Gujarati News

Gujarati News

તા. ૯ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૧૨ સોમવાર
તા. ૨ ડિસેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ માગશર સુદ – ૬ સોમવાર
તા. ૧૧ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૪ સોમવાર
તા. ૪ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૮ સોમવાર
તા. ૨૧ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૭/૮ સોમવાર
તા. ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો વદ – ૧ સોમવાર
તા. ૭ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૯ સોમવાર
તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૨ સોમવાર
તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૯ સોમવાર
તા. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૨ સોમવાર
તા. ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૧૧ સોમવાર
તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો સુદ – ૪ સોમવાર
તા. ૨૮ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૧૩ બુધવાર
તા. ૧૯ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૪ સોમવાર
તા. ૧૨ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૧૨ સોમવાર
  • આજમગઢમાં ફટાકડાના ગોડાઉનમાં આગ ભભૂકી :ચાર લોકોના મોત :અનેક દાઝ્યા : ઉત્તર પ્રદેશના આજમગઢમાં કોતવાલી વિસ્તારમાં રવિવારે મોડીસાંજે હરાની ચૂંગી પાસે વેલ્ડીંગની દુકાનમાંથી તિખારો ઉડતા ફટાડકાના ગોડાઉનમાં આગ લાગી :આગમાં ચાર લોકોના મોત નિપજ્યા ;અનેક લોકો દાઝયા ;ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ દોડ્યું access_time 12:55 am IST

  • ઉત્તર ગુજરાતની ચાર બેઠક પર ચર્ચા પૂર્ણ: જામનગરમાં પૂનમ માડમને રીપીટ કરે તેવી શક્યતા : રેવાબા જાડેજા અને રાઘવજી પટેલના નામ પર ચર્ચા access_time 7:11 pm IST

  • કોંગ્રેસને ઝટકો :જમ્મુ કાશ્મીરની લોકસભાની તમામ બેઠક પર ચૂંટણી લડશે નેશનલ કોન્ફ્રન્સ :કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહિ :નેશનલ કોન્ફ્રન્સની સંસદીય બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણંય :રાજ્યની તમામ છ સીટો પર ચૂંટણી લડવા નિર્ણંય કરાયો access_time 12:51 am IST