Gujarati News

Gujarati News

તા. ૨૯ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૩ બુધવાર
તા. ૨૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૧ સોમવાર
તા. ૨૫ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૪ શનિવાર
તા. ૨૨ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૧ બુધવાર
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૪ શુક્રવાર
તા. ૩૦ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૨ સોમવાર
તા. ૨૩ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ સુદ - ૧૧ સોમવાર
તા. ૫ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૭ ગુરૂવાર
તા. ૨૯ જૂન ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧ શુક્રવાર
તા. ૭ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૭ સોમવાર
તા. ૨ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૨ બુધવાર
તા. ૩૦ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ સુદ - પૂનમ સોમવાર
તા. ૪ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૪ બુધવાર
તા. ૨૭ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર સુદ - ૧૧ મંગળવાર
તા. ૨૩ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર સુદ - ૬ શુક્રવાર
  • આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. access_time 4:00 am IST

  • પાકિસ્તાનમાં સુપ્રિમના જજ પર ફાયરિંગ નવાઝ શરીફને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકનાર જજ ઈજાજુલ અહસન પર સતત હુમલાઃ ઘર પર હુમલો કર્યા બાદ સવારે જજ પર ગોળીબારો થયાઃ જજ બચી ગયાના સમાચાર મળે છે access_time 11:30 am IST

  • પૂર્વ સાંસદોને અપાનાર પગાર, ભથ્થા અને પેન્સનની બંધારણીય જોગવાઇને પડકારતી રીટ પીટીશન સુપ્રિમ કોર્ટે આજે ફગાવી દીધી છે access_time 12:46 pm IST