Gujarati News

Gujarati News

તા. ૯ ઓક્ટોબર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ આસો સુદ – ૧૧ બુધવાર
તા. ૨૧ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૬ બુધવાર
તા. ૫ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૫ સોમવાર
તા. ૧૭ એપ્રિલ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ચૌત્ર સુદ – ૧૩ બુધવાર
તા. ૧૯ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ સુદ – ૧૩ મંગળવાર
તા. ૧૭ ઓક્ટોબર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ આસો સુદ - ૮ બુધવાર
તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ભાદરવા સુદ - ૧ સોમવાર
તા. ૮ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧૨ બુધવાર
તા. ૨૮ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૧ શનિવાર
તા. ૧૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૪ ગુરૂવાર
તા. ૨ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૨ બુધવાર
તા. ૩ એપ્રિલ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ચૈત્ર વદ - ૩ મંગળવાર
તા. ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ ભાદરવા વદ - ૧૪ મંગળવાર
તા. ૨૬ જૂલાઇ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ શ્રાવણ સુદ- ૩ બુધવાર
  • દુનિયાની સહુથી પાવરફુલ ફેરારી કાર ભારતમાં લોન્ચ થઈ : ફેરારી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં રૂ. 5.2 કરોડ (એક્સ-શોરૂમ)માં લોન્ચ કરવામાં આવી છે. આ અત્યાર સુધીમાં બનાવાયેલ સૌથી શક્તિશાળી ફેરારી કાર છે. આ નવી કાર ભારતમાં એફ 12 બર્લિનેટાની જગ્યા લેશે. ફેરારી 812 સુપરફાસ્ટમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 789 બીએચપીનો મેક્સિમમે પાવર આઉટપુટ આપશે. access_time 2:34 pm IST

  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST

  • ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST