Gujarati News

Gujarati News

તા. ૧ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૦ સોમવાર
તા. ૨૮ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૬ ગુરૂવાર
તા. ૨૫ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૩ સોમવાર
તા. ૨૧ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૪ ગુરૂવાર
તા. ૧૮ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૧ સોમવાર
તા. ૧૧ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૫ સોમવાર
તા. ૭ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૧૫ ગુરૂવાર
તા. ૪ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૧૧ સોમવાર
તા. ૩૦ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૭ ગુરૂવાર
તા. ૨૩ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – અમાસ ગુરૂવાર
તા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૧૩ સોમવાર
તા. ૧૬ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૯ ગુરૂવાર
તા. ૧૩ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૬ સોમવાર
તા. ૯ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૧ ગુરૂવાર
તા. ૬ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧૩ સોમવાર
  • દ્વારકા-ભાવનગરઃ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી સર્વિસ બોટ તથા ભાવનગર-દહેજ વચ્ચે ચાલતી રો-રો ફેરા સર્વિસ વાવાઝોડાના પગલે બંધ કરી દેવાઇ access_time 11:45 am IST

  • વાવાઝોડા સંદર્ભે ટેલીફોન તંત્ર હાઇએલર્ટ જયુબેલી બાગ ખાતે જીલ્લાનો સ્પે. કન્ટ્રોલ રૂમ : વાવાઝોડા સંદર્ભે રાજકોટ ટેલીકોમ તંત્ર ધડાધડ પગલા લીધાઃ તમામ ટાવર ચાલુ રહે અને લાઇટ જાય તો ડીઝલથી જનરેટર સેટ ચાલુ કરી દેવા આદેશો રાઉન્ડ ધ કલોક સ્ટાફ દ્વારા વોચઃ વીવીઆઇપી નંબરો ઉપર ખાસ સ્ટાફ બેસાડાયોઃ ગઇકાલે સુરે. થી કપાયેલ ઓએફસી કેબલ જોડી દેવાયોઃ રાજકોટના હજારો ફોન ૧II કલાક મૂંગા રહ્યાઃ રાત્રે ૯ વાગ્યે શરૂ થયા access_time 3:28 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST