Gujarati News

Gujarati News

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા વદ - ૪ મંગળવાર
Showing : 1
  • સુરતના આર. કે.ટી. માર્કેટમાં વેપારીઓનો હોબાળોઃ ચોરીના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી માર્કેટ બંધ રાખવાની આપી ચીમકીઃ આર. કે.ટી. માર્કેટમાં અંદાજે ૪ હજાર જેટલા દુકાનો આવેલી છે access_time 4:04 pm IST

  • ૨૨ જાન્યુઆરીએ પ્રીયા રમાણી વિરૂધ્ધ આપરાધિક સુનાવણી માટે કોર્ટ તૈયાર : દિલ્હીની પતિયાલા હાઉસકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પ્રિયા રમાણી વિરૂધ્ધ દાખલ કરેલી આપરાધિક માનહાનિ ફરીયાદમાં વધુ સુનાવણી ૨૨ જાન્યુ. નકકી કરવામા આવી access_time 3:38 pm IST

  • સુરેન્દ્રનગરમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ : રૂ. ૭ લાખથી વધુ મુદ્દામાલ જપ્તઃ પાટડી હાઇવે પરથી ૧ વ્યકિતની ધરપકડઃ રાજસ્થાન થી સુરેન્દ્રનગર લઇ કારમાં આવતા'તા access_time 3:38 pm IST