Gujarati News

Gujarati News

  • સ્પેકટ્રમ ટ્રેડિંગ મામલે સુપ્રીમમાં સુનાવણી : સ્ટેકટ્રમ ટ્રેડિંગ અને વેચાણ માટે રિલાયન્સ કોમની અરજી પર સુનાવણી કરીને સુપ્રીમે ત્રણ સપ્તાહ માટે ટાળી દિધી access_time 3:38 pm IST

  • આજે અમદાવાદમાં પેટ્રોલ ૧૮ પૈસા અને ડીઝલ ૨૯ પૈસા મોંઘું થયું : અમદાવાદમાં પેટ્રોલના લીટરે રૂા.૬૬.૫૮ અને ડીઝલના પ્રતિ લીટરે રૂા.૬૫.૬૩ access_time 4:03 pm IST

  • ૨૨ જાન્યુઆરીએ પ્રીયા રમાણી વિરૂધ્ધ આપરાધિક સુનાવણી માટે કોર્ટ તૈયાર : દિલ્હીની પતિયાલા હાઉસકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પ્રિયા રમાણી વિરૂધ્ધ દાખલ કરેલી આપરાધિક માનહાનિ ફરીયાદમાં વધુ સુનાવણી ૨૨ જાન્યુ. નકકી કરવામા આવી access_time 3:38 pm IST