Gujarati News

Gujarati News

  • કોંગ્રેસ લોકસભાના ઉમેદવારની જાહેરાત બે તબક્કામાં કરશે : કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ : પ્રથમ તબક્કામાં ૧૦થી ૧૨ બેઠકોના નામ જાહેર કરશે access_time 3:17 pm IST

  • સેનાએ 'બરફની રાણી 'ગુલમર્ગમાં આયોજિત કર્યો યુથ સ્નો ફેસ્ટિવલ :કાશ્મીરમાં યુવાઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને ખીણમાં પર્યટકોને ઉત્સાહિત કરવા સેનાએ યુથ સ્નો ફેસ્ટિવલનું આયોજન કર્યું :ગુલમર્ગ ઘાટીમાં ગીત સંગીત સાથે ખેલકૂદમાં પણ યુવાઓને દાખવી દિલચસ્પી access_time 1:09 am IST

  • વસુંધરા રાજે 15 વર્ષ બાદ ફરીવાર કેન્દ્રની રાજનીતિમાં આવ્યા :હવે નહિ બની શકે વિરોધપક્ષના નેતા :વસુંધરા રાજને ભાજપ ઉપાધ્યક્ષ બનાવાયા :હવે રાજસ્થાનમાં વિપક્ષના નેતા પદે કાર્યકર્તાઓ અને ધારાસભ્યોને નવો ચહેરો મળશે access_time 12:57 am IST