Gujarati News

Gujarati News

  • સેનાએ 'બરફની રાણી 'ગુલમર્ગમાં આયોજિત કર્યો યુથ સ્નો ફેસ્ટિવલ :કાશ્મીરમાં યુવાઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા અને ખીણમાં પર્યટકોને ઉત્સાહિત કરવા સેનાએ યુથ સ્નો ફેસ્ટિવલનું આયોજન કર્યું :ગુલમર્ગ ઘાટીમાં ગીત સંગીત સાથે ખેલકૂદમાં પણ યુવાઓને દાખવી દિલચસ્પી access_time 1:09 am IST

  • મિત્રની પત્ની 49 વર્ષીય લોરેન સાન્ચેઝ સાથેનું લફરું એમેઝોનના ફાઉન્ડર 54 વર્ષીય જેફ બેઝોસને 69 બિલિયન ડોલરમાં પડશે : પત્ની સાથે છૂટાછેડા લેવાથી પોતાની સંપત્તિનો અડધો હિસ્સો આપી દેવો પડશે : જેફની પત્ની મેકેન્ઝી આ રકમના કારણે દુનિયાની સૌથી ધનિક મહિલા બની જશે access_time 12:50 pm IST

  • ૨૨ જાન્યુઆરીએ પ્રીયા રમાણી વિરૂધ્ધ આપરાધિક સુનાવણી માટે કોર્ટ તૈયાર : દિલ્હીની પતિયાલા હાઉસકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર દ્વારા પ્રિયા રમાણી વિરૂધ્ધ દાખલ કરેલી આપરાધિક માનહાનિ ફરીયાદમાં વધુ સુનાવણી ૨૨ જાન્યુ. નકકી કરવામા આવી access_time 3:38 pm IST