Gujarati News

Gujarati News

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા વદ - ૪ મંગળવાર
Showing : 1
  • પ્રથમ શિવસેના અને પછી કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા સંજય નિરુપમે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીની સરકાર રચાય તે સ્વપ્ન છે અને જો શિવસેનાના ટેકાથી સરકાર રચાશે તો કોંગ્રેસ માટે તે ઘાતક પગલું બની રહેશે access_time 8:30 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • અમદાવાદ બન્યુ પોલ્યુશન હબ પાંચ વર્ષમાં થયું ડબલ : ઔદ્યોગિક ધુવાડો તથા ધુળયા રસ્તાની ધૂળથી વધે છે પોલ્યુશન access_time 1:25 pm IST