Gujarati News

Gujarati News

  • આણંદમાં MS સર્કલ પાસે યુવકની હત્યા: લારીવાળા સાથે માથાકુટ થતા વિવાદ બાદ હત્યા access_time 1:24 pm IST

  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • અમદાવાદ બન્યુ પોલ્યુશન હબ પાંચ વર્ષમાં થયું ડબલ : ઔદ્યોગિક ધુવાડો તથા ધુળયા રસ્તાની ધૂળથી વધે છે પોલ્યુશન access_time 1:25 pm IST