Gujarati News

Gujarati News

તા. ૫ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૩ શુક્રવાર
તા. ૨૧ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૪ શુક્રવાર
તા. ૨૮ માર્ચ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ફાગણ વદ – ૮ ગુરૂવાર
તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા વદ – ૮ મંગળવાર
તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ મહા સુદ – ૧૪ સોમવાર
તા. ૪ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – અમાસ સોમવાર
તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ પોષ વદ – ૧૨ શુક્રવાર
તા. ૧૨ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૧૦ સોમવાર
તા. ૭ નવેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ કારતક વદ - ૪ મંગળવાર
તા. ૯ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ સુદ - ૧૪ મંગળવાર
તા. ૨ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ સુદ - ૭ મંગળવાર
તા. ૧૫ એપ્રિલ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ચૈત્ર વદ - ૪ શનિવાર
તા. ૨૧ માર્ચ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ફાગણ વદ - ૮ મંગળવાર
તા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા સુદ - ૧ શનિવાર
તા. ૯ ડિસેમ્બર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૩ માગશર સુદ - ૧૦ શુક્રવાર
  • આજ નો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે : શિવ સેના ના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે દરેક સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકાર્ય છે. હું ૨૪ નવેમ્બરે અયોધ્યા ની મુલાકાતે જઈશ ઉદ્ભવ ઠાકરે a કહ્યું હતું કે હું એલ કે અડવાણી ને મળવા પણ જઈશ અને તેમને અભિનંદન આપીશ તેઓએ આ કાર્ય માટે રથયાત્રા કાઢી હતી હું ચોક્કસ તેમને મળી અને આશીર્વાદ લઈશ access_time 6:31 pm IST

  • ભારતીય ટીમની શેફાલી વર્માએ શાનદાર ફિફટી ફટકારી: શેફાલીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ : શૈફાલીએ 15 વર્ષ અને 285 દિવસની 49 બોલમાં 73 રનની ઇનિંગ્સ રમીને આ રેકોર્ડ બનાવ્યો : અગાઉ સચિન તેંડુલકરે પોતાની મેડન ટેસ્ટ ફિફટી 1989 માં પાકિસ્તાન સામે 16 વર્ષ અને 214 દિવસની વયે મારી હતી: શેફાલીની ઇનિંગ્સ થકી ભારતે પ્રથમ ટી- 20 માં વિન્ડીઝને 84 રને હરાવ્યું: સ્મૃતિ-શેફાલીની 143 રનની ઓપનિંગ ભાગીદારી :ટીમ ઇન્ડિયા 5 મેચની સીરિઝમાં 1-0 થી આગળ access_time 12:38 am IST

  • વર્લ્ડ ઈકોનોમી ફોરમની બેઠકમાં અંબાણી,અદાણી અને દીપિકા સહીત અનેક દિગ્ગજો ભાગ લેશે :વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકમાં 100થી વધારે ભારતીય કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓ, રાજનેતાઓ, બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત અનેક સ્ટાર્સ ભાગ લેશે. access_time 12:37 am IST