Gujarati News

Gujarati News

  • અમરેલીના ટાવર ચોકમાં કુટણખાનુ ઝડપાયુ: રામ ભરોસે ગેસ્ટ હાઉસમાં ઝડપાયુ કૂટણખાનુઃ તેના માલિક રાજેન્દ્ર ત્રિવેદી અને અશ્વિન દાવાણીની ધરપકડ : ડીવાયએસપી તથા એસઓજી ટીમને મળી સફળતા : પૂછપરછ access_time 1:30 pm IST

  • ગાંધીનગર: જુના કોબા પાસે અગાઉની થયેલી બોલાચાલી મા હુમલો : 25 જેટલા શખ્સો દ્રારા ગામમા ઓટલે બેસીને વાતો કરતા છોકરાઓને સામાન્ય બાબતે માર માર્યો : 7 છોકરાઓને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલ લવાયા : ગામનાં માથાભારે શખ્સ દ્રારા વારંવાર મારામારી કરવામાં આવતી હોવાની ફરીયાદ access_time 3:18 pm IST

  • રવિવારે ઇંધણના ભાવમાં થશે વધુ ઘટાડો ;પેટ્રોલ અને ડીઝલ લીટરે 14 પૈસા થશે સસ્તું :છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના એકધારા ઘટતા ભાવથી વાહન ચાલકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકોને મળતો ફાયદો access_time 12:14 am IST