Gujarati News

Gujarati News

તા. ૨૨ એપ્રિલ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ ચૈત્ર સુદ - ૧૫ શુક્રવાર
તા. ૩ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ મહા વદ - ૯ ગુરૂવાર
Showing : 2
  • છત્તીસગઢમાં સત્તા પર આવીશું તો કિસાનોની લોન માફ કરી દઈશું, દારૂબંધી લાગુ કરીશું: વિધાનસભા ચૂંટણી પૂર્વે ઘોષણાપત્રમાં કોંગ્રેસનું વચન. છત્તીસગઢમાં 12 અને 20 નવેમ્બરે મતદાન છે. access_time 11:45 am IST

  • શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 16 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ થશે 16 પૈસા સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના સતત ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 11:46 am IST

  • અમદાવાદના જુહાપુરામાં ફાયરિંગની ઘટના: અલ-સાદાબ સોસાયટીમાં અંગત અદાવતમાં મોડી રાત્રે 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું: ફાયરિંગમાં એક વ્યક્તિને પગમાં ગોળી વાગી access_time 11:43 am IST