Gujarati News

Gujarati News

  • શનિવારે પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો :પેટ્રોલમાં 16 પૈસાનો લિટરે કરાશે ઘટાડો :ડીઝલ પણ થશે 16 પૈસા સસ્તું ;છેલ્લા કેટલાય દિવસોથી ઇંધણના સતત ભાવમાં ઘટાડો થતો લોકોને રાહત :વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવનો ગ્રાહકને મળતો ફાયદો access_time 11:46 am IST

  • સુરતમાં ડાંગરના ટેકાના ઓછા ભાવને લઈ ખેડૂતોમાં રોષ:સરકારની રૂ.350 પ્રતિ 20 કિલો ટેકાના ભાવ આપવાની જાહેરાત સામે સહકારી મંડળી દ્વારા રૂ.441 પ્રતિ 20 કિલોના ભાવે ડાંગરની ખરીદી. access_time 10:29 pm IST

  • વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી એમની સરકારની 'જલમાર્ગ વિકાસ યોજના' અંતર્ગત એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 12 નવેમ્બરે ગંગા નદી પરના પ્રથમ મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરશે. access_time 11:45 am IST