Gujarati News

Gujarati News

  • ભરૂચના વોરવાડ વિસ્તારમાં જૂની સિવિલ સામે બે માળના મકાનમાં આગ લગતા દોડધામ access_time 12:25 pm IST

  • વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી એમની સરકારની 'જલમાર્ગ વિકાસ યોજના' અંતર્ગત એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 12 નવેમ્બરે ગંગા નદી પરના પ્રથમ મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદઘાટન કરશે. access_time 11:45 am IST

  • બોટાદ :ગઢડા તાલુકાના કેરાળા ગામે થયેલ જુથ અથડામણ મામલો: પોલીસે ૨૨ લોકોની કરી ધરપકડ: ૧૭ મહિલાઓ અને ૫ પુરુષોની કરી ધરપકડ :૨૫ મહિલા અને ૧૬ પુરુષ કુલ ૪૧ લોકો પર ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ : જિલ્લો બન્યા બાદ એકીસાથે ૪૧ લોકોપર ૩૦૭ ની કલમ લાગી તે પ્રથમ ઘટન access_time 4:40 pm IST