Gujarati News

Gujarati News

  • ગોંડલ ડોકટર સાવલીયા હોસ્પિટલ પાસે આવેલ ગેરેજ બહાર પડેલા બાઈકોમાં લાગી આગ: આગને કારણે પાંચથી સાત જેટલા બાઈકો બળીને ખાખ:સ્થાનિક લોકો અને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મેળવ્યો: ઓચિંતા ભભૂકી ઉઠેલ આગ ફટાકડાને કારણે લાગી હોવાનું અનુમાન access_time 12:06 pm IST

  • ભરૂચના વોરવાડ વિસ્તારમાં જૂની સિવિલ સામે બે માળના મકાનમાં આગ લગતા દોડધામ access_time 12:25 pm IST

  • મનસુખ વસાવાને ટિકીટ ન આપે તો ભાજપને થઈ શકે મુશ્કેલી: સાંસદ મનસુખભાઈનો આદિવાસી પર દબદબોઃ પાંચ ટર્મથી ભાજપ તરફથી ચૂંટાઈ આવે છે : લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરતા પક્ષમાં બન્યો ચર્ચાનો વિષય access_time 1:27 pm IST