Gujarati News

Gujarati News

તા. ૨૯ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૯ સોમવાર
તા. ૨૨ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧ સોમવાર
તા. ૧૫ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ વદ – ૧૦ સોમવાર
તા. ૮ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ વદ – ૩ સોમવાર
તા. ૧ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૧૦ સોમવાર
તા. ૨૫ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ જેઠ સુદ – ૩ સોમવાર
તા. ૧૮ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ વદ – ૧૧ સોમવાર
તા. ૪ મે ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૧૧ સોમવાર
તા. ૨૭ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ વૈશાખ સુદ – ૪ સોમવાર
તા. ૨૦ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૧૩ સોમવાર
તા. ૧૩ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર વદ – ૬ સોમવાર
તા. ૬ એપ્રિલ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૧૩ સોમવાર
તા. ૩૦ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ચૈત્ર સુદ – ૬ સોમવાર
તા. ૨૩ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૧૪ સોમવાર
તા. ૧૬ માર્ચ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ ફાગણ વદ – ૮ સોમવાર
  • મહિસાગરમાં ડમ્પીંગ યાર્ડ સામે ગ્રામજનોનો વિરોધઃ પોલીસ સાથે ઘર્ષણ થતા ટીયરગેસ છોડાયોઃ બાલાસિનોર નજીક ડમ્પીંગ યાર્ડનું કામ શરૂ થતા ગ્રામજનોના ટોળા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન : ડીવાયએસપી પી.આઈ. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો : ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ : ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના ૩ સેલ છોડવામાં આવ્યા access_time 5:48 pm IST

  • રાજકોટમાં આજ બપોરથી BSNLના નેટવર્કથી લોકો તોળા : BSNL ની ઓફીસ પર લોકોના ટોળા : BSNLના મો.નેટવર્કમાં પણ તોળા : લોકોને જવાબ મળતા નથી કોલ આવે છે પણ જતા નથી access_time 6:47 pm IST

  • ઓઈલ ચોરી પ્રકરણમાં કલોલના પીઆઈ સસ્પેન્ડઃ કલોલમાં ઓએનજીસી ઓઈલ ચોરીની ઘટનામાં બેદરકારી અંગે રેન્જ આઈજીએ કલોલ શહેરના પીઆઈ પ્રકાશ ચૌધરીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયા છે access_time 5:47 pm IST