Gujarati News

Gujarati News

તા. ૩ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક વદ – ૧૧ સોમવાર
તા. ૬ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અષાઢ વદ - ૯ સોમવાર
તા. ૧૨ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૪ ગુરૂવાર
તા. ૨૫ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ અ.જેઠ સુદ - ૧૧ શુક્રવાર
તા. ૧૦ મે ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ વૈશાખ વદ - ૧૦ ગુરૂવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૪ માગશર સુદ - ૧૨ શુક્રવાર
તા. ૮ સપ્ટેમ્બર ૨૦૧૭ વિક્રમ સંવત્ ૨૦૭૩ ભાદરવા વદ - ૨ શુક્રવાર
તા. ૧૬ મે ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ વૈશાખ વદ - ૫ મંગળવાર
તા. ૧૯ એપ્રિલ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ચૈત્ર વદ - ૮ બુધવાર
તા. ૯ માર્ચ ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ ફાગણ સુદ - ૧૨ ગુરૂવાર
તા. ૨ ફેબ્રુઆરી ૨૦૧૭ વિક્રમ સવંત ૨૦૭૩ મહા સુદ - ૬ ગુરૂવાર
તા. ૨૯ નવેમ્બર ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૩ કારતક વદ - ૩૦ મંગળવાર
તા. ૪ જૂલાઇ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ જેઠ વદ - ૩૦ સોમવાર
તા. ૩ જૂન ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ વૈશાખ વદ - ૧૩ શુક્રવાર
તા. ૭ મે ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ વૈશાખ સુદ - ૧ શનિવાર
  • બિટકોઇનના ભાવમાં તોફાની ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. બિટકોઇન ૯૦૦૦ની સપાટી તોડી ૮,૯૭૪ના મથાળે જોવા મળ્યો હતો. એક સપ્તાહમાં બિટકોઇનના ભાવમાં ૧૮ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં બિટકોઇનના ભાવમાં સાત ટકાથી વધુનું ગાબડું પડ્યું છે. access_time 4:46 pm IST

  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST