Gujarati News

Gujarati News

તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ ભાદરવો વદ – ૬ શુક્રવાર
તા. ૨૩ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૭ શુક્રવાર
તા. ૨૧ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ વદ – ૬ બુધવાર
તા. ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૧૪ બુધવાર
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
તા. ૭ ઓગષ્ટ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ શ્રાવણ સુદ – ૭ બુધવાર
તા. ૨૫ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – ૮ ગુરૂવાર
તા. ૨૪ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – ૭ બુધવાર
તા. ૧૯ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ વદ – ૨ શુક્રવાર
તા. ૧૨ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૧૧ શુક્રવાર
તા. ૮ જૂલાઇ ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ અષાઢ સુદ – ૬ સોમવાર
તા. ૨૬ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૯ બુધવાર
તા. ૨૫ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૮ મંગળવાર
તા. ૧૯ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ વદ – ૨ બુધવાર
તા. ૧૦ જૂન ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ જેઠ સુદ – ૮ સોમવાર
  • વરસાદે સર્જી જાપાનમાં તારાજી : જાપાનના પશ્ચિમ વિસ્તારમાં જોરદાર પૂર તથા ભેખડો ધસી પડવાને કારણે આશરે ૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને સેકડો લોકો લાપતા થયા છે. મોટાભાગનાં મૃત્યુ હિરોશીમા પ્રદેશમાં થયાં છે. હિરોશીમા પ્રદેશમાં ગુરુવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે અને હજ્જારો ઘરોને નુકસાન થયું છે. આશરે 15 લાખ લોકોને તેમના ઘર છોડીને સલામત સ્થળે જતા રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. હજ્જારો પોલીસ કર્મચારીઓ, ફાયર ફાઈટર્સ અને સૈનિકો શોધ તથા બચાવ કામગીરીમાં જોડાયા છે. આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. access_time 11:12 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયપુરમાં જબરી રેલી : કલ્યાણકારી યોજનાના 33 જિલ્લાઓનાં લાભાર્થીઓ સાથે મોદી કરશે સંવાદ :5579 જેટલી બસો પણ બુક :અંદાજે 7.22 કરોડનો ખર્ચ થશે:કાર્યક્રમમાં 2.5 લાખ લાભાર્થીઓ એકઠા થશે તેવું અનુમાન access_time 1:18 am IST

  • અમદાવાદ સેટેલાઇટ ગેંગરેપ કેસની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની બ્રેઇન મેપિંગ માટે મેટ્રો કોર્ટમાં મંજૂરી માંગી હતી. જેથી શનિવારે મેટ્રો કોર્ટે આરોપીઓની બ્રેઇન મેપિંગ માટેની મંજૂરી આપી હતી. access_time 1:20 am IST