Gujarati News

Gujarati News

તા. ૨૨ એપ્રિલ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ ચૈત્ર સુદ - ૧૫ શુક્રવાર
તા. ૩ માર્ચ ૨૦૧૬ વિક્રમ સવંત ૨૦૭૨ મહા વદ - ૯ ગુરૂવાર
Showing : 2
  • અમદાવાદ શ્રેય કોવિડ હોસ્પિટલમાં ૨૨ ડોકટરોની ટીમે પોસ્ટમોટર્મ કર્યુ : કાર્બન મોનોકસાઈડ શ્વાસમાં ભળતા મૃત્યુ : અમદાવાદ ખાતે શ્રેય કોરોના હોસ્પિટલમાં આજે ૨૨ ડોકટરોની ટીમે પીપીઈ કીટ પહેરીને તમામ ૮ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું : પ્રાથમિક પોસ્ટમોર્ટમના તારણ મુજબ મૃત્યુ પામનાર કોરોનાના તમામ દર્દીઓ ૪૦ થી ૬૦ ટકા દાઝી ગયા હતા અને તમામના મૃત્યુ કાર્બન મોનોકસાઈડ શ્વાસમાં જવાથી થયા હતા : જો કે હજુ છેલ્લા રિપોર્ટ આવે પછી જ મૃતદેહોને ઓથોરીટી હસ્તક સોંપવામાં આવશે access_time 8:05 pm IST

  • ફેસબુકે પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટ ફેસબુક ઉપરથી હટાવી દીધીઃ ટ્રમ્પે કોવિડ-૧૯થી બાળકો લગભગ સુરક્ષીત હોવાનો દાવો કરતી વિવાદી પોસ્ટ શેર કરેલઃ જે કોરોના અંગે ખોટી માહિતી ફેલાવે છે access_time 4:06 pm IST

  • દેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : એક જ દિવસમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : સૌથી વધુ દર્દીઓનો સ્વસ્થ થવાનો પણ રેકોર્ડ : છેલ્લા 24 કલાકમાં નવા 62,170 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કુલ કેસની સંખ્યા 20,25,409 થઇ : એક્ટિવ કેસ 6,05,933 થયા : રેકોર્ડબ્રેક 50,141 દર્દીઓ રિકવર થતા કુલ 13,77,384 લોકોએ કોરોનાને હરાવ્યો access_time 12:57 am IST