Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020
પોરબંદર કોળી સમાજ પ્રમુખ દામજીભાઇ ડાભીનું અવસાન

પોરબંદર : નરસંગ ટેકરી કોળી સમાજના ઉપપ્રમુખ તથા ફેઇલની ઓરડી વિસ્તારના કોળી સમાજના પ્રમુખ દામજીભાઇ જેઠાભાઇ ડાભી (ઉ.વ.૬પ) તે વિજયભાઇ, અજયભાઇના પિતાશ્રીનું નિધન થયું છે.સદ્ગતને અંજલી અર્પવા તાલુકા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ નારણભાઇ બામણીયાના અધ્યક્ષસ્થાને મળેલી શોકસભામાં તળપદા કોળી સમાજના પ્રમુખ દીપકભાઇ ગોહિલ, સાંઇ ટેક પરબના પ્રમુખ રામસીભાઇ બામણીયા, ધરમપુર ગામના સરપંચશ્રી કેશુભાઇ સીડા, સમાજ રત્ન ડો. ઇશ્વરભાઇ ભરડા, ફેઇલની ઓરડી વિસ્તારના યુવા પ્રમુખ રમેશભાઇ મકવાણા, ભુપતભાઇ ડાભી સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ-અધિકારીઓએ સદ્ગતની સમાજ સેવાની સરાહના કરી બે મિનિટનું મૌન પાળી શોક સંદેશ પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સુરેન્દ્રનગર પ્રજાપતિ સમાજના સેવાભાવી કિશોરભાઇ સતાણીના પુત્રનંુ અવસાન

વઢવાણ : સુરેન્દ્રનગર શહેરના ભાલ બત્રીસી સમાજના પૂર્વ પ્રમુખ અને સુરેન્દ્રનગર શહેરના પ્રજાપતિ સમાજના સમાજસેવક કિશોરભાઈ સતાણીના યુવાન પુત્ર ચેતનભાઇ સતાણી નું નાની વયે આજે એકાએક દુઃખદ અવસાન થતાં સતાણી પરિવાર ઉપર ભારે વ્રજઘાત સર્જાયો છે. ત્યારે ચેતનભાઈ સતાણી મિલનસાર સ્વભાવ અને માયાળુ તેમજ બોડુ મિત્ર વર્તુળ ધરાવતા હતા ત્યારે આજે એમના એક દુઃખદ અવસાનથી મિત્ર વર્તુળોમાં પણ ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે ત્યારે ચેતનભાઈ સતાણી (ઉં.વ. ૩૫)ના પરિવારમાં પત્ની જાગૃતીબેન તેમજ માતુશ્રી કુસુમબેન હીનાબેન તેમજ ચેતનભાઇના દાદીમાં દયાબા તેમજ પિતા શ્રી કિશોરભાઈ સતાણી, વિજયભાઈ સતાણી તેમજ તેમની બે બહેનો અને એક પુત્રી ભકિત તેમજ પુત્ર ધ્રુવ, વંશ અને તેમના બહોળા પરિવારમાં તેમજ મિત્ર વર્તુળને વિલાપ કરતા છોડી ગયા છે. સુરેન્દ્રનગર જોરાવરનગર ખાતે પોતે ચેતના સ્વીટ માર્ટનું પણ સંચાલન કરતા હતા ત્યારે પરિવારમાં પિતાને એકનો એક પુત્ર તેમજ બે બહેનોનો ભાઈ અને પુત્રી અને પુત્રના પિતા ગુમાવતા શોકની લાગણી છવાઈ જવા પામી છે.

રવિકિરણભાઇ કોટકના પુત્ર ચિ. રોહિતનું દુઃખદ અવસાન

રાજકોટઃ રાજકોટ નિવાસી રવિકિરણભાઇ વ્રજલાલ કોટકના પુત્ર ચિ.રોહીત (ઉ.વ.૨૬) જેઓ વિશાલભાઇ જીતેન્દ્રભાઇ કુંડલીયાના સાળા તેમજ એકતાબેનના નાનાભાઇ તા.૨૮-૧૧ શનિવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૩૦-૧૧-૨૦૨૦ સોમવાર સાંજે ૪ થી ૬ (૯૮૯૮૦ ૨૩૦૨૭, ૯૯૭૪૭ ૦૦૩૩૩) રાખેલ છે.

જીવીબેન ચૌહાણનું દુઃખદ અવસાન

રાજકોટઃ શહેર કોંગ્રેસના મહિલા અગ્રણી જયાબેન ચૌહાણના સાસુ જીવીબેન શંકરભાઈ ચૌહાણ, તે રાજુભાઈ ચૌહાણ, શીતલભાઈ ચૌહાણ, હિતેષભાઈ ચૌહાણ, સંજયભાઈ ચૌહાણના માતાનું દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેસણું તથા લૌકિક ક્રિયા ટેલીફોનીક બેસણું મો.૯૯૦૪૬ ૨૪૨૮૬ રાખેલ છે. સરનામું નિધિ સ્કુલની પાછળ, ભારતીનગર, શેરીનં-૧, 'જય વિહોત કૃપા' ગાંધીગ્રામ (રાજકોટ)

અવસાન નોંધ

ફાતેમાબેન લાખવાલા

રાજકોટઃ ફાતેમાબેન મોહસીનઅલી લાખવાલા તે મોહંમદભાઈ ગુલામઅબ્બાસ પટેલના પત્ની, અઝરાબેન (અમદાવાદ) અને સકીનાબેનના માતા, હુસનભાઈ રંગવાલા (અમદાવાદ)ના સાસુજી, બદરૂદીનભાઈ અને નુરૂદીનભાઈ પટેલના ભાભી, હુકીમુદ્દીનભાઈ, આબીદભાઈ, મુરર્તઝાભાઈ લાખવાલા (વઢવાણ) તથા ઝૈનબબેન સદીકોટ (ગોંડલ)ના બહેન તા.૨૯ને રવિવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન સંજોગોને કારણે લૌકિકક્રિયાઓ મોકુફ રાખેલ છે.

કુંવરબેન બારોટ

રાજકોટઃ કુંવરબેન હનુજીભાઈ બારોટ (ઉ.વ.૯૫) તે મહેશભાઈ એચ.બારોટ પ્રમુખ અખિલ વહીવંચા બારોટ સમાજના માતુશ્રી તથા દુષ્યંતભાઈ બારોટ એડવોકેટ અને ભારદ્વાજ મહેશભાઈ બારોટના દાદીમાનું તા.૨૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૩ ને ગુરૂવારે, ૮/૧૨ અલ્કા સોસાયટી મવડી રોડ, 'ભારદ્વાજ' રાજકોટ નિવાસ સ્થાને રાખેલ છે. મો.૯૪૨૭૪ ૩૪૦૫૯, મો.૭૮૦૧૮ ૪૪૯૪૪, મો.૯૯૨૪૭ ૦૦૦૧૪

પૂર્ણચંદ્રીકાબેન દવે

રાજકોટઃ નિવાસી મોઢત્રિવેદી બ્રાહ્મણ શ્રીમતી પૂર્ણચંદ્રીકાબેન ઉમિયાશંકર દવે (ઉ.૮૯) તે ઉમીયાશંકર મુળશંકર દવેના પત્ની તેમજ જયોતિષભાઇ, ઇન્દ્રવદનભાઇના માતાશ્રીનું તા. ર૯મીએ રવિવારના રાત્રે કૈલાશવાસ થયેલ છે. સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તેમનું ટેલીફોન બેસણું તા.૩/૧ર ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયોતિષભાઇ ૯૧ ૯૯ર૪૧ ૮રપ૬૯, ઇન્દ્રવદનભાઇ ૯૧ ૯૪ર૮ર ૯૯૩૬૩

છત્રસિંહજી ભાટી

રાજકોટઃ મુળ રાજસ્થાન હાલ રાજકોટ નિવાસી સ્વ. છત્રપસિંહજી દેવીસિંહજી ભાટી (ઉ.૭૪) (નિવૃત કર્મચારી પી.ડી.એમ. કોલેજ) જેઓ વિક્રમસિંહ તેમજ વિપુલસિંહના પીતાશ્રી તેમજ રણજીતસિંહ, રાજેન્દ્રસિંહ વિજયસિંહ, સુરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, રઘુવીરસિંહ, સ્વ. ઇન્દ્રીજીતસિંહના મોટાભાઇ તા.ર૮/૧૧ શનીવારના રોજ અવસાન પામેલ છે. તેઓનું  ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૩ના, ૪ થી ૬ રાખેલ છે. વિપુલસિંહ ૯૮૯૮૯ ૬૭૬૬૯, સુરેન્દ્રસિંહ ૯૪ર૬૯ ૬૪૯પપ લૌકિક ક્રીયા બંધ રાખેલ છે.

શીવકુવરબેન પંડયા

રાજકોટ : શીવકુવરબેન છગનભાઇ પંડયા મુળગામ જીલરીયા હાલ રાજકોટ તે લાલજીભાઇ છગનભાઇ પંડયા તેમજ પ્રવિણભાઇ છગનભાઇ પંડયાના માતુશ્રી તેમજ ધવલ અને દિલીપના દાદીમાનું તા. ૨૮ ના શનિવારે અવસાન થયેલ છે. હાલની કોરોના પરિસ્થિતી ધ્યાને લઇ ટેલીફોનિક બેસણું રાખેલ છે. ઉત્તરક્રિયા પરિવાર પુરતી સીમીત રાખેલ છે. પ્રવિણભાઇ (મો.૯૮૯૮૪ ૪૭૯૮૨), ધવલ (મો.૯૨૬૫૫ ૧૮૭૨૦), દિલીપ (મો.૯૯૦૯૦ ૮૪૨૭૫) નો સંપર્ક થઇ શકશે.

પ્રભુદાસભાઈ પુજારા

વાંકાનેરઃ મહીકા નિવાસી સ્વ. જાદવજીભાઈ પોપટભાઈ પુજારાના પુત્ર પ્રભુદાસભાઈ (ઉ.વ. ૭૮) તે વસંતભાઈ, કનુભાઈ (મુંબઈ), મનસુખભાઈ, મણીલાલ તથા કિશોરભાઈ (એસબીઆઈ)ના મોટાભાઈ તથા દિલીપભાઈ (માવાવાળા), હીતેશભાઈ, મીનાબેન રમેશકુમાર પાબારી (જામજોધપુર) તથા હર્ષાબેન મુકેશકુમાર ચોલેરા (પોરબંદર)ના પિતાશ્રી તેમજ ટંકારાવાળા બાબુલાલ ધનજીભાઈ કક્કડના જમાઈનું તા. ૨૯ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાનુબેન વ્યાસ

મોરબીઃ ભાનુબેન ઈન્દુલાલ વ્યાસ તે વિવેકભાઈ અને નિલેશભાઈના માતુશ્રીનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૩૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિકપ્રથા -ઉત્તરક્રિયા બંધ રાખેલ છે.)

સવિતાબેન રાઘવાણી

આમરણઃ ધુળકોટ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડીયા સવિતાબેન નાનજીભાઈ રાઘવાણી (ઉ.વ. ૭૧) (માજી સદસ્યા જિ.પં. જામનગર) તે કડીયા સમાજના અગ્રણી નાનજીભાઈ રાઘવાણીના પત્ની તથા કાંતિલાલ અને અશોકભાઈના માતુશ્રીનું તા. ૨૯ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૩ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

દેવયાનીબેન મહેતા

ચલાલાઃ રાજકોટના સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ગં.સ્વ. દેવીયાનીબેન અશોકકુમાર મહેતા-ચલાલા (હાલ રાજકોટ) (ઉ.વ. ૫૭) જે પાર્થ અને રિદ્ધિના માતુશ્રી તથા દિપકભાઈ કનકપ્રસાદભાઈ મહેતા (રાજકોટ)ના નાના ભાઈના ધર્મપત્ની અને ભરતભાઈ ત્રિવેદી (ચલાલા)ના બહેનનું તા. ૨૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૩૦ સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

અશોકભાઈ મહેતા

મોરબી નિવાસી સ્વ. હાકેમચંદ જગજીવન મહેતાના પુત્ર અશોકભાઈ હાકેમચંદ મહેતા (ઉ.વ. ૬૪) તે સ્વ. ચંદ્રકાન્તભાઈ મૂળશંકરભાઈ ઝવેરી (મુંબઈ)ના જમાઈ, સ્વ. હીનાબેનના પતિ તથા ગીરીશભાઈ મહેતાના મોટાભાઈ, તે દર્શનભાઈ તથા યશભાઈ તથા નેહાબેનના પિતાશ્રી તથા પરેશભાઈ રાજેશભાઈ શેઠના સસરા, પ્રથમના દાદા અને ઋષભ તથા ધન્વીના નાના તા. ૨૭ના રોજ અરિહંતશરણ પામેલા છે.

ગુલાબબેન રાણપુરા

ટંકારા : સ્વ. સોની શાંતિલાલ છગનલાલ રાણપુરાના પુત્રવધુ, મહેશભાઇના ધર્મપત્ની, વિનુભાઇ તથા લલિતભાઇના ભાભી અને ડાયાલાલ વાલજીભાઇ કોઠારીયાવાળાની દિકરી, ગુલાબબેન વર્ષ ૬૧નું તા.ર૮ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું બંને પક્ષનું તા. ૩૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઇ મો. ૯૪ર૮ર ૮૦૯૧૭, વિનુભાઇ મો. ૭પ૬૭પ ર૭૪ર૭, લલિતભાઇ મો. ૯૯રપ૯ ૮૯૭૩૦, પિયર પક્ષ ગીરીશભાઇ મો. ૯૮ર૪ર ર૪૯પ૯, રમેશભાઇ મો. ૮૧ર૮૬ ર૬પપ૪, વિપુલભાઇ મો. ૯૯ર૪૪ ૧૯૭પ૩

ભાનુશંકરભાઇ પંડયા

ગોંડલ : ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ શાસ્ત્રી ભાનુશંકરભાઇ શાંતિલાલ પંડયા ઉ.વ.૮૪ તે યજ્ઞેશભાઇ, ભાવેશભાઇ, હર્ષાબેન અજીતકુમાર રાજયગુરૂ રાજકોટ, બીનાબેન નીતિનકુમાર રાવલ- લંડન, કૈલાશબેન વિનયકુમાર મહેતા-લંડન, દક્ષાબેન જયકુમાર વ્યાસ-જેતપુર તથા રૂચિકના પિતાનું તા.ર૮ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. ૩૦ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ મો. ૯પ૧૦ર ર૮ર૩૮, ૯૯૯૮૭ ૯૯ર૩૪

નવનીતભાઇ ગણાત્રા

ગોંડલ : નવનીતભાઇ તલકચંદભાઇ ગણાત્રા (ઉ.વ.૬પ) તે સ્વ. તલકચંદભાઇ ઋગ્નાથભાઇ ગણાત્રાના પુત્ર સ્વ. ચીમનભાઇ, ભરતભાઇ, સ્વ. કિશોરભાઇ ગણાત્રાના ભાઇ, જાસ્મીનભાઇ તથા ડિમ્પલબેન ચિંતનકુમાર વિઠલાણીના પિતા, સ્વ. જમનાદાસ અનડકટ રાજકોટના જમાઇનું અવસાન થયું છે. ટેલિફોનિક ઉઠમણું તા. ૩૦ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. મો. ૯૯૯૮૦ ૩૪પ૯૯, મો. ૯૩ર૭૧ ૬૩૩૧૦

મોંઘીબેન ભાખોતરા

ગોંડલ : મોંઘીબેન કાથડભાઇ ભાખોતરા ઉ.૯૦ તે મનુભાઇ, હકાભાઇ તથા ઘનશ્યામભાઇના માતુશ્રીનું તા. ર૮ના અવસાન થયું છે. બેસણું તા. ૩૦ સોમવાર સાંજે ૪થી ૬ યોગીનગર ૪/૯ મિલન ખાતે રાખેલ છે.

હંસાબેન પરમાર

રાજકોટઃ હંસાબેન જયસુખભાઈ પરમાર તે જયસુખભાઈ કરશનભાઈ પરમારનાં ધર્મપત્નિ તેમજ સંદિપભાઈ તથા કલ્પેશભાઈના માતુશ્રીનું તા.૨૯નાં રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંદિપ પરમાર મો.૮૭૫૮૬ ૪૬૪૬૨, કલ્પેશભાઈ પરમાર મો.૯૯૭૪૫ ૬૧૨૨૩, જયંતીભાઈ કરશનભાઈ પરમાર, નરેશભાઈ કરશનભાઈ પરમાર

મુકતાબેન પાલા

રાજકોટઃ મુકતાબેન રતિલાલ પાલા તે જીતેન્દ્ર રતિલાલ પાલા તથા ગોપાલ રતિલાલ પાલાના માતુશ્રી છે તથા મુકુંદભાઈ દયાળજીભાઈ પાલાના કાકી તા.૨૯ના શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૩૦ના રોજ ૪ થી ૬ રાખેલ છે. મુકુંદભાઈ મો.૮૩૨૦૦ ૦૮૪૮૭, ગોપાલભાઈ મો.૯૦૯૯૩ ૦૯૨૦૪, જીતેન્દ્રભાઈ મો.૯૪૨૮૮ ૦૪૯૨૬

ગુણવંતભાઈ ટાંક

રાજકોટઃ નિવાસી ગુર્જર ક્ષત્રિય કડિયા ગુણવંતભાઈ પોપટલાલ ટાંક (ઉ.વ.૭૩) તે હંસાબેનના પતિ, સચિનભાઈ, મયુરીબેન તથા ભૂમિબેનના પિતાશ્રી, સંજયભાઈ કાચા, પરેશભાઈ ચાવડા, હેતલબેનના સસરા તા.૨૭ના રોજ અક્ષરનિવાસ થયેલ છે. તો તેમનું બેસણું તા.૩ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. મો.૯૮૨૪૮ ૯૫૮૨૫, મો.૯૩૨૮૮ ૯૦૫૧૨

દેવયાનીબેન મહેતા

રાજકોટઃ સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ગં.સ્વ.દેવયાનીબેન અશોકકુમાર મહેતા- ચલાલા (હાલ- રાજકોટ) (ઉ.વ.૫૭) જે પાર્થ અને રિધ્ધિના માતુશ્રી તથા દિપકભાઈ કનકપ્રસાદભાઈ મહેતા (રાજકોટ)ના નાનાભાઈના ધર્મપત્નિ અને ભરતભાઈ ત્રિવેદી (ચલાલા)ના બહેનનું તા.૨૯ને રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

પારૂલબેન પોપટ

રાજકોટઃ વૃજલાલ મગનલાલ પોપટનાં પુત્રી અ.સૌ.પારૂલબેન (શોભાબેન) (ઉ.વ.૫૪, તે જોડીયા, જિ.જામનગર) નિવાસી ઠકકર મુકેશકુમાર મુળજીભાઈ રાયમગિયાનાં ધર્મપત્નિ, તે ભાવેશભાઈ, ધર્મેશભાઈના મોટાબેન, તેમજ મુકુન્દભાઈ, વિજયભાઈ પોપટના નાના બહેનનું તા.૨૮ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની ટેલીફોનીક સાદડી તા.૩૦ને સોમવારના રોજ સાંજના ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન સંજોગોમાં રૂબરૂ મુલાકત મુલતવી રાખેલ છે. ભાવેશભાઈ પોપટ મો.૮૮૬૬૧ ૦૩૯૪૦, ધર્મેશભાઈ પોપટ મો.૯૮૨૫૦ ૧૮૭૬૯

ભાનુબેન કાત્રોડીયા

રાજકોટઃ નિવાસી ગૌ.વા. હકમીચંદભાઈ અમરશીભાઈના ધર્મપત્નિ ભાનુબેન હકમીચંદ કાત્રોડીયા (ઉ.વ.૯૨) તે ગૌ.વા.જયસુખભાઈ, ગૌ.વા.ભોગીલાલ તથા નલીનભાઈ, ગૌ.વા.વિજયભાઈના માતુશ્રી તથા ગોબરભાઈ વાઘજીભાઈ કલાડીયાની પુત્રી તથા અવચરભાઈ, ઠાકરશીભાઈ તથા મણીભાઈના બહેનનું તા.૨૮ શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૩૦ સોમવાર સવારે ૧૧ થી ૧૨ રાખેલ છે. નલીનભાઈ મો.૯૮૨૪૪ ૫૩૮૯૮, સંદીપભાઈ મો.૯૮૨૪૪ ૫૬૬૫૮, પીયર પક્ષ- હસુભાઈ મો.૯૭૨૩૨ ૨૭૭૫૪, અતુલભાઈ મો.૯૪૨૮૨ ૬૪૬૭૧

સુધાબેન જોષી

રાજકોટઃ નથુ તુલસી જ્ઞાતીના કાલાવડ ઁશીતલા નિવાસી સુધાબહેન કિશોરચંદ્ર જોષી જે રાકેશભાઈ જોષી સર્મપણ હોસ્પિટલ તથા જીજ્ઞેશભાઈના સ્ટર્લીંગ હોસ્પિટના માતુશ્રી જે સુરેશભાઈ જોષી, લાભશંકરભાઈ જોષીના ભાઈના પત્નીનું અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૩૦ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. રાકેશભાઈ જોષી મો.૯૮૭૯૮ ૨૩૯૫૮, બકુલભાઈ જોષી મો.૯૨૬૫૩ ૭૬૪૫૫, જીજ્ઞેષ જોષી મો.૯૯૯૮૨ ૨૭૪૮૧, પિયુષ કુમાર મો.૯૮૨૫૫ ૫૬૨૧૬

વર્ષાબેન મેહતા

રાજકોટ : શ્રી ગુજરાતી શ્રીગોડ માળવિય બ્રાહ્મણ સ્વ. જયંતિભાઇ મણીશંકર મેહતાના ધર્મપત્નીશ્રી વર્ષાબેન (ઉ.વ.પ૯) તે ગૌરીદળ નિવાસી સ્વ. વસંતલાલ ત્રમ્બકલાલ ભટ્ટની દિકરી, ગજેન્દ્રભાઇ વી. ભટ્ટના મોટા બહેન તેમજ હરેશભાઇ એમ. મેહતા, રાજેશભાઇ એમ. મેહતા અને ભારતીબેન ડી. જોશીના ભાભી તથા મિલનભાઇ, નિલમબેન અને રિદ્બિબેનના માતુશ્રી, પરેશકુમાર તથા પ્રકાશકુમારના સાસુ તા. ર૭ના કૈલાશવાસ થયેલ છે. તો બન્ને પક્ષનું ઉઠમણું-બેસણુ તા. ૩૦ના સોમવારે ટેલિફોનિક રાખેલ છે. મિલનભાઇ મો.નં. ૯૮૯૮૧ ૦૭૬૪૭ હરેશભાઇ ૯રર૮ર ૦૭૮૪૯ તથા મો.નં. ૮૯૮૦૬ ૦૭૪૬૩ તથા રાજેશભાઇ મો.નં. ૬૩પપ૧ ૪૭૬૧૩ અને ગજેન્દ્રભાઇ મો.નં. ૯૮૭૯ર ૪૬પર૩, મો.નં. ૯૭૧ર૩ ૬૮૭૧૭

જયાબેન ગોહેલ

રાજકોટ : સોરઠીયા દરજી જયાબેન હિરાલાલ ગોહેલ (ઉ.વ.૮ર) તે સ્વ. હિરાલાલ રવજીભાઇ ગોહેલના ધર્મપત્ની, રાજેશભાઇ હિરાલાલ ગોહેલના માતુશ્રી અને અભિષેકભાઇ રાજેશભાઇ ગોહેલના દાદીમાં તા. ર૮ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું ટેલીફોનિક સોમવાર તા. ૩૦ સાંજે ૪થી ૬ રાખેલ છે.

નર્મદાબેન કાવર

મોરબી : નર્મદાબેન મનજીભાઇ કાવર (ઉ.વ.૭૩) તે રાજુભાઇ કાવર (મહામંત્રી, મોરબી જીલ્લા કોંગ્રેસ) અને અવનીબેન પ્રશાંતકુમાર વડાવીયાના માતા તેમજ ભાવેશકુમાર કાવરના દાદીમાં નું તા. ર૮ના રોજ અવસાન થયેલ છે. હાલની સ્થિતિને ધ્યાને લઇને સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.

શોભનાબેન રાયમગીયા

જોડીયા : મુકેશભાઇ મુળજીભાઇ રાયમગીયાના ધર્મપત્ની શોભનાબેન ઉ.વ. પ૩, તે પંકજભાઇના નાના ભાઇની પત્ની તથા ઇશ્વા તથા દેવ અને દર્શનના મમ્મી તથા રાજકોટ નિવાસી વૃજલાલભાઇ મગનલાલ પોપટની પુત્રીનું અવસાન થયેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૩૦ને સોમવારે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે (તેમના નિવાસ સ્થાને) મો.નંબર મુકેશભાઇ-૯પપ૮પ ૭૧૦પર, પંકજભાઇ- ૯૪ર૯૩ ૩૩૯૩૩

ભરતગીરી ગોસ્વામી

રાજકોટ : દાળીયા નિવાસી હાલ રાજકોટ સ્વ. શિવગીરી વશરામગીરી ગોસ્વામીના પુત્ર ભરતગીરી (ઉ.વ.૬૦) તે વનરાજગીરી, જીતેન્દ્રગીરીના ભાઇ તેમજ જયેશગીરીના પિતાશ્રીનું તા. ર૮ના કૈલાશવાસ થયેલ છે. તેમનું બેસણું તથા ટેલીફોનિક બેસણું તા. ૩૦ સોમવારે રાખેલ છે. ટેલીફોનિક બેસણું  મો.નં. ૯૯ર૪૧ ૪૩૧૩૧, મો.નં. ૮૧૪૧૩ ૬૭૪૦૦ છે.

જોશનાબેન રાઠોડ

રાજકોટ : મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ મુળ વવાણીયા હાલ રાજકોટ નિવાસી અશ્વિનભાઇ ત્રિભોવનભાઇ રાઠોડ (રાઠોડ સોઇગ મશીન)ના ધર્મપત્ની જોશનાબેન અશ્વિનભાઇ રાઠોડ (ઉ.વ.૬પ) તે હંસાબેન, દમુબેન  હિંમતભાઇ (નવયુગ સિવણ કલાસ), જાગુબેનના ભાભી અને રવિભાઇ તથા રોહિતભાઇના માતુશ્રી તેમજ પડધરીવાળા સ્વ. મોહનભાઇ લાલજીભાઇ પીઠડીયાની પુત્રીનું તા. ર૭ના ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ આજે તા.૩૦ના સોમવારે ૪થી પ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. રવિભાઇ રાઠોડ મો.નં. ૯૮ર૪પ ૧પ૩૯૭ તથા મો.નં. ૬૩પ૩પ ૦૩૧૦૬

સિદ્ધાર્થભાઇ ટાંક

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડીયા સિદ્ધાર્થ બાબુભાઇ ટાંક (ઉ.વ.૩ર)નું તા. ર૭ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું આજે તા.૩૦ના સાંજે ૪ થી ૬, રાખેલ છે. બાબુભાઇનો મો.નં. ૯૧૭૩પ ૯પ૮૯૪, ભાર્ગવ મો.નં. ૯૯રપ૩ ૬૧૮૧૦