Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020
અવસાન નોંધ

ચંદ્રીકાબેન મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય મહેન્દ્રભાઇ અશોકભાઇ મેરના ધર્મપત્ની તેમજ અરવિંદભાઇના ભાભી તથા કાન્તીલાલ રતનશી બોસમીઆના દિકરી (રાજકોટ) અ.સૌ. ચંદ્રિકાબેન (ઉ.વ.પ૯) તા.ર૯ના શ્રીજી ચરણ પામેલ છે. તે જિજ્ઞાસાબેન મયંક, સ્વ.તૃપ્તિબેન તથા પલ્લવીબેનના માતુશ્રી થાય. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.  મહેન્દ્રભાઇનો મો. નં. ૯૯ર૪૭ ૬૧૩ર૬ છે.

જયંતિભાઇ મકવાણા

ગોંડલઃ જયંતભાઈ માનસંગભાઈ મકવાણા (ઉ.૫૬) તે મિતેશભાઈ, રવિરાજભાઈ ના પિતાશ્રી તથા કિશોરભાઈ, નરેન્દ્રભાઈ, વિમલભાઈ ના ભાઈ નું તા ૨૮ ના રોજ અવસાન થયેલ છે.તેમનું બેસણું તા ૩ ને શુક્રવારના રોજઙ્ગ ટેલિફોનિક રાખેલ છે.હર્ષરાજભાઈ-૬૩૫૧૪ ૨૬૧૪૨.

વજુભાઇ રૈયાણી

ગોંડલ : વજુભાઈ કાળાભાઈ રૈયાણી (યોગરાજ મોટરવાળા) (ઉં.વ.૫૬) તે સ્વ.વિનુભાઈઙ્ગ , સ્વ.કાન્તિભાઈ , ગોરધનભાઈ (શનિ કેટરર્સવાળા) જેન્તીભાઇ ના નાનાભાઈ તથા ધાર્મિક ના પિતાજી વિપુલભાઈ , રાજેશભાઈ , ભાવેશભાઈ , દિલીપભાઈ , નિકુલભાઈ , ડો. હેમલ ના કાકા નું તા.૨૯ ને સોમવાર ના રોજઅવસાન થયેલ છે . ટેલિફોનીક બેસણું રાખેલ છે. જેન્તીભાઇ મોં.૯૯૭૯૦ ૭૦૧૦૦ તથા  વિપુલભાઈ મોં.૯૮૨૪૪ ૧૮૫૦૦.

પ્રભુદાસ ધોરાજીયા

ગોંડલઃ ચરખડી-મેવાડા સુતાર પ્રભુદાસ ગોકળભાઇ ધોરાજીયા ઉ.૬૫ તે કૌશિકભાઈ નાં પિતા,જયંતિભાઇ,ભરતભાઈ,રાજુભાઈ નાં ભાઇ નું તા.૨૯ નાં અવસાન થયું છે.બેસણું તા.૩ નાં ટેલીફોનિક ચરખડી મુકામે રાખેલ છે.

પ્રદિપભાઈ વ્યાસ

રાજકોટઃ પ્રદિભાઈ હેમતભાઈ વ્યાસ (સુરેજા)નું તા.૨૯ને સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. લોકડાઉનના હિસાબે ટેલીફોન બેસણું રાખેલ છે. વિપુલભાઈ મો.૯૮૨૪૮ ૧૯૪૨૦

જીકુબા પરમાર

ગોંડલ : જીકુબા અમરસિંહજી પરમાર (ઉંમર વર્ષ ૯૫) તે નટવરસિંહજી ના માતા, પંકજસિંહ તથા કુલદીપસિંહ દાદીમાનું  તા.૨૭ના અવસાન થયું છે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી ટેલિફોનિક બેસણું રાખેલ છે. મોબાઇલ નંબર ૭૨૧૧૧ ૮૯૯૯૯,  ૯૦૯૯૦ ૬૪૫૦૫

જશવંતીબેન મહેતા

રાજકોટઃ જશવંતીબેન ચમનલાલ મહેતા (ઉ.વ.૮૧) તે ચમનલાલ સી.મહેતા (એલઆઈસી રીટાયર્ડ)ના ધર્મપત્ની અને ચંદ્રેશ મહેતા, ધર્મેશ મહેતા (એલઆઈસી પોસ્ટ એજન્ટ) તથા દિપ્તીબેન બિમલ મહેતા (જામનગર)ના માતુશ્રી તેમજ સ્વ.દલીચંદ વલ્લભજી ખાખરાના દિકરીનું તા.૨૯ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મનસુખલાલ અમરેલીયા

રાજકોટઃ મનસુખલાલ નરશીભાઇ અમરેલીયા તે રૂપકલા હેર આર્ટવાળા જેન્તીભાઇ, ચંદુભાઇ, રમેશભાઇના મોટાભાઇ તથા અશ્વિનભાઇના પિતાશ્રી તથા હરેશભાઇના અદાનું તા.૨૯ને સોમવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો.૯૭૨૫૯ ૮૨૮૨૬

સરલાબેન શેઠ

રાજકોટઃ ઈંદોર નિવાસી, હાલ રાજકોટ જીતેન્દ્રભાઈ રતીલાલ શેઠનાં ધર્મપત્નિ સરલાબેન જીતેન્દ્રભાઈ શેઠ તે સેજલ દિવ્યેશભાઈ જસાણીનાં માતુશ્રીનું તા.૨૯ સોમવારનાં રોજ અવસાન થયેલ છે. સમય અનુસાર તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. સેજલ જસાણી મો.૯૮૨૫૦ ૬૨૬૨૫

ઈન્દ્રાબા જાડેજા

રાજકોટઃ જાડેજા ઈન્દ્રાબા જટુભા તે જાડેજા જટુભાના ધર્મપત્ની તથા લઘુભાના ભાભી તથા વિક્રમસિંહ અને રાજેન્દ્રસિંહના માતુશ્રી તથા હર્ષદિપસિંહ અને દિવ્યરાજસિંહનાં દાદીમાનું તા.૩૦ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું કોરોનાને અનુસંધાને ટેલીફોનીક રાખેલ છે. મો.૯૯૭૪૦ ૫૬૮૨૮ .