Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021
પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ તેરૈયાનું અવસાન

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ અને રાજકોટ શહેર પ્રાથમિક શાળા નં. ૧૦ના નિવૃત આચાર્ય, પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ભગવાનજીભાઈ તેરૈયા (ઉ.વ. ૮૯) તે અનિલભાઈ અને હિમાંશુભાઈના પિતાશ્રી તેમજ માનસી, વિભુ અને અમી ના દાદાનું તા. ૨૯ના ગુરૂવારે દુઃખદ અવસાન થયુ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧-૫-૨૦૨૧ના શનિવારે બપોરે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. અનિલભાઈ તેરૈયા મો. ૮૧૪૧૦ ૪૧૪૮૪, હિમાંશુભાઈ તેરૈયા મો. ૯૮૭૯૨ ૯૩૨૮૯.

સુરેન્દ્રનગરના પુષ્પાબેન ભટ્ટનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણુ

રાજકોટઃ. સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ કોટડાપીઠા હાલ સુરેન્દ્રનગર પુષ્પાબેન જયંતિલાલ ભટ્ટ (ઉ.વ. ૭૬) તે જયંતિલાલ કરશનજી ભટ્ટના પત્નિ તથા પૂનમબેન કુમારભાઈ ભટ્ટ (સુરેન્દ્રનગર), સોનલબેન હરેશભાઈ વ્યાસ (રાજકોટ) અને કમલભાઈ ભટ્ટ (એડવોકેટ)ના માતુશ્રી તથા પારૂલબેન ભટ્ટના સાસુ તથા અર્પિત, દિવ્યા અને અંજલીના નાના તથા શિવાંગી અને કિર્તનના દાદીનું તા. ૨૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ને શનિવારે સાંજે ૪ થી ૬ જયંતિલાલ કે. ભટ્ટ મો. ૯૪૨૯૬ ૪૯૪૮૦, કમલભાઈ મો. ૯૪૦૮૭ ૪૯૫૧૫, પારૂલબેન મો. ૯૪૦૮૭ ૧૧૭૨૫

સૂરમંદિર કલબના પાયાના પથ્થર જી.કે.રાણાનું દુઃખદ અવસાન

રાજકોટ : સૂરમંદિર કલબના પાયાના પથ્થરસમા એવા ગોરધનસિંહ રાણા (જી.કે.રાણા)નું દુઃખદ અવસાન થયુ છે. સૂરમંદિરના સ્થાપક પ્રમુખ ઘનશ્યામભાઈ રાવલ (મો.૯૮૯૮૦ ૪૪૫૧૧) તેમજ સંસ્થાના સભ્યો દ્વારા સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ભાનુરાય છાટબારનું અવસાનઃ કાલે શનિવારે ટેલીફોનિક બેસણું

રાજકોટ : ભાનુરાય વલ્લભદાસ છાટબાર (રાજકોટ નિવાસી) (ઉંમર ૮૫ તા.૨૯ ચૈત્ર વદ ૩ ને ગુરુવારના રોજ  શ્રીજી ચરણ પામ્યાં છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું આવતીકાલે તા. ૦૧ મેના શનિવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. વિજયભાઈ ભાનુરાય છાંટબાર(રાજકોટ) (૯૪૨૬૨૨૫૯૦૫), રાજેન્દ્ર ભાનુરાય છાંટબાર(રાજકોટ) (૯૪૨૬૨૪૨૩૪૧),  રવિન્દ્ર ભાનુરાય છાંટબાર (રાજકોટ) (૯૮૨૫૧૯૭૫૯૮), શૈલેષભાઈ ભાનુરાય છાંટબાર (રાજકોટ) (૯૮૨૪૪૪૯૧૯૫), રજનીભાઇ ભાનુરાય છાંટબાર(રાજકોટ) (૯૪૨૭૭૨૦૮૪૨), હર્ષા બેન નગીનદાસ મચ્છર(બોમ્બે)  (૯૧૩૭૦૪૮૯૫૬), ગોપાલભાઈ ગરાચ (મામા)  (૯૮૯૮૦૭૭૮૮૦), પ્રદીપભાઈ ગરાચ (મામા) (૯૮૯૮૭૯૭૭૮૦)

ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ જયસુખભાઇ બારોટનું અવસાન

ધોરાજી : સેવાભાવી વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર્તા જયસુખભાઇ ખીમજીભાઇ બારોટ (ઉ.વ.૭૧) તે મહેન્દ્રભાઇ બારોટ (શ્રીજી ઓટો)ના પિતાશ્રી તેમજ કેયુરભાઇ બારોટ (યુવા ભાજપ ઓબીસી મંત્રી) તેમજ બારોટ સમાજના યુવા અગ્રણીના દાદા તા. ૨૯ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૩ ને સોમવારે રોજ સાંજે ૪ થી ૬ ધોરાજી ખાતે ટેલિફોનીક બેસણુ રાખવામાં આવેલ છે. મહેન્દ્રભાઇ બારોટ  મો. ૯૬૦૧૮ ૦૮૪૪૧, કેયુરભાઇ બારોટ મો. ૯૫૧૦૮ ૨૭૮૭૮.

જસદણ હવેલીના ટ્રસ્ટી હસુભાઇ ગાંધીના પત્ની નીતાબેન ગાંધીનું દુઃખદ અવસાન

જસદણ : દશા મોઢ માંડલિયા વણિક નીતાબેન હસમુખરાય ગાંધી (ઉ. વ. ૫૮), તે હસમુખરાય કેશવલાલ ગાંધીના પત્ની, તેમજ ધવલભાઈ અને સન્નીભાઈના માતૃશ્રી અને સ્વ. પ્રાણલાલભાઈ, ચંપકભાઈ, પ્રવીણભાઈ, અશોકભાઇના ભાઈના પત્ની તેમજ ભાવનગરના અતુલભાઇ રાઠોડ, બીપીનભાઈ રાઠોડ, અને સંજયભાઈ રાઠોડના બેનનું તા. ૨૮-૪ ના રોજ અવસાન થયું છે. ધવલભાઇ મો. ૯૮૨૪૫ ૨૫૦૨૫, અશોકભાઈ મો. ૯૮૨૪૨ ૭૫૫૭૫, દિલીપભાઈમો. ૯૮૨૪૨ ૩૮૪૩૫,રાજુભાઈ મો. ૮૪૦૧૩ ૩૧૩૫૫,યોગેશભાઈ મો. ૯૪૨૬૯ ૯૬૩૩૯.

રાજકોટના ડો.યુસુફભાઈ ઠેબા જન્નતનશીનઃ ટેલીફોનીક ઝિયારત

રાજકોટઃ ડો.યુસુફભાઈ હાજી આહમદભાઈ ઠેબા તા.૨૯ ગુરૂવાર (૧૬, રમઝાન શરીફ)ના રોજ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયેલ છે. મહામારીને ધ્યાનમાં રાખી મર્હુમની ઝિયારત તા.૧/૫ને શનિવારે  સાંજે ૪ થી ૬ ટેલીફોનીક  રાખેલ છે. મુમતાજબેન ઠેબા મો.૯૩૫૩૩ ૩૫૨૯૧, સલીમભાઈ ઠેબા મો.૮૧૬૦૭ ૫૮૧૩૯, શબનમબેન ઠેબા મો.૮૭૩૨૯ ૨૭૫૫૨

વઢવાણના ગરીબોના મસીહા સુબોધભાઇ જોશીનું અવસાન

વઢવાણ : શહેરના હવા મેલ પાસે રહેતા અને લોકસેવાના તેમજ ગરીબોના મસીહા તરીકે કાયમ તત્પર રહેલા સુબોધભાઈ જોશીનું એકાએક દુઃખદ અવસાન થતાં વઢવાણ શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું સુબોધભાઈ જોશીએ અત્યાર સુધીમાં એક હજારથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે અને મધ્યમ વર્ગના કોઈપણ પરિવારના વૃદ્ઘાવસ્થામાં વૃદ્ઘ પેન્શન દાખલા આવકના તેમજ કોઈપણ પ્રકારની નાની-મોટી સમસ્યાનો ઉકેલ લાવવામાં સુબોધભાઈ જોશી નો સિંહ ફાળો રહેલો હતો.

પોતે એક કોંગ્રેસના સફળ કાર્યકર પણ છે હજુ તાજેતરમાં જ તે થોડા દિવસો પહેલા કોંગ્રેસના કાર્યકરો પાટડી દસાડા તાલુકાના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી ચોટીલા તાલુકાના ઋતિક મકવાણા તેમજ જિલ્લા પ્રમુખ રૈયા ભાઈ રાઠોડ તેમજ કોંગ્રેસી કાર્યકરો સાથે ગાંધી દવાખાનામાં સર્જાય એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પણ સાથે જોડાયા હતા ત્યારે તંદુરસ્ત હોવા છતાં પણ અચાનક તેમનું મૃત્યુ થતા નવસાદ ભાઈ સોલંકીએ જણાવ્યું કે કોંગ્રેસને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે ત્યારે મોહનભાઇ પટેલે જણાવ્યું કે કોઈપણ કાર્ય હોય તેમાં સુબોધભાઈનો સિંહ ફાળો હોય તેવા આ સુબોધભાઈ જોશી હતા ત્યારે હાલમાં સુબોધભાઈ જોશીના દુઃખદ અવસાનથી વઢવાણ શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે તેમજ તેમના પરિવારમાં પત્ની શોભનાબેન તેમજ બે પુત્રીઓ અને જમાઈ તેમજ બહેનો ભાઈઓ સાહિત્યના બહોળા પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

ઉપલેટાઃ સુધીર ટીવાળા ગુણવંતભાઇ મકવાણાનાં પત્ની સુધાબેનનું અવસાન આજે સાંજે પ થી ૭ ટેલિફોનીક બેસણુ

જુનાગઢ : ઉપલેટા નિવાસી ગુર્જર ક્ષત્રીય કડીયા કુંભાર સુધીર ટી સેન્ટરવાળા ગુણવંતરાય (ગુણુભાઇ) બાલુભાઇ મકવાણાનાં ધર્મપત્ની સુધાબેન (ઉ.વ.પ૮) તે અમિતભાઇ (મો. ૯૪ર૬૯ પર૧૯પ તથા ચિંતનભાઇ (મો. ૯૯૦૯પ ર૯પ૩૧) નાં માતુશ્રી તેમજ નવીનભાઇ રાજકોટ (મો. ૯૪ર૯પ ૭૩ર૦ર) તથા સુધીરભાઇ મકવાણા -ઉપલેટા (મો. ૯૪ર૮ર ૭૩૭૯૭) તેમજ ભારતીબેન કાચા તથા દર્શનનાં દાદીમાં તેમજ અંકિતા, આશુતોષ, જય અને પાર્થનાં ભાભુનું તા. ર૯ ને ગુરૂવારનાં રોજ રાજકોટ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. હાલની કોરોનાની મહામારીને લઇ આજરોજ તા. ૩૦ શુક્રવાર સાંજે પ થી ૭ કલાકે ટેલીફોનિક બેસણુ રાખેલ છે. સદગતની ઉતર ક્રિયા બંધ રાખેલ છે.

સેલ્સટેકસવાળા જયેન્દ્રભાઈ પોપટલાલ માંડલીયાનું દુઃખદ અવસાન

રાજકોટઃ સ્વ.સોની પોપટલાલ ઠાકરશીભાઈ માંડલિયા (ખોખડદડવાળા)ના પુત્ર જયેન્દ્રભાઈ પોપટલાલ માંડલિયા (સેલ્સ ટેક્ષવાળા) (ઉ.વ.૫૭) તે વિજયભાઈના મોટાભાઈ તથા કલ્પેશ તથા દર્શનાબેનના પિતાશ્રી તથા પૃષ્ટિના દાદાશ્રી, તે સ્વ.મનસુખલાલ ગીરધરલાલ ઝીંઝુવાડીયા (જોડીયાવાળા)ના જમાઈ તથા મનીષભાઈ તથા ભાવેશભાઈના બનેવી તા.૨૮ના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સોની વિજયભાઈ પોપટલાલ મો.૯૪૦૮૩ ૫૩૧૫૨, સોની કલ્પેશ જયેન્દ્રભાઈ મો.૯૭૧૨૨ ૨૫૨૨૨, સોની મનુભાઈ જમનાદાસ મો.૯૪૨૮૨ ૨૭૯૦૧, સોની રાજુભાઈ અમૃતલાલ મો.૯૮૭૯૦ ૯૩૮૧૮, પિયર પક્ષ સોની મનીષભાઈ મનસુખલાલ મો.૯૮૨૫૫ ૪૮૮૪૫, સોની ભાવેશભાઈ મનસુખલાલ મો.૯૬૬૨૦ ૫૫૫૫૫

ગોંડલ સ્ટેટના સામાજીક શ્રેષ્ઠી કૃષિકારોના યુગપુરૂષ ભીમભાઇ ચાંગેલાના પુત્ર ઇશ્વરભાઇ ચાંગેલાનું અવસાન

ધોરાજી :  તાલુકાના મોટીમારડ ગામ ખાતે રહેતા અને જેમના દાદા સૌરાષ્ટ્ર અને ગોંડલ સ્ટેટના સામાજિક શ્રેષ્ઠી કૃષિકારોના યુગપુરુષ ભીમભાઇ ચાંગેલાના પુત્ર ઇશ્વરભાઇ ચાંગેલાનું અવસાન થતા પાટીદાર સમાજમાં મોટી ખોટ પડી હતી.

રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જણાવેલ કે પાટીદાર સમાજના લોક સેવક ગણાતા ભીમભાઈ રૂડાભાઈ ચાંગેલા જેઓ મૂળ વતન ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ ના છે તેઓ નો ઇતિહાસ જોતા ગોંડલ રાજયમાં ૧૯૧૮માં સૌપ્રથમ વખત કન્યા કેળવણી નો કાયદો તેમના પ્રયાસોથી રાજવી શ્રી ભગવતસિંહજી બાપુએ બનાવેલો હતો બાદ ગાંધીજી અને સરદાર પટેલ તેમના પ્રશંસક હતા જયારે મહાત્મા ગાંધીજીએ ૫૧મી વર્ષ ગાંઠ ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ માં ગાંધીજી ની હાજરીમાં ઉજવવામાં આવી હતી તેમજ ગોંડલ રાજય સિવાય દેશમાં ખેડૂતોને મદદ થી એક ખાંડી ૨૦ મળના તે વખતે રૂપિયા ૧૦૦ મળતા હતા ત્યારે ગોંડલ રાજયના ખેડૂતોને મગફળીના રૂપિયા ૩૦ મળતા હતા ખાંડી એ એ રૂપિયા ૭૦ના નુકસાની ખેડૂતો માટે નુકસાનકારક હતી તે તેથી ભીમજીબાપાએ ખોખારી એલાન કર્યું હતું કે રાજય એ મૂકેલી નિકાસબંધી ને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે.

જયારે ભીમજીભાઇના પુત્ર ઈશ્વરભાઈ ચાંગેલા જેવો ૮૩ વર્ષની વયે તેમનો જીવનદીપ બુઝાઇ ગયો છે ત્યારે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજમાં ઈશ્વરભાઈનું ખૂબ જ સારું નામ હતું જેની સૌરાષ્ટ્રને મોટી ખોટ પડી છે આ સમયે તેમના પરિવારજનોને ગંગાસ્વરૂપ ચંપાબેન ચાંગેલા ગૌતમભાઈ ચાંગેલા, રીનાબેન ચાંગેલા, સોહમ ચાંગેલા વગેરે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને આવી પડેલ દુઃખમાં બહાર નીકળે તે બાબતે પણ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

અવસાન નોંધ

ખંભાળીયાના ભાગ્યલક્ષ્મી કાપડ ભંડારવાળાના માતુશ્રીનું અવસાન

ખંભાળીયા : મુળ રાવલ હાલ ખંભાળીયા પુરીબેન વારોતરીયા (ઉ.૬૦) તે સ્વ. દેવાતભાઇ રામભાઇ વારોતરીયાબા પત્ની તથા સંજયભાઇ તથા રાજુભાઇ (ભાગ્યલક્ષ્મી કાપડ ભંડારવાળા) ના માતુશ્રીનું તા. ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુતા. ૩૦ ના સાંજે ૪ થી પ રાખેલ છે. લૌકીક ક્રિયા  બંધ છે. સંજયભાઇ વારોતરીયા મો. ૯પ૩૭૮ ૯૮૦૪પ, રાજુભાઇ વારોતરીયા મો. ૯૩૩૮૮ ૧૧૧૧૧ (પ-૧૭)

કોટક સાયન્સ કોલેજના નિવૃત કર્મચારી હાજી ઇકબાલબેગ મિરજા જન્નતનશીન

રાજકોટ તા. ૩૦ : કોટક સાયન્સ કોલેજના નિવૃત કર્મચારી અને સેવાભાવી મુસ્લિમ અગ્રેસર જનાબ હાજી ઇકબાલબેગ હાજી જમાલબેગ મિરઝા (ઉ.વ.૭૮) ગત ૧ર માં રોઝાના દિવસે તા. રપ-૪-ર૧ ના ત્રણ દિ'ની ટૂંકી બિમારીમાં જન્નત નશીન થયા છે. તેઓ ઇનાયતબેગ (મો. ૯૧૦૬૮ ૯૩ર૧પ) ના પિતા થતા હતાં. બેગ સાહેબ તરીકે તેઓ જાણીતા  હતા અને હઝરત ગેબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ રાજકોટમાં પ૦ વર્ષ સુધી ટ્રસ્ટી તરીકે, સિપાહી જમાઅત-રાજકોટમાં પ્રમુખ તરીકે ર૦ વર્ષ સુધી, શહેર જુમ્આ મસ્જીદ રામનાથપરા તથા સદર સુન્ની મુસ્લિમ વકફ કમિટીમાં ટ્રસ્ટી તરીકે જોડાઇ સેવાઓ કરી હતી. તેઓ હમેંશા સામાજીક, કોઇપણ કાર્ય હોઇ તેના માટે ઉત્સાહીત રહેતા હતાં. સતત સેવામય પ્રવૃતિમાં પોતાનું જીવન પસાર કરતા રહેતા હતા અને સરળ અને સીધા સાદા સ્વભાવના લીધે હમેશા સૌને મળતા રહેતા હોઇ મિલનસાર અને મળતાવડાભરી લાગણીના લીધે બેગ સાહેબ તરીકે સદર વિસ્તાર ઉપરાંત મુસ્લિમ સમાજમાં જાણીતા હતાં. (પ-૧૪)

પૂ.વિરબાઇમાંના પિતાશ્રી પ્રેમજીભગત સોમૈયા પરિવારના હકાભાઇ સોમૈયાનૂં નિધન

રાજકોટઃ જેતપુર તાલુકાના અમરનગરના ડો. યોગેશભાઇ વસાણીએ જણાવ્યું છે કે પ્રાત સ્મરણીય પ. પૂજય શ્રી જલારામબાપાના ધર્મપત્ની અન્નપુર્ણા માતા વિરબાઇમાના પિતાશ્રી પ્રેમજીભગત સોમૈયા પરિવારના શ્રી હકાભાઇ સોમૈયા (કોટડા પીઠા) કોરોના સામે જંગ હારી શ્રીજીચરણ પામ્યા છે. એમણે અને એમના પરિવારે પૂજય જસુમાં મંદિર પુજય જલારામ બાપા મંદિર કોટડા(પીઠા) અને પુજય દાદા જસરાજ મંદિરમાં કરેલી અમુલ્ય સેવા કયારેય નહી ભુલાય પરમકૃપાળુ પરમાત્મા એમના પુણ્યશાળી આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે એવી પ્રભુચરણે વિનમ્ર પ્રાર્થના કરાઇ છે.(૬.૧૦)

કુસુમબેન પોપટ

રાજકોટઃ વેરાવળ નિવાસી હાલ રાજકોટ કુસુમબેન મુકેશભાઈ પોપટ (ઉ.વ.૬૧) તે અનુપ તથા સપના જયેશકુમાર કંટારિયાના માતુશ્રી તે પુષ્પાબેન, સ્વ.લલિતભાઈ, રાજુભાઈ તથા ભયલાભાઈના ભાભી તે નગીનભાઈ કાનાબાર (જૂનાગઢ)ના બહેનનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક  બેસણું રાખેલ છે.

પ્રવિણભાઈ અગ્રાવત

રાજકોટઃ મું. કુવાડવા નિવાસી સ્વ.નરભેરામભાઈ એન. અગ્રાવત તથા ગં.સ્વ.જયાબેન નરભેરામભાઈ અગ્રાવતના પુત્ર સ્વ.પ્રવિણભાઈ નરભેરામભાઈ અગ્રાવત તે ચમનભાઈ નરભેરામભાઈ અગ્રાવતના નાનાભાઈ, તે ભાવેશભાઈ અગ્રાવત, સંદીપભાઈ અગ્રાવતના કાકા, તે પૃથ્વીરાજ અગ્રાવત તથા પૂજાબેન ગૌરવકુમાર નિમાવતના પિતા તા.૨૯ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩/૫ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચમનભાઈ નરભેરામભાઈ અગ્રાવત મો.૬૩૫૨૧ ૨૧૪૫૬, ભાવેશભાઈ ચમનભાઈ અગ્રાવત મો.૯૯૯૮૪ ૩૬૦૧૬, સંદીપભાઈ ચમનભાઈ અગ્રાવત મો.૮૩૨૦૨ ૭૮૯૧૯, પૃથ્વીરાજ પ્રવિણભાઈ અગ્રાવત મો.૯૯૦૯૦ ૫૪૫૧૨

ભાનુબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ ગં.સ્વ.ભાનુબેન પ્રવિણચંદ્ર વ્યાસ તે સ્વ.પ્રવિણચંદ્ર ધનજીભાઈ વ્યાસના પત્નિ, અતુલભાઈ, અલ્પેશભાઈ, કલ્પનાબેનના માતુશ્રી તથા હિમાંશુ એ. આચાર્યના સાસુ તા.૨૯ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૫ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. અતુલભાઈ મો.૯૮૭૯૪ ૧૮૦૫૬, અલ્પેશભાઈ મો.૮૧૪૧૪ ૧૨૬૭૨, હિમાંશુભાઈ મો.૯૬૨૪૦ ૨૨૪૦૦

હસમુખરાય જોશી

રાજકોટઃ ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ જ્ઞાતીના સ્વ.નાનાલાલ દામોદર જોશીના પુત્ર હસમુખરાય જોશી તે સ્વ.હરેશભાઈ તેમજ નટુભાઈ, કનકભાઈ, ભરતભાઈ તથા મંજુલાબેન રાજેનભાઈ જાનીના ભાઈનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧/૫ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભાર્ગવપ્રસાદ શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ ભાર્ગવપ્રસાદ શુકલ (ઉ.વ.૮૨) તે ભૂપતરામ તથા મયાકુંવરબેન શુકલના પુત્ર, નીલાબેનના પતિ તે અંજના, કિર્તિ, જાગૃતિ, દિવ્યેશ તથા અર્ચનાના પિતાશ્રીનું તા.૨૮ બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ શનિવાર સાંજે ૫ થી ૬ રાખેલ છે. દિવ્યેશ બી.શુકલ મો.૭૨૦૧૯ ૫૨૧૯૦ તથા મો.૯૪૦૯૦ ૧૫૦૧૧

દિનેશભાઈ મોરી

રાજકોટઃ દિનેશભાઈ ગંગદાસભાઈ મોરી (ઉ.વ.૬૭)નું તા.૨૭ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨/૫ને રવિવારે રાખેલ છે. ધવલ દિનેશભાઈ મોરી મો.૯૪૨૬૯ ૨૯૭૪૩, રાજ દિનેશભાઈ મોરી મો.૯૦૩૩૬ ૩૪૫૨૧, ડો.લક્ષ્મણભાઈ ગંગદાસભાઈ મોરી મો.૯૪૨૬૮ ૪૨૪૦૨ વલ્લભભાઈ ગંગદાસભાઈ મોરી મો.૯૯૦૪૨ ૨૫૩૧૧, હરસુખભાઈ ગંગદાસભાઈ મોરી મો.૯૪૨૬૮ ૧૭૮૦૭, મનુભાઈ મુળજીભાઈ મોરી મો.૯૫૧૦૩ ૪૧૨૩૪, ઉમંગ બાબુભાઈ મોરી મો.૯૪૨૬૯ ૬૮૩૯૬

બિનાબેન ઘોરડા

રાજકોટઃ બગસરાવાળા પરજીયા સોની  અ.સૌ.બીનાબેન દિલીપભાઈ ઘોરડા (ઉ.વ.૪૮) તે અશ્વિનભાઈ મનસુખભાઈ   ૅઘોરડાના નાનાભાઈ, દિલીપભાઈ મનસુખભાઈ ઘોરડાના ધર્મપત્નિ, રોનીતના માતુશ્રી તથા હાથળીવાળા વિનુભાઈ ધનજીભાઈ ધકાણના દિકરી તા.૨૮ના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને રાખી લૌકિકપ્રથા બંધ છે. ટેલીફોનીક વાતચીત અમારા માટે રૂબરૂ મળ્યા સમાન છે.

 રાજેશભાઈ દવે

રાજકોટઃ ચા.મ.કા. મોઢ બ્રાહ્મણ સ્વ.વસંતરાય એમ. દવેના પુત્ર રાજેશભાઈ (ઉ.વ.૫૯) તે ભાસ્કરભાઈના નાનાભાઈનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક  ઉઠમણું તથા બેસણું શનિવારે તા.૧/૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગિરીશભાઈ બારડ

રાજકોટઃ સ્વ.ભિખુભાઈ દેશળભાઈ બારડના પુત્ર સ્વ.ગીરીશભાઈ ભિખુભાઈ બારડ (ઉ.વ.૬૩)નું તા.૨૯ના દુઃખદ અવસાન થયેલ છે. તે હર્ષદભાઈ બારડના પિતા તથા વિજયભાઈ બારડ, પ્રવિણભાઈ, કૈલાશભાઈ તથા ગોવિંદભાઈ. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧/૫ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હર્ષિદાબેન જોષી

રાજકોટઃ ઔદિચ્ય નથુ તુલસી ગોહિલવાડી બ્રાહ્મણ મૂળ ઉમરાળી હાલ રાજકોટ સ્વ.હર્ષિદાબેન ચંદુલાલ જોષી (ઉ.વ.૬૦) તે ચંદુલાલ નાનાલાલ જોષીનાં ધર્મપત્નિ તથા ભાનુભાઈ, હર્ષદભાઈ, ધીરૂભાઈ, અનિલભાઈ અને પ્રફુલભાઈનાં ભાભી તથા સોનલબેન, શીતલબેન, જીજ્ઞાબેન, મયૂરીબેન, કાજલબેન અને જલ્પાબેનનાં માતુશ્રી તથા દિનેશભાઈ રતિલાલ જાની અને વિનુભાઈ રતિલાલ જાનીનાં બહેનનું તા.૨૯ને ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.  વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/૫ શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

નવિનભાઈ મોણપરા

રાજકોટઃ નિવાસી નવિનભાઈ ખોડાભાઈ મોણપરા (ઉ.વ.૪૪)નું તા.૩૦ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧/૫ને શનિવારે સાંજે ૪ થી ૬, ખોડાભાઈ નાનજીભાઈ મોણપરા મો.૯૪૨૭૫ ૬૨૪૯૯, નીલેશભાઈ ખોડાભાઈ મોણપરા મો.૯૮૭૯૮ ૭૧૭૫૦, ઋષીકેશ નવીનભાઈ મોણપરા મો.૯૯૨૪૭ ૫૪૪૫૫

વીરજીભાઈ સિંધવ

રાજકોટઃ નાળોદા રાજપૂત વીરજીભાઈ દેવજીભાઈ સિંધવ (માસ્તર) (નિવૃત એસ.ટી. વર્કશોપ) તે ચંદુભાઈના મોટાભાઈ તથા પ્રતાપભાઈના પિતાશ્રી તેમજ જીતેન્દ્રભાઈના મોટાબાપુનું તા.૨૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. પ્રતાપભાઈ મો.૯૧૦૬૯ ૭૯૧૮૧

મુકેશભાઈ મુળાશીયા

રાજકોટઃ વરીયાવંશ પ્રજાપતિ મુકેશભાઈ ગોવિંદભાઈ મુળાશીયા તે જયેશભાઈના નાનાભાઈ તથા જેન્તીભાઈના મોટાભાઈ તથા ભારતીબેન સુરેશકુમાર ધામેલીયાના ભાઈનું તા.૩૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેલીફોનીક બેસણું તા.૧/૫ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો.૯૯૭૯૨ ૮૫૬૬૨, મો.૯૯૨૫૦ ૭૨૮૮૨

મહેન્દ્રભાઈ ધોળકીયા

રાજકોટઃ નિવાસી શ્રી દશા સોરઠીયા વણિક સ્વ.વસંતરાય નાનાલાલ ધોળકીયાના પુત્ર મહેન્દ્રભાઈ ધોળકીયા (ઉ.વ.૬૭) તે મેહુલભાઈ, કલ્પેશભાઈ, પરાગભાઈ, હેતલ વિરેનકુમાર વખારીયાના પિતાશ્રી તથા સ્વ.દિલીપભાઈ, સ્વ.ગીરીશભાઈ, મુકેશભાઈ, પરેશભાઈ, મીનાબેન અશ્વીનભાઈ ગોરસીયા, દક્ષાબેન કિરીટભાઈ ધ્રુવના મોટાભાઈનું તા.૩૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.(

ભરતભાઈ ગાંધી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક ભરતભાઈ ગાંધી (ઉ.વ.૫૧) એસબીઆઈ બેંક તે સ્વ.લલીતભાઈ તથા કુસુમબેન ગાંધીના પુત્ર, તે જલદીપ તથા સોનલના પિતાશ્રી તથા સ્વ.દિલીપભાઈ, પ્રમોદભાઈ, હર્ષદભાઈના ભત્રીજા તથા પિયુષભાઈ (ગાંધી ફર્નીસીંગ), હરેશભાઈ (રેલ્વે), વિશાલભાઈ (વિશાલ સેલ્સ) તથા સ્વ.સાગરભાઈના મોટાભાઈ તથા સ્વ.સ્વરૂપભાઈ વખારીયા (મદ્રાસ)ના જમાઈ તથા દ્રારકાદાસ દોશીના ભાણેજનું તા.૨૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧/૫ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

વિજયાબેન ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ મૂળ નવાગામ નિવાસી સ્વ. પ્રાણજીવન જટાશંકર ભટ્ટના પત્ની ગં.સ્વ. વિજયાબેન (ઉ.૮૭) તે કૈલાશભાઇ ભટ્ટ (અશોક ગોંધિયા મેમોરીયલ ટ્રસ્ટ - વોકાર્ડ હોસ્પિટલ) તેમજ સ્વ. ગૌરીબેન (ગીતાબેન) શશીકાંત રાવલ (જામનગર) મધુબેન જયસુખલાલ પંડયા (મોવીયા) તથા ઇન્દુબેન હિતેશભાઇ વ્યાસ (વેરાવળ)ના માતુશ્રી અને ક્રિષ્નાના દાદીમાનું તા. ૨૮ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૩૦ના શુક્રવારે સાંજે ૪ થી ૭ રાખવામાં આવ્યું છે. મો. ૯૪૨૭૪ ૧૦૪૧૦ અને ૯૪૦૮૭ ૫૨૨૪૪.

કૈલાશબા ઝાલા

રાજકોટ : ગામ વણા હાલ રાજકોટ નિવાસી મહીપતસિંહ ચંપકસિંહ ઝાલાના પત્ની કૈલાસબા મહીપતસિંહ ઝાલા તે યશપાલસિંહ મહીપતસિંહ ઝાલા અને ભવ્યદિપસિંહ મહીપતસિંહ ઝાલાના માતુશ્રી તથા લક્ષ્મણસિંહ ચંપકસિંહ ઝાલાના ભાભીમા તા. ૨૮ના સ્વર્ગવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહીપતસિંહ મો. ૯૯૨૫૦ ૬૬૫૩૩, લક્ષ્મણસિંહ ૯૯૧૩૪ ૭૭૯૯૯, ભૂપેન્દ્રસિંહ ૬૩૫૫૧ ૯૧૬૫૦, રાજેન્દ્રસિંહ ૯૭૨૩૬ ૦૦૦૫૪, હરપાલસિંહ ૯૫૩૭૪ ૭૯૭૭૭, જયવીરસિંહ ૯૯૦૪૪ ૬૭૧૮૦.

ધીરજલાલભાઇ માધાણી

રાજકોટ : શ્રી દશા સોરઠીયા વણીક મુળ કોટડાસાંગાણી હાલ રાજકોટ ધીરજલાલ વિઠ્ઠલદાસ માધાણી તે હંસાબેનના પતિ તથા હિતેષ, દિલીપ અને ચેતનાના પિતા તથા સ્વ. ચંદુભાઇ, સ્વ. વિલાસબેન, સ્વ. તારાબેન, સ્વ. મનુભાઇ, સ્વ. વિજુબેન, અરવિંદભાઇ, કલાબેનના મોટાભાઇ તથા કાશ્મીરા, આરતી અને શૈલેષકુમાર વજુભાઇ જસાપરાના સસરા તથા સ્વ. છોટાલાલ, સ્વ. જયંતિભાઇ, સ્વ. શિવલાલ ભાઇ મહેતા તથા ચંપાબેન મલકાણના બનેવી તથા રિયા, પાર્થ ગાંધી, ભાવિક અને મિતાલીના દાદા તા. ૨૭ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક ક્રિયાબંધ રાખેલ છે.

જ્યોત્સનાબેન વોરા

રાજકોટ : મોટા વડાવાળાના પુત્રવધુ હાલ રાજકોટ ગં.સ્વ. જ્યોત્સનાબેન પ્રવિણચંદ્ર વોરા (ઉ.વ.૭૭) તે સ્વ. પ્રવિણચંદ્ર અમૃતલાલ વોરાના ધર્મપત્ની તે જગદીશભાઇના ભાભી તેમજ સંદિપ, નિશાબેન કિશોરકુમાર મહેતા, નિપુલા, ડોલી પારસકુમાર ગાંધીના માતુશ્રી તા. ૨૮ના અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા. ૩૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંદિપભાઇ ૯૯૨૫૨ ૪૯૮૨૯, જગદીશભાઇ ૯૪૦૯૫ ૨૮૬૮૪, અભયભાઇ ૯૮૭૯૪ ૧૩૮૧૨, કૃણાલભાઇ ૯૮૭૯૦ ૪૯૭૨૯, બિનાબેન ૮૨૦૦૨ ૧૨૯૮૦, ડોલીબેન ૯૯૭૯૦ ૧૦૦૯૧

અજયસિંહ જાડેજા

ગોંડલ : અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૧) તે અભયસિંહ દાનુભા જાડેજાના ભત્રીજા, પ્રતિપાલસિંહ અભયસિંહ જાડેજાના ભાઇનું તા. ૨૯ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા. ૧ શનિવારે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. મો. ૯૧૦૪૭ ૮૫૧૫૧

હંસાબેન જોશી

રાજકોટ : નથુતુલસી ઔદિચ્ય જ્ઞાતિ મોહનભાઇ ઘી વાળા પરિવારના શ્રીમતી હંસાબેન રાજેશભાઇ મોહનલાલ જોશી (ઉ.૬૩) શ્રી રાજેશભાઇ (રવિભાઇ)ના ધર્મપત્ની તેમજ મિલનભાઇ, જયોતિબેન અનીલકુમાર વ્યાસ (લંડન), મનીષાબેન નીરવકુમાર પંડયા (રાજકોટ), આશાબેન ચંદ્રેશકુમાર ઉપાધ્યાય (અમરેલી)ના માતુશ્રી તેમજ મહેશભાઇ મગનલાલ ઠાકર (રાજકોટ) ના બહેનનું તા.ર૮ ના અવસાન થયેલ છે.સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઇ (રવિભાઇ) જોશી ૯૯ર૪૮ ૪૪૩૦૯, મિલન જોશી-૯૭૧૪૭ ૦૩૧૧૧, મહેશભાઇ મગનલાલ ઠાકર-૯૯રપ૧ ૩૦રર૬, મનીષા નીરવકુમાર પંડયા-૭૩પ૯૯ ૪ર૩૯૪, આશા ચંદ્રેશકુમાર ઉપાધ્યાય-૮૭૮૦૦ ૬૭૩ર૭, જયોતિ અનીલકુમાર વ્યાસ-૪૪ ૭૮પર૬ ૯૩૦૭૦ (૬.૧૦)

પ્રફુલભાઇ ભટ્ટ

રાજકોટ : જામનગર (દરેડ) નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ, શ્રી પ્રફુલભાઇ પરસોતમભાઇ ભટ્ટ (ઉ.૬૩) તે શ્રી ચિરાગભાઇ તથા જીજ્ઞાબેન પરેશકુમાર વ્યાસના પિતાશ્રી તથા સ્વ. બળવંતરાય દેવશંકર ભટ્ટ (ઘુવાંવ) ના જમાઇ તથા સ્વ. પ્રદિપભાઇ, સ્વ. મનહરભાઇ, તથા બળવંતભાઇના મોટા ભાઇનું તા.ર૯ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૧/પ શનિવારના રોજ રાખેલ છે. ચિરાગભાઇ ૮૧ર૮૮૧રર૯૭, પ્રવિણાબેન-૭૩૮૩૧ ૮૩૧૮૮, અશ્વિનભાઇ-૯૯૦૯૬ પ૧૪૧૭, સુરેશભાઇ-૯૯૦૪પ ૮૬રર૦, મેહુલભાઇ-૯૬૦૧પ પર૪૭૯, નિતીનભાઇ-૯૮રપ૧ ૬૪૩૦ર, અશ્વિનભાઇ-૭૬૯૮૦ ૧પ૬૬, સુધીરભાઇ-૮૮૪૯૦ ૦૩૯૬૦ (૬.૧૦)

બિમલભાઈ શુકલ

રાજકોટઃ નિવાસી બિમલભાઈ ગીરજાશંકર શુકલ (રીટાયર્ડ સર્કિટ હાઉસ મેનેજર- ગાંધીનગર) તે ક્રિષ્નાબેનના પતિ, પુજા ધર્મિલ પાઠક તથા અભિનવના પિતા, સ્વ.અશ્વિનભાઈ, સ્વ.સુધીરભાઈ, હરીશભાઈ તેમજ ડો.કિરીટભાઈ (ભાણવડ)ના નાનાભાઈ તથા કમલ અને વિરલના કાકા, સ્વ.પ્રભુલાલ જુઠાલાલ વ્યાસના જમાઈનું તા.૨૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરીશ જી. શુકલ મો.૮૭૮૦૯ ૯૧૬૧૩, ડો.કિરીટ જી. શુકલ મો.૯૪૨૬૯ ૮૧૫૬૮, અભિનવ બી. શુકલ મો.૯૭૩૭૯ ૯૩૮૮૮, કમલ એસ.શુકલ મો.૭૦૧૬૩ ૭૬૧૬૮, વિરલ એ. શુકલ મો.૬૩૫૧૨ ૨૯૩૯૯ (૩૦.૫)

શારદાબેન રીસ્કા

રાજકોટઃ મુળ જામખંભાળિયા હાલ રાજકોટ નિવાસી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ.શારદાબેન કનુભાઈ રીસ્કા (ઉ.વ.૭૪) તે સ્વ.કનુભાઈ અમૃતલાલ રીસ્કાના ધર્મપત્નિ, યોગેશ કનુભાઈ રીસ્કા (સુપ્રિ.કસ્ટમ એન્ડ સેન્ટ્રલ જીએસટી), મનીષ કનુભાઈ રીસ્કા તથા બિંદુબેન કૌશિકકુમા સાતા (રેલ્વે)ના માતુશ્રી, કૌશિકકુમાર હરિલાલ સાતાના સાસુ, શ્રેયસ, અમોલીના દાદીમા, સ્વ.ધીરજલાલ ભોવા જીંદાણી (કેશોદ)ના પુત્રીનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૩૦ને શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ મો.૯૫૩૭૧ ૩૪૫૭૪, મનીષભાઈ મો.૯૮૭૯૮ ૮૧૯૯૨, કૌશિકકુમાર સાતા મો.૭૯૮૪૬ ૬૬૬૫૪ (૩૦.૫)

જયંતિભાઈ કારીયા

રાજકોટઃ સ્વ.શાંતિલાલ લક્ષ્મીચંદ કારીયાના પુત્ર, ગં.સ્વ.કાંતાબેન જયંતિભાઈ કારીયાના પતિ, સ્વ.અરવિંદભાઈ, કાંતિભાઈ, કિશોરભાઈ, હર્ષદભાઈ, શારદાબેન, પુષ્પાબેન, ઈન્દુબેન, ગીતાબેનના મોટાભાઈ તેમજ ઈલા, પારૂલ, નિકેતા, અલ્પા, નેહા, રાધિકાના પિતાશ્રી સ્વ.જયંતિભાઈ શાંતિભાઈ કારીયાનું તા.૨૯ના અવસાન થયુ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના ૪ થી ૬. (૩૦.૫)

ધનસુખભાઈ ભટ્ટ

રાજકોટઃ મુળ વિસાવદરના વતની હાલ રાજકોટ ધનસુખભાઈ વ્રજલાલભાઈ ભટ્ટ (ઉ.વ.૭૧) રિટાયર્ડ સીટીઆઈ રેલ્વે તે સ્વ.વ્રજલાલભાઈ ડી. ભટ્ટ તથા સ્વ.જમનાબેનના પુત્ર તા.૨૭ના રોજ કૈલાસવાસ થયેલ છે. મો.૯૫૭૪૨ ૯૯૯૯૦ (૩૦.૫)

ગોરધનભાઇ લખતરીયા

રાજકોટઃ ઓટાળા નિવાસી હાલ ટંકારા વાણંદ સ્વ. ડાયાભાઇ ચકુભાઇ લખતરીયાના પુત્ર ગોરધનદાસ (પોસ્ટમેન) (ઉ.૬ર) તે વલ્લભભાઇ એસ.ટી.વાળાના નાનાભાઇ તે નાનુભાઇ તથા સ્વ. કાંતિભાઇ તથા વસંતભાઇના મોટાભાઇ તે નીરવભાઇ તથા પંકજભાઇના પિતાશ્રી તે રાહુલકુમાર જે.કલોલાના સસરા તે પાયલબેનના પિતાશ્રી તે સ્વ. મોહનભાઇ ધરમશીભાઇ બજાણીયા (જીવાપર) ના જમાઇ તા.ર૯ ના શ્રીરામચરણ પામેલ છે.તેમનું તા.૧-પ ને શનીવારે સાંજે ૩ થી પ ઇન્દ્રપ્રસ્થ સોસાયટી લતીપર રોડ ટંકારા મુકામે ટેલીફોનીક બેસણું રાખેલ છે. વલ્લભભાઇ-૯૪ર૮૭ ૦૧૮પર નાનુભાઇ -૭પ૬૭૭ ૮૭પ૬૦, વસંતભાઇ-૯૭રપ૮ ૮૦૯૩૯, નિવરભાઇ-૭ર૨૭૦ ૯૬૦ર૪, પંકજભાઇ-૮પ૧૧૯ ૪૦૯૮૭, ધીરૂભાઇ-૯૯૦૯૮ ૬૧૩૩૧ (૬.૭)

ઈલાબા જાડેજા

રાજકોટઃ મુળ ગામ- ઢોલરા (લોધીકા) હાલ રાજકોટ વતની ઈલાબા ઈન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૮૦)નું ગુરૂવારના રોજ કોરોના મહામારીના કારણે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈ લૌકિક પ્રથા, બેસણું બંધ રાખેલ છે. પરાક્રમસિંહ ચંપકસિંહ જાડેજા મો.૯૮૨૫૩ ૩૨૧૧૩, હરીક્રિષ્નાસિંહ લાલુભા જાડેજા (એચએલ) મો.૯૮૨૫૦ ૫૯૫૨૭ (૩૦.૫)

દક્ષાબા જાડેજા

રાજકોટઃ માખાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ.શ્રી દક્ષાબા રણજીતસિંહ જાડેજા (માખાવડ) નું તા.૨૮ ના અવસાન થયેલ છે. તે ગં.સ. ગીતાબા રાયજાદા તથા રીટાબા જાડેજાના બહેનનું  ટેલીફોનીક બેસણું  તા. ૩૦ ના શુક્રવારે રાખેલ છે.ગાંધીગ્રામ શેરી નં.૪/એ આશાપુરા કૃપા ખાતે રાખેલ છે. મો.૯૮ર૪ર ર૧૭૧૧, ૯૧૦૬૬ પર૭૭પ (૬.૭)

હંસાબેન માણેક

રાજકોટ : હંસાબેન હરિરામભાઇ માણેક (ઉ.૬૭) તે સ્વ. હરિરામભાઇ દયાળજીભાઇ માણેકના પત્ની તેમજ ભદ્રેશભાઇ (દૂરદર્શન-મહુવા) અને કલ્પેશભાઇ (લંડન) તથા હેતલબેન જીવરાજાનીના માતુશ્રી તેમજ બિપીનભાઇ રાજનીકાંતભાઇ જીવરાજાનીના સાસુ તેમજ સ્વ. નવિનચંદ્ર અને ઘનશ્યામભાઇ દયાળજીભાઇ માણેક તથા નિર્મળાબેન મનુભાઇ તુરખીયાના ભાભી તેમજ અમુલખભાઇ પ્રેમજીભાઇ મજીઠીયા (એલઆઇસી રાજકોટ)ના બહેન તથા સ્વ. પ્રેમજીભાઇ વલ્લભદાસ મજીઠીયાની પુત્રીનું તા. ૨૩ના અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલિફોનિક બેસણુ - સાદડી તા. ૧ના શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

પ્રભાબેન સોલંકી

રાજકોટઃ સ્વ. પ્રભાબેન નાનજીભાઇ સોલંકી, તે નાનજીભાઇ જીવનલાલ સોલંકીના પત્ની તથા શૈલેષભાઇ અને જીજ્ઞેશભાઇના માતુશ્રીનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નાથુભાઇ સોલંકી-૯ર૮૪૭ ૦ર૦૬૮, શૈલેષભાઇ સોલંકી-૮૮૬૬૯ ૭૯૯૮૧, જીજ્ઞેશભાઇ સોલંકી-૯૯૦૪૧ ૯૬૬૮૦ (૭.૧૬)

સરોજબેન વ્યાસ

મોટી મારડ : મૂળ જામજોધપુર હાલ રાજકોટ રહેતા સરોજબેન ચંદુભાઇ વ્યાસ (મંડલી) (ઉ.૬૦) તે પાયલબેન ભાવેશકુમાર (રાજકોટ), શ્વેતાબેન ચેતનકુમાર (રાજકોટ), ખુશ્બુબેન મિતુલકુમાર (રાજકોટ), રાધાબેન અભયકુમાર (રાણાકંડોરણા), સમાબેન ઉદયકુમાર (રાણાકંડોરણા), પ્રિસાબેન અને જૈમિનના માતુશ્રી તથા હિરવાબેનના સાસુ તા. ૨૯મીના રોજ અવસાન પામેલ છે.

ઠા. પ્રવિણભાઇ સોમૈયા

કોટડાપીઠા : ઠા. પ્રવિણભાઇ બાવચંદભાઇ સોમૈયા (ઉ.૫૪) તે ભરતભાઇના નાનાભાઇ તેમજ રાજેશભાઇના મોટાભાઇ તે ઉદયના પિતાશ્રીનું તા. ૨૮ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૩૦ને શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ છે.

વિજયભાઇ પંડયા

રાજકોટઃ ચા.મ.કા.મો. બ્રાહ્મણ મુળ કોટડા નાયાણી, હાલ ઉજજૈન (મ.પ્ર.) વિજયભાઇ શિવશંકરભાઇ પંડયા (ઉ.વ.પર) તે શિવશંકર મગનલાલ પંડયાના પુત્ર, ગીરીશભાઇના મોટાભાઇ ધ્રુવ તથા એકતાના પિતા યથાર્થ અને મિલનના ભાયજી તેમજ કિશોરભાઇ લક્ષ્મીશંકર જોષી (વાંકાનેર) ના જમાઇ સ્વ. મગનલાલ કેશવજી દવે (દુધીવદર) ના ભાણેજ તા. ર૮ (બુધવાર) ના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧-પ (શનિવાર) ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજોગવસ લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે. મો. નં. ૯૯ર૬૦ ૧૮૧રર

દિપાલીબેન વ્યાસ

રાજકોટઃ નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રવિણચંદ્ર મગનલાલ વ્યાસના પુત્ર રાજેશભાઇના પત્ની દિપાલીબેન રાજેશભાઇ વ્યાસ (ઉ.વ. ૪૬) નું તા. ર૯ ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧-પ શશ્રનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણચંદ્ર મગનલાલ વ્યાસ મો. ૯૬ર૪૭-૪૧૪૦૧, બિપીનભાઇ પ્રવિણચંદ્ર વ્યાસ મો. ૯૯ર૪૦-૩૧૩૪૯, નિલેશભાઇ પ્રવિણચંદ્ર વ્યાસ મો. ૯૮રપ૪ ૭પ૯પ૩, રાજેશભાઇ પ્રવિણચંદ્ર વ્યાસ મો. ૯૮ર૪ર ૭૧૪૧૧

વનિતાબેન રાધુરિયા

રાજકોટઃ મું. ધુળકોટ, હાલ રાજકોટ નિવાસી શ્રી વનીતાબેન લલીતભાઇ રાધુરિયા તે સ્વ. લલિતભાઇ દેવજીભાઇ રાધુરિયાના ધર્મપત્નિ, રશ્મિબેન (૯૮૯૮૦ ૯૬ર૮ર) તથા કિરણબેન (૯૮ર૪ર ૧૭૭પ૦) ના માતાશ્રી તેમજ સ્વ. ચીમનભાઇની પુત્રી તથા સ્વ. રમેશભાઇ, સ્વ. કનુભાઇ, નરેન્દ્રભાઇ લાલ (૯૮રપપ પપ૮૬૩) ની બહેન તા. ર૮ને બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું: તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (૭.૧૭)

સુરેશભાઇ પિત્રોડા તુષારભાઇ પિત્રોડા

રાજકોટ : સ્વ. પ્રભુભાઇ અરજણભાઇ પિત્રોડાના પુત્ર સુરેશભાઇ પ્રભુભાઇ પિત્રોડા (ગામ : ભંડારીયા) તથા સ્વ. તુષારભાઇ ભરતભાઇ પિત્રોડા (ગામ રાજકોટ)નું તા. ર૮ ને બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણુ તા. ૩૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રવિણભાઇ અરજણભાઇ પિત્રોડા ૯૯૧૩પ ૩૭૯૪૦ મહેશભાઇ અરજણભાઇ પિત્રોડા ૭૦૯૬પ ૬પ૧પ૭, ભરતભાઇ અરજણભાઇ પિત્રોડા ૯૯રપ૪ પપ૬૭૬, રાજેશભાઇ પ્રભુભાઇ પિત્રોડા ૯પ૮૬પ ૮૧૪૩૭, હિરેનભાઇ ભરતભાઇ પિત્રોડા ૯૯રપ૪ પપ૬૭૬, પાર્થભાઇ સુરેશભાઇ પિત્રોડા ૯૬૩૮૭ ૩ર૩પ૧. (પ-૧૦)

ઈન્દુબેન પટેલ

રાજકોટઃ પડધરી નિવાસી હાલ રાજકોટ પટેલ ઈન્દુબેન હસમુખભાઈ (જૈન વાણીયા) (ઉ.વ.૮૦) તે પંકજભાઈ, પ્રતિભાબેન દિલીપકુમાર મહેતા (જામજોધપુર), મીનાબેન મુકેશકુમાર વોરા (કાલાવડ), દિનાબેન જયેશકુમાર વારીયા (જામનગર)નાં માતુશ્રી તથા પ્રીયા તથા ઈશાના દાદી તા.૨૮ને બુધવારના રોજ અરીહંતશરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.(૩૦.૪)

આશીષકુમાર રાયકુંડલીયા

રાજકોટઃ રાણાકંડોરણા નિવાસી આશિષકુમાર મગનલાલ રાયકુંડલીયા (ઉ.વ. ૩૬) તેઓ સ્વ. મગનલાલ ગોકલદાસ રાયકુંડલીયાના પુત્ર તથા નિલેશભાઇના નાનાભાઇ જયેન્દ્રભાઇ માસ્તરના ભત્રીજા અને દિનેશભાઇ નારણજી રાયઠઠા તરસાઇના જમાઇનું તા. ર૭ના અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું ૪ થી ૬ રાખેલ છે.

પ્રાણલાલભાઇ પંડયા

રાજકોટઃ ચતુર્વેદી મચ્છુ કઠીયા મોઢ બ્રાહ્મણ (નાધુના) જામનગર હાલ રાજકોટ પ્રાણલાલભાઇ નવલશંકર પંડયા તે દિનેશભાઇ પ્રાણલાલભાઇ પંડયાના પિતાશ્રી તા. ર૮ બુધવારના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૩૦ શુક્રવારના રોજ રાખેલ છે. પુત્રઃ દિનેશભાઇ પ્રાણલાલભાઇ પંડયા-૯૮રપ૭ ૬૩રપ૩, બનેવીઃ પ્રકાશભાઇ ચકુભાઇ મેતા-૭૪૩૩૮ ૧પ૪પપ

હરીભાઇ પરમાર

ખંભાળિયાઃ ભાણવડના વાંઝા દરજી સ્વ. હરીભાઇ કચરાભાઇ પરમાર (ઉ.૯૬) તે મહેશભાઇ પ્રકાશભાઇ (ભેળવારા), ધીરૂભાઇના પિતા તથા જયભાઇ તથા ધનંજયભાઇના દાદાનું તા.ર૮ને બુધવારે અવસાન થયેલ છે. મહેશભાઇ ૯૦૯૯૮ ૬૬૦૭૩, પ્રકાશભાઇ ૯૬૩૮૦ ૪૭૩૭પ

હર્ષદરાય માણેક

રાજકોટઃ ઠોજેઠાલાલ બોઘાભાઇ માણેક (તમાકુવાળા) ના પુત્ર હર્ષદરાય જેઠનલાલ (ઉ.૮ર) તે સ્વ. મનસુખલાલ જેઠાલાલના નાનાભાઇ તથા અરવિંદભાઇ પીયુષભાઇ, શીતલભાઇ, જીતેન્દ્રભાઇ, ભાવનાબેન સામાણીના પિતાશ્રી તા.ર૯ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ના શનીવારે સાંજે ૪ થી૬ રાખેલ છે.અરવિંદભાઇ ૯૮ર૪૪ ૪૮૮૩૧, પીયુષભાઇ-૯૮૯૮ર ૧૮૮૮૦, શીતલભાઇ-૯૮ર૪ર ર૦૧૦૭(૬.૭)

શારદાબેન ચૌહાણ

રાજકોટ : શારદાબેન હસમુખભાઇ ચૌહાણ (ઉ.વ.૬૭) નું તા. ર૬ ના અવસાન થયેલ છે. તે સ્વ. હસમુખભાઇ ચૌહાણ (રીટા. યુનિયન બેન્ક)ના પત્ની પ્રકાશ ચૌહાણ (એરટેલ સ્ટોર), મીના પરમારના માતા તથા સ્વ. સુરેશભાઇ બાબુભાઇ ચૌહાણ (રીટા. યુનિયન બેન્ક) દિલીપભાઇ ચૌહાણ (ગેરેજ વાળા) અશોકભાઇ ચૌહાણના ભાભી, શશીભાઇ જાદવના બેન તથા સંગીતકુમાર પરમાર (શીતલ ગીફટ આર્ટીકલ) ના સાસુ, દિપક ચૌહાણ (યુનિયન બેન્ક, ચીરાગ ચૌહાણ (સિધ્ધિ વિનાયક), ધવલ ચૌહાણ, (ધરતી હોન્ડા)ના ભાભુ તથા વિજય રાઠોડ (પંજાબ હોન્ડા)ના મામીનું ટેલીફોનીક બેસણુ તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રકાશ ૮૧ર૮પ ૦૦૦૦૪, મીના ૯૯૯૮ર ર૪૬૧૧, દિલીપભાઇ ૯૮ર૪ર ૯૩૭ર૯, અશોકભાઇ ૯૯ર૪૪ ૬ર૮૮૧, શશીભાઇ ૭૪૯૦૮ ૯૦૯રર, દિપક ૯૪ર૮ર ૦૯ર૯ર ચીરાગ ૯૯૯૮પ ૦૧૬૭પ, ધવલ ૯૦૧૬૪ ૬પ૧૪૮ (પ-પ)

પુષ્પાબેન કોટેચા

જામનગર : ધ્રોલ ઠા. તુલસીદાસ રવજીભાઇ કોટેચાવાળા મનસુખલાલ વલ્લભદાસ કોટેચાના ધર્મપત્ની પુષ્પાબેન મનસુખલાલ કોટેચા (ઉ.૬૭) તે સ્વ. અમિત, સ્વ. સંદિપ, રૂપલબેનના માતુશ્રી તથા સ્વ. શશીકાંત વલ્લભદાસ કોટેચાના નાનાભાઇ ના ભાભી તેમજ સ્વ. નટવરલાલ, દિનેશચંદુભાના ભાભી તથા કેતનના કાકી, અજય, રૂપેશના ભાભુ અને જીતના દાદીમાં તથા ધુળકોટવાળા જાદવજીભાઇ મુળજીભાઇ ચંદારાણાના પુત્રી તા. ર૯ ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણુ તા. ૧ શનિવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મનસુખલાલ કોટેચા ૮૩ર૦૮ ૮૩૩૯૩, કેતનભાઇ કોટેચા ૯૯ર૪૩ ૩૮૩૧૧, અજયભાઇ કોટેચા ૯પ૭૪૩ ૦૯૦૯૬ (પ-પ)

ઉષાબા જાડેજા

રાજકોટ : માખાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ. રણજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા (એસટી)ના પુત્રી ઉષાબા રણજીતસિંહ જાડેજા તે ક્ષત્રીય ડ્રાઇવીંગ સ્કુલવાળાનું તા. ર૭ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ ગાંધીગ્રામ શેરી નં. ૪-અ આશાપુરા કૃપા રાખેલ છે. ગં.સ. ગીતાબા રાયજાદા ૯૮ર૪ર ર૧૭૧૧, રીટાબા જાડેજા ૯૧૦૬૬ પર૭૭પ (પ-પ)

ઉર્મિલાબેન વાલાણી

રાજકોટઃ ઉપલેટાક નિવાસી સ્વ.જયસુખભાઈ ગાંડાલાલ વાલાણીના ધર્મપત્નિ, તે સ્વ.સુખેન જયસુખભાઈ વાલાણી તથા પ્રીતિબેન યોગેશકુમાર ગાંધીના માતુશ્રી ઉર્મિલાબેન જે.વાલાણી, તે મેઘાબેન વાલાણીના સાસુ, જૈનમ તથા વંદિતના દાદાશ્રી, મહાસુખભાઈ જી.વાલાણી તથા કુંદનબેનના ભાભી, કુશલભાઈના ભાભુ, વર્ષાબેન, પ.પૂ.પૂનીતાબાઈ સ્વામીજીના ભાભી, તે નવીનભાઈ જે. શાહ (નવીન ટી. ડીપો), કિશોરભાઈ જે. શાહ (વીર કેટરર્સ)ના બહેન તા.૨૮ને બુધવારે અરિહંત શરણ થયેલ છે.(૩૦.૪)

ઈન્દુમતીબેન દવે

રાજકોટઃ નિવાસી સ્વ.ઈન્દુમતીબેન રમેશચંદ્ર દવે (ઉ.વ.૭૩) જેઓ સ્વ.રમેશચંદ્ર વાસુદેવ દવે (પૂર્વ પ્રમુખશ્રી ઝાલાવડ સત્તર તાલુકા ઔદિચ્ય સમાજ)ના પત્નિ તથા પ્રકાશ રમેશચંદ્ર દવે (એ.એસ.આઈ.પોલીસ હેડ કવાર્ટર) તેમજ દિપક રમેશચંદ્ર દવે (લોટસ જવેલર્સ)ના માતુશ્રીનું તા.૨૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સદ્દગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. પ્રકાશ રમેશચંદ્ર દવે (મો.૯૮૭૯૧ ૯૯૦૯૨, મો.૯૮૨૫૮ ૮૫૩૬૬), દિપક રમેશચંદ્ર (મો.૯૮૭૯૮ ૭૮૭૬૬) (૩૦.૪)

જયકાંતભાઇ મડિયા

રાજકોટઃ દશાશ્રી માળી જૈન બગસરા નિવાસી હાલ મુંબઇ વસઇ અભેચંદ માણેકચંદ મડિયા ના પુત્ર જયકાંતભાઇ અભેચંદભાઇ મડિયા (ઉ.વ. ૭૧) મીતાબેનના પતિ તથા સ્વ. ભીખુભાઇ, ભરતભાઇ, કમલેશભાઇ તથા ભાવનાબેન બાટવીયાના ભાઇ તે ચીરાગ, ડીમ્પલ મેહુલભાઇ કામદાર તથા લીના રાજેસભાઇ લાખાણીના પિતાશ્રી કીંજલના સસરા તે સોભાગ્યચંદ ચત્રભુજ શાહ ગારીયાધાર વાળાના જમાઇ તા. ર૮ ના રોજ અરિહંત શરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

કિશોરભાઇ પાટડીયા

રાજકોટઃ ગો.વા. જસવંતીબેન રતિલાલ પાટડીયા તથા રતિલાલ મોતીલાલ પાટડીયા (વનાળીયા વાળા) ના પુત્ર કિશોરભાઇ રતિલાલ પાટડીયા, તે નયનાબેનના પતિ, મુકેશભાઇ, ચંદ્રેશભાઇ, બીપીનભાઇ, નીતિનભાઇ, જયશ્રીબેનના ભાઇ તથા કૃણાલભાઇ, જીજ્ઞેશભાઇ અને તેજશભાઇના પિતાશ્રી તથા મિત, મિહિર અને જીયાંશના દાદાશ્રી તથા અ.ની. સ્વ. દુર્લભજીભાઇ કાળીદાસભાઇ માંડલિયાના જમાઇનું તા. ર૯ રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. ૩૦ શુક્રવારના રોજ સાંજે ૪-૩૦ થી ૬ કલાકે રાખેલ છે. કૃનાલભાઇ પાટડીયા-૮૭૩પ૦ ૯પ૯૭૬, જીજ્ઞેશભાઇ પાટડીયા-૯૮૭૯પ ૯ર૬૭૭, તેજશ પાટડીયા-૯૦૩૩ર ૯૦૦૦૯, પિયરપક્ષ ભુપેન્દ્રભાઇ મંડલિયા-૯૪ર૮૪ ૬૭૭૩૩, અશોકભાઇ માંડલિયા-૯૮રપ૪ ૩રપ૦૮

બળવંતભાઇ અમરેલીયા

રાજકોટ : સ્વ. બળવંતભાઇ અવચળભાઇ અમરેલીયા (ઉ.વ.૪૭) તે અવચળભાઇ અમરેલીયાના પુત્ર મહેન્દ્રભાઇ એમ. અમરેલીયા મુંબઇનાં ભત્રીજા યશ અમરેલીયાના પિતાશ્રી તથા કુલદીપભાઇ એમ. અમરેલીયાનાં મોટાભાઇ મુળ ગામ મોડપર ખજુરડી હાલ મુંબઇ તા. ર૯ ગુરૂવારનાં રોજ મુંબઇ મુકામે અવસાન થયેલ છે. હાલની પરીસ્થિતી મુજબ તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧-પ ને શનીવારે સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસ સ્થાને મહેશ્વરી સોસાયટી શેરી નં. ર, ચામુંડા આશિષ ખાતે રાખેલ છે.  અવચળભાઇ એમ. અમરેલીયા ૯૮ર૪૭ ૩૪ર૦૩, મહેન્દ્રભાઇ એમ. અમરેલીયા ૦૯૮ર૧૧ પ૯૮પર, ચુનીભાઇ બી. અમરેલીયા ૯૬૬ર૩ ૩૮૩પ૦, ઇલાબેન જી. કુંડારીયા ૯૮ર૪૮ રર૪૪૯ (પ-૧૦)

પુષ્પાબેન જોગી

ગોંડલઃ બ્રહ્મક્ષત્રીય પુષ્પાબેન શાંતિલાલ જોગી (ઉ.૬૩) તે સ્વ. યોગેશભાઇ, ચિરાગભાઇ, વિશાલભાઇ તથા ધરમીષ્ઠાબેન લીયાના માતુશ્રીનું તા.ર૮ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મો.૮૮૬૬૩ પપ૧૦૭ (૬.૭)

ભાગીરથીબેન પંડયા

રાજકોટ : સાણથલી નિવાસી ઔ. ઘેલારામજી તડના હાલ રાજકોટ, સ્વ. કાંતિલાલ રવિશંકર પંડયા (નિવૃત પ્રાથ. શિક્ષક) ના પત્ની ભાગીરથીબેન કાંતિલાલ પંડયા તે ધર્મેશભાઇ, પરેશભાઇ, મહેશભાઇ, ઇલાબેન વિનાયકભાઇ ભટ્ટના માતુશ્રી તેમજ નરેન્દ્રભાઇ રવિશંકરભાઇ પંડયા, યોગેશભાઇ રવિશંકરભાઇ પંડયા (નાસીક) વાળાના ભાભીનું તા. ર૮ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. જેઓનું ટેલિફોનીક બેસણુ તા. ૧-પ ના રોજ રાખેલ છે. ધર્મેશભાઇ મો. ૯૦૧૬૮ ૬૦રરર, પરેશભાઇ ૯૮રપર ૯૬૧૦૮, મહેશભાઇ ૯૪ર૮૬ ૯૯૪૬ર (પ-૯)

દમયંતિબેન ત્રિવેદી

રાજકોટ : નિવાસી નૌતમલાલ શંકરલાલ ત્રિવેદીના ધર્મપત્ની દમયંતિબેન નૌતમલાલ ત્રિવેદી (ઉ.૭૮) નું તા. ર૮ બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદ્ગતનું ટેલિફોનીક બેસણું તા. ૧-પ ને શનિવારના રોજ સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે. મો. ૮૩ર૦૯ ૯૦૬૯૬, ૭૩૮૩૦ ૪૩૪૧૦, મો. ૬૩પ૩૦ ૦૯પર૩ (પ-૯)

દામજીભાઇ સંચાણીયા

રાજકોટ : મુળ ગામ દલતુંગી હાલ રાજકોટ નિવાસી સ્વ. દામજીભાઇ હરજીભાઇ સંચાણીયા (ઉ.વ.પ૯) તે લખમણભાઇ, સુરેશભાઇના ભાઇ, કાજલ, ભૂમિ, મિલનનાં પિતાશ્રી, સુનિલ, પિયુષના કાકા તેમજ મિતુલના અદાનું તા. ર૬ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું સદ્ગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. લખમણભાઇ ૯૮ર૪૩ ૬૯૯૭૩, સુરેશભાઇ ૯૬૬ર૯ ૧પ૧ર૯, મિલન મો. ૭૩પ૯૬ ૧પ૯૧૯ (પ-૯)

મેહુલભાઇ ભટ્ટ

રાજુલા : રાજકોટ નિવાસી મેહુલભાઇ ભટ્ટ (ઉ.૬૧) તે હિતેનભાઇ મનુભાઇ ભટ્ટ નાના ભાઇ તેમજ સરોજબેન પતિ, ચારૂબેન ના દેવર, આદિત્ય રૂત્વીકાના પિતા, રાજૂલા નિવાસી નરેન્દ્રભાઇ જોષી, ભરતભાઇ જોષી, સુરેશભાઇ જોષી, જયોતિન્દ્રભાઇ જોષી, પ્રમોદભાઇ જોષી, દિપકભાઇ જોષીના બનેવીનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ રાખ્યું છે. ગં. સ્વ. સરોજબેન મેહુલભાઇ ભટ્ટ (રાજકોટ) મો. ૭૪૩૩૯ ૩૦૯૬પ, ડો. હિતેન મનુભાઇ ભટ્ટ (વાપી), મો. ૯૮રપ૧ ર૧૧૮પ, ચારૂશીલા હિતેન ભટ્ટ (વાપી), મો. ૯૮૭૯પ ૧૭૭૬પ, આદિત્ય મેહુલભાઇ ભટ્ટ (રાજકોટ) મો. ૯૭૭૩૦ ૩૮પ૭૬ (પ-૯) 

ગોદાવરીબેન પરમાર

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા શામપર (માધાપર) નિવાસી ,હાલ- રાજકોટ પ્રાગજીભાઇ લાલજીભાઇ પરમારનાં ધર્મપત્ની ગોદાવરીબેન(ઉ.વ-૬૦) તે વર્ષાબેન, જીજ્ઞેશભાઇ,દર્શનભાઇનાં માતૃશ્રી તથા શૈલેષભાઇ મકવાણાનાં સાસુનું તા.૨૮ને અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલીફોનીક બેસણુંતા.૩૦ને શુક્રવારે સાંજે ૪થી ૬ રાખેલ છે. મો.૮૦૦૦૯ ૫૭૭૭૫, ૯૯૨૪૪ ૦૫૧૮૩.(૨૮.૨)

ડિમ્પલબેન વાજા

પેઢલાઃ અશ્વિનભાઇ ડાયાભાઇ વાજાના ધર્મ પત્ની ડિમ્પલબેન(ઉ.વ-૫૧) તે ધોરાજી નિવાસી ડો.આર.વીઅમરેલીયાની પુત્રી તેમજ નિકુંજના માતૃશ્રીનું તા.૨૯ને ગુરૂવારે અવસાન થયુ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧ને શનીવારે આખો દિવસ પેઢલા મુકામે રાખેલ છે.અશ્વિનભાઇ-૯૮૭૯૩ ૫૪૧૨૧, નિકુંજભાઇ-૯૭૨૭૯ ૩૧૭૯૩.(૨૮.૨)

રાઘવજીભાઇ અઘારા

મોરબી : મુળ રવાપર હાલ મોરબી રાઘવજીભાઇ બેચરભાઇ અઘારા (ઉ.૭૩) તે ધર્મેન્દ્રભાઇ, હરેશભાઇ અને રાજેશભાઇના પિતાશ્રીનું  તા. ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮રપર ૧૯૯ર૧, મો. ૯૮૭૯૪ પપર૦૦, મો. ૯૯રપ૧ ૬પ૪પપ (પ-૧૧)

સુધાબેન મકવાણા

ઉપલેટા : ગુર્જર ક્ષત્રીય કડીયા ગુણવંતરાય બાલુભાઇ મકવાણા (સુધીર ટી વાળા)ના પત્ની સુધાબેન (ઉ.વ.પ૮) તે અમીતભાઇ તથા ચિંતનભાઇના માતુશ્રી અને નવીનભાઇ, સુધીરભાઇ તથા ભારતીબેન કાચાના ભાભી અને વંશ તથા દર્શના દાદીમાનું તા. ર૯ ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩૦ ને શુક્રવારે પ થી ૭ રાખેલ છે. મો. ૯૯૦૯પ ૬ર૪૪૦, મો. ૯૪ર૬૯ પર૧૯પ (પ-૧૧)

મનજીભાઇ જેતપરીયા

મોરબી : મુળ લાલપર હાલ મોરબી મનજીભાઇ લાધાભાઇ  જેતપરીયા (ઉ.૭૩) તે દિલીપભાઇ અને નિતીનભાઇના પિતાશ્રી તેમજ કિશનના દાદાનું તા. ર૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. ૯૮રપ૮ ૩૯પ૬ર, મો. ૯૮રપ૮ ૯૯૬૭૧ (પ-૧૧)

સુધીરભાઇ દવે

મોરબી : મુળ ઘુંટુ હાલ મોરબી, મોરબી પાલીકાના પૂર્વ કર્મચારી કાંતીલાલ હરીશંકરભાઇ દવેના પુત્ર સુધીરભાઇ દવે (ઉ.પ૯, પાલીકા નિવૃત કર્મી.) તે રાહુલભાઇ અને આયુષીબેન હિરેનકુમાર ભરવડા (બેંગ્લોર) ના પિતાશ્રીનું  તા. ર૬ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મો. ૮ર૦૦૦ ૪૮પ૧૬, મો. ૯૪ર૮ર ૬૦૪પ૦, મો. ૯૭ર૭૧ ૧૭૩૦ર (પ-૧૧)

પ્રવિણચંદ્ર પંડયા

ઉપલેટા : પ્રવિણચંદ્ર મણીશંકરભાઇ પંડયા (ઉ.૭પ) તે ભાવેશભાઇ પી. પંડયાના  પિતાશ્રી તથા અભય તથા ઇશાનના દાદાનું તા. ર૯ ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. (પ-૧૧)

મધુસુદનભાઇ ઓંધીયા

રાજકોટઃ સ્વ. મધુસુદનભાઇ હરગોવિંદદાસ ઓંધીયા (ઉ.૬૭) નું તા. ર૯ ગુરૂવારે અવસાન થયેલ છે.હાલની પરિસ્થિતિને લઇને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૩૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. વીકેશભાઇ ઓંધીયા-૯૪ર૮ર ૦૧૪૭૭, જીજ્ઞેશભાઇ ઓંધીયા-૯૮૯૮પ ૩૧૬૦૪, સમીરભાઇ ઓંધીયા-૯૮રપ૭ ૧૮૬૩૮, રાજેશભાઇ ટોપણ-૯૬૬૪પ ૩૭૩૧૭, કૌશીકભાઇ ટોપણ-૭૮૭૪૭ ૧૯૦પર, (૬.૧૧)

ચુનીલાલ જસાણી

રાજકોટઃ સ્વ. ચુનીલાલ ભગવાનજી જસાણી  (ઉ.૬પ) પ્રભુદાસભાઇ ભગવાનજીભાઇ જસાણીના નાનાભાઇ તે હરેશભાઇ, દિપકભાઇ, (મહાકાળી ફરસાણ) સ્નેહલના પિતાશ્રી કેતનકુમાર, ભાવિની ભાગ્યેશ્રીના સસરા તે મનસુખલાલ રૂગનાથભાઇ રાયચુરા રાજકોટના બનેવીં તા.ર૮ બુધવારના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું/સાદડી તા.૩૦ ના શુક્રવારે  સાંજે ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે.હરેશભાઇ -૯૮ર૪૯ પ૦૯૬૪, દીપકભાઇ-૭૩૮૩૬ ૯૧૭પ૧ (૬.૧૧)

હિંમતલાલ રૂધાણી

રાજકોટઃ મુળ રાણા-કંડોરણાના વતની હાલ ગાંધીનગર નિવાસી હિંમલાલ વલ્લભદાસ રૂધાણી (ઉ.૭૮) તે પરાગભાઇ, વિમલભાઇના પિતા તથા રમેશભાઇ, વિનુભાઇના મોટાભાઇ તા.ર૮ને બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. બેસણું ટેલીફોનીક રાખેલ છે.(૬.૧૧)

દિનુમતીબેન મકવાણા

ગોંડલઃ દિનુમતીબેન મધુકરભાઇ મકવાણાનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૩૦ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૩૭૬૯ ૧૮૮૩૬ (૬.૧૧)

અમૃતલાલ પંડયા

ગોંડલઃ ઔદિચ્ય ગોહિલ વાડી ઘેલારામજી બ્રહ્મણ અમૃતલાલ બેચરલાલ પંડયા તે બાલાશંકર, ગિરજાશંકર, નરેન્દ્રભાઇ તેમજ પુષ્પાબેન દિલીપ ભટ્ટ (પડધરી) ના ભાઇ તેમજ વીણાબેનના પતિ તથા છોડવડીના જમાઇ અને દક્ષાબેન ભરતકુમાર પંડયા તથા પ્રિતિબેન મનોજકુમાર પિત્રોડા, ઋષિકેશ અને કૌશિકના પિતાશ્રીનુ તા.ર૮ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા.૩૦ને  શુકવારે  ૪ થી ૬ રાખેલ છે.નરેન્દ્રભાઇ પંડયા-૭૯૯૦ર ર૯૬૬૬, કૌશીધ પંડયા-૯પ૧૦૮ ૭૬પર૩, ચેતન પંડયા-૯૮૯૮૧ ૧ર૧૩૦(૬.૧૧)

દમયંતીબેન ઉંજીયા

ગોંડલઃ દમયંતીબેન જયેન્દ્રભાઇ ઉંજીયા તેમીતભાઇના માતુશ્રી તેમજ સિદ્ધાર્થ (ભોલાભાઇ)ના ભાભુનું તા.ર૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૯૯૯૮ર ૦૩૩ર૦- ૯૯૭૯૭ ૯૭ર૦૦ (૬.૧૧)

અનસુયાબેન સોનપાલ

જુનાગઢઃ સ્વ.નટવરલાલ નાનજીભાઇ સોનપાલના પત્ની અનસુયાબેન તે સ્વ.ગોકળભાઇ, સ્વ. મોહનભાઇ, સ્વ. ભગવાનજીભાઇના નાનાભાઇના પત્ની સ્. પંકજભાઇ તથા મનિષભાઇ સોનપાલના ભાભી તેમજ વિજયભાઇ (એસ.બી.આઇ. લાઇફ) તથા જયોતીબેન હિતેષકુમાર કાનાબારના માતુશ્રી બટુકભાઇ વિરજીભાઇ પોપટ તથા શાંતિભાઇ વિરજીભાઇ પોપટના બહેનનું તા.ર૯ ના ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા.૧ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.(૬.૧ર)

યોગેશભાઇ દવે

વાંકાનેરઃ મુળ લખતર હાલ વાંકાનેર યોગેશભાઇ રસીકલાલ દવે (ઉ.૬૮) તે મિલિંદભાઇ તથા નેહાબેન ગોપાલભાઇ ઠાકરના પિતાશ્રી, ભારતીબનેના પતિ, મ્તિ, મનના દાદાનું તા.ર૯ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મિલિંદભાઇ મો.૯૯૭૯૦ ૪૩૩૩૪ (૬.૧ર)

દર્શનભાઇ પંડિત

જુનાગઢઃ સ્વ. હર્ષદભાઇ લાલશંકર પંડિત તથા મીરાબેનના પુત્ર તેમજ ઋત્વીબેનના પતિ દર્શનભાઇ પંડિત (ઉ.૪૩) તે ગીરીશભાઇ (રાજકોટ) નલીનભાઇ (ભાવનગર) તથા યોગેશભાઇ (ભરૂચ)ના ભત્રીજા તેમજ પ્રદીપભાઇ ડાયાભાઇ જોશી(ગોંડલ) ના જમાઇ તથા અશિતાબેનના ભાઇ, મુકુંદભાઇના સાળાનું તા.ર૮ને બુધવારે અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારે સાંજે ૪ થી પ રાખેલ છે.  મો. ૯૪ર૭૪ ૦૪૮૧૩(૬.૧ર)

હેમીબેન સુવા

ઉપલેટાઃ આહીર લખમણભાઇ નથુભાઇ સુવા (શેઠ) (ઉપપ્રમુખ તાલુકા સહકારી સં) ના પત્ની હેમીબેન (ઉ.૬૪) તે જયેશભાઇ (મુરલીધર ઓઇલ મીલ) તથા સાગરભાઇ (સાગર એન્ટરપ્રાઇઝ) ના માતુશ્રીનું તા.ર૯ને ગરૂવારે અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૩ર૭૬ પ૦પ૦૭, મો.૯૮ર૪ર ૭૭૧૩૩ (૬.૧૧)

દક્ષાબેન દાવડા

જુનાગઢઃ દક્ષાબેન અરૂણકુમાર દાવડા (ઉ.૬૪) તે અરૂણકુમાર દુર્લભજીભાઇ દાવડાના પત્નિ તેમજ યશ તથા યેશાના માતુશ્રી તેમજ ભરતભાઇ ચોલેરાના મોટા બહેનનું તા.ર૯ને ગુરૂવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા.૩૦ ના સાંજે પ થી ૭ રાખેલ છે.(૬.૧ર)

રાજેન્દ્રભાઇ શિંગાળા

કેશોદ : રાજેન્દ્રભાઇ શાંતિલાલ શિંગાળા ઉ.વ.પ૭ તે સ્વ. શાંતિલાલ ગોવિંદજી શિંગાળાના પુત્ર તથા દક્ષાબેનના પતિ, જીતેન્દ્રભાઇ (રાજકોટ) તથા પ્રવિણાબેન  હરેશભાઇ કારીયા (વેરાવળ)ના મોટાભાઇ  તેમજ તેજસ અને જાનવીના પિતાશ્રી અને સ્વ. નરસીદાસલાલજી નથવાણી (સરમા) ના જમાઇનું તા. ર૯ ને ગુરૂવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક ઉઠમણુ ૩૦ ને શુક્રવારે ૪ થી ૬ રાખેલું છે. જીતેન્દ્રભાઇ મો. ૮૧૬૦૮ ર૯ર૧૭, મો. ૯૪ર૬૯ ૬૦ર૪૮, દક્ષાબેન ૯પ૭૪૮ ૯૩૦૬૩

મેહુલભાઇ મપારા

ખંભાળીયા : હરીદાસ વિઠલદાસ મપારા (મપારા મંડપ સર્વિસવાળા) ના પુત્ર મેહુલભાઇ (ઉ.૪૪) તે બીમલભાઇના નાનાભાઇ તથા સાહિલના પિતાશ્રીનું તથા દ્વારકાવાળા મુકેશભાઇ વલભદાસ દસાણીના જમાઇનું તા. ર૯ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૩૦ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ છે. બીમલભાઇ મો. ૯૮૯૪૩ ૦૪૮૪૯, દર્શનભાઇ મો. ૯૬૦૧૦ ૬૭૧૯૩, સાહીલભાઇ મો. ૯૪ર૮૩ ૧૭૯૯પ

ઈન્દીરાબેન વાંકાણી

રાજકોટઃ નિવાસી સારસ્વત બ્રાહ્મણ ઈન્દીરાબેન વિનોદરાય વાંકાણી (ઉ.વ.૭૫) તે સ્વ.વિનોદરાય કાંતીલાલ વાંકાણી (એ.જી. ઓફીસ)ના ધર્મપત્નિ તથા વિપુલભાઈ, શિલ્પાબેન, અમિતભાઈના માતુશ્રી તથા નિયતીબેન અમિતભાઈ વાંકાણીના સાસુનું તા.૨૮ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું / ઉઠમણું તા.૩૦ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિપુલભાઈ વાંકાણી મો.૮૨૩૮૮ ૧૪૩૧૪, અમિતભાઈ વાંકાણી મો.૯૮૨૫૫ ૪૮૭૯૨, નિયતીબેન વાંકાણી મો.૯૪૨૮૭ ૦૧૮૮૨

વિનયચંદ્ર પંડયા

રાજકોટઃ વિસનગર નાગર વિનયચંદ્ર આદિચ્યરામ પંડયા (ઉ.વ.૮૭) (નિવૃત રેલ્વે) તેઓ જગદિપ (એ.જી.ઓફિસ), નિલેશ (સી.પી. ઓફિસ) તથા આરતીબેન રાજેશભાઈ ભટ્ટના પિતાશ્રી તથા સાધનાબેન (જીઈઆરઆઈ) અને તનુજાબેન (એસએનકે)ના સસરા તથા ચાર્વી, ભૂમિક અને કથનનાં દાદા તથા હિતેશીનાં દાદાજી સસરાનું તા.૨૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારના રોજ રાખેલ છે.

શિરીષભાઈ શેઠ

રાજકોટઃ વેકરી નિવાસી હાલ રાજકોટ સ્વ.શિરીશભાઈ હિંમતલાલ શેઠ તે સ્વ.હિંમતલાલ સવચંદ શેઠના પુત્ર, જાગૃતિબેનના પતિ, જયના, પ્રિયંકા, રાહુલના પિતાશ્રી, ઈન્દીરાબેન ગાંધી, મંજુલાબેન પારેખ,  અનીલાબેન, સ્મિતાબેન, અનિલભાઈ, રાજુભાઈ, અશ્વિનભાઈના ભાઈનું તા.૨૯ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧/૫ સાંજે ૪ થી ૬ લૌકિક વ્યવહાર બંધ.

પ્રવિણાબા જાડેજા

રાજકોટઃ ગામ મેંગણી હાલ રાજકોટ પ્રવિણાબા બલભદ્રસિંહ જાડેજા તે સ્વ.બલભદ્રસિંહ ગજરાજસિંહ જાડેજા (બેબ બાપુ)ના પત્ની, સ્વ.હિંમતસિંહ તથા ચંદ્રમણીસિંહના માતુશ્રીનું તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની ઉતરક્રિયા તા.૨/૫ને રવિવારે ઘરમેળે રાખેલ છે. ટેલીફોનીક સંપર્ક મો.૯૯૨૫૫ ૩૫૫૩૩, મો.૯૩૭૭૭ ૭૩૩૭૦

કાનજીભાઈ વસોયા

રાજકોટઃ નિવાસી કાનજીભાઈ આણંદભાઈ વસોયા (ઉ.વ.૭૧) તે કાંતિલાલ, ભરતભાઈ, રાજેશભાઈના પિતાશ્રીનું તા.૨૯ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧/૫ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. કાંતિલાલ મો.૯૮૨૫૦ ૭૨૫૭૧, ભરતભાઈ મો.૯૮૨૫૦ ૭૨૫૮૩, રાજેશભાઈ મો.૯૮૨૫૦ ૭૨૫૫૨, હિરેનભાઈ મો.૯૮૯૮૯ ૪૪૪૦૪, એલિષભાઈ ભરતભાઈ વસોયા.

લલીતભાઈ શાહ

રાજકોટઃ સ્વ.લલીતભાઈ અમૃતલાલ શાહ (ઝાંઝીબાર વાળા) (ઉ.વ.૭૬) હાલ રાજકોટ તે અમૃતલાલ ભવાનભાઈ શાહના પુત્ર તે અંબાલાલભાઈ, ભરતભાઈ, અશોકભાઈ, મહેશભાઈ, વાસંતીબેન, રંજનબેન, દાનેશ્વરીબેનના ભાઈ, ધીરજબેનના પતિ તથા હિતેન્દ્રભાઈ, બિનાબેન દિપેશભાઈ ભણસાલી તથા જાગૃતિબેન વિરલભાઈ દડીયાના પિતાશ્રી, કાજલબેનના સસરા, સાહિલ તથા તનીષાના દાદાજી અને સૌમ્ય તથા વ્રીતીના નાનાજી તા.૨૮ને બુધવારના અરિહંતશરણ પામેલ છે. તમામ લૌકિક વ્યવહાર બંધ છે. હિતેન્દ્રભાઈ શાહ મો.૯૮૨૪૪ ૩૭૫૧૬, ભરતભાઈ શાહ મો.૯૮૨૪૨ ૫૩૦૬૪, અશોકભાઈ શાહ મો.૯૯૧૩૦ ૮૨૮૬૩, દિપેશભાઈ ભણસાલી મો.૯૮૭૯૩ ૨૫૮૫૧, વિરલભાઈ દડીયા મો.૭૦૨૮૪ ૮૪૯૪૬

કાંતિલાલ ચૌહાણ

રાજકોટઃ લોધીકા (મોચી) સ્વ.ચુનીલાલ પુજાંભાઈના પુત્ર તે સ્વ.છગનભાઈ ચૌહાણના મોટાભાઈ, સ્વ.ભાનુભાઈ ચૌહાણના નાનાભાઈ તે વજુભાઈ, સુરેશભાઈ, હસમુખભાઈ, કિશોરભાઈના પિતા કાંતિલાલ ચુનિલાલ ચૌહાણનું તા.૨૯ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧/૫ના રોજ સાંજે ૪ થી ૬ લોધીકા મુકામે રાખેલ છે. વજુભાઈ મો.૯૭૨૭૦ ૭૦૭૯૬, સુરેશભાઈ મો.૯૯૧૩૩ ૭૭૮૧૨, હસમુખભાઈ મો.૯૯૨૫૨ ૫૯૨૦૩, કિશોરભાઈ મો.૯૭૧૨૧ ૬૩૬૪૩

ગોહેલ રંજનબેન

રાજકોટઃ સ્વ.રંજનબેન કેશુભાઈ ગોહેલ જે ઘનશ્યામભાઈ કેશુભાઈ ગોહેલના મોટાબેન તથા દર્શનભાઈ ઘનશ્યામભાઈ કેશુભાઈ ગોહેલના મોટાબેન તથા દર્શનભાઈ ઘનશ્યામભાઈ ગોહેલના ફઈબા તથા આરતીબેન ધીરજલાલ કલોલાં (મોરબી)ના માતા તથા ધીરજલાલ ખીમજીભાઈ કલોલા (મોરબી)ના સાસુનું તા.૨૯ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનુ઼ ટેલીફોનીક બેસણું તા.૧/૫ને શનિવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. ઘનશ્યામભાઈ ગોહેલ મો.૮૭૫૮૦ ૪૧૬૦૨, દર્શનભાઈ ગોહેલ મો.૭૬૦૦૦ ૧૪૩૨૩

મયુરભાઇ મોડાસીયા

રાજકોટઃ મયુરભાઇ મોડાસીયા (ઉ.વ.૩૫) તે નવીનભાઇ અને મુકતાબેનના પુત્ર તથા નિમાબેનના પતિ અને માનીત તથા નિમિતના પિતા તેમજ રવિભાઇ, અકેતાબેનના ભાઇ, અશોકભાઇ સીમેજીયાના જમાઇ, ગોપાલ, પ્રશાંતના બનેવી તથા અમીતભાઇ ભરમાણીના સાળાનું તા. ૨૯ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે શુક્રવારે સાંજે ૪ થી ૬ (૯૮૨૪૨ ૬૬૭૨૨, ૯૮૯૮૫ ૬૪૬૪૬, ૯૮૨૪૬ ૦૧૭૦૦) રાખેલ છે.

રઘુભાઈ વાઘેલા

રાજકોટઃ રઘુભાઈ માવજીભાઈ વાઘેલા તા.૨૯ ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તા.૧ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે કરણભાઈ રઘુભાઈ વાઘેલા (પુત્ર), નટુભાઈ માવજીભાઈ વાઘેલા (ભાઈ), જસાભાઈ નાનજીભાઈ વાઘેલા (ભાઇ)- પાલીતાણા, જીતેન્દ્રભાઈ નાનજીભાઈ વાઘેલા (ભાઈ)- પાલીતાણા, સોહિલભાઈ નટુભાઈ વાઘેલા (ભત્રીજો) મો.૯૯૦૪૩ ૨૪૯૦૫