Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023
હિરાલાલ લાલવાણી

રાજકોટ : અમારા મોટાભાઇ હિરાલાલ કિશનચંદ્ર લાલવાણી તા. ર૮ ને રવિવારના અવસાન થયેલ છે. જેમનું બ્‍ેસણું તા. ૩૦ ને મંગળવારના રોજ સાંજે ૬ વાગે ઝૂલેલાલ મંદિર સાગર ચોક ગુ. હા. બોર્ડ રાજકોટ ખાતે રાખેલ છે.

જુનાગઢ ઉતર રેન્‍જના ફોરેસ્‍ટર ગંભીરસિંહ ચૌહાણનું અવસાન

જુનાગઢ : જુનાગઢ ઉતર રેન્‍જમાં ફોરેસ્‍ટર તરીકે ફરજ બજાવતા ગંભીરસિંહ બળવંતસિંહ ચૌહાણ (ઉ.વ.૪૭) તે પ્રિતમબાના પતિ અને દિગ્‍વીજયસિંહ અને અવનીબાના પિતા તથા રાજેન્‍દ્રસિંહ ચૌહાણ (ફોરેસ્‍ટર) ઘનશ્‍યામસિંહ, ઇન્‍દ્રજીતસિંહ તેમજ દક્ષાબા કુલદિપસિંહ રાઠોડના મોટાભાઇનું તા. ર૮ ને રવિવારના રોજ અવસાન થયેલ છે.

સદ્‌્‌ગતનું બેસણુ તા. ર૯ ને સોમવાર આજરોજ સાંજે ૪ થી ૬ રાજમોતી સોસાયટી નવી આરટીઓ કચેરી સામે નાનુ ખોડીયાર માતાજીના મંદિર જુનાગઢ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

શબ્‍બીરહુશેન કપાસી

રાજકોટઃ શબ્‍બીરહુશેન અસગરઅલી કપાસી (કાલાવડવાલા) (ઉ.વ.૭૫) તે સૈફુદિનભાઇ કપાસી (૯૮૨૪૨ ૩૪૪૪૧)ના ભાઇ તથા અલીહુશેન કપાસીના પિતાજીનું આજે તા. ૨૯ના અવસાન થયું છે. તેમની જીયારતના સિપારા ૩૧મીએ બુધવારે બપોરે ૧:૩૦ જોહની નમાઝ બાદ એક્‍ઝાન હોલ એરપોર્ટ ફાટક પાસે રાખેલ છે.

હિરાલાલ લાલવાણી

રાજકોટ : અમારા મોટાભાઇ હિરાલાલ કિશનચંદ્ર લાલવાણી તા. ર૮ ને રવિવારના અવસાન થયેલ છે. જેમનું ઉઠમણુ તા. ૩૦ ને મંગળવારના રોજ સાંજે ૬ વાગે ઝૂલેલાલ મંદિર સાગર ચોક ગુ. હા. બોર્ડ રાજકોટ ખાતે રાખેલ છે.

દિલીપપરી ગોસ્‍વામી

રાજકોટઃ મુળ ગામ મોટી મેંગણી હાલ  રાજકોટ નિવાસી દિલીપપરી મગનપરી ગોસ્‍વામી (ઉ.વ.૬૧) તે વિકેશપરી તથા મૌલિકપરીના પિતાશ્રીનું તા.૨૬ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.  સદ્દગતનું બેસણું તા.૨૯ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્‍થાને ન્‍યુ ગોપાલ પાર્ક-૩, શીવસાગર હોલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૭૪૫ ૮૨૩૦૮

મણીબેન રાઠોડ

રાજકોટઃ મુળ બાંટવા હાલ રાજકોટ સ્‍વ.મણીબેન કાનાભાઇ રાઠોડ(ઉ.૮૬)કે જે રમેશભાઇ રાઠોડ, વિનોદભાઇ રાઠોડ અને જયસિંહભાઇ રાઠોડના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૨૭ના રોજ થયેલ છે. સદગતનું બેસણું તા.૧/૬ ગુરૂવારના રોજ જયસિંહભાઇ રાઠોડના નિવાસ સ્‍થાન તિરૂપતિ પાર્ક-૧, આંગનપાર્ક પાસે, પુનિતનગર મેઇનરોડ, ૧૫૦ ફુટ રિંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદગતની ઉતરક્રિયા તા.૮/૬ના ગુરૂવારે ઉપરોકત દર્શાવેલ નિવાસસ્‍થાને રાખેલી છે.(મો.૯૮૨૫૫ ૪૮૧૯૫)

પ્રતાપકુમાર જોશી

ઔદીચ્‍ય ખરેડી બ્રાહ્મણ સમવાય ગામ ચાવંડી નિવાસી સ્‍વ.શ્રી પ્રતાપકુમાર ચુનીલાલ જોશી (ઉ.વ.૬૦) જેઓ કાના અદા, ભરત ભાઈ જોષી હરિબેન ઠાકર રાજકોટ , મનીષાબેન વ્‍યાસ જામદાદર, ગીતાબેન દવે ભાદાજારીયા ના નાનાભાઈ તેમજ નયનભાઈ જોશી અભિભાઈ જોશી તેમજ દીક્ષિતાબેન અને ભદ્રાબેન ના કાકાનું  તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું/ઉઠમણું તા.૨૯ ને સોમવાર (આખો દિવસ)  ગામ ચાવડી ખાતે રાખેલ છે

શશીકાન્‍ત સ્‍માર્ત

જામનગર : સ્‍વ. શશીકાન્‍ત રામશંકર સ્‍માર્ત તે જામનગર નિવાસી સ્‍વ. જયાબેન રામશંકર સ્‍માર્તના પુત્ર રિતેષ શશીકાન્‍ત સ્‍માર્ત અને મનિષ શશીકાન્‍ત સ્‍માર્તના પિતાશ્રી તેમજ દક્ષાબેન શશીકાન્‍ત સ્‍માર્તના પતિશ્રી અને ધ્‍વની કર્તવ્‍યના દાદા તા. ર૮ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૯ ને સોમવારે સાંજે પ થી ૬ પૂ. જલારામ મંદિર સાધના કોલોની રણજીતસાર રોડ, જામનગર ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

ગોપાલદાસ વિઠલાણી

ખંભાળીયા : ગોપાલદાસ-તુલસીદાસ (મોટા આસોટાવાળા) તે ઠા. કિશોરદાસ તુલસીદાસ પેઢીવાળા, અને અશોકભાઇ વિઠલાણી, અતુલ વિઠલાણી, ભાવેશભાઇ વિઠલાણી તેમજ ચંદ્રીકાબેન કિરીટભાઇ પોપટ (પોરબંદર)વાળાના પિતાશ્રીનું તા. ર૮ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ર૯ ને સોમવારે સાંજે ૪ થી ૪-૩૦ વાગ્‍યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિરમાં રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

કીર્તીભાઇ પુજારા

રાજકોટ : મુળ પાટડી (બજાણા) નિવાસી હાલ રાજકોટ કિર્તીભાઇ કસ્‍તુરભાઇ પુજારા સ્‍વ. કસ્‍તુરભાઇ ગોપાલજીના પુત્ર ગં.સ્‍વ. તરૂલતાબેનના પતિ તથા ધીરજલાલ હરજીવન ગણાત્રાના જમાઇ (મોરબી) તે નયનાબેન સેતા, વનલીલાબેન સાયતા, શંકુતલાબેન પોપટના ભાઇ તા. ૨૪ના સ્‍વર્ગલોક પામેલ છે.

પ્રફુલ્લાબેન વ્‍યાસ

રાજકોટ : શ્રી નથ-તુલસી ઔદીચ્‍ય ગોહીલવાડી બ્રાહ્મણ દંતશાષાી શશિકાન્‍તજી મહારાજના દીકરા હીતેષભાઇના ધર્મપત્‍ની પ્રફુલ્લાબેન તે રજત હીતેષભાઇ વ્‍યાસ અને અસ્‍મિતા મોલિક મહેતાના માતુશ્રી અને સ્‍વ.નવલભાઇ ડી.જોષી, અમરેલીના દીકરીનું તા. ૨૭ના અવસાન થયેલ છે.

બટુકલાલ પરમાર

રાજકોટઃ બટુકલાલ હિરાલાલ પરમાર હાલ રાજકોટ તે દિપક, વર્ષા, વૈશાલી અને દિપાલીના પિતાશ્રીનું તા.૨૭ને શનિવારના  રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૯ને સોમવારે બપોરે ૪ થી ૬ ભવનાથ મંદિર ઈન્‍દિરાનગર ખાતે રાખેલ છે. દિપકભાઈ લુહાર મો.૯૩૨૭૨ ૭૨૪૯૬ (૩૦.૩)

હર્ષદભાઇ લુહાર

ઉપલેટા : રાજકોટ નિવાસી સ્‍વ. લુહાર હર્ષદભાઇ બળવંતરાઇ પરમાર ઉ.વ.૭ર તે વિજયભાઇ બળવંતરાઇ પરમારના મોટા ભાઇ તથા નિતેશભાઇ પરમારના પિતાશ્રીનું તા. ર૮ ના રોજ તેમનો સ્‍વર્ગવાસ થયેલ છે.

દિલીપપરી ગોસ્‍વામી

રાજકોટઃ મુળ ગામ મોટી મેંગણી હાલ  રાજકોટ નિવાસી દિલીપપરી મગનપરી ગોસ્‍વામી (ઉ.વ.૬૧) તે વિકેશપરી તથા મૌલિકપરીના પિતાશ્રીનું તા.૨૬ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.  સદ્દગતનું બેસણું તા.૨૯ને સોમવારના રોજ સાંજે ૫ થી ૭ તેમના નિવાસસ્‍થાને ન્‍યુ ગોપાલ પાર્ક-૩, શીવસાગર હોલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૯૭૪૫ ૮૨૩૦૮

ચંદુલાલ પલાણ

ધોરાજી : સ્‍વ. ચંદુલાલ ભીખાભાઇ પલાણ (ઉ.૭ર) તે શાંતિભાઇ ભીખાભાઇ પલાણના નાનાભાઇ, દર્શકભાઇ, ચિંતલ નિકેશકુમાર વિઠલાણી, અમી જીજ્ઞેશકુમાર જોબનપુત્રાના પિતાશ્રી તથા અમુભાઇ અને મનોજભાઇ પાબારીના બનેવીનું તા. ર૮ ના રોજ શ્રીજીચરણ પામેલ છે.

તેમનું ઉઠમણું તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ર૯ સોમવારે સાંજે પ થી ૬ કલાકે સ્‍થળ લોહાણા મહાજન વાડી, જુનાગઢ રોડ, ધોરાજી ખાતે રાખેલ છે.

કૌશિકભાઇ લુહાર

ધોરાજી : ઉપલેટા નિવાસી લુહાર કૌશિકભાઇ વેલજીભાઇ સોલંકી (વરજાંગ જાળીયા વાળા) (ઉ.વ.૪૪) નું તા. ર૭ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ર૯ ને સોમવારના રોજ સાંજ ૪ થી ૬ મચ્‍છુ કઠીયા લુહાર સમાજવાડી મનાલી હોલ ઉપલેટા ખાતે રાખવામાં આવેલ છે.

રમેશભાઇ ચોટાઇ

ઉપલેટા : મોટી પાનેલી નિવાસી રમેશભાઇ લીલાધરભાઇ ચોટાઇ (ઉ.વ.૬૧) તેઓ યસના પિતાશ્રી સુરેશભાઇના મોટાભાઇ તથા તેજસભાઇ કાંતિભાઇ મોટલા તથા સુમિતભાઇ રાજેન્‍દ્રભાઇ સોઢા (આફ્રિકા)ના સસરાનું તા. ર૭ શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગત ઉઠમણું તા. ર૯ ને સોમવારે સાંજે ચાર થી પાંચ કલાકે શ્રી લોહાણા મહાજનવાડી મોટી પાનેલી ખાતે રાખેલ છે.

પુષ્‍પાબેન પારેખ

જામકંડોરણા : પચીસ ગામ ભાટીયા પુષ્‍પાબેન અમૃતલાલ પારેખ (સંપટ) (ઉ.વ.૮ર) તે અમૃતલાલ મણીલાલ પારેખના ધર્મપત્‍ની તથા જુનાગઢ વાળા સ્‍વ. ગોકલદાસ કહાનદાસ ઉદેશીના દિકરી અને કિરીટભાઇ, મનોજભાઇ, પરેશભાઇ, રાકેશભાઇ, સ્‍વ. દક્ષાબેન ઉદેશી, પારૂલબેન વેદના માતુશ્રી તથા રાજશ્રી, કવિતા, રચના, ફાલ્‍ગુનીના સાસુ અને બ્રિન્‍દાના દાદીજી સાસુનું તા. ર૭ ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૯ ના સાંજે ૪-૩૦ થી પ-૩૦ ભાટીયા મહાજન વાડી જામકંડોરણામાં રાખેલ છે.

મણીબેન રાઠોડ

રાજકોટઃ મુળ બાંટવા હાલ રાજકોટ સ્‍વ.મણીબેન કાનાભાઇ રાઠોડ(ઉ.૮૬)કે જે રમેશભાઇ રાઠોડ, વિનોદભાઇ રાઠોડ અને જયસિંહભાઇ રાઠોડના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૨૭ના રોજ થયેલ છે. સદગતનું બેસણું તા.૧/૬ ગુરૂવારના રોજ જયસિંહભાઇ રાઠોડના નિવાસ સ્‍થાન તિરૂપતિ પાર્ક-૧, આંગનપાર્ક પાસે, પુનિતનગર મેઇનરોડ, ૧૫૦ ફુટ રિંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે. સદગતની ઉતરક્રિયા તા.૮/૬ના ગુરૂવારે ઉપરોકત દર્શાવેલ નિવાસસ્‍થાને રાખેલી છે.(મો.૯૮૨૫૫ ૪૮૧૯૫)

પ્રતાપકુમાર જોશી

ઔદીચ્‍ય ખરેડી બ્રાહ્મણ સમવાય ગામ ચાવંડી નિવાસી સ્‍વ.શ્રી પ્રતાપકુમાર ચુનીલાલ જોશી (ઉ.વ.૬૦) જેઓ કાના અદા, ભરત ભાઈ જોષી હરિબેન ઠાકર રાજકોટ , મનીષાબેન વ્‍યાસ જામદાદર, ગીતાબેન દવે ભાદાજારીયા ના નાનાભાઈ તેમજ નયનભાઈ જોશી અભિભાઈ જોશી તેમજ દીક્ષિતાબેન અને ભદ્રાબેન ના કાકાનું  તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું/ઉઠમણું તા.૨૯ ને સોમવાર (આખો દિવસ)  ગામ ચાવડી ખાતે રાખેલ છે

ગોપાલદાસ વિઠલાણી

ખંભાળીયા : ગોપાલદાસ-તુલસીદાસ (મોટા આસોટાવાળા) તે ઠા. કિશોરદાસ તુલસીદાસ પેઢીવાળા, અને અશોકભાઇ વિઠલાણી, અતુલ વિઠલાણી, ભાવેશભાઇ વિઠલાણી તેમજ ચંદ્રીકાબેન કિરીટભાઇ પોપટ (પોરબંદર)વાળાના પિતાશ્રીનું તા. ર૮ ના અવસાન થયેલ છે. પ્રાર્થના સભા તા. ર૯ ને સોમવારે સાંજે ૪ થી ૪-૩૦ વાગ્‍યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિરમાં રાખેલ છે. મોસાળ પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

શશીકાન્‍ત સ્‍માર્ત

જામનગર : સ્‍વ. શશીકાન્‍ત રામશંકર સ્‍માર્ત તે જામનગર નિવાસી સ્‍વ. જયાબેન રામશંકર સ્‍માર્તના પુત્ર રિતેષ શશીકાન્‍ત સ્‍માર્ત અને મનિષ શશીકાન્‍ત સ્‍માર્તના પિતાશ્રી તેમજ દક્ષાબેન શશીકાન્‍ત સ્‍માર્તના પતિશ્રી અને ધ્‍વની કર્તવ્‍યના દાદા તા. ર૮ ને રવિવારે શ્રીજીચરણ પામેલ છે. બેસણું તા. ર૯ ને સોમવારે સાંજે પ થી ૬ પૂ. જલારામ મંદિર સાધના કોલોની રણજીતસાર રોડ, જામનગર ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

ગીરીશભાઈ સોઢાનું દુઃખદ અવસાનઃ સાંજે અમરેલીમાં ઉઠમણું

અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢાના કાકા

રાજકોટઃ અમરેલી નિવાસી લોહાણા  ગીરીશભાઈ વિઠ્ઠલદાસ સોઢા (ઉ.વ. ૬૪) તે ધવલ સોઢાના પિતાશ્રી તે ગિરધરભાઈ સોઢા (સુરત)ના નાનાભાઈ તેમજ સુરેશભાઈ સોઢા ના મોટાભાઈ તે ભાવેશભાઈ સોઢા (પ્રમુખ શહેર ભાજપ)ના કાકાનું તા.૨૭ ને શનિવારના આકસ્‍મિક દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું પ્રાથનાસભા આજે તા.૨૯ને સોમવાર સાંજે ૪ થી ૫:૩૦ કલાકે પટેલ વાડી હિરામોતી ચોક ખાતે રાખેલ છે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્‍વ. કાંતિલાલ નરશીદાશ સોઢા, સ્‍વ. પાનાચંદ નરશીદાશ સોઢા , સ્‍વ.જયંતીલાલ નરશીદાશ સોઢા, સ્‍વ.અનંતરાય નરશીદાશ સોઢા, સ્‍વ. પ્રવીણચંદ્ર નરશીદાશ સોઢા, ગિરધરભાઈ વિઠ્ઠલદાસ સોઢા, સુરેશભાઈ વિઠ્ઠલદાસ સોઢા, ધવલ ગીરીશભાઈ સોઢા, હિરેન ગીરધરભાઇ સોઢા, રાજ સુરેશભાઈ સોઢા, પિયરપક્ષ પ્રવિણભાઇ હેમરાજભાઈ તન્‍ના, સતિષભાઈ કરશનભાઈ તન્‍ના.

ખંભાળીયા અગ્રણી રઘુવંશી વેપારીના પુત્ર નિકુંજ મોદીનું અવસાન

ખંભાળીયા : ખંભાળીયાના અગ્રણી રઘુવંશી વેપારી જયંતિલાલ સુંદરજી મોદીના પુત્ર નિકુંજભાઇ (ઉ.૩૭) તે ચાંદનીબેન અર્પિતભાઇ ચોટાઇ (જામનગર) તથા સાગર મોદીના મોટાભાઇ તથા રમણીકલાલ મથુરાદાસ લાલના જમાઇનું તા. ર૭ ના ટૂંકી બીમારીમાં અવસાન થતાં લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઇ હતી.