Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020
વાઘજીભાઈ રાઠોડનું દુઃખદ અવસાન

રાજકોટઃ સોરઠીયા રજપૂત રાજકોટ નિવાસી સ્વ.વાઘજીભાઈ ચકુભાઈ રાઠોડ જે અશોકભાઈ વાઘજીભાઈ રાઠોડ (બીએસએનએલ)ના પિતાશ્રી તથા પારસ અશોકભાઈ રાઠોડ, માધવી ચૈતન્યકુમાર ચૌહાણ તથા ભુમિકા રત્નેશકુમાર જીયાના દાદા, પ્રભાબેન અરવિંદભાઈ ધાંધલ તથા અરૂણાબેન સુરેશભાઈ વાજા તથા નિર્મળાબેન બટુકભાઈ બારડ તથા ઉર્મિલાબેન મુકેશભાઈ મારૂના પિતા  તથા પ્રિયા પારસ રાઠોડના દાદાજી સસરાનું દુઃખદ અવસાન તા.૨૬ને સોમવારે થયેલ. વર્તમાન કોવિદ-૧૯ના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે ''શ્રી કુવાવાડી ખોડિયાર મંદિર'' લક્ષ્મીવાડી રાજકોટ સાંજે ૪ થી ૫:૩૦ રાખેલ છે. અશોકભાઈ વી. રાઠોડ મો.૯૪૨૭૪ ૧૦૦૪૪, પારસ અશોકભાઈ રાઠોડ મો.૯૪૦૯૦ ૧૮૨૮૨

રમેશચંદ્ર ઠાકરનું દુઃખદ અવસાનઃ કાલે ગુરુવારે બેસણું :એસબીઆઇના ચીફ મેનેજર

રાજકોટઃ મુળ હમાપર હાલ રાજકોટ રમેશચંદ્ર જગજીવનભાઇ ઠાકર (ઉ.વ.૫૯) (ચીફ મેનેજર લીડ બેંક એસ.બી.આઇ), તે હર્ષદભાઇ (ડાઇમેકો), શૈલેષભાઇ (ડાઇમેકો અને ડિરેકટર, રાજકોટ નાગરીક સહકારી બેંક)ના મોટાભાઇ, રવિભાઇ, શ્રધ્ધાબેન, શ્વેતાબેનના પિતાશ્રી તથા સાગરભાઇ જાનીના સસરા તથા પી.જે.જોષી (મહિકાવાળા) ના જમાઇનું તા.૨૭ને મંગળવારે દુઃખદ અવસાન  થયેલ છે. તેમનું બેસણું તા.૨૯ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સમર્પણ-૧ હંસરાજનગર, રેલ્વે જંકશનથી આગળ રાજકોટ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

સુરેશભાઈ પારેખ (સુપા)ના ભાઈ અનિલભાઈનું દુઃખદ અવસાન

રાજકોર્ટઃ સ્વ. વલ્લભદાસ દામોદર પારેખ(બાણુંગાર વાળા)ના પુત્ર સ્વ. અનિલભાઈ વલ્લભદાસ પારેખ તે સ્વ.ચંદ્રકન્તભાઈ તથા,કિશોરભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ, ઉર્મિલાબેન, ચંદ્રીકાબેનના ભાઈ,તથા નિકુંજભાઈ,નીરવભાઈ અને પારુલબેનના પિતાશ્રી તથા સ્વ. શ્રી ચીમનલાલ તુલસીદાસ પાટડીયા (બગથળાવાળા)ના જમાઇ તથા સ્વ. હિંમતલાલ તથા પ્રફુલભાઇ અને સુમનભાઈના બનેવીનું તા.૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૨૯ ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. નીરવ પારેખ મો.૮૪૬૦૫૨૬૦૭૦, નિકુંજ પારેખ મો.૭૬૯૮૩ ૯૯૩૯૯, સુરેશ પારેખ મો.૯૮૨૪૮ ૯૦૯૧૭

નિર્મલાબેન રૂપારેલીયા

રાજકોટ : નિર્મલાબેન લલિતભાઇ રૂપારેલીયા (ઉ.વ.૬૮) તે લલિતભાઇ હંસરાજભાઇ રૂપારેલીયા (અમીપુર વાળા)ના પત્નિ તથા હર્ષદભાઇ, અમિતભાઇ, અલ્પેશભાઇ અને ભુમિબેન કેતનકુમાર વિઠ્ઠલાણીના માતુશ્રી તા. ર૬ ને સોમવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે. લલિતભાઇ રૂપારેલીયા - ૯૪ર૯ર ૪૪૭૮૪, હર્ષદભાઇ (રેઇનમાર્ક પોલીમર્સ) ૯૮રપર ૧પ૩૯૮, અમીતભાઇ (જવેલદીપ ઓર્નામેંટસ) ૯૮રપ૪ ૮૪૯૦૩, અલ્પેશભાઇ (પેસીફીક જવેલર્સ)  ૯૯૭૮૯ ૪૯૭૦૭

મુકતાબેન પાલા

રાજકોટ : ગીરનારા સોની મુકતાબેન ઠાકરશી પાલા (માળીયા હાટીના) હાલ રાજકોટના ધર્મપત્ની તથા મહેન્દ્ર પાલા, દીપક પાલા, પંકજ પાલા તથા રજનીબેન પ્રમોદકુમાર લોઢીયાના માતુશ્રીનું તા. ર૭ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ર૯ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, રાખેલ છે.

જયંતીલાલ જોષી

આમરણ : શાસ્ત્રીજી જયંતીલાલ અમૃતલાલ જોષી (ઉ.વ.૮૦) તે સ્વ. વિનોદભાઇ તેમજ ભરતભાઇ જોષી (જીઇબી)ના વડીલબંધુ અને કેતનભાઇના ભાઇજીનું તા. ર૬ના રોજ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. ૩૦ શુક્રવારે સાંજે ૪ થી પ કલાકે રાખેલ છે.

ભુપતભાઇ ટાટમીયા

ધોરાજી : વાણંદ ભુપતભાઇ મોહનભાઇ ટાટમીયા, (ભાદર ઇરીકેશન) (ઉ.વ.૭૩) તે આનંદભાઇ, અલ્પાબેન ગોહેલ (નિકાવા), જાગૃતિબેન મારૂ (ભાણવડ), હેતલબેન પાડલીયા(રાજકોટ) પિતાશ્રી તથા વિશાલના દાદાશ્રી, તેમજ રમેશભાઇ તથા કનુભાઇના કાકાશ્રી તથા સ્વ. બાબુભાઇ, મનુભાઇના ભાઇનું તા. ર૬ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું, તેમના નિવાસ સ્થાને તા. ર૯ ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

સરલાબેન તુરી

ઉપલેટા : નિવાસી નારણભાઇ રામજીભાઇ તુરીના ધર્મપત્ની તેમજ અરવિંદભાઇ અને પરેશભાઇ (તુલસી મોબાઇલ વાળા)ના માતુશ્રી સરલાબેન નારણભાઇ તુરીનું અવસાન તા. ર૬ના રોજ થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલિફોનિક બેસણું તા. ર૯ના રોજ રાખેલ છે.

નિર્મળાબેન જોબનપુત્રા

અમરેલી : નિર્મળાબેન વિજયભાઇ જોબનપુત્રા ઉ.વ.૬ર તે વિજયભાઇ જોબનપુત્રા (હર્ષદ સાયકલ સ્ટોર-અમરેલી)ના ધર્મપત્ની, તે ગોંડલવાળા મનસુખભાઇ રણછોડભાઇ દાવડા તથા રસીકભાઇ, વિનોદભાઇના બહેનનું તા. ર૪ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષની ટેલિફોનિક સાદડી અમરેલી તા.૩૦ ને શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઇ ૯૪ર૯પ ૭ર૪૭૭

કલ્પનાબેન છાટબાર

રાજકોટઃ નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્વ.જયંતિલાલ દયાળજીભાઈ કામદાર (છાટબાર)ના પુત્રવધુ, કલ્પનાબેન ભુપેન્દ્રભાઈ છાટબાર (ઉ.વ.૭૦) તે બ્રિજેશભાઈ તથા ગૌરાંગીબેન ઉમેશભાઈ જોગીના માતુશ્રી, છાયાબેનના સાસુ, હિમાદ્રી તથા અભિષેકના દાદી અને પિયુષભાઈ, અરવિંદભાઈ, જયેન્દ્રભાઈ, રામભાઈના ભાભી તા.૨૫ના શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે અને તેમની લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ભુપેન્દ્રભાઈ મો.૯૦૯૯૯ ૭૬૮૧૬, બ્રીજેશભાઈ મો.૯૮૭૯૧ ૮૮૮૭૩, અરવિંદભાઈ મો.૯૯૯૮૮ ૨૪૩૪૧, જયેન્દ્રભાઈ મો.૯૮૯૮૯ ૦૬૫૨૪, રામભાઈ મો.૯૯૧૩૮ ૯૨૧૨૨

મહેન્દ્રભાઈ ગોડા

રાજકોટઃ નિવાસી સ્વ.ચંદ્રકાંત ગીરધરલાલ ગોડાના પુત્ર મહેન્દ્રભાઈ (ઉ.વ.૭૨) તે ભારતીબેનના પતિશ્રી તથા રાજેન્દ્રભાઈના ભાઈ તથા જીજ્ઞેશભાઈ, ડોલીબેનના પિતાશ્રી તથા ધર્મેશભાઈ બીપીનભાઈ ઘાટલીયાના સસરા, સ્વ.ભોગીલાલ હિરાચંદ પારેખના જમાઈ તા.૨૭ મંગળવાર સવારે ૪ કલાકે અરિહંત શરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કરશનભાઈ લાડવા

રાજકોટઃ મુળગામ રાણા વરવાડા હાલ રાજકોટ તે ભાણજીભાઈ, નિતેષભાઈ, પ્રફુલ્લભાઈના પિતાશ્રી કરશનભાઈ ઘનજીભાઈ લાડવાનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું કોરોનાકાળના હિસાબે ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૮૧૫૫૦ ૧૦૬૦૧

વાઘજીભાઈ રાઠોડ

રાજકોટઃ સોરઠીયા રજપૂત રાજકોટ નિવાસી સ્વ.વાઘજીભાઈ રાઠોડ જે અશોકભાઈ વાઘજીભાઈ રાઠોડ (બીએસએનએલ)ના પિતાશ્રી તથા પારસ અશોકભાઈ રાઠોડ તથા માધવી ચૈતન્યકુમાર ચૌહાણ તથા ભુમિકા રતનેશકુમાર જીયાના દાદા તથા પ્રભાબેન અરવિંદભાઈ ધાંધલ તથા અરૂણાબેન સુરેશભાઈ વાજા તથા નિર્મલાબેન બટુકભાઈ બારડ તથા ઊર્મિલાબેન મુકેશભાઈ મારૂના પિતા તથા પ્રિયાબેન પારસભાઈ રાઠોડના દાદાજી સસરાનું દુઃખદ અવસાન તા.૨૬ને સોમવારે થયેલ વર્તમાન કોવિદ-૧૯ના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે કુવાવાળી ખોડીયાર મંદિરની સામે ૪ થી ૫:૩૦ રાખેલ છે. અશોકભાઈ રાઠોડ મો.૯૪૨૭૪ ૧૦૦૪૪, પારસભાઈ રાઠોડ મો.૯૪૦૯૦ ૧૮૨૮૨

મગનલાલ રાવલ

જુનાગઢઃ મગનલાલ છોટાલાલ રાવલ (ઉ.વ.૭૧) (મુળ તોરણીયા નિવાસી જીઇબીવાળા) હાલ જુનાગઢ તે જિજ્ઞેશભાઇ  તથા રાકેશભાઇ તથા નિલમબેન રાજેશભાઇ પંડયાના પિતાશ્રી અને પ્રફુલભાઇ જોષી પ્રમુખ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ મહાનગરના બનેવીનું રપ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવારે તા.ર૯ના સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.  મો.નં. ૯૪ર૮પ ૭૩૮૭૭, મો.નં. ૯૪ર૮૭ ૭૭૯૦૯.

સુભાષકુમાર ચગ

જુનાગઢઃ સુભાષકુમાર ચગ (રાજકોટ) તે કૃપાબેનના પતિ તેમજ જસુભાઇ કાંતીલાલ વીઠલાણીના જમાઇ અને નયનભાઇના બનેવી  તા.ર૬ના રોજ અવસાન પામેલ છે.

મહેન્દ્રભાઇ ચાવડા

વેરાવળઃ ચોરવાડ નિવાસી મહેન્દ્રભાઇ ભગાભાઇ ચાવડા (ઉંમર વર્ષ પ૯) (એસટી પાર્સલ ઓફીસ) તે પરેશભાઇ, ભરતભાઇના પિતા તેમજ બાબુભાઇ તેમજ નાનજીભાઇ ચાવડા (પત્રકાર) ના મોટાભાઇ તા.ર૬ નું અવસાન થયેલ છે. બેસણું ચોરવાડ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

નીમુબા ઝાલા

મોરબી : રંગપર (બેલા) નિવાસી નીમુબા સજુભા ઝાલા (ઉ.વ.૭ર) તે દિલીપસિંહ અને ઘનશ્યામસિંહ (નારાયણ સેવા સંસ્થા-પ્રમુખ મોરબી જીલ્લો) ના માતુશ્રી તેમજ આર્યરાજસિંહ, વિશ્વરાજસિંહ અને ભવદીપસિંહના દાદીમાં તા.ર૬ ના રોજ અવસાન પામેલ છે.  ટેલીફોનીક બેસણું તા.૩૦ ને શુક્રવારે બપોરે ૩ થી પ રાખેલ છે. (મો. ૯૭ર૬પ ૯૮રપ૩, ૮૩૩૮૯ ૯૬પ૪૮)

કેતકીબેન મીઠાણી

રાજકોટઃ અગતરાય નિવાસી જમનાદાસ મેઘજીભાઈ મીઠાણીના પુત્ર હરસુખલાલ જમનાદાસ મીઠાણીના ધર્મપત્ની કેતકીબેનનું તા.૨૬ના રોજ કેલીફોર્નીયા (યુ.એસ.એ.) મુકામે અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (ટેલીફોનીક શોક સંદેશ), દિલીપભાઈ મીઠાણી, રાજકોટ (મો.૯૮૨૫૯ ૬૩૫૩૯)

અનિલભાઈ પારેખ

રાજકોટઃ સ્વ.વલ્લભદાસ દામોદર પારેખ (બાણુંગાર વાળા)ના પુત્ર અનિલભાઈ વલ્લભદાસ પારેખ, તે સ્વ.ચંદ્રકાન્તભાઈ તથા કિશોરભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ, ઉર્મિલાબેન, ચંદ્રીકાબેનના ભાઈ તથા નિકુંજભાઈ, નીરવભાઈ અને પારૂલબેનના પિતાશ્રી તથા સ્વ.ચીમનલાલ તુલસીદાસ પાટડીયા (બગથળાવાળા)ના જમાઈ તથા સ્વ.હિંમતલાલ તથા પ્રફુલભાઈ અને સુમનભાઈના બનેવી તા.૨૬ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૯ ગુરૂવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. નીરવ પારેખ મો.૮૪૬૦૫ ૨૬૦૭૦, નિકુંજ પારેખ મો.૭૬૯૮૩ ૯૯૩૯૯, સુરેશ પારેખ મો.૯૮૨૪૮ ૯૦૯૧૭

લલિતભાઈ રાજદેવ

રાજકોટઃ લલિતભાઈ દયાળજી રાજદેવ  (રી. પોસ્ટમાસ્ટર), (ઉ.વ.૭૪) તે સ્વ.કનૈયાલાલ દયાળજી રાજદેવના નાનાભાઈ, સંતોષ, અનિરૂદ્ધ અને સ્મીતાબેનના પિતાશ્રી તેમજ તપનકુમાર મહેન્દ્રભાઈ રાજદેવના સસરા અને કલ્યાણજીભાઈ કકકડના જમાઈનું તા.૨૭ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું બન્ને પક્ષનું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. સંતોષ રાજદેવ મો.૮૧૬૦૬ ૧૦૧૮૬, અનિરૂધ્ધ રાજદેવ મો.૯૮૨૪૩ ૪૭૦૮૯, અજય રાજદેવ મો.૭૪૦૫૨ ૧૦૪૧૪, સ્મીતાબેન રાજદેવ મો.૯૮૨૪૩ ૦૦૦૨૭, તપનભાઈ રાજદેવ મો.૯૭૧૪૦ ૦૯૯૯૦, રાજુભાઈ કકકડ મો.૯૮૨૪૮ ૭૬૩૧૯, લતાબેન રાજદેવ મો.૯૬૩૮૯ ૨૫૯૧૬

અરવિંદભાઈ મેહતા

રાજકોટઃ થાનગઢ નિવાસી મોઢ વણિક વૈશ્નવ અરવિંદભાઈ મગનલાલ મેહતા (ઉ.વ.૭૪) તે રીટાબેન ચંદ્રેશકુમાર મેહતા, પીંકીબેન (પાયલબેન) સુહાગકુમાર પારેખ, ભાવિકભાઈ તથા હિરલબેન પ્રતિકકુમાર વોરાના પિતાશ્રી તથા જસવંતભાઈ મગનલાલ મેહતાના મોટાભાઈ તેમજ સ્વ.રમણીકભાઈ, સ્વ.બાબુભાઈ તેમજ શશીકાંતભાઈના નાનાભાઈનું દુઃખદ અવસાન તા.૨૬ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. જસવંતભાઈ મેહતા મો.૯૮૨૪૦ ૨૪૧૪૩, ભાવિકભાઈ મેહતા મો.૯૮૨૪૮ ૯૭૬૮૬, ચંદ્રેશકુમાર મેહતા મો.૯૮૨૪૫ ૮૧૮૫૨, સુહાગકુમાર પારેખ મો.૯૮૨૪૫ ૬૪૩૨૧, પ્રતિકકુમાર વોરા મો.૮૪૬૦૬ ૦૧૫૭૪

કિશોરભાઈ ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવડી બ્રાહ્મણ કિશોરભાઈ મુળશંકરભાઈ ઠાકર (ઉ.વ.૬૬) (ક્રાંતિ સેલ્સ એજન્સીવાળા) તે ઈલાબેન દિલીપભાઈ જોશીના ભાઈ, સોનલ કૌશિકભાઈ આગલાણી, મનીષભાઈ, રવિના પિતાશ્રીનું અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ના સાંજે ૪ થી ૬ લૌકિક ક્રિયા બંધ છે. મનીષભાઈ મો.૯૪૨૭૫ ૬૫૬૨૭, રવિભાઈ મો.૯૮૯૮૧ ૯૯૬૩૩

પ્રફુલભાઈ દાસાણી

રાજકોટઃ રાણાવાવ નિવાસી સ્વ.શાંતિલાલ મુળજીભાઈ દાસાણીના પુત્ર પ્રફુલ્લભાઈ શાંતિલાલ દાસાણી (જલારામ પ્રોવિઝન સ્ટોરવાળા) તેઓ નટવરલાલ શાંતિલાલ દાસાણીના નાનાભાઈ તથા નીતાબેન જયંતિલાલ રાયચુરા, કાંતાબેન કિશોરભાઈ રાડીયાના ભાઈ તથા વિશાલ, પ્રતિક તથા રિધ્ધિ પ્રતિકકુમાર રૂપારેલના પિતાશ્રી તથા ડાયાલાલ કેશવજી મદલાણીના બનેવીનું તા.૨૮ના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની શ્રધ્ધાંજલી માટે ટેલીફોનીક ઉઠમણું તા.૨૯ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નટવરલાલ શાંતિલાલ દાસાણી મો.૯૭૧૨૩ ૫૦૦૧૧, વિશાલ પ્રફુલ્લભાઈ દાસાણી મો.૯૮૨૫૪ ૫૪૯૫૬ પ્રતિક પ્રફુલ્લભાઈ દાસાણી મો.૯૮૨૫૫ ૫૪૯૫૬, ડાયાલાલ કેશવજી મદલાણી મો.૯૧૦૬૯ ૯૬૦૧૯