Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020
ખંભાળિયાના પત્રકાર રમણિકભાઇ રાડિયાના લઘુબંધુનું નિધન

જામ ખંભાળિયાઃ સ્વ. સુંદરજીભાઇ સવજીભાઇ રાડિયાના સુપુત્ર મહેન્દ્રકુમાર સુંદરજીભાઇ રાડિયા (ઉ.વ.૭૦) તે રમણિકભાઇ રાડિયા (પત્રકાર), સ્વ. અનસુયાબેન રાજદેવ (રાજકોટ), મંજુબેન કારીયા (રાજકોટ), હંસાબેન સામાણી (મુંબઇ) અને કુમુદબેન રંગપરિયા (પનવેલ) ના ભાઇ તેમજ નિકુંજ, કુંજન અને પ્રશાંતના પિતાશ્રી તથા નેહલબેન હેમેનકુમાર ટીલવા (અમદાવાદ) ના કાકા તેમજ સ્વ. મુળજીભાઇ વેરશીભાઇ દત્તાણી (જામનગર)ના જમાઇ રવિવાર તા. ર૭ ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતની ટેલીફોનિક પ્રાર્થનાસભા સોમવાર તા. ર૮ મી ના રોજ સાંજે ચાર થી છ સુધી રાખવામાં આવેલ છે. રમણીકભાઇ રાડિયા (મો. ૯૩ર૭૯ ૧૧૭૦૭), નિકુંજ રાડિયા (મો. ૯૩ર૮૯ ૩૩૩૩૦)

ગોંડલ સંઘાણી સ્થા. જૈન સંઘના પૂર્વ પ્રમુખ મુકુંદભાઇ પારેખના પત્નિનું નિધન

ગોંડલ :.. ગોંડલ સંઘાણી સ્થા. જૈન સંઘનાં પૂર્વ પ્રમુખ તથા સંગ્રામજી હાઇસ્કુલના પૂર્વ પ્રિન્સીપાલ મુકુન્દભાઇ ઇશ્વરલાલ પારેખના પત્ની કમલબેન (ઉ.વ.૮ર) તે દિનેશભાઇ અમ્બરીષભાઇ અને પારસભાઇના માતા તા. રપ ને શુક્રવારે અરિહંત ચરણ પામેલ છે. ટેલીફોન બેસણું તા. ર૮ ને સોમવારે રાખેલ છે. મો. નં. ૯૮૭૯ર ૬૯૩૩૯

અવસાન નોધ

નિવૃત એએસઆઇ જીતેન્દ્રસિંહ ભાવસિંહ ચોહાણનું અવસાન

રાજકોટ તા. ૨૮: પોલીસ હેડકવાર્ટરમાં ચાર માળીયા કવાર્ટર બી-૫ કવાર્ટર નં. ૧૭માં રહેતાં જીતેન્દ્રસિંહ ભાવસિંહ ચોહાણ (ઉ.વ.૬૧) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન અંતિમશ્વાસ લેતાં પરિવારજનો અને પડોશી પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયાએ એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જીતેન્દ્રસિંહને સંતાનમાં બે પુત્ર જે. જે. ચોહાણ અને દિપસિંહ ચોહાણ છે. જે બંને પોલીસમાંફરજ બજાવે છે.

રસીલાબેન સોનગરા

રાજકોટઃ સ્વ.રસીલાબેન સુરેશભાઇ સોનગરા તે સુરેશભાઇ ઓધવજીભાઇના ધર્મપત્ની અને જીજ્ઞેશભાઇ કમલભાઇના માતુશ્રી અને નલીનભાઇ કિશોરભાઇ રસીકભાઇના  ભાભીનું તા.ર૬ને શનીવારે અવસાન  થયેલછે. (શ્રીજી બગસરાવાળા) સુરેશભાઇસોનગરા મો. ૯૮ર૪૦ ૬૮૯૪૮.

કમલબેન પારેખ

ગોંડલઃ સંઘાણી સ્થા. જૈન સંઘના પૂર્વ પ્રમુખ મુકુંદભાઇ ઇશ્વરલાલ પારેખના ધર્મપત્ની કમલબેન મુકુંદરાય પારેખ (ઉ.વ.૮ર) તા.રપના રોજ અવસાન પામેલ છે. ટેલિફોનિક બેસણું તા.ર૮ને સોમવારનું રાખેલછે. મુકુંદભાઇ મો. ૯૮૭૯૩ ૬૯૩૩૯, દિનેશભાઇ ૯૪ર૬૭ ૮૭૧૧૯, અમરીશભાઇ ૯૪ર૮ર ૬૯૭૬૩, પારસભાઇ મો. ૯૭ર૪૬ ૧૧૬૩૩.

પરબતભાઇ ચાવડા

ખંભાળીયા : પરબતભાઇ દેશુરભાઇ ચાવડાનું તા. ર૭ ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. ચાવડા જતિનભાઇ (પુત્ર) ૯૯૧૩૧ ૩રર૩૩, ચાવડા પીઠાભાઇ (ભાઇ) ૯૯ર૪૭ ૭૧૮પ૮, ચાવડા હરદાસભાઇ (ભાઇ) ૯૯૦૪૬ ર૩૧૬૪, ચાવડા ડાડુભાઇ (ભાઇ) ૯૮ર૪૯ ૧પ૮૬૧

પ્રતાપભાઇ ચાવડા

વડિયાઃ હાલ રાજકોટ કારડીયા રાજપુત પ્રતાપભાઇ ભાવસિંહભાઇ ચાવડા (ઉ.વ.પ૮) તે ગંભીરસિંહ, ભરતસિંહ, કિશોરસિંહ, દિલીપસિંહ, સંજયસિંહના ભાઇનું તા.ર૬ને શનિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું ૧પ૦ ફુટ રીંગ રોડ સ્વસ્તિક શેરી ફોરચ્યુન હોટલ પાછળ તેમના નિવાસસ્થાને તા.ર૮ને સોમવારે ૪ થી ૬ રાજકોટ રાખેલ છે.

મંજૂલાબેન સોલંકી

જેતલસરઃ વંથલી નિવાસી મંજુલાબેન જેરામભાઇ સોલંકી (ઉ.વ.૮૦) તે હરસુખભાઇ જેરામભાઇ સોલંકી (જેતલસર), દિનેશભાઇ, દિપકભાઇ તથા જગદીશભાઇના માતુશ્રી તા.રપના રોજ રામચરણ પામેલ છે. ટેલિફોનિક બેસણું તા.ર૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરસુખભાઇ ૭૩૮૩૭ ૪૭પપપ, દિનેશભાઇ ૯૯૭૪૯ ૦૯૦૮૬, દિપકભાઇ ૮ર૩૮૬ ર૪૧૦૧, જગદિશભાઇ ૬૩પ૪ર ર૧૦૧૯.

રંજનબેન ચૌહાણ

રાજકોટઃ સ્વ.રંજનબેન ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૬૭) તે ગોવિંદભાઇ ભીખુભાઇ ચૌહાણના ધર્મપત્ની તથા સ્વ.શાંતિલાલ ઇશ્વરભાઇ કારીયાના સુપુત્રીનું અવસાન તા.ર૬ને શનિવારના રોજ થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલછે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.ર૮ને સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. અનસુયાબેન મનસુખભાઇ તુવેર મો. ૯૭૩૭૪ ૭૮૮૦૩, મીનાબેન એચ. ગણાત્રા મો. ૮૩ર૦પ ૩૬૭૧૭, રાજુભાઇ રાઠોડ મો. ૯૯રપ૮ ર૭૮૦૦, જયેશભાઇ ડોડીયા મો. ૯૦૩૩૩ પર૮પ૩, રેખાબેન તુવેર મો. ૯૯૦૯૬ ૪૦૮૯૧ ઉપર શોક સંદેશો પાઠવવા.

કનૈયાલાલ લિમ્બડ

રાજકોટઃ શ્રી મ.ક.સ.સુ. જ્ઞાતિ હાલ રાજકોટ નિવાસી સ્વ.કનૈયાલાલ વિઠ્ઠલદાસ લિમ્બડ (મજેવડી વાળા) (ઉ.વ.૭૦) તે ભાવેશભાઇ, હિમાન્સુભાઇ, ડિમ્પલબેન નિલેશકુમાર ગોહેલ તથા મનીષા હિતેષકુમાર ધામેચા (પોરબંદર)ના પિતાશ્રી તથા સ્વ.વલ્લભભાઇ ચાવડા (રાજકોટ) જેન્તીભાઇ ચાવડા (ગોંડલ) તથા ધીરૂભાઇ ચાવડા (રાજકોટ)ના બનેવી તથા પ્રિયાંસુ, નૈત્રી, પૂર્વાતથા અવનીના દાદા તા.ર૭ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૮ને સોમવારે બપોરે ૪ થી૬ વાગ્યે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. ભાવેશભાઇ ૭૮૧૭૯ ૪૦૬૦૩, હિમાન્સુભાઇ ૯૭ર૪પ ર૬૬૮૩, જેન્તીભાઇ ચાવડા ૦ર૮રપ-રર૦પ૩૪, ધીરૂભાઇ ચાવડા ૯૪૦૮૬ ૧૪૭૯૦, મનસુખભાઇ ચાવડા ૯૮ર૪૮ ર૮પપ૮, દિલીપભાઇ ચાવડા ૯૪ર૭૭ ર૯૭૧૩.

રંજનબેન માણેક

રાજકોટઃ અ.સૌ.સ્વ.શ્રી રંજનબેન વસંતરાય માણેક (ઉ.વ.૬૨) તે વસંતરાય પ્રભુદાસ માણેકનાં ધર્મપત્ની, પ્રતિકભાઇ, હાર્દિકભાઇ, સીમાબેન ગોકાણીનાં માતૃશ્રી, ચિરાગકુમાર ગોકાણી તથા દિવ્યાબેન માણેકનાં સાસુજી, નીતિનભાઇ કોટક, પિયુષભાઇ કોટક, વિનુભાઇ કોટક, સંજયભાઇ કોટક, સ્વ.વર્ષાબેન બુધ્ધદેવ, સરિતાબેન ઠક્કર, અમિતાબેન અનડકટનાં બહેન, સ્વ.ગીરધરલાલ ચત્રભુજભાઇ કોટકનાં સુપુત્રી અને વિનોદભાઇ માણેક, ચંદ્રકાન્તભાઇ માણેક, પ્રવિણભાઇ માણેક, હર્ષદભાઇ માણેક, વિજયભાઇ માણેક, મનોરમાબેન પાબારી, હસાબેન વિઠલાણી, નયનાબેન રાચ્છ, હીનાબેન પોપટનાં ભાભી તા.૧૬ને બુધવારનાં રોજ અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં લઇ સદગતનું ટેલિફોનિક બેસણું તા.૨૮ને સોમવારે સાંજે ૪થી ૭ રાખેલ છે.   ૯૮૨૪૩ ૪૬૯૨૫, ૯૮૨૫૨ ૩૨૦૧૨, ૯૮૭૯૦ ૫૮૭૬૮.

હંસાબેન દેસાઇ

રાજકોટઃ છત્રાશા નિવાસી હાલ બેંગ્લોર શ્રી પ્રમોદભાઇ ધીરજલાલ દેસાઇના ધર્મપત્ની હંસાબેન પ્રમોદભાઇ દેસાઇ (ઉ.વ. ૬૯) તે સ્વ. નરોતમભાઇ, સ્વ. કાંતિભાઇ, સ્વ. સતિષભાઇ, શ્રી વિજયભાઇ (દુબઈ)ના ભાભીશ્રી તથા કલ્પેશભાઇ (બેંગ્લોર) અને ભાવિનીબેન આશિષકુમાર મહેતા (કલકતા)ના માતુશ્રી તા. ર૬ ને શનિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે. પ્રમોદભાઇ (મો. ૯૯૦૦૧ ૧૫૧૭૧), કલ્પેશભાઇ (મો. ૯૮૪૫૧ ૧૫૧૭૧) નીરવભાઇ (મો. ૯૬૩૮૬ રર૬૦૦), આશિષભાઇ (મો. ૯૮૭૯૫ ૩૫૯૩૦)

ઇન્દુબેન લાલાણી

રાજકોટઃ ઇન્દુબેન હર્ષવદનભાઇ લાલાણી (ઉ.વ.૮૫) તે મનિષભાઇ લાલાણી, નીનાબેન, નીલાબેનનાં માતૃશ્રીનું તા.૨૬ને શનિવારનાં રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા.૨૮ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

 લલીતભાઇ ફીચડીયા

અમદાવાદઃ સરવાળા સોની અમૃતલાલ મુલચંદભાઈ ફિચડીયા ના પુત્ર, લલીતભાઈ (વર્ષ ૫૧)તે સોની લીલાધર વાઘજીભાઈ પાટડીયા (લુણસરવાળા) હાલ રાજકોટ ના જમાઈ તે બીપીનભાઈ રાજેશભાઈ ભરતભાઈ ના બનેવી તા. ૨૭  ના રોજ શ્રીજી ચરણ પામેલ છે પિયર પક્ષનું ટેલિફોનિક બેસણું તારીખ ૨૮  ના સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. મો. બીપીનભાઈ ૯૫૭૪૧ ૪૮૫૨૩, રમેશભાઈ ૬૩૫૨૬ ૬૪૬૪૮

 હંસાબેન દવે

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ હંસાબેન દવે (ઉ.વ. ૭૯) તે હરવદનભાઈ દવે (નિવૃત શિક્ષક, સ્વામિનારાયણ ગુરૂકુળ, રાજકોટ) ના પત્ની, ઉમેશભાઈ (ખેતીવાડી રાજકોટ) અને અંબેશભાઈ (આરએમસી, રાજકોટ)ના માતૃશ્રી તેમજ સ્વ. કલ્યાણજીભાઈ ચકુભાઈ જોશીના પુત્રી નું તા.૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનીક બેસણું તા.૨૮ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મો. ૯૮૨૫૩ ૦૬૩૫૪, ૯૬૨૪૭ ૧૮૧૫૮

બિપિનચંદ્ર શાહ

રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ રાજકોટ સ્વ.બિપીનચંદ્ર રતનજી શાહ (ઉ.વ.૮૦) તે શ્રી સ્વ.મતિરંજન શાહ, સ્વ.નિરંજન શાહ, સ્વ.દેવયાનીબેન ખંઢેરીયાના ભાઇ તથા ભારતીબેનના પતિ તથા મિતલના પિતાશ્રી, સ્વ.અનુપચંદ્ર હરીલાલ મહેતાના જમાઈ, મનિષ મહેતા (મુંબઇ)ના બનેવીનુ સમાધીમય મૃત્યુ તા.ર૬ના રોજ થયેલ છે. તેમનુ ટેલીફોનિક બેસણુ તા.ર૮ના રોજ સવારે ૮ થી ૯ રાખેલ છે. (૦ર૮૧) ર૪૭૬૫૦ર, ૮૦૦૦૫ ૧૦૧ર૩ નોંધ - લોકીક વ્યવહાર બંધ કરેલ છે.

 દિનેશભાઇ પાંઉ

રાજકોટઃ સમાણા નિવાસી હાલ રાજકોટ સ્વ. શ્રી મગનલાલ પાઉ ના પુત્ર દિનેશભાઇ પાઉ (ઉ.વ.૬૫) તે રિન્કલ પ્રશાંતભાઇ માણેક તેમજ રિમા દિપકકુમાર હરિયાણીના પિતાશ્રી તેમજ જયેશભાઇ તથા રીટાબેન અતુલકુમાર કક્કડ ના ભાઇ. તે મોરબી નિવાસી સ્વ. મોતીલાલ સવજીભાઇ સોમેયાના મોટા જમાઇનું તા. ૨૬ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા. ૨૮ ને સોમવાર, બપોરે ૪ થી ૬  કલાકે રાખેલ છે. (મો. ૮૫૧૧૭ ૭૦૮૯૧)

લાભુબેન પરમાર

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટ લાભુબેન દયાલજીભાઇ પરમાર (ઉ.વ.૫૫) તે દયાલજીભાઇ મેઘજીભાઇ પરમારના ધર્મપત્ની તથા કિરીટભાઇ પરમાર, પુનમબેન વિજયભાઇ પરમાર, પુવીબેન નરેન્દ્રભાઇ વાઘેલા, બંસીબેન નેનેસભાઇ ચોટલીયા અને કિંજલબેન હિતેશભાઇ વાઘેલાના માતુશ્રીનું તા. ૨૫  શુક્રવાર ના રોજ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને કારણે લૌકિક પ્રથા અને પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી, દયાલજીભાઇ પરમાર - ૯૯૨૪૧ ૨૮૨૮૯ કિરીટભાઇ પરમાર - ૯૮૨૪૪ ૧૪૬૭૬

શૈલેષભાઇ દોશી

 રાજકોટઃ દશાશ્રીમાળી સ્થા. જેન રાજકોટ નિવાસી શૈલેષભાઇ દોશી (ઉ.વ.૬૬) તે સ્વ. ડો. ચંદ્રકાંત મોતીચંદ દોશી અને કુસુમબેનના  પુત્ર તે નયનાબેનના પતિ તથા મિતેશ અને જીગીતા નિતીશ ઘેલાણીના પિતાશ્રી, નેહલના સસરા તે ચેતન તથા સરયુ ભરત મહેતા ના ભાઇ, તે નલીનકાંત, જયંતભાઇ અને ડો. રજનીકાંત દોશી ના ભત્રીજા તે પ્રભુદાસભાઇ ગોકળદાસ મહેતા (કલકત્ત્।ા)ના જમાઇ તા. ૨૬ના રોજ રાજકોટ ખાતે અરિહંત ચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

બાબુભાઇ હિરાણી

રાજકોટ- મું. ગામઃ મોવિયા હાલ રાજકોટ સ્વ.બાબુભાઇ ટપૂભાઇ હિરાણી (બીટીહિરાણી) તે દેવજીભાઇ તથા રવજીભાઇ તથા સ્વ.ગીરધરભાઇ નાભાઇ તથા રાજેશભાઇ તથા મહેશભાઇ તથા જયેન્દ્રભાઇ (જેબી) ના પિતાશ્રી તથા પ્રવિણભાઇ ગોવિંદભાઇ રાવરાણી (મુ. રાવણા) ના બનેવીનું તા.ર૦ ના રોજ અવસાન થયેલછે. જેનું ટેલીફોનીક બેસણું તા.૧/૧૦ને ગૃરૂવારે રાખેલ છે. ૪ થી૬  મો. ૯૮ર૫ર ૧ર૭૫૩/૭૯૯૦૫ ૧૭૪૦૨/૯૮૨૫૩ ૯૦૪૨૪ 

હિતેશભાઇ જોષી

ઢાંક :. ઢાંક નિવાસી સ્વ. મહિપતભાઇ એચ. જોષીનાં જયેષ્ઠ પુત્ર હિતેશભાઇ મહિપતભાઇ જોષી (ઉ.વ.પ૪) તે જયંતિભાઇ હ. જોષીના ભત્રીજા મેહુલભાઇ જોષીના મોટાભાઇ, પ્રદિપભાઇ જોષી (બ્રહ્મ સમાજ પ્રમુખ ઉપલેટા)ના નાના ભાઇ તેમજ આત્મનભાઇના કાકા અને દર્શીલ ભાઇના બાપુજી ઉર્મીલભાઇના પિતાનું તા. ર૭ ના રોજ કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૮ ને સોમવારના તેમના નિવાસ સ્થાને સાંજના ૪ થી ૬ કલાકે ઢાંક રાખેલ છે. જયંતિલાલ જોષી મો. ૯૮૯૮૭ ૮૧૦૦૭ ઉપલેટા, પ્રદીપભાઇ એમ. જોષી મો. ૯૭ર૪પ ૧૮પ૮૧ ઉપલેટા, મેહુલભાઇ જોષી મો. ૯૮ર૪૬ ૧૦૦૦૯

નિરંજનાબેન વ્યાસ

ગોંડલ :.. વાલમ બ્રાહ્મણ દીગ્સર પરિવારના નિરંજનાબેન રસીકલાલ વ્યાસ (ઉ.૮૧) તે સ્વ. રસીકલાલ લાભશંકર વ્યાસના ધર્મપત્ની અને ભગીરથભાઇ (નિવૃત પીજીવીસીએલ), મનોજભાઇ, હેમાબેન હર્ષવર્ધન પંડીત (ગોંડલ)ના માતા અને રાહુલભાઇ, જીજ્ઞેશભાઇ, પુજાબેન તથા હદિર્કભાઇના દાદીમા તેમજ ડો. કુ. પ્રાર્થના પંડિતના નાનીમા તથા સ્વ. બાવાલાલ માવજીભાઇ ઠાકરના પુત્રી અને સ્વ. રશ્મિભાઇ, દિવાનભાઇ, પંકજભાઇ, નરેન્દ્રભાઇ અને યોગેશભાઇ ઠાકર (નિવૃત -ગોંડલ નાગરીક બેંક)ના બહેનનું તા. ર૬ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા. ર૮ ને સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દીલસોજી પાઠવવા માટે વોટસ નંબર ૦૯૪ર૬૯ ૦૮૯૦પ મનોજભાઇ વ્યાસ (પુત્ર) મો. ૦૯૮૯૮ર ર૮૮૦૧ યોગેશભાઇ ઠાકર.

વિજયકુમાર રાજાણી

જામજોધપુર : વિજયકુમાર લક્ષ્મીદાસ રાજાણી તે સ્વ.મનહરલાલ લક્ષ્મીદાસ રાજાણી (ઉપલેટા)ના નાનાભાઇ તથા હિતેષભાઇ રાજાણી (જામજોધપુર)ના મોટાભાઇનું તા. ર૬-૯ શનિવારના રોજ અવસાન થયેલ છે પ્રાર્થના સભા - લૌકીક ક્રીયા બંધ રાખેલ છે સદગતનું ટેલીફોનિક બેસણું તા. ર૮ ને સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અમિતભાઇ ભટ્ટી

રાજકોટ : વાણંદ સ્વ. અમિતભાઇ કિશોરભાઇ ભટ્ટી રાજકોટ (જયહિન્દ હેર ડ્રેસર, યાજ્ઞિક રોડ વાળા) તે સ્વ. કિશોરભાઇ પીતાંબરભાઇ ભટ્ટીના દિકરા, અજયભાઇ ભટ્ટીના નાના ભાઇ, ધીરૂભાઇ પી. ભટ્ટી તથા કમલેશભાઇ પી. ભટ્ટીના ભત્રીજા, ત્થા જામનગર કાન્તીભાઇ નાથાભાઇ અઘેરાના જમાઇ ત્થા જામનગર અશ્વિનભાઇ જોટંગીયાના સાળા તા. રપ શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે, સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણુ તા. ર૮ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૯૮૬ ૧૮પ૩૬, અજયભાઇ, ૯૩૭૪૯ ૬૪૯૬૮ ધીરૂભાઇ, ૯૮ર૪પ ૬ર૦૮ર કાન્તીભાઇ, મો. ૯૮૯૮૩ ૪પપર૭ અશ્વિનભાઇ

ગીતાબેન વાઘેલા

ગોંડલ : મુળ ઘોઘાવદર હાલ ગોંડલ ગીતાબેન વલ્લભભાઇ વાઘેલા (વાણંદ) (ઉ.૬ર) તે વલ્લભભાઇ ગોબરભાઇ વાઘેલા ના પત્ની અને રાજેશભાઇ, પ્રદીપભાઇ અને રાજેશ્રીબેનના માતુશ્રીનું તા. ર૭ ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા. ર૮ ને સોમવારે રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ધીરૂભાઇ ચૌહાણ

રાજકોટઃ ધોબી  ધીરૂભાઇ દુર્લભજીભાઇ ચૌહાણ તેઓ રાજુભાઇના મોટાભાઇ તેમજ પ્રકાશભાઇ, ધર્મેશભાઇ ચૌહાણના પિતા તથા ચંદ્રકાન્તભાઇ ચુડાસમા (આકાશવાણી)વાળાના સાળાનું અવસાન થયેલ છે. ટેલીફોનીક શ્રધ્ધાંજલી માટે પ્રકાશભાઇ મો. ૯૭રર૧૧પર૬ર, ધર્મેશભાઇ ૯૯૦૪૮૦૧ર૩ર છે.

સંતોષ લાખાણી

રાજકોટઃ સ્વ. શ્રી સંતોષ નારણદાસ લાખાણી તે નારણદાસ ખાનચંદના પુત્ર, ગીતા સંતોષ લાખાણી (ચાવલા, એસ.એન.કે. સ્કુલ) વાળાના પતિ, આશા નારણદાસના ભાઇ, અશોકભાઇ, રાજુભાઇ લાખાણીના ભત્રીજાનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું-પગડીયું તા.ર૮ સોમવારે સાંજે પ થી ૬ સ્થળઃ ગુરૂ ગુલરાજ કુટીયા, સિંધી કોલોની, ઝુલેલાલ મંદિર સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

રેખાબેન જોષી

રાજકોટઃ રાજગોર બ્રાહ્મણ કચ્છ (રામવાવ) નિવાસી હાલ રાજકોટ રેખાબેન દિનેશભાઇ જોશી (ઉ.વ.૬૦) તે દિનેશભાઇ મણીશંકર જોશીના ધર્મપત્ની તેમજ જીવરામભાઇ જોશીના ભાભી તથા મનીષભાઇ, રીનાબેનના માતુશ્રી, દિવ્યાબેનના સાસુ, સૃજલભાઇના દાદીતથા હાર્દિકકુમાર જીંદાણીના સાસુનું તા.ર૬ને શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા.ર૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિનેશભાઇ મો. ૯૦૧૬૯ ૧૪પ૯૬, મનીષભાઇ મો. ૯૭ર૭પ ૧૩૮૧૧, જીવરામભાઇ મો. ૯૮ર૪૯ ૬૬પ૩૩.

નવિનભાઇ વખારીયા

રાજકોટઃ સ્વ.હેમતલાલ જેચંદ વખારીયાના સુપુત્ર જે (કીરીટ ઇલેકટ્રીકવાળા) નવિનભાઇ (ઉ.વ.૬પ) જે નિરવ અને કેનીલના પિતાશ્રી તથા જુલીબેન અને રીયાબેનના સસરા તેમજ હર્ષ, આદી, દર્શના દાદા તથા સ્વ.પ્રફુલ્લભાઇ, સ્વ.કીરીટભાઇ, અશ્વિનભાઇ, ઇન્દ્રવદનભાઇ, કેતનભાઇના ભાઇ અને રંગીનદાસ કપુરચંદ સંઘવીના જમાઇ તા.ર૬ના અરીહંત શરણ પામેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.ર૮ના સોમવારે સાંજે ૪ થી ૬ 'મહાવીર', વર્ધમાનગર શેરી નં.૬-અ, પેલેસ રોડ, ખાતે રાખેલ છે.

અમિતભાઈ ભટ્ટી

રાજકોટ : વાણંદ અમિતભાઈ કિશોરભાઇ ભટ્ટી (જય હિન્દ હેર ડ્રેસરવાળ) તે સ્વ.કિશોરભાઈ પીતાબંદભાઈ ભટ્ટીના દિકરા તથા અજયભાઈના નાનાભાઈ, ધીરૂભાઈ, કમલેશભાઈના ભત્રીજા તથા જામનગર કાન્તીભાઈ નાથાભાઇ અઘેરાના જમાઈ તેમજ અશ્વિનભાઈ જોટંગીયાના સાળા તા.૨૫ના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૮ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

રમેશચંદ્ર દવે

રાજકોટ : સ્વ.પ્રભાશંકર જટાશંકર દવેના પુત્ર રમેશચંદ્ર (ઉ.વ.૭૫) (રીટાયર્ડ ડેવલપમેન્ટ ઓફીસર યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ) તે હર્ષદભાઈ, દિનેશભાઈ, અરૂણભાઈ, સ્વ.ભાનુબેન, કુમુદબેન તથા માલતીબેનના ભાઈ, મમતાબેન રાઘવકુમાર દવે તથા બ્રિજેશ (જીવન કોમ. બેન્ક)ના પિતા તેમજ સ્વ.નટવરલાલ નાગરદાસ ઠાકરના જમાઈ તા.૨૭ના રોજ કૈલાસવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૮ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ચેતન વાગડીયા

રાજકોટ : ચેતન (લાલો) કિશોરભાઈ વાગડીયા મોરબીવાળા હાલ રાજકોટ તે અમૃતલાલ કાલીદાસ વાગડીયાના પૌત્ર, કિશોરભાઈના પુત્ર, સ્વ.વિનોદભાઈ સ્વ.ઘનશ્યામભાઇ સ્વ. બીપીનભાઈના ભત્રીજા, હિનાબેનના ભાઈ તથા સોની હીરાલાલ રામલાલ (એમ.પી.વાળા)ના જમાઈ તા. ૨૬ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા.૨૮ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિશોરભાઈ એ. વાગડીયા - ૮૭૫૮૭ ૭૬૫૦૧, હિતેષકુમાર રાજપરા - ૭૦૧૬૪ ૨૧૬૯૭.

સુરેશભાઈ કોટક

રાજકોટ : સ્વ.સુરેશભાઈ નટવરલાલ કોટક (ઉ.વ.૬૬) મુળ પડધરીવાળા, હાલ રાજકોટ તેઓ સ્વ.નટવરલાલ વલ્લભદાસ કોટકના પુત્ર તથા શશીકાન્તભાઈ અને તરૂબેન ખુશાલદાસ વણજારાના ભાઈ તથા કૌશિકભાઈ, કપિલભાઈ અને ચાંદનીબેનના પિતાશ્રી કપિલ ટ્રેડર્સ, મા.યાર્ડ રાજકોટ) તેમજ સંદિપભાઈ (લખન) અને જયદીપભાઈના કાકા, તેમજ દૃષ્ટિના નાના અને સ્વરાના દાદા તથા સ્વ.કાન્તીલાલ કાળીદાસ પોપટના જમાઈ તા.૨૬ને શનિવારે શ્રીજી ચરણ પામેલ છે. હાલ સંજોગોને ધ્યાનમાં રાખીને ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૮ને સોમવારે સાંજે ૪:૩૦ થી ૬ સુધી રાખેલ છે. કૌશિકભાઈ કોટક - ૯૮૨૪૮ ૧૫૦૯૭, કપિલભાઈ કોટક - ૮૨૬૪૫ ૫૫૫૫૫, સંદિપભાઈ (લખન) કોટક - ૯૮૨૩૭ ૩૮૪૪૪, ચાંદનીબેન કોટક - ૭૬૯૮૬ ૪૮૪૫૫.

કુંજલતાબેન દવે

રાજકોટ : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ ગામ (હળવદ) હાલ રાજકોટ ઘનશ્યામભાઈ હિંમતલાલ દવેના ધર્મપત્નિ, સોનલબેન દવેના માતુશ્રી તથા ભરતભાઈ દવે, મહેશભાઈ દવે, પ્રદિપભાઈ દવેના ભાભી કુંજલતાબેન ઘનશ્યામભાઈ દવે તે પૂનમબેન તથા અંજુબેનના નાનીનંુ તા.૨૭ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તેમજ ટેલીફોનિક બેસણું તા.૨૮ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ રાખેલ છે. ભરતભાઈ - ૬૩૫૨૬ ૨૫૭૮૭, જીતેન્દ્રભાઈ - ૬૩૫૩૪ ૫૭૮૯૮, સોનલબેન - ૯૪૨૭૫ ૬૫૫૩૩, ઘનશ્યામભાઈ - ૯૦૩૩૭ ૨૪૮૦૧.

સાગર પંડ્યા

રાજકોટ : જગદીશ અબોટી બ્રાહ્મણ સાગર જમનાદાસ પંડ્યા (ઉ.વ.૨૬) હાલ રાજકોટ તે જમનાદાસ કુલજી પંડ્યાના પુત્ર, વિશાલ (લાલુ) પંડ્યાના મોટાભાઈનું તા.૨૭ના રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક ક્રિયા હાલ કોરોના મહામારીને લીધે ટેલીફોનિક રાખેલ છે. તા.૨-૧૦ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ ઉઠમણું રાખેલ છે. સ્થળ : સીતાવન, જમનભાઈ - ૯૯૯૮૮ ૭૮૧૦૬, મનસુખભાઈ - ૯૯૯૮૫ ૮૬૮૨૧, રસીકભાઈ - ૯૬૩૮૧ ૯૧૪૨૮, વિશાલ (લાલુ) - ૯૬૨૪૪ ૯૬૨૮૦.

ગુણવંતીબેન ગાવા

રાજકોટ : ગૌ.વા. ગુણવંતીબેન હસમુખભાઈ ગાવા (ઉ.વ.૬૪) તે હસમુખભાઈ સૌભાગ્યચંદ ગાવા (નિવૃત પ્રેસ કર્મચારી)ના ધર્મપત્નિ અને કશ્યપભાઈ હસમુખભાઇ ગાવા, માધવી દક્ષેશકુમાર ડંુગરાણી તથા મીતાબેન ભાવેશકુમાર કુવરાનીના માતુશ્રીનંુ તા.૨૮ના થયેલ છે.

હરજીભાઈ ઘોરવાડીયા

રાજકોટ : સ્વ.હરજીભાઈ (ચંદુભાઈ) કાબાભાઈ ઘોરવાડીયા (કુંભાર) (ઉ.વ.૮૪) તે નરેન્દ્રભાઈ (રી.ગર્વ.પ્રેસ), ભરતભાઈ (સીજીએસટી), વિનુભાઈ વિપુલભાઈના પિતા તથા દિવ્યેશ અજય (આઈટીઆઈ), હિરેન (જયોતિ સીએનસી), જતીન તથા દિપકના દાદાનું તા.૨૭ના દુઃખદ અવસાન થયેલ છે.