Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017
લોકવાર્તાકાર બારોટ કનુભાઇ ઇલાણીનું અવસાન : કાલે ભાવાંજલી અર્પવા સંતવાણી

રાજકોટ તા. ૨૭ : સાહિત્ય જગતના લોકવાર્તાકાર અને શિક્ષક એવા બારોટ કનુભાઇ એમ. ઇલાણી (સુલતાનપુર) નું દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે તેઓ આકાશવાણી રાજકોટના બી ગ્રેડના કલાકાર હતા. સદ્દગતને સ્વરોની શ્રધ્ધાંજલી અર્પવા કાલે તા. ૨૮ ના ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે રામ મંદિર, જડેશ્વર ચોક, માધવ પાર્ક, નંદનવન-૧ પાસે, ગોવર્ધન ચોક સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે ભજન સંતવાણીનો કાર્યક્રમ રોલ છે. જેમાં સાણથલીવાળા દરબાર પુંજાવાળા, વિષ્ણુપ્રસાદ દવે, જયંત ગજજર, વિજય લહેરૂ, ધારા માણેક સુર રેલાવી ભાવાંજલી અર્પણ કરશે. રસ ધરાવતા સર્વેને પધારવા  ભાવેશભાઇ ઇલાણી (મો.૯૮૯૮૮ ૧૨૦૦૦) અને મનોજભાઇ ઇલાણી (મો.૯૯૦૪૯ ૩૩૦૦૨) એ અનુરોધ કરેલ છે. સદ્દગતે ચક્ષુદાન કર્યુ હતુ.

સ્વ. શશીકાંતભાઈ મહેતા (કામદાર)નું શુક્રવારે સવારે બેસણુ

રાજકોટઃ. સ્થાનકવાસી જૈન શશીકાન્તભાઈ કાનજીભાઈ મહેતા (કામદાર) (ઉ.વ. ૭૯) (રાજ બેંકના ડાયરેકટર) તે નિખિલ મહેતા (પરફેકટ ઓટો-સીઈઓ), કેતુબેન કેતનભાઈ ડ્રેસવાલા, દિપકભાઈ મહેતા (ફીટીંગ એન્ડ ફંકશન)ના પિતાશ્રી તે સુલ્યાબાઈ સ્વામી, સ્વ. મહેન્દ્રભાઈ, હિરાબેનના ભાઈ તે નિલીમા, દેવાંશી, શ્રેયા અને નંદીનીના દાદા તથા અક્ષય અને આદિત્યના નાનાનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૨૯ને શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ દરમ્યાન કાઠીયાવાડ જીમખાના હોલ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ભાનુચંદ્ર દોશી

રાજકોટ : પોરબંદર નિવાસી હાલ રાજકોટ તે ભાનુચંદ્ર ગોપાલદાસ દોશી તે સ્વ.પ્રમોદબાળા ભાનુચંદ્ર દોશીના પતી તથા સ્વ.ગોપાલદાસ જેઠાભાઈ દોશીના પુત્ર (પોરબંદરવાળા) તથા સ્વ.ગુલાબબેન ગોપાલદાસ દોશીના પુત્ર તથા હીરાલાલ ગોપાલદાસ દોશીના મોટાભાઈ તથા સ્વ. સુશીલાબેન હીરાલાલ દોશીના જેઠ તથા સ્વ.મુકેશભાઈ હીરાલાલ દોશીના ભાઈજી તથા ગં.સ્વ.રીટાબેન મુકેશભાઈ દોશીના ભાઈજી સસરા તથા પાર્થ, વીરાલી, અ.સૌ.સાધના વીપુલભાઈ ભણસાલી, સ્નેહ ભાવિક કામદાર તથા રાજવી નીતીશ મહેતાના દાદા તથા ચી.આરવ ભાવિકના નાના દાદા તથા સ્વ.વિજયયાબેન, સ્વ.જસવંતીબેન,  સ્વ.હેમલતાબેનના ભાઈનું તા.૨૭ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૨૮ ગુરૂવાર સાંજે ૪ કલાકે, ૨/૧૨ જંકશન પ્લોટ, સ્થાનકવાસી ઉપાશ્રય, રાજકોટ ખાતે રાખેલ છે.

ખંભાળીયાઃ જુની પેઢીના સંગીતકાર લીલુભાઇ તબલચીનું અવસાન

ખંભાળીયા તા.ર૭ : લોક સાહિત્યકાર તથા જુની પેઢીના સંગીતકાર લીલાધરભાઇ છગનલાલ મહેતા (લીલુભાઇ તબલચી) (ઉ.૮૧), તે ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ વિજયભાઇ મહેતા (હાપા), જયેશભાઇ મહેતા (વલસાડ) તથા નિરંજનાબેન ધર્મેન્દ્રભાઇ ખેતિયા (મીઠાપુર)ના પિતા તા.ર૬ના રોજ અવસાન પામ્યા છે.

પ્રાર્થના સભા તા.ર૮મીએ ગુરૂવારના રોજ પોટ ગેઇટ પાસેના હાટકેશ્વર મહાદેવ મંદિરે ૪-૦૦ થી ૪-૩૦ ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

કાન્તાબેન કટારીયા

રાજકોટ : કાન્તાબેન ધીરજલાલ કટારીયા (ઉ.વ.૮૪) તે સ્વ.ધીરજલાલ કાનજીભાઇ કટારીયાના ધર્મપત્ની તે સ્વ.ગોકળદાસ રવજીભાઇ ગોટેચાના પુત્રી તેમજ નટવરલાલ, સુરેશભાઇ, સ્વ.વિનોદભાઇ, સ્વ.રાજેન્દ્રભાઇ, દમયંતીબેન, પ્રફુલાબેન તથા માલાબેનનાં માતુશ્રીનું તા.૨૪ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ભવનાથ મહાદેવ મંદિર, શિવમ્પાર્ક શેરી નં.૨ અમૃતા હોસ્પિટલ વાળી શેરી, રૈયાચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દર્શનભાઇ સોલંકી

રાજકોટ : દર્શન રાજેષભાઇ સોલંકી તે રાજેષભાઇના પુત્ર તેમજ પ્રાગજીભાઇનાં પૌત્ર તેમજ વિજયભાઇનાં ભાઇ તેમજ મહેશભાઇનાં ભત્રીજાનું તા.૨૫ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ૯/૧૫ નવલનગર, ગીતાંજલી રાજકોટ ખાતે રાખેલ છે.

જયકાંતભાઈ દવે

રાજકોટ : વડાલ નિવાસી સોરઠીયા શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ જયકાંતભાઈ પ્રભુલાલ દવે મુ. વિછાવડ તે સ્વ. ચંદુલાલ તથા સ્વ. મુગટલાલ જીવરામ ભટ્ટ વડાલના ભાણેજ તથા સુરેશભાઈ, સુભાષભાઈ, વિરેન્દ્રભાઈ (યુ.કે.) તથા ધિરેન્દ્રભાઈ, નલીનભાઈ તથા જીતેન્દ્રના ફઈના દિકરાનું તા.૨૫ના રોજ વિછાવડ મુકામે અવસાન થયેલ છે. મોસાળ પક્ષની સાદડી તથા ઉઠમણું તા.૨૮ને ગુરૂવાર ૪ થી ૫ કલાકે વિછાવડ મુકામે રાખેલ છે.

નીતાબેન અધ્વર્યુ

માણાવદરઃ વીસનગરા નાગર બ્રાહ્મણ ગીતાબેન હરિકાંતભાઇ અધ્વર્યું (ઉ.૬પ) તે હરિકાંતભાઇ અધ્વર્યુંના ધર્મપત્ની ત્થા જીગ્નેશભાઇ અને નયનભાઇ ત્થા આશાબેનના માતુશ્રી તા.ર૬ના કૈલાસવાસ થયેલ છે. બેસણું તા.ર૮ ને ગુરૂવારે સાંજના ૪ થી ૬, પટેલ સમાજ, પટેલ ચોક, માણાવદર ખાતે રાખેલ છે.

પ્રવિણકુમાર છાટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય ટાટાનગર (ઝારખંડ) નિવાસી પ્રવિણકુમાર કલ્યાણજી છાટબાર તે પ્રમોદરાય કલ્યાણજી છાટબારના નાનાભાઇ, અને રાજેશભાઇ (શિવ ટ્રેડર્સ) તથા ભાવિષાબેન મણીયારના કાકાનું તા.ર૩ના અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.ર૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રીયની વાડી પેડક રોડ ખાતે રાખેલ છે.

ભરતભાઇ ભટ્ટ

અમરેલીઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજનાં મૂળ વડિયા હાલ અમરેલી નિવાસી ભરતભાઇ ભાઇશંકરભાઇ ભટ્ટ (ઉ.વ.પ૯), તે શશીકાંતભાઇ ભટ્ટ (વડિયા), નરેન્દ્રભાઇ ભટ્ટ (રાજકોટ)ના ભાઇ, તે અંશુમનભાઇ ત્રિવેદી (ધોળકીયા સ્કુલ-રાજકોટ)ના બનેવીનું તા.રપના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૯ને શુક્રવારે સાંજે ૪ થી ૬, ભોમેશ્વર મહાદેવ મંદિર, જામનગર રોડ ખાતે રાખેલ છે.

હર્ષદભાઇ ખાંટ

ગોંડલઃ ખાંટ હર્ષદભાઇ કરશનભાઇ ભાંખોતર (ઉ.વ.પ૭) તે ખાંટ રાકેશભાઇના પિતાનું તા.રપને સોમવારના અવસાન થયેલ છે. બેસણું તા.ર૮ને ગુરૂવારે તેમના નિવાસસ્થાન નિલકંઠ સોસાયટી, ભગવતપરા, પટેલવાડી પાછળ, હરભોલે રોડ ગોંડલ ખાતે રાખેલ છે.

પિયુશભાઇ દોમડીયા

રાજકોટઃ પીયુશભાઇ હરકીશનભાઇ દોમડીયા (ઉ.વ.પપ) જે બીનાબેનના પતિ, કિર્તીભાઇ, નીખીલભાઇ તથા ભાવનાબેન મહેન્દ્રકુમાર રૂપાણીના ભાઇ, અમી તથા હોશાંગના પપ્પા તથા જયેશભાઇ તથા કેતનભાઇ જયસુખલાલ શાહના બનેવીનો તા.ર૬ના સ્વર્ગવાસ થયેલ છે. તેમનું ઉઠમણું તા.ર૮ના ગુરૂવારે સાંજે ૪ કલાકે વિરાણી ઉપાશ્રય, કોઠારીયા નાકા પાસે, રાખેલ છે.

ઉષાબેન સતીકુંવર

રાજકોટઃ પરજીયા પટ્ટણી સોની આણંદપુર વાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.રતીલાલ આત્મારામ સતીકુંવરના ધર્મપત્ની ઉષાબેન (ઉ.વ.૭પ) તે હરેશભાઇ, મનીષભાઇ તથા મનીષાબેનના માતુશ્રી તા.ર૬ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.ર૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, પારસ કોમ્યુનિટી હોલ, પારસ કો. ઓપ. હાઉસીંગ સોસા. લી., નિર્મળા કોન્વેન્ટ સ્કુલ સામે, કાલાવડ રોડ ખાતે રાખેલ છે.

વ્રુજલાલભાઇ ગોહેલ

રાજકોટઃ સરદારગઢઃ વાણંદ વ્રુજલાલ છગનભાઇ ગોહેલ (ઉ.વ.૬૯) તે અતુલભાઇ તથા ઉમેશભાઇના પિતાશ્રી અને ગીરીશભાઇ તથા હસમુખભાઇના મોટાભાઇનું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૩૦ને શનિવારે બપોરે ર થી ૬ સુધી લોહાણા મહાજનવાડી સરદારગઢ મુકામે રાખેલ છે.

ભગવતીબેન કારીયા

રાજકોટઃ ગુણવંતરાય અમૃતલાલ કારીયા (એકસ. આઇ.ટી.ઓ. રાજકોટ)ના ધર્મપત્ની ભગવતીબેન (ઉ.વ.૭૦) તે ભાવીનભાઇ (ફેડરેલ બેંક), સોનલબેન મનીષકુમાર-ઉના તથા કિરણબેન સાગરભાઇના માતુશ્રી તેમજ પ્રદીપભાઇ, મુળરાજભાઇ તથા સ્વ.જગદીશભાઇ તેમજ ગુણવંતીબેન જનકકુમાર પુજારાના ભાભી તેમજ સ્વ.અમરશીભાઇ જુઠાભાઇ સોમૈયા કરાચીવાળાના દીકરી ને સ્વ.ધીરૂભાઇ તેમજ પ્રતાપભાઇના નાના બેન તા.ર૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ઉઠમણું તેમજ પિયર પક્ષની સાદડી તા.ર૮ને ગુરૂવારે, સાંજે પ-૦૦ વાગે, લોહાણા મહાજનવાડી, સાંગણવા ચોક ખાતે રાખેલ છે.

પુષ્પાબેન બગડાઇ

ગોંડલઃ પુષ્પાબેન (ઉ.વ.૭૧) તે ઠા. રૂગનાથ જેઠાલાલ બગડાઇના ધર્મપત્ની તથા સ્વ.જેઠાલાલ ભગવાનજીભાઇના પુત્રવધુ  તેમજ હરેષભાઇ, ચેતનભાઇ, ક્રિષ્નાબેન અશ્વીનકુમાર રાયઠઠ્ઠા (રાણાવાવ) અંજનાબેન વિજયકુમાર સેદાણી (બાબરા)ના માતુશ્રી તથા સ્વ. ઠા. હરીલાલ તુલસીદાસ જોબનપુત્રાની દીકરી તેમજ જગદીશભાઇ, પ્રફુલભાઇના બહેનનું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું અને પીયર પક્ષની સાદડી તા.ર૮ને સાંજે પ વાગે શ્રી લોહાણા મહાજનવાડી, ૬ મહાદેવવાડી ગોંડલ ખાતે રાખેલ છે.

ચીમનલાલભાઇ વ્યાસ

મોરબીઃ ખોડાપીપરના નિવાસી ચીમનલાલભાઇ (ચીનુભાઇ) પ્રેમજીભાઇ (બચુ ભગત) ઇન્દ્રાણા-વ્યાસ (ઉ.વ.૬૦) તે દિલીપ, કાળુભાઇ અને શારદાબેનના ભાઇ તથા કિશોર અને ક્રિષ્નાના પિતાનું તા.ર૬ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.ર૮મીએ ગુરૂવારે સાંજે ૩ થી પ ખોડાપીપર ગામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

નેહાબેન નીમાવત

રાજકોટઃ મૂળ બાલંભા નીવાસી હાલ રાજકોટ હર્ષદરાય રામપ્રસાદ નીમાવતની પુત્રી નેહાબેન (બંસીબેન) (ઉ.વ.રપ)નું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૮ને ગુરૂવારે, ૩ થી પ, વામ્બે આવાસ યોજના, રામનગર મેઇન રોડ, ખોડીયારપરા પાસે, ૮૦ ફુટ રોડ ખાતે રાખેલ છે.

ધીરજબા જાડેજા

મોરબીઃ મુળ મોટા દહીંસરા હાલ મોરબી નિવાસી બળવંતસિંહ જશુભા જાડેજાના પત્ની ધીરજબા (ઉ.વ.પ૮) તે તખ્તસિંહ અને રાજેન્દ્રસિંહ (રાજભા)ના ભાભી તેમજ ભરતસિંહ અને મહાવિરસિંહના માતુશ્રી તથા ભુમીબા, પુજાબા અને દિવ્યરાજસિંહના દાદીનું તા.ર૬ના અવસાન થયેલ છે. બેસણું તા.ર૮ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, તેઓના નિવાસસ્થાન ૧૦૭, અરૂણોદયનગર, વેજીટેબલ રોડ, સામાકાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે.

કુસુમબેન સોની

રાજકોટઃ ગીરનારા સોની સ્વ.ધીરજલાલ મીઠાભાઇ જોગીયાના પત્ની  કુસુમબેન ધીરજલાલ જોગીયા, તે નલીનભાઇ તથા મુકેશભાઇના માતુશ્રી, ધવલભાઇ તથા આકાશભાઇના દાદીમાં (ઉ.વ.૮૩) નું તા.ર૬ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર૮ના ગુરૂવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦ રાણીંગાવાડી કાંતા વિકાસ ગૃહ રોડ ખાતે રાખેલ છે.

શેખ યુસુફઅલી

રાજકોટઃ શેખ યુસુફઅલી મુ. જીવાજી સ્પ્રીટવાલા (બાબુભાઇ) નૂતન આઇસ ફેકટરીવાળા જેઓ શેખ શબ્બીરભાઇ સ્પ્રીટવાલાના ભાઇ તેમજ મોહંમદીભાઇ, મુસ્તફાભાઇ, મુરતઝાભાઇ અને ફાતેમાબેનના બાવાજી, ફખરીભાઇ જસ્દણવાલાના સસરા તેમજ મેમુનાબેન, શીરીનબેન, શાકરબેન, અસ્માબેનના ભાઇ વફાત થયા છે. મરહુમના શિયુમના સિપારા તા.ર૭ના બુધવારે કુતબી મસ્જીદમાં સાંજે ૭-૩૦ વાગ્યે રાખેલ છે. પ્રાર્થનાસભા તા.ર૮ને ગુરૂવારે સાંજે ૪ થી પ, કાશી વિશ્વનાથ શેરી નંબર એફ- ઉપર રાખેલ છે.

મથુરાદાસ બદાણી

રાજકોટ : બિલખા નિવાસી હાલ રાજકોટ મથુરાદાસ ગીરધરલાલ બદાણી (ઉ.વ.૯૦) તે મંજુલાબેનના પતિ તે સુરેશભાઈ, કૈલેશભાઈ, શરદભાઈ, ભરતભાઈ તથા પ્રકાશભાઈના પિતાશ્રી તા.૨૫ને સોમવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૮ને ગુરૂવારના રોજ સવારે ૧૦ કલાકે જૈન ઉપાશ્રય, ૧૪- સરદારનગર, રાજકોટ ખાતે રાખેલ છે. તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે જૈન ભુવન, ૨૨ - ન્યુ જાગનાથ રાજકોટ ખાતે રાખેલ છે.

શેખ યુસુફ અલી

રાજકોટ : શેખ યુસુફઅલી મુ. જીવાજી સ્પ્રીટવાલા (બાબુભાઈ) નૂતન આઈસ ફેકટરીવાળા જેઓ શેખ શબ્બીરભાઈ સ્પ્રીટવાલાના ભાઈ તેમજ મોહંમદભાઈ, મુસ્તફાભાઈ, મુરતઝાભાઈ અને ફાતેમાબેનના બાવાજી, ફખરીભાઈ જસદણવાલાના સસરા તેમજ મેમુનાબેન, શીરીનબેન, શાકરબેન, અસ્માબેનના ભાઈ આજરોજ વફાત થયેલ છે. મરહુમના શિયુમના સીયારા તા.૨૮ને ગુરૂવારના રોજ નુર મસ્જીદ ઉપર બપોરે ૧:૩૦ વાગ્યે રાખેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવારે સાંજે ૪ થી ૫ તેમના નિવાસસ્થાન કાશી વિશ્વનાથ શેરી નં. ૯ ઉપર રાખેલ છે.

રસીકાબેન પટેલ

રાજકોટ : વાંકાનેર નિવાસી હાલ રાજકોટ રમેન્દ્રભાઈ મણીલાલ પટેલના પત્નિ રસીકાબેન (ઉ.વ.૭૦) તે રીટાબેન દિપકભાઈ મહેતા (જામનગર), તૃપ્તિબેન કેતનભાઈ વોરા (રાજકોટ) તથા હેતલબેન કેતનભાઈ ચીતલીયા (રાજકોટ)ના માતા તેમજ યુ. કે. નિવાસી બાબુલાલ રામજીભાઈ મહેતાના પુત્રીનું તા.૨૬ના અવસાન થયુ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૮ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંઘ, ૨/૮ રામકૃષ્ણનગર, કમિશ્નર બંગલાની સામેની શેરી રાજકોટ ખાતે રાખવામાં આવ્યુ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

મોહનભાઇ જોટંગિયા

જામજોધપુર : મોહનભાઇ નાનજીભાઇ જોટંગિયા (શીવા વાળા) તે દિપકભાઇ, કિશોરભાઇ, સોનલબેનના પિતાશ્રીનું અવસાન થયેલ છે. બેસણું ર૭મી ગુરૂવારના રોજ સન્યાસ આશ્રમ ખાતે બપોરે ૪:૩૦ થી પઃ૩૦ રાખેલ છે.

ખંભાળીયાઃ જુની પેઢીના સંગીતકારલીલુભાઇ તબલચીનું અવસાન

ખંભાળીયા તા.ર૭ : લોક સાહિત્યકાર તથા જુની પેઢીના સંગીતકાર લીલાધરભાઇ છગનલાલ મહેતા (લીલુભાઇ તબલચી) (ઉ.૮૧), તે ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ વિજયભાઇ મહેતા (હાપા), જયેશભાઇ મહેતા (વલસાડ) તથા નિરંજનાબેન ધર્મેન્દ્રભાઇ ખેતિયા (મીઠાપુર)ના પિતા તા.ર૬ના રોજ અવસાન પામ્યા છે.

પ્રાર્થના સભા તા.ર૮મીએ ગુરૂવારના રોજ પોટ ગેઇટ પાસેના હાટકેશ્વર મહાદેવ મંદિરે ૪-૦૦ થી ૪-૩૦ ભાઇઓ તથા બહેનો માટે રાખેલ છે.

કાન્તિલાલ ફીચડીયા

રાજકોટ : સોની શાંતિલાલ જેઠાભાઈ ફીચડીયાના પુત્ર (સરવાળા), કાન્તિલાલ શાંતિલાલ ફીચડીયા (ઉ.વ.૬૫) તે છબીલદાસ તથા હસુભાઈના ભાઈ, દર્શિન અને તેજસ, શીતલબેન, કાજલબેનના પિતાશ્રી, બાબુલાલ સુંદરજીના જમાઈ રાધનપરા (સરપદળવાળા)નું તા.૨૭ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ના રોજ સવારે ૧૦ થી ૧૨ ખીજડાવાડી યુનિટ - ૧માં રાખેલ છે. (બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે.)

પુષ્પાબેન બારડ

રાજકોટ : કારડીયા રાજપૂત પુષ્પાબેન, રૂપસિંહભાઈ બારડ તે સ્વ. જીતેશભાઈ, સ્વ. સંજયભાઈના માતુશ્રી, દિપકભાઈ ડોડીયાના સાસુ નટુભાઈ, સ્વ. અજીતભાઈ, સ્વ. ધર્મેન્દ્રભાઈ ચૌહાણના બેનનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૮ના રોજ સાંજે ૪ થી ૬ કારડીયા રાજપૂત સમાજની વાડી મવડી ચોકડી, રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદુલાલ પંડ્યા

રાજકોટ : કંડોળીયા બ્રાહ્મણ મોટી ખીલોરીવાળા હાલ અમદાવાદ પંડ્યા ચંદુલાલ રણછોડભાઈ તે કિશોરભાઈ જે. જોષીના સસરા, અનિલાબેનના પિતાશ્રી, શ્વેતાના નાનાનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૨૮ના રોજ સાંજે ૪ થી ૬ દમયંતીબેન જે. જોષી, ગુરૂપ્રસાદ આર. એમ. સી. કવા. બ્લોક નં-૪/૯૬૪ ડાલીબાઈ હોસ્ટેલ ખાતે રાખેલ છે.

કાન્તાબેન કટારીયા

રાજકોટ : કાન્તાબેન ધીરજલાલ કટારીયા (ઉ.વ.૮૪) તે સ્વ.ધીરજલાલ કાનજીભાઇ કટારીયાના ધર્મપત્ની તે સ્વ.ગોકળદાસ રવજીભાઇ ગોટેચાના પુત્રી તેમજ નટવરલાલ, સુરેશભાઇ, સ્વ.વિનોદભાઇ, સ્વ.રાજેન્દ્રભાઇ, દમયંતીબેન, પ્રફુલાબેન તથા માલાબેનનાં માતુશ્રીનું તા.૨૪ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ભવનાથ મહાદેવ મંદિર, શિવમ્પાર્ક શેરી નં.૨ અમૃતા હોસ્પિટલ વાળી શેરી, રૈયાચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

દર્શનભાઇ સોલંકી

રાજકોટ : દર્શન રાજેષભાઇ સોલંકી તે રાજેષભાઇના પુત્ર તેમજ પ્રાગજીભાઇનાં પૌત્ર તેમજ વિજયભાઇનાં ભાઇ તેમજ મહેશભાઇનાં ભત્રીજાનું તા.૨૫ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૨૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે ૯/૧૫ નવલનગર, ગીતાંજલી રાજકોટ ખાતે રાખેલ છે.

સુધાબેન બરવાળીયા

રાજકોટ : ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ.ચિમનભાઇ માણેકચંદ બરવાળીયાનાં ધર્મપત્ની ગં.સ્વ.સુધાબેન (ઉ.વ.૭૩) તે દામનગર નિવાસી સ્વ.નવનીતરાય જેચંદભાઇ બગડીયાના બેન તેમજ નિતાબેન, મનીષભાઇ તથા મયુરભાઇનાં માતુરીનું તા.૨૬નાં અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા.૨૮ના સવારે ૧૦ કલાકે તથા સવારે ૧૧ કલાકે પ્રાર્થના સભા શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલ પાસે, કાલાવાડ રોડ ખાતે રાખેલ છે.