Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020
જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ઘનશ્યામભાઇ દ્વારા ચક્ષુદાન

રાજકોટ : ઘનશ્યામભાઇ લાભશંકર જોષીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટના જાગૃતિ અભિયાન તળે આ ૮૪ મું ચક્ષુદાન છે. તેમ સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતા (મો.૯૪૨૮૫ ૦૬૦૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

અવસાન નોંધ

મનિષભાઈ શાહ

રાજકોટઃ નિવાસી જૈન સ્વ.મુકતાબેન અને સ્વ.શાંતીલાલ શામળજી શાહના પુત્ર મનીષભાઈ (ઉ.વ.૫૮) તે બીનાબેનના પતિ, તે પ્રવિણભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ.અશોકભાઈ, નવનીતભાઈ, રાજેષભાઈ તથા દિપકભાઈના નાનાભાઈ, માધવીબેન નિતેષભાઈ કોઠારી અને અલ્પાબેન ચંદ્રેશભાઈ દોશીના મોટાભાઈ, કોલીથડવાળા સ્વ.વસંતલાલ છગનલાલ માવાણીના જમાઈ તા.૨૬ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૨૮ સાંજે ૪ થી ૫ રાખેલ છે. ચંદ્રકાંતભાઈ મો.૯૪૨૮૨ ૭૬૯૯૭, નવનીતભાઈ મો.૯૪૨૮૨ ૯૯૫૯૫, પંકજભાઈ માવાણી મો.૯૮૨૪૦ ૫૮૨૦૭, ગીતાબેન માવાણી મો.૯૦૯૯૬ ૬૯૮૮૯

ચંદ્રકાંતભાઈ રાઠોડ

રાજકોટઃ નિવાસી ચંદ્રકાંતભાઈ અમૃતલાલ રાઠોડ (ઉ.વ.૬૨) તે અમૃતલાલ (અમરૂભાઈ) લાલજીભાઈ રાઠોડના પુત્ર તથા જયંતભાઈ (ચીકુભાઈ), સંજયભાઈના મોટાભાઈ તેમજ દિલજીત અને કલ્પેશભાઈના પિતાનું તા.૨૬ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા.૨૮ને શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન મો.૯૨૭૫૨ ૫૩૦૪૫ અને મો.૯૮૯૮૩ ૬૭૮૮૮ ઉપર રાખવામાં આવ્યું છે.

નાનાલાલ તન્ના

રાજકોટઃ નાનાલાલ ગોપાલજીભાઈ તન્ના (ઉ.વ.૭૨) તે ગો.વા.ગોપાલજીભાઈ ભગવાનજીભાઈ તન્નાના પુત્ર, તે (રામદેવ ઈન્ડસ્ટ્રીઝ કુવાડવાવાળા) અશ્વિનભાઈ, મનીષભાઈ, હિતેષભાઈ અને નિલ્પાબેનનાં પિતાશ્રી તથા વનમાળીભાઈ, વિનોદભાઈ, ગો.વા.મનસુખભાઈનાં મોટાભાઈ અને ગો.વા.ભીમજીભાઈ પોપટભાઈ કકકડનાં (ભાડવાવાળા)નાં જમાઈનું તા.૨૬ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૨૮ને શનિવારના રોજ સાંજે ૪ થી ૫ ટેલીફોનીક રાખેલ છે. સ્થળ- શિવસંગમ સોસાયટી કોમન પ્લોટ, જલારામ સોસાયટી પાછળ, યુર્નીવસીટી રોડ, રાજકોટ. મો.૯૮૭૯૦ ૪૧૮૦૮, વનમાળીભાઈ તન્ના મો.૯૮૨૫૨ ૩૩૮૬૦, અશ્વિનભાઈ તન્ના મો.૯૮૭૯૦ ૪૧૮૦૮, મનિષભાઈ તન્ના મો.૯૮૨૫૯ ૩૫૯૧૦, હિતેષભાઈ તન્ના મો.૯૮૨૫૪ ૯૩૫૧૦, અજયભાઈ કતીરા (સસરા), મોસાળ પક્ષની સાદડી સાથે રાખેલ છે. ભરતભાઈ ભીજીભાઈ કકકડ મો.૯૯૯૮૮ ૧૯૪૨૮

ઉષાબેન પાઠક

રાજકોટઃ મૂળ કોટડાપીઠા હાલ રાજકોટ નિવાસી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ  સ્વ. ઘનશ્યામભાઈ અમૃતલાલના ધર્મપત્ની ઉષાબેન ઘનશ્યામભાઈ પાઠક (ઉ.વ. ૬૧) તે જગદીશભાઈ, પ્રવીણભાઈ, જયદેવભાઈના ભાભી તથા સ્વ. નિલેશભાઈ, હિરેનભાઈ, ભૂપતભાઈ, જયશ્રીબેન, રેખાબેન, વર્ષાબેનના માતુશ્રી તથા ક્ષમાબેન હિરેનભાઈ પાઠક, રોહિતભાઈ (રાજુ) મહેતા (એસ.ટી.), કૌશિકભાઈ જોશી, બ્રિજભાઈ ભટ્ટના સાસુ તેમજ દિશાબેનના દાદીનું તા. ૨૭ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૩૦ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે હિરેનભાઈ પાઠક મોબાઈલ નં. ૯૮૨૪૮૯૧૦૫૪, ભૂપતભાઈ પાઠક મો. ૯૬૨૪૩ ૧૧૩૦૧

ઝેહરાબેન જોડિયાવાળા

મોરબીઃ દાઉદી વ્હોરા ઝેહરાબેન (ઉ.વ. ૭ર) તે અબ્બાસીભાઇ સાદીકઅલી જોડિયાવાળા (બોમ્બે ગ્લાસ)ના પત્ની શબ્બીરભાઇ, અસગરભાઇ, અઝરાબેન શિરાજભાઇ સિનેમાવાળા (ભાવનગર) ના માતા તા. રપના રોજ મોરબી મુકામે વફાત પામેલ છે મર્હુમાની ઝિયારત અને બેસણું હાલ કોરોના વાઇરસને અનુલક્ષીને ફકત ટેલિફોનિક રાખેલ છે. શોક સંદેશા માટે મોબાઇલ નંબર સંપર્કઃ શબ્બીરભાઇ મો. ૯પ૭૪૩ ૪પ૯૯૯ અસગરભાઇ મો. ૯૧૦૬ર ૪પર૧૩.

ગુણવંતસિંહ સરવૈયા

ટંકારાઃ અયાવેજ નંબર ર નિવાસી ગુણવંતસિંહ મંગળસિંહ સરવૈયા (ઉ.૭૦) તેઓ સહદેવસિંહ ગુણવંતસિંહ સરવૈયા હાલ રાજકોટના પિતાશ્રી તથા સુરૂભા મંગળસિંહના નાનાભાઇ તથા હકુભા સુમનસિંહ, અનુભા રમુભા, હરૂભા હરિતસિંહ, નરૂભા બળવંતસિંહ, પ્રભાતસિંહ સુરૂભાના કાકાશ્રીનું તા. રપ મીએ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૬ ડિસેમ્બર રવિવાર અયાવેજ નંબર ર નિવાસ સ્થાને રાખેલ છે.

બાબાલાલ દોશી

રાજકોટઃ નિવાસી બાબાલાલ (મુકેશભાઈ) મુળચંદભાઈ દોશી (ઉ.વ.૬૫) તે પારસ (વીકી) અને અંજલીના પિતાશ્રી તેમજ પરાગકુમાર રજનીભાઈ પારેખનાં સસરા તા.૨૬ના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૨૦ને શુક્રવારના રોજ સવારે ૧૦થી બપોરે ૫ સુધી રાખેલ છે. પારસભાઈ (વીકી) મો.૯૪૨૭૪ ૪૧૩૪૩, ઉદયભાઈ મો.૯૮૨૪૩ ૨૯૩૯૩, પરાગકુમાર મો.૯૮૨૫૫ ૧૧૦૪૬

છગનભાઈ પોકિયા

રાજકોટઃ જામકંડોરણાના મોટા દુધીવદરના છગનભાઈ પોપટભાઈ પોકિયા (ઉ.વ.૬૨) તે સ્વ.વિજયાબેનના પતિ તથા કિશોરભાઈ પોકિયા, સંજયભાઈ પોકિયા, અશ્વનીભાઈ પોકિયા, રાધાબેન ટીલાળા (ભોળા ગામ), સોનલબેન ગજેરા (મોટી પરબડીના પિતા તે કેશુભાઈ પોકિયા, મનસુખભાઈ પોકિયા, મણીબેન કાકડીયા (રોધેલ), જયાબેન ગજેરા (રવજી)ના ભાઈ, નિલેશભાઈ પોકિયા, રસિકભાઈ પોકિયા, લતાબેન બાંભરોલીયા (સાજડીયાળી), ઈલાબેન બાલધા (ધોરાજી)ના કાકા તથા હરેશભાઈ પોકિયા, રીનાબેન ગજેરા (નાગરવદર), કેલવીબેન, નિલભાઈ, જેન્સીબેન, તૃપલભાઈના દાદાનું તા.૨૫ના અવસાન થયેલ છે. કોરોના લોકડાઉનની પરિસ્થીતી હોય ટેલીફોનીક સાંત્વના આપવી.

રમણીકભાઈ થડેશ્વર

રાજકોટઃ નિવાસી પરજીયા પટણી સોની રમણીકભાઈ મોહનભાઈ થડેશ્વર (ઉ.વ.૮૦) તે સંજયભાઈ થડેશ્વર, વિમલભાઈ થડેશ્વરના પિતાશ્રીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૮ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજયભાઈ મો.૮૪૬૯૮ ૫૨૫૮૭, વિમલભાઈ મો.૯૮૨૫૮ ૫૭૩૭૩

જીણાભાઇ લીંબડીયા

બગસરા : જીણાભાઇ હરિભાઇ લીંબડીયા (ઉ.૮૧) તે હસમુખભાઇ, રાજેશભાઇ, પ્રવિણભાઇ, હિંમતભાઇના પિતાશ્રી તેમજ ડો. દિવ્યેશભાઇ, જતીનભાઇ, કેવલભાઇના દાદા તથા રોનકભાઇ જમોડ, અભિષેક જમોડના નાનાનું તા. રપ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કોળી સમાજની વાડી, જ્ઞાનધારા શાળા પાસે, બગસરા રાખેલ છે.

રાજેન્દ્રભાઇ વ્યાસ

રાજકોટ : ઔ. ગુ. સા. બ્રા., મુળ પોરબંદર, હાલ રાજકોટ નિવાસી રાજેન્દ્રભઇ બાલાસંકરભાઇ વ્યાસ, (નિવૃત પરિધાન ખાદી ભંડાર) ઉ.૬૦ તે સ્વ. રમેશભાઇ, પ્રફુલભાઇ તેમજ અરૂણભાઇ (મનહરભાઇ) જાડેશ્વર મંદિર પોરબંદરના મોટાભાઇ તથા હર્ષકુમાર તેમજ વિપુલકુમાર જાની પડધરીના સસરાનું તા. રપ ના પડધરી મુકામે અવસાન થયેલ છે. તા. ર૭ ને સાંજે ૪ થી પ ટેલીફોનિક બેસણું રાખેલ છે. નિવાસ સ્થાન જાનીભાઇ ૩ ગીતાનગર, પડધરી, મો. નં. હર્ષકુમાર  મો. ૭૯૮૪૮ ૮૩ર૪પ, વિપુલકુમાર મો. ૯ર૬પ૪ ૪પ૪૪૬, પ્રફુલભાઇ મો. ૯૯૭૯પ પ૦૪ર૬, અરૂણભાઇ (મનહરભાઇ) મો. ૯૯૭૯૪ ૪૧૭૩ર છે.

નુરીદીન સરફઅલી

ઉપલેટા નિવાસી દાઉદી વ્હોરા નુરીદીન સરફઅલી લક્ષમીધર (ભંગારવાળા) (ઉ.વ. ૭૬) તે સૈફુદીનભાઇ, ફાતેમાબેન (જેતપુર) અને મારીયાબેન (અમરેલી) ના પિતાશ્રી તા. ર૬ ગુરૂવારના રોજ વફાત થયેલ છે. મરહુમના જીરાયતના સિપારા તા. ર૯ રવિવારના રોજ વોરા મસ્જીદ ખાતે રાખેલ છે.

મનહરલાલ સાકરીયા

જુનાગઢઃ કંસારા શ્રી મનહરલાલ પીતાંબરદાસ સાકરીયા (શિક્ષણ વિભાગ), (ઉ.વ. ૮૬) તે નયનાબેન એલઆઇસી, કપિલાબેન (એસબીઆઇ), જયશ્રીબેન (એસબીઆઇ) જયોતિસ્વરૂપાનંદજી તથા સ્વ. રાજેશભાઇના પિતાશ્રી તેમજ શ્યામ અને હેતવીના દાદાનું તા. ર૬ ને ગુરૂવારે અવસાન થયેલ છે.હ ાલની પરિસ્થિતિને ધ્યાને રાખી તેમનું ટેલિફોનિક બેસણું તા. ર૭ ના રોજ ૪ થી ૬ વાગ્યા દરમિયાન રાખેલ છે. નયનાબેન-૯૧૦૬૭ પ૯પ૪પ, ૯૪ર૮૭ ૦પરર૦, કપિલાબેન-૯૪૦૯૦ પ૯૧૦ર, જયશ્રીબેન-૯૪ર૮૭ ૦પર૩૮, શ્યામભાઇ-૯૪ર૬૬ ર૮૯૦૦

રંજનબેન કોટેચા

રાજકોટ : ધ્રોલ નિવાસી સ્વ. જગદીશચંદ્ર વલ્લભદાસ કોટેચાના ધર્મપત્ની ગં.સ્વ. રંજનબેન (નિવૃત શિક્ષિકા) (ઉ.વ.૭૩) તે પાનાચંદ વલ્લભદાસ કોટેચા (રાજકોટ) ના નાનાભાઇના પત્ની તેમજ ભાવિન કોટેચા (પીજીવીસીએલ જામનગર), વિપુલ કોટેચા (એડવોકેટ), સ્વ. મિતાબેન પરેશકુમાર કારીયા (જેતપુર), કૃપાબેન કેતનકુમાર નંદાણી (રાજકોટ) ના માતુશ્રી તેમજ સ્વ. રામજીભાઇ જેઠાભાઇ ભગદેવના દિકરીનું તા. ૨૭ ના અવસાન થયેલ છે. હાલની સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૨૮ ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.  વિપુલભાઇ (મો.૭૫૬૭૭ ૩૦૩૦૩, મો.૯૮૭૯૩ ૭૩૬૭૪) નો સંપર્ક થઇ શકશે.

મંજુલાબેન ધામેચા

રાજકોટઃ મચ્છુકઠીયા સઈ સુતાર મંજુલાબેન મનસુખલાલ ધામેચા (ઉ.વ.૮૨) તે મુકુલભાઈ તથા અશોકભાઈના માતુશ્રી તથા જય અને જૈમીનના દાદીમાંનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને શનિવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે.

કાંતિલાલ ચૌહાણ

રાજકોટઃ મચ્છુકઠીયા સઈ સુથાર જ્ઞાતિના કાંતિલાલ જીવણલાલ ચૌહાણ (ઉ.વ.૭૩) તે પોપટ મેઘજી ટેઈલરવાળા સ્વ.જીવણલાલ પોપટલાલ ચૌહાણના પુત્ર, તે કિરણભાઈ, જયસનભાઈ, નિશાબેન, નેહાબેનના પિતાશ્રી, તે કિરીટભાઈ (બીઓબી)ના મોટાભાઈ, તે ચેરી અને માહિરના દાદા તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગોને અનુલક્ષીને તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૮ શનિવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિરીટભાઈ મો.૯૮૨૪૮ ૬૪૨૪૫, કિરણભાઈ મો.૯૨૨૮૭ ૧૮૮૧૭, જયસનભાઈ મો.૯૯૨૫૧ ૮૮૪૫૮, પરાગભાઈ મો.૯૦૧૬૫ ૬૧૦૩૩

ગુણવંતસિંહ સરવૈયા

ટંકારાઃ અયાવેજ નંબર ર નિવાસી ગુણવંતસિંહ મંગળસિંહ સરવૈયા (ઉ.૭૦) તેઓ સહદેવસિંહ ગુણવંતસિંહ સરવૈયા હાલ રાજકોટના પિતાશ્રી તથા સુરૂભા મંગળસિંહના નાનાભાઇ તથા હકુભા સુમનસિંહ, અનુભા રમુભા, હરૂભા હરિતસિંહ, નરૂભા બળવંતસિંહ, પ્રભાતસિંહ સુરૂભાના કાકાશ્રીનું તા. રપ મીએ અવસાન થયેલ છે. સદ્દગતની ઉત્તરક્રિયા તા.૬ ડિસેમ્બર રવિવાર અયાવેજ નંબર ર નિવાસ સ્થાને રાખેલ છે.