Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021
કિશનભાઇ પરમારનું અવસાનઃ આજે સાંજે બેસણુ

રાજકોટ : લુહાર કિશનકુમાર અમૃતભાઇ પરમાર (ઉ.વ.ર૪) તે શ્રી ચીખલીયાવાળા ઇશ્વરભાઇ નાથાભાઇ પરમારના નાનાભાઇ અમૃતભાઇના સુપુત્ર તથા મનસુખભાઇ, રમેશભાઇના ભત્રીજા તથા મનિષ, વિવેક, શુભમ, રક્ષિત, ક્રિશ તથા ભાવિશાબેન પ્રશાંતકુમાર પિત્રોડા (ગોંડલ) જીજ્ઞાબેન વિશાલકુમાર દાવડા (રાણાવાવ), રીના રવિનકુમાર પિત્રોડા (રાજકોટ)ના ભાઇ તથા લલિતભાઇ, ભુપતભાઇ ગીરીશભાઇ તથા ચીમનભાઇ પિત્રોડાના ભાણેજનું તા. રપ ને શનિવારે અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા. ર૭ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ માં, ન્યુ લક્ષ્મી સોસાયટી, મહાદેવજીના મંદિર, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

ભાવનગરઃ નિવૃત ડે. કલેકટર કરણસિંહજી એન. ઝાલાનું અવસાનઃ ૩૦મીએ બેસણું

ભાવનગરઃ કરણસિંહજી નટવરસિંહજી ઝાલા (ઉ.વ.૯૬-મુળ ગામ અડવાળ, હાલ ભાવનગર-રિટાયર્ડ ડે. કલેકટર) તેઓ સ્વ. નરેન્દ્રસિંહજી, સ્વ. મહેન્દ્રસિંહજી, જયેન્દ્રસિંહજી (મો.૯૮૨૫૦ ૨૭૦૨૮) અને  જયવંતસિંહજી (જે. કે. ઝાલા) (રિટાયર્ડ ડીવાયએસપી-૯૮૨૫૩ ૨૩૪૪૨)ના પિતાશ્રી  તથા અજયસિંહ અને પ્રદિપસિંહ ઝાલા (ફનવર્લ્ડ)ના મોટાબાપુનું તા. ૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩૦/૯/૨૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, 'મયુર', બંગલા નં. ૯, શાહીબાગ સોસાયટી વાઘાવાડી રોડ ભાવનગર ખાતે રાખેલ છે. ઉત્તરક્રિયા ૧/૧૦ના રોજ રાખવામાં આવી છે.

અવસાન નોંધ

નાસીરભાઈ ધનકોટ

રાજકોટઃ નાસીરભાઈ ફઝલેહુસૈન ધનકોટ (બાટલાવાળા) (ઉ.વ.૫૮) તે રશીદાબેનના શોહર, અદનાનભાઈ, તાહેરભાઈ, ઈન્સીયાના બાવાજી, અબ્બાસભાઈ, મહમ્મદભાઈ, રોશનભાઈ (પાલીતાણા), નફીસાબેન (વલસાડ), શરીફાબેન (ગારિયાધાર), યાસ્મીનબેન (રાજુલા), જુમાનાબેન (મુંબઈ)ના ભાઈ,  આજરોજ ૧૯મી સફરૂલ મુઝફફરને તા.૨૬ને રવિવારના રોજ ખુદા તઆલાની રહેમતમાં પહોંચ્યા છે. મર્હુમની ઝીયારાત (સુયુમ) તથા ચાળીસમાના ફાતેહાના સિપારા  તા.૨૮ના ૨૧ સફરૂલ મુઝફફરને મંગળવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે કલીમી મસ્જીદમાં મહુવા મુકામે રાખેલ છે.

જયાબેન મારકણાનું અવસાનઃ ચક્ષુદાન

રાજકોટઃ જયાબેન માવજીભાઇ મારકણાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ ૧૩૯ મુંચક્ષુદાન થયેલ છે. વધુ માહિતી માટે ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા ૯૪૨૮૫ ૦૬૦૧૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

વિજયાબેન વ્યાસ

 રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો જ્ઞાતિના સ્વ. વિજયાબેન બાલકૃષ્ણભાઇ વ્યાસ (ઉ.વ.૮૮) તે સ્વ. બાલકૃષ્ણભાઇ પુરૂષોતમદાસ વ્યાસ, એડવોકેેટ રાજકોટના ધર્ર્મપત્નિ તેમજ ગં.સ્વ. કિર્તીબેન દિલીપભાઇ ત્રિવેદી, એડવોકેટ વિજય બી વ્યાસ, ચેતન બી વ્યાસ, વિનય બી વ્યાસના માતુશ્રીનું શનિવાર તા.૨૫ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હરિઈચ્છાબેન મેર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય નારણજી ભાણજી મેર વાળા સ્વ.મોતીલાલ ગોકળદાસ મેરના ધર્મપત્નિ હરિઈચ્છાબેન (ઉ.વ.૯૫) તે નરેશભાઈ, વિનોદભાઈ, જગદીશભાઈ, હરીશભાઈ, સ્વ.વનિતાબેન ભુછડા- જેતપુર, ગીતાબેન છાટબાર- અમદાવાદ, સ્વ.કુંદનબેન મેરના માતુશ્રી, રાજેશ, કિર્તી, હેમાંશુ, પ્રશાંત, ભાર્ગવના દાદી તેમજ સુરેશભાઈ મર્થક (બાંટવાવાળા) મુંબઈના ફઈબા તા.૨૫ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨૭ સોમવાર સાંજે ૪ થી ૬ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ રાખેલ છે.

કિશોરભાઈ લાખાણી

રાજકોટઃ નિવાસી સ્વ.કસુંબાબેન અને સ્વ.મુલજીભાઈ લાખાણીના પુત્ર લાખાણી ઓટોમોબાઈલ વાળા કિશોરભાઈ (ઉ.વ.૮૬) તે સ્વ.ભાનુભાઈ, સ્વ.રજનીભાઈ, અશોકભાઈ, સ્વ.નલીનીબેનના ભાઈ તથા  હિતેનના પિતાશ્રી તેમજ પૂજાના સસરા અને રાજના દાદાશ્રી તા.૨૪ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ઉઠમણું પ્રાર્થના તા.૨૭ને સોમવારે સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થનાસભા સવારે ૧૧ થી ૧૨, દિગંબર જૈન મંદિર, ૫- પંચનાથ પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ.

ધીરજલાલ શાહ

રાજકોટઃ ધીરજલાલ મણીલાલ શાહ તે નીતાબેન કમલભાઈ મહેતાના પિતાશ્રી તથા નટુભાઈ શાહ ઈલાબેન જયંતભાઈ દોશી તથા સ્વ.મંજુલાબેન વસંતરાય મોદીના ભાઈનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૨૭ સોમવાર સવારે ૧૦:૩૦ કલાકે રાખેલ. વિરાણી જૈન ઉપાશ્રય, કોઠારીયા નાકા, રાજકોટ નીતાબેન કમલભાઈ મહેતા મો.૯૭૧૨૩ ૭૭૩૩૬

નૈમિષભાઈ જીવરાજાની

રાજકોટઃ મનસુખલાલ ધરમશીભાઈ જીવરાજનીના પૌત્ર જે રાજુભાઈના પુત્ર નૈમિષભાઈ (ઉ.વ.૩૯) તે જીતુભાઈના ભત્રીજા તેમજ નિરેનભાઈના મોટાભાઈ જે મનસુખલાલ મગનલાલ વસાણીના ભાણેજ તેમજ સુરેશભાઈ (વિસાવદર) માધવજીભાઈ પરમારના જમાઈ તથા દક્ષાબેન જીતેન્દ્રકુમાર કાનાણીના ભત્રીજાનું તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. મનસુખભાઈ જીવરાજાની મો.૯૯૯૮૦ ૩૬૪૯૧, જીતુભાઈ એમ.જીવરાજાની મો.૯૯૭૪૬ ૯૦૦૦૯, સુરેશભાઈ પરમાર મો.૯૮૨૪૨ ૨૯૮૫૧

ચંદ્રકાંતભાઈ માંડલીયા

રાજકોટઃ ખોખદળવાળા હાલ રાજકોટ નિવાસી વૃજલાલ ઠાકરશીભાઈ માંડલીયાના પુત્ર સ્વ.ચંદ્રકાંતભાઈ વૃજલાલ માંડલીયા તે સાગર, પ્રિયંકાબેન નિકિતાબેનના પિતાશ્રી અને સોની બાબુલાલ ખુશાલચંદ (પીલુડીવાળા)ના જમાઈ તથા વસંતભાઈ, વીનુભાઈ, લલીતભાઈના બનેવીના રોજ  તા.૨૬ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૭ સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ કલાકે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સાગર (પુત્ર) મો.૯૭૩૭૦ ૭૭૭૭૧, મૌલીક (ભાણેજ) મો.૯૭૨૬૪ ૭૨૨૧૪, પ્રિયંકાબેન (પુત્રી) મો.૮૪૬૯૯ ૭૭૭૧૪, નિકીતાબેન (પુત્રી) મો.૮૭૮૦૨ ૪૨૭૨૦, પીયર પક્ષ (મોરબીવાળા) વસંતભાઈ મો.૯૮૨૫૧ ૮૨૩૧૭, વિનુભાઈ મો.૯૮૨૫૮ ૩૯૬૩૭, પરેશભાઈ મો.૯૯૨૪૦ ૬૪૮૪૭

કાંતાબેન આડેસરા

રાજકોટઃ વાંકાનેર નિવાસી અ.નિ.સોની પ્રેમજીભાઈ ત્રિકમજીભાઈ પાટડિયાના દિકરી તે સ્વ.દેવચંદભાઈ, ભાયચંદભાઈ, સ્વ.ગોરધનભાઈ, મનસુખભાઈ, કાંતિભાઈના બહેન તે સોની સ્વ.પ્રાણજીવનભાઈ બેચરભાઈ આડેસરા (વાગુદડવાળા)ના ધર્મપત્નિ કાંતાબહેનનું અવસાન તા.૨૬ રવિવારના રોજ થયેલ છે. પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૭ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે. ભાયચંદભાઈ મો.૯૫૭૪૫ ૯૨૪૨૮, મનસુખભાઈ મો.૯૮૯૮૭ ૯૭૨૭૭, કાંતિભાઈ મો.૯૮૨૪૨ ૪૨૨૬૨, શૈલેષભાઈ મો.૯૫૮૬૭ ૪૦૭૭૦, મનોજભાઈ મો.૭૦૧૬૧ ૫૫૮૧૦

ચંદુભાઇ સોલંકી

રાજકોટ : ખાંટ રાજપુત ચંદુભાઇ ચોથાભાઇ સોલંકી (ઉ.વ.૬૫) તે જગદિશભાઇના મોટાભાઇ તેમજ નિલેશભાઇ તથા જીગ્નેશભાઇ પિતાશ્રીનું તા. ૨૫ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા. ૨૭ સોમવારે સાંજે ૪ થી ૬ 'સોલંકી નિવાસ' અમરનગર-૨, ખોડીયાર ડેરીની બાજુમાં, ચંદ્રેશનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

નિશાબેન બારડ

રાજકોટઃ કારડીયા રાજપુત જયશ્રીબેન ધનજીભાઈ બારડની પુત્રી નિશાબેન (ઉ.વ.૩૫) તે મિલનભાઈ (કાનાભાઈ)ના બેન, ભુપેન્દ્રભાઈ (ભલાભાઈ) બારડ તથા ભરતસિંહ બારડ, ઉષાબેન બારડની ભત્રીજીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૨૭ને સાંજે ૪ થી ૬, કુવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી કવાર્ટર રાજકોટ ખાતે રાખેલ છે. મો.૯૪૨૮૬ ૦૮૫૪૦

ભદ્રાબેન પારેખ

રાજકોટઃ સ્વ.શશીકાંતભાઈ જયંતિલાલ પારેખના ધર્મપત્નિ ભદ્રાબેન (ઉ.વ.૮૨) તે સોહીણી પ્રકાશભાઈ વોરા, મનિષા અતુલભાઈ માણેક, જયશ્રી બિમલભાઈ કામદાર, હિતેનભાઈ તેમજ ભાવીનભાઈના માતુશ્રી તથા સ્વ.મુળશંકરભાઈ શેઠના પુત્રી, સ્વ.કિરીટભાઈ પારેખ તથા સ્વ.મહેન્દ્રભાઈ પારેખના ભાભી તા.૨૬ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. હિતેનભાઈ મો.૯૪૨૬૫ ૯૦૪૨૦, ભાવિનભાઈ મો.૯૯૦૯૯ ૭૯૭૫૩

વિજયાબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડા ચારસો જ્ઞાતિના સ્વ.બાલકૃષ્ણભાઈ પુરૂષોત્તમદાસ વ્યાસ (એડવોકેટ) રાજકોટના ધર્મપત્નિ વિજયાબેન (ઉ.વ.૮૮) તે કિર્તીબેન દિલીપભાઈ  ત્રિવેદી, એડવોકેટ વિજયભાઈ વ્યાસ, ચેતનભાઈ વ્યાસ, વિનયભાઈ વ્યાસના માતુશ્રીનું તા.૨૫ને શનિવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૭ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગં.સ્વ.કિર્તીબેન દિલીપભાઈ ત્રિવેદી મો.૯૨૨૮૭ ૨૫૮૯૧, વિજયભાઈ બાલકૃષ્ણભાઈ વ્યાસ મો.૯૮૨૫૫ ૩૮૮૫૫, ચેતનભાઈ બાલકૃષ્ણભાઈ વ્યાસ મો.૯૩૭૭૫ ૯૦૧૨૨, વિનયભાઈ બાલકૃષ્ણભાઈ વ્યાસ મો.૯૮૨૫૪ ૪૧૦૧૦