Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021
નિવૃત ASI શિવરાજસિંહ જાડેજાનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ શિવરાજસિંહ નરપતસિંહ જાડેજા (નિવૃત એ.એસ.આઈ.) મૂળગામ (વીરવા) હાલ રાજકોટ (ઉ.વ.૬૧)નું તા.૨૬ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે રાખેલ છે. જાડેજા ઈન્દ્રવિજયસિંહ નરપતસિંહ, સ્વ.અશોકસિંહ નરપતસિંહ જાડેજા, મહીપતસિંહ ચંદ્રસિંહ જાડેજા, અનીરૂધ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, જાડેજા યજ્ઞદીપસિંહ ઈન્દ્રવિજયસિંહ મો.૯૦૧૬૬ ૫૫૫૫૫, જાડેજા હરદીપસિંહ અશોકસિંહ મો.૯૯૭૮૯ ૧૭૧૭૯, જાડેજા જયદીપસિંહ અશોકસિંહ, જાડેજા બલરાજસિંહ શિવરાજસિંહ, જાડેજા પુષ્પરાજસિંહ શિવરાજસિંહ મો.૮૧૪૦૪ ૯૭૬૮૮, જાડેજા મહીરાજસિંહ મહીપતસિંહ, દેવવ્રત, યશસ્વીબા, કાવ્યાબા, શૌર્યદીપ, દિવ્યદીપ, જયસ્વીબા. શ્રી બિપીનભાઈ રૂઘાણીએ જણાવેલ કે મારે સ્વ.શિવરાજસિંહ સાથે ૩૦ વર્ષ જુના સંબંધો હતા. તેઓએ પણ સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

નિર્મોહી ટ્રેડર્સવાળા દિનેશભાઇ મગનલાલ રાયચુરાનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક ઉઠમણું

રાજકોટઃ મૂળ-ખરેડી નિવાસી સ્વ. મગનલાલ માવજીભાઇ રાયચુરા ના પુત્ર દિનેશભાઇ (નિર્મોહી ટ્રેડર્સ માર્કેટ યાર્ડ) ને નિલકંઠભાઇ ક્ષમાબેન (ઓસ્ટ્રેલિયા) ના પિતાશ્રી સ્વ. લલીતભાઇ, જગદીશભાઇ, દિલીપભાઇ, સ્વ. નલિનભાઇ જીતુભાઇ, બીપીનભાઇ, હંસાબેન ચોલેરા (રાજકોટ) ઉષાબેન કારીયા (યુકે) ના ભાઇ તે સ્વ. તુલસીદાસ ચત્રભુજ પુજારાના જમાઇ સ્વ. વિનુભાઇ સ્વ. નટુભાઇ પુજારા (એલઆઇસી) દિનેશભાઇના બનેવી તે મોહિતભાઇ ભટ્ટ-રાજકોટ (સંસ્કૃતમ) ના વેવાઇનું તા. ર૬ ને સોમવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલકંઠ દિનેશભાઇ રાયચુરા ૯૮ર૪ર ર૪ર૭૪, જગદીશભાઇ રાયચુરા-૯૬૬૪૬ પ૧૭૧૪, વિવેક પુજારા-૯૮ર૪પ રપ૩૩૭

ડો.કનુભાઈ ભટ્ટનાં ધર્મપત્નિ તથા એડવોકેટ બીમલ જાનીનાં સાસુનું અવસાન

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મ મુળ ઉપલેટાના વતની હેમલતાબેન (ઉ.વ.૬૪) તે ડો.કનૈયાલાલ જયાશંકર ભટ્ટના ધર્મપત્નિ અને સ્વ.માયાશંકર જટાશંકર જાનીના પુત્રી તથા લીનાબેન, કવિતાબેન તુષારના માતુશ્રી તથા બિમલભાઈ જાની અને વિશાલભાઈ પુરોહિતના સાસુનું તા.૨૬ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ડો.કનુભાઈ ભટ્ટ મો.૯૭૨૩૬ ૩૨૩૪૨, તુષાર ભટ્ટ મો.૯૦૯૯૧ ૬૭૪૫૨, લીનાબેન જાની મો.૯૪૦૯૨ ૫૮૯૫૮, કવિતાબેન પુરોહિત મો.૮૮૪૯૮ ૫૧૨૫૧

''દીકરાનું ઘર''-એનીમલ હેલ્પ લાઇન જેવી સંસ્થાઓનો ધ્રુવ તારલો આશિષ વોરા કોરોના સામે જંગ હાર્યા

રાજકોટ તા. ર૭: સમગ્ર વિશ્વમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે. કેટલાય પરિવારો નિરાધાર બન્યા છે. કોણ કોણે સધીયારો આપે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં વધુ એક સેવાભાવી યુવાન આશિષ વોરા કોરોના સામે જંગ હાર્યો છે. જાહેર જીવન-સમાજ જીવનમાં છેલ્લા અઢી દાયકાથી કાર્યરત ''દીકરાનું ઘર'' એનીમલ હેલ્પ લાઇન જેવી સંસ્થાએ એક અદનો સેવક ગુમાવ્યો છે. આશિષ વોરા મોઢવણિક મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, વિવેકાનંદ યુથ કલબ, થેલેસેમિયા જનજાગૃતિ પ્રચાર-પ્રસાર સમિતિ, યંગસ્ટાર કલબ ઓફ રાજકોટ જેવી સંસ્થાઓમાં સેવા આપતા હતા. જીવદયા તેમની મુખ્ય પ્રવૃતિ હતી. ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટ આદ્રોજા, સુનીલ મહેતા સહિતના અગ્રણીઓએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલી અર્પી હતી.

એપલોમ્બ ટેકનોલોજીવાળા નયનભાઇ વોરાનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ : નિકાવા નિવાસી હાલ રાજકોટ સ્વ. સુર્યકાંત કાંતિલાલ વોરાના પુત્ર નયન (ઉ.૪ર) (એપલોમ્બ ટેકનોલોજી, શ્રીદેવ ટેકનોલોજી) તે વિનોદભાઇ નાનજીભાઇ ચૌહાણના જમાઇ તેમજ સ્વ. જગદીશચંદ્ર જુઠાણી તથા હરકિશનભાઇ જુઠાણીના ભાણેજનું તા.ર૬ ના સોમવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ના ગુરૂવારે ૪ થી ૬ વિનોદભાઇ ચૌહાણ મો.૯૪ર૮ર ૦૦૭૯૭, રાજુભાઇ જુઠાણી મો.૯૪ર૭ર ૬૮૮૩૩, પર રાખેલ છે.

નેમીનાથ વીતરાગ સંઘના પુર્વ પ્રમુખ શહેર કોંગ્રેસના મંત્રી રાજુભાઇ શેઠ અરિહંત શરણ પામ્યા

રાજકોટઃ નેમીનાથ વીતરાગ સંઘના પુર્વ પ્રમુખ શહેર કોંગ્રેસના મંત્રી રાજુભાઇ શેઠ આજે તા.ર૭ના રોજ અરિહંતશરણ પામ્યા છે. નેમીનાથ-વિતરાગ સંઘના પ્રમુખ ભરતભાઇ દોશીએ જણાવ્યું કે સેવાભાવી રાજુભાઇ શેઠ કે જેઓએ વર્ષો સુધી સંઘમાં ચતુર્વિધ સંઘની સેવા કરેલ. રાજકોટ મોટા સંઘમાં પણ તેઓ કારોબારી સદસ્ય તરીકે સેવા પ્રદાન કરતા રાજુભાઇ શેઠની અચાનક વિદાયથી જૈન સમાજને બહુ મોટી ખોટ પડી છે.

પીડબલ્યુના નરેન્દ્રભાઇ ચોૈહાણનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ પીડબલ્યુડીના કર્મચારી નરેન્દ્રભાઇ પરષોત્તમભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૭) તે ધવલભાઇ (૯૩૨૮૭ ૧૧૧૧૫) તથા ચિરાગભાઇ (પીડબલ્યુડી) (૭૪૦૫૨ ૫૦૪૨૦)ના પિતાશ્રીનું તા. ૨૪ના દુઃખદ અવસાન થયું છે. હાલના સંજોગોને ધ્યાને લઇ સદ્દગતનું ટેલિફોનીક બેસણું ૨૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જેતલસરના 'અકિલા'ના પ્રતિનિધિ જીતુભાઇ જોશીનું અવસાન

જેતલસરઃ જેતલસર નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજના જયસુખલાલ કરૂણાશંકર જોશીના પુત્ર 'અકિલા'ના એજન્ટ અને પ્રેસ પ્રતિનિધી જીતેન્દ્રભાઇ જયસુખલાલ જોશી (ઉ.વ.પ૪) તે કુલદીપભાઇ અને ઋત્વીકભાઇના પિતા સ્વ. મુળશંકરભાઇ જોશીના નાનાભાઇનું તા.રપના અવસાન થયું છે.

ટેલીફોનીક બેસણું તા.ર૯ ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખ્યું છે. હિતેન્દ્ર (૯૯૭૪૯ પ૩પપ૮), કશ્યપ (૯૧પ૭૮ ૧ર૮૧ર) કુલદીપ (૯૪૦૯પ ૩૦ર૩૪) ઋત્વીક (૯પ૧૦૩ ૧૩૬૬ર).

મધુબેન જગદીશભાઈ પરમારનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.મધુબેન જગદિશભાઈ પરમાર તે જગદિશભાઈ (ટીનાભાઈ) બચુભાઈ પરમારનાં ધર્મપત્નિ તા.૨૬ના શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને કારણે સદ્દગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૨૯ના સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખેલ છે. જગદિશભાઈ મો.૯૩૨૮૭ ૨૦૨૩૧, દિપેશ મો.૯૭૧૪૦ ૪૪૪૯૪, ચિંતન મો.૯૮૨૫૪ ૨૦૨૩૧, ચાંદની મો.૯૮૨૪૯ ૫૬૭૮૪

રાજકોટના રેવન્યુ પ્રેકટીશ્નર એડવોકેટ રાજેશ પટેલનું દુઃખદ અવસાન

રાજકોટ : રાજેશભાઇ જાદવભાઇ અમરેલીયા, એડવોકેટ  (ઉ.૩૯) તે  જાદવભાઇ ટીડાભાઇના પુત્ર તેમજ એડવોકેટ હિતેષભાઇના ભાઇ તથા નીર્મિતના પિતા નું તા. રપ/ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૮/૪/ર૦ર૧ને બુધવારે સાંજે થી રાખેલ છે. જાદવભાઇ ટીડાભાઇ અમરેલીયા  મો.૯૯રપ૬-૯૦૧૭૩ હિતેશભાઇ જાદવભાઇ અમરેલીયા   મો.૯૯૧૩૩-૧૬૩૩૪

અવસાન નોંધ

મગનલાલ પાનપાઈનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મગનલાલ મોહનલાલ પાનપાઈ (ઉં.વર્ષ  ૮૦)  તે વિપુલ(ભોલો), શિલ્પાબેન અમિતકુમાર બુધ્ધદેવ, ભાવનાબેન કમલેશકુમાર જીકરીયા,  રૂપલબેનના પિતાશ્રી તે  નાથાલાલ નારણદાસ લાખાણી (ગોસા વાળા) જામનગરના જમાઈ  સ્વ.અમૃતલાલ, સ્વ. નટવરલાલ, સ્વ.રૂગનાથભાઈના ભાઈ તા. ૨૬સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે સદગતનું ટેલિફોનિક બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી તારીખ ૨૯ ગુરૂવાર સાંજે ૫ થી ૬ કલાકે રાખેલ છે . વિપુલ ( ભોલો) મો.૯૭૨૬૭  ૯૧૦૧૯, રૂપલબેન ૅં મો.૯૦૩૩૬ ૦૦૪૭૫, કમલેશ કુમાર મો.૯૯૭૯૮  ૯૦૮૨૭

ભુરાભાઇ વાળાનું ૧૦૧ વર્ષની વયે અવસાન

વીંછીયાઃ તાલુકાના છાસિયા ગામના રહીશ સ્વ.ભુરાભાઇ છનાભાઇ વાળા (ઉ.૧૦૧) તે મોંઘીબેનના પતિ સ્વ. નાજાભાઇ અને સ્વ. મકાભાઇના ભાઇ, વિનુભાઇ, ખોડાભાઇ, રમેશભાઇ, ભરતભાઇના પિતા અને જયહિન્દ-ગુજરાત મિરરના ક્રાઇમ રીપોર્ટર મનોજ વાળાના મોટાબાપુ તા.ર૬ ના અવસાન પામેલ છ ે સદ્દગતની પ્રાર્થના સભા (તરૈયો) શુક્રવાર તા.૩૦ ના તથા પાણીઢોળ (ઉતરક્રિયા) શુક્રવાર તા.૭/પના છાસિયા મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ખંભાળિયાના નિવૃત તલાટીમંત્રી સુરેશભાઇ મોટાણીના પત્નીનુંં અવસાન

ખંભાળિયાઃ નિવૃત તલાટી મંત્રી સુરેશભાઇ મથુરાદાસ મોટાણીના પત્ની સુશીલાબેન (ઉ.૭ર) તે જીગરભાઇ મોટાણી, (એડવોકેટ), આશાબેન તથા ફાલ્ગુનીબેનના માતુશ્રી તથા દયાળજીભાઇ લક્ષ્મીદાસ સોમૈયા (જામનગર) ના પુત્રી તા.ર૬ ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.ર૯ ના સાંજે ૪ થી પ રાખેલ છે. તથા પિયરપક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. જીગરભાઇ મો.૯૪ર૬ર પ૦૧૧૯, આશાબેન ૯રર૮૦ ૦૦પ૪૮, ફાલ્ગુનીબેન ૯૬૬૪પ ર૩૮૪૯, પિયરપક્ષ છગનભાઇ ૯૬ર૪૬ ૩૭૬ર૮, ઇન્દીરાબેન, એડવોકેટ ૯૪ર૬૯ ૬૩૧ર૩

કૌશિકભાઇ પંડયા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ શાપર હાલ રાજકોટ સ્વ. ચંદુલાલ હેમતરામ પંડયા (પૂર્વ મેનેજર પંજાબ નેશન બેન્ક)ના પુત્ર કૌશિકભાઇ (ઉ.વ. ૬૮) તે ભરતભાઇ, સનતભાઇ (એડવોકેટ)ના ભાઇ તે સ્વ. લાભશંકર વિશ્વનાથ પાઠકના જમાઇનું તા. ર૬ને સોમવારે અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ભરતભાઇ મો. ૯૯ર૪ર ૮૯૪૯૯, સનતભાઇ મો. ૯૪ર૯૩ પ૧૧૦૩, સુનિલભાઇ ૭૦૯૬ર ૦૧૧૧૩ ઉપર રાખ્યું છે.

રમણીકભાઇ ધોળકીયા

રાજકોટઃ રમણીકભાઇ હરીદાસ ધોળકીયા રાજકોટ (ઉ.વ.૮૦) તે કલ્પેશ તથા કમલના પિતાશ્રી તેમજ લલીતભાઇ અને વીઠલભાઇના ભાઇનું દુઃખદ અવસાન થયું છે.વર્તમાન સંજોગોને લીધે તેનું ટેલીફોનીક બેસણું તા.ર૯ ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. કલ્પેશ ૯૪ર૬૭ ૮૭પ૬ર કમલ ૯૪ર૬૭ ૮૭પ૬૧.

જયશ્રીબેન મહેતા

રાજકોટઃ મુળ ગામ લોધીકા હાલ-રાજકોટ જયશ્રીબેન ધીરજલાલ મહેતા તે શ્રી ધીરજલાલ બાબુલાલ મહેતાના ધર્મપત્નિ તથા કૌશીકભાઇ હાર્દિક રૂપાબેન-કાજલબેનના માતુશ્રી તા. ર૬ના રોજ વૈકુંઠવાસી થયેલ છે. તેમનું બેસણું તા. ર૯ ના રોજ ટેલીફોનીક બેસણું સાંજના ૪ થી ૬ ના રોજ રાખેલ છે. મો. ૮૧૪૧૦ પ૬૮૪પ, ૮૯૮૦ર ૪૪૦૭ર, ૮૪૬૦૦ ૯૯૯૭૭

ભાવનાબેન અજમેરા

રાજકોટઃ જાણીતા બિલ્ડર જૈન વિઝન પરિવારના જેનીશભાઈ અજમેરાના માતુશ્રી સેવાભાવી ધર્માનુરાગી ભાવનાબેન નવીનચંદ્ર અજમેરા તેઓ પારસભાઈ અજમેરા, જુલીબેન દેસાઈ, અમીબેન સંઘવીના માતુશ્રી તા.૨૬ને અરિહંતશરણ પામેલ છે. સ્વ.ભાવનાબેન અંતિ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર હતા. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ જેનીશભાઈ મો.૯૮૨૪૦ ૪૩૮૨૬

મણીલાલ નથવાણી

જામ-જોધપુરઃ મણીલાલ પરસોતમભાઇ નથવાણી (વનુઅદા) (ઉ.૭૬) તે સ્વ. નવીનભાઇ તે જેનુંભાઇ તથા મંજુલાબહેન (ઉપલેટા) તે દીલીપ-મનીષ તથા અશ્વીનના પિતાશ્રીનું તા.રપ ના અવસાન થયેલ છે

જયોતીબેન જોષી

ગોંડલઃ ઔદિચ્ય બ્રાહ્મણ સંજયભાઇ બેચરલાલ જોષી (ગોંડલ સિંચાઇ વિભાગ)ના ધર્મપત્ની જયોતીબેન સંજયભાઇ જોષી ઉ.પપ ને રવિ સંજયભાઇ જોષી તથા પીનાલીના માતા તથા સંજુભાઇ બી.જોષીના નાનાભાઇના પત્ની તથા મનીષભાઇ બી. જોષીના ભાભીનું તા.ર૬ ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક તા.ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મો.૯૯રપ૯ ૦૦૦૪૪ મો. ૯ડરપર ૮૦૮પર, મો.૯૪ર૯પ ૪૯૯૧૦ મો. ૮ર૦૦૧ પર૬પ૧

જસવંતીબેન પંડયા

વાંકાનેરઃ ઔદિચ્ય બ્રાહ્મણ જસવંતીબેન પંડયા જેઓ સ્વ.ચંદ્રકાંતભાઇ દયારામભાઇ પંડયાના લઘુબંધુ હરીલાલ ડી.પંડયા (નિવૃત પોસ્ટમેન)ના  ધર્મપત્ની તથા સ્વ. વિશ્વનાથભાઇ કાનજીભાઇ મહેતાના દીકરી અને ગૌરાંગ પંડયાના માતુશ્રી તેમજ હર્ષાબેન જયેશકુમાર જાની કવિતાબેન વિજયકુમાર વ્યાસ તથા કૌશલભાઇ ચંદ્રકાંતભાઇ પંડયાના કાકીનું તા.ર૪ને રવિવારે અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિ અન્વયે બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે હરિલાલ પંડયા મો.૭૩૮૩૧ ર૧૦૪ર, ગૌરાંગ પંડયા મો.૯ર૬પ૦ ૮૮૪પ૬, કૌશલ પંડયા મો.૯૭૧ર૯ ૬પ૦પપ

નંદુબેન ગજેરા

રાજકોટઃ ડો.મોહનભાઈ ભગવાનજીભાઈ ગજેરાના ધર્મપત્નિ સ્વ.નંદુબેન મોહનભાઈ ગજેરા (ઉ.વ.૮૧) તે વિજયભાઈ (વિ.જી. એગ્રોટેક) તથા રાજેશભાઈ (તુલસી અમુલ પાર્લર) અને મિનાક્ષીબેનના માતુશ્રી તા.૨૨ ગુરૂવારના રોજ વૈકુંઠવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું / લૌકિક વ્યવહાર  ટેલીફોનીક રાખેલ છે. ડો.એમ. બી. ગજેરા મો.૯૪૨૮૨ ૩૧૬૫૬, વિજયભાઈ ગજેરા મો.૯૮૨૫૨ ૫૯૬૦૬, રાજેશભાઈ મો.૯૪૨૬૪ ૬૦૮૯૫

ચંદ્રિકાબેન હિંડોચા

રાજકોટઃ ચંદ્રિકાબેન હિંડોચા (ઉ.વ.૫૬) તે પિયુષભાઈ હિંડોચા (શિક્ષણ)ના પત્ની, હાર્દિક હિંડોચા (ચાર્ટડ એન્જિનિયર)ના માતુશ્રી, ડો.ભૂમિકા હિંડોચાના માતુશ્રી, સ્વ.ડો.વી.ડી.હિંડોચાના પુત્રવધુ, ડો.દિપકભાઈ હિંડોચા (વઢવાણ હાલ ઝિમ્બાબ્વે)ના નાનાભાઈના પત્ની, ડો.જયદીપ હિંડોચા (બરોડા)ના કાકી તથા સ્વ.છગનલાલ માધવજી બરછા (વેરાવળ લોહાણા)ના પુત્રી, દિનેશભાઈ, હરેશભાઈ અને નવીનભાઈ બરછા (સીએ)ના બહેન તા.૨૫ના રોજ અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. પિયુષ હિંડોચા મો.૯૪૨૮૪ ૬૫૯૮૭, હાર્દિક હિંડોચા મો.૯૬૬૪૬ ૩૬૭૬૮

પ્રભાબેન ધામેલીયા

રાજકોટઃ અરડોઈ (હાલ રાજકોટ) વાળંદ પ્રભાબેન અમૃતલાલ ધામેલીયા (ઉ.વ.૭૮) તે જીતુભાઈ, દિનેશભાઈના માતુશ્રી તથા મનસુખભાઈ લક્ષ્મણભાઈના ભાભી, શૈલેષભાઈ, અશ્વિનભાઈ, પરેશભાઈ, હિમાંશુ, વિપુલ, કેતનના ભાભુ તથા તથા અરૂણકુમાર, જયેશકુમારના સાસુનું તા.૨૫ રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાજકોટ ખાતે રાખેલ છે. જીતુભાઈ અમૃતલાલ ધામેલીયા મો.૯૪૨૯૫ ૬૨૩૬૧, દિનેશભાઈ અમૃતલાલ ધામેલીયા મો.૯૬૩૮૯ ૭૨૯૪૩, મનસુખભાઈ લક્ષ્મણભાઈ ધામેલીયા મો.૭૫૬૭૭ ૯૦૨૯૨, અશ્વિનભાઈ રતિભાઈ ધામેલીયા મો.૯૮૨૪૦ ૮૨૪૮૮

પ્રવિણભાઈ લોઢીયા

રાજકોટઃ કોટડા સાંગાણી વાળા સ્વ.સોની ગીરધરલાલ પરસોતમભાઈ લોઢીયાના પુત્ર પ્રવિણભાઈ (ઉ.વ.૭૯) જે રાજેષભાઈ, હેમલભાઈ તથા કવિતાબેનના પિતાશ્રી અને સ્વ.સોની સુંદરજી કરશનજી ઘુંટલાના જમાઈનું તા.૨૫ રવિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ના સોમાવરના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. યોગેશભાઈ મો.૭૦૧૬૯ ૪૧૯૧૭, રાજેષભાઈ મો.૭૫૬૭૦ ૬૦૦૯૪, હેમલભાઈ મો.૯૩૭૫૩ ૪૪૪૦૦

બાલુભાઇ પટોળીયા

વેરાવળઃ મુળ અમરેલી હાલ, વેરાવળ નિવાસી બાલુભાઇ ગોકળભાઇ પટોળીયા (ઉ.પ૭) તે વિઠલભાઇ, કાળુભાઇ, વિનુભાઇ,ના ભાઇ તથા આકાશભાઇના પિતાશ્રી તથા ચંદનબેનના પતિ  તા.રપ/ ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૯/૪ ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કુંદનબેન દાવડા

વેરાવળઃ કુંદનબેન કરશનભાઇ દાવડા (ઉ.૮૭) તે ભરતભાઇ, નીરૂબેન, કીશોરભાઇ કકકડ (વેરાવળ), કુસુમબેન ભરતભાઇ બચ્છા બિલખા), જયશ્રીબેન જગદીશભાઇ દતાણી(પોરબંદર), કીર્તીબેનના માતુશ્રી તેમજ અંજન, દ્રષ્ટીના દાદી તા.ર૬ ના રોજ અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.ર૯ને  ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

સુધાબેન ખખ્ખર

વેરાવળઃ કમરશીભાઇ કાનજીભાઇ નથવાણીના દીકરી સુધાબેન કીશોરભાઇ ખખ્ખર (ઉ.પપ) તે ગોરધનભાઇ, નવનીતભાઇ, કાનાભાઇના બહેનનું તા.ર૪/૪ ના અવસાન થયેલછે.

નારણદાસ ભટ્ટ

ખંભાળીયાઃ જોડીયાના જીરાગઢના મુળ રહેવાસી પુષ્કર્ણા બ્રાહ્મણ અગ્રણી નારણદાસ કરસનદાસ ભટ્ટ (ઉ.૮ર) નિવૃત રેલ્વે કર્મચારી તે નીતીનભાઇ ભટ્ટના પિતા, રાજુભાઇ તથા ભાવિકના મોટાબાપુ, નીલાબેનના સસરા તથા રવિભાઇ, યશભાઇના દાદા તા.ર૬ ના રોજ અમદાવાદ મુકામે અવસાન  પામ્યા છે. પ્રાર્થના સભા ટેલીફોનીક ૩૦ શુક્રવારે રાખેલ છે નીલાબેન ૮૩ર૦૩ ૬૭૦૦ર, રાજુભાઇ ૮૯૮૯૧ ૦૭૪૪૪ રવિભાઇ ૯૭ર૦૧ ૧૪૩૯૪, યશભાઇ ૮૪૬૦૩ ૯રપર૭

રાજુભાઇ ભટ્ટ

આદિત્યાણાઃ જગદીશ અબોટી બ્રાહ્મણ શ્રી રાજુભાઇ ગીરજાશંકર ભટ્ટ (ઉ.પપ) તે જીતુભાઇ ગીરજાશંકર ભટ્ટના મોટાભાઇ તથા ધવલ  ભટ્ટ તથા શીતલબેન માઢકના પિતાશ્રીનુ  તા.રપ ના રોજ અવસાન થયેલ છે

રંજનબેન બાટવીયા

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ સ્વ.વિનોદરાય ધીરજલાલ બાટવીયાના ધર્મપત્નિ રંજનબેન વિનોદરાય બાટવીયા (ઉ.વ.૭૮) તે ભાવેશભાઈ, અમિતાબેન અને સ્વ.અલકાબેનના માતુશ્રી તથા હેમાબેન, હરેશભાઈ અને ભરતભાઈના સાસુ અને બંસરીના દાદીમાં તથા કાલાવડવાળા ન્યાલચંદ મોતીચંદ ગાંધીના પુત્રી તા.૨૫ને રવિવારે સાંજે ૬ વાગે અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભાવેશભાઈ બાટવીયા મો.૯૦૯૯૦ ૬૬૬૦૨, હરેશભાઈ કારેલીયા મો.૯૮૭૯૫ ૧૩૪૯૦, અમિતાબેન કારેલીયા મો.૯૭૧૨૯ ૧૩૪૯૦, નલીનભાઈ બાટવીયા મો.૯૮૯૮૨ ૧૮૯૩૬, વિમલભાઈ બાટવીયા મો.૯૪૨૯૪ ૭૦૫૮૦

ઘનશ્યામભાઈ ટાંક

રાજકોટઃ નિવાસી અ.નિ. ઘનશ્યામભાઈ (મુન્નાભાઈ) પ્રેમજીભાઈ ટાંક (સાધના ભેળ- રાજકોટ વાળા) તે મુકતાબેન પ્રેમજીભાઈ ટાંકના પુત્ર, ટીનાબેન ઘનશ્યામભાઈ ટાંક પતિ, દિપકભાઈ પ્રેમજીભાઈ ટાંકના મોટાભાઈ, કોમલબેન દિપકભાઈ ટાંક જેઠ, આસ્થા, શ્રધ્ધા, મિસરીના પિતાશ્રી અને દેવાંશના ભાઈજીનું તા.૨૬ સોમવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઈ મો.૯૨૨૮૨ ૨૧૩૧૭, મો.૯૩૨૭૫ ૯૯૯૦૯

યજ્ઞેશભાઈ કોટક

રાજકોટઃ યજ્ઞેશભાઈ મણીલાલ કોટક (ઉ.વ.૬૪) તે બ્રિજેશભાઈ અને બિનીતાબેનના પિતાશ્રી, ભાવનાબેનના પતિ, મોનીકાબેન, આશાબેન અને જયંતભાઈ- સન પેટ્રોલીયમ, રાજકોટવાળાના મોટાભાઈ તા.૨૫ના રોજ અક્ષરનિવાસી થયા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયંતભાઈ મો.૯૮૨૪૨ ૦૦૯૭૯

મોહનદાસ નિમાવત

રાજકોટઃ મૂળ કલાણા નિવાસી હાલ રાજકોટ મોહનદાસ હીરાદાસ નિમાવત (ઉ.વ.૮૬) તે સ્વ.વિનુભાઈ, હરકિશનભાઈ, સ્વ.વિનુભાઈ, હરકિશનભાઈ, સ્વ.દિનેશભાઈ તથા મધુબેન વિનોદભાઈ ટીલાવત (કેશોદ)નાં પિતાશ્રીનું તા.૨૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦ શુક્રવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિશોરભાઈ સોલંકી

રાજકોટઃ નિવાસી લુહાર સ્વ.પ્રાગજીભાઈ લીરાભાઈ સોલંકીના પુત્ર સ્વ.કિશોરભાઈ પ્રાગજીભાઈ સોલંકી તે ઘનશ્યામભાઈ તથા ઘનગૌરીબેન તથા કમળાબેનના ભાઈ તથા કલ્પેશભાઈ તથા વિજયભાઈ, નયનાબેન અમિતકુમાર, ભારતીબેન અશ્વીનકુમાર,  મધુબેન નિતીનકુમારના પિતાશ્રી તથા જયેશભાઈ, મહેશભાઈના ભાઈજીનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ના ગુરૂવાર સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. ઘનશ્યામભાઈ સોલંકી મો.૯૮૨૪૮ ૩૪૦૦૯, કલ્પેશભાઈ સોલંકી મો.૯૮૨૪૬ ૩૦૦૯૫, મો.૮૧૬૦૧ ૬૩૦૮૮, વિજયભાઈ સોલંકી મો.૯૯૨૪૯ ૮૭૧૮૩, જયેશભાઈ સોલંકી મો.૯૯૭૯૯ ૬૮૬૩૩, મહેશભાઈ સોલંકી મો.૯૯૭૯૦ ૧૧૪૩૦

કનકરાય પંડયા

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ.ચંદ્રશંકર જટાશંકર પંડયાના પુત્ર કનકરાય ચંદ્રશંકર પંડયા (ઉ.વ.૮૨) (પૂર્વ બી.એસ.એન.એલ.કર્મચારી) તે સ્વ.ઝવેરીશંકર, સ્વ.વિનોદરાયના નાનાભાઈ તથા જનાર્દનભાઈના મોટાભાઈ તેમજ મહેશભાઈ, મયુરભાઈ, વિપુલભાઈ, ધર્મેશભાઈના કાકા તેમજ નિરજભાઈના ભાઈજી તેમજ સ્વ.પ્રિતમલાલ મોહનલાલ ઉપાધ્યાયના જમાઈ તેમજ નીતિનભાઈના બનેવી તમેજ અ.સૌ.નયનાબેન કિરીટકુમાર ત્રિવેદીના પિતાશ્રી તેમજ જયદીપભાઈ અને સાગરભાઈના નાનાનું તા.૨૫ના કૈલાશવાસ થયેલ છે. બંને પક્ષનું ટેલીફોનીક બેસણું- ઉઠમણું તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. ધાર્મિકક્રિયા વિધિ હાલના સંજોગો વસાત ઘરમેળે રાખેલ છે. જનાર્દનભાઈ સી.પંડયા મો.૯૯૨૫૮ ૭૬૦૯૦, મહેશભાઈ ઝેઙ પંડયા મો.૯૧૦૬૦ ૧૬૬૬૪, મયુરભાઈ વી.પંડયા, વિપુલભાઈ વી. પંડયા મો.૯૫૩૭૪ ૨૯૭૦૭, નિરજભાઈ જે. પંડયા મો.૯૯૨૫૮ ૭૬૦૯૫, ધર્મેશભાઈ વી.પંડયા મો.૯૨૨૭૨ ૮૦૮૦૧, કિરીટભાઈ આઈ. ત્રિવેદી મો.૯૮૭૯૩ ૫૦૬૩૨

ઉષાબેન જોષી

રાજકોટઃ રસીકલાલ નાનાલાલ જોષીના પુત્ર નિલેષ જોષીના ધર્મપત્નિ ઉષાબેન નિલેષભાઈ જોષીનું દુઃખદ અવસાન થયેલ છે. ગુરૂવારે સાંજે ૪ થી ૫ ઉઠમણું રાખેલ છે. સરનામું રૈયા રોડ ગાંધીગ્રામ, જીવંતિકાનગર-૧, 'શ્રધ્ધા પાર્ક' બ્લોક નંબર-૫ રાજકોટ મો.૯૯૨૫૪ ૦૮૭૫૨

જગદીશભાઇ રાઠોડ

રાજકોટઃ મુળ (ગૌરીદળ) જગદીશભાઇ વજુભાઇ રાઠોડ મગનભાઇ (જીઇબીવાળા)ના નાનાભાઇનું તા. ર૭ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૯ને ગુરૂવારે રાખેલ છે. રાહુલભાઇ મો. ૯૭૧૪૦ ૩૮૮૩પ, રાજુભાઇ મો. ૯૬૬૦૦ ૩૪૮પ૦, કિશોરભાઇ મો. ૯૮ર૪૮ ૭૪૩પ૪ લૌકીક ક્રિયા બંધ છે.

કમલેશભાઇ મહેતા

રાજકોટઃ મોટી મારડવાળા (હાલ રાજકોટ) નવકાર માર્કેટીંગવાળા સ્વ.રતીલાલ લાલચંદ મહેતાના પુત્ર કમલેશભાઇ રતીલાલ મહેતા તે મનીષાબેન મહેતાના પતિ, કીર્તીભાઇ ફુલચંદભાઇ મહેતાના ભત્રીજા, મનોજભાઇ-ચિરાગભાઇના ભાઇ, ભાવીક-યશસ્વીના પિતાશ્રી, જીગર-પ્રિયંકા, મેઘ-પ્રશમના મોટા પપ્પા, મુકેશભાઇ દેવચંદ ભણશાલીના જમાઇનું તા.ર૬ને સોમવારે ચૈત્ર સુદ ચૌદસના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું ટેલીફોનીક બેંસણું મંગળવાર તા.ર૭ ના રોજ સાંજે , થી ૬ રાખેલ છે. ચિરાગ મહેતા મો.૯૩૭પ૭૦ રપ૬૪, ભાવીક મહેતા મો. ૮૯૦પ૮પ૮પપ૮.

પદ્માબેન સાતા

રાજકોટઃ નિવાસી  સ્વ. પ્રભુદાસ આંબાભાઇ સાતાના ધર્મપત્ની તેમજ સ્વ.ગોવિંદજી કલ્યાણજી રાચ્છના સુપુત્રી તે હરેશભાઇ, પ્રકાશભાઇ, નિલેશભાઇ અને ઉષાબેન કિશોરકુમાર નંદાણી તેમજ વર્ષાબેન શૈલેષકુમાર જીવરાજાનીના માતુશ્રી પદ્માબેન સાતાનું અવસાન થયેલ છે.કોરોના મહામારીના કારણે સદગતનું બેસણું તા.ર૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી૬ રાખેલ છે. તેમજ પીયરપક્ષની સાદડી સાથે જ રાખેલ છે. હરેશભાઇ સાતા મો.૯૮ર૪પ ર૯૯૧પ, પ્રકાશભાઇ સાતા મો. ૯૪૭૯૪ ૧૮૦ર૩, સાગરભાઇ સાતા મો. ૯૦૩૩૧ ૯રર૧ર, જયેશભાઇ સાતા  મો. ૯૦૩૩ર ર૧૯૦૯, હર્ષદભાઇ સાતા મો. ૯ર૬પ૦ ૮૯૬ર૪, મિતભાઇ સાતા મો.૮૮૬૬૧ ૯૬૧૧૯.

જનકભાઇ ઉપધ્યાય

રાજકોટઃ બ્રાહ્મણ જસદણ તાલુકા ગોખલાણા નિવાસી સ્વ.અનંતરાય કાંતીલાલ ઉપાધ્યાય નાનાભાઇ જનકભાઇ (ઉંમર વર્ષ પપ) તા. રપને રવીવારના રોજ કૈલાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રખેલ છે.મો.૯પપ૮૯ ૪૩૩૬૭, ૯૯૦૪૪ ૯રપ૭૦.

ભરતભાઇ દેરાસરી

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો જ્ઞાતિના મુળ અમદાવાદ હાલ રાજકોટ ભરતભાઇ ચંદુભાઇ દેરાસરી (ઉ.વ.૭૦) તે સ્વ.ભુપેન્દ્રભાઇ તથા કૌશીકભાઇના મોટાભાઇ તથા મનીષભાઇ, હિતેશભાઇ, વિપુલભાઇ તથા મીનાક્ષીબેનના પિતાશ્રી તેમજ પંકજભાઇ ત્રિવેદીના સસરાનું તા.ર૬ને સોમવારના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કૌશીકભાઇ મો.૯૦૯૯૩૪૪૯૪૯, હિતેશભાઇ મો.૯૮રપર ૩ર૩૪૭, વિપુલભાઇ મો.૯૮ર૪૮ ૪૮૦૦૬, પંકજકુમાર મો.૯પ૮૬૮ ૯૧૦રપ, મનીષભાઇ મો. ૯૭ર૪ર૧૭૭ર૯.

પૃત્વીસિંહ ચૌહાણ

મોરબીઃ મોરબી સ્ટેટ સમયના જાણીતા સ્વ. ગજસિંહ પરબતસિંહ ચૌહાણ (હાડવૈદ્ય)ના મોટા પુત્ર હાડવૈદ્ય બાપુ પૃથ્વીસિંહ ગજસિંહ ચૌહાણ (ઉ.૭૯) તે સ્વ. હરીસિંહ ચૌહાણ (ધી.વી.સી.હાઇસ્કુલ ટીચર) ઉમેદસિંહ (હાડવૈદ્ય)ના મોટાભાઇ તેમજ અજયસિંહના પિતા તથા ધર્મેન્દ્રસિંહ તથા પ્રદ્યુમનસિંહના મોટા બાપુજી  તા.રપના રોજ અવસાથ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રપ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.) અજયસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ ૯૮રપ૬ પ૭૧૭૧, ધર્મેન્દ્રસિંહ હરિસિંહ ચૌહાણ ૯૪ર૯૧ ૬૯૯પ૯, પ્રદ્યુમનસિંહ ઉમેદસિંહ ચૌહાણ ૯૮રપ૦ ૮૪૯૪૪, પ્રણવરાજસિંહ અજયસિંહ ૯પ૮૬૬ ૭૮૧૮૧, શિવરાજસિંહ અજયસિંહ ૯૯૭૯૬ ૭ર૭રપ

કનુભાઇ પાંભર

ગોંડલઃ કનુભાઇ હિરજીભાઇ પાંભર તે બાબુભાઇ તથા હસમુખભાઇના મોટા ભાઇ, શૈલેષભાઇ તથા યોગેશભાઇના પિતાનું તા.રપના અવસાન થયું છે. ટેલિફોનીક બેસણું તા.ર૭ ગુરૂવારે સાંજે ૪ થી પ રાખેલ છે. મો.૯૮૯૮ર ૭૬પ૬પ મો.૯૬૮૭૭ ૯૬૮૧૮

મનસુખભાઇ કોટડીયા

ગોંડલઃ મનસુખભાઇ નાગજીભાઇ કોટડીયા (ઉ.પ૮) તે શામજીભાઇ તથા સંજયભાઇના ભાઇ, કુંદબેનના પતિ, કિશન તથા હેમાંગના પિતા, આકાશના કાકાનું તા.ર૪ ના અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું રાખ.લ છે. મો.૯૯૭૯ર ૮૪૯૮૯

ગીતાબેન વ્યાસ

ઉપલેટાઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ સ્વ. રમેશભાઇ દિનકરભાઇ વ્યાસના પત્ની ગીતાબેન (ઉ.પ૮) તે અક્ષિતભાઇ, અજયભાઇ અને અમીતભાઇના માતુશ્રી તથા અવિનાશ અને રોનકના ભાભુ તા.ર૬/૪ સોમવારે અવસાથ પામ્યા છે. ટેલીફોનીક બેસણું તા.ર૯/ને ગુરૂવારે  ૪ થી ૬ મો.૮૪૬૦પ ૩૧૬૮૧, ૯૬૩૮૪ ૪૯૬૯૦ મો. ૯૯ર૪ર ૧૩૯૦૩ ઉપર રાખેલ છે.

ઉમાબેન પંડયા

આમરણઃ રાજકોટઃ ઉષાબેન કનૈયાલાલ પંડયા (ઉ.૬પ) તે વિજય, તુષાર, ભાવનાના માતાનુ તા.રપ/૪ ના રોજ અવસાથ થયેલ છે ટેલીફોનીક બેસણું તા.ર૭ ના  સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિનોદરાય નથવાણી

ભાયાવદરઃ વિનોદરાય પી.નથવાણી (જામજોધપુર) તે ભાયાવદરવાળા સ્વ. ભીમજી રામજી રાડીયાના જમાઇ તેમજ સ્વ. નાનુભાઇ સ્વ. મુળરાજભાઇ, અમુભાઇ, પરેશભાઇ, દિનેશભાઇ, મનસુખભાઇના બનેવીનું તા.રપને રવિવારે અવસાન થયેલ છે

કિરીટભાઇ રાજકોટીયા

રાજકોટ : દશા સોરઠીયા વણિક (હાલરીયાવાળા) હાલ રાજકોટ નિવાસી કિરીટભાઇ રાજકોટીયા તે સ્વ. હિંમતલાલ ગીરધરલાલ રાજકોટીયાના પુત્ર (ઉ.પ૮) તે શિલાબેનના પિત સુરેશાઇ, રાજુભાઇ તથા મુકેશભાઇ રાજકોટીયા તથા હંસાબેન ભાવનાબેન છાયાબેન, નીતાબેન, મનીષાબેનના ભાઇ, રમણીકલાલ જી. રાજકોટીયા (વડીયા નિવાસી) ના ભત્રીજા નિકીત મિરલકુમાર ગાંધી (સુરત), જલક ધવલકુમાર શેઠ (અમદાવાદ), હિરલ ચીરાગકુમાર મહેતા (ભાવનગર) તથા નીધી સુમિતકુમાર સોલંકી (રાજકોટ) ના પિતા તથા પ્રજ્ઞેશ, તેજસ તથા દિવ્યેશના કાકા તથા મહુવા નિવાસી અમૃતલાલ ઓધવજી મુંજયાસરાના જમાઇનું તા.રપના અવસાથ થયેલ છે લૌકિક ક્રિયાબંધ રાખેલ છે.ટેલીફોનીક બેસણું રાખેલ છે.સુરેશભાઇ મો.૯૮૯૮૬ પ૩રપ૮, રાજેશભાઇ મો.૯૭રપ૪ ૩૪૬૭૭, મુકેશભાઇ મો.૯૮રપર ૦પ૭૪૭

જસવંતીબેન પંડ્યા

વાંકાનેર : શ્રી આદીચ્ય બ્રાહ્મણ જસવંતીબેન પંડ્યા સ્વ. ચંદ્રકાંતભાઇ દયારામભાઇ પંડ્યાના લઘુબંધુ તથા હરીલાલ ડી. પંડ્યા (િાવૃત પોસ્ટમેન)નાં પત્ની તથા સ્વ. વિશ્વનાથભાઇ કાનજીભાઇ મહેતાના દીકરી તેમજ ગૌરાંગ પંડ્યાના માતુશ્રી તેમજ હર્ષાબેન જયેશકુમાર જાની, કવિતાબેન વિજયકુમાર વ્યાસ તથા કૌશલભાઇ ચંદ્રકાંતભાઇ પંડ્યાનાં કાકીનું તા.૨૫ને રવિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું હરીલાલ પંડ્યા મો. ૭૩૮૩૧૨૧૦૪૨, ગૌરાંગ પંડ્યા મો. ૯૨૬૫૦૮૮૪૫૬, કૌશલ પંડ્યા મો. ૯૭૧૨૯૬૫૦૫૫. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રમોદભાઇ દોશી

મોરબી : પ્રમોદભાઈ પ્રભુદાસ દોશી તે સ્વ. પ્રભુદાસ ગોપાલજી દોશીના પુત્ર તેમજ પ્રજ્ઞાબેનના પતિ તથા ચાર્મી જયકુમાર લાખાણી અને નિરાલીના પિતા તેમજ હસમુખભાઈ, દિનેશભાઈ અને પ્રતિમાબેનના નાના ભાઈ તેમજ ભરતભાઈના મોટાભાઈ તથા સ્વ. મગનલાલ પાનાચંદ શાહના જમાઈ તા. ૨૫ ના રોજ અરીહંત શરણ પામેલ છે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૨૯ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (૨૫.૨)

ઢોલુમલ વરઘાણી

ગોંડલ : ઢોલુમલ લીલારામ વરઘાણી તે રમેશભાઇ, વિનોદભાઇ, મુકેશભાઇના પિતાશ્રીનુ તા.ર૪ ના અવસાન થયેલ છે. મો.૮ર૦૦૩ ૦૩૩૮પ, ૮૧૪૦૬ પ૧૯૩૦, ૯૯૧૩૧ ૪૬પ૭૮

પ્રવિણભાઇ ત્રિવેદી

જુનાગઢઃ મુળ બિલખા નિવાસી સ્વ. પ્રવિણભાઇ પુરૂષોતમભાઇ ત્રિવેદી (ઉ.૯ર) તે સ્નેહલબેન પ્રશાંતકુમાર જોશી તથા ડો. હેતલબેન ત્રિવેદીના પિતાશ્રી તથા સ્વ.રમણીકભાઇ, સ્વ.નટવરભાઇ અને સ્વ. શાંતીભાઇના નાનાભાઇ તથા પ્રકાશભાઇ કિશોરભાઇ અને અશ્વિનભાઇના કાકાનું તા.ર૪ ના અવસાન થયેલ છે.

કમલેશભાઇ લાવડીયા

રાજકોટ : સ્વ. મેણંદભાઇ (બાવકાભાઇ) હમીરભાઇ લાવડીયાના નાના પુત્ર કમલેશભાઇ (ઉ.વ.૩૬) તે સ્વ. ભાનુભાઇ લાવડીયા, સ્વ. કાનાભાઇ લાવડીયાના ભત્રીજા તેમજ બકુલભાઇના નાનાભાઇ તેમજ હેનિલના પિતાશ્રી તેમજ સ્વ. ઉકાભાઇ ગોવિંદભાઇ મૈત્રાના જમાઇ તેમજ સ્વ. મુળુભાઇ હમીરભાઇ બાલાસરા અને દિનેશભાઇ બાલાસરાના ભાણેજનું તા. ૨૬ ના સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૨૯ ના ગુરૂવારે સાંજે પ થી ૭ રાખેલ છે. બકુલભાઇ લાવડીયા (મો.૯૪૦૮૦ ૯૨૬૭૭), બાવલીભાઇ ગાંધીધામ કચ્છ (મો.૯૮૭૯૬ ૦૪૬૪૮), ભાવેશભા (ભનાભાઇ ચાવડા મો.૯૯૨૫૧ ૫૧૮૦૦), દિનેશભાઇ બાલાસરા (મો.૯૦૬૭૫ ૧૯૭૭૬) નો સંપર્ક થઇ શકશે.

વિજયભાઇ ટાંક

ગોંડલઃ વિજયભાઇ કાનજીભાઇ ટાંક તે કાનજીભાઇ ટાંકના પુત્ર તથા કોમલબેનના પતિ તેમજ સંકેત તેમજ નેહલના પિતાશ્રી તથા જયેશભાઇ અને જીજ્ઞેશભાઇના ભાઇ તથા અમનલાલ ધીરજલાલ બોરીચા (ખંઢેરાવાળા)ના જમાઇનું તા.ર૬ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૯ શુક્રવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮ર૪ર ૦૧૭૩ર, ૯પ૭૪૯ ૭૮૧૪૮, ૯૭૧ર૬ ૦૧રપ૦, ૯૭૧૪૦ ૩૬૧૮૬

જુગતરામ જાની

વાંકાનેરઃ મુળ આંટાળા હાલ વાંકાનેર જુગતરામ રેવાશંકર જાનીના પુત્ર તથા જગદીશભાઇ, મુકુંદભાઇ, રમણીકભાઇ, રાજુભાઇ તેમજ જનકભાઇના નાનાભાઇ મહેન્દ્રભાઇ (ઘોઘાભાઇ) (ઉ.પ૩) નું તા.રપ ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણુ તા.ર૯ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે જગદીશભાઇ જાની મો.૯૭ર૪૮ ૩૮૭૭૦, રાજુભાઇ જાની મો.૯૯૭૯પ ૩૦પ૯૪, પ્રશાંતભાઇ જાની મો.૮૪૯૦૯ ૮૧૭૭૭, ગૌરવભાઇ જાની મો.૯૯૯૮૯ ૦૬૮૦૦

પુર્ણીમાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ પુર્ણિમાબેન વિનોદરાય ત્રિવેદી (નિતાબેન) (ઉ.વ.૭૩) તે રાજકોટ નિવાસી વિનોદરાય વિશ્વનાથ ત્રિવેદીના ધર્મપત્નિ, સ્વ.ઉમિયાશંકર રણછોડભાઈ ત્રિવેદીનાં પુત્રી તથા સંજયભાઈ અને છાયાબેનના માતુશ્રી જયશ્રીબેનનાં સાસુમાં તેમજ મૌલિક, શ્યામના દાદીમાં તથા પરેશભાઈ, ચંદ્રેશભાઈ, દિલીપભાઈ, અશોકભાઈ, હીનાબેનના કાકી તથા રાજુભાઈ, યોગસુધાબેન, પ્રાર્થનાબેનનાં મોટાબેન તા.૨૫ રવિવારના રોજ અક્ષરનિવાસી થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ તેઓશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. મોસાળપક્ષનું બેસણું સાથે રાખેલ છે. સંજયભાઈ વિનોદરાય ત્રિવેદી મો.૯૪૨૬૯ ૬૨૮૩૩, મૌલિક સંજયભાઈ  ત્રિવેદી મો.૯૪૨૬૭ ૮૪૬૧૧, પરેશભાઈ ત્રિવેદી મો.૯૨૨૮૬ ૩૦૦૦૬, ચંદ્રેશભાઈ ત્રિવેદી મો.૮૨૦૦૪ ૦૭૦૧૨, રાજુભાઈ ત્રિવેદી મો.૯૩૭૪૯ ૮૪૧૯૩

રાજકુંવરબા ઝાલા

રાજકોટઃ લજાઇના વતની રાજકુંવરબા કાકુભા ઝાલા (ઉ.ગવ. ૮૦) તે કાકુભા અગરસિંહના પત્ની તથા પ્રવિણસિંહ (બીએસએનએલ), સ્વ. ચંપકસિંહ અને સ્વ. અશોકસિંહના માતૃશ્રી તથા જયેન્દ્રસિંહ, મહાવીરસિંહ અને ધર્મદિપસિંહના દાદીનું તા. ર૬ને સોમવારે અવસાન થયું છે.

નિશ્ચલભાઇ વ્યાસ

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ તુળજા ભવાની વ્યાસ પરિવારના (દિગસર વાળા) મૂળ ગોંડલ હાલ રાજકોટ નિવાસી નિશ્ચલભાઇ પ્રિયદર્શનભાઇ વ્યાસ (ઉ.વ. ૩૬) તે પ્રિયદર્શનભાઇ તથા પ્રતિમાબેનના સુપુત્ર તથા હેતલબેન કુણાલભાઇ વ્યાસ (પોરબંદર) હાલ જામનગરના નાનાભાઇ અને સ્વ. રષ્મિકાંતભાઇ જે. વ્યાસ (રાજકોટ), પ્રફુલભાઇ જે. વ્યાસ (ગોંડલ), દુર્ગાબેન જે. વ્યાસ તથા સ્વ. નરેન્દ્રભાઇ જે. વ્યાસ (ગોંડલ)ના ભત્રીજા તથા સ્વ. ચંદ્રકાંતભાઇ એમ. મહેતા મુળ ગોંડલ હાલ અમદાવાદ, અને સરોજબેન દવે સુરતના ભાણેજ અને કુણાલભાઇ વ્યાસ હાલ જામનગરના સાળાનું ટુંકી માંદગી બાદ દુઃખદ અવસાન ગઇ કાલે તારીખ ર૬ સોમવારના રોજ થયેલ છે. પ્રવર્તમાન સંજોગોમાં સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર૯-૪-ર૦ર૧ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ૯૪૦૯૦ ૧૭૯૬પ, ૬૩પ૩૯ ૯૪રપર, ૮૭૩૩૦ ૧પ૯ર૭, ૯ર૬પ૦ ૮૯ર૯૮, ૯૭રપ૦ ૦૭૬૧૩

અરવિંદભાઇ શાહ

મોરબીઃ અરવિંદભાઇ બાબુલાલ શાહ (ઉ. ૭૮) તે શારદાબેનના પતિ તથા ફાલ્ગુનીબેન, શીલાબેન, વૈશાલીબેન, સપનાબેન, સ્વ. ચાંદનીબેન અને ગૌરવભાઇના પિતાનું તા. ર૬ને સોમવારના રોજ અવસાન થયેલ છે.

મનિષાબેન વરૂ

રાજકોટઃ રાઘવભાઈ શામતભાઈ વરૂના દિકરા અરૂણભાઈ રાઘવભાઈ વરૂના ધર્મપત્નિ મનિષાબેન (ઉ.વ.૪૦) તે કુંભાભાઈ ગોવાભાઈ ટોળીયાની દિકરી, ધનપાલના માતુશ્રીનું તા.૨૬ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ને ગુરૂવારના રોજ સાંજે  ૪ થી ૬ રાખેલ છે.

કંચનબેન ગોરસીયા

રાજકોટઃ દસા સો.વણીક જુનાગઢ નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ.કંચનબેન દીલસુખરાય ગોરસીયા તે અમરીશભાઈ ગોરસીયા, મીનાબેન નિરંજનભાઈ સેલારકા (વેરાવળ), ર્કીતીબેન બીપીનકુમાર સેલારકા (મુંબઈ), વંદનાબેન મહેશકુમાર ધ્રુવ (જામખંભાળીયા)ના માતુશ્રી તથા અંજનાબેન અમરીશભાઈ ગોરસીયાના સાસુ તા.૨૫ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને લૌકિક ક્રીયા બંધ રાખેલ છે.

બલદેવભાઈ વ્યાસ

રાજકોટઃ નિવાસી સ્વ.બલદેવભાઈ કાન્તિલાલ વ્યાસ જે મૃદુલાબેન (પી.જી.વી.સી. એલ.)ના પતિ તથા અભિષેક અને હર્ષિતના પપ્પા તથા વિમલભાઈ કાન્તિલાલ વ્યાસના મોટાભાઈનું તા.૨૬ દુઃખદ અવસાન થયેલ છે. સમય સંયોગોને અનુરૂપ લોકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૩૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિમલભાઈ મો.૯૦૧૬૩ ૪૪૩૭૨, અભિષેક મો.૯૧૦૬૧ ૮૩૨૦૯

ડો.વિનોદચંદ્ર ભટ્ટ

રાજકોટઃ ડો.વિનોદચંદ્ર ડી. ભટ્ટ (રિટાયર્ડ આરએમઓ રાજકોટ, અમરેલી સિવિલ હોસ્પિટલ) તે કાર્તિકભાઈ ભટ્ટ (આર્કિટેક) તથા દક્ષાબેન ભટ્ટના પિતા, મીતાબેનના સસરા, દ્રુતા અને નિલાંગના દાદાનું તા.૨૫ના અવસાન થયું છે. હાલના સંજોગોમાં લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અરૂણાબેન શાહ

રાજકોટઃ મોટી પાનેલી હાલ રાજકોટ અરૂણાબેન નવીનચંદ્ર શાહ (ઉ.વ.૭૩) તેઓ ત્રીભોવનદાસ ભગવાનજીભાઈ શાહના પુત્રવધુ, નવીનભાઈના ધર્મપત્નિ, તેજસભાઈ તથા બંસીબેનના માતુશ્રી અને નીલના દાદી, પ્રેમચંદભાઈ અમરશી મહેતા (સુદાન- કસાલા)ના પુત્રી, આશાબેન તથા કિરણભાઈ મહેતાના સાસુનું તા.૨૫ રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૯ ગુરૂવારના રોજ રાખેલ છે. તેજસભાઈ મો.૯૮૨૪૫ ૦૦૦૨૮, બીપીનભાઈ મો.૯૪૨૮૦ ૩૭૮૧૧, બંસીબેન મો.૯૨૭૪૫ ૯૨૬૭૮

શૈલેષભાઈ ઓરીયા

રાજકોટઃ શૈલેષભાઈ રમણીકભાઈ ઓરીયા (ઉ.વ.૪૫), તે રમણીકભાઈ દેવશંકરભાઈ વ્યાસ (મો.૯૪૨૬૮ ૪૫૭૧૭), મુ.ગામ રંગપર હલા રાજકોટના પુત્ર તથા પિનલબેન (નર્સ-જેલ)ના પતિનું તા.૨૫ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૯ ુગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ઉકાભાઇ સોજીત્રા

ગોંડલઃ ઉકાભાઇ રાજાભાઇ સોજીત્રા (ઉ.૭૪) તે દિલીપભાઇ ના મોટાભાઇ તેમજ વિજયભાઇ, જીજ્ઞેશભાઇના પિતાશ્રી તેમજ અમન, ધ્રુવી, માહિ, અને વિરાભા દાદાનુ તા.ર૬ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું મો.૯૯રપ૩ ૭૩ર૩૮, ૯૯ર૪૪ ૩પપ૭ર રાખેલ છે.