Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020
સરધારના ડો. મહેન્દ્રભાઇ મહેતાનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણુ

રાજકોટ : જીલ્લાના સરધારનાં સેવાભાવી તબીબ ડો. મહેન્દ્રભાઇ આર. મહેતા (ઉ.૯૦) નું તા. રપના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તા.ર૮ ને સોમવારે ટેલીફોનીક બેસણુ રાખેલ છે. ડો. મહેન્દ્રભાઇ આર. મહેતા ઘણા વર્ષોથી સરધાર અને આસપાસના વિસ્તારોના દર્દીઓની સેવા કરતા હતાં. તેમના અવસાન થી ઘેરો શોક છવાયો છે.

જામનગરના સિનીયર પત્રકાર કમલેશ બુચનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

જામનગરઃ જામનગરના સિનિયર પત્રકાર કમલેશભાઇ બુચનુ અવસાન થતા ઘેરો શોક છવાયો છે.

 જામનગર નિવાસી સ્વ.સનતકુમાર રૂપશંકર બુચ તથા માલતીબેન સનતકુમાર બુચના મોટા પુત્ર કમલેશ (ઉ.પ૪) (પત્રકાર-નવગુજરાત સમય, લોકવાત) તે મનોજભાઇ, ભાવેન્દ્રભાઇ તથા પ્રિતીબેન સનતકુમાર બક્ષી (રાજકોટ) ના મોટાભાઇ, સનતકુમાર બક્ષી (એ.એસ.આઇ.-રાજકોટ) ના સાળા તે ડો.પૂર્વિબેનના મામાનું તા.રપ/૧ર/ર૦ર૦ ને શુક્રવારના રોજ જામનગર ખાતે અવસાન થયેલ છે.

લૌકિકક્રિયા બંધ રાખેલ છે વર્તમાન કોરોનાની સ્થિતિના કારણે તા.ર૮ ને સોમવારે સાંજે ૪ થી ૬ ટેલીફોનીક બેસણુ રાખેલ છે. મનોજભાઇ સનતકુમાર બુચ (મો.૭૯૯૦૦ ૮૯૯ર૪) (મો.૭૦૯૬૩ ૪૯૧૬પ)

અવસાન નોંધ

મીનાબેન ટાંક

રાજકોટઃ  ગુર્જર ક્ષત્રિય કડીયા સ્વ. શામજીભાઇ વાઘજીભાઇ ટાંકના પુત્ર શ્રી જયંતિલાલ શામજીભાઇ ટાંકના ધર્મપત્નિ સ્વ. શ્રીમતી મીનાબેન જયંતિલાલ ટાંક (મનોરમાબેન ઉ.વ.૭૨) તા.૨૫ના રોજ અક્ષરવાસી થયેલ છે. તે અ.તિ. ખેતશીભાઇ શામજીભાઇ સોલંકીના પુત્રી, પ્રતાપભાઇ તથા સંજયભાઇના માતુશ્રી, અ.સૌ. દિપ્તીબેનના સાસુજી અને કરણ-કિન્નરીના દાદીનું ટેલીફોનીક બેસણું તા.૨૮ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રતાપભાઇ ટાંક ૯૭૨૩૪ ૦૮૨૯૨, સંજયભાઇ ટાંક ૯૭૩૭૪ ૭૮૨૯૨, કરણ ટાંક ૯૭૨૩૭  ૧૬૬૨૦

હસુમતીબેન રામાનુજ

રાજકોટઃ કેશવદાસ રામાનુજના ધર્મપત્નિ હસુમતીબેન રામાનુજ તા. ૨૫-૧૨-૨૦૨૦ના રોજ રામચરણ પામેલ છે. તેમનુ બેસણુ તા. ૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. 'સીતારામ છાયા' મારૂતિનગર-૩, એરપોર્ટ રોડ મો. ૯૮૨૫૨ ૪૦૨૧૫, મો. ૯૮૯૮૯ ૮૮૮૧૦

ગોરધનભાઇ ગોહેલ

જેતપુર : ગોહેલ ગોરધનભાઇ અરજણભાઇ (ઉ.વ.૮ર) તે અરવિંદભાઇ, નટુભાઇના પિતાશ્રી તા. ર૬ ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા. ર૮ સોમવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ખોડખરા ગોખાવાડી રોડ, જેતપુર રાખેલ છે.

નાથાભાઇ ગજેરા

કેશોદ : બી.કે. નાથાભાઇ મુળજીભાઇ ગજેરા (અનુપમશ્રોફ વાળા) (ઉ.વ.૬૭) તે પિયુષભાઇ, તારકભાઇ તેમજ ભાવનાબેનના પિતાશ્રી તથા રમેશભાઇ માથુકિયાના સસરાનું તા. ર૪ ના રોજ પરમધામ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૮ સાંજે ૪ થી ૬ મો. ૯૮રપ૧રપ૮ર૩, મો. ૮૦૦૦૦ ૯૦ર૮૧, ૯૮ર૪ર ૭૩પ૧પ.

રાજેન્દ્રભાઇ દવે

જસદણઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવળ બ્રાહ્મણ રાજેન્દ્રભાઇ મગનભાઇ દવે(ઉ.વ.૬૭) તે રંજનબેનના પતિ જયરાજભાઇના પિતા રજનીભાઇ, અરૂણભાઇ, રોહિતભાઇ, સરોજબેન (અમદાવાદ)ના મોટાભાઇનું તા.૨૪ને ગુરૂવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે ટેલીફોનિક બેસણું તા.૨૮ને સોમવારે સવારે ૧૦ થી ૧૨ (મો.૬૩૫૧૩૦૫૭૭૮)

રમેશભાઇ વ્યાસ

રાજકોટઃ રમેશભાઇ પરમાણંદભાઇ વ્યાસ (ઉ.વ.૬૮) રહેવાસી રાજકોટ જે.હંસાબેનના પતિશ્રી તેમજ યોગેશભાઇ (૯૮૨૪૮ ૧૭૯૯૩) તથા પ્રશાંતભાઇ (પીન્ટુ) (૭૦૧૬૫ ૯૬૦૫૩) તથા શ્રીમતિ નિતાબેનના પિતાશ્રી તથા ચેતનકુમાર વ્યાસના સસરાનું તા.૨૫ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સોમવારને તા.૨૮ના સાંજના ૪ થી ૬ સુધી રાખેલ છે.

મોહનભાઇ પીઠવા

રાજકોટઃ જામદાદરવાળા (હાલ રાજકોટ) મોહનભાઇ ભોવાનભાઇ પીઠવા (ઉ.વ.૮૫)તે કિરીટભાઇ તથા બિપિનભાઇના પિતાશ્રી, તે હિરેનભાઇ તથા જયભાઇના દાદા તા.૨૫ના વૈકુંઠધામ પામેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.૨૮ના સોમવારે સાંજે ૪ થી ૬ સ્વાતિ હાઇટસ ખાતે રાખેલ છે. હિરેનભાઇ મો.૯૮૯૮૯ ૪૯૩૪૨ છે.

લતાબેન છાંટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય છબીલદાસ પરસોત્તમ છાંટબારનાં ધર્મપત્નિ અ.સૌ લતાબેન (ઉ.વ.૭૨) તે જયંતિભાઇ જાદવજીના નાના ભાઇના પત્નિ તથા કેશવલાલ પરસોતમ છાટબારનાં ભાભી તથા પ્રવિણભાઇ ભુપેન્દ્રભાઇ, હર્ષદભાઇ અને રમેશભાઇનાં માતૃશ્રી તે જયશ્રી ગેસ્ટ હાઉસવાળા ટપુલાલ જીવરાજ મણિઆરની પુત્રીનું તા.૨૫ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું આજે તા.૨૬ના શનિવારે સાંજે ૪ થી ૬ છબીલદાસ મો.નં.૯૮૨૪૫ ૩૪૯૮૧, જયંતિલાલ ૮૪૮૫૯૧૫૫૭૮, પ્રવિણભાઇ ૯૯૨૪૭ ૮૭૩૬૦ કેશવલાલ ૬૩૫૪૪૨૭૮૬૩ છે, ભુપેન્દ્રભાઇ ૯૮૨૪૮ ૮૩૦૧૫, હર્ષદભાઇ ૯૮૨૪૮ ૯૯૭૪૨, રમેશભાઇ ૯૯૨૪૨

રસીલાબેન વોરા

મોરબીઃ વઢવાણ નિવાસી હર્ષદરાય શાંતિલાલ વોરાના ધર્મપત્નિ રસીલાબેન વોરા (ઉ.વ.૫૯) તે હેપી રોનકકુમાર વોરા(મોરબી) તથા નિધિ મયુરકુમાર (હળવદ)ના માતૃશ્રી તથા અતુલભાઇ તથા સ્વ. ભાવેશભાઇ વોરાના ભાભી તથા ઇન્દુબેન જે.સંઘવી, હંસાબેન જે.શાહ, રંજનબેન જે.સંઘવી, રેખાબેન જી.શાહના બેન, તે કેશવલાલ સોમચંદ સંઘવીની પુત્રી તા.૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનીક શ્રધ્ધાંજલી તા.૨૬ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક સુધી રાખેલ છે રોનકકુમાર એ. કોઠારી (મોરબી), મો.૯૭૧૨૪ ૦૯૭૭૭ હર્ષદભાઇ વોરા (વઢવાણ) મો.૬૩૫૧૨ ૫૬૭૪૫ (લૌકિકપ્રથા બંધ છે)

દિનેશચંદ્ર અધ્યારૂ

રાજકોટઃ દિનેશચંદ્ર એચ.અધ્યારૂ (ઉ.વ.૭૯), રીટાયર્ડ મેનેજર, દેના બેંક-મોરબી, હાલ રાજકોટ તે દિવ્યાબેનના પતિ, અજય અધ્યારૂ તથા પૂર્વી દવેના પિતા, જયશ્રી અધ્યારૂ તથા નિશિત દવેના સસરાનું તા.૨૪-૧૨-૨૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે તેમજ તમામ લૌકીક પ્રથા બંધ રાખેલ છે

સ્મિતાબેન અઢિયા

ધોરાજીઃ ગો.વા. ચમનલાલ મોહનલાલ અઢિયા તથા ગં.સ્વ. મંજુલાબેન ચમનલાલ અઢિયા (ઠા. ગોરધનદાસ બ્રધર્સવાળા)ની સુપુત્રી સ્મિતાબેન (ઉ.વ. ૫૫), તે વિરેન્દ્રભાઈ તથા ભારતીબેન રૂપારેલીયા (વેરાવળ), ચેતનાબેન દક્ષિણી (રાજકોટ), ફાલ્ગુનીબેન માનસેતા (સાવરકુંડલા)ના બહેન તથા રિતેષ, જયશ્રી, ક્રિષ્નાના ફઈબા તા. ૨૫ના રોજ ધોરાજી મુકામે શ્રીજીચરણ પામેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણુ  તા. ૨૬ના રોજ સાંજના ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. (મહેન્દ્રભાઈ અઢિયા મો. ૯૮૨૫૨ ૨૨૦૫૦, વિરેન્દ્રભાઈ અઢિયા મો. ૮૪૦૧૪ ૦૪૨૩૦, રિતેશ અઢિયા મો. ૯૪૨૬૬ ૧૦૨૮૮)  

મુકતાબેન વરૂ

ગોંડલ : મુકતાબેન પોપટભાઈ વરૂ (ઉમર વર્ષ ૭૧) તે ચંદ્રેશભાઈ પોપટભાઈ વરુ તથા અશોકભાઈ પોપટભાઈ વરુ ના માતા નું તા. ૨૫  અવસાન થયું છે ટેલિફોનિક ઉઠમણું તા.૨૮ ને સોમવારે સાંજે ૪.૦૦ થી ૬.૦૦ રાખેલ છે મો ૯૦૧૬૯૪૫૫૯૪ ચંદ્રેશભાઈ વરૂ મો. ૯૯૯૮૯૩૩૦૫૨ અશોકભાઈ વરૂ.

અરવિંદભાઇ સાકરીયા

રાજકોટઃ સ્વ. અરવિંદભાઇ ભીખાભાઇ સાકરીયા (ઉ.વ.૭૫)નું દુઃખદ અવસાન તા.૨૫ને શુક્રવારના રોજ થયેલ છે. ભરતભાઇ તથા સંજયભાઇ તથા પ્રવિણાબેનના પિતાશ્રી તથા યુવરાજ તથા કપીલના દાદાશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૨૮ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઘરનું સરનામું  ગ્રામલક્ષ્મી સોસાયટી રાજકોટ, ભરતભાઇ મો.૯૪૨૮૦ ૧૦૦૫૯, સંજયભાઇ ૮૮૬૬૧ ૧૭૫૭૯

લાભુબેન કપુરીયા

રાજકોટઃ નિવાસી લાભુબેન અરજણભાઇ કપુરીયા (ઉ.વ.૭૫) તે સ્વ. અરજણભાઇ નાનજીભાઇ કપુરીયાના ધર્મપત્નિ તેમજ રમેશભાઇ તથા દિનેશભાઇના માતુશ્રીનું તા.૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલુ છે. તેમનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. રમેશભાઇ કપુરીયા મો. ૯૨૨૭૬ ૦૫૨૯૧, દિનેશભાઇ કપુરીયા મો.૯૮૭૯૪ ૬૯૭૨૦

રમેશભાઇ કરકર

રાજકોટઃ સ્વ. રમેશભાઇ ધનજીભાઇ કરકર (ઉ.વ.૬૦) તા.૨૪ના રોજ રામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુંં તા.૨૬ શનિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. કેયુર રમેશભાઇ કરકર મો. ૯૦૩૩૭ ૩૦૮૧૨, ગોરધનભાઇ ધનજીભાઇ કરકર ૯૯૧૩૯ ૯૯૨૨૦, બાબુભાઇ ધનજીભાઇ કરકર ૯૪૨૪૪ ૫૨૬૨૯, કેતનભાઇ હરીભાઇ કરકર ૯૮૨૪૨ ૯૬૩૦૦, પ્રતિકભાઇ બાબુભાઇ કરકર મો. ૯૯૨૪૬ ૫૨૬૨૯