Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022
જુનાગઢ બીએસએનએલના નિવૃત્ત અધિકારી અમૃતલાલ રાઠોડનું અવસાનઃ સાંજે પ્રાર્થના સભા

જુનાગઢ તા. ર૪ :.. જુનાગઢ બીએસએનએલના નિવૃત્ત અધિકારી અમૃતલાલ હિરાભાઇ રાઠોડ ઉ.૬૪ તે જયેશભાઇ ના મોટાભાઇ તથા શુભમના પિતાનું તા. રર ના રોજ અવસાન થયેલ છે.
સદ્‌્‌ગતની પ્રાર્થના સભા બેસણુ તા. ર૪ ને શક્રવાર આજે સાંજે ૪ થી ૬ બિલનાથ મહાદેવ મંદિર વંથલી રોડ જુનાગઢ ખાતે રાખેલ છે.

 

અવસાન નોંધ

મુક્‍તાબેન ગોરવાડીયા

રાજકોટઃ મુક્‍તાબેન કરસનભાઇ ગોરવાડીયા (ઉ.વ.૯૦) તે વિનોદભાઇ તથા ભાવેશભાઇના માતુશ્રી તથા હિતેષભાઇ, દિનેશભાઇ, હર્ષદભાઇ અને ચિરાગના દાદીમાનું તા. ૨૩/૬ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૭ના સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦, ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નં. ૨, સંત કબીર રોડ મેહુલ પ્રિન્‍ટ પાસે રાખેલ છે.

મહેશભાઈ શાહ

રાજકોટઃ મૂળ પાળીયાદ નિવાસી  હાલ રાજકોટ મહેશભાઈ (હકાભાઈ) છોટાલાલ શાહ ઉ.વ.૬૩, તે સ્‍વ.  છોટાલાલ હિરાચંદ શાહના સુપુત્ર , તે અમૃતલાલ રતિલાલ શાહ (મુંબઇ)ના જમાઈ, તે  શોભનાબેન ના પતિ, તે  નિરવ, કલ્‍પેશ, અને ભાવિકા કમલકુમાર શાહના પિતા, તે હરેશભાઇ (ભીખાભાઇ), ચંદુભાઈ, કુંદનબેન હસમુખકુમાર શાહ, ગીતાબેન ભરતકુમાર શાહ, સ્‍વ. મીનાબેન ગજેન્‍દ્રકુમાર કક્કડ ના ભાઈ ,  દિવ્‍યા નિરવભાઈ, ચી.કાશ્‍મીરી કલ્‍પેશભાઈ ના સસરાશ્રી, તથા યશ્વિ, ખુશી અને આદિત્‍યના દાદા અને જૈનમના નાનાનું  તા.૨૪ શુક્રવારે બપોરે અરિહંત શરણ થયેલ છે, સદગતની પ્રાર્થના સભા તા.૨૭સોમવારે સાંજે ૪ થી ૬, વિશાશ્રી જૈન સમાજ ની નવી વાડી, કરણપરા-૧૧, રાજકોટ ખાતે રાખેલ છે, લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે.  નિરવ શાહ મો.૯૩૭૭૩ ૧૧૯૪૬, મો.૯૮૭૯૦ ૪૩૯૪૨

ભાવિકભાઈ મિષાી

જુનાગઢઃ સિધ્‍ધાંત વુડન ફર્નિચરવાળા ભાવિકભાઈ મિષાી (સાવલોત) તે સ્‍વ.કાળુભાઈ મિષાીના પુત્રનું તા.૨૪ને શુક્રવારે અવસાન થયેલ છે.(૩૦.૮)

વિજયભાઈ જાની

રાજકોટઃ શાપર (રાજકોટ) જગદીશ અબોટી બ્રાહ્મણ વિજયભાઈ તુલજાશંકર જાની (ઉ.વ.૪૭) તે તુલજાશંકર જાદવજી જાની આજક ના મોટા પુત્ર તથા ભાઈશંકરભાઈ અને સ્‍વ.કાંતીલાલભાઈ જાનીના ભત્રીજા તથા નાથાલાલ રામજી ત્રિવેદી પોરબંદરવાળાના જમાઈ તથા સુરેશભાઈ, વિપુલભાઈ, ચેતનભાઈના મોટાભાઈનું તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું તા.૨૭ સોમવારે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને સિધ્‍ધિ વિનાયક', ભકિતધામ સોસા. શેરી નં.૩, શાપર રાખેલ છે. સુરેશભાઈ મો.૮૩૨૦૬ ૬૭૯૭૬, નાથાભાઈ મો.૯૭૧૨૧ ૮૪૬૬૮

પ્રતિકભાઈ કનૈયા

રાજકોટઃ મૂળ જેતપુર, હાલ રાજકોટ નિવાસી સારસ્‍વત બ્રાહ્મણ  સ્‍વ.પ્રતીકભાઈ ચંદ્રેશભાઈ કનૈયા (ઉ.વ.૩૨) જે ચંદ્રેશભાઈ પ્રભાશંકર કનૈયાના પુત્ર સ્‍વ.પ્રભાશંકર ગોવિંદજી કનૈયાના પૌત્ર સ્‍વ.નંદલાલભાઈ તુલસીદાસભાઈ દુલ્લાના જમાઈ ધર્મિષ્‍ઠાબેન મેહુલકુમાર લહેરૂ તથા સ્‍નેહાબેન હાર્દિકકુમાર દુલ્લાના ભાઈ હાર્દિકભાઈ (લાલા મહારાજ), રવિભાઈ દુલ્લાના બનેવી જટાશંકરભાઈ ચત્રભૂજભાઈ કુવા પોરબંદરના ભાણેજનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તેમજ સાદડી તા.૨૫ને શનિવારે ૪ થી ૬ રાજ રામેશ્વર મહાદેવ રાજલક્ષ્મી સોસાયટી શેરી નં.૧૮ હુડકો પોલીસ ચોકી સામે કોઠારીયા રોડ ખાતે રાખેલ છે.મો.૯૯૨૫૬ ૧૪૦૨૩

સુંદરબેન વાડોદરીયા

રાજકોટઃ ડો.ડી.કે.વાડોદરિયા (પંચશીલ સ્‍કૂલ)ના માતુશ્રી સ્‍વ.સુંદરબેન કાનજીભાઈ વાડોદરિયા (ઉ.વ.૯૨)નું તા.૨૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૭ સોમવારના રોજ સાંજે ૪ થી ૬, એસ્‍ટ્રોન સોસાયટી કોમ્‍યુનિટી હોલ, એસ્‍ટ્રોન સોસાયટી મેઈન રોડ, અમીન માર્ગ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયભાઇ જાની

રાજકોટ : શાપર (રાજકોટ) નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ વિજયભાઇ તુલજાશંકરભાઇ જાની (ઉ.૪૭) તે તુલજાશંકર જાદવજીભાઇ જાની (આજક) ના મોટા પુત્ર, ભાઇશંકરભાઇ, સ્‍વ. કાંતિલાલભાઇ જાનીના ભત્રીજા, નાથાલાલ રામજી ત્રિવેદી, (પોરબંદર) ના જમાઇ, સુરેશભાઇ, વિપુલભાઇ, ચેતનભાઇના મોટા ભાઇનું તા. ર૪ ના રોજ અવસાન થયું છે. ઉઠમણું તા. ર૭ ને સોમવારે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાન ‘સિધ્‍ધિ વિનાયક' ભકિતધામ સોસા. શેરી નં. ૩ શાપર છે. 

વાંકાનેરના પદ્માબેન નાગ્રેચાનું અવસાન : સોમવારે બેસણું સાદડી

વાંકાનેર : વાંકાનેરમાં જીનપરામાં મહેશભાઈ તુલસીદાસ નાગ્રેચાના ધર્મ પત્‍ની તથા જીનપરા બાલાજી ગ્રુપના જીગ્નેશભાઈ તૅમજ ર્ડા, પ્રિયેશભાઈ નાગ્રેચાના માતળશ્રી તૅમજ સ્‍વં નાનાલાલ હીરજી કારિયાની દીકરી તથા બાબાભાઈ , ટીનાભાઈ કારિયાના મોટાબેન પદમાબેન મહેશભાઈ નાગ્રેચાનુ તારીખ : ૨૩ / ૬ / ૨૨ ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે ૅ સદ્દગતનુ બેસણું ૅ તથા ૅ પિયર પક્ષની સાદડી ૅ તારીખ : ૨૭ / ૬ / ૨૨ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્‍યાન શ્રી લોહાણા મહાજનવાડી, દીવાનપરા, વાંકાનેર ખાતે રાખેલ છે જીજ્ઞેશભાઈ નાગ્રેચા મોંબાઈલ નં : ૭૫૬૭૭ ૬૭૭૭૭ ર્ડા, પ્રિયેશ નાગ્રેચા મોં : ૯૯૯૮૯ ૦૮૨૭૫