Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022
રાજેશભાઈ ઠાકરનું દુઃખદ અવસાનઃ શનિવારે બેસણું

રાજકોટઃ હડીયાણા ચોવીસીવાળા અનંતરાય દુર્ગાશંકર ઠાકરનાં પુત્ર રાજેશભાઈ ઠાકર તેમજ જયેશ અનંતરાય ઠાકરનાં ભાઈ તેમજ યેશા- નિધિનાં પિતાશ્રી અને શિરિષ, મનિષનાં સસરા તેમજ ગોપાલભાઈ ગીરધરભાઈ રાજયગુરૂનાં જમાઈનું તા.૨૫નાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું ધર્મેશ્વર મહાદેવ મંદીર, ધર્મનગર ખાતે શનિવાર તા.૨૮નાં રોજ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ વાગ્‍યે રાખેલ છે

 

અવસાન નોંધ

જયાબેન વખારીયા

કુંકાવાવ મોટી :.. દ. સો. વ. શાહ દેવચંદ વલ્લભજીભાઇના પુત્ર સ્‍વ. નંદલાલભાઇ વખારીયાના પત્‍ની જયાબેન (ઉ.વ.૮પ) તે સ્‍વ. જયસુખભાઇ, સ્‍વ. નાનાલાલભાઇ વૃજલાલભાઇ, સ્‍વ. પ્રભાવતીબેન નરસીદાસ રાજકોટીયા, ગં. સ્‍વ. વિલાસબેન દ્વારકાવાળા લોટીયા, સ્‍વ. દમયંતીબેન છગનલાલ સેલારકા, તથા હંસાબેન હરીશભાઇ સાંગાણીના ભાભી તથા જયોત્‍સનાબેન જગદીશભાઇ ગાંધી, ઇલાબેન રાજેશભાઇ સાંગાણી, મીનાબેન સુનીલભાઇ શાહ, કમલેશભાઇ, હરેશભાઇ, વિપુલભાઇના માતુશ્રી તથા રાજન, હિરલ, ચિંતન, જયના દાદી તેમજ કોટડાપીઠા નિવાસી સ્‍વ. નરભેરામભાઇ ગોવિંદભાઇ સાંગાણીના પુત્રી તા. ર૩ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ર૭ ને શુક્રવાર સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

જયાબેન ગોહેલ

રાજકોટ : હાલ રાજકોટ (પોરબંદરવાળા) જયાબેન ગોવિંદભાઇ ગોહેલ તે સ્‍વ. ગોવિંદભાઇ પરસોતમભાઇ ગોહેલના પત્‍ની તથા રાજૂભાઇ ગોવિંદભાઇ ગોહેલ તથા ગીતાબેન પોરબંદરવાળાના માતુશ્રી તેમજ વૈશાલી, તેજસ્‍વરી, ગૌતમના દાદી તથા હર્ષદકુમાર વાળાના સાસુનું તા. ર૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૭ ના શુક્રવારે કૃષ્‍ણનગર, શેરી નં. ૧૦, ગાયત્રી ડેરી પાછળ, સ્‍વામીનારાયણ ચોક, રાજકોટ નિવાસ સ્‍થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન દાવડા

રાજકોટઃ મંજુલાબેન પરષોત્તમદાસ દાવડા (ઉ.વ.૮૮) તે સ્‍વ. જીવરાજ અંજાળીયાના પુત્રી, સ્‍વ. પુરૂષોત્તમદાસ રણછોડદાસ દાવડાના ધર્મપત્‍નિ, સ્‍વ. છોટાલાલ અને ગં.સ્‍વ. મધુબેન છોટાલાલના ભાભી, કિરીટભાઇ, વીણા હરિશભાઇ રાયજાદા, રોહિણી વિનોદ બાટવીયાના માતુશ્રી, તેમજ કિરીટકુમારના સાસુમા, ભાવના, બિન્‍દુના ભાભુ, નિમેષના દાદી, સોનાલીના દાદીજી સાસુ, ઋષી, પરાગના નાનીમા તા. ૨૨/૫ના શ્રીજીચરણ પામ્‍યા છે. સદ્દગતનું ટેલિફોનીક ઉઠમણું ૨૭ના સાંજે ૫ થી ૬, (૯૮૭૯૪ ૨૦૮૮૯-કિરીટભાઇ), (૯૩૨૭૯ ૩૨૯૬૨-હેમાબેન) તથા (૭૮૭૮૨ ૧૦૨૦૪-નિમેષભાઇ) રાખેલ છે.

ઘ્‍ગ્‍વિજયસિંહજી પરમાર

રાજકોટઃ મુળી ગામ હાલ રાજકોટ સ્‍વ. કુમાર સાહેબ ગજેન્‍દ્રસિંહ જયેત્‍દ્રસિંહ પરમાર (ગજાબાપા)ના પુત્ર દશાચંદ્રસિંહજી પરમાર (નનુજી)ના પુત્ર દિગ્‍વીજયસિંહજી પરમાર (ઉ.વ.૨૦)નું અકાળે અવસાન તા.૨૩ને સોમવારના રોજ થયેલ છે. તે પૃથ્‍વીપાલસિંહજી તથા પુણ્‍યરાજસિંહજીના ભત્રીજાનું બેસણું તા.૨૭ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્‍થાન સરિતા વિહાર ખાતે સાંજે ૪.૩૦થી ૬.૩૦ રાખેલ છે. 

વિનોદબેન કુરાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક મુળ માણાવદર હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ.વિનોદાબેન હરસુખભાઇ કુરાણી તે સ્વ. હરસુખલાલ વૃજલાલ કુરાણીના ધર્મ પત્ની, સ્વ.છગનલાલ પ્રભુદાસ સાંગાણીના પુત્રી, અતુલભાઇ, તુષારભાઇ, સાધનાબેન તથા મિનળબેનના માતૃશ્રી સ્વ. ચંદુભાઇ, બટુકભાઇ, નવીનભાઇ, સુરેશભાઇના ભાભી તથા પૂજાબેન, બિપીનકુમાર, પિયુષકુમારના સાસુ તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા તા.૨૮ શનિવાર રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્થાન'સુમતિ એવન્યુ', દ્વારકાધીશ પેટ્રોલ પંપની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૪૦૮૫ ૭૬૧૨૩, ૯૪૨૮૬ ૨૨૨૨૧

મંજુલાબેન ઘેલાણી

રાજકોટઃ અ.સૌ.મંજુલાબેન મનહરલાલ ઘેલાણી (ઉ.વ.૭૮) તે મે.એમ.ગુલાબચંદ એન્ડ કાુ઼ં વાળા મનહરભાઇના ધર્મપત્નિ તે સ્વ.જયંતીભાઇ, દુલેરાભાઇ, દિનેશભાઇ, ચંદુભાઇ, ઉમેદભાઇ,જયકાંતભાઇના ભાભી તે સ્વ. ધર્મેશભાઇ તથા ચી.નિષા ધર્મેશ જસાણી અને કોમલ રૃપેશ શેઠના માતૃશ્રી તે સીમાબેનના સાસુ, હર્ષવી તથા યશ્વીના દાદીમા, સ્વ. ચંદુલાલ બાલચંદ મહેતાની સુપુત્રીનુ તા.૨૪ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ઼ં ઉઠમણું તા.૨૬ ગુરુવાર, ના રોજ સવારે ૧૦ કલાકે, શેઠ ઉપાશ્રય,  પ્રસંગ હોલની બાજેુમાં ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રવિણભાઇ રાઠોડ

રાજકોટઃ ગામ સંતોકપુરા સ્વ. અમૃતભાઇ હીરજીભાઇ રાઠોડ(મોટામોવા વાળા) ના પુત્ર સ્વ.પ્રવીણભાઇ અમૃતભાઇ રાઠોડ તે શામજીભાઇ હીરજીભાઇ રાઠોડ (અમરેલી) ના ભત્રીજો, તથા મુકેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇના ભાઇ તથા કરણના પિતાશ્રી તા.૨૫ ને બુધવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૭ ને શુક્રવાર સવારે ૧૦થી ૧૨ નિવાસ સ્થાન મુકામે સંતોકપુરા તાલુકો બોરસદ ખાતે રાખેલ છે. કરણ રાઠોડ ૭૨૬૫૦ ૨૩૩૦૩

દિલીપભાઇ સદાવ્રતી

જુનાગઢ :.. ખુનપુર નિવાસી દિલીપભાઇ ગોવિંદજી સદાવ્રતી (ઉ.વ.૬૬) તે મહેશભાઇ, શૈલેષભાઇ તથા કિરીટભાઇ તેમજ જીવતીબેન લખલાણી (કેશોદ)નાં ભાઇ તેમજ મનીષભાઇ, પરેશભાઇ સદાવ્રત (રાજકોટ) અને ભૂમિબેન લખલાણી (કુતીયાણા)નાં પિતાશ્રીનું તા. રપ નાં અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૭ ને શુક્રવારનાં રોજ ખુનપુર મુકામે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે.

ઘ્િગ્વિજયસિંહજી પરમાર

રાજકોટઃ મુળી ગામ હાલ રાજકોટ સ્વ. કુમાર સાહેબ ગજેન્દ્રસિંહ જયેત્દ્રસિંહ પરમાર (ગજાબાપા)ના પુત્ર દશાચંદ્રસિંહજી પરમાર (નનુજી)ના પુત્ર દિગ્વીજયસિંહજી પરમાર (ઉ.વ.૨૦)નું અકાળે અવસાન તા.૨૩ને સોમવારના રોજ થયેલ છે. તે પૃથ્વીપાલસિંહજી તથા પુણ્યરાજસિંહજીના ભત્રીજાનું બેસણું તા.૨૭ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાન સરિતા વિહાર ખાતે સાંજે ૪.૩૦થી ૬.૩૦ રાખેલ છે.

વિનોદબેન કુરાણી

રાજકોટઃ શ્રી દશા સોરઠીયા વણિક મુળ માણાવદર હાલ રાજકોટ નિવાસી ગં.સ્વ.વિનોદાબેન હરસુખભાઇ કુરાણી તે સ્વ. હરસુખલાલ વૃજલાલ કુરાણીના ધર્મ પત્ની, સ્વ.છગનલાલ પ્રભુદાસ સાંગાણીના પુત્રી, અતુલભાઇ, તુષારભાઇ, સાધનાબેન તથા મિનળબેનના માતૃશ્રી સ્વ. ચંદુભાઇ, બટુકભાઇ, નવીનભાઇ, સુરેશભાઇના ભાભી તથા પૂજાબેન, બિપીનકુમાર, પિયુષકુમારના સાસુ તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા તા.૨૮ શનિવાર રોજ સાંજે ૪થી ૬ તેમના નિવાસ સ્થાન'સુમતિ એવન્યુ', દ્વારકાધીશ પેટ્રોલ પંપની બાજુમાં, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો. ૯૪૦૮૫ ૭૬૧૨૩, ૯૪૨૮૬ ૨૨૨૨૧

મંજુલાબેન ઘેલાણી

રાજકોટઃ અ.સૌ.મંજુલાબેન મનહરલાલ ઘેલાણી (ઉ.વ.૭૮) તે મે.એમ.ગુલાબચંદ એન્ડ કાુ઼ં વાળા મનહરભાઇના ધર્મપત્નિ તે સ્વ.જયંતીભાઇ, દુલેરાભાઇ, દિનેશભાઇ, ચંદુભાઇ, ઉમેદભાઇ,જયકાંતભાઇના ભાભી તે સ્વ. ધર્મેશભાઇ તથા ચી.નિષા ધર્મેશ જસાણી અને કોમલ રૃપેશ શેઠના માતૃશ્રી તે સીમાબેનના સાસુ, હર્ષવી તથા યશ્વીના દાદીમા, સ્વ. ચંદુલાલ બાલચંદ મહેતાની સુપુત્રીનુ તા.૨૪ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ઼ં ઉઠમણું તા.૨૬ ગુરુવાર, ના રોજ સવારે ૧૦ કલાકે, શેઠ ઉપાશ્રયપ્રસંગ હોલની બાજેુમાં ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રવિણભાઇ રાઠોડ

રાજકોટઃ ગામ સંતોકપુરા સ્વ. અમૃતભાઇ હીરજીભાઇ રાઠોડ(મોટામોવા વાળા) ના પુત્ર સ્વ.પ્રવીણભાઇ અમૃતભાઇ રાઠોડ તે શામજીભાઇ હીરજીભાઇ રાઠોડ (અમરેલી) ના ભત્રીજો, તથા મુકેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇના ભાઇ તથા કરણના પિતાશ્રી તા.૨૫ ને બુધવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા.૨૭ ને શુક્રવાર સવારે ૧૦થી ૧૨ નિવાસ સ્થાન મુકામે સંતોકપુરા તાલુકો બોરસદ ખાતે રાખેલ છે. કરણ રાઠોડ ૭૨૬૫૦ ૨૩૩૦૩

જયાબેન વખારીયા

કુંકાવાવ મોટી :.. દ. સો. વ. શાહ દેવચંદ વલ્લભજીભાઇના પુત્ર સ્વ. નંદલાલભાઇ વખારીયાના પત્ની જયાબેન (ઉ.વ.૮પ) તે સ્વ. જયસુખભાઇ, સ્વ. નાનાલાલભાઇ વૃજલાલભાઇ, સ્વ. પ્રભાવતીબેન નરસીદાસ રાજકોટીયા, ગં. સ્વ. વિલાસબેન દ્વારકાવાળા લોટીયા, સ્વ. દમયંતીબેન છગનલાલ સેલારકા, તથા હંસાબેન હરીશભાઇ સાંગાણીના ભાભી તથા જયોત્સનાબેન જગદીશભાઇ ગાંધી, ઇલાબેન રાજેશભાઇ સાંગાણી, મીનાબેન સુનીલભાઇ શાહ, કમલેશભાઇ, હરેશભાઇ, વિપુલભાઇના માતુશ્રી તથા રાજન, હિરલ, ચિંતન, જયના દાદી તેમજ કોટડાપીઠા નિવાસી સ્વ. નરભેરામભાઇ ગોવિંદભાઇ સાંગાણીના પુત્રી તા. ર૩ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ર૭ ને શુક્રવાર સાંજે ૩ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

જયાબેન ગોહેલ

રાજકોટ : હાલ રાજકોટ (પોરબંદરવાળા) જયાબેન ગોવિંદભાઇ ગોહેલ તે સ્વ. ગોવિંદભાઇ પરસોતમભાઇ ગોહેલના પત્ની તથા રાજૂભાઇ ગોવિંદભાઇ ગોહેલ તથા ગીતાબેન પોરબંદરવાળાના માતુશ્રી તેમજ વૈશાલી, તેજસ્વરી, ગૌતમના દાદી તથા હર્ષદકુમાર વાળાના સાસુનું તા. ર૩ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૭ ના શુક્રવારે કૃષ્ણનગર, શેરી નં. ૧૦, ગાયત્રી ડેરી પાછળ, સ્વામીનારાયણ ચોક, રાજકોટ નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન દાવડા

રાજકોટઃ મંજુલાબેન પરષોત્તમદાસ દાવડા (ઉ.વ.૮૮) તે સ્વ. જીવરાજ અંજાળીયાના પુત્રી, સ્વ. પુરૃષોત્તમદાસ રણછોડદાસ દાવડાના ધર્મપત્નિ, સ્વ. છોટાલાલ અને ગં.સ્વ. મધુબેન છોટાલાલના ભાભી, કિરીટભાઇ, વીણા હરિશભાઇ રાયજાદા, રોહિણી વિનોદ બાટવીયાના માતુશ્રી, તેમજ કિરીટકુમારના સાસુમા, ભાવના, બિન્દુના ભાભુ, નિમેષના દાદી, સોનાલીના દાદીજી સાસુ, ઋષી, પરાગના નાનીમા તા. ૨૨/૫ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલિફોનીક ઉઠમણું ૨૭ના સાંજે ૫ થી ૬, (૯૮૭૯૪ ૨૦૮૮૯-કિરીટભાઇ), (૯૩૨૭૯ ૩૨૯૬૨-હેમાબેન) તથા (૭૮૭૮૨ ૧૦૨૦૪-નિમેષભાઇ) રાખેલ છે.

કંચનબેન કાપડીયા

વાંકાનેર : વાંકાનેર નિવાસી કંચનબેન કાંતીલાલ કાપડીયા (ઉ.વ.૭ર) તે સ્વ. કાંતીલાલ કાપડીયા (કે. કે. કાપડીયા નિવૃત્ત શિક્ષક) ના પત્ની તથા કલ્પેશભાઇ તથા વિપુલભાઇના માતુશ્રી તેમજ અંકિત, ખંજન તથા વૃત્તિકના દાદીમાનું તા. રપ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ર૭ ને શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૬.૩૦ કલાકે અમારા નિવાસ સ્થાને જીનપરા ગૌશાળા રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

૭૭૭દિલીપભાઇ સદાવ્રતી

જુનાગઢ :.. ખુનપુર નિવાસી દિલીપભાઇ ગોવિંદજી સદાવ્રતી (ઉ.વ.૬૬) તે મહેશભાઇ, શૈલેષભાઇ તથા કિરીટભાઇ તેમજ જીવતીબેન લખલાણી (કેશોદ)નાં ભાઇ તેમજ મનીષભાઇ, પરેશભાઇ સદાવ્રત (રાજકોટ) અને ભૂમિબેન લખલાણી (કુતીયાણા)નાં પિતાશ્રીનું તા. રપ નાં અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ર૭ ને શુક્રવારનાં રોજ ખુનપુર મુકામે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.