Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020
શ્રીજી સ્વીટસ- વાપી (ધ્રાફાવાળા): સ્વ.ગોકલદાસ રાયઠઠ્ઠાના ધર્મપત્ની નર્મદાબેનનું ૯૦વર્ષની વયે દુઃખદ નિધનઃ સાંજે ટેલિફોનિક બેસણું

રાજકોટઃ શ્રીજી સ્વીટસ વાપી (ધ્રાફાવાળા) સ્વ.ગોકલદાસ વલ્લભદાસ રાયઠઠ્ઠાના ધર્મપત્ની નર્મદાબેન (ઉ.વ.૯૦) તેઓ રજનીભાઈ, હરેશભાઈ, સ્વ.નરેશભાઈ, પ્રકાશભાઈ, હિતેષભાઈ, રાજેશભાઈ તથા રમીલાબેન કાંતીલાલ કોટક (રાજકોટ), જશુબેન સુર્યકાંતભાઈ રાયચુરા (રાણાવાવ), સ્વ.મધુબેનના માતુશ્રી તા.૨૪ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.૨૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.મો.૯૮૨૫૧ ૧૮૬૨૫, ૯૮૯૮૭ ૯૫૭૯૦, ૯૮૨૫૧ ૪૪૬૨૫, ૯૮૨૫૧ ૨૯૬૨૫

અવસાન નોંધ

શાન્તાબેન નડીયાપરા

રાજકોટ : હાલ રાજકોટ (માધાપર) (મુળ ગામ - નેકનામ) શાન્તાબેન નાગજીભાઈ નડીયાપરા (ઉ.વ.૮૬) તે લક્ષ્મણભાઈના ભાભી, બાવકાભાઈના કાકી, વિજયભાઈ, નીતાબેન, નલીનભાઈના માતુશ્રી, દિવ્યેશભાઈ, બંસીબેન, દેવાંગના દાદીનું તા.૨૪ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. (વિજયભાઈ-૯૯૦૪૧ ૯૭૦૭૨, નલીનભાઈ - ૯૮૨૫૮ ૨૮૧૧૭, દિવ્યેશભાઈ - ૮૧૪૦૯ ૫૬૧૯૬)

જયેશભાઈ પીઠડીયા

રાજકોટ : જયેશભાઈ જગજીવનભાઇ પીઠડીયા પીઠડ માતાના ભુવા તે પરેશભાઈ અને રચનાબેનના પિતા તથા સંજયભાઈના મોટાભાઈ તેમજ સ્વ.ભાવીનભાઈ, સપનાબેનના ભાઈજી, મીહીરના દાદા તેમજ ધવલકુમારના સસરા, નયનાબેન, ભાવનાબેનના ભાઈ તા.૨૪ના રોજ રામચરણ પામેલ છે. કોરોનાની મહામારી તેમજ સરકારના નિયમોને આધીન તા.૨૬ના સાંજે ૪ થી ૫ ટેલીફોનિક બેસણું રાખેલ છે. પરેશભાઈ - મો. ૯૭૧૪૪ ૮૪૫૦૭, સંજયભાઈ - મો.૯૮૭૯૯ ૩૧૫૪૬. નિવાસસ્થાન કોઠારીયા રોડ, માનવ ધર્મ

હિતેષભાઇ મકવાણા

ગોંડલ : હિતેષભાઇ મુકેશભાઇ મકવાણા (ઉ.ર૮) તે સંજયભાઇ, સુનિલભાઇ દેલવાડીયાના ભાણેજ તથા મિલન રાજ. પ્રજ્ઞેશના ભાઇનું તા.ર૪ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું કોરાના મહામારીના કારણે શુક્રવારને તા. ર૬ ના રોજ ટેલીફોનીક બેસણું મોબાઇલ નં.૯૧પ૭ર ૯૯૭૦૦, મો. ૯૯રપ૧ ૩૦પ૦પ

પ્રાણલાલભાઇ દવે

ગોંડલઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ ચુડા હાલ ગોંડલ નિવાસી પ્રાણલાલભાઇ ગૌરીશંકર દવે (ઉ.૮ર) તે રાજેન્દ્રભાઇ તથા મુકુંદભાઇ, ભાવનાબેન તથા હર્ષિદાબેનના પિતા તેમજ વજુભાઇ તથા નલીનભાઇના મોટાભાઇનું તા.ર૪ના અવસાન થયું છે.

શીલાબેન વસંત

ગોંડલ : સ્વ. શીલાબેન જયંતીભાઇ વસંત (ઉ.૬૦) તે જયંતીભાઇ મોહનલાલ વસંતના પુત્રી તથા પ્રવીણભાઇ, દિનેશભાઇ તથા રેખાબેન જયંતીભાઇ વસંતના બહેનનું તા. ર૪ ને બુધવારના રોજ અવસાન થયેલ છે તેમનું ટેલિફોનીક બેસણું તા.ર૬ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮ર૪૮ ૬ર૧૦૩ લેનલાઇન મો.૦ર૮રપ ર૩૧ર૯૪

સરોજબેન દંગી

જસદણઃ કંસારા સરોજબેન રમેશચંદ્ર દંગી ઉ.૬૪) તે રમેશચંદ્ર કાનજીભાઇ દંગીના પત્ની તથા ચેતનભાઇ (ચેતન કલોથવાળા) ના માતુશ્રીનું તા.ર૪ ના રોજ અવસાન થયું છે ટેલિફોનીક બેસણું રાખેલ છે. લૌક્કિ વહેવાર બંધ રાખેલ છે.

રજનીકાંતભાઇ ગોડા

રાજકોટઃ સ્વ.કિશોરકાંત ગીરધરલાલ ગોડાનાં પુત્ર રજનીકાંત કિશોરકાંત ગોડા (ઉ.વ.૭૦) તે સ્વ.પ્રફુલભાઇ, રશ્મિનભાઇ (મો. ૯૭૧૪૮ ૧પ૦પ૦), સ્વ.હર્ષદભાઇ, મનહરભાઇ, જીતેન્દ્રભાઇ, યોગેશભાઇ, સુશીલભાઇનાં ભાઇ તેમજ પરાગભાઇ (મો.૯૯૧૩૯ ૩રપર૮) ગોડાનાં પિતાશ્રી તા.ર૩ના અરિહંત શરણ પામેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

ચંદ્રેશભાઇ દોશી

રાજકોટઃ રાજકોટ નિવાસી રમેશચંદ્ર મોહનલાલ દોશીના પુત્ર ચંદ્રેશભાઇ (ઉ.વ.પ૬) તે અલ્પાબેનના પતિ, સ્વ.કલ્પેશભાઇના નાના ભાઇ, હર્ષીલભાઇના મોટાભાઇ, સ્વ.શાંતીલાલ શામળજી શાહના જમાઇ, પ્રવિણભાઇ, ચંદ્રકાંતભાઇ, સ્વ.અશોકભાઇ, નવનીતભાઇ, રાજેશભાઇ, દિપકભાઇ, મનીષભાઇ તથા માધવીબેન નીતેશભાઇ કોઠારીના બનેવી, કૃતિ અને સિદ્ધાર્થ સાપરીયાના સસરા તેમજ પારસ, પુજા અને જિનેશના પિતાશ્રી તા.ર૩ના અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રપને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મોબાઇલ નં. ૯૬૩૮૭ ૪૬૪૯૭ તથા મો. નં. ૮૬૯૦૩૯૦૯૯૯ મો. નં. ૯૪ર૬૭૮૬૩૩૪ અને મો. નં. ૯૪ર૮ર૭૬૯૯૭ છે.

આશાબેન જોશી

ઉપલેટાઃ ઉપલેટા નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.મહેન્દ્રભાઇ લક્ષ્મીશંકર જોશીના પત્ની આશાબેન (ઉ.વ.૬૮) તે કૌશીકભાઇ (ઋષીકભાઇ અમદાવાદ)ના માતુશ્રી તા.રર સોમવારે અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લઇ તમામ લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે.

ગાંડાલાલ પાડલીયા

રાજકોટ : મુળ મોટા દળવા હાલ વલ્લભ વિદ્યાનગર સ્વ. ગાંડાલાલ નાથાલાલ પાડલીયા તેઓશ્રી હેમરાજભાઇ પાડલીયાના મોટાભાઇ, કિરીટભાઇ અને મનીષભાઇના પિતાશ્રી, સુભાષભાઇ બગથરીયાના મામા તથા ગોકળભાઇ વશરામભાઇ બગથરીયા (સણોસરા)ના જમાઇનું તા. ર૪ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓનું સુવારૂ તથા બેસણું (ટેલિફોનિક) તા. ર૬ને શુક્રવારના રોજ સવારે ૯થી ૧૧ કલાકે રાખેલ છે. સ્થળ : સુખનાથ મહાદેવ મંદિર, ર૧-રામનાથપરા, રામનાથ મંદિર પાસે-રાજકોટ. મો. કિરીટભાઇ- ૯૮૭૯પ ૪૩૬૯૯, મનીષભાઇ ૮૮૬૬૦ ૯૯૦૯૮

નર્મદાબેન બગડાઈ

રાજકોટઃ મુળ કાલાવડ સ્વ.રતીલાલ રામજીભાઈ બગડાઈનાં ધર્મપત્ની નર્મદાબેન (ઉ.વ.૮૭) તે હરીભાઈ (રાજકોટ), જીતુભાઈ (કાલાવડ), દક્ષાબેન હસમુખરાય ગણાત્રા (વિસાવદર), ભાવનાબેન રમેશભાઈ દતા (રાજકોટ), હંસાબેન મહેશભાઈ તન્ના (જામનગર), રીટાબેન મનિશભાઈ કારીયા (જામનગર)નાં માતુશ્રી તથા કરશનદાસ નારણજી પોપટ (વાવડી)નાં પુત્રીનું તા.૨૪ને બુધવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને સદ્દગતની લૌકિક ક્રિયા રાખેલ નથી. ટેલિફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવારનાં રોજ સાંજે ૪ થી ૭ કલાકે રાખેલ છે.

રજનીકાંત ગોડા

રાજકોટઃ સ્વ.કિશોરકાંત ગીરધરલાલ ગોડાનાં પુત્ર રજનીકાંત કિશોરકાંત ગોડા (ઉ.વ.૭૦) તે સ્વ.પ્રફુલભાઈ, રશ્મિનભાઈ (મો.૯૭૧૪૮ ૧૫૦૫૦), સ્વ.હર્ષદભાઈ, મનહરભાઈ, જીતેન્દ્રભાઈ, યોગેશભાઈ, સુશીલભાઈનાં ભાઈ તેમજ પરાગભાઈ (મો.૯૯૧૩૯ ૩૨૫૨૮) ગોડાનાં પિતાશ્રીનું તા.૨૩ના રોજ અરિહંત શરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

શશીકાંતભાઈ પારેખ

રાજકોટઃ દશા સોરઠીયા વણિક શશીકાંતભાઈ પરસોતમભાઈ પારેખ (ઉ.વ.૮૨) તે અજયભાઈના પિતાશ્રી તેમજ સ્વ.ચીમનભાઈના નાનાભાઈ તથા વસંતભાઈ, સ્વ.મનહરભાઈ તેમજ નીતિનભાઈના મોટાભાઈ તેમજ ગં.સ્વ.નિર્મલાબેન રજનીકાંતભાઈ વેકરીયાના મોટાભાઈ તેમજ ભારતીબેન ઘનશ્યામભાઈ ઠાકરના પિતાશ્રી તેમજ યશ તથા કોમલ ગુંજન સાંગાણીના દાદાશ્રી તેમજ ગિરધરભાઈ નથુભાઈ કઢી (ઉપલેટા વાળા)ના જમાઈ તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉઠમણું ટેલિફોનિક રાખેલ છે. મો.૯૪૨૬૧ ૬૫૯૧૦ લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

વસંતબેન ધારશી

રાજકોટઃ મોટી મારડ નિવાસી (હાલ રાજકોટ) સ્વ.ઝવેરચંદ ધારશીના પુત્ર સ્વ.ભગવાનજીભાઈના ધર્મપત્ની વસંતબેન (ઉ.વ.૭૭) તે પરેશ, મનિષ, મીના, મયુરી, ચારૂ, શર્મીલાના માતુશ્રી તથા જામકંડોરણા નિવાસી સ્વ.છોટાલાલ મોરારજી કામદારની પુત્રી તા.૨૪ને બુધવારના રોજ અરીહંત ચરણ પામેલ છે. ટેલીફોનિક ઉઠમણું તા.૨૫ના રોજ સાંજે ૪ થી ૫ રાખેલ છે. પરેશભાઈ મો.૯૮૭૯૬ ૮૦૭૧૨, મનિષભાઈ મો.૯૮૨૫૯ ૯૪૨૬૧

રાજેશભાઈ મહેતા

મોરબીઃ સ્વ. મોહનલાલ રેવાશંકર મહેતા (બીલીયાવાળા)ના પુત્ર તથા સ્વ. હર્ષિદાબેન, ભરતભાઈ, સ્વ. કિશોરભાઈ તથા સ્વ. અતુલભાઈના ભાઈ રાજેશભાઈ મોહનલાલ મહેતા (ઉ.વ. ૫૨)નું તા. ૨૪ના રોજ મુંબઈ (વસઈ)માં અવસાન થયેલ છે. લૌકીક વહેવાર બંધ છે.

મંગળાબેન ચાવડા

રાજકોટઃ લાઠી નિવાસી મંગળાબેન વિઠ્ઠલભાઈ ચાવડા (ઉ.વ.૯૫) તે સ્વ.ગોપાલભાઈ તથા દેવજીભાઈ ચાવડાના માતુશ્રી તથા પ્રતીક અને અજયના દાદીમા  તા.૨૪ના રોજ દેવલોક પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.