Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021
જૈન સમાજના અગ્રણી-ઉદ્યોગપતિ ચેતનભાઇ મહેતાનું દુઃખદ અવસાન

રાજકોટ,તા. ૨૪: રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકોટ માં દિગમ્બર જૈન સમાજમાં ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોના બારામાં ખુબજ ઊંડું જ્ઞાન ધરાવનાર પંડિત શ્રી ચેતનભાઈ મહેતાનો દેહવિલય થયો છે.

શ્રી ચેતનભાઈ મહેતા  શાસ્ત્રી મેદાન બાજુ આવેલા દિગમ્બર જૈન  મંદિરના ટ્રસ્ટી તથા સક્રિય કાર્યકર સાથે ઉચ્ચકોટીના વિદ્વાન હતા. પૂજય ગુરૂદેવશ્રીના પ્રવચનો વર્ડ ટુ વર્ડ પ્રકાશિત કરવામાં તેમનો બહુમુલ્ય યોગદાન આપ્યું. દરરોજ ચાર ચાર કલાક પ્રવચન સાંભળવા અને તેને પ્રકાશિત કરવા તૈયાર કરવા તેઓશ્રી દૈનિક પ્રવૃત્ત્િ। હતી.

ગુરૂવાણી મંથન શિબિરના તેઓ મુખ્ય પ્રવચનકાર હતા. પૂજય ગુરૂદેવશ્રીના આશયને સાચવવો,દ્રષ્ટિના વિષયની મુખ્યતા રાખવી તથા વિષયથી વિષયાંતર ન થઈ-વિષયને પૂરો ન્યાય આપવો તે તેઓની આગવી શૈલી હતી. તેઓના વિયોગથી રાજકોટ મંડળને જ નહીં પરંતુ સમસ્ત સૌરાષ્ટ્ર અને મુમુક્ષુ સમાજને ખોટ પડી છે.

ગોદાવરીબેન ચાંદ્રાણીનું અવસાન

રાજકોટ : મૂળ કેશોદવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ. વસનજીભાઇ ધનજીભાઇ ચાંદ્રાણીના પત્ની ગોદાવરીબેન (ઉ.૮૦) તે દિનેશભાઇ (મો. ૯૪ર૭૭ ર૮રપ૩) ના માતુશ્રી તથા રાજેષભાઇ પાબારી, સુરેશભાઇ નથવાણી અને કિશોરભાઇ વણઝારાના સાસુ તથા પોરબંદરવાળા વશરામભાઇ છગનલાલ મોનાણીના દીકરી અને રમેશભાઇ (મો. ૮૮૪૯૪ પ૧૪પ૮), અમૃતભાઇ અને સુરેશભાઇના બહેનનું તા. ર૪ શનિવારે અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું તા. ર૬ સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. સંપર્ક મો. ૯૮રપર ૧૧ર૧૬, મો. ૯૪ર૭૭ ર૮રપર અને ૯૦૩૩૯ ર૦૯૧ર રાજકોટ

શ્રમજીવી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ : હિતેશભાઇ મહેતાના ધર્મપત્ની વિભાબેન અરિહંત શરણ પામ્યાઃ સોમવારે ટેલિફોનિક બેસણું

રાજકોટઃ શ્રી શ્રમજીવી સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ અને જૈન વિઝન પરિવારના હિતેશભાઇ મહેતાના ધર્મપત્ની વિભાબેન (ઉ.વ. પ૮) તે સ્વ. અનિલભાઇ અને સ્વ. ગુલાબબેનના પુત્રવધુ, જસમીનભાઇ (રાજુભાઇ)ના લઘુબંધુના પત્ની, મનીષભાઇ, માયાબેન મહેશભાઇ વોરાના ભાભી, નિરાલી વિપુલકુમાર પરમાર, ભૂમિ પ્રશાંતકુમાર દેસાઇ, જાનવી, નેહાના માતા, સ્વ. રસિકલાલ મોરારજી વોરાની પુત્રી, સતિષભાઇ (રાજુભાઇ) વોરાના બહેન તા.ર ૩ને શુક્રવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ર૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. નં. હિતેશભાઇ મહેતા (ગાત્રાળ ઓટો એડવાઇઝર) ૯૮રપ૦ ૭૭૯૭૭, રાજુભાઇ મહેતા ૯૪ર૮ર ૭૬૯પ૪, મનીષભાઇ મહેતા (માનસી ઓટો એડવાઇઝર) ૯૪ર૬૮ ૧૭૬૭૯, વત્સલ મહેતા (માનસી કન્સલ્ટન્સી) ૯૪૦૯ર પપપ૪પ, રાજુભાઇ વોરા ૯૯૯૮પ પ૭૧ર૯, વિપુલભાઇ પરમાર ૯૪ર૮ર ૩૦૦૧૧, પ્રશાંતભાઇ દેસાઇ ૯૭૧ર૬ ૪૧૪૮૯

કવિતાબેન પ્રિતેશભાઈ દવેનું દુઃખદ અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ઔદિચ્ય બ્રાહ્મણ, કવિતાબેન પ્રિતેશભાઈ દવે (ઉ.વ.૩૭) તે અશ્વિનભાઈ દવેના પુત્રવધુ તથા ડો.પ્રિતેશભાઈના ધર્મપત્નિ, તેમજ વિનુભાઈ વ્યાસના પુત્રી તથા કેયુરભાઈના બહેનનું તા.૨૩ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૬ના સોમવારે સાંજે તા.૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો.૯૪૨૮૨ ૮૩૩૭૦)

લોધીકાના ચાંદલીના સામાજીક કાર્યકર ક્ષત્રિય સમાજના દિલીપસિંહ રઘુભા જાડેજાનું અવસાન

લોધીકા : ચાંદલી નિવાસી દિલીપસિંહ રઘુભા જાડેજાનું તા. ૨૩ના નિધન થતાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગયેલ છે.

વર્તમાન પરિસ્થિતિ ધ્યાને રાખી માત્ર ટેલીફોનિક બેસણુ રાખેલ છે. તેમના મોટાભાઇ જયેરાજસિંહ તથા ભત્રીજા જીતેન્દ્રસિંહ મો. ૯૪૨૭૪ ૩૩૦૦૨, ૯૭૨૩૨ ૯૯૩૦૩ નો સંપર્ક કરી શકાશે.

ઉલ્લેખનિય છે કે લોધીકા પંથકમાં નામના ધરાવતા તથા સામાજીક કાર્યકર તરીકે તાલુકાના નાના-મોટા પ્રશ્ને પ્રત્યે સજાગ રહી હંમેશા જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવતા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા તેઓ પોતાના કામકાજમાંથી સમય કાઢી નાના લોકોના પ્રશ્નો પ્રત્યે હંમેશા મોખરે રહેતા. તાલુકામાં તેઓ બહોળો મિત્ર વર્ગ ધરાવતા લોકોના આર્થિક, ધાર્મિક કે કોઇપણ પ્રશ્નો માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા હોય લોકોમાં સારી એવી ચાહના ધરાવતા હતા. નાની ઉંમરે તેમનું અવસાન થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

નિર્મળાબેન દ્વારકાદાસભાઈ દતાણીનું અવસાનઃ આજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.નિર્મળાબહેન  દ્વારકાદાસભાઈ દતાણી (ઉ.વ.૮૦) (મુળ- પોરબંદર, હાલ- રાજકોટ) તે ભાવેશભાઈ (લંડન), ભાવનાબેન અશોકકુમાર મોનાણી (નાસિક), મધુબેન અશ્વિનકુમાર કાનાણી (લંડન), ઉષાબહેન ભરતકુમાર (વાપી), રીટાબહેન મહેશભાઈ સેજપાલ (રાજકોટ)ના માતુશ્રી તા.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈ ટેલીફોનીક બેસણું તા.૨૪ના શનિવારે આજે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ભાવેશ દતાણી +૪૪૭૪૨૪ ૧૩૩૩૭૪, ભાવનાબેન  મો.૯૦૯૬૪ ૬૦૬૦૨, મધુબેન +૪૪૭૫૧૧ ૪૩૧૮૯૧, ઉષાબેન મો.૯૪૨૭૧ ૧૯૫૮૦, રીટાબેન મો.૯૮૯૮૫ ૩૫૯૫૧

ઉષાબેન મુગટલાલ અનડકટનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ઉષાબેન મુગટલાલ અનડકટ, તા.૨૩ શુક્રવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૬ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. ૧૩, નારાયણ નગર મેઈન રોડ કોર્નર, ઢેબર રોડ (સાઉથ), રાજકોટ, હિતેષભાઈ મુગટલાલ અનડકટ મો.૯૮૨૪૪ ૫૯૧૩૮, મહેશ મુગટલાલ અનડકટ મો.૭૪૩૪૦ ૫૬૮૪૨, લાલક્રિષ્ન મુગટલાલ અનડકટ મો.૯૮૨૪૩ ૯૧૬૧૮, કિશન મુગટલાલ અનડકટ મો.૯૮૨૪૪ ૧૮૧૮૮

આટકોટના માજી સરપંચ પ્રકાશગીરીનું નિધનઃ ટેલિફોનીક બેસણું

આટકોટઃ પ્રકાશગીરી રતિગીરી ગોસાઇ (ઉ.૬ર) તે રમેશગીરીના મોટાભાઇ, દીપકગીરીના પિતા, મહેન્દ્રગીરી, કપિલગીરીના કાકા જયેશગીરીના સસરા તા.ર૩ને શુક્રવારના રોજ  જસદણ કૈલાશવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે દીપકગીરી મો.૮પ૩૦૯ ૦૧૦૦૮ રમેશગીરી મો.૯૦૬૭૩ ૯૧૦૦૮ મહેન્દ્રગીરી મો. ૯ર૭૪૪ ૩૧૦૦૮, કપીલગીરી મો.૯૭ર૭૬ ૮૧૦૦૮, જયેશગીરી મો.૮૪૬૯૪ ૪૦૦૦૧ સદ્દગત પ્રકાશગીરીબાપુએ સરપંચ તરીકે બેનમુન સેવાઓ એમણે આપી હતી. તેમના નિધનથી જસદણ વિંછીયા પંથકના રાજકીય સામાજિક સેવાકીય વૈદકિય ધાર્મિક વેપારી વિવિધ જ્ઞાતિ સેવા સંગઠનોમાં શોક વ્યાપી ગયેલ હતો.

ભારતીબેન કુંડલીયાનું દુઃખદ અવસાન : આજે સાદડી -બેસણુ

રાજકોટ : સ્વ. ધીરજલાલ મેઘજીભાઇ કુંડલીયાના સુપુત્રી ભારતીબેન (ઉવ.૬૭) તે કિશનભાઇ તેમજ સ્વ. નીતિનભાઇના બેન તથા પારસ, વિકીના ફૈબા તે ગોવિંદજી વલ્લભજી કોટક (રાજપરાવાળા)ના દોહિત્રીનું અવસાન થયેલ હોય સ્વ.નું ટેલિફોનીક બેસણુ તથા મોસાળ પક્ષે સાદડી આજ રોજ શનિવાર તા. ૨૪/૪/૨૦૨૧ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશનભાઇ કુંડલીયા ૯૯૦૯૪ ૦૧૬૮૫, પારસ કુંડલીયા ૯૩૭૬૩ ૩૨૬૧૩, વિકી (પ્રતિક) કુંડલીયા ૯૭૨૫૭ ૫૬૯૮૭, વિનુભાઇ કોટક (મામા) ૯૬૨૪૩ ૬૨૮૩૬, પ્રવિણભાઇ કોટક ૯૮૨૪૧ ૦૦૮૩૬.

નિવૃત શિક્ષક જયંતિભાઇ વ્યાસનું અવસાનઃ સોમવારે ટેલિફોન બેસણું : ગાંધીગ્રામના હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસના અદા અને નિવૃત એએસઆઇરતિભાઇ વ્યાસના ભાઇ થતા હતાં

રાજકોટઃ જયંતિભાઇ ભાયશંકરભાઇ વ્યાસ (નિવૃત શિક્ષક) (ઉ.વ.૬૮) (ગામ રાજપરા તા. કોટડા સાંગાણી) તેઓ રતિભાઇ ભાયશંકરભાઇ વ્યાસ (નિવૃત એએસઆઇ) તથા નરભેરામભાઇ ભાયશંકરભાઇ વ્યાસ (એસઆરપી)ના ભાઇ અને સંજયભાઇ તથા જયેશભાઇના પિતાશ્રી તેમજ મનોજભાઇ રતિભાઇ વ્યાસ (ટીઆરબી) અને રાહુલભાઇ રતિભાઇ વ્યાસ (હેડકોન્સ. ગાંધીગ્રામ પો.સ્ટે.)ના અદાનો તા. ૨૩/૪ના કૈલાસવાસ થયો છે. હાલના સંજોગોને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું ૨૬ના સોમવારે સાંજે ૪ થી ૬ (૬૩૫૫૩ ૪૪૨૬૧, ૯૮૭૯૭ ૩૯૫૯૭, ૮૭૫૮૭ ૭૭૨૪૧) રાખેલ છે.

અવસાન નોંધ

રાજકોટ- ટી.બી. હોસ્પિટલવાળા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નાથાભાઇ આંબલીયાનું નિધન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના મંત્રી અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના આગેવાન તેમજ રાજકોટ ટી.બી.હોસ્પિટલવાળા તરીકે જાણીતા નાથાભાઇ ઠાકરશીભાઇ આંબલીયા તા. ર૧ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સમાજના કાર્યો માટે હંમેશા તત્પર રહેનાર નાથાભાઇએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક સેવાકિય કાર્યો કર્યા છે. નાથાભાઇ આંબલીયાના નિધનથી વાટલિયા પ્રજાપતિ સમાજને મોટી ખોટ પડી છે. રાજકોટ નિવાસી પંકજભાઇ અને કમલેશભાઇ આંબલિયાના પિતાશ્રી, અને મંજુબેનના પિતા તેમજ મનનના દાદાશ્રીનુ અવસાન થતા સમગ્ર આંબલીયા પરિવારમાં શોકની લાગણી અનુભવી રહ્યા છે. દુઃખની આ ઘડીમાં સહભાગી બનવા પંકજભાઇ (મો. ૮૦૦૦૮ પરપરર) અને કમલેશભાઇ (મો.૭પ૬૭૧ ૬૬૬પ૯) પર સંપર્ક કરવો.

ફૂલછાબના ડ્રાઈવર પ્રતીકભાઈના પિતાનું નિધનઃ સાંજે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મોઢ વણિક રાજકોટ નિવાસી મૂળ મોરબીનાં સ્વ.ગીરધરલાલ પ્રભુદાસ પારેખના પુત્ર લલીતભાઈ (ઉ.વ.૭૫) તે સ્વ.મીનાક્ષીબેનના પતિ, જામનગર નિવાસી સ્વ.તારાબેન ભોગીલાલ પોરેચાનાં પુત્રી અને સ્વ.ઈશ્વરભાઈ તથા ચંદ્રકાંતભાઈનાં બહેન અને સ્વ.પ્રવીણભાઈ ચંદ્રકાંતભાઈ, સ્વ.રજનીભાઈ, ઈન્દુભાઈ તથા મહેશભાઈ પરિવારનાં તથા જતીન, પ્રતિક તથા રૂપાબેન કમલેશભાઈ મણીયારનાં પિતાનું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૨૪મીએ શનિવાર ૫ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચંદ્રકાંતભાઈ જી. પારેખ મો.૬૩૫૨૯ ૧૫૯૫૮, જતીન એલ. પારેખ મો.૮૪૬૦૧ ૭૧૧૬૮, પ્રતિક એલ. પારેખ મો.૯૯૭૮૦ ૦૩૯૯૪

જુનાગઢ પટેલ સમાજના અગ્રણી રાજુભાઇ માથુકીયાનુ અવશાન ટેલીફોનીક બેસણું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ નિવાસી રાજેશભાઇ ભીખાભાઇ માથુકિયા ઉ.૪૯ તે ભરતભાઇ તથા અશ્વિનભાઇના ભાઇ તેમજ વિનેશભાઇના પિતાનુ તા.રરના અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા.ર૪ને શનિવારના સવારે ૯ થી ૭ મો. ૯૮ર૪૭ ૬૬૩૪૯, ૭૯૮૪૪ ૬૭૯૩૪, ૭૬૦૦૯ ર૦ર૪૯ રાખેલ છે.

મોરબી ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો.ના પ્રમુખ ઉમેશભાઇ કચોરીયાના પુત્રનું અવસાન

મોરબીઃ સ્વ. ઘનશ્યામભાઇ તોલારામભાઇ કચોરીયાના દિકરા ઉમેશભાઇ કચોરીયા (પ્રમુખઃ મોરબી ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો. તેમજ સહમંત્રી મોરબી ચેમ્બર ઓફ કોમર્સ) ના પુત્ર નિહાલભાઇ (ઉ.ર૪) તે પરેશભાઇ કચોરીયા (ઘનશ્યામ સેલ્સ એજન્સી) અને લોકેશભાઇ (ઘનશ્યામ ટ્રેડર્સ) ના ભત્રીજા અને સાગર, અનુજ, આકાશ અને કુશના ભાઇનું તા.રર ના અવસાન થયેલ છે.સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો.૯૮રપર ર૦૭૬પ, ૭૦૧૬૬ ર૭૯ર૧, ૯૪ર૬૯ ૧પર૩૪) રાખેલ છે લૌકિક પ્રથા બંધ રાખેલ છે

જૂનાગઢના પૂર્વ મેયર આદ્યશકિત મજમુદારના માતુશ્રીનું અવસાન....

જુનાગઢઃ પુષ્પાબેન ભૂપતરાય ભટ્ટ તે પ્રજ્ઞેશ ભાઈ, કમલેશભાઈ (કમલ), તાર્કેશ્વરીબેન ભટ્ટ, મનીષાબેન છાંયા તથા ભૂતપૂર્વ મેયર શ્રીમતી આદ્યશકિતબેન મજમુદાર ના માતૃશ્રી નું કોવીડ-૧૯ ને કારણે ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે સમયને ધ્યાનમાં રાખી તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખવામાં આવેલ છે.

નંદલાલભાઇ ડોડીયા

રાજકોટઃ લુહાર નંદલાલભાઇ જીવનભાઇ ડોડીયા તે સ્વ. મનસુખભાઇ, સ્વ. છોટુભાઇ, પરમાનંદભાઇ, હિંમતભાઇ નાનાભાઇશ્રી તેમજ કૃષ્ણકાંતભાઇ ડોડીયાનાં મોટાભાઇ તેમજ કલ્પેશભાઇ તેમજ પન્નાબેન નિલેશકુમાર મકવાણા (કામરેજ) અને નિલમબેન હિરલકુમાર સિધ્ધપરા (કેશોદ)નાં પિતાશ્રી તા. રરના અવસાન પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું ટેલીફોનિક બેસણું તા. ર૪ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કલ્પેશભાઇ-૯૯ર૪૭ ૬૭૪પ૮, પરમાનંદભાઇ-૯૪૦૯૧ રપ૦૯૪, હિંમતભાઇ-૯૯ર૪૧ ર૪૧ર૭, કૃષ્ણકાંતભાઇ-૯૭ર૭ર ૬૦૩૬૧, નિલેશભાઇ-૭૮ર૦૦ ૦૧૯૦ર, રાજશેભાઇ-૯૮ર૪૦ ૮૮૯૯૮, પન્નાબેન-૯૯રપ૦ ૩૧૦ર૮ નિલમબેન હિરણકુમાર સિધ્ધપુરા-૯૯રપ૭ ૮૩ર૯૬ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કિરીટભાઇ પઢીયારનું અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ જામકંડોરણા નિવાસી હાલ રાજકોટ કિરીટભાઇ ધીરજલાલ પઢીયાર (ઉ.વ.૫૫) તે સ્વ. ધીરજલાલ વનેચંદભાઇ પઢીયારના પુત્ર, સોનલબેનના પતિ, દર્શિતા, તૃપ્તી અને શોૈર્યના પિતાજી તથા કિર્તીભાઇ, નીતિનભાઇ અને સ્વ. રાજેશભાઇના મોટા ભાઇ તથા હર્ષિલકુમારના સસરાનું તા. ૨૩ના અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું આજે ૨૪મીએ સાંજે ૪ થી ૬ (કિર્તીભાઇ-૯૮૭૯૪ ૧૯૬૯૨, નીતિનભાઇ-૯૮૯૨૨ ૯૪૩૪૪, સોનલબેન-૮૭૫૮૫ ૩૫૭૭૫) રાખેલ છે.

સવિતાબેન ભટ્ટી

રાજકોટઃ ગામ ઠેબચડા વાણંદ સ્વ.સવિતાબેન કાનજીભાઈ ભટ્ટી (ઉ.વ.૯૨) જે સ્વ.કાનજીભાઈ રામજીભાઈ ભટ્ટીના ધર્મપત્નિ તથા સ્વ.તળશીભાઈ, સ્વ.વલ્લભભાઈ તથા રણછોડભાઈ ભટ્ટીના ભાભી તથા ધીરૂભાઈ કાનજીભાઈ ભટ્ટી તથા દિનેશભાઈ, ગીરીશભાઈ તથા મુકેશભાઈના માતુશ્રી તા.૨૩ના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઠેબચડા મુકામે, દિનેશભાઈ મો.૯૯૭૯૯ ૬૬૮૧૨, મુકેશભાઈ મો.૯૫૮૬૩ ૪૭૮૪૭

સાવિત્રીબેન પૈહુવાણી

રાજકોટઃ સાવિત્રીબેન મેઘરાજમલ પૈહુવાણી (ઉ.વ.૭૩) જે સંજયભાઈ પૈહુવાણી, સોનલબેન મંજાન, જાનુબેન કિંગરના માતુશ્રી તે નરેશભાઈ મંજાન અને પ્રીયાબેન પૈહુવાણીના સાસુ તે નીલ પૈહુવાણી અને ઓમ પૈહુવાણીના દાદી તથા રીશી મંજાન, સિમરન મંજાન, જીત કિંગર અને હિમેશ કિંગરના નાનીનું તા.૨૨ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ના રોજ સવારે ૧૦ કલાકે રાખેલ છે. સંજયભાઈ પૈહુવાણી મો.૮૧૬૦૮ ૫૦૦૯૯, પ્રિયાબેન પૈહુવાણી મો.૯૦૯૯૫ ૭૮૭૭૯

દિલીપભાઈ રાજપરા

રાજકોટઃ ગો.વા.સોની દિલીપભાઈ જમનાદાસ રાજપરા (ઉ.વ.૬૯) તા.૨૩  શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૬ સોમવારે રાખેલ છે. કોવીડ મહામારીના કારણે ટેલીફોનીક બેસણું રાખેલ છે. જીતેન્દ્રભાઈ મો.૯૯૨૪૪ ૪૭૬૦૩, અજયભાઈ મો.૮૪૦૧૦ ૮૭૩૭૫, કમલેશભાઈ મો.૯૪૨૯૪ ૫૮૮૦૦, હિતેષભાઈ મો.૯૪૨૯૯ ૧૭૬૫૫

જયશ્રીબેન રાઠોડ

રાજકોટઃ સ્વ.જયશ્રીબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.૫૫) રાજકોટ તે બહાદુરભાઈ રાઠોડના ભાભી, બુધ્ધેશભાઈ, ધર્મેશભાઈ રાઠોડના કાકી, આરતીબેનના માતુશ્રી, કાંતાબેન, પ્રસન્નાબેનના દેરાણીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તા.૨૬ સોમવારના રોજ સાંજના ૪ થી ૬ ટેલીફોનીક રાખેલ છે. બહાદુરભાઈ રાઠોડ મો.૯૩૭૫૯ ૩૪૯૦૧, બુધ્ધેશભાઈ રાઠોડ મો.૯૩૨૭૦ ૫૧૩૨૮, ધર્મેશભાઈ રાઠોડ મો.૯૮૨૪૮ ૭૪૫૨૯, કિશોરભાઈ રાઠોડ મો.૯૬૮૭૩ ૧૦૯૦૭

પ્રશાંતભાઈ યાજ્ઞિક

રાજકોટઃ ઔ.બર્ડાઈ બ્રાહ્મણ મોટી જ્ઞાતિના સ્વ.પ્રશાંતભાઈ અશોકભાઈ યાજ્ઞિક (આરંભડીયા) (ઉ.વ.૩૪) તે અશોકભાઈ શિવશંકરભાઈ યાજ્ઞિક (આરંભડીયા) મૂળ ઓખામઢીવાળાના પુત્ર તથા હેમાંશુભાઈ તથા પ્રજ્ઞેશભાઈના નાનાભાઈનું તા.૨૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. અશોકભાઈ યાજ્ઞિક મો.૯૭૨૩૩ ૨૦૧૬૯, હેમાંશુભાઇ યાજ્ઞિક મો.૯૯૭૯૧ ૦૨૮૨૯, પ્રજ્ઞેશભાઈ યાજ્ઞિક મો.૯૪૨૬૯ ૦૫૫૫૮

કલ્પનાબેન ભટ્ટી

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.કલ્પનાબેન વિનુભાઈ ભટ્ટી (ચરખડી) જેઓ દેવીસિંગ ગુલાબસિંગ ભટ્ટી તથા ભુપતભાઈ તથા સ્વ.દિપસીંગભાઈ તથા મનુભાઈ તથા ભરતભાઈના નાનાભાઈના પત્ની જે કુલદીપભાઈના કાકી તથા પલ્લવીબેનના માતુશ્રીનું તા.૨૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. વિનુભાઈ મો.૮૩૨૦૫ ૭૦૯૦૦, દેવીસીંગ મો.૯૮૨૪૫ ૭૮૭૧૯, કુલદીપભાઈ મો.૯૮૨૫૮ ૨૭૯૨૮

હેમેન્દ્ર છાયા

રાજકોટઃ હેમેન્દ્ર લક્ષ્મિકાંત છાયા તે  તનુજાબેનના પતિ, હિતેશભાઈ, હિમાંશુભાઈ, મૌલેશભાઈના ભાઈ તથા સૌમિલ અને ચૈતાલીના પિતા અને તનુશ્રી અને તપનભાઈ વૈષ્ણવના સસરાનું તા.૨૨ના રોજ દેહાવસાન (કોરાનાથી) થયું છે. પ્રવર્તમાન સંજોગોને કારણે લૌકિકક્રિયાઓ બંધ રાખેલ છે.

પ્રભાબેન ખેરડિયા

રાજકોટઃ મ.ક.સ.સુ. જ્ઞાતિ પ્રભાબેન ધિરજલાલ ખેરડિયા (ઉ.વ. ૭૮) રામોદ હાલ-રાજકોટ તે ધિરજલાલ કેશવજીભાઇ ખેરડિયા ના પત્નિ તથા વિનોદભાઇ અને જીતેન્દ્રભાઇ (ડ્રેસ્કો ટેઇલર, રાજકોટ)ના માતુશ્રી તથા ભારતીબેન સોલંકી-રાજકોટ તથા સ્વ. ભાવનાબેન પરમાર-રાજકોટ તથા કંચનબેન રાઠોડ-અમદાવાદ તથા દમયંતીબેન ધામેચા-કેશોદના માતુશ્રી તથા દર્શનભાઇ તથા પ્રિયાબેન તથા કોમલબેનના દાદીમાનું તા. રરના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૬ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિનોદભાઇ-૯૪ર૭૯ ૬ર૦પ૦, જીતેન્દ્રભાઇ-૯૦૧૬૪ ૦પ૧૪૭, દર્શનભાઇ-૯૧૦૪૬ ૭૪૧૪૬ તમામ પ્રકારની લૌકીક ક્રિયાઓ મોકુફ રાખેલ છે.

જમનાદાસ પાટડીઆ

રાજકોટઃ શિલ્પ સમ્રાટ જવેલર્સવાળા જમનાદાસ ઠાકરશીભાઇ પાટડીઆ (ઉ.વ. ૭પ) તે અ.નિ. રસિકભાઇનાં નાનાભાઇ ત્થા અ.નિ. જયસુખભાઇ તથા અ.નિ. હરેન્દ્રભાઇનાં મોટાભાઇ તથા જયેશભાઇ, રાજેશભાઇ, મુકેશભાઇનાં પિતાશ્રી તથા વૃતિ નિર્સગકુમાર ઝીંઝુવાડીયા, ડો. રિષભ, રિયા, ભાર્ગવનાં દાદાશ્રી ત્થા મોહનલાલ નારણજીભાઇ રાણપરા (બરાબરવાળા)નાં જમાઇ તા. રરના અક્ષર નિવાસી થયેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૪ શનિવારે સાંજે ૪-૩૦ થી ૬ રાખેલ છે.

ઇન્દુબેન વેદ

રાજકોટઃ નવગામ ભાટીયા મુળ ટંકારા હાલ રાજકોટ નિવાસી સ્વ. કરશનદોસ હેમરાજ વેદ (કવીવેદ)ના પુત્રવધુ ઇન્દુબેન (ઉ.વ.૭પ) તે ગોપાલદાસના ધર્મપત્ની તે ચિરાગ (રાજુભાઇ વેદ-મસ્કત)ના માતુશ્રી તે રમેશભાઇ તથા અ.સૌ. રમીલાબેનના ભાભી તે સ્વ. ચુનીલાલ જગજીવન સંપટ (જમુના ભુવનવાળા)ના બેન તા. રરના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા. ર૪ શનિવારે સાંજના ૪ થી ૬ રાખેલ છે. લૌકીક વ્યવહાર સદંતર બંધ છે. ગોપાલભાઇ-૭૦૪૧૩ ૭૧૩૩૭, રાજુભાઇ વેદ-૯૪૦૯પ પ૭૦ર૧, કરીણભાઇ સંપટ-૯૮૯૮ર પ૭ર૭૬

ચંદ્રકાંતભાઇ ત્રિવેદી

રાજકોટઃ શ્રીમાળી સા. બ્રાહ્મણ ગોંડલ પીજીવીસીએલ વાળા ચંદ્રકાન્તભાઇ ગિરજાશંકર ત્રિવેદી મુળ બરવાળા (ઘેલાસાં) વાળા (ઉ.વ. ૮ર) તે શ્રી સ્વ. મુકુન્દભાઇ, સ્વ. વિષ્ણુભાઇ, મહેન્દ્રભાઇના ભાઇ તથા શ્રી નિલેશભાઇ, રાજેશભાઇ અને રૂપેશભાઇના પિતાશ્રીનું તા. ર૧ના દુઃખદ અવસાન થયેલ છે.

લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. મો.નં. નિલેશભાઇ-૯૪ર૮ર ર૬૪૪ર તથા રાજેશભાઇ-૯૪ર૮ર ૩૧૯૪૯ અને રૂપેશભાઇ-૯૧૦૪૦ ૩૦૯૭૩ છે.

નર્મદાબેન ગોસ્વામી

ઉપલેટાઃ નિવાસી નર્મદાબેન મહાદેવગીરી ગોસ્વામી ઉ.૭૦ તે જયેશગીરી મહાદેવગીરી ગોસ્વામી એસ.ટી.ડેપો ઉપલેટા ટ્રાફીક કંટ્રોલરના માતુશ્રી તા.રરને ગુરૂવારના રોજ કૈલાસ વાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૬ ને સોમવારના મો.૯૪ર૯પ ૬૮૮૧૦ ૯૯ર૩૮,  ૪૯ર૯૩ રાખેલ છે.

સવિતાબેન પંડયા

ગોંડલઃ ગોહેલવાડી બ્રાહ્મણ સવિતાબેન આર. પંડયા તે કિર્તિભાઇ સંજયભાઇ તથા કેતનભાઇ, જાગૃતિબેન એ.વ્યાસ (રાજકોટ) ના માતુશ્રીનું તા.રર ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ના રાખેલ છે મો.૯૪ર૬૯ ૩૦૬૪૮, ૯૪ર૭પ ૬૧૮૮૭

કાંતાબેન પરડવા

ગોંડલ : આહિર કાંતાબેન હેમંતભાઇ પરડવા તે હિતેશભાઇ તથા ચેતનભાઇના માતા, મનસુખભાઇ, ભરતભાઇના ભાભી તથા પ્રજ્ઞેશભાઇના કાકીનું તા. ર૩ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.ર૪ શનિવારે સાંજે ૩ થી ૬ કલાકે, ગાયત્રીનગર, ત્રણ બસ સ્ટેન્ડ રોડ, ગોંડલ રાખેલ છે મો.૯૯૧૩ર ૮૯૧૭૭, ૯૯રપ૯ ૩૩૯૧૩, ૯૯૦૯૭ ૬૭૪પ૭, ૮૪૬૯૯ ૩૬રપપ, ૯પ૩૭૩ પ૪પપપ

કુસુમબેન કોઠારી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. મનહરલાલ અમૃતલાલ કોઠારીનાં ધર્મપત્ની કુસુમબેન મનહરલાલ કોઠારી (ઉ.૭૭) તે હિમાંશુભાઇ તથા સેજલભાઇના માતુશ્રી તેમજ સમીય, સંજય, દેવલ રોનકભાઇ શાહ, રાશી સમીપ કોઠારીનાં દાદી તા.રર ના અરિહંતશરણ પામેલ છે.

લલીતભાઇ મહેતા

રાજકોટ : લલીતભાઇ શાંતિલાલ મહેતા, (ઉ.૭૯) તે સ્વ. શાંતિલાલ રામજીભાઇ પતીરાના પુત્ર, તે સ્વ. મનહરલાલ, સ્વ. સુરેશભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ.જયોતિબેનના ભાઇ તથા મગનલાલ દલીચંદ દેસાઇ સુદાનવાળાના જમાઇ તા.ર૩ના અરિહંત શરણ પામેલ છે.લૌકિક ક્રિયા સંપૂર્ણ બંધ રાખેલ છે.ટેલીફોનીક બેસણું તા.ર૪ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પરેશભાઇ ૮૮૬૬ર ૬૯ર૮૦, મલયભાઇ ૮૧ર૮૬ ૭પ૮૭૭, મગનલાલ દેસાઇ ૭૮૭૪૭ ૧૯૪૯૮

જીતેન્દ્રભાઇ મહેતા

રાજકોટઃ મીટીબરાર નિવાસી (હાલ રાજકોટ) સ્વ. ચિમનલાલ ભાઇચંદભાઇ મહેતાના પુત્ર જીતેન્દ્રભાઇ મહેતા (ઉ.૬૦) નું તા.ર૩ના અવસાન થયેલ છે તે ભાર્ગવભાઇ, નેહાબેન, ટીનાબેનના પિતા તે જયેશભાઇ, જયપ્રકાશભાઇ, મનિષભાઇના ભાઇ, માંગરોળ નિવાસી સ્વ. નવિનચંદ્ર ગીરધરલાલ ગાંધીના જમાઇનું ટીલીફોનીક બેસણું તા. ર૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે કલ્પનાબેન ૯૪ર૮ર ર૯૪૬ર, ભાર્ગવ જે. મહેતા ૭ર૦૪૩ ૯૬૯૭૬, જયેશભાઇ મહેતા ૯૪ર૬૭ ૮૮૦૪૮, જયપ્રકાશભાઇ મહેતા ૭૦૧૬૮ ૭૪૦ર૦, મનીષભાઇ મહેતા ૯૪ર૬૯ ૬૭ર૦૩

જય કિશનભાઇ ત્રિવેદી

મોરબીઃ ચતુર્વેદી મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ ટંકરા નિવાસી હાલ મોરબી સ્વ. બાલકૃષ્ણ દેવકૃષ્ણ ત્રિવેદીના પુત્ર જયકિશનભાઇ (જગદીશભાઇ કુબેરનાથ) (ઉ.૬૭) જે સ્વ. મંગલભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. હરીશભાઇ તથા અરૂણભાઇના મોટાભાઇ તથા મધુબેન, ગીતાબેન, દક્ષાબેનના ભાઇ તથા સ્વ. મણિશંકર જાદવજી જાનીના જમાઇ તથા કંદર્પભાઇના પિતાનુ તા.રર ના સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું અને સસુર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.ર૪ના શનિવારે સમય ૪ થી૬ રાખેલ છે

જયોતિેબન મકાણી

રાજકોટઃ જયોતિબેન કિર્તિભાઇ મકાણા તે કિર્તિભાઇ જયંતીલાલ મકાણી (ફેવરીટ ઇલેકટ્રીકવાળા) ના ધર્મપત્ની તથા જય, ચાર્મીના માતુશ્રી તેમજ નીધીના સાસુમા અને ધ્યાના અને બેબીના દાદી તથા ચંદ્રિકાબેન પ્રવિણચંદ્ર અવલાણીના દિકરી તથા સ્વ. પ્રદિપભાઇ, નિતીનભાઇ, કીરીટભાઇ, વિજયભાઇના બહેનું તા.ર૩ના શ્રીનવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.  સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.રપના રવિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હંસાબેન રાણપરા

રાજકોટઃ અ.નિ.હંસાબેન પ્રભુદાસ રાણપરા, ઉ.૭૮) તે પ્રભુદાસ માણેકલાલ રાણપરા(વિંજીયાવાળા) ના ધર્મપત્નિ દિનેશભાઇ તથા હિતેશભાઇના માતુશ્રી તેમજ માધુરી અલ્પેશકુમાર લખતરિયા, કાજુરી રવિકુમાર પાટડીયા અને સાગરના દાદી તેમજ વલ્લભદાસ પ્રાણજીવનભાઇ વાગડીયા (મોરબી) ના દિકરી તા.ર૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ના શનિવારે ૪-૩ થી પ-૩ રાખેલ છે.દિનેશભાઇ -૯૪ર૮ર પર૭૩૭, હિતેશભાઇ -૮૪ર૬૯ ૦૪૧૪પ, સાગર-૯૪૦૯૦ ૧૯ર૮૪, રજનીભાઇ-૯૯રપ૯ ૧ર૭૮૯, અશ્વિનભાઇ-૯૭રપ૦ પપ૩૯૯, પરેશભાઇ-૮૧૬૦૯ ૦૬૪૪૦ છે.

સૈફુદીનભાઇ ભારમલ

રાજકોટઃ મ.સૈફુદીન મુ. હુશેનભાઇ ભારમલ તે ફીઝાબેનના શોહર ત્થા અમ્મારભાઇ અલીઅસગરભાઇ તસ્નીસ બહેન, બાવાજી તે અલીઅસગરભાઇ બગસરા વાલાના સસરા તા.ર૩ ના વફાત થયેલ છે. તેમની જયારતના સીપારા તા.ર૪ના શનીવારે મગરીબ ઇશાની નમાજબાદ ટેલીફોનીક ઓન લાઇન ઘરે રાખેલ છે મો.૯૮૭૯૧ ૪પ૪પ૬

બળદેવભારથી ગોસ્વામી

રાજકોટઃ બળદેવભારથી શંકરભારથી ગોસ્વામી તા.રર ના કૈલાશગમન થયેલ છે તે ઉર્વશીબેન તથા હિનાબેન, તથા દેવાંગભાઇના પિતા તથા સ્વ. પ્રતાપભારથી, સ્વ.નવલભારથી તથા ચમનભારથીના ભાઇ તે પ્રવિણભારથી, ભરતભારથી, વિજયભારથી, બિપીનભારથીના કાકા તથા હેમલભારથીના ભાઇજી તથા શિવમના દાદાનુ ટેલીફોનીક બેસણુ તા.ર૬ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે.

અભેસિંહભાઇ મકવાણા

રાજકોટઃ કારડીયા રાજુપત અભેસિંગભાઇ ટપુભાઇ મકવાણાનું તા.રરના અવસાન થયેલ છે જીતેન્દ્રભાઇ, દિનશભાઇના પિતાશ્રી તેમજ સ્વ. ભાવસિંહભાઇ, સ્વ. જીવણસિંહભાઇ તથા હઠિસિંહભાઇના ભાઇ તેમજ પાર્થના દાદાનું ટેલીફોનીક બેસણું તા.ર૪ના શનિવારે ૪ થી ૬ સાંજના રાખેલ છે મો. ૯૯૧૩૩ ૩૩પ૦૩, ૯૯૧૩૩ ર૯૭૯૪

ધાત્રી ત્રિવેદી

રાજકોટ : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ.હર્ષદભાઇ મુગટભાઇ ત્રિવેદીના પુત્રવધુ ધાત્રી મેહુલભાઇ ત્રિવેદી (ઉ.૪૦) તે મેહુલભાઇ હર્ષદભાઇ ત્રિવેદીના પત્ની તેમજ મહેન્દ્રભાઇ, પ્રવીણાબેન તથા જયોતિબેનના ભત્રીજા વહુ તથા વર્ષાબેન (મુંબઇ) ના ભાભીનું તા.ર૧ના અવસાન થયેલછે

નિતાબેન રાઠોડ

રાજકોટઃ સોરઠીયા રાજપુત નિતાબેન વિમલભાઇ રાઠોડ (ઉ.૪ર) તે દિલીપભાઇ ભાણજીભા રાઠોઠના પુત્રવધુ, વિમલભાઇના પત્ની તથા સંજયભાઇના ભાભીનુંતા.ર૩ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા. ર૬ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છેદિલીપભાઇ મો. ૯૬૬ર૭ પપર૧પ, વિમલભાઇ મો.૯૧૦૪૩ પ૬રર૦, સંજયભાઇ મો.૯૩૧૬૪ ૮૪૩૦૪ છે.

જેન્તીભાઇ મકવાણા

રાજકોટઃ લુહાર જેન્તીભાઇ જેઠાલાલ મકવાણા (ઉ.૬૮) તે ચમનલાલ છગનલાલ વાઘેલાના જમાઇ તથા અતુલભાઇ દિપકભાઇ, ધર્મેશભાઇ, હર્ષદભાઇના સસરાનું તા.રરના શ્રીજી ચરણ પામેલ છે તેમનું ટેલીફોનીક બેસણું તા.ર૪ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮ર૪ર ૩૮૯૬૩ છે.

કેતનકુમાર સોની

ગોંડલ-સોની કેતનકુમાર રમણીકલાલ અખેણીયા (મેંગણીવાળા) (ઉપ૦) તે ગૌરવ તથા નિધિબેન મીતકુમારના પિતાશ્રી તે ભરતભાઇ તથા બીપીનભાઇના નાનાભાઇ તે ભાસ્કરભાઇના ભત્રીજાનું તા.ર૩ ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.ર૪ને શનિવારના બપોરે ૪ થી ૬ (મો.૯૮ર૪૮ ૮ર૮૮૯) (મો. ૯૪ર૭ર પ૯પ૩૦) રાખેલ છે.

હરકિશોરભાઇ માટલીયા

ગોંડલઃ હરકિશોરભાઇ મોહનલાલ માટલીયા (ઉ.૭૩) તે સ્વ. મોહનલાલ માટલીયાના પુત્ર તે સ્વ. ન્યાલચંદભાઇ મોહનલાલ  માટલીયાના નાનાભાઇ તે સ્વ.મંછાબેન સંઘાણી, સ્વ. વશુબેન માવાણી, હીરાબેન દોશી (જૈન), ભાનુબેન ઉદાણી, વર્ષાબેન ભીમાણી તેમના ભાઇ તેમજ રાહુલભાઇ અને ડીમ્પલબેન ભુષણભાઇ મહેતાના પિતાશ્રી તેમજ સ્વ. ધીરજલાલ રામજીભાઇ મહેતા (રાજકોટ) ના જમાઇ તા.રર ને ગુરૂવારે અરિહંત શરણ પામેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.ર૬ને સોમવારે સાંજે ૪ થી પ (મો.૮૭૩૩૯ ૭૧૦૯૭) રાખેલ છે.

પ્રેમજીભાઇ કાવર

મોરબીઃ મુળ નાનાભેલા હાલ મોરબી નિવાસી પ્રેમજીભાઇ કાનજીભાઇ કાવર (ઉ.૭૦) તે સ્વ. નરશીભાઇ, સ્વ. ઠાકરશીભાઇ અનેસ્વ. ધરમશીભાઇના નાનાભાઇ તેમજ જયેશભાઇ, પરેશભાઇ અને ગીતાબેન હર્ષદકુમાર અંબાણી (મહેન્દ્રનગર)ના પિતાશ્રી અને અશ્વિનભાઇ, અશોકભાઇ, વિનોદભાઇ, શૈલેષભાઇ અને વંદનભાઇના કાકા તા.ર૩ ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક  બેસણું તા.ર૬ને સોમવારે સવારે ૮ થી ૧૦ (મો.૯૯રપ૭ રરપ૧૩, ૯૯રપ૪ ૯૦પ૧૩) રાખેલ છે.

જનકબેન ધામેચા

મોરબીઃ જા.ક.સ.સુ.જ્ઞાતિના સ્વ. પ્રભુદાસ કુંવરજીભાઇ ચૌહાણના પુત્રી જનકબેન હસમુખભાઇ ધામેચા (ઉ.પ૮) તે વિજયભાઇ (સિકવેરા ટેઇલર) ના બહેન તેમન સ્વ. હસરાજભાઇ અને સ્વ. રમેશભાઇના ભત્રીજી અને અજયભાઇ ચૌહાણ (એલઆઇસી) ના મોટા બહેન તથા હસમુખભાઇ પ્રાગજીભાઇ ધામેચાના ધર્મપત્ની અને ચેતનભાઇના માતુશ્રી તા.ર૩ ના રોજ અસવાન થયેલ છે ટેલીફોનીક બેસણું (પીયર પક્ષની સાદડી) તા.ર૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ (મો.૬૩પ૧ર ર૯પ૦૬, ૯૮૯૮૧ રપ૧૭પ) (૮ર૮૩૬ ૮૭૩૮૧, ૭પ૬૭પ પ૪૬૮૮) રાખેલ છે.

ઇન્દુભા જાડેજા

વાંકાનેર : ઇન્દુભા જશુભા જાડેજા (ઉવ.૫૮) (એડવોકેટ એન્ડ નોટરી) તે રામદેવસિંહના મોટાભાઇ તથા કુલદિપસિંહના પિતાશ્રીનું તા.૨૨ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે તમના નિવાસસ્થાને રાખેલ છે.

વર્ષાબેન ગાંધી

વાંકાનેર : ગાંધી મનહરલાલ હરીચંદભાઇના પુત્રવધુ વર્ષાબેન હરીશભાઇ (ઉવ.૫૭)  તે મહેન્દ્રભાઇ દીપચંદભાઇ પટેલ (પડધરી) વાળાના દિકરી તથા એકતા ભવ્યભાઇ મહેતા અને ચાર્મી નિરવભાઇ દોશીના માતુશ્રીનું તા. ૨૨ના અવસાન થયેલ છે.

વિણાબેન ઓઝા

વાંકાનેર : સ્વ. રાજેશભાઇ માણેકલાલ ઓઝાના નાનાભાઇ સ્વ. ધર્મેન્દ્રભાઇ ઓઝાના પત્ની વિણાબેન (ઉવ.૫૬) તે ભાવિક અને પ્રિતેશ ઓઝાના કાકી તથા કોમલ, અમી, નિરવના માતુશ્રીનું તા.૨૨ના અવસાન થયેલ છે.

મુકેશભાઇ રામાનૂજ

વાંકાનેર : મુકેશભાઇ મોહનલાલ રામાનુજ (ઉવ.૬૦) તે હસમુખભાઇના ભાઇ તથા હાર્દિકના પિતાશ્રી તથા મયુરના કાકાનું તા.૨૧ના અવસાન થયેલ છે.

શારદાબેન સોમૈયા

રાજકોટ : સ્વ. નંદલાલ નાનાલાલ સોમૈયાના ધર્મપત્ની શારદાબેન (ઉવ.૯૦) તે સુધીરભાઇ તથા દિનેશભાઇના માતુશ્રી, રાજુભાઇ તથા ગૌરવભાઇના દાદીમાંનું તા.૨૩ને શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક - મો. ૭૪૦૫૯ ૩૧૯૭૪, ૯૨૨૮૧ ૧૯૫૭૨ તા. ૨૪ શનિવારના સાંજના  ૫ થી ૬ રાખેલ છે.

કિર્તિભાઇ દવે

મોરબીઃ શ્રીમાળી બ્રાહ્મણ કિર્તિભાઇ જયંતિલાલ દવે (ઉ.૭૦) તે કિશોરચંદ્ર અને દિપકભાઇના ભાઇ તેમજ ડો. હર્ષિત અને હેમલના કાકા તા.ર૧ ના કૈલાશવાસ પામેલ છે ટેલીફોનીક બેસણું તા.ર૪ને શનિવારે સાંજે ૪ થી ૬ (મો.૬૩પ૧૦ ૦૯પ૬૧, ૯૪ર૮૦ ૩૪ર૯૧) રાખેલ છ.

લલીતાબેન લોઢવીયા

રાજકોટઃ જેતલસર જંકશન નિવાસી લલિતાબેન જગજીવનભાઇ લોઢવીયાનું તા.રરના અવસાન થયેલ છે તેઓ અરવિંદભાઇ તેમજ મનોજભાઇના માતુશ્રી અને રૂપેશભાઇ, કલ્પેશભાઇ,, ચેતનભાઇના દાદીનું ટેલીફોનીક બેસણું તા.ર૪/૪ના શનીવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે અરવિંદભાઇ મો.૯૪ર૭૯ ૦૧૭૦૩, મનોજભાઇ મો.૯૯રપ૧ રરપ૧૧, રૂપેશભાઇ મો.૯૭ર૪૦ ૪૬૦રર છે.

પંકજભાઇ ભટ્ટ

રાજકોટઃ જામકંડોરણા નિવાસી ઔદિચ્ય ખેરડી સમવાય બ્રાહ્મણ પંકજભાઇ જયસુખભાઇ ભટ્ટનું તા.રર/૪ના અવસાન થયેલ છે. તે જયસુખભાઇ પ્રાણશંકર ભટ્ટના પુત્ર કમલેશભાઇ જે.ભટ્ટના નાનાભાઇ અને મયુરભાઇ જે.ભટ્ટના મોટાભાઇ તથા અશ્વિનભાઇ કનુભાઇ જોષીના જમાઇનું બેસણું રાજકોટ મુકામે તા.ર૪/૪ ના નિવાસ સ્થાને ૪ થી૬ અને જામકંડોરણા કુકામે નિવાસસ્થાને તા.ર૬/૪ ના ૪ થી ૬ ટેલીફોનીક બેસણું રાખેલ છે.  જે.પી.ભટ્ટ-૯૮૭૯૦ ૮૯૯પપ, કમલેશભાઇ ૯૯૦૪૪ ૧૧૯૬૬, મયુરભાઇ ૮ર૩૮૭ ૧ર૦૮૮, દેવાંગભાઇ ૯૯૦૪૦ ૪૯પ૯૭

ઉષાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ જ્ઞાતિના ગામ જસદણ ઉષાબેન હરેશભાઇ ઠાકર (ઉં.વ. ૬૨ ) તે કમલેશભાઇ હરસુખરાય ઠાકર (મનુભાઇ)ના ભાભી તે પુજાબને જીજ્ઞેશકુમાર ઠાકર (ચિતલ) તથા રૂપાલીબેન પ્રતિકકુમાર ભટ્ટ (રાજકોટ) તથા અંજલીબેન હરેશભાઇ ઠાકર તથા સ્વ.પુનીત હરેશભાઇ ઠાકરના માતૃશ્રીનુ દુઃખદ અવસાન તા.૨૩ને શુક્રવારના રોજ થયેલ છે.જેનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે સાંજના ૪ થી ૬ રાખેલ છે. હરેશભાઇ ઠાકર (ઠાકરદાદા) હરેશભાઇ ઠાકર (ઠાકરદાદા)  મો. ૯૪૨૬૪ ૪૯૩૫૩,  મો.૯૭૩૭૯ ૬૧૭૭૫, કમલેશભાઇ ઠાકર મો. ૯૪૦૮૬ ૧૧૪૪૦

નટવરલાલ સરવૈયા

રાજકોટઃ મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના પ્રકૃતિપ્રેમી નટવરલાલ નાથાલાલ સરવૈયા (પાંચીયાભાઈ) (ઉ.વ.૮૧ એ.જી. ઓફિસ રાજકોટવાળા) તે સ્વ.નાથાલાલ શામજી સરવૈયાના પુત્ર તેમજ પુષ્પાબહેનના પતિ તેમજ દુષ્યંતભાઈ સરવૈયા- એ.જી. ઓફિસ રાજકોટવાળા અને રેખાબેન સરવૈયા લાલબહાદુર શાસ્ત્રી બોયસ વિદ્યાલય રાજકોટવાળા તેમજ ચાર્મીબહેન સરવૈયા- એ.જી.ઓફિસ રાજકોટવાળાના પિતાશ્રી તેમજ સ્વ.ડો.અમૃતલાલ સરવૈયાના નાનાભાઈ તેમજ ધીરજલાલ, પ્રભુદાસભાઈ, વિનોદભાઈ (બકુલભાઈ) સરવૈયાના મોટાભાઈ તેમજ નિતિનભાઈ સરવૈયા તાલુકાપંચાયત પડધરી, સ્વ.જિતેન્દ્રભાઈ, કૌષિકભાઈ, સમીરભાઈ, મનીષભાઈ, ધવ્નિતભાઈ સરવૈયાના મોટા અદા તેમજ સ્વ.મિસ્ત્રી અમરસિભાઈ ભવાનભાઈ પીઠડીયા કુવાડવાવાળાના જમાય તેમજ દિનેશભાઈ, વિનોદભાઈ, સ્વ.અનિલભાઈ (બાબુલીભાઈ), જગદીશભાઈ પીઠડીયાના બનેવીનું તા.૨૨ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તેમજ પિયરપક્ષની સાદડી તા.૨૬ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દુષ્યંતભાઈ મો.૭૮૭૮૪ ૮૮૨૮૮, રેખાબહેન મો.૯૬૨૪૩ ૬૩૧૦૦, નિતિનભાઈ મો.૯૪૨૬૯ ૫૩૭૫૫, ચાર્મીબેન મો.૭૮૭૮૩ ૭૮૭૭૮, ધીરજલાલ મો.૯૯૧૩૦ ૮૫૩૮૩, પ્રભુદાસભાઈ મો.૯૭૨૭૮ ૧૫૫૩૨, વિનોદભાઈ મો.૯૮૨૫૬ ૨૮૧૧૮, જગદીશભાઈ પીઠડીયા મો.૯૮૨૫૩ ૩૫૫૬૨, દિનેશભાઈ પીઠડીયા મો.૯૯૦૪૧ ૯૮૭૨૪

રેણુકાબેન ભીમજીયાણી

કેશોદઃ રાજકોટ નિવાસી સ્વ. પ્રવિણચંદ્ર મોનજીભાઇ ભીમજીયાણી(વેરાવળ બંદરવાળા)ના પુત્રી રેણુકાબેન (ઉ.૩૮) તે ભરતભાઇ (મો.૯૯રપપ ૦૦૭૬૮/૯૭ર૩૬ ૪૧૦પ૪) ના બહેનનું ગુરૂવાર તા.રર ના અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.ર૪ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

જગદીશભાઇ

જુનાગઢઃ વાલમ બ્રાહ્મણ ભવાની પંડયા પરીવારના મુળ ગોંડલ હાલ જુનાગઢ નિવાસી જગદીશભાઇ કાનજીભાઇ પંડયા(ઉ.૭ર) તે દર્શનભાઇ જગદીશભાઇ પંડયા બિંદિયાબેન આશીષભાઇ જોશી (સુરેન્દ્રનગર) દિપ્તિબેન કૌશલભાઇ ઉપાધ્યાય (રાજકોટ) તેમજ ભાવિકાબેન જીગ્નેશભાઇ વ્યાસ (ગોંડલ)ના પિતાશ્રી અને જનાર્દનભાઇ કાનજીભાઇ પંડયા, ગં.સ્વ. જયાબેન કનૈયાલાલ પાણેરી અને સ્વ. સરસ્વતીબેન દુલેરાય વ્યાસના ભાઇ તેમજ જાહનવીબેન દર્શનભાઇ પંડયાના સસરા અને આદિત્ય, પાર્થના દાદાનું તા. રરને ગુરૂવારે અવસાન થયેલ છે.ટેલીફોનીક બેસણું તા.ર૬ ને સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે પરિવારને દિલસોજી પાઠવવા દર્શનભાઇ જે. પંડયા મો.૯૭ર૩૦ ૯૮૪૦પ, આશીષભાઇ જોશી-૯૮૭૯૧ ૯૦૬ર૦, કૌશલભાઇ ઉપાધ્યાય-૯૩૭૬૬ ૩૮ર૮૪ જીજ્ઞેશભાઇ વ્યાસ-૯૯૭૪૩ ૯૧૩૩૪

મિલાપકુમાર પાઉં

રાજકોટઃ પોરબંદર નિવાસી હાલ નવસારી ઠા.મિલાપકુમાર દિનેશભાઈ પાઉં (ઉ.વ.૪૨) તે હિરલબેનના પતિ, જીશ્નુ તથા વિવાનના પિતાશ્રી, તે સતિષકુમાર સુંદરજી રાચ્છ (રાજકોટ)ના જમાઈનું તા.૨૨ ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સસરા પક્ષની ટેલીફોનીક સાદડી તા.૨૬ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સતિષભાઈ મો.૮૦૦૦૩ ૫૧૮૩૪, રક્ષાબેન મો.૯૪૨૮૨ ૯૫૧૨૩, રવિભાઈ મો.૮૮૬૬૨ ૪૮૩૬૪

ચંપાબેન રાઠોડ

રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા સ્વર્ગીય ચંપાબેન  જેન્તીલાલ રાઠોડ તે જયંતીલાલ નાથાલાલ રાઠોડના ધર્મપત્નિ (ઉ.વ.૭૪) નિલેશભાઈ દેવેનભાઈ ચેતનભાઈના માતુશ્રી શ્રીજીડેરીવાળા જેનીસ અને વીરલના દાદી શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૨૫૮ ૩૦૮૧૭

હિમાંશુ રીંડાણી

રાજકોટઃ વડનગરા નાગર હિમાંશુ કૃષ્ણકુમાર રીંડાણી (ઉ.વ.૬૯) તે સ્વ.કૃષ્ણકુમાર હિરાલાલ રીંડાણીના પુત્ર, વર્ષાબેનના પતિ, વૈશાલી અને કુલદીપના પિતા, જલશ્રીના શ્વસુર તથા દેવાંશીના દાદાનું તા.૨૨ના રોજ દેહાવસાન થયેલ છે.

જયોત્સનાબેન સિધ્ધપુરા

રાજકોટઃ મુળ ઉપલેટા, હાલ રાજકોટ લુહાર નવિનચંદ્ર પરસોત્તમભાઈ સિધ્ધપુરાના ધર્મપત્નિ જયોત્સનાબેન (ઉ.વ.૭૦) તે નિલેષભાઈ, પ્રતિકભાઈ, કાજલબેનના માતુશ્રી તથા ધવલ અને કિશનના દાદી તેમજ ધર્મેન્દ્રભાઈ (ઉપલેટા), અલ્પેશભાઈ (જુનાગઢ)ના કાકી તા.૨૩ શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ શનિવારે સાંજે ૪ થી ૬ નવિનભાઈ મો.૬૩૫૨૮ ૭૩૨૦૨, નિલેશભાઈ મો.૮૩૨૦૯ ૩૮૬૦૪, પ્રતિકભાઈ મો.૯૪૨૮૧ ૫૭૫૪૪ ફોન દ્વારા રાખેલ છે.

વિનોદભાઈ શેઠ

રાજકોટઃ મોરબી નિવાસી હાલ જામનગર સ્વ.સવિતાબેન ચંદુલાલ શેઠના પુત્ર વિનોદભાઈ (ઉ.વ.૭૦) તા.૨૧ બુધવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.વિજયભાઈ, જયેશભાઈ, ગં.સ્વ.કંચનબેન ગુણવંતરાય મહેતા, જયોત્સનાબેન મનહરલાલ મહેતા, સ્વ.નીતાબેન, બિંદુબેન ભાવીનભાઈ મહેતાના ભાઈ, તે કવિતાબેન અને ગીતાબેનના જેઠ, તે અતુલભાઈ, હીનાબેન, અજીતભાઈ, નિકીતાબેન, હેમાંગીબેન, પાયલબેન અને વિધીબેનના મામા, તે રવિભાઈ, સ્વ.ખુશ્બુ અને દિગ્જાબેનના ભાઈજી લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.

સુરેશભાઈ રાણપરા

રાજકોટઃ સોની સ્વ.સુરેશભાઈ નાગરદાસ રાણપરા (ઉ.વ.૫૯) તે સોની સ્વ.નાગરદાસ ગંગારામ રાણપરા (ટીકરવાળા)ના પુત્ર તે રમેશભાઈના નાનાભાઈ તથા અંકિત અનેે નીધી અનીલકુમાર રાધનપુરાના પિતાશ્રી તેમજ મનહરલાલ હરિલાલ વાગડીયાના જમાઈ તથા દિનેશભાઈના બનેવી તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે.

કવિતાબેન લાખાણી

રાજકોટઃ મોટી પાનેલી હાલ રાજકોટ જીગ્નેશભાઈ નરસિંહભાઈ લાખાણીના ધર્મપત્નિ કવિતાબેન (ઉ.વ.૪૮) તે તુષારભાઈના ભાભી તથા હર્ષીતભાઈના માતુશ્રી તા.૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના શનિવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. તુષારભાઈ મો.૯૮૨૪૦ ૯૬૬૪૨, હર્ષીત મો.૬૩૫૨૫ ૩૬૯૮૦

ચુનીલાલ સોમૈયા

ખંભાળીયા : સ્વ. વિઠલદાસ ભીમજી સોમૈયાના પુત્ર ચુનીલાલ વિઠલદાસ સોમૈયા (ઉ.૭૮) તે શંકરભાઇના પિતા તથા સોમૈયા નાસ્તા ભુવનવાળા સ્વ. વલ્લભદાસ, સ્વ. ધીરજલાલ, સ્વ. કરસનદાસના નાનાભાઇ તથા દ્વારકાવાળા સ્વ. ચુનીલાલ કાનજી સામાણીના જમાઇ તા. ર૪ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક પ્રાર્થના સભા ર૪ ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. શંકરભાઇ ૯૧પ૭૪ ૭૩૭૩૦, ઉર્મીલાબેન ૯રર૮૮ ૮૬૩૪પ, કાંતિભાઇ મો. ૯૯ર૪૦ પ૬૩ર૪

દમયંતીબેન સિધ્ધપુરા

રાજકોટઃ દમયંતીબેન પ્રવિણભાઇ સિધ્ધપુરા (દક્ષાબેન) (ઉ.વ. પ૬) તે મયુરભાઇ, કિશનભાઇ, સ્વાતિબેન, ગીતાબેનના માતુશ્રી જતીનભાઇ, નિખિલભાઇના કાકી ભૂપતભાઇ, અશ્વિનભાઇ તથા રેખાબેનના બેનશ્રી તા. ર૩ ના શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪ના ૪ થી ૬ રાખેલ છે. મયુરભાઇ મો.નં. ૭૦૪૩૧ ૯૪૩૦પ, પ્રવિણભાઇ-૯૯૭૯૭ ૦ર૦૦૬, જતીનભાઇ-૯૯૧૩૩ ૩૩૯૬૬, નીખીલભાઇ-૯૯રપ૧ ર૮૯૦પ

રમેશગીરી ગોસાઈ

રાજકોટઃ મૂળ સરપદડ, હાલ રાજકોટ નિવાસી સ્વ.રમેશભાઈ માધવગીરી ગોસાઈ, તે વાસંતીબેનના પતિ અને રવિના પિતાનું તા.૨૩ના રોજ કૈલાશગમન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ સોમવારના રોજ  ૪ થી ૬ વાગ્યે રાખેલ છે.

તારાબેન પંડયા

વેરાવળઃ પ્રભાસપાટણ (સોમનાથ) નિવાસી તારાબેન ઉમીયાશંકર પંડયા ઉ.વ.૭૦ તે સ્વ. ઉમીયાશંકરભાઇના પત્નિ તથા ધીરૂભાઇ, ભુપતભાઇ, હરીશંકરભાઇના ભાભી તેમજ મુકેશભાઇ, હીતેષભાઇ, દિપેશભાઇ, રેખાબેન (ચોટીલાા), સંગીતાબેન (ભાવનગર), ના માતુશ્રીનું તા.૨૩ના અવસાન થયેલ છે.

ગીરધરલાલ શીશાંગીયા

રાજકોટઃ ગીરધરલાલ હેમંતલાલ શીશાંગીયા તે ધવલભાઇના પિતા તથા મીહીરના દાદા તથા વર્ષાબેન જયેશકુમાર હીરાણી, બિનાબેન સંજયભાઇ મારડીયાના મોટાભાઇ, ફાલ્ગુનીબેન પંકજકુમાર હિરાણી, ભાવીકાબેન વિમલકુમાર વાજા, ધરમીષ્ઠાબેન મનીષકુમાર વાજા, દિપાલીબેન આશિષકુમાર ચૌહાણના પિતાનું અવસાન તા. રર ને ગુરૂવારે થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ર૪ ને શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધવલભાઇ-૭૩૮૩૪ ૬પ૩૧૦, પંકજકુમાર-૯૮રપ૯ ૧૪૪ર૧, વિમલકુમાર-૮૯૮૦ર ર૪૯૧ર

કિર્તીભાઇ ભટ્ટી

રાજકોટઃ વાણંદ સ્વ. જગજીવનભાઇના પુત્ર કિર્તીભાઇ જગજીવનભાઇ ભટ્ટી તે હિતેશભાઇના મોટાભાઇ તથા પ્રિયાંકબેન અમિતકુમાર લખતરીયા તથા નિશાબેન કૌશલકુમાર બગથરીયાના પિતાશ્રી તેમજ તેજસભાઇ તથા નયનભાઇના દાદાશ્રી તા. ર૩ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ર૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ગીતાબેન બગથરીયા

ઢોલરા (રાજકોટ): વાણંદ ગીતાબેન દિનેશભાઇ બગથરીયા (ઉ.વ. પ૪) નું તા. ર૩ને શુક્રવારને ચૈત્ર સુદ-૧૧ના અવસાન થયેલ છે. તે દિનેશભાઇ વલ્લભભાઇ બગથરીયાના ધર્મપત્ની તેમજ નિલેશભાઇ બગથરીયાના ભાભી તેમજ મિતના માતૃશ્રી તેમજ વિશાલ ભાભુ તથા અજયભાઇ ગોહેલ તથા હિતેનભાઇ ભટ્ટના સાસુ તેમજ ઉષાબેન અરવિંદભાઇ શીશાંગીયા, પુષ્પાબેન રમેશભાઇ રાઠોડ, રેખાબેન નિલેશભાઇ રાવરાણીના ભાભી તેમજ જોટંગીયા દિનેશભાઇ, રસીકભાઇ, મુકેશભાઇ, હેમતભાઇના બહેનનું ટેલીફોનીક બેસણું (બંને પક્ષનું સાથે) તા. ર૯ ગુરૂવારના રોજ સાંજે ૩ થી ૬ કલાકે રાખેલ છે. દિનેશભાઇ વી. બગથરીયા (મો. ૯૮રપર ૧રપ૩૧), નિલેશભાઇ વી. બગથરીયા (મો. ૯૮૭૯ર ૬૬૮૮ર), બિપીનભાઇ વી. બગથરીયા (મો. ૯૯૭૮૩ ૧ર૦૯૬), હેમંતભાઇ એમ. જોટંગીયા (મો. ૯૮રપ૪ ૪૪૩૩૭)

વનિતાબેન પંડત

રાજકોટઃ ચંદુલાલ પરસોતમદાસ પંડતના ધર્મપત્ની, હિતેશભાઇ, અલ્કાબેન (યુ.કે.)ના માતૃશ્રી, ભાવિનકુમાર મોરઝરીયા (યુ.કે.)ના સાસુ, ભરતભાઇ, નરેન્દ્રભાઇના કાકી તથા અરવિંદભાઇના ભાભી, સ્વ. પ્રભુદાસ પરસોતમભાઇ પટેલીયાના પુત્રી તા. રર ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૪ના શનિવાર સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ચંદુલાલ મો. ૮૦૦૦૦ ૧૩૧૯૪, હિતેશ મો. ૮૯૮૦પ ૧ર૦૯૦, ભરતભાઇ મો. ૯૮૭૯૮ પર૩૦૦, અરવિંદકુમાર મો. ૯૮ર૪૮ ૬૭૧૪૦ સાદડીઃ વિનોદ પ્રભુદાસ પટેલીયા (સુરત) મો. નં. ૭રર૬૯ ર૦૪ર૬

હંસાબેન દેવમુરારી

રાજકોટઃ હંસાબેન પ્રવિણભાઇ દેવમુરારી તે પ્રવિણભાઇ દેવમુરારીના પત્નિ અને દિવ્યેશભાઇનાં માતૃશ્રી હંસાબેનનું તા. ર૩ના અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ર૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ પ્રવિણભાઇનાં નિવાસસ્થાને રાખેલ છે. મો. પ્રવિણભાઇ-૯૭રપ૭ પ૬૯૦૦, દિવ્યેશભાઇઃ ૯૯૦૯૦ ૦૭૩પ૭, દેવાંગભાઇ-૬૩પર૯ ૪૬૭પ૬, વિશાલભાઇ-૮૮૬૬૦ ૪૭૬૦૮, અશ્વિનભાઇ-૯૯૭૯ર ૮૭૯૭૬, દિલીપભાઇ-૯૯ર૪૦ ૧૪૧૬૪, શૈલેષભાઇ-૯૯૦૯૮ ૮૯૧પ૦

કિશોરભાઇ કોટેચા

જામનગરઃ નિવાસી હાલ સુરત મુકામે રહેતા કિશોરભાઇ મણિલાલ કોટેચા (ઉ.વ. ૬૮) તે સ્વ. મનુભાઇ મણિલાલ કોટેચા, રમણીકભાઇ કોટેચા, સ્વ. નવીનભાઇ કોટેચા, જયેશભાઇ કોટેચા અને શૈલેષભાઇ કોટેચાના મોટાભાઇ અને હેમાબેન વિશાલકુમાર રાજદેવ, મીરાબેન રોહિતકુમાર ગોટેચા, રાજ અને જયના પિતાશ્રી અને દર્શિલના દાદાનું તા. ર૩ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા. ર૬ સોમવારે સાંજે ૪ થી પ રાખેલ છે. પરેશભાઇ કોટેચા-૮૧૬૦ર ૧ર૦૯પ, જયભાઇ કોટેચા-૯૮૯૮૧ ૧૮૮૬૬, રમણીકભાઇ કોટેચા-૮૧૪૧૩ ૬પ૧૬૩, જયેશભાઇ કોટેચા-૯૩૭૬૬ ૧૭૬૯૯, શૈલેષભાઇ કોટેચા-૯૮રપ૧ ૦૮૩૬પ, જીજ્ઞેશ કોટેચા (જીગો)-૯૪ર૬૭ ૭૬ર૧૩, જતીનભાઇ કોટેચા-૯૭૧ર૦ ૬૮૮૮૭

પ્રાણજીવનભાઇ ઓડેસરા

ધ્રોલ : ગો. વા. સોની પ્રાણજીવનભાઇ બેચરભાઇ આડેસરાના પુત્ર પ્રફુલચંદ્ર પ્રાણજીવનભાઇ (ઉ.વ.૬૪)  તે ચેતનભાઇ, પ્રશાંતભાઇ, તથા શીતલબેન નીરવકુમારના પિતાશ્રી તથા સુરેશભાઇ, પ્રકાશભાઇ, રમેશભાઇના મોટાભાઇ તે વાંકાનેરવાળા વલ્લભદાસ મગનલાલ પાટડીયાના જમાઇ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ર૬ ને સોમવારે સવારે ૧૦ થી ૧ર રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

ચુનીલાલ સોમૈયા

ખંભાળીયા : સ્વ. વિઠલદાસ ભીમજી સોમૈયાના પુત્ર ચુનીલાલ વિઠલદાસ સોમૈયા (ઉ.૭૮) તે શંકરભાઇના પિતા તથા સોમૈયા નાસ્તા ભુવનવાળા સ્વ. વલ્લભદાસ, સ્વ. ધીરજલાલ, સ્વ. કરસનદાસના નાનાભાઇ તથા દ્વારકાવાળા સ્વ. ચુનીલાલ કાનજી સામાણીના જમાઇ તા. ર૪ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક પ્રાર્થના સભા ર૪ ના સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. શંકરભાઇ ૯૧પ૭૪ ૭૩૭૩૦, ઉર્મીલાબેન ૯રર૮૮ ૮૬૩૪પ, કાંતિભાઇ મો. ૯૯ર૪૦ પ૬૩ર૪

રાજેશભાઈ સોલંકી

રાજકોટઃ ખાંટ રાજેશભાઈ નરસિંહભાઈ સોલંકી (ગેલેકસી બેટરી સર્વિસ) તે કલ્પેશભાઈના પપ્પાનું દુઃખદ અવસાન થયેલ છે. નવલનગર-૩નો ખુણો, વિનોદ પ્રોવિઝન સ્ટોર સામે 'પિતૃ કૃપા' રાજકોટ કલ્પેશભાઈ રાજેશભાઈ સોલંકી મો.૯૪૨૬૯ ૪૯૪૪૨, મો.૮૪૬૯૬ ૫૫૩૩૮ લૌકિક પ્રથા બંધ છે.

મનુભાઈ પરમાર

રાજકોટઃ કારડીયા રજપુત મનુભાઈ દાનસિગભાઈ પરમાર (ઉ.વ.૭૬) તે દિપકભાઈ, ઘનશ્યામભાઈ તથા નયનભાઈના પિતાશ્રી તા.૨૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૬ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

અંજનાબેન તલસાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર અંજનાબેન (ઉ.વ.૭૭) તે સ્વ.ગોલબીડાવાળા નાનાલાલ સવજીભાઈ તલસાણીયાના પત્ની, શૈલેષભાઈ, સંજયભાઈ, જીતેનભાઈ તથા બીનાબેન જીતેન્દ્રકુમાર ઈશ્લાણીયા (મોરબી)ના માતુશ્રીનું તા.૨૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું સોમવાર તા.૨૬ને સાંજે ૪ થી ૬ શૈલેષભાઈ મો.૯૭૩૭૫ ૦૦૦૮૮, સંજયભાઈ મો.૯૭૨૩૫ ૯૨૩૪૩, બીનાબેન મો.૮૨૩૮૩ ૧૬૩૧૬

નવિનભાઈ સોલંકી

રાજકોટઃ સ્વ.બાબુભાઈ રામજીભાઈ સોલંકીનાં પુત્ર નવિનભાઈ બાબુભાઈ સોલંકી (ઉ.વ.૬૧) તેમજ પિયુષભાઈ, કિરીટભાઈ, મિલનભાઈના પિતા તા.૨૨ના રોજ પ્રભુ ચરણ પામેલ છે.

પ્રવિણભાઈ ભટ્ટ

રાજકોટઃ ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ સ્વ. લક્ષ્મીશંકર પુરૂષોત્તમ ભટ્ટના પુત્ર પ્રવીણભાઈ (નિવૃત્ત મેનેજર દેના બેંક) (ઉ.વ.૮૦) તે નિરવભાઈ, ફાલ્ગુનીબેન તુષારભાઈ પંડ્યા, વર્ષાબેન જીગ્નેશભાઈ ભટ્ટ, અલ્પાબેન કમલભાઈ પંડ્યાના પિતાશ્રી તથા તે કૃષ્ણાબેન દુર્ગેશભાઈ ભટ્ટ, સ્વ. અરૂણાબેન ભુપેન્દ્રભાઈ ભટ્ટના લઘુબંધુ, તે ઘનશ્યામભાઈ, સ્વ.કિરીટભાઈ, સુરેશભાઈ, ચારૂબેન મનહરભાઈ પંડ્યા, રીટાબહેન અને નયનભાઈના વડિલબંધુ, તે  સ્વ. છેલશંકર રેવાશંકર પંડ્યાના જમાઇનું તા.૨૩ને શુક્રવારે  અવસાન થયું છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. ૨૬ને સોમવાર સાંજે ૪થી ૬ રાખ્યું છે. નિરવભાઈ મો.૯૯૦૪૪ ૪૪૦૦૭, ઘનશ્યામભાઈ ૦૨૮૧-૨૫૬૨૦૮૩ / મો.૯૭૧૨૩ ૦૦૦૯૯, કિશન કિરીટભાઈ ભટ્ટ  મો.૯૭૧૪૪ ૪૮૨૨૨, સુરેશભાઈ મો.૯૮૯૮૪ ૮૫૩૮૩, નયનભાઈ મો.૯૫૫૮૨ ૪૪૮૭૪, ઉપેનભાઈ સી. પંડ્યા મો. ૯૯૧૩૮ ૪૦૪૮૧, મહેનભાઈ સી. પંડ્યા મો.૯૮૭૯૫ ૧૬૧૩૯, ગિરિશભાઈ સી. પંડ્યા  મો. ૯૮૨૫૨ ૨૨૨૯૦