Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021
વિસાવદર વિહિંપના પૂર્વ પ્રમુખ કનુભાઇ પટ્ટણીનું અવસાન

વિસાવદરઃ વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ જનજાગૃતિ સમિતિના વર્તમાન પ્રમુખ લડાયક મીજાજના અગ્રણી કનુભાઇ પટ્ટણીનું અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઇ છે.

વિસાવદર નિવાસી પરજીયા પટ્ટણી સોની કનુભાઇ હમીરભાઇ ધકાણ (પટ્ટણી)  (ઉ.૭ર) તે પ્રભુદાસભાઇ, લખુભાઇ, દિનેશભાઇ, દિલીપભાઇ, અશોકભાઇ, સુરેશભાઇના ભાઇ નિમિશાબેન મનીષભાઇ (વેરાવળ) હિનાબેન કેયુરભાઇ ઘઘડા તથા કલ્પેશભાઇ અને સુમિતભાઇના પિતાનું તા.ર૩ના અવસાન થયેલ છે. બેસણું તા.રપના રોજ વિસાવદર લોહાણા મહાજન વાડી ખાતે સાંજે  ૪ થી ૬ રાખેલ છે.

અવસાન નોંધ

શાંતાબેન માત્રાવડીયાનું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : શાંતાબેન માત્રાવડીયા તે મહેશભાઈ, દિલીપભાઈ, મિલનભાઈ, મનુબેન તથા મીનાબેનના માતુશ્રી તા.૨૩ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૫ના ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઈ માત્રાવડીયા - ૯૯૨૫૬ ૧૧૬૮૯, ભાવીન માત્રાવડીયા - ૯૪૨૬૮ ૩૦૪૭૩.

એ.જી.ઓફીસના નિવૃત કર્મચારી શેખની વફાત

રાજકોટઃ એ.જી.ઓફીસ (રાજકોટ)ના નિવૃત કર્મચારી અને મુનીરભાઇ શેખના કાકા યાકુબભાઇ મહમદ સિદીકભાઇ શેખ (ઉ.વ.૮૯) તા.ર૧ને રવીવારે જન્નતશીન થયા છે.

ચંદાબેન બબલાણી

ગોંડલઃ સ્વ.નારણદાસ રીજુમલ બબલાણીના ધર્મપત્ની ચંદાબેન નારણદાસ બબલાણી તે દિપક નારણદાસના માતૃશ્રીનું તા.રરના અવસાન થયું છે.

છોટાલાલભાઇ દાસાણી

વાંકાનેરઃ પોરબંદર નિવાસી છોટાલાલભાઇ મોહનલાલ દાસાણી (ઉ.વ.૭૭) તે પોરબંદર નિવાસી સ્વ.મોહનલાલ જમનાદાસ (વશરામ કુરજી દાસાણી)ના પુત્ર તથા પ્રભુદાસભાઇ, મહેન્દ્રભાઇ તથા સ્વ.પંકજભાઇના ભાઇ તથા ચિરાગભાઇ અને ડોલી દિલન શાહના પિતાશ્રી તેમજ સ્વ.હરીલાલ હિરાચંદ રાજાણીના જમાઇ તથા પરીમલભાઇ, મહેશભાઇ અને ભરતભાઇના બનેવીનું તા.ર૩ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.રપ ને ગુરૂવારે સાંજે ૪ થી પ બન્ને પક્ષનું  સાથે રાખેલ છે.

ઇચ્છાગૌરી દોશી

રાજકોટઃ મૂળ કાલાવડ નિવાસી હાલ રાજકોટ સ્વ. દલીચંદ ભાઇ વાલજીભાઇ દોશીના ધર્મપત્ની ઇચ્છાગૌરી દલીચંદભાઇ દોશી (ઉ.વ.૮૧) તે સ્વ. મનોજભાઇ, દિપક ભાઇ,   શૈલેશભાઇ તથા સ્વ.અનિલાબેન, સ્વ.અંજનાબેન તથા સોનલબેનના માતુશ્રી, હર્ષાબેન અને શોભનાબેનના સાસુ, તે દિપેશભાઇ, મૌલીકભાઇ, હાર્દિકભાઇ તથા માનસીબેનના દાદીમા તે સ્વ.અમૃતલાલ કેશવજી વોરાના સુપુત્રી, તે સ્વ.લલીતભાઇ, સ્વ.પ્રવીભાઇ તથા જગદીશભાઇના બેનનું તા.૨૪ને બુધવારના અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક પ્રાર્થનાસભા -ઉઠમણું હાલના સંજોગો અનુસાર તા.૨૫ ગુરૂવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રાર્થનાસભા-લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

મોઇઝભાઇ ઇસાજી

રાજકોટ : દાઉદી વ્હોરા બગસરાવાળા મોઇઝભાઇ મુ.ઇસાજી (ઉ.વ.૬૫) તે મુનિરાબેનના શોહર અને અલીઅસગર તથા શબ્બીરના બાવાજી તેમજ મઆદભાઇ (રાજકોટ) અને આબિદભાઇ (ચિતલ) ના બનેવી તેમજ સૈફુભાઇ, સજનભાઇ, અજીજભાઇના ભાઇ તા. ૨૨ ના વફાત થયેલ છે. મરહુમના સિયુમના સિપારા તા. ૨૪ ના બુધવારે રાત્રે મગરીબ ઇશાની નમાઝ બાદ કુત્બી મસ્જિદ, રાજકોટ ખાતે રાખેલ છે.

રતીલાલભાઇ કાચા

રાજકોટ : ગામ -રાજકોટ રહે. રાજકોટ સ્વ. હેમતલાલ હરીલાલ કાચા તથા સ્વ. નાનાભાઇ હરીલાલ કાચાના નાનાભાઇ રતિલાલ હરીલાલ કાચા તા.૨૩ના શિવધામ પામેલ છે. સદગત બેસણુ તા. ૨૫ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬નું જુના હુડકો , કવા નં. ૧૦૬, કોઠારીયા રોડ, ખાતે રાખેલ છે.મો. ૮૦૦૦૦ ૨૫૦૦૮ છે.

તારાબેન ટંકારીયા

રાજકોટ (રતનપર): તારાબેન વલ્લભભાઇ ટંકારીયા  તે વલ્લભભાઇના પત્નિ, સોનલબેન, કામીનીબેન અને વિજયભાઇના માતુશ્રી તથા ધાર્મિક અને નૈતિકના દાદીમા તેમજ સ્વ. પિતાંબરભાઇ જીવણભાઇ રાઠોડ (જામનગર)ના દિકરીનું તા. ૨૨/૨ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. ૨૬ના શુક્રવારે સાંજે ૪ થી ૬, હર્ષિલ ટાઉનશીપ, રામધામ સોસાયટી રતનપર મોરબી રોડ રાજકોટ ખાતે રાખેલે છે. તેમજ પિયર પક્ષની સાદડી પણ સાથે રાખવામાં આવી છે. (વિજયભાઇ-૬૩૫૪૫ ૬૪૬૭૮, દિપકભાઇ-૯૮૨૪૩ ૯૬૯૯૨, રાજભાઇ-૯૦૧૬૯ ૮૯૦૦૮)

જીતેન્દ્રકુમાર મહેતા

રાજકોટઃ મહેતા જીતેન્દ્રકુમાર રમણીકલાલ (ઉ.વ.૬૫) (જીતુભાઈ માજી. ટેકસ સુપ્રિ. મહુવા નગરપાલિકા) તે સ્વ.રમણીકલાલ રામજીભાઈ મહેતાના પુત્ર, સ્વ.યશવંતભાઈ મહેતા, મહેન્દ્રભાઈ મહેતા, સ્વ.હસુમતિબેન સંઘવી, ગીતાબેન દોશીના ભાઈ, શિલ્પાબેન મહેતાના પતિ, દિપાલીબેનના પિતા તથા માયાબેન દોશી (રાજકોટ)ના જમાઈ તા.૧૮ ગુરૂવારના રોજ અરીહંતશરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ત્રિવેણીબેન લશ્કરી

રાજકોટઃ રતીલાલ મોહનદાસ લશ્કરીના ધર્મપત્નિ, તે દિનેશભાઈ લશ્કરી, ઉર્મિલાબેન લશ્કરીના માતુશ્રી, ગં.સ્વ. ત્રિવેણીબેન રતિલાલ લશ્કરી (ઉ.વ.૮૯) ગામ રીબ હાલ રાજકોટ તા.૨૧ને રવિવારના રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાને રાખેલ છે. ''ઁ રામ'' શ્રી સત્યનારાયણ સોસાયટી શેરી નં.૧, અંબા ખોડીયાર મંદીર પાછળ, ઢેબરરોડ રાજકોટ.

કાંતિલાલ આડેસરા

રાજકોટઃ મુળ ગામ કેશીયાવાળા હાલ રાજકોટ નિવાસી સોની કાંતિલાલ હરજીવનદાસ આડેસરા (ઉ.વ.૮૯) તે ભરતભાઈ, કિરણભાઈ તથા અનિલભાઈના પિતાશ્રી તા.૨૩ મંગળવારે શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૯૮૯ ૭૯૮૫૩, મો.૯૮૭૯૬ ૯૪૯૮૯

જીકુબા રાઠોડ

રાજકોટઃ જીકુબા મહોબ્બતસિંહ રાઠોડ (ઉ.વ.૮૦), તે મનુબા સિસોદીયા, ઉમાબા ચૌહાણ, ચંદ્રિકાબા રાઠોડ, ઈન્દુબા પરમાર, જયનાબા રાઠોડ, રમાબેન તથા મહેન્દ્રસિંહ મહોબ્બતસિંહ રાઠોડ (મુકેશભાઈ)ના માતુશ્રી, અમરસિંહજી અભુજી રાઠોડના ભાભીશ્રી તથા પ્રવિણસિંહ, મહેન્દ્રસિંહ અને જશવંતસિંહના ભાભુશ્રીનું તા.૨૨નુ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોને કારણે લૌકિક વ્યવહાર બંધ છે. ટેલીફોનીક બેસણું તા.૨૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. પ્રવીણસિંહ રાઠોડ મો.૯૮૨૪૯ ૭૧૧૭૨, મો.૯૭૧૪૦ ૬૬૬૦૦, મો.૯૭૩૭૫ ૫૬૪૪૪, મનુબા સીસોદીયા મો.૮૧૬૦૯ ૦૫૪૧૮

લલીતભાઇ ધતુરીયા

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ લલીતભાઇ પ્રવિણચંદ્ર ધતુરીયા (ઉ.વ.૬ર) તે ભાવીનભાઇ અને ઉન્નતીબેનના પિતાશ્રી તથા નરેન્દ્રભાઇ ગોપાલજીભાઇ જોશીના જમાઇ તથા જયુપીલભાઇ જયસુખભાઇ પટેલના સસરાનું તા.ર૩ને મંગળવારે અવસાન થયેલ છે.

જયશ્રીબેન તન્ના

વેરાવળઃ હરજીવનદાસ તન્ના પુત્ર લલીતભાઇના પત્ની જયશ્રીબેન (ઉ.વ.પપ) તે ભરતભાઇ (ભાલકા)ના ભાભી તથા પીયુષ, રાહુલ, જીગરના માતૃશ્રી તેમજ સ્વ.ભીખાલાલ મોહનલાલ ખખ્ખર (જરગલીવાળા)ના પુત્રીનું તા.રરને સોમવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ઉઠમણુ તા.પીયરપક્ષની સાદડી તા.રપ ગુરૂવારે સાંજે ૪ થી પ સતીમાના મંદિરે ભોય સમાજની વાડી સામે વેરાવળ  રાખેલ છે.

દીનાબેન કારીઆ

રાજકોટઃ ગૌ.વા. હિંમતલાલ ચત્રભુજભાઇ કારીઆના પુત્રવધુ તે શ્રી કીર્તીભાઇના નાનાભાઇ જગદીશભાઇના ધર્મપત્ની તે ધ્રાંગધ્રા નિવાસી અ.નિ. ભાઇચંદભાઇ અંબારામભાઇ સાયતાના સુપુત્રી તે ગિરધરભાઇ, સ્વ. કનુભાઇ, રજનીભાઇ, મહેશભાઇના બહેન તે વિનયભાઇ તથા હાદિૃકભાઇના માતુશ્રી તે સચીનભાઇ તથા જયેશભમાઇના કાકી અ.સૌ. દીનાબેન જગદીશભાઇ કારીઆ (ઉ.વ.પ૯)નું તા.ર૧ને રવિવારે વૈકુંઠવાસી થયેલ છે. સદગતનું બેસણું તા.ર૬ને શુક્રવારે ૩ થી પ કલાકે લોહાણા મહાજન વાડી હળવદ મુકામે રાખેલ છે. પિયરપક્ષની સાદડી પણ ઉપરોકત સ્થળ અને ટાઇમે સાથે જ રાખેલ છે.

ઈન્દુમતીબેન પારેખ

રાજકોટઃ ગૌ.વા.સોની કેશવલાલ મુળજીભાઈ પારેખના પુત્રવધુ અ.સૌ. ઈન્દુમતીબેન (ઉ.વ.૬૮) તે ગૌ.વા. મનસુખલાલ કેશવલાલ પારેખના નાનાભાઈ પ્રવિણચંદ્ર કેશવલાલ પારેખના ધર્મપત્ની તથા જયવંતભાઈ કેશવલાલ પારેખના ભાભી તે રેખાબેન, નિલેશભાઈ, ધર્મેશભાઈ તથા હિરેનભાઈના માતુશ્રી તે સ્વ.સોની મગનલાલ ખુશાલચંદ રાણપરા (પીલુડીવાઘપર વાળા)ના દીકરી તા.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષનું બેણસું તા.૨૫ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે નિવાસસ્થાને 'બુટભવાની કૃપા', ગોપાલનગર ૯/૧૪, સુર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વિજયભાઇ ભટ્ટ

કાલાવડ (શિતલા): શ્રીગૌડ મેતડવાડ બ્રાહ્મણ સ્વ. ભાનુશંકર વાસનજી ભટ્ટના પુત્ર વિજયભાઇ ભટ્ટ (ઉ.૭ર) તે મેહુલભાઇ (કાલાવડ) તથા સચીનભાઇ (અમદાવાદ)ના પિતાશ્રી તેમજ રમેશભાઇના મોટાભાઇનું અવસાન થયું છે સદ્દગતનું ઉઠમણું રપના ગુરૂવારે સાંજે ૪ થી પ ટાઉન હોલ નગરપંચાયત પાસે કાલાવડ ખાતે રાખેલ છે.

શાંતાબેન માત્રાવડીયા

રાજકોટ : શાંતાબેન માત્રાવડીયા તે મહેશભાઈ, દિલીપભાઈ, મિલનભાઈ, મનુબેન તથા મીનાબેનના માતુશ્રી તા.૨૩ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા.૨૫ના ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિલીપભાઈ માત્રાવડીયા - ૯૯૨૫૬ ૧૧૬૮૯, ભાવીન માત્રાવડીયા - ૯૪૨૬૮ ૩૦૪૭૩.