Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021
વિસાવદરનાં પત્રકાર ઉમેશભાઈના પિતાશ્રીનુ અવસાનઃ કાલે બેસણું

વિસાવદરઃ વજુભાઈ ખીમજીભાઈ ગેડિયા (ઉ.વર્ષ-૫૫) તે મનીષભાઈ ગેડિયા તથા ઉમેશભાઈ ગેડિયા (પત્રકાર)ના પિતાશ્રીનુ તા.૨૨ના રોજ અવસાન થયેલ છે  ટેલિફોનિક બેસણું તા.૨૪ના રોજ બપોરે-૪ થી ૬ કલાકે રાખેલ છે.મનીષભાઈ મો.૯૭૨૩૧૯૭૦૩૧, ઉમેશભાઈ મો.૮૭૫૮૦૭૭૯૭૩

અવસાન નોંધ

રમેશભાઈ રંગોલીયા

રાજકોટઃ સ્વ.રમેશભાઈ હંસરાજભાઈ રંગોલીયા તે નયનકુમાર રંગોલીયા એડવોકેટના પિતા તથા એડવોકેટ ટ્વીંકલબેન રંગોલીયાના સસરાનું તા.૨૨ના રોજ જોશીપુરા મુકામે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૪ને ગુરૂવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે રાખેલ છે. નયનકુમાર આર. રંગોલીયા મો.૯૯૦૯૫ ૭૭૦૦૬, મો.૯૮૨૫૬ ૭૮૮૪૪

મંજૂલાબેન વાઘેલા

મોરબી : વાળંદ મંજૂલાબેન વાઘેલા (ઉ.વ.પ૮) તે ચંદ્રકાંતભાઇ ગોરધનભાઇ વાઘેલાના પત્ની તથા રાજેશભાઇ, દિપ્તીબેન, મયુરીબેનના માતા તેમજ દીપકકુમાર દસાડીયા, મયુરકુમાર વણપરીયાના સાસુ તેમજ ધીરૂભાઇ રાઠોડના બહેન તા. ર૧ ના  રોજ રામચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રપ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હીરાબેન વરૂ

રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા મુળ ગામ જીરાગઢ હાલ રાજકોટ વરૂ ગોરધનભાઇ ગોવિંદભાઇના પત્ની હીરાબેન ગોરધનભાઇ વરૂ તે પ્રફુલ્લાબેન ત્થા પ્રવિણભાઇ તથા તરૂણાબેનના માતુશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રપ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. પ્રવિણભાઇ વરૂ ૯૩૭પ૯ ૭૭૦૬૧, જાગૃતિબેન ૮૮૬૬પ ૧ર૭૯૯

શશીકાંતભાઇ પારેખ

રાજકોટ : સ્વ. શશીકાંતભાઇ ત્રિભોવનદાસ પારેખ, ટંકારા નિવાસી હાલ મુંબઇ, ત્રિભોવનદાસ કુકડાભાઇના પુત્ર શશીકાંતભાઇ (ઉવ.૬૨) તે સ્વ. હરકીશનદાસ, સ્વ. ચંદ્રવદનભાઇ, સ્વ. મહેશભાઇના નાનાભાઇ તેમજ દિપક, નમ્રતા, તેજલના પિતાશ્રી અને હેતલ, નૈમિશકુમાર, જેનિલકુમારના સસરા તથા ચિ. આરવના દાદા, ચિે વિહાનાના નાના તથા મોરબીવાળા સ્વ. ગોરધનદાસ છગનલાલ ફિચડીયાના જમાઇનું તા.૨૨ના અવસાન થયું છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૪ના ગુરૂવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે દેવેનભાઇ - ૮૦૦૦૬ ૭૯૯૩૮, જીતેન્દ્રભાઇ - ૮૧૪૦૦ ૪૨૦૪૦, દીપકભાઇ (મુંબઇ) ૯૮૧૯૬ ૫૪૮૫૪, મેહુલભાઇ(મુંબઇ) ૮૮૭૯૨ ૫૯૨૩૪, પિયર પક્ષ લક્ષ્મીચંદભાઇ ૯૯૬૯૪ ૨૭૨૨૮, ક્રિષ્નાબેન ૯૮૭૯૬ ૦૮૧૮૦, પ્રત્યુશભાઇ ૯૮૭૯૬ ૦૮૧૮૧

નરેન્દ્રકુમાર બાટવીયા

ગોંડલ : નરેન્દ્રકુમાર રતિલાલ બાટવીયા (ઉંમર વર્ષ ૭૨ ) તે ભાવિનભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ તથા સુમિત્રાબેન દિનેશભાઈ શાહ (ગોંડલ), સોનલબેન અશ્વિનભાઈ કોઠારી (ગોંડલ) ના પિતાનું તા.૨૦ ના અવસાન થયું છે ટેલિફોનિક બેસણું તા. ૨૪ ગુરૂવાર સાંજે ૪ થી ૬ ગોંડલ રાખેલ છે મોબાઈલ નંબર ૯૫૧૦૯ ૧૦૧૮૧.

પ્રકાશભાઇ ચંદ્રાણી

રાજકોટ : પ્રકાશભાઇ બાબુલાલ ચાંદ્રાણી (મૂળ મેંદરડા હાલ રાજકોટ)તે સ્વ. મુકેશભાઇ, સ્વ. ભરતભાઇ, ગં.સ્વ. પ્રજ્ઞાબેન ભુપેન્દ્રભાઇ કાનાબારના ભાઇ અને પૂજાબેન નિરજભાઇ રૂપારેલીયા (દીવ), નીધિબેન, હાર્દિકભાઇના પિતા અને મિથિલભાઇ, કેયુરભાઇના કાકા તથા પ્રવીણભાઇ ચોલેરા (પોરબંદર)ના બનેવીનુ તા. ૨૨ના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણું તા. ૨૪ના સાંજે ૪ થી ૬ કલાકે (૯૯૭૯૧-૦૩૮૯૩) તથા (૯૭૨૭૫-૬૨૯૫૮) તથા મીથિલભાઇ (૯૭૨૫૯-૮૨૧૮૩)રાખ્યું છે. 

ધર્મેશકુમાર દવે

વેરાવળઃ સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહમણ મુળ.ભુતડી હાલ.ભાલકા (વેરાવળ) નિવાસી ગોપાલકૃષ્ણ રતીલાલ દવેના પુત્ર ધર્મેશકુમાર ઉ.૪૩ તે સ્વ.બાલમુકુન્દ ના ભાઈ તથા યોગેશકુમારના ભત્રીજા તેમજ પંકનભાઈ, જીજ્ઞેશભાઈ, કલ્પેશભાઈ, દીવ્યેશભાઈ, તૃપ્તીબેન યોગેશકુમાર ભટ્ટના મોટાભાઈ તથા અંશ, વંશના પિતાશ્રી તેમજ ભીખાભાઈ નવરંગરાય ભટ્ટ, શૈલેષભાઈ, પ્રફુલભાઈ, દિનેશભાઈના ભાણેજ તથા મહેન્દ્રભાઈ હરગોવિંદભાઈ ભટ્ટ ના જમાઈ તેમજ ગૌરાંગભાઈ, વિરાંગભાઈ ના બનેવીનું તા.ર૧/૬ ના રોજ અવસાન પામેલ છે. ટેલીફોનીક ઉઠમણું, મોસાળ પક્ષ, શ્વસુર પક્ષની સાદડી તા.રપને શુક્રવારે ૩ થી પ રાખેલ છે.

મુસ્તફાભાઈ ભારમલ

રાજકોટઃ મુસ્તફાભાઈ યુસુફભાઈ ભારમલ (ગોંડલવાળા) જે મરહુમ યુસુફભાઈ કાદરભાઇ તથા ઝરીના બહેનના દીકરા, મદ્રાસ મુકામે ફરીદા બહેન તથા ઈંદ્રિસભાઈના મોટાભાઈ, બુરાહાનુદ્દીનના પપ્પા, જે મુ.ફખરૂદ્દીનભાઈ, મરહુમ શેખ, શબ્બીર હુસેનભાઈ તથા શેખ ફજલેઅબ્બાસભાઈના ભત્રીજા તા.૨૨ મંગળવારના રોજ વફાત થયા છે. ઝિયારતના સિપારા ઓનલાઈન રાખેલ છે. મો.૯૩૭૫૨ ૯૮૧૭૫

હીરાબેન વરૂ

રાજકોટ : ગુર્જર ક્ષત્રીય કડીયા મુળ ગામ જીરાગઢ હાલ રાજકોટ વરૂ ગોરધનભાઇ ગોવિંદભાઇના પત્ની હીરાબેન ગોરધનભાઇ વરૂ તે પ્રફુલ્લાબેન ત્થા પ્રવિણભાઇ તથા તરૂણાબેનના માતુશ્રીનું તા. રર ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. રપ ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. પ્રવિણભાઇ વરૂ ૯૩૭પ૯ ૭૭૦૬૧, જાગૃતિબેન ૮૮૬૬પ ૧ર૭૧૧