Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020
હસમુખભાઈ ચાવડાનું અવસાનઃ કાલે સાંજે ટેલીફોનિક બેસણુ

રાજકોટઃ. ગુર્જર ક્ષત્રિય કડીયા હસમુખભાઈ વ્રજલાલભાઈ ચાવડા (ઉ.વ. ૭૦) તે જ્યોત્સનાબેન ચાવડાના પતિ તથા અમિતભાઈ ચાવડા અને ચાંદનીબેનના પિતાશ્રી તેમજ અન્નપૂર્ણાબેન ચાવડા અને ઘનશ્યામકુમાર જાદવજીભાઈ કાચાના સસરા તથા જય અને ઉર્વશીના નાના તેમજ જેની અને અચલના દાદા તા. ૧૬ને સોમવારે અક્ષર નિવાસી થયા છે.

ટેલીફોનિક બેસણુ તા. ૨૦ને શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અમિત હસમુખભાઈ ચાવડા (મો. ૯૮૭૯૨ ૦૪૩૧૦), અન્નપૂર્ણાબેન ચાવડા (મો. ૯૩૭૫૮ ૦૯૭૧૨), ઘનશ્યામકુમાર કાચા (મો. ૯૭૨૬૧ ૪૪૦૫૪)

 

અવસાન નોંધ

મણીબેન મહેતાનું અવસાન સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મૂળ જસદણ નિવાસી હાલ  રાજકોટ રહેતા સ્વ. મણીબેન ઓધવજીભાઇ મહેતા (ઉ.વ.૯૬) તે સ્વ. ઓધવજીભાઇ દામજીભાઇ મહેતાના ધર્મપત્ની ભરતભાઇ, સ્વ. મહેશભાઇ, જગદીશભાઇ, રમાબેન હરીલાલ સાઉ અને કૈલાશબેન સતીષકુમાર જોશી (લંડન)ના માતુશ્રીનું તા.૧૯-૧૧-ર૦ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ટેલીફોનીક બેસણું તા.ર૩ ના સાંજના ૪ થી પ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન રેસકોર્ષ પાર્ક બ્લોક નં. ૪ ફલેટ નં. ૩૦૧,  એરપોર્ટ રોડ રાજકોટ (મો.નં. ૯૬૮૭૪ ૮૬૯૭૬, ૯૮ર૪૦ ૪ર૩૦૧, ૯૩ર૮૪ ૪૦ર૦૭) ખાતે રાખવામાં આવેલ છે.

હર્ષદભાઈ ધામેચા

રાજકોટઃ મોરબી નિવાસી શ્રી મ.ક.સ.સુ. જ્ઞાતિના બંસી મેન્સવેર વાળા  હર્ષદભાઈ વૃજલાલભાઈ ધામેચા (ઉ.વ.૫૩) તે વૃજલાલભાઈ રાઘવજીભાઈ ધામેચાના મોટા પુત્ર અને ડો.મનીષ ધામેચા (આયોજન અને વિકાસ અધિકારી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ, મો.૯૮૭૯૫ ૯૦૦૮૦), અંજનાબેન (જામનગર)ના ભાઈ તેમજ ધરમ ધામેચા (મો.૯૯૭૯૪ ૯૩૧૨૫), સેજલબેન (મોરબી), માનસીબેન (અમદાવાદ)ના પિતાશ્રી અને જય ધામેચા (મો.૮૨૩૮૯ ૮૮૪૪૬)ના અદાશ્રીનું તા.૧૨ના રોજ અવસાન થયેલ છે.

જયશ્રીબેન ગણાત્રા

રાજકોટઃ અ.સૌ. જયશ્રીબેન વિનોદભાઈ ગણાત્રા, તે સ્વ.જમનાદાસ દયાળજી ગણાત્રાના પુત્રવધુ, તે વિનોદભાઈ ગણાત્રાના ધર્મપત્નિ, શાલિનભાઈના માતુશ્રી, જામનગર નિવાસી સ્વ.ચત્રભુજભાઈ સોમૈયાના પુત્રી, હરિભાઈ, દિનેશભાઈ સોમૈયાના બહેનનું તા.૧૮ બુધવારના રોજ અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૧ શનિવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. શાલિનભાઈ ગણાત્રા મો.૭૦૯૬૦ ૧૯૧૦૧, જગદીશભાઈ ગણાત્રા મો.૯૪૨૬૯ ૪૨૬૨૬

લક્ષ્મીશંકર દવે

રાજકોટઃ ચાર્તુવેદી મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ મુળ જોડીયા હાલ રાજકોટ લક્ષ્મીશંકર અંબારામ દવે (ઉ.વ.૮૯) તે સ્વ.રજનીકાંત લક્ષ્મીશંકર દવે તથા ભરતભાઈ દવેના પિતાશ્રી, ધીરૂભાઈ દવે તથા સ્વ.વિનુભાઈ દવેના કાકા, આશિષ તથા પરાગના દાદા તેમજ મગનલાલ શામજી ભટ્ટ ખજુરડીવાળાના જમાઈ, તેમજ મંજુલાબેન યોગેશકુમાર પંડયા, પ્રફુલ્લાબેન શરદકુમાર પંડયા, હર્ષિદાબેન હરિશકુમાર પારેખ તેમજ ઉષાબેન હર્ષદકુમાર ભટ્ટના પિતાશ્રી તા.૨૦ના રોજ અવસાન પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ભરતભાઈ એલ. દવે મો.૯૮૭૯૨ ૭૩૩૪૭, આશિષ આર.દવે મો.૯૮૯૮૦ ૩૪૬૩૪, પરાગ આર.દવે મો.૮૮૬૬૦ ૮૮૮૦૮

લલીતાબેન ઠકરાર

રાજકોટઃ મૂળ જામજોધપુરના લલીતાબેન રતીલાલ ઠકરાર, તેઓ સ્વ. રતીલાલ નારણદાસ ઠકરારના પત્ની, દેવેન્દ્ર ઠકરાર (બીઓબી), હિમાંશુ ઠકરાર (સુરત), વંદનાબેન હસમુખભાઇ કારીયા (નાગપુર),  હર્ષાબેન નૌતમભાઇ તન્ના (સુરત), રક્ષાબેન  જગદીશભાઇ કારીયા (યુકો બેંક) રાજકોટના માતુશ્રી શ્રીજીચરણ પામ્યા છે. કોરોના સ્થિતી અંતર્ગત સ્વ.નું ટેલીફોનીક બેસણું તા.ર૧ ને શનિવારે સાંજે  પ થી ૬ રાખેલ  છે. દેવેન્દ્રભાઇ  ઠકરાર મો.નં. ૯૪ર૯૮ ૩૭૮૩૩.

પારૂલબેન હિંડોચા

ગોંડલ : પારૂલબેન તે બળવંતરાય જે. હિંડોચાના પત્ની ચિરાગભાઇ, યજ્ઞેશભાઇ, તથા સિધ્ધીબેનના માતુશ્રી, રચીત તથા તનયનાં દાદી, ગોંડલ નિવાસી મથુરદાસ હિરજીભાઇ મૃગના પુત્રી વિનુભાઇ, અનિલભાઇ તથા રાજેશભાઇના બહેનનું તા. ૧૯ નાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ર૧ શનિવાર સાંજે ચાર થી છ રાખેલ છે.

જીજ્ઞેશભાઇ વોરા

રાજૂલા : મહુવાવાળા (હાલ રાજૂલા) સ્વ. વસંતબેન તથા સ્વ. મુકુન્દરાય નાથાલાલ વોરાના પુત્ર જીજ્ઞેશભાઇ તે પાયલબેનના પતિ, બંસી તથા જૈમિન તથા અસૌ. ઝરણાબેન હરેશકુમાર દોશીના પિતાશ્રી તેમજ અસૌ હર્ષાબેન બળવંતરાય મહેતા તથા અસૌ કલ્પનાબેન હિતેશકુમાર પારેખના ભાઇ, અમદાવાદ વાળા શાંતિલાલ પુંજાલાલ ગાંધીના જમાઇ રાજૂલાવાળા સ્વ. ભીખાલાલ તુલસીદાસ સંઘવીના ભાણેજ શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે.

બટુકભાઇ શુકલ

રાજકોટ :.. અમરેલીનાં ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ બટુકભાઇ છોટાલાલ શુકલ (ઉ.૮ર) (રીટા. ડેપ્યુટી કલેકટર) તે બાલાભાઇ સી. શુકલ (રિટા. મામલતદાર)ના મોટાભાઇ તથા સ્વ. ધીમંતભાઇ, નીલેશભાઇના પિતાજી તથા રાજેશભાઇને હરનીશભાઇના દાદાનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ર૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. તેમજ સમય સંજોગોનુસાર લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નીલેશભાઇ શુકલ મો. ૯૪ર૮૭ ૧ર૬ર૬, રાજેશભાઇ શુકલ મો. ૯૪ર૮૪ પ૦૪ર૩ તથા હરનીશભાઇ ૯૬૮૭૬ ૬ર૮ર૬

મંજુલાબેન પંડયા

રાજકોટઃ સ્વ.ગુણવંતરાય કરૂણાશંકર પંડયાના ધર્મપત્ની મંજુલાબેન (મીનાબેન) ગુણાતીત સ્કુલવાળા (ઉ.વ.૭૭) તે સ્વ.યોગેશભાઈ (રેલ્વે), રેખાબેન (સેન્ટમેરી સ્કૂલ), રશ્મિબેન તથા અલકાબેનના માતુશ્રી તે ઉન્નતિ પંડયા, મુકેશ દવે (ક્રિએટીવ એન્જી.), રમેશચંદ્ર ઠાકર (સિંચાઈવિભાગ), હર્ષદ જોશી (ક્રિકેટર)ના સાસુ તથા ઉંષીજ (રેલવે) અને કુશનાં દાદીમા તથા કલ્પનાબેન નરેશભાઈ રાવલ, કમલેશભાઈ તથા જયંતભાઈનાં કાકીનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨૦ શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ઉંષીજ મો.૯૪૨૬૦ ૮૮૯૨૦, રેખાબેન મો.૯૪૨૮૧ ૫૮૫૯૭, રમેશભાઈ મો.૯૪૨૬૯ ૦૪૧૦૭, હર્ષદભાઈ મો.૯૪૨૬૨ ૧૬૧૧૭

વિનોદરાય રામાનુજ

રાજકોટઃ વિનોદરાય કાનજીભાઈ રામાનુજ (ઉ.વ.૮૯) જેઓ સ્વ.રાજેન્દ્રપ્રસાદ, સ્વ.નરહરિ પ્રસાદ અને ડો.મુકુંદભાઈના મોટાભાઈ તથા અશ્વિનભાઈ અને રજનીભાઈના પિતાશ્રી તા.૧૯ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ  છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું શનિવારે સાંજે ૪ થી ૬ના રોજ રાખેલ છે. અશ્વિનભાઈ મો.૯૯૦૯૯ ૮૮૮૭૨, સચિનભાઈ મો.૮૪૬૦૫ ૦૩૫૭૫, રજનીભાઈ મો.૮૩૨૦૮ ૭૭૪૮૫, દિપકભાઈ મો.૯૪૨૮૨ ૫૨૯૨૪, ડો.મુકુંદભાઈ મો.૯૯૯૮૫ ૭૫૫૬૨, અંકિતભાઈ મો.૮૧૨૮૦ ૨૮૩૨૧

પ્રભુભાઇ રાજપરા

રાજકોટ : મૂળ ઇશ્વરનગર નિવાસી હાલ રાજકોટ પટેલ સ્વ. લક્ષ્મણભાઇના પુત્ર પ્રભુભાઇ રાજપરા (ઉ.વ.૬૭), (નિવૃત્ત ઓડીટર, જિલ્લા તિજોરી કચેરી રાજકોટ), તેઓ ગં.સ્વ. જશુબેનના પતિ, નરશીભાઇ, માવજીભાઇ, સ્વ. મગનભાઇ અને ધનજીભાઇના ભાઇ, મનોજ, જયશ્રીના પિતાશ્રી, સમર્થના દાદા, હયાતી - જીશાના નાના તેમજ શૈલેષકુમાર (અમદાવાદ)ના સસરાનો કૈલાશવાસ તા. ૧૭ના થયેલ છે.

ચંદુલાલભાઇ કોઠારી

રાજકોટ : શ્રી દશા સોરઠીયા વણિક વિસાવદર નિવાસી ગૌસેવક સ્વ. પ્રાણલાલ કપૂરચંદ કોઠારીના સુપુત્ર ચંદુલાલ પ્રાણલાલ કોઠારી (ઉ.વ.૮૩) હાલ રાજકોટ તે ઇંદુબેન લોટીયા, સ્વ. રમેશભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. ગીરીશભાઇ, હરેશભાઇ (વિસાવદર) તથા મહેશભાઇના ભાઇ તથા વર્ષાબેન, મિતીબેન, ઇલાબેન, સ્વ. બિનાબેન, કિરણભાઇ તથા મનીષભાઇના પિતાજી, સિધ્ધાર્થ અને વિશ્વાના દાદાજી તેમજ સરધારવાળા, સ્વ. ધીરજલાલ અને જશવંતભાઇના બનેવી છાયાબેન તથા શિલ્પાબેનના સસરાનું તા. ૧૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ શુક્રવાર તા. ૨૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરેલ છે.

મગનભાઇ સખીયા

રાજકોટ : ગીતાનગરમાં રહેતા મગનભાઇ વશરામભાઇ સખીયા (ઉ.વ. ૬૫) મૂળ ભાડવા (હાલ રાજકોટ) તે અમીતભાઇ સખીયાના પિતાશ્રીનું તા. ૧૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણુ મો. ૯૮૯૮૫ ૮૪૩૮૧ ઉપર રાખ્યું છે.

નિર્મળાબેન શાપરીયા

રાજકોટ : ગુર્જર ક્ષત્રિય કડિયા મૂળ ગામ મોટી બાણુગર હાલ રાજકોટ, સ્વ. નિર્મળાબેન દિલીપભાઇ શાપરીયા (ઉ.વ.૫૫) તેઓ દિલીપભાઇ (દિનેશભાઇ)ના પત્ની, રાકેશ અને રવિના માતા તથા શારદાના સાસુ અને રીયાના દાદીનું ટેલીફોનિક બેસણુ તા. ૨૦ના સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૫૯ ૧૨૯૭૬, ૯૯૦૪૭ ૨૭૭૭૨, ૯૯૯૮૮ ૭૦૬૦૭, લૌક્કિક્રિયા બંધ રાખેલ છે.

મુકતાબેન જાવિયા

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મૂળ ગામ જામવંથલી હાલ રાજકોટ નિવાસી મુકતાબેન નારણભાઇ જાવિયા તે સ્વ. નારણભાઇ ગોકળભાઇ જાવિયાના પત્ની તથા નથુભાઇ અને ભગવાનજીભાઇના ભાભી તથા નરેશભાઇ, પ્રદિપભાઇ, ભાવેશભાઇ અને કેતનભાઇના માતુશ્રી તથા અનિકેત અને આનંદના દાદી તા. ૧૬ના સ્વર્ગવાસ પામેલ છે. તેમનું બેસણુ તા. ૨૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬, 'નારાયણ નિવાસ', વાલ્કેશ્વર સોસાયટી શેરી નં. ૪, હસનવાડી પાછળ રાખેલ છે. સાથે ટેલિફોનિક બેસણુ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. નરેશભાઇ મો. ૯૪૨૮૪ ૬૨૯૦૦, કેતનભાઇ મો. ૯૮૨૪૮ ૫૭૩૯૨

કાંતિલાલભાઇ ટાંક

રાજકોટ : કાંતિલાલ ગોવિંદજી ટાંક (ઉ.વ. ૯૨) તે કિશોરભાઇ ગોવિંદભાઇ ટાંકના મોટાભાઇ, યશવંતભાઇ, હર્ષદભાઇ, ભરતભાઇ તથા હિતેષભાઇના પિતાશ્રીનું તા. ૧૯ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણુ તા. ૨૧ના શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૭૯૭ ૩૪૪૭૭ છે.

નીશાબેન સીસોદિયા

રાજકોટ : નીશાબેન સીસોદિયા (સિધ્ધી-૫) વાળા તે ચાંદનીબેનના માતુશ્રીનું તા. ૧૭ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૨૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિર્તીકાંત દોશી

રાજકોટ : મૂળ રાણપુર નિવાસી સ્વ. વાડીલાલ પોપટલાલ દોશીના પુત્ર કિર્તીકાંત (ઉ.વ.૬૬) (હાલ શંખેશ્વર) તે સ્વ. વસંતભાઇ, સ્વ. નીરંજનભાઇ, સ્વ. ભરતભાઇ અને શ્રીમતિ કોકીલાબેન જયેશભાઇ મહેતાના લઘુબંધુ તેમજ સ્નેહલતાબેન વસંતભાઇ, રેખાબેન નિરંજનભાઇના દિયરનું તા. ૧૭ના શંખેશ્વર મુકામે અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેમનું ટેલિફોનીક બેસણુ તા. ૨૦ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુંબઇ : સ્નેહલતાબેન વસંતભાઇ દોશી મો. ૯૩૨૬૦ ૧૯૬૮૭, રાજકોટ : રેખાબેન નિરંજનભાઇ દોશી મો. ૯૮૯૮૯ ૬૫૨૫૫, શંખેશ્વર : કોકીલાબેન જયેશભાઇ મહેતા મો. ૭૩૫૯૦ ૯૦૭૧૪ છે.

હેમરાજભાઇ ધાંધણીયા

રાજકોટ : મૂળ મેટોડા હાલ રાજકોટ નિવાસી હેમરાજભાઇ વીરાભાઇ ધાંધણીયા (ગઢવી) તા. ૧૮ના રામચરણ પામેલ છે તે જયદેવભાઇ તથા ધનરાજભાઇના પિતાશ્રી અને હમીરભાઇ તથા જીકાભાઇના કાકા તથા સ્વયંમના દાદાશ્રી છે.

વસુબેન લાઠીયા

રાજકોટ : જેતપુર નિવાસી હાલ રાજકોટ વસુબેન લાઠીયા (ઉ.વ.૮૫) તે સ્વ. કાંતિલાલ તારાચંદ લાઠીયાના ધર્મપત્ની તે અરવિંદભાઇ, પ્રવિણભાઇ, પરેશભાઇ, રશ્મિબેન ટોળીયા, માલતીબેન ગાઠાણી (કોટા), મીનાબેન રવાણી (લંડન), જાગૃતિબેન સંઘાણી તથા હેમાબેન મહેતાના માતુશ્રી તે નાથાલાલ કપુરચંદ વોરાના દિકરી તા. ૧૮ના અરીહંત શરણ પામેલ છે. ટેલિફોનીક બેસણુ તા. ૨૦ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. અરવિંદભાઇ મો. ૮૦૦૦૭ ૭૭૩૫૮ તથા પ્રવિણભાઇ મો. ૮૭૮૦૯ ૧૬૮૪૯ છે.

હિરાબેન મારડીયા

રાજકોટ : બાબરાવાળા હાલ (રાજકોટ) વરીયા વંશ પ્રજાપતિ ગૌ.વા. કરશનદાસ નથુભાઇ મારડીયા (નિવૃત્ત કમળશી હાઇસ્કુલ, બાબરા)ના ધર્મપત્ની હિરાબેન કરશનદાસ મારડીયા (ઉ.વ.૮૯)નું તા. ૧૯ના અવસાન થયેલ છે. તે સુરેશભાઇ, પંકજભાઇ મારડીયા (કોટક સાયન્સ કોલેજ), નિર્મળાબેન, જ્યોતિબેન, મિનાક્ષીબેન (મંદાબેન)ના માતુશ્રીનું ટેલીફોનીક બેસણુ તા. ૨૧ના ૧૦-ગોપાલનગર, 'ગાયત્રી આશિષ', રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સુરેશભાઇ મો. ૯૪૨૭૨ ૦૦૨૬૮ તથા પંકજભાઇ મો. ૯૮૨૪૦ ૧૪૯૪૮ તેમજ મંદાબેન મો. ૯૧૦૬૯ ૨૮૧૧૪ છે.

પુનિતબેન ત્રિવેદી

રાજકોટ : કુ. પુનીતબેન પી. ત્રિવેદી (ઉ.૬૬) તે સ્વ. પ્રેમશંકરભાઇ ઓ. ત્રિવેદી (રિ.જજ) તથા સ્વ. મુકતાબેન પી. ત્રિવેદીના પુત્રી તેમજ ડો. રેખાબેન એમ. શાહના મિત્ર તેમજ શ્રીમતિ ભાનુબેન પી. ભટ્ટ, સ્વ. ઉષાબેન એચ. શુકલ, સુશીલાબેન પી. ત્રિવેદી, સ્વ. કોકીલાબેન પી. ત્રિવેદી, કમલબેન બી. દવેના બહેન તથા હિમાંશુ ડી. શુકલ, બીપીનભાઇ સી. દવેના સાળી તેમજ મિતુલ શુકલ તથા કૃતાર્થ બી. દવેના માસીનું તા. ૧૯ના અવસાન થયેલ છે. તેઓનું ટેલીફોનિક બેસણુ તા. ૨૦ને શુક્રવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. હિમાંશુ ડી. શુકલ મો. ૯૮૨૫૩ ૨૮૭૮૦, બીપીનભાઇ સી. દવે મો. ૯૯૦૪૧ ૧૮૧૪૧ છે.

નિર્મળાબેન જાની

જામનગર : મૂળ હડિયાણા નિવાસી (હાલ જામનગર), નિર્મળાબેન હિંમતલાલ જાની (ઉ.૮૯) તે હરેન્દ્રભાઇ, મહેન્દ્રભાઇ, અશ્વિનભાઇ, મહેશભાઇ, વિરેન્દ્રભાઇના માતુશ્રીનું તા. ૧૭ના રોજ અવસાન થયું છે.

વનમાળીદાસ ભીમજીયાણી

જેતપુરઃ વનમાળીદાસ ઓધવજી ભીમજીયાણી (ઉ.વ. ૮૨) તે સ્વ. છોટુભાઈના લઘુબંધુ, લાલજીભાઈ, નટુભાઈ, પ્રભુદાસભાઈના વડિલબંધુ તેમજ ગોપાલભાઈ (ઘીવાળા)ના પિતાશ્રી, કિશનના દાદીનું તા. ૨૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણુ કાલે તા. ૨૧ શનિવારે ૪ થી ૫ રાખેલ છે.

મણીબેન મહેતા

રાજકોટઃ મૂળ જસદણ નિવાસી અને હાલ રાજકોટ રહેતા સ્વ.મણીબેન ઓધવજીભાઈ મહેતા (ઉ.વ.૯૬) તે સ્વ.ઓધવજીભાઈ  દામજીભાઈ મહેતાના ધર્મપત્ની, ભરતભાઈ, સ્વ.મહેશભાઈ, જગદીશભાઈ, રમાબેન હરિલાલ સાઉં અને કૈલાશબેન સતીષકુમાર જોશી (લંડન)ના માતુશ્રીનું તા.૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૨૩ના રોજ સાંજના ૪ થી ૫ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન રેસકોર્સ પાર્ક, બ્લોક નં.૪, ફલેટ નં.૩૦૧, એરપોર્ટ રોડ, રાજકોટ (મો.૯૬૮૭૪ ૮૬૯૭૬, ૯૮૨૪૦ ૪૨૩૦૧, ૯૩૨૮૪ ૪૦૨૦૭) ખાતે રાખવામાં આવેલ છે.

દિલીપકુમાર રાણપરા

રાજકોટઃ સ્વ.શામળદાસ મોહનલાલ પારેખના જમાઈ દિલીપકુમાર શામળદાસ રાણપરા (નડિયાદવાલા)નું તા.૨૦ના રોજ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૨૧ શનિવારના સાંજે ૪ થી ૫:૩૦ (સાંજે) રાખેલ છે. જીતેન્દ્ર શામળદાસ પારેખ મો.૯૬૦૧૩ ૨૯૬૪૫, હસમુખભાઈ (બકુલભાઈ) શામળદાસ પારેખ મો.૯૯૭૯૧ ૩૫૪૯૭, દિનેશભાઈ શામળદાસ પારેખ મો.૯૯૧૩૩ ૮૫૮૭૬, દિલીપભાઈ શામળદાસ પારેખ મો.૯૭૨૩૨ ૩૦૦૬૧

રસિકલાલ ફિચડીયા

રાજકોટઃ રસિકલાલ જગજીવનદાસ ફિચડીયા (રસિકભાઈ જવેલર્સવાળા) તે જગજીવનદાસ નાગજીભાઈ ફિચડીયા (ખાખડાબેલાવાળા)નાં પુત્ર તથા સ્વ.ઓધવજીભાઈ, સ્વ.વલ્લભભાઈ, સ્વ.નટવરલાલભાઈનાં નાનાભાઈ તેમજ અમિતભાઈ, કલ્પેશભાઈ, મયુરભાઈનાં પિતા તથા મનન, નિલ, હેતનાં દાદા તથા દેવકરણભાઈ કેશવજીભાઈ પાટડીયાનાં જમાઈ અને અશ્વીનભાઈ, મનોજભાઈ, કિર્તીભાઈનાં બનેવી તા.૧૯ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છેે. સદ્દગતનું બેસણું તા.૨૧ના શનિવારના રોજ ૩:૩૦ થી ૫:૩૦ વાગ્યે જનકલ્યાણ સોસાયટી કોમ્યુનીટી હોલમાં, રાજકોટ ખાતે રાખેલ છે. અમીતભાઈ મો.૯૬૨૪૬ ૩૬૧૩૬ 

નવનીતભાઈ ધ્રુવ

રાજકોટઃ ધોરાજી નિવાસી કે.કે.ધ્રુવવાળા નવનીતભાઈ જેઠાભાઈ ધ્રુવ (ઉ.વ.૭૫) તે રેખાબેનના પતિ, તેજસ- મહાવીર કોમ્યુનિકેશન, વંદના મેહુલભાઈ શાહ મુંબઈના પિતાશ્રી તથા રમાબેન અમીચંદભાઈ દેસાઈ-  ઈન્દોર, અમીબેન મનહરભાઈ કામદાર, રંજનબેન અનિલભાઈ શાહ, કુસુમબેન ભરતભાઈ કોઠારી, ચંદ્રિકાબેન અશ્વિનભાઈ શાહ- અમદાવાદના ભાઈ, હેતલના સસરા, સ્વ.લલીતભાઈ જમનાદાસભાઈ દામાણીના જમાઈનું તા.૧૬ને સોમવારના રોજ અરિહંત શરણ થયેલ છે.

દિલીપકુમાર રાણપરા

રાજકોટ : સ્વ.શામળદાસ મોહનલાલ પારેખના જમાઇ દિલીપકુમાર શામળદાસ રાણપરા (નડીયાદ વાલા)નું તા.૧૯ના રોજ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમનું પિયર પક્ષનું ટેલિફોનિક બેસણું તા. ર૧ શનિવારના સાંજે ૪થી ૬-૩૦ રાખેલ છે. જીતેન્દ્ર શામળદાસ પારેખ ૯૬૦૧૩ ર૯૬૪પ, હસમુખભાઇ (બકુલભાઇ) શામળદાસ પારેખ ૯૯૭૯૧ ૩પ૪૯૭, દિનેશભાઇ શામળદાસ પારેખ ૯૯૧૩૩ ૮પ૮૭૬, દિલીપભાઇ શામળદાસ પારેખ ૯૭ર૩ર ૩૦૦૬૧