Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021
ગોંડલના ગીરધર ઓટો ગેરેજવાળા ગીરધરભાઇ દાફડાના પત્નીનું અવસાન

ગોંડલ : ગીરધરભાઇ ભીખાભાઇ દાફડાના પત્ની શાંતાબેન દાફડા (ઉ.વ.૬ર) તે પ્રકાશભાઇ (બંટી) તુષારભાઇ (પપ્પુ) જીજ્ઞાબેન રાઠોડ, રૂપલબેન દાફડા, શીતલબેન દાફડાના માતુશ્રી તે જીવણભાઇ દાફડા, સુરેશભાઇ દાફડા અને સંજયભાઇ દાફડા (શ્રીરાજ ઇન્ફોટેક) ના ભાભી તા. ૧૭ ને ગુરૂવારે અવસાન પામેલ છે. બેસણું  તા. ૧૯ ને શનિવારે મેઘવાડ સમાજની વાડી  ચબુતરા પાસે ભગવતપરા ખાતે રાખેલ છે.

સુધાબેન સંજયભાઈ દવેનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ઔદીચ્ય ખરેડી બ્રાહ્મણ સુધાબેન સંજયભાઈ દવે કે જેઓ સ્વ.કાંતિલાલ જયંતીલાલ દવેના પુત્રવધુ, સંજય કાંતિલાલ દવે (આર.એમ.સી.)ના પત્ની, સ્વ.નરેશભાઈ અને દિપકભાઈના ભાભી, કુમારભાઈ દવેના ભત્રીજા વહુ તથા સ્વ.જેન્તીલાલ જોશીના પુત્રી (મોટ વડાળા), સ્વ.ભાનુપ્રસાદ, સ્વ.ગુણવંતરાય, સ્વ.જગદીશચંદ્ર, સ્વ.હરેશભાઈ, ઉમેશચંદ્ર, રજનીકાંત, શરદભાઈ, સંજયભાઈના બહેનનું તા.૧૮ને શુક્રવારે દુઃખદ અવસાાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે અને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સંજયભાઈ દવે મો.૯૪૨૯૦ ૯૮૯૪૨, કુમારભાઈ દવે મો.૯૪૨૭૨ ૬૦૮૫૬, દિપકભાઈ દવે મો.૯૦૨૩૨ ૬૧૬૦૯, શરદભાઈ જોશી મો.૯૯૧૩૪ ૪૯૨૨૧

અવસાન નોંધ

માધવીબેન કોટક

રાજકોટઃ નિવાસી માધવીબેન રાજીવકુમાર કોટક (ઉ.વ.૪૭) તે વિ.જી. કોટકના પુત્રવધુ, રાજીવ કોટકના ધર્મપત્નિ કૌશા, ટીશાના માતુશ્રી તથા સંજય કોટક, તેજશ કોટક, રૂપાબેન પિયુષકુમાર બાવરિયાના ભાભી તથા હરિદાસ વીઠલદાસ મપારાની પુત્રીનું તા.૧૭ ગુરૂવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૯ શનિવારના સાંજના ૪ થી ૬ વી.જી.કોટક મો.૯૮૨૫૧ ૧૪૮૮૮, રાજીવભાઈ કોટક મો.૯૮૨૫૫ ૭૩૩૬૬

નંદકુંવરબા જાડેજા

રાજકોટઃ નંદકુંવરબા કલુભા જાડેજા (ઉ.વ.૧૦૫, ગામ- નાનામવા) તે બલભદ્રસિંહ (મો.૯૪૨૮૧ ૫૮૬૭૨), જયરાજસિંહ, રાજેન્દ્રસિંહ તથા પુરણસિંહના દાદીમાં તા.૧૮ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૧ને સોમવારનાં રોજ તથા સદ્દગતની ઉતરક્રિયા તા.૨૬ને શનિવારનાં રોજ તેમના નિવાસ સ્થાને કુટુંબ પુરતી સીમીત રાખેલ છે. 'હરી નિવાસ' સ્વાતી સોસાયટી, શેરી નં.૩, આત્મીય કોલેજ પાછળ, રાજકોટ.

રંજનબેન ત્રિવેદી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રંજનબેન અરવિંદભાઈ ત્રિવેદી જે ભૂતપૂર્વ રેલ્વે કર્મચારી સ્વ. અરવિંદભાઈ ત્રિવેદીના ધર્મપત્ની, વિમલ ત્રિવેદી (પીજીવીસીએલ), જયેશ ત્રિવેદી (યુનિયન બેંક) તથા ચેતનાબેનના માતુશ્રી, દિલીપકુમાર શુકલ તથા કિરણબેન વી. ત્રિવેદીના સાસુ, વિવેકના દાદી તથા ભગિની મંડળ-રાજકોટના ભૂતપૂર્વ ખજાનચીનું તા. ૧૭ના અવસાન થયેલ છે. જેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૨૦ને રવિવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯૯૨૫૨ ૧૫૯૦૦ (વિમલ ત્રિવેદી), મો. ૯૮૨૪૨ ૩૮૮૧૭ (જયેશ ત્રિવેદી)

ઇન્દુમતિબેન વ્યાસ

મોરબી : મુળ દ્વારકા હાલ મોરબી નિવાસી ગં. સ્વ.ઇન્દુમતિબેન ભાનુશંકર વ્યાસ (ઉવ.૭૨) તે સ્વ. ભીખુભાઇ, અનુભાઇ તથા બળવંતરાઇ (મોટા વડાળા) ના બેન તથા સતીષભાઇ, સ્વ. હિતેષ, કેતનભાઇના માતૃશ્રી તા. ૧૮ને શુક્રવારના રોજ અવસાન પામ્યા છે. ટેલિફોનીક બેસણુ તા.૨૧ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ધર્મનગર વવાડી રોડ ખાતે રાખેલ છે. મો. ૯૬૦૧૮ ૬૩૭૧૯, ૮૧૫૪૯ ૩૯૧૩૦.

રંજનબેન ભટ્ટ

રાજકોટ : પુષ્કર્ણા બ્રાહ્મણ રાજકોટ નિવાસી રંજનબેન બળવંતભાઇ ભટ્ટ (ઉ.૬૧) તે હિંમતલાલ લાલજીભાઇ જોશી તથા હેમલતાબેનના પુત્રી, બળવંતભાઇ શાંતિલાલ ભટ્ટના પત્ની, ચંદ્રીકાબેન, રસીલાબેન, સોનલબેન, રાજેશભાઇ, જીજ્ઞેશભાઇના મોટા બેન તથા પ્રકાશભાઇ અને કિરણભાઇના મમ્મી,  નટવરલાલ અને લલિતભાઇ ભટ્ટના નાનાભાઇના પત્ની, નીતાબેન અને સુશીલાબેન ભટ્ટના દેરાણી, નીલાબેન, ઇલાબેન, સંગીતાબેન, હંસીબેન, મીરાબેન, યોગેશભાઇ અને જાગૃતિબેન, ધર્મેન્દ્રભાઇ અને પૂજાબેન, સચીનભાઇના કાકીનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ર૧ ને સોમવારે બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મો. ૯પ૧૦૦ ૯પર૦૦, મો. ૯ર૭પ૧ ૭પ૯૯૯

વિનોદભાઇ રાઠોડ

રાજકોટ : વિનોદભાઇ રામજીભાઇ રાઠોડ (ઉ.વ.પ૭) તે રાજ વિનોદભાઇ રાઠોડ તથા જીજ્ઞેશ વિનોદભાઇ રાઠોડના પિતાશ્રી તથા સ્વ. ભીખાભાઇ, પ્રવિણભાઇના નાનાભાઇ, જયંતભાઇ ના મોટાભાઇ તા. ૧૮ શુક્રવારે રામચરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ર૧ સોમવારે સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. નિવાસસ્થાન 'માતૃકૃપા' ૪, શ્યામનગર, નાના મવા મેઇન રોડ, દેશળ ભગતની વાડી પાછળ, રાજકોટ. મો. રાજ ૯૯૦૪ર ૪ર૭૬૬, જીજ્ઞેશ મો. ૯૪ર૬૪ ૧૧૭૮૯