Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019
જુના કોંગ્રેસી અને સામાજીક અગ્રણી વિજયકુમાર વ્યાસનું દુઃખદ અવસાનઃ સદ્ગતનું બેસણુ તા.રરને શુક્રવારે તેમના નિવાસ સ્થાને રાખેલ છે

રાજકોટ : જુના કોંગ્રેસી અગ્રણી અને સામાજીક આગેવાન વિજયકુમાર પ્રિતમલાલ વ્યાસ (ઉ.૬૯) તે ડો. વશિષ્ઠભાઇ વ્યાસ ત્થા મૃણાલીબેનના પિતાશ્રી તે સ્વ. જયેન્દ્રભાઇ તથા મીનાબેન દવેના ભાઇ તથા સ્વ. લક્ષ્મીશંકરભાઇ જોશીના જમાઇ તા. ર૦-૩-૧૯ ના રોજ રાજકોટ ખાતે કૈલાસવાસ થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. રર-૩-૧૯ ને શુક્રવારે સાંજે પ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન 'દેવકી' ૧૩પ-વ્રજભૂમિ સોસાયટી ત્રિ-મંદિર પાસે જામનગર રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

'આઝાદ' સંદેશના મેનેજર રવિભાઈ ટંડનના મોટાબાપુનું અવસાન

 રાજકોટઃ  નિવાસી સ્વ.   વિજયકિશન ટંડન (ઉ.વ.૮૨) (નિવૃત્ત્। આઇઓ ડબલ્યુ-પોરબંદર, પશ્ચિમ રેલવે) તે સ્વ. રાધાકિશનભાઇ, રામકિશનભાઇ, અરવિંદભાઇ અને પુષ્પાબેન  પ્રેમદાસ બૈજલના ભાઇ તથા મમતાબેન પ્રકાશભાઇ ઠાકર, શિતલબેન વિશાલભાઇ બૈજલ અને સ્વિટીબેનના પિતા તેમજ મયંકભાઇ, રવિભાઇ અને જીતેન્દ્રભાઇના મોટાબાપુજીનું તા. ૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૨  શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ કલાકે તેમના નિવાસસ્થાન ૨-નીલકંઠનગર, પટેલ કન્યા છાત્રાલયની સામેની શેરી, યુનિવર્સિટી રોડ, પંચાયતનગર બસ સ્ટોપ પાસે રાખવામાં  આવેલ છે. 

અવસાન નોંધ

મુકેશભાઈ સોલંકી

રાજકોટ : શ્રી ઝાલાવાડી સઈ સુથાર (દરજી) જ્ઞાતિના વિનુભાઈ કાંતિભાઈ સોલંકી તથા નિરંજનભાઈ કાંતિભાઈ સોલંકી (એસ્કવાયર એન્ડ કંપની)ના નાનાભાઈ સ્વ.મુકેશભાઈ કાંતિભાઈ સોલંકી (પૃથ્વીરાજ કાર્ગોવાળા) (ઉ.વ.૫૫) તેઓ સિદ્ધાર્થભાઈ એમ. સોલંકીના પિતા, તેમજ જામનગરવાળા શ્રીકાંત નોકીયાવાળા રાજુભાઈ તથા ભરતભાઈના ભાઈ તેમજ પાર્થ અને જયના કાકાનું તા.૧૯ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ નંદ કિશોર હોલ, જંકશન પોલીસ ચોકી પાસે, ગાયકવાડી ૮, રાજકોટ ખાતે રાખેલ છે. સદ્દગતનું ચક્ષુદાન કરેલ છે.

હિરાબેન પંડ્યા

રાજકોટ : શ્રી ચા.મ. મોઢ બ્રાહ્મણ મુળ કોટડા નાયાણી હાલ રાજકોટ સ્વ.શાંતિલાલ (ગોકળદાસ) ઉમયાશંકર પંડ્યાના ધર્મપત્નિ હીરાબેન (ઉ.વ.૮૨) તે વિનોદભાઈ (નિવૃત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક) રજનીભાઈ, (નિવૃત સિંચાઈ વિભાગ), સુનિલભાઈ (જી.એસ.એફ.સી.) તથા ભરતભાઈ (સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક)ના માતુશ્રી તેમજ ચંદુભાઈ તથા જીતુભાઈના ભાભી તે જામવણથલી નિવાસી સ્વ.પ્રભાશંકર પિતાંબર દવેના પુત્રીનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તા.૨૩ના શનિવારે સાંજે ૫ કલાકે શ્રી ચા.મ. મોઢ બ્રાહ્મણની વાડી, મિલપરા-૧ રાજકોટ ખાતે રાખેલ છે.

જયંતિભાઇ પરમાર

રાજકોટઃ શ્રી મચ્છુ કડીયા સઇ સુથાર જયંતિભાઇ ખીમજીભાઇ પરમાર તે સ્વ. ખીમજીભાઇ પોપટભાઇ પરમારના પુત્ર તેમજ દિનેશભાઇના નાનાભાઇ તથા સ્વ. ભરતભાઇ તેમજ અશોકભાઇના  મોટાભાઇનું તેમજ સ્વ. કાન્તીભાઇ પ્રાગજીભાઇ ધામેચા (શેરગઢવાળા)ના જમાઇનું તા.૨૦ના રોજ અવસાન થયેલ છે. તેમનુ ઉઠમણું તા.૨૨ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૫ ફળેશ્વર મહાદેવ મંદિર પુનિતનગર મેઇન રોડ બજરંગવાડી ખાતે રાખેલ છે. તેમજ સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ઘનશ્યામભાઇ અગ્રાવત

રાજકોટઃ રામાનંદી સ્વ. ઘનશ્યામભાઇ રમણીકલાલ અગ્રાવત (ઉ.વ.૫૫) તા.૧૯ મંગળવારના રામચરણ પામેલ છે. તે ગૌરવભાઇ, અલ્પાબેન, ક્રિષ્નાબેનના પિતા તથા મનસુખદાસ કાનદાસ ગોડેશ્વરના જમાઇનું બંને પક્ષનું બેસણું તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ વિશ્વનગર-૧૦ ખીજડાવાળો રોડ,  મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

હરકિશનભાઇ અગ્રાવત

રાજકોટઃ સ્વ. હરકીશનભાઇ મહેન્દ્રભાઇ અગ્રાવત (ઉ.વ.૩૬) તે મહેન્દ્રભાઇ હરજીવનદાસભાઇ અગ્રાવત (વડાળીવાળા) ના પુત્ર તથા મનીષભાઇ, કાજલબેનના નાનાભાઇ તા.૨૦ના રોજ રામચરણ પામેલ છે. તેમનુ બેસણું તા.૨૨ને શુક્રવારના રોજ ૪ થી ૬ શાંતિધામ શાપર નીલકંઠ મહાદેવ મંદિરે રાખેલ છે.

હસમુખભાઇ ચૌહાણ

રાજકોટઃ ખવાસ રજપુત હસમુખભાઇ મોહનભાઇ ચૌહાણ (ઉ.વ.૫૬) તે જયોત્સનાબેનના પતિ રાજુભાઇના મોટાભાઇ જયેશ તથા નિધિના પિતાશ્રી તા.૧૭ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.૨૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ ઢેબર કોલોની કવાટરનં.૧૪૬ ખાતે રાખેલ છે.

 પ્રભાબેન રાજદેવ

 રાજકોટઃ પ્રભાબેન સૂર્યકાન્ત રાજદેવ, (ઉ.વ. ૭૭), તે સ્વ. સૂર્યકાન્ત ટી. રાજદેવ ના ધર્મપત્ની, અજીત રાજદેવ (મધુરાશ કાર્ડસ વાળા) તથા વંદના નીશીથકુમાર મહેતાના માતુશ્રી, દિનકરભાઇ, મહેન્દ્રભાઇ, વસંતભાઇ રાજદેવ, ગીતાબેન પ્રવિણચંદ્ર ચંદારાણા તથા મધુબેન ચંદ્રકાંત રૂપારેલીયા ના ભાભીશ્રી, બાદલ રાજદેવ (મધુરાશ કાર્ડસ વાળા) તથા પલક દુષ્યંતકુમાર અઢીઆના દાદાશ્રીનું તા. ૧૯ , મંગળવાર ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષ (સ્વ. ઓધવજી પુરૂષોત્ત્।મભાઇ કોટેચાના દીકરી, સ્વ. હરગોવિંદભાઇ, સ્વ. મુકુન્દભાઇના બેન) ની સાદડી તા. રર , શુક્રવાર ના સાંજે ૫  કલાકે ઁ કારેશ્વર મંદિર, ૧-અ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, પારસ હોલ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.

લાભુબેન ભટ્ટ

મોરબી : મુળ નવાગામ (લખધીરનગર) હાલ મોરબી ચા.મ.મોઢ બ્રાહ્મણ કનૈયાલાલ ભાઇશંકરભાઇ ભટ્ટના ધર્મપત્ની લાભુબેન (ઉ.વ.૯૦), તે ભાનુશંકરભાઇ દુર્લભજીભાઇ, હસમુખભાઇ અને ભરતભાઇ ભટ્ટ (બી.કે. ભટ્ટ-નોટરી)ના માતુશ્રી તથા પ્રફુલભાઇ, દિપકભાઇ, જયેશભાઇ અને ચિરાગભાઇના દાદી તેમજ વાલાસણ (કોટડા)ના સ્વ. વિશ્વનાથ નાનજીભાઇ પંડયાના દિકરી અને પ્રાણશંકરભાઇ તથા ચંદ્રકાન્તભાઇના ફૈબાનું તા. ૧૯ના અવસાન થયેલ છે. બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. રર ને શુક્રવારે સાંજે ૪થી પ, શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ૧૦-૧૧ સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

ચંદુલાલ રૂપાણી

રાજકોટ : મોઢ વણીક પ્રફુલ ચંદુલાલ રૂપાણી તે રસીકભાઈ તથા જગદીશભાઈના ભાઈ તા.૧૯ના મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ને શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ આઈ શ્રી કુવાવાળી ખોડીયાર માતાના મંદિરે, લક્ષ્મીવાડી કવાટર્સ રાજકોટ ખાતે રાખેલ છે.

પ્રભાબેન રાજદેવ

રાજકોટ : પ્રભાબેન (ઉ.વ.૭૭) તે સ્વ.સૂર્યકાંતભાઈ રાજદેવના ધર્મપત્નિ તેમજ સ્વ.ઓધવજીભાઈ પરસોતમભાઈ કોટેચાના સુપુત્રી તથા સ્વ.હરગોવિંદભાઈ ઓધવજીભાઈ કોટેચા, સ્વ.મુકુંદરાય ઓધવજીભાઈ કોટેચા, સ્વ.હરનારાયણભાઈ ઓધવજીભાઈ કોટેચા, સ્વ.હરીલક્ષ્મીબેન સી.પોપટ, સ્વ.કુ.દયાબેન ઓધવજીભાઈ કોટેચાના નાના બહેનનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૨૨ના શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે ઠે. ઓમકારેશ્વર મહાદેવ મંદિરે, પારસ સોસાયટી હોલની બાજુમાં, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

હેમલતાબેન ડોડીયા

રાજકોટઃ લીમડા હનુભાના વાળા હાલ રાજકોટ બાલાભાઇ ચકુભાઇ ડોડીયાના ધર્મપત્ની સ્વ.હેમલતાબેન (ઉ.વ.૭ર) તા.૧૮ના રામચરણ પામેલ છે. તે ઉષાબેન સુભાષકુમાર ચુડાસમા, રેખાબેન પ્રકાશકુમાર દાવડા, રંજનબેન પ્રફુલકુમાર હરસોારા, અનીતાબેન મગનલાલ કવા, ગીતાબેન ગૌતમકુમાર વાઘેલા, માલતીબેન અમરીશકુમાર પરમાર, શીતલબેન વિજયકુમાર તથા ઉદયભાઇના માતુશ્રી થાય તથા સોનલબેનના સાસુમાં થાય. જય તથા જાહનવીના દાદીમાં થાય. સ્વ. ભીમજીભાઇ (ભાવનગર) સ્વ.છગનભાઇ (લીમડા હનુભાના)ના નાનાભાઇના પત્ની થાય તથા જગજીવનભાઇ મનસુખભાઇ બાબુભાઇ વિનુભાઇ, સ્વ.રમેશભાઇ, રાજુભાઇ, જયેશભાઇના કાકી થાય. તથા સ્વ.વાલજીભાઇ રણછોડભાઇ રાઠોડ (આંબલા) તથા સ્વ.શાંતીભાઇ રણછોડભાઇના બેન થાય અરવીંદભાઇ શૈલેષભાઇ વિજયભાઇ વલ્લભભાઇ, દિનેશભાઇ, દિલીપભાઇના ફઇનું બન્ને પક્ષનું બેસણું તા.રરના શુક્રવારે ધારેશ્વર મંદીર ભકિતનગર સર્કલ ખાતે સાંજે ૪ થી૬ રાખેલ છે. (સ્ટાર ઇન્ડસ્ટ્રીઝ વાળા)

હીરજીભાઇ અધેરા

રાજકોટઃ ડુંગરકાવાળા ગુર્જર સુથાર સ્વ.રતનશીભાઇ રામજીભાઇ અધેરાના દિકરા સ્વ.ઓધવજીભાઇ, દામજીભાઇ, સ્વ.ગોવિંદભાઇના ભાઇ હિરજીભાઇ રતનશીભાઇ અધેરા (ઉ.વ.૭૮)નું અવસાન થયેલ છે. તે કિશોરભાઇ, જગદીશભાઇ, નવીનભાઇ, જયેશ નીમુબેન અશોકકુમાર બકરાણીયા, સ્વ.વીજુબેન પ્રફુલકુમાર સંચાણીયા, સ્વ.પુષ્પાબેન ગિરીશકુમાર ત્રેટીયા, ભાનુબેન અશોકકુમાર છનીયારા, હસુમતી હિતેષકુમાર ખંભાયતાના પિતાશ્રી તથા સ્વ.રવજીભાઇ અરજણભાઇ પંચાસરાના જમાઇ તે સ્વ.પોપટભાઇ, વશરામભાઇ, સ્વ.તરશીભાઇ, ભાણજીભાઇ, ત્રિભોવનભાઇ, સ્વ.નરભેરામભાઇના બનેવીનું અવસાન થયેલ છે. બંને પક્ષનું બેસણું રાજકોટ ખાતે તા.ર૧ને ગુરૂવારે સાંજે ૪ થી ૬, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ નીચેના વિભાગમાં રાખેલ છે.

મંજુલાબેન જોષી

રાજકોટઃ ઔ. સ. ચિભડીયા બ્રહ્મ સમાજના સ્વ.મોહનલાલ રાજારામ જોષીના પુત્ર મહેશચંદ્ર મોહનલાલ જોષીના ધર્મપત્ની અ.સૌ. મંજુલાબેન મુકેશચંદ્ર જોષી (ઉ.વ.૭પ) તે ડો.વિપુલ જોષી (અમેરીકા) તથા સ્વાતીબેન ધર્મેશકુમાર શુકલના માતુશ્રી તથા સ્વ.પ્રવિણચંદ્ર, સુરેશચંદ્ર તથા મુકેશચંદ્રના ભાભીશ્રીનું તા.૧૭ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.ર૧ને ગુરૂવારે સાંજે પ થી ૬ પુષ્કરધામ મંદીર યુનીવર્સીટી રોડ ખાતે રાખેલ છે.

કાશીબેન મહેતા

રાજકોટઃ કાશીબેન (ઉ.વ.૮૯) તે સ્વ.હીરાલાલ નાથાલાલ મહેતા (ધ્રાફાવાળા)ના પત્ની તથા સુભાષભાઇ, ચેતનભાઇ, રમાબેન, રસિલાબેન, અરૂણાબેન, ઇન્દુબેન, દક્ષાબેન, રીટાબેનનાં માતુશ્રી તથા સાવનભાઇ, યાસીતભાઇ, પાયલ, વિધી, ખુશનાં દાદી તથા સ્વ.પરસોતમભાઇ તથા સ્વ.વિઠ્ઠલભાઇ હીંડોચાનાં બેનનું તા.૧૮ના અવસાન પામેલ છે. જેમની પ્રાર્થનાસભા તા.રરને શુક્રવારે સાંજે પ થી ૬ શ્રી સોમનાથ મહાદેવ મંદિર, લીંબુડી વાડી મેઇન રોડ, પાણીનાં ટાંકા પાસે, રૈયા રોડ ખાતે રાખેલ છે.

જયોત્સનાબેન પંડયા

મોરબીઃ મુળ વાછકપર (બેડી) હાલ મોરબી શ્રી ચા. મ. મોઢ બ્રાહ્મણ મુગટભાઇવજેશંકર પંડયા (બોયઝ હાઇસ્કુલ)ના ધર્મપત્ની જયોત્સનાબેન (ઉ.વ.૬પ) તે કંદર્પભાઇ, ડો.હિમાંશુભાઇ અને જીજ્ઞાસાબેનના માતુશ્રી તેમજ અશ્વિનકુમાર જોષીના સાસુ અને સ્વ.વજેશંકર જેઠાલાલ જોષીના પુત્રી તથા કિશોરભાઇ અને હરીભાઇ જોષીના બહેન તા.૧૮ના રોજ કૈલાસવાસ પામેલ છે. બેસણું તથા પીયર પક્ષની સાદડીતા.ર૧ના ગુરૂવારે સાંજે ૪ થી પ કલાકે શ્રી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ૧૦/૧૧ના ખુણે સાવસર પ્લોટ મોરબી રાખેલ છે.

દિલીપભાઇ ઠાકર

મોરબીઃ ઠાકર દિલીપભાઇ હરજીવનદાસ (ઉ.વ.પ૮) તે રમેશભાઇ, કિશોરભાઇ, નાનુભાઇ તથા ગીતાબેન અશોકકુમાર (પારળી) તથા તારાબેન સુનિલકુમાર (રાજકોટ)ના ભાઇ તથા કુણાલના પિતા તેમજ પિન્ટુભાઇ, ધર્મેશભાઇના કાકાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.રરને શુક્રવારે સાંજે પ થી ૬ કુબેરનાથ મહાદેવ મંદિર, ગ્રીન ચોક પાસે મોરબી ખાતે રાખેલ છે.

જાહેદાબેન

રાજકોટઃ દાઉદી વ્હોરા યુસુફભાઇ મહમદઅલી જામના પત્ની જાહેદાબેન (ઉ.વ.૬૦) તે શબ્બીરભાઇ, અલીફિયાબેન અને મેફુજાબેનના માતા તે અમીરભાઇ,મુર્તુજાભાઇ અને સકીનાબેનના સાસુનું તા.૧૯ના અવસાન થયું છે. તેમની ઝીયારતના સીપારા તા.ર૦ને બુધવારે રાત્રે નમાઝ બાદ નવો કબ્રસ્તાન હોલ, રાજમોતી મિલ પાછળ, રાખેલ છે.

મંજુલાબેન ગરાચ

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય મંજુલાબેન જવાહરલાલ ગરાચ (કેશોદ વાળા) (ઉ.વ.૭ર) તે રમેશભાઇ, રજનીભાઇ, બાલકૃષ્ણભાઇ (બંસીભાઇ), નવનીતભાઇના માતુશ્રી શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.રરના શુક્રવારે  ૪-૩૦ થી ૬-૦૦ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી, પેડક રોડ ખાતે રાખેલ છે.

રૂકૈયાબાઇ સાબુવાલા

રાજકોટઃ રૂકૈયાબાઇશેખ ફખરૂદીનભાઇ સાબુવાલા (તવકકલ) જે તા.૧૯ના વફાત થયેલ છે. જે મહંમદીભાઇ એશીયન સોયવાળાના મા સાહેબા, મુનીરાબેનના સાસુ, શબ્બીરભાઇ, ફાતેમાબાઇના દાદીમા, મેમુનાબાઇ તથા નુરૂદ્દલભાઇ રંગવારાના દાદી સાસુ જેમના સીયુમના સીપારા તા.ર૦નેબુધવારે રાત્રે મગરીબ ઇશાની નમાઝ બાદ કુત્બી મસ્જીદ સૈફી કોલોનીમાં રાખેલ છે.

ભુપેન્દ્રભાઈ ફીચડીયા

રાજકોટ : સોની મનસુખલાલ વિરચંદભાઈ ફીચડીયા (કણદડીવારા)ના દિકરા ભુપેન્દ્રભાઈ (ઉ.વ.૬૭) તે દિનેશભાઈ, બકુલભાઈ, વિજયભાઈના મોટાભાઈ તેમજ જીજ્ઞેશ, રાજેશ તથા અલ્કાબેનના પિતાશ્રી તેમજ લતીપરવાળા મુળજીભાઈ ભગવાનજીભાઈ પાટડીયાના જમાઈ તા.૧૯ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું સાથે તા.૨૧ના ગુરૂવારના રોજ બપોરે ૩:૩૦ થી ૫ કલાકે રાખેલ છે. સોની સમાજની વાડી, યુનિટ નં.૨ કોઠારીયા નાકા, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજયકુમાર વ્યાસ

રાજકોટ : જામનગર નિવાસી ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વિજયકુમાર પ્રિતમલાલ વ્યાસ (ઉ.વ.૬૯) તે ડો. વશિષ્ઠભાઈ વ્યાસ તથા મૃણાલીબેનના પિતાશ્રી તેમજ સ્વ.જયેન્દ્રભાઈ તથા મીનાબેન દવેના ભાઈ તેમજ સ્વ.લક્ષ્મીશંકરભાઈ જોષીના જમાઈ તા.૨૦ના રોજ રાજકોટ ખાતે કૈલાસવાસ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૨ના શુક્રવારે સાંજે ૫ થી ૬ વાગ્યે તેમના નિવાસસ્થાન ''દેવકી'' ૧૩૫- વ્રજભૂમિ સોસાયટી, ત્રિમંદિર પાસે, રાજકોટ, જામનગર ખાતે રાખેલ છે.

ધર્મેન્દ્ર પંડિત

રાજકોટ : વાંકાનેર - રાજકોટ નિવાસી ભાવસાર કાંતિલાલ હેમંતલાલ પંડિતના પુત્ર ધર્મેન્દ્ર કાંતિલાલ પંડિત (ઉ.વ.૪૩) તે સુરેશભાઈ નાથાલાલ કુવરીયા (પડધરીવાળા)ના જમાઈ તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સાદડી તા.૨૨ના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ભાવસાર જ્ઞાતિની વાડી, ૬, ચંપકનગર સંત કબીર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

હરેશભાઈ ટહેલીયાણી

રાજકોટ : સ્વ.ઉત્તમચંદ પરસરામ ટહેલીયાણીના પુત્ર હરેશભાઈ (ઉ.વ.૬૨) તે સ્વ.જગદીશભાઈ (ડબલ્યુઆર) અને હાસાનંદભાઈ (રેશનીંગવાળા)ના મોટાભાઈ તેમજ નરેશભાઈ અને નિલેશભાઈના પિતાશ્રીનું તા.૧૯ના મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું (પગડીયુ) તા.૨૧ના ગુરૂવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે શ્રી ગુરૂ ગુલરાજ સાહેબ કુટીયા શ્રી જુલેલાલ મંદિર સામે, રેફયુજી કોલોની ખાતે રાખેલ છે.

નટવરસિંહ ચૌહાણ

રાજકોટ : કારડીયા રાજપૂત સ્વ.નટવરસિંહ હરીસિંહ ચૌહાણ તે પ્રદિપભાઈ (પટેલ બ્રાસ), રોહિતભાઈ (બબુલભાઈ) (વસંત બ્રાસ)ના પિતાશ્રી તથા માનવના દાદી તથા સ્વ.અજીતસિંહ તેમજ રણજીતસિંહ (એચ.જે.સ્ટીલ)ના મોટાભાઈ તેમજ યોગેન્દ્રસિંહ (એચ.જે.સ્ટીલ), દિવ્યરાજના મોટાબાપુનું દુઃખદ અવસાન તા.૧૯ના મંગળવારના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨૧ના ગુરૂવારના રોજ કારડીયા રાજપૂત સમાજની વાડી મવડી ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

જગદીશભાઈ ભાયાણી

રાજકોટ : મુળ ઓખા નિવાસી હાલ મુંબઈ નિવાસી સ્વ.જગદીશભાઈ ભાયાણી (ઉ.વ.૬૦) તે જયંતિલાલ ચત્રભુજ એન્ડ કંપની ઓખાવાળા તે મંજુલાબેન અને સ્વ. શ્રી ચુનીલાલ તે જયંતિલાલ ચત્રભુજ ભાયાણીના મોટાપુત્ર તથા બાબુલાલ ભાયાણીના ભત્રીજા, સુભાષભાઈ અનિલભાઈ તથા અશ્વિનભાઈના ગુરૂબંધુ અને હેમલતાબેન જી. ભાતેલીયા રાજકોટ, મીરાબેન એમ. ગાંધી મીઠાપુરના લઘુબંધુ અને રાહુલભાઈ, હરીનભાઈ, હર્ષિતભાઈના અદા તથા ભાવનાબેનના પતિ તા.૧૫ના શુક્રવારે મુંબઈ મુકામે તેમના નિવાસસ્થાને શ્રીજીચરણ પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા.૨૨ના શુક્રવારે સાંજે ૫ થી ૬ નૂતનનગર કોમ્યુનિટી હોલ, કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટ. ઓખા પોર્ટ તા.૨૩ના શનિવારે સાંજે ૫ થી ૬, લોહાણા મહાજનવાડી, નવીનગરી, ઓખા પોર્ટ ખાતે રાખવામાં આવેલ છે.

રામસિંહ ગોહિલ

ભાવનગર :  ગોહિલ રામસિંહ (ગતુભા) જટુભા મુખી (ઉ.વ. ૯૫), તેઓ લખધિરસિંહ (નિવુત શિક્ષક), કીરીટસિંહ (નિવૃત પીડબલ્યુ) ના પિતાશ્રી, સ્વ. અજીતસિંહ જટુભા, સ્વ. કેશુભા જટુભા, સ્વ.જીલુભા હઠીસિંહ, સ્વ. બશાદુરસિંહ હઠીસિંહ, સ્વ.મનુભા હઠીસિંહ, સ્વ. હેમુભા અઠીસિંહ, તથા જુવાનસિંહ  હઠી સિંહનાં ભાઇ, રણજીતસિંહ અજીતસિંહ, ટેમુભા અજીતસિંહ, સુખદેવસિંહ અજીતસિંહ (નિવૃત એસઆરપી), જયેન્દ્રસિંહ મનુભા, ટીલુભા મનુભા, ઘાશ્યામસિંહ મનુભા, (નિવૃત પો.જમાદાર),સ્વ. રવુભા જીલુભા, વિનુભા જીલુભા, તથા છાલમસિંહ જીલુભા, ના કાકા, કનકસિંહ કેરુભા (નિવૃત પો. જમાદાર) સુરૂભા કેશુૃભા, રાજેદ્રસિંહ કેશુભા, મહેન્દ્રસિંહ કેશુભા, જયદીશસિંહ જુવાનસિંહ ના મોટાબાપુ, વનરાજસિંહ વશરથસિંહ, જયરાજસિંહ લખધીરસિંહ (અચાર્ય શ્રી મોટાખોખરા વાડી વિસ્તાર પ્રા. શાળા), ધર્મેન્દ્રસિંહ કીરીટસિંહ (આર્મી) દિગ્વિજયસિંહ કીરીટસિંહ (પીએસઆઇ, જામનગર), અવયસિંહ સુરૂભા, મહાવીરસિંહ સુરૂભા, ઘનશ્યામસિંહ દશરથસિંહ,શકિતસિંહ કનકસિંહ (પો.કોન્સ્ટેબલ), ઇન્દ્રજીતસિંહ રાજેન્દ્રસિંહ,  દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ, સંજયસિંહ ટેમુભા, તેજપાલસિંહ ટેમુભા,  ક્રિપાલસિંહ  રણજીતસિંહ, યોગીરાજસિંહ સુખોેવસિંહ (પો.કોન્સ્ટેબલ), જીતેન્દ્રસિંહ સુખદેવસિંહ, ગજેન્દ્રસિંહ રણજીતસિંહ (પો.જમાદાર), નિતુભા રવુભા (પો. જમાદાર),નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ, કાળુભા છોટુભા, ધર્મેન્દ્રસિંહ છોટુભા, કૃષ્ણદેવસિંહ રવુભા (શિક્ષક, ખોટડી પ્રા. શાળા), ઓમદેવસિંહ વિનુભા (પો. જમાદા), મહેશસિંહ વાલમસિંહ, કુલદિપસિંહ વાલમસિંહ,  ચેતનસિંહ જગદીશસિંહ, અરવિંદસિંહ જગદીશસિંહ,  કુલદિપસિંહ મહિપતસિંહ (કોર્ટ), રાજદિપસિંહ ઘનશ્યામસિંહ (પો.કો.) ના દાદા તેમજ નિત્યરાજસિંહ, ધૃવવર્ધનસિંહ, યશવર્ધનસિંહના પરદાદા તા. ૧૮ માર્ચે રામચરણ પામેલ છે. ઉતરક્રિયા તા. ૨૯ ને શુક્રવારના રોજ ખરકડી મુ.રાખેલ છે.

મોતીબેન જાદવ

જુનાગઢઃ દોલતપરા (જુનાગઢ) નિવાસી મોતીબેન કાનજીભાઇ જાદવ (ઉ.વ.૯૫)તે રામભાઇ, નારણભાઇ, દિનેશભાઇના માતૃશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૨૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે તેમનું નિવાસસ્થાન દાસારામ સોસાયટી, નેમીનાથનગર-૧, સનરાઇઝ સ્કુલની સામે, દોલતપરા (જુનાગઢ) તેમજ ઉતરક્રિયા તા.૨૬ મંગળવારે રાખેલ છે.

રામજીભાઇ જોશી

પોરબંદર : શ્રીનગર નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ રામજીભાઇ જાદવજીભાઇ જોશી જે મેઘજીભાઇ તથા કાનજીભાઇના પિતાશ્રીનું તા. ૧૮ ના રોજ નિધન થયેલ છે.  બેસણું શ્રીનગર તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

વિજયકુમાર વ્યાસ

જામનગર : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વિજયકુમાર પ્રીતમલાલ વ્યાસ ઉ.૬૯, તે ડો. વશિષ્ઠભાઇ વ્યાસ તથા મૃણાલીબેનના પિતાશ્રી તેમજ સ્વ. જયેન્દ્રભાઇ તથા મીનાબેન દવેના ભાઇ તથા સ્વ. લક્ષ્મીશંકરભાઇ જોશીના જમાઇ તા. ર૦ ના રાજકોટ ખાતે કૈલાસવાસ થયેલ છે. બેસણુ તા. રર ને શુક્રવારે સાંજે પ થી ૬ વાગ્યે તેમના નિવાસ સ્થાન 'દેવકી', ૧૩પ-વ્રજભૂમિ સોસાયટી ત્રીમંદિર પાસે, રાજકોટ રોડ, જામનગર રાખેલ છે.