Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021
અમરેલી એકસપ્રેસ અખબારના શૈલેષભાઈ રૂપારેલનું હૃદયરોગના હુમલાથી નિધન

અમરેલીઃ અમરેલીના અમરેલી એકસપ્રેસના અખબારના શૈલેષભાઈ રૂપારેલનું હૃદયરોગના હુમલાથી અવસાન થતા ઘેરોશોક છવાઈ ગયો છે. તેમના ભાઈ રાજુભાઈ રૂપારેલ ગુજરાત હાઈકોર્ટના વકીલ તરીકે સેવા આપી રહ્યા છે. અમરેલી રઘુવંશી સમાજ માટે આંચકાજનક આ છઠ્ઠી ઘટના છે. જેના કારણે અમરેલી રઘુવંશી સમાજ ઉપર મોટી આફત આવી પડી છે અને લોહાણા સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

 

સિવીલ એન્‍જીનીયર વિક્રમભાઈ ભટ્ટનું અવસાનઃ ટેલીફોનીક સાદડી

રાજકોટઃ સિહોર સંપ્રદાય ઔ. અગિયારસી બ્રાહ્મણ વરલ ભટ્ટ વિક્રમભાઈ રજનીકાંતભાઈ ભટ્ટ (ઉ.વ. ૫૭ - સિવીલ એન્‍જીનીયર) તે સ્‍વ. જ્‍યોત્‍સનાબેન તથા સ્‍વ. રજનીકાંત છગનલાલ ભટ્ટના નાના પુત્ર તથા ઈન્‍દુબેનના પતિ તથા સૈલ તથા નુપુરના પિતાશ્રી તથા ભવ્‍યાંગ રજનીકાંત ભટ્ટ (કારોબારી સલાહકાર રામવાડી)ના નાના ભાઈ તથા ઋચા ભવ્‍યાંગભાઈ ભટ્ટના દિયર તથા સ્‍વ. ઘનશ્‍યામલાલ ભૂપતરાય ભટ્ટ (ભુંભલી ભટ્ટ)ના ભાણેજ તથા સ્‍વ. કુમુદબેન વજુભાઈ વ્‍યાસ તથા રૂદ્રબાળાબેન દેવીપ્રસાદ દવેના ભત્રીજાનું તા. ૧૬ના અવસાન થયેલ છે.

ટેલીફોનિક સાદડી તા. ૧૯ને સોમવારે રાખેલ છે. (લૌકીક વ્‍યવહાર બંધ રાખેલ છે). ભવ્‍યાંગ આર. ભટ્ટ (૯૫૨૫૪ ૮૦૪૯૭), સૈલ વિક્રમભાઈ ભટ્ટ (૯૫૮૬૭ ૨૯૧૯૯)

જયાબેન ચીમનલાલ અજમેરાનો સંથારો સીઝી ગયોઃ લૌકિક વ્‍યવહાર બંધ

રાજકોટઃ દામનગર નિવાસી હાલ બોરીવલી, સ્‍વ.ચીમનલાલ મુળચંદ અજમેરાનાં ધર્મપત્‍નિ ગં.સ્‍વ.જસવંતીબેન (જયાબેન) તા.૧૭ શનિવાર (ઉ.વ.૮૮)નાં  સંથારા સહિત અરિહંતશરણ પામેલ છે. રાજેશ, યોગેશ, પરેશનાં માતુશ્રી, રીટા, જીકીશા, અમીતાના સાસુજી, સ્‍વ.હીરાભાઈ, કાન્‍તીભાઈ તથા ચંપાબેન મહેતાના ભાભી, પીયરપક્ષે લાઠી નિવાસી હાલ સાંન્‍તાક્રુઝ સ્‍વ.દુર્લભજી રામજી તુરખીયાના પુત્રી, મનહરભાઈ, અનંતરાય, ભુપેન્‍દ્રભાઈ તથા પ્રફુલભાઈ દેસાઈ, બોટાદ સંપ્રદાયનાં પ.પુ.બા.બ્ર. તપચંન્‍દ્રીકા શ્રી ઈલાબાઈ સ્‍વામી, પ.પુ.બા.બ્ર. ડો.બહેન, શ્રેણીક, ઈશા, યશ, આજ્ઞા, હિંમાશીના દાદાશ્રી, હેતલ, બિજલ, ઉમંગ પોલડીયાનાં દાદીસા, સાનવીનાં પરદાદીશ્રી અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્‍યવહાર બંધ રાખેલ છે. રાજેશ અજમેરા મો.૯૨૨૩૪ ૩૬૭૫૪, યોગેશ અજમેરા મો.૯૨૨૩૪ ૩૦૮૮૦, પરેશ અજમેરા મો.૯૨૨૩૪ ૩૬૭૮૭

વિનોદરાય રાઠોડનું નિધન

રાજકોટ : વિનોદરાય હેમતલાલ રાઠોડ, તે સરોજબેનના પતિ, સ્‍વ. પ્રભુદાસ, સ્‍વ. નીલમબેન, પ્રવીણભાઇ, હર્ષાબેન, બીપીનભાઇના ભાઇ તથા દેવાંગ, ભાવના, જીજ્ઞાના પિતાશ્રીનું નિધન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. રર ના સાંજે ૪ થી ૬, રાખેલ છે. મો. ૯૯૭૯૦ ૧રપ૧પ, મો. ૭૩૮૩૮ ૪૪૬૦૦

 

ભાનુમતીબેન બહાદુરરાય પંડયાનું અવસાનઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ઔદીચ્‍ય સહષા ઝાલાવડી બ્રાહ્મણ (હડીયાણા ચોવીસી )ગંગાસ્‍વરૂપ ભાનુમતીબેન બહાદુરરાય પંડયા (ઉ.વ.૮૭) તે સ્‍વ.બહાદુરરાય પ્રેમશંકર પંડયાના ધર્મપત્‍નિ, તે ચંદ્રશેખર (દીપક) બી. પંડયા (રીટાયર્ડ એલઆઈસી), મયંક બી.પંડયા (રીટાયર્ડ સેન્‍ટ્રલ બેંક), પ્રજ્ઞાબહેન પ્રમોદભાઈ પુરોહિતના માતુશ્રી, હાર્દીક, જય, શ્રધ્‍ધા, ચાંદનીના દાદીશ્રી, રિદ્ધી અને હર્ષના નાની તથા ઝવેરીલાલ એલ.ત્રિવેદી, જસુબેન પી.ઠાકર, ચંદનબેન એન. જાનીના બહેનશ્રી તા.૧૭ના રોજ જામનગર મુકામે કૈલાસવાસ થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું સોમવાર તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદ્રશેખર પંડયા મો.૯૮૨૫૧ ૩૦૩૯૦, મંયક પંડયા મો.૮૯૮૦૯ ૬૧૩૦૧

સુરેન્‍દ્રનગરના લક્ષ્મી લોજવાળા પરિવારના જમાઇ અને મોરબીના વેપારી પ્રદીપભાઇ ભોજાણીનું નિધનઃ સાંજે બેસણુ

રાજકોટ : મોરબી નિવાસી પ્રદીપભાઇ (ભૂપતભાઇ) અમૃતલાલ ભોજાણી (ઉ.વ.૬૪) તે વિરાગ અને તેજસના પિતાજી તેમજ રાજકોટવાળા પ્રફુલભાઇ, દક્ષાબેન (ધ્રાંગધ્રા), સરોજબેન (વાંકાનેર), ક્રિષ્‍નાબેન, ભાવનાબેન અને નિશાબેનના મોટાભાઇ તથા સુરેન્‍દ્રનગરના લક્ષ્મી ડાઇનીંગ હોલવાળા સ્‍વ. લક્ષ્મીચંદ સોમૈયા પરિવારના જમાઇનું તા. ૧૮ રવિવારે દુઃખદ અવસાન થયેલ છે. સ્‍વર્ગસ્‍થનું ટેલીફોનીક બેસણુ અને પિયર પક્ષની સાદડી આજે તા. ૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વિરાગભાઇ મો. ૯ર૬પ૬ ૦૯પ૦પ, અશોકભાઇ સોમૈયા મો. ૯૦પ૪ર ૪૪૧૪૪ મોરબી.

સિન્ધી સમાજના અગ્રણી શ્યામસુંદર ચંદીરામાણીનું અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.શ્યામસુંદર નારાયણદાસ ચંદીરામાણી (ભાજપ અગ્રણી, સામાજીક કાર્યકર્તા તેમજ રાજકોટ સિન્ધી સાહીતી પંચાયતના ઉપપ્રમુખ) તે અજયભાઈ તથા હિતેષભાઈના પિતા અને પમનદાસભાઈ, ભોજરાજભાઈ અને આશનદાસભાઈના નાનાભાઈનું દુઃખદ અવસાન તા.૧૮ના રવિવારના રોજ થયેલ છે.

તેમનું ટેલીફોનીક બેસણું (પગડીયુ) તા.૨૦ મંગળવારના રોજ સવારે ૧૧ થી ૧૨ તેમના નિવાસસ્થાને રાખેલ છે. પમનદાસ મો.૯૮૨૪૨ ૧૩૯૧૭, ભોજરાજભાઈ મો.૯૪૨૮૩ ૪૫૨૪૪, આસનદાસભાઈ મો.૯૪૨૬૪ ૩૮૬૩૮, નિલેષભાઈ મો.૯૯૨૪૧ ૩૮૦૦૨

ગુરૂદત્તાત્રેય એન્ટરપ્રાઇઝવાળા જાણીતા વેપારીની ચિરવિદાય : ટપુભાઇ લીંબાસિયાના સૂપૂત્ર ગિરીશભાઇનું દુઃખદ અવસાન

રાજકોટ : નાગરિક બેંકના ડીરેકટર અને ભૂતપૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાભાઇ લીંબાસીયાના સૂપૂત્ર ગિરીશભાઇ (ઉ.વ.પ૩) તે હિમાંશુના પિતાજી તેમજ જગદીશભાઇ અને વલ્લભભાઇના મોટાભાઇનું ગઇકાલે તા. ૧૮ ના રોજ કોરોનાની બિમારીના કારણે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સ્વ.નું ટેલીફોનિક બેસણુ તા. રર ગુરૂવારે રાખેલ છે. ટપુભાઇનો મો. ૯૪ર૮ર ૦૦૦૯૯, જગદીશભાઇનો મો. ૯૮ર૪૦ ૯પરર૧ રાજકોટ.

સરધારના ''અકિલા''ના પત્રકાર રમેશચંદ્ર લોટિયાનું અવસાન : સાંજે ટેલીફોનીક બેસણું

સરધાર : સરધારના ''અકિલા''ના પત્રકાર શ્રી દશા સોરઠિયા વણિક સ્વ. રતિલાલ લાલજીભાઇ લોટિયાના મોટા પુત્ર રમેશચંદ્ર રતિલાલ લોટિયા (ઉવ.૬૨) તે કલ્પનાબેનના પતિ તે હાર્દિક, ધારા તથા અવની મયુરકુમાર ધોળકિયાના પિતાશ્રી નિરવના બાપુજી, સ્વ. મગનલાલ કેશવલાલ ધાબલિયાના જમાઇ, સ્વ. દિલીપભાઇ (સરધાર) કિર્તિભાઇ, કમલેશભાઇ (મુંબઇ), ગોપાલભાઇ, ચિરાગભાઇ (સરધાર)ના મોટાભાઇ, પ્રવીણાબેન બંસીધર મણીયાર, નીરૂબેન દિનેશકુમાર ધ્રુવ, રંજનબેન ધીરેન્દ્રકુમાર સેલારકા (જામનગર), નયનાબેન મુકેશકુમાર પારેખ, સુધાબેન ભરતકુમાર ધ્રુવ (મુંબઇ)ના ભાઇ, મહેન્દ્રભાઇ, ગિરીશભાઇ, અશોકભાઇ, દિલીપભાઇ (રાજકોટ)ના બનેવી તે સ્વ. સુમીતલાલ ભુરાભાઇ ધોળકીયા, મનહરલાલ ભુરાભાઇ ધોળકીયા(લોધીકા)ના ભાણેજનું તા.૧૭ના અવસાન થયેલ છે.

ટેલિફોનીક ઉઠમણું તા.૧૯ના સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.  હાર્દિકભાઇ - ૯૮૯૮૪ ૭૧૯૭૧, ગોપાલભાઇ - ૯૪૦૮૦ ૪૫૮૧૧, ચિરાગભાઇ - ૭૩૮૩૪ ૯૯૯૯૭.

ભાવનગરના સૈફુદીનભાઇ સિનેમાવાળાનું નિધનઃ જિયારત અને બેસણું

જસદણઃ ભાવનગરઃ સૈફુદદીન નાનાભાઇ સીનેમાવાલા વર્ષ ૮૮ (ભાવનગર) જે મેમુનાબેનના શોહોર, શબ્બીરભાઇ (રાજ હાર્ડવેર), નસીમબેનના પિતા , ફરીદાબેનના સસરા, મ.અબ્દુલભાઇ હુસૈનભાઇ, મ. અબ્બાસભાઇ, મ.ફાતેમાબેન (મુંબઇ), બાનુબેન તેજાબવાલાના ભાઇ અલીફીયાબેન, અરવાબેન, ઇનસીયાબેનના દાદા તેમજ અલી અસગરભાઇ કાચવાલાના  દાદાજી સસરા તા. ૧૮ના રવિવારના રોજ ગુજરી થયેલ છે. મરહુમના જીયારતના સીપારા તા.૧૯ સોમવારે મગરીબ/ઇશાની નમાજ બાદ ટેલીફોનીક ઓનલાઇન રાખેલ છે. શબ્બીરભાઇ ૯૮૨૪૨૪૨૩૨૪, ફરીદાબેન ૯૪ર૮પ ૯૦૦૯ર, સદગતનું બેસણું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક દ્વારા તા.૧૯ના રોજ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. શબ્બીરભાઇ ૯૮ર૪ર ૪ર૩ર૪, ફરીદાબેન ૯૪ર૮પ ૯૦૦૯ર.

મીસ્ટર શુઝવાળા રફીકભાઇ કાલાવડીયા જન્નતનશીન

રાજકોટઃ સદરમાં રહેતા રફીકભાઇ ગફારભાઇ કાલાવડીયા (ઉ.પ૯) (મીસ્ટર શુઝવાળા) તે સાહિલ કાલાવડીયા, શકિલ કાલાવડીયાના પિતા તથા ફારૂકભાઇ કાલાવડીયાના ભાઇ તા.૧૭મીના રોજ જન્નત નશીન થયા છે. મો.૭૮૭૪૬ ૭૮૬૮૬

અવસાન નોંધ

મોરબીના હરીશભાઈ  રાવલનું  અવસાન : સાંજે ટેલીફોનિક બેસણું

મોરબી : મોરબી નિવાસી ઓ. ઝા. બ્રાહ્મણ સ્વ. હરીશભાઇ સુમનલાલ રાવલ (ઉ.વ. ૭ર)નું તા. ૧૬-૪-૨૦૨૧ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તે ગં.સ્વ. અરૂણાબેન રાવલના પતિ નમ્રતા ઠાકર (રાજકોટ), નેહલ ભટ્ટ (મોરબી), હેતલ પંડયા (મોરબી), નિધી જાની (અમદાવાદ), તેમજ ખુશ્બુ રાવલ(મોરબી)ના પિતા તથા અરવિંદભાઇ, સ્વ. ગિરીશભાઇના ભાઇ તથા નૈમિષ અને રવિના કાકા તથા તરૂણ ઠાકર, અભિજીત ભટ્ટ, નિરવ પંડયા તેમજ અવધેશ જાનીના સસરાનું ટેલીફોનીક બેસણુ તા. ૧૯-૪-૨૦૨૧ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ગં.સ્વ. અરૂણાબેન રાવલ (મો. ૯૦૯૯૯ ૨૮૦૩૮)  કુ. ખુશ્બુ રાવલ (મો. ૭૪૦૫ર ૮૫૨૫૮).

ધીરજલાલ વસાણીનું અવસાનઃ સાંજે ટેલીફોનીક ઉઠમણુ

આટકોટઃ. ધીરજલાલ દુર્લભજીભાઈ વસાણી (ઉ.વ ૬૩) તે કુંદનબેનના પતિ તથા ભરતભાઈ, રાજુભાઈ, ભારતીબેન કનૈયાલાલ દાવડા, કાજલબેન સંજયકુમાર તન્નાના ભાઈ તે વૃજલાલ નરોત્તમદાસ પૌંદા ભાવનગરના જમાઈ તથા દીપકભાઈ, ચેતનભાઈના બનેવી તા. ૧૮ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનિક ઉઠમણુ તથા સસુરપક્ષની સાદડી તા. ૧૯ને સોમવારે સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. કુંદનબેનઃ ૯૭૭૩૨ ૦૦૭૪૫, ભરતભાઈઃ ૯૪૨૬૮ ૧૭૯૨૫, રાજુભાઈઃ ૯૯૨૪૧ ૬૧૬૦૨, દીપકભાઈ પૌંદાઃ ૯૮૨૫૫ ૯૫૧૪૯, ચેતનભાઈ પૌંદાઃ ૭૦૧૬૮ ૮૭૦૭૩

જુનાગઢ જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષકંચનબેન ડઢાણીયાના પતિનું અવસાન

જુનાગઢઃ જુનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કંચનબેન ડઢાણીયાના પતિ લક્ષમણભાઇ ડઢાણીયાનું તા. ૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

.ગોંડલના પત્રકાર જીતુભાઇ આચાર્યનાંભાણેજનું અવસાનઃ ટેલીફોનિક બેસણું

ગોંડલઃ મહેશ્વરીબેન વિશાલભાઇ પટ્ટણી ઉ. ૩૮ તે વિશાલભાઇનાં પત્ની, બકુલભાઇ પટ્ટણીનાં પુત્રવધુ અર્થનાં માતુશ્રી, જીતુભાઇ આચાર્ય (પત્રકાર) અલ્પેશભાઇ આચાર્યનાં ભાણેજનું તા. ૧૮ રવિવારનાં અવસાન થયું છે. ટેલીફોનિક બેસણું તા. રર ગુરૂવારનાં રાખેલ છે. મો. ૯૯૦૪ર ૭૬ર૮૮, મો. ૮૧૬૦૦ ૦૦૭૦૬

ગેસ્‍ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકીનું દુઃખદ અવસાન

રાજકોટઃ ગેસ્‍ફોર્ડ ચેસ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકીનું દુઃખદ અવસાન થયેલ છે. તેઓએ ખાસ કરીને બાળકો માટે ચેસનું સારૂ પ્‍લેટફોર્મ પુરૂ પાડેલ હતું. રાજકોટમાં ચેસની રમતને આગળ લાવવા તેઓનું અમુલ્‍ય યોગદાન રહેલ. અવાર-નવાર ચેસ ટુર્નામેન્‍ટોના આયોજન કરતા હતા.

ભારતીબેન ગોંડલીયા

રાજકોટઃ ભારતીબેન કાન્‍તીભાઈ ગોંડલિયાનું તા.૧૮ રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. કાન્‍તીભાઈ ગોંડલિયા મો.૯૯૨૫૫ ૯૦૨૮૯, જીતેનભાઈ ગોંડલિયા મો.૭૩૮૩૮ ૭૨૬૭૬, શકિતભાઈ ગોંડલિયા મો.૭૨૨૮૮ ૨૨૩૮૭

મનિષાબેન જોશી

રાજકોટઃ શ્રી ગુજરાતી શ્રી ગૌડ માળવીયા બ્રાહ્મણ મનીષાબેન નાનુભાઈ જોશી (ઉ.વ.૭૫) (નિવૃત શિક્ષિકા માતૃમંદિર સ્‍કુલ) તે સ્‍વ.નાનુભાઈ છગનલાલ જોશી (સૌ.યુનિવર્સીટી)ના પત્‍ની, રૂપેશભાઈ (કોટક મહિન્‍દ્ર બેંક), દિવાનભાઈ (આર.સી.સી.બેંક), જીજ્ઞાબેન વિક્રમભાઈ રાવલના માતુશ્રી તથા હર્ષ, કૃષ્‍નમ, યજવા પ્રસિધ્‍ધીના દાદીમાં તેમજ મનસુખભાઈ જોશી (પૂર્વ શ્રમમંત્રી, ગુજરાત રાજય), દિલીપભાઈ જોશી (જીલ્લા પંચાયત), ગજેન્‍દ્રભાઈ (યુ.એસ.એ.)ના ભાભી તેમજ સ્‍વ.બાલાશંકર ભટ્ટના પુત્રી તથા રમણીકભાઈ ભટ્ટના બહેન અને યજ્ઞેશ, આનંદ, મેહુલ, કેતન, ચંદ્રેશ, ભાવના, તૃપ્‍તી, શૈલા, વંદના, ગાર્ગી, દ્રષ્‍ટિના કાકીશ્રીનું તેમજ મીલીબહેન અને વિભાબહેનના સાસુમાનું તા.૧૮ રવિવારના રોજ કોરોનાની ટૂંકી બિમારીને કારણે દુઃખદ અવસાન થયેલ છે. કોરોનાની પરીસ્‍થિતિને કારણે સ્‍વ.મનીષાબહેનનું ટેલીફોનીક બેસણું (બંને પક્ષનું) તા.૨૨ ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. રૂપેશભાઈ જોશી મો.૯૪૦૮૫ ૫૧૨૭૮, દિવાનભાઈ જોશી મો.૯૮૨૪૮ ૩૨૨૩૧, જીજ્ઞાબહેન રાવલ મો.૯૭૨૫૭ ૯૦૨૭૪, ઉમાકાંત પ્રભાશંકર જોશી મો.૯૪૨૬૭ ૨૫૦૭૨, ડો.યજ્ઞેશ જોશી મો.૯૮૨૪૨ ૪૯૭૨૦, આનંદભાઈ જોશી મો.૯૪૨૮૦ ૦૩૦૮૯

રમેશભાઇ પરમાર

રાજકોટઃ કારડીયા રાજપૂત રમેશભાઇ પ્રાગજીભાઇ પરમાર તા.૧૭ ના અવસાન પામેલ છે.સદ્દગત સાગરભાઇના પિતાશ્રી તથા જયેન્દ્રભાઇ (ભોલો) ના કાકાનું ટેલિફોનીક બેસણું તા.૧૯ના સાંજ ૪ થી પ રાખેલ છે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે સાગરભાઇ મો. ૯૯૯૮૮ ૧૦૧૦૪, જયેન્દ્રભાઇ મો. ૯૭ર૩પ ૪૪૦૧૮ છે.

છગનભાઇ કરગથરા

ઉપલેટાઃ મુળ ઉપલેટા હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર છગનભાઇ નાનજીભાઇ કરગથરા (ઉ.૭૦) તે ગીરીશભાઇના પિતાશ્રી તથા મહેશભાઇ (એસ.ટી.કન્ડકટર) ના કાકા તા.૧૬ને શુક્રવારના અવસાન પામ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ મો.૯૬૬ર૦ પ૦૧ર૩, ૯૮૯૮૩ ૪ર૭૬૯ ઉપર ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અવંતિકુમાર ઉપાધ્યાય

રાજકોટ :.. સોરઠ વાલમ બ્રાહ્મણ સ્વ. અવંતીકુમાર નવલરામ ઉપાધ્યાય (ઉ.વ.૭૭) તે સ્વ. નટવરલાલ, સ્વ. શશીકાન્તભાઇ તથા હસુબેન જે. જોશી અને સરલાબેન કે. પંડયાના નાનાભાઇ તથા આનંદભાઇ અને ખ્યાતિબેન કેતનભાઇ જોશીના પિતા, કૌશિકભાઇ અને દિવ્યેશભાઇ પંડયાના બનેવી તથા ચી. હરિતના દાદાનું દુઃખદ અવસાન તા. ૧૬ ના રોજ રાત્રે ૧૧.૩૦ થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૯ સોમવાર ૪ થી ૬ રાખેલ છે. મો. ૭૦૪૮૩ ૬૩પ૪૮ 

મનહરલાલ મહેતા

રાજકોટઃ મુળ ગુંગણ નિવાસી હાલ રાજકોટ સ્વ.રવિશંકર ધનજી મહેતાના મોટા પુત્ર મનહરલાલ રવિશંકર મહેતા તે પ્રફુલભાઈ રવિશંકર મહેતાના મોટાભાઈ તથા નિલેષભાઈના પિતા અને તેજસભાઈના ભાઈજી તા.૧૮ના રોજ અવસાન પામેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના  સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. મો.૯૯૨૫૫ ૫૫૧૦૫, મો.૯૮૯૮૯ ૮૦૦૧૩, મો.૯૪૨૯૩ ૧૫૩૨૬

પ્રદ્યુમનભાઈ પાઠક

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પ્રદ્યુમનભાઈ બાલાશંકરભાઈ પાઠક (ઉ.વ.૭૩) રહે. રાજકોટ જે દેનાબેંક (હાલ બીઓબી) નિવૃત સિનિયર મેનેજર, ધી રાજકોટ કોમર્શીયલ સેન્ટર લી.નાં એકઝીકયુટીવ ડાયરેકટર તથા કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ રાજકોટનાં જોઈન્ટ સેક્રેટરી, તે વિસાવદર વાળા બાલાશંકર (બાબુભાઈ) ત્રિભોવન પાઠકનાં મોટા પુત્ર તથા ભાવીકભાઈ (ગજાનન માર્કેટીંગ- રાજકોટ) અને એકતાબેન મનીષ ભટ્ટ- અમેરીકાનાં પિતાશ્રી તથા મુદ્રા પાઠકનાં દાદા, તે સ્વ.ડો.કિશોરચંદ્ર અને યશવંતભાઈ ગાંધીનગર (સુધડ)નાં મોટાભાઈ તેમજ બકુલભાઈ, નિતિનભાઈ ગૌરીશંકર જોષી રાજકોટનાં બનેવીનું દુઃખદ અવસાન તા.૧૪નાં રોજ રાજકોટ ખાતે થયેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

કોકિલાબેન ગંદા

રાજકોટઃ વિરપુર (જલારામ) નિવાસી હાલ રાજકોટ સ્વ.ઠા. જગજીવન દયાલજી ગંદાના પુત્રવધુ કોકિલાબેન તે ગં.સ્વ.ઈન્દુબેન મુકુંદરાય ઉનડકટ, મહેશભાઈ ગંદાના લઘુબંધુ સુરેશભાઈ ગંદાના ધર્મપત્નિ, પ્રફુલભાઈ ગંદા, સ્વ.હસુભાઈ ગંદા, વિનુભાઈ ગંદાના ભાભી તે ચંદ્રેશભાઈ (કાનાભાઈ), કલ્પેશભાઈ, નિકિતાબેનના માતુશ્રી તે દર્શનાબેન, કોમલબેન તથા જયેશકુમાર ગાદેશાના સાસુ તે ભગવાનજીભાઈ હરજીવનભાઈ મશરૂના પુત્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. હાલના સંજોગો વસાત ટેલીફોનીક ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.૧૯ સોમવારના રોજ સાંજે ૫ થી ૬ રાખવામાં આવેલ છે. મહેશભાઈ ગંદા મો.૯૩૭૫૫ ૪૩૫૬૧, સુરેશભાઈ ગંદા મો.૯૨૨૮૪ ૦૭૧૮૫, પ્રફુલભાઈ ગંદા મો.૯૮૨૪૩ ૫૦૨૫૮, હાર્દિકભાઈ ગંદા મો.૭૪૮૬૯ ૭૨૬૨૭, વિનુભાઈ ગંદા મો.૯૩૭૫૫ ૦૬૩૩૯, રમેશભાઈ મશરૂ મો.૯૪૨૭૨ ૦૬૮૩૭, ચંદુભાઈ મશરૂ મો.૮૭૩૩૦ ૦૫૭૨૭

હસમુખભાઇ ખંધેડીયા

રાજકોટઃ સ્વ. હસમુખ છગનલાલ ખંધેડીયા તે સ્વ. છગનલાલ પ્રાગજીભાઇના નાના પુત્ર તેમજ ભાવનાબેન ત્થા હરેશભાઇના ભાઇ ત્થા ધવલભાઇ ત્થા કિંજલબેનના કાકા તા. ૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદગત ટેલીફોનીક બેસણું સોમવાર તા. ૧૯ સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. હરેશ ૯૯૦૪૦ ૮૪૪૧૭ ધવલ-૮૯૮૦પ પ૬પ૬૩

નિરંજનાબેન પંડયા

રાજકોટઃ મુળ અગાભી પીપળીયા હાલ રાજકોટ ચા. મ. મોઢ બ્રાહ્મણ સ્વ. દિલીપભાઇ ભાનુશંકરભાઇ પંડયાનાં પત્ની નિરંજનાબેન (ઉ.વ.૭૦) તે ભીખુભાઇ પંડયાનાં લઘુબંધુનાં પત્ની તથા અરવિંદભાઇના ભાભી તથા તૃપ્તીબેન દિવ્યેશભાઇ ત્રિવેદી (ફિફાદ), કોમલબેન ધર્મેશભાઇ ભટ્ટ (શિવરાજપુર)નાં માતુશ્રી અને મહેન્દ્રભાઇ (ભીખુભાઇ) નવલશંકરભાઇ ત્રિવેદીનાં બહેન, મહેશભાઇ ભીખુભાઇ ત્રિવેદીનાં ફૈબાનું તા. ૧૭ નાં રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું પીયર પક્ષ સાથે તા. ૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિવ્યેશભાઇ ત્રિવેદી મો. ૯૭૧ર૧ ૭૩પ૭૩, ધર્મેશભાઇ ભટ્ટ મો. ૯૮ર૪૮ ૩ર૭૯૬, મહેશભાઇ ત્રિવેદી મો. ૯૯૭૯૬ ૦૪પ૩૦

ભરતભાઇ રાઠોડ

રાજકોટઃ સ્વ. ભરતભાઇ ચિમનભાઇ રાઠોડ તે ચિમનભાઇ ગોકળદાસભાઇ રાઠોડના મોટા પુત્ર તે ઉમેશભાઇના મોટાભાઇ તથા રીયાબહેનના પિતાનું તા. ૧૭ રોજ અવશાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ ના સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૭૯૯ ૪પ૦૭૬-ચિમનભાઇ ગોકળદાસ રાઠોડ મો. ૮૮૬૬૧ ૦પ૬૭૬-શ્રી ઉમેશભાઇ ચિમનભાઇ રાઠોડ

દિનેશકુમાર ચેતા

મોરબી : સ્વ. દિનેશકુમાર ગોકલદાસ ચેતા (ઉ.વ.૪૮) તે સ્વ. વિજયાબેન ગોકલદાસ ચેતાના પુત્ર, હરેશભાઇ, નરેન્દ્રભાઇ, પ્રફુલભાઇના નાના ભાઇ અને અલ્કાબેન ચેતાના પતિ તેમજ હેતવી, પરીક્ષિતના પિતા, સ્વ. ત્રિકમજી પિતાંબર કારીયાના ભાણેજ, સ્વ. અનિલાબેન મુકુન્દરાય મીરાણીના જમાઇ, દિવ્યેશભાઇ તથા રિતેષભાઇના બનેવીનું તા. ૧૮ ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા. ૧૯ ને સોમવારે સાંજે ૪.૩૦ થી ૬ રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. 

બાકીરભાઇ લાટીવાલા

વાંકાનેર : તાહેરઅલી નજરઅલી લાટીવાળાનાં દીકરા બાકીરભાઇ (ઉ.૬૩) રાજ રેસ્ટોરેન્ટ વાળા તે મુર્તુઝા તથા મુસ્તુફાના બાવાજી મુસ્તનશીરભાઇ, મોઇઝભાઇ તથા સકીનાબેન (મુંબઇ)ના ભાઇ તા. ૧૬ ના રોજ વાંકાનેર મુકામે વફાત થયેલ છે.

આબીદભાઇ જસદણવાળા

રાજકોટ : દાઉદી વ્હોરા આબીદભાઇ સાદીકોટ જસદણવાળા (નિવૃત ટીડીઓ ઉ.વ.૮૩) તે મ. તાહેરઅલી ઇસ્માઇલજી કલકતાવાળાના પુત્ર સૈફુદીનભાઇ, મોઇઝભાઇ, રજબરભાઇ અબ્બાસભાઇ, બતુલબેન કુતુબભાઇ (ગોંડલ)ના ભાઇ ફખરૂદીનભાઇ, મુર્તુઝાભાઇ, શાહેદાબેન કુરેશભાઇ રંગવાળા (અમદાવાદ)ના પિતા મ.યુસુફઅલી બદરી પ્રેસવાળા (રાજકોટ)ના જમાઇ તા. ૧૮ રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમ આબીદભાઇએ વર્ષો સુધી જસદણ દાઉદી વ્હોરા જમાતમાં અને રાજકોટ શિફાખાનામાં સેવા આપી હતી ખાસ કરીને તેઓએ જસદણ - વિંછીયા પંથકમાં વર્ષો પહેલાં પોલિયોની ઝૂંબેશ ચલાવી હજજારો લોકોને જાગૃત કર્યા હતાં. ફખરૂદીનભાઇ મો. ૯૮રપર ર૯રપર, મુર્તઝાભાઇ મો. ૯૯ર૪૦ ૦૦૩પર 

મનુભાઈ મકવાણા

રાજકોટઃ નિવાસી ખાંટ રાજપૂત મનુભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.૬૨)નું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સરનામું: 'સંજય', સહકાર સોસાયટી શેરી નં.૭, રાજકોટ

કિશોરભાઈ સાગલાણી

રાજકોટઃ કુંકાવાવ મોટી (હાલ રાજકોટ) નિવાસી ગો.વા.કિશોરભાઈ હિંમતભાઈ સાગલાણી (ઉ.વ.૬૦) તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું સોમવાર તા.૧૯ના ૪ થી ૬ના રોજ સાથે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. ટેલીફોનીક બેસણું અને સાદડી રાખેલ છે. હાર્દિક કે. સાગલાણી મો.૯૦૩૩૩ ૪૩૮૫૦, વિજય કે. સાગલાણી મો.૯૬૨૪૬ ૭૨૦૦૩, મામા અરવિંદભાઈ વી. મશરૂ મો.૯૯૭૪૮ ૦૨૩૨૨

રેખાબેન જાની

રાજકોટઃ રાજકોટ નિવાસી શ્રી ગૌડ મેડતવાડ બ્રાહ્મણ રેખાબેન પ્રદીપકુમાર જાની (ઉ.વ.૬૩) કે જે પ્રદીપકુમાર નટવરલાલ જાનીનાં પત્ની તથા સચિનભાઈ, સંધ્યાબેન તથા ચાંદનીબેનના માતુશ્રી તથા વૈભવકુમાર મનુભાઈ ત્રિવેદીના સાસુનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. સચિનભાઈ જાની મો.૯૮૨૪૪ ૫૬૨૧૪, પ્રદીપભાઈ જાની મો.૯૩૭૭૮ ૫૩૨૫૪, વૈભવકુમાર ત્રિવેદી મો.૯૦૯૯૬ ૬૨૨૩૩, અભયભાઈ જાની મો.૭૦૧૬૨ ૭૩૨૫૭

મુકતાબેન ચુડાસમા

રાજકોટઃ વાળંદ સ્વ.મુકતાબેન રતિલાલ ચુડાસમા (ઉ.વ.૮૦) તે સ્વ.રતિલાલ હરીલાલ ચુડાસમાના ધર્મપત્નિ, દિપકભાઈ, અશોકભાઈ, ભાવેશભાઈ, જીતુભાઈ, કુસુમબેન, રંજનબેનના માતુશ્રી સ્વ.પ્રવિણભાઈ કેશુભાઈ ચુડાસમાના કાકી સ્વ.ધીરૂભાઈ જેરામભાઈ રાવરાણી, સ્વ.ભૂપતભાઈ જેરામભાઈ રાવરાણીના બહેન, ગોરધનભાઈ મુળજીભાઈ વાઘેલા, ભૂપતભાઈ બાબુભાઈ બગથરીયાના સાસુનું તા.૧૮ રવિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિપકભાઈ મો.૯૯૯૮૦ ૭૫૬૫૮, અશોકભાઈ મો.૮૪૯૦૯ ૪૫૩૩૪, ભાવેશ મો.૭૦૬૯૨ ૦૯૩૯૩, જીતુભાઈ મો.૮૯૮૦૯૦૨૮૧૮, જગદીશ મો.૯૮૨૪૨ ૯૯૯૬૩, કિશન મો.૯૬૨૪૨ ૨૨૨૫૭

શોભના બેન ઠાકર

ગોંડલ : ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વિરમગામ નિવાસી શોભનાબેન ઠાકર (ઉવ.૬૪) તે નવીનચંદ્ર દલસુખભાઇ ઠાકરના ધર્મપત્ની તથા સ્વ. કિશોરચંદ્ર ઠાકરના નાનાભાઇના પત્ની તથા જવનીકાબેન ભાવેશકુમાર પંડ્યા (રાજકોટ) તથા કૃતિકાબેન વિરલકુમાર ઠાકર (ગોંડલ)ના માતૃશ્રીનું તારીખ ૧૭ને શનિવારના અવસાન થયેલ છે. સદ્દગતનું વર્તમાન પરિસ્થિતિમાં ટેલીફોનીક બેસણું તારીખ ૧૯ના સોમવારે ૪ થી ૬ રાખેલ છે. નવીનભાઇ ઠાકર (માસ્તર) મો.નં. ૯૮૭૯૮ ૫૦૮૬૦.

ધીરજલાલ ધોરડા

વડિયા : વીંછીયા નિવાસી જગજીવનદાસ ધોરડા (ઉવ.૭૭) તે વિમલભાઇ ધોરડા (મો. ૯૯૨૫૯ ૬૨૩૯૯) (એલ.સી.બી.પી.આઇ. લુણાવાડા) તથા રીતેશભાઇ ધોરડાના પિતાશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે.

ભાવનાબેન ગોસાઇ

મોરબી : જોડિયા નિવાસી ભાવનાબેન સુનિલપરી ગોસાઈ (ઉંવ ૪૨) તે સુનિલપરી મૂળપરીના પત્ની તથા મોહિતપરીને અંજલીબેનના માતૃશ્રી તથા તંબા (કસ્તુરબાધામ) વારા સુરેશગીરી તથા દીનેશગીરી તથા રેખાબેન સુરેશગીરી મોરબીના નાના બહેન નું તા ૧૭ ના રોજ અવસાન થયેલ છે સદગત નું બેસણું સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન શ્રી હટકેશ્વર મહાદેવ મંદિરની જગ્યા જોડીયા ખાતે રાખેલ છે.

જીવીબેન ચાવડા

રાજકોટ : હરબટીયાળી નિવાસી સ્વ. બેચરભાઇ લાલાભાઇ ચાવડાના ધર્મપત્નિ જીવીબેન (ઉ.વ.૯૦) નું તા. ૧૮ ના અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સદ્દગતનું પારિવારિક બેસણું તા. ૨૦ ના મંગળવારે સવારે ૯ થી ૧૧ હરબટીયાળી (તા. ટંકારા) મુકામે રાખેલ છે.

ધીરજલાલ ધોરડા

 રાજકોટ : વીંછીયા નિવાસી ધીરજલાલ જગજીવનદાસ ધોરડા (બગસરાવાળા નિવૃત્ત શિક્ષક) (ઉ.વ.૭૬) તે અમરેલીવાળા સ્વ. છગનભાઇ વિસામણભાઇ ધકાણના જમાઇ તેમજ મધુબેનના પિતાશ્રી તેમજ સ્વ. અરવિંદભાઇ ધોરડા અને પુષ્પાબેન ચંપકભાઇ ધકાણ (ગોપાલગ્રામ) ના મોટાભાઇ તેમજ રીતેશભાઇ અને વિમલભાઇ તથા સીમાબેન પરેશકુમાર વાયા (જામખંભાળીયા) ના પિતાશ્રીનું તા. ૧૮ ના રવિવારે અવસાન થયેલ છે. વર્તમાન સંજોગો ધ્યાને લઇ લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૯ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રીતેશભાઇ ડી. ધોરડા મો.૯૯૯૪૦ ૩૪૪૩૮, વિમલભાઇ ડી. ધોરડા મો.૯૯૨૫૯ ૬૨૩૯૯ નો સંપર્ક થઇ શકશે.

મધુબેન મસરાણી

રાજકોટ : સ્વ. હિરાચંદ અમરશી મસરાણીના પુત્ર પ્રવિણભાઇ હિરાચંદ મસરાણીના ધર્મપત્ની મધુબેન પ્રવિણભાઇ મસરાણી (ઉ.૭૦) તે વ્રજલાલ વલ્લભજી રાજાના દિકરી, તથા ચિમનભાઇ, હસુભાઇ, રાજુભાઇ, દીલીપભાઇ, જયાબેન નથવાણી, કાન્તાબેન મસરાણી, શારદાબેન સવાણી, રંજનબેન આહ્યા, મીનાબેન જીવરાજાનીના ભાભી તથા ધવલભાઇ અને ચેતાબેન તન્ના,ડોલીબેન કટારીયા, નિશાબેન રાજાણી, નીમીષાબેન લાખાણીના માતુશ્રી તા.૧૮ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું મેહુલનગર-પ, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે તા.૧૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધવલભાઇ મો. ૯૪ર૮૮ ૮૯૯૦૮, દિલીપભાઇ મો.૯૭રપ૦ ૭૧૧૧પ

છોટાલાલ ચૌહાણ

રાજકોટ : વાણંદ સ્વ. છોટાલાલ વાલજીભાઇ ચૌહાણ (ઉ.૮૩) તે બળવંતભાઇ ચૌહાણના મોટાભાઇ તે પ્રફુલભાઇ તથા કૌશિકભાઇના પિતાશ્રી તે કિશોરભાઇ પુંજાભાઇના સસરા, તે રવિભાઇ તથા અભીષેકભાઇના દાદા તે અમિતભાઇ તથા અજયભાઇના નાનાનું અવસાન તા.૧૭ ના થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.પ્રફુલભાઇ ચૌહાણ મો.૯૯૭૯૦ ૮૪૩૯૯, કૌશિકભાઇ ચૌહાણ મો.૯૪૬૯૦ ૦ર૯ર૭, રવિભાઇ ચૌહાણ મો.૯૬૦૧૯ ૯૯૬૮૦

બીપીનભાઇ રાઠોડ

રાજકોટઃ (વાણંદ) મુળ સરધાર હાલ રાજકોટ નિવાસી સ્વ.બીપીનભાઇ જેન્તીભાઇ રાઠોડ નીમુબેન રાઠોડના પતિ મીલનભાઇ રાઠોડના પિતા તથા ગણપતભાઇ રાઠોડના ભાઇનું તા.૧૭ ના અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણું તા.૧૯ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. 

હિરલબેન માંડલીયા

સોની ચંદ્રકાન્ત વૃજલાલ માંડલીયા ખોખડદવાળાના પુત્રવધુ તે સાગર ચંદ્રકાંત માંડલીયાના ધર્મપત્ની હીરલ સાગર માંડલીયાનું તા.૧૭ ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૯ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.ચંદ્રકાત વી.માંડલીયા મો.૯૯ર૪૧ ૧૬૮૧૬, સાગર સી.માંડલીયા મો.૯૭૩૭૦ ૭૭૭૭૧, અભિષેક કે.માંડલીયા મો.૮૩ર૦૦ ૪૦૬રર, જયેશકુમાર બી.ધોળકિયા મો.૯૭૧૪૯ ૧ર૪પ૬

અશોકબા જાડેજા

રાજકોટઃ અશોકબા પ્રવિણસિંહ જાડેજા (ઉ.૬ર) શ્રીરામચરણ પામેલ છે. પ્રવિણસિંહ નવલસિંહ જાડેજા મો.૯૭ર૬૯ ૦પર૧૪ તથા અજયસિંહ પ્રવિણસિંહ જાડેજા મો. ૮૪૬૦૩ ૪૬૧૦૦

હર્ષદરાય પરમાર

રાજકોટઃ ઇન્દ્રજીત રવજીભાઇ પરમાર રાજકોટ જિલ્લાના રિપબ્લીકપાર્ટિ એન્ડ ઇન્ડિયા ઉપપ્રમુખના કાકા હર્ષદરાય માધજીભાઇ પરમારનું અવસાન થયેલ છે.

ગોવિંદભાઈ નડીયાપરા

રાજકોટઃ વરિયા વૈષ્ણવ પ્રજાપતિ ગોવિંદભાઈ માવજીભાઈ નડીયાપરા (ઉ.વ.૭૦) મું.કલ્યાણપરા, હા. રાજકોટ તે ચેતનભાઈના પિતાશ્રી તથા વિશાખા અને જીતના દાદા તથા સ્વ.માવજીભાઈના નાનાભાઈ તથા ખીમજીભાઈ, સ્વ.ચંદુભાઈ, સ્વ.વનેશભાઈ, અશોકભાઈ તથા મનસુખભાઈના કાકાનું તા.૧૮ રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલફોનીક બેસણું તા.૧૯ સોમવારના રોજ રાખેલ છે. ચેતનભાઈ મો.૯૮૨૪૨ ૭૫૨૨૨, મો.૮૨૦૦૭ ૨૮૫૮૪, ખીમજીભાઈ મો.૯૯૨૪૭ ૫૨૩૧૭, અશોકભાઈ મો.૯૭૨૬૮ ૪૪૪૨૭, મનસુખભાઈ મો.૯૮૨૫૯ ૧૭૯૮૨

પદ્દમાબેન પટેલ

રાજકોટઃ પટેલ જયંતિલાલના ધર્મપત્નિ તે શૈલેષ, ચેતન (લંડન), હેમાશુંના માતુશ્રી, મહેશ પતિરા (લંડન), દિપ્તી, મનીષાના સાસુ, નિલેષ શાહ (બરોડા)ના મોટાસાસુ,  નિરાલી, આદિત્ય, હર્ષ, યશના દાદી, મેઘા, રોનકના નાની પદ્દમાબેન જયંતિલાલ પટેલનું (ઉ.વ.૭૬) તા.૧૮ના રોજ અરિહંતશરણ થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૧૯ સાંજે ૪ થી ૬ શૈલેષ મો.૯૮૨૪૧ ૧૧૬૧૯, હેમાંશુ મો.૯૧૦૬૬ ૪૯૮૬૭, દિપ્તી મો.૯૯૨૪૨ ૬૯૦૪૦, મનીષા મો.૮૭૮૦૧ ૭૦૫૭૨

ચીમનલાલ મણિયાર

રાજકોટઃ મોઢ વણિક સરા નિવાસી હાલ રાજકોટ ચીમનલાલ પ્રાણજીવન મણિયાર તે વીરબાળાબેનના પતિ, દેવેન્દ્રભાઈ તથા જયેશભાઈના પિતા તે હંસા દેવેનદ્ર મણિયાર તથા દક્ષા જયેશ મણિયારના સસરા અને સમર્થ, મેઘા દિગંત દોશી, પ્રતિકના દાદાનું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી તમામ પ્રકારના લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દેવેન્દ્ર સી.મણિયાર મો.૯૮૨૪૪ ૦૮૬૮૭, જયેશ સી. મણિયાર મો.૯૪૨૯૩ ૧૫૨૪૪

રમણીકભાઈ મીરાણી

રાજકોટઃ સ્વ.રમણીકભાઈ શામજીભાઈ મીરાણી (ઉ.વ.૭૬) તે હિતેષભાઇ તથા પિયુષભાઈના પિતાશ્રી, મનીષભાઈ પાંધી અને મહેશભાઈ અમલાણીના સસરા, મગનભાઈ, વલ્લભભાઈ અને ધીરૂભાઈ મીરાણીના નાનાભાઈ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. તા.૧૯ સોમવાર સાંજે ૫ થી ૬ કલાકે પિયુષભાઈ મો.૮૭૩૩૯ ૭૮૫૬૬, મો.૯૫૩૭૩ ૪૮૦૩૪, હિતેષ મો.૯૧૦૪૪ ૦૧૦૬૯

અરવિંદભાઈ રાવલ

રાજકોટઃ અરવિંદભાઈ બાલકૃષ્ણભાઈ રાવલ (ઉ.વ.૬૯) તા.૧૭ શનિવારના રોજ કૈલાશવાસ થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક શોક- સંદેશ તા.૧૯ સોમવાર સમયઃ- ૪ થી ૬ ગં.સ્વ.ઈલાબેન અરવિંદભાઈ રાવલ (પત્નિ) મો.૯૪૦૯૦ ૧૪૭૨૨, વિશાલ અરવિંદભાઈ રાવલ (પુત્ર) મો.૭૯૮૪૯ ૨૬૭૯૩, નિતીનભાઈ બાલકૃષ્ણભાઈ રાવલ (ભાઈ) મો.૯૮૨૫૯ ૯૯૧૭૨, જયેશભાઈ બાલકૃષ્ણભાઈ રાવલ (ભાઈ) મો.૯૪૦૯૦ ૧૪૮૮૮, રિધ્ધી મનીષકુમાર ઠાકર (પુત્રી), મનીષકુમાર કિશોરભાઈ ઠાકર (જમાઈ) મો.૯૪૨૭૫ ૬૫૬૨૭, પુનિતા વિશાલભાઈ રાવલ (પુત્રવધુ)

હીનાબેન મહેતા

રાજકોટઃ નિવાસી સુરેશભાઈ પ્રભુદાસભાઈ મહેતાના ધર્મપત્નિ સ્વ.હીનાબેન સુરેશભાઈ મહેતા તે ભાવિનભાઈ, તેજસભાઈ તથા ચાર્મીબેનનાં માતુશ્રી તથા તેજસભાઈ જીવરાજાનીનાં સાસુ તથા ભરતભાઈ સંઘરાજકાનાં બહેનનું તા.૧૮ને રવિવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારનાં રોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકે રાખેલ છે. હાલની પરિસ્થિતી અનુસાર લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેજસભાઈ મહેતા મો.૯૪૨૬૯ ૩૬૧૦૮, મોનાબેન મહેતા મો.૮૭૮૦૧ ૩૨૭૧૦, પ્રવિણભાઈ કોટેચા મો.૯૮૨૪૨ ૮૬૨૯૯, વિનુભાઈ ગાંધી મો.૯૪૦૯૭ ૬૩૮૯૦, તેજસ જીવરાજાની મો.૯૯૨૪૩ ૩૩૦૩૦

વસંતબા જાડેજા

રાજકોટઃ ગામ- ચાચાવદેરા, હાલ રાજકોટ વસંતબા ધર્મેન્દ્રસિંહ જાડેજાનું તા.૧૬ના દુઃખદ અવસાન થયેલ છે. કોરોનામ મહામારીને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તથા ઉત્તરક્રિયા તા.૨૬ સોમવારે રાખેલ છે. સ્વ.માનસિંહ સરદારસિંહ જાડેજા, સ્વ.જ્ઞાનસિંહ માનસિંહ જાડેજા, સ્વ.સુર્યસિંહ માનસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ માનસિંહ જાડેજા, પ્રવિણસિંહ માનસિંહ જાડેજા, ભરતસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્વ.લખુભા સરદારસિંહ જાડેજા, વિજયસિંહ લખુભા જાડેજા, કિશોરસિંહ લખુભા જાડેજા, મનદિપસિંહ ભરતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા મો.૯૮૨૪૫ ૯૯૬૫૩, મો.૯૫૩૭૬ ૦૧૩૦૧, ભરતસિંહ જાડેજા મો.૯૮૨૪૫ ૯૯૬૫૨, મો.૯૦૯ં૯૨ ૯૯૬૫૨, પ્રજ્ઞા બા મો.૯૫૩૭૬ ૦૧૩૦૧ 

સુનીતાબેન વખારીયા

રાજકોટઃ ખોરાણા નિવાસી હાલ રાજકોટ સુનીતાબેન અશોકભાઈ વખારીયા તે સ્વ.ધીરજલાલ, સ્વ.ત્રંબકલાલ, કિશોરભાઈ, વિનોદભાઈના ભાભી તે કોમલબેન, મયુરભાઈ, નિરજભાઈના માતુશ્રીનુંૅ તા.૧૭ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારના રોજ સવારના ૧૦ થી ૧૨ રાખેલ છે. અશોકભાઈ મો.૯૭૧૪૯ ૩૯૨૩૨, નિરજભાઈ મો.૭૬૦૦૫ ૧૮૪૧૦

ગોવિંદભાઈ મેવાડા

રાજકોટઃ મુળ રાજકોટ નિવાસી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ મેવાડા (ઉ.વ.૮૧)નું તા.૧૮ને રવિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવાર રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મુકેશભાઈ મેવાડા મો.૯૪૨૬૯ ૯૮૯૧૦, બાબુભાઈ મેવાડા મો.૯૭૧૪૪ ૫૪૩૦૮

સુમિતભાઈ પંડયા

રાજકોટઃ મૂળ કણજા હાલ જૂનાગઢ નિવાસી હંસાબેન મહેશભાઈ પંડયાના પુત્ર સુમિતભાઈ (ઉ.વ.૪૧) તે હીનાબેનના પતિ, વિહાનના પિતા તથા પ્રીતિબેન બ્રિજેશભાઈ જોશીના ભાઈનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હિનાબેન પંડયા મો.૭૦૪૩૬ ૯૬૨૯૫, સુધીરભાઈ પંડયા મો.૯૯૨૫૪ ૪૨૯૦૬, રવિન્દ્રભાઈ જોશી મો.૯૪૨૯૪ ૮૫૧૭૯

કુમુદચંદ્ર મહેતા

રાજકોટઃ ભાણવડ નિવાસી કુમુદચંદ્ર માધવજી મહેતા (ઉ.વ.૭૮) (મહાવીર મેડીકલ સ્ટોર્સવાળા) તે ગુણવંતીબેનના પતિ, નિલેશભાઈ (શેઠ મેડીકલ એજન્સી- જામનગર), મીરાબેન, જીજ્ઞાબેન, વિમલભાઈના પિતાશ્રી, લીનાબેન, ફાલ્ગુનીબેન, સ્વ.હિતેશકુમાર કમલેશકુમારના સસરા તથા ઝવેરચંદ માણેકચંદ વારીયાના જમાઈનું તા.૧૮ના રોજ અરીહંત શરણ પામેલ છે. કોરોના મહામારીને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ બપોરે ૪ થી ૬ કલાકે નિલેશભાઈ મો.૯૪૨૬૯ ૦૪૯૮૯, વિમલભાઈ મો.૯૬૨૪૮ ૦૨૦૨૦, લીનાબેન મો.૮૫૩૦૨ ૪૦૦૦૫, ફાલ્ગુનીબેન મો.૮૩૪૭૭ ૨૯૬૫૦ રાખેલ છે.

દલસુખભાઈ ઝીંઝુવાડીયા

રાજકોટઃ સોની સ્વ.મોહનલાલ ખુશાલચંદભાઈ ઝીંઝુવાડીયાના પુત્ર સોની દલસુખભાઈ મોહનલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ.૭૪) તે હકુભાઈ સુંદરજીભાઈ રાણપરા (જેતપરવાળા)ના જમાઈ તેમજ ભાવેશભાઈ, કમલેશભાઈ,  અસ્મિતાબેન અને મીતાબેનના પિતાશ્રી તથા ભાગ્યશ્રી, હેમાંશી, રાધિકા, તન્યા, પાર્થ, વ્રજાંગના દાદાશ્રીનું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલ પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવાર સવારે ૧૦ થી ૧૨ કલાકે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

જમનાદાસ આડેસરા

રાજકોટઃ ગો.વા.પ્રેમજીભાઈ વનમાળીદાસ આડેસરા (મોરબીવાળા)નાં પુત્ર સોની જમનાદાસ પ્રેમજીભાઈ આડેસરા (ઉ.વ.૭૬) તે પરેશભાઈ, જયેશભાઈ તથા નીતાબેનનાં પિતાશ્રી તેમજ સોની મોહનલાલ પ્રભુદાસ રાધનપુરા (પારવાળા)નાં જમાઈનું તા.૧૭ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨ કલાકે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) પરેશભાઈ મો.૯૮૨૪૦ ૩૭૨૩૫, જયેશભાઈ મો.૯૩૭૪૮ ૦૮૬૧૮, અભિષેકભાઈ મો.૯૭૧૪૯ ૬૯૦૫૦, પિયર પક્ષ- અનંતભાઈ મો.૯૮૨૪૮ ૧૬૬૭૯, મુકુંદભાઈ મો.૯૪૦૯૭ ૭૪૭૬૩, મહેશભાઈ મો.૯૭૨૬૨ ૯૨૬૪૨

સુશીલાબેન જોગી

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રાજકોટ નિવાસી નવીનભાઈ વૃજલાલ જોગીના ધર્મપત્નિ સુશીલાબેન (ઉ.વ.૬૮) તે જયકર નવીનભાઈ જોગી, રચનાબેન નિલેશકુમાર વલેરા- જામનગર, આશાબેન દેવાંગકુમાર જાજલ- રાજકોટના માતુશ્રી તા.૧૬ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. તમામ લૌકિકક્રિયા બંધ રાખેલ છે. નવીનભાઈ વૃજલાલ જોગી મો.૬૩૫૧૦ ૧૪૫૯૮, જયકર નવીનભાઈ જોગી મો.૯૩૭૭૭ ૯૩૬૫૬

ગ્યાનીબેન સોરઠીયા

રાજકોટઃ જેતપુર નિવાસી ગ્યાનીબેન ભૂલચંદભાઈ સોરઠીયા તે કનૈયાલાલ, દયાલભાઈ, નરેશભાઈ (સોનું)ના માતુશ્રી કૌશિક, કુમાર, હિતેશના દાદીમા તા.૧૬ના અવસાન પામેલ છે. તેનું ટેલીફોનીક બેસણું તા.૧૮ને રવિવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભુપેન્દ્ર મહેતા

રાજકોટઃ મોઢવણિક સરપદડ નિવાસી ભુપેન્દ્ર પ્રભુદાસ મહેતા (રીટાયર્ડ ઈન્કમટેકસ વિભાગ) તે સ્વ.પ્રભુદાસ શામજી મહેતાના પુત્ર સ્વ.મથુરાદાસ પી.મહેતા, સ્વ.વિજયાબેન જે.મહેતા, સ્વ.ચંદ્રિકાબેન (કનીબેન) એમ.વોરા, સ્વ.ભાનુબેન એલ. પરીખ, સ્વ.કુસુમબેન મહેતાના નાનાભાઈ, ભાવિકા એમ.મહેતા, નિશા પી. દાણી, ફાલ્ગુની પરીખ, નિલેષ અને નીલાના કાકા તા.૧૭ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના રોજ સાંજના ૫ થી ૭ રાખેલ છે.

દમયંતિબેન પીઠવા

રાજકોટઃ મૂળ જામવંથલી હાલ રાજકોટ નિવાસી લુહાર દમયંતિબેન લીલાધરભાઈ પીઠવા (ઉ.વ.૬૭) તે સ્વ.જાદવજીભાઈ લક્ષમણભાઈ પરમાર (જૂનાગઢ)ના પુત્રી, સ્વ.રમણિકભાઈના બહેન, જીજ્ઞેશભાઈ, દિવ્યેશભાઈ અને હેતલબેન હંસોરાના ફઈબાનું ગત તા.૧૬ના રોજ અવસાન થયેલું છે. સદ્દગતનું પિયર પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

જીવીબેન ચાવડા

રાજકોટ : હરબટીયાળી નિવાસી સ્વ. બેચરભાઇ લાલાભાઇ ચાવડાના ધર્મપત્નિ જીવીબેન (ઉ.વ.૯૦) તે બાલાભાઇ, રમેશભાઇ, મોહનભાઇ, રસિકભાઇ અને રવિભાઇના માતુશ્રીનું તા. ૧૮ ના અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાને લઇને સદ્દગતનું પારિવારિક બેસણું તા. ૨૦ ના મંગળવારે સવારે ૯ થી ૧૧ હરબટીયાળી (તા. ટંકારા) મુકામે રાખેલ છે.

ગોબરભાઇ ચૌહાણ

રાજકોટઃ ખાંટ રાજપૂત ચૌહાણ ગોબરભાઇ ભાણાભાઇ (ઉ.વ.૭૮), તે જીવુબેનના પતિ તેમજ રાજેશભાઇ તથા મુકેશભાઇના પિતાશ્રી, કડવાભાઇના મોટાભાઇ તથા રામજીભાઇ એસ. મોરબીયા (ધર્મવાણી)ના બનેવીનું તા. ૧૭ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે. રાજેશભાઇ મો. ૯૬૩૮૪ ૭૬૦૭૭, મુકેશભાઇઃ મો. ૯૯રપ૦ ૬૮ર૪૮

ચારૂબેન જોશી

ઉપલેટાઃ જુનાગઢ નિવાસી ચોર્યાસી મેવાડા બ્રાહ્મણ સ્વ. પ્રવિણભાઇ કાનજીભાઇ જોશીના ધર્મપત્ની ચારૂબેન ઉ.વ. ૭પ તા. ૧૭/૪ શનિવારના રોજ કૈલાશવાસી થયેલ છે. ટેલીફોનીક બેસણું તા. ૧૯ સોમવારે ૪ થી ૬ મો. ૭૬૯૮૦ ૮ર૦૬૦ તથા ૯૯૦૯૪ ૬૧૪૯૦ ઉપર રાખેલ છે.

દીલીપકુમાર ડોલાસીયા

જુનાગઢઃ દીલીપકુમાર રતીલાલ ડોલાસીયા ઉ.વ. ૬૮ તે સ્વ. રતિલાલ જીવરાજભાઇ ડોલાસીયાના પુત્ર તેમજ જયંતિભાઇ, દેવેન્દ્રભાઇ, અશોકભાઇના ભાઇ તથા ભાવિન, સંદીપ, સ્વ. રોનકના પિતા તથા સ્વ. ભગવાનજીભાઇ સોનપાલ બગસરા વાલાના જમાઇ તા. ૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૧૯ સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

અરવિંદભાઇ કોટક

રાજકોટઃ અરવિંદભાઇ ગોવિંદજીભાઇ કોટક (ઉ.વ. ૭૪) તે (રાજપરાવાળા) સ્વ. ગોવિંદજીભાઇ વલ્લભજીભાઇ કોટકના પુત્ર અને સ્વ. મનસુખભાઇ કોટક, વિનોદભાઇ કોટકના ભાઇ તેમજ લીનાબેન જયમિનકુમાર કનન, દેવીબેન સુરજકુમાર અમલાણીના પિતા તે સ્વ. દયાળજીભાઇ હિરજીભાઇ બરછાનાં જમાઇ તા. ૧૬ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું ટેલીફોનિક ઉઠમણું તા. ૧૯ ને સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે.

રાજેશભાઇ નિમાવત

વિરપુર જલારામઃ સાધુ રામાનંદી રાજેશભાઇ રમણીકભાઇ નિમાવત (કમલેશભાઇ) ઉ.વ. ૪૯ તે ચંદ્રકાંત (ભોલાભાઇ) તથા શુભમ તથા ઓમના પિતાશ્રી તથા સ્વ. અતુલભાઇના મોટાભાઇ તથા વિપુલભાઇના મોટાભાઇનું અવસાન તા. ૧૮ ને રવિવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. હાલની વર્તમાન સ્થિતિને કારણે ટેલિફોનિક બેસણું તા. ૧૯ ના રોજ સમય સાંજના ૪-૦૦ થી ૬-૦૦ રાખેલ છે. ભોલાભાઇ મો. ૯૭ર૭પ ૧૩૧૬૭ (મોટા દિકરા) વિપુલભાઇ મો. ૯૯૭૯૭ ૧ર૦૦પ (નાનાભાઇ)

જશવંતરાય પંડયા

રાજકોટ : રાજકોટ નિવાસી ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જશવંતરાય ભાઇશંકરભાઇ પંડયા (એસ. ટી. વાળા) તે એચ. બી. પંડયા (અમદાવાદ એનેકસી નિવૃત મેનેજર) ના મોટાભાઇ અને પ્રશાંતભાઇ, હેતલબેન, શિતલબેન અને દેવલબેનના પિતાશ્રી અને તે રાજુભાઇ, ભાવીનભાઇ, મનીષભાઇના સસરા તે મહુવા વાળા અરવિંદભાઇ અને ઘનશ્યામભાઇ જોષીના મોટા બનેવીનું તા. ૧૬ ને શનિવારે અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણુ તા. રર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હસમુખરાય પંડયા મો. ૯૪ર૭૦ ૧૭પ૬૯, પ્રશાંતભાઇ પંડયા ૮ર૩૮૩ ૮ર૦પપ, શિતલબેન મો. ૯૩૭૪૩ ૩૩૩પર, દેવલબેન મો. ૯૯૭૮૪ ર૩૧ર૮

ભગવતીબને પંચોલી

આટકોટ : ઔદિચ્ય સાડા ચારસો બ્રાહ્મણ રસિકલાલ શાંતિલાલ પંચોલીના ધર્મપત્ની સ્વ. ભગવતીબેન (ઉ.૭૩) તે દિપકભાઇ, સંજયભાઇ, ગૌતમભાઇ તથા વિનયભાઇના માતુશ્રીનું તા. ૧૭ ના અવસાન થયેલ છે.

તૃપ્તીબેન આશર

ટંકારાઃ નવગામ ભાટીયા શાંતીલાલ વલ્લભદાસ આશર (કુમારભાઇ)ના પુત્ર કપુલભાઇ (રાજુભાઇ)(રાજલ જવેલર્સ-રાજકોટ)ના ધર્મ પત્ની (ઉ.વ.૪૮) તે મોરબીવાળા રમણીકલાલ તુલસીદાસ આશરના દિકરી, વિધીબેન તથા કરણના માતુશ્રી, હાર્દિકભાઇ, ગોવીંદભાઇ, રશેષભાઇ, નલીનકાંત, સ્વ.ગીતાબેન ભીખુભાઇ ઉદેશી, ઉષાબેન કમલેશભાઇ સંપટ, રેખાબેન સંજયભાઇ સુરૈયા, દક્ષાબેન દીપકભાઇ ધોરમ, ક્રિષ્નાબેન હિતેનભાઇ આશર તથા લતાબેન નિકેશભાઇ ગાંધીના ભાભી, બાલકૃષ્ણભાઇ તથા લલીતભાઇના ભત્રીજા પત્ની તા.૧૮ને રવીવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.રર ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. જયશ્રીકૃષ્ણ રાજુભાઇ ૯૮રપ૪ ૮પ૭૧૬, હાર્દિકભાઇ ૯૪૨૮૨ ૫૮૪૯૬, ગોવિદભાઇ  ૯૯૨૫૩૩૭૪૧૬, રશેષભાઇ  ૯૯૨૪૫ ૧૭૦૨૬, નલીનકાંત ૯૯૦૯૦ ૮૧૪૧૫, લલીતભાઇ ૯૯૨૫૧ ૮૩૩૦૮.

શૈલેષભાઇ ત્રિવેદી

અમરેલીઃ મોઢ ચતુર્વેદી ખીજડીયા સમવાય ખાંભા નિવાસી હાલ અમરેલી શૈલેષભાઇ હિંમતભાઇ ત્રિવેદી મહાદેવ ફરસાણ વાળા (ઉંમર વર્ષ પર) જે હિંમતલાલ પ્રભાશંકર ત્રિવેદીના પુત્ર કંટાળા ડોકટર નરેશભાઇ નાનાભાઇ તથા ચિંતન તેમજ પૂજા ત્રિવેદીના પિતાજી તા. ૧૯ના કૈલાસવાસી થયેલ છે જે ગારીયાધાર નિવાસી રમણીકલાલ મગનલાલના જમાઇ થાય તેમનું ટેલિફોનિક બેસણું તારીખ રરને ગુરૂવારના રોજ  તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હર્ષદભાઇ કોટક

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ. રસિકલાલ હિરાલાલ કોટકના પુત્ર હર્ષદભાઇ કોટક (ઉ.વ. પપ) તે અશ્વિનભાઇ, હિતેષભાઇ, સ્વ. ચંદનબેન બિપીનચંદ્ર પારેલિયા, મધુબેન વિનોદકુમાર રાચ્છ તથા મીનાબેન અતુલભાઇ પૂજારાના ભાઇ તે પ્રિતેશ અને ટ્વીંકલના પિતાશ્રી તથા તુષાર, શિવમ, દીક્ષિતા, હરિકૃષ્ણના કાકાનું તા. ૧૬ના રોજ અવસાન થયું છે. તેમનું ટેલિફોનીક બેસણું તા. ૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમિયાન અશ્વિનભાઇ મો. ૯૮રપ૪ ૮૦૬૬૧, હિતેષભાઇ-૯૯૯૮૭ ૧પ૮૪૦, પ્રિતેશભાઇ-૯૭ર૪૭ પ૬ર૦૪, તુષારભાઇ-૯૯૭૯પ ૭૪રરર, શિવમભાઇ-૯૪૦૮૮ ૮૯૦૭૭

હર્ષદકુમાર કોટક

રાજકોટઃ જુનાગઢવાળા સ્વ. પ્રભુદાસ નારણદાસ અઢિયાના જમાઇ હર્ષદકુમાર રસિકલાલ કોટક (ઉ.વ. પપ) તે કોટક હર્ષિત સેલ્સ એજન્સીવાળા કિશોરભાઇ, વસંત ડ્રેસીસવાળા શૈલેષભાઇના બનેવીનું તા. ૧૬ના રોજ અવસાન થયું છે. પિયરપક્ષની ટેલિફોનીક સાદડી તા. ૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ દરમિયાન કિશોરભાઇ-૯૮ર૪૭ ૪૭૦૪૩, શૈલેષભાઇ-૯૭ર૩૭ ૧૪૬૬૧

નાથાલાલ ઠકરાર

ઉપલેટાઃ મોટી પાનેલીના પસવારી નિવાસી (હાલ અમદાવાદ) ઠકરાર નાથાલાલ કાલિદાસ (ઉ.વ. ૬૫) તે કિરીટભાઈ તથા સંદીપભાઈના પિતાશ્રી તથા હરિભાઈ ઠકરારના મોટાભાઈનું તા. ૧૮ને રવિવારે અવસાન થયેલ છે. મોબાઈલ નં. ૯૭૨૩૬ ૩૩૩૯૫ ટેલીફોનિક બેસણુ રાખેલ છે.

ભગવતીબેન પંચોલી

જસદણઃ આટકોટ ઔદિચ્ય સાડા ચારસો બ્રાહ્મણ રસિકલાલ શાંતિલાલ પંચોલીના ધર્મપત્ની ભગવતીબેન તે દિપકભાાઈ, સંજયભાઈ, ગૌતમભાઈ તથા વિનયભાઈના માતુશ્રીનું અવસાન થયું છે. ટેલીફોનીક શોક સંદેશા મો. ૯૯૭૯૫ ૨૩૧૯૨, મો. ૭૦૧૬૨ ૭૨૪૭૮. બેસણુ શુક્રવાર તા. ૨૩મીએ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ધનસુખભાઈ ભગદેવ

ગોંડલઃ ધનસુખભાઈ રણછોડભાઈ ભગદેવ (ઉ.વ. ૬૫) તે સ્વ. કાંતિભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. ધીરૂભાઈ, દિલીપભાઈ, સ્વ. ગીતાબેન ગોકળદાસ કાનાબાર (ગીરગઢડા), કિરણબેન દિલીપકુમાર મશરૂ (ઉના)ના ભાઈ તથા રાજુભાઈ, પરેશભાઈ, આશિષભાઈ, રવિભાઈ, ગોપાલભાઈના કાકાનું તા. ૧૮ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ મો. ૯૦૩૩૩ ૨૭૩૩૦ ઉપર રાખેલ છે.

જયશ્રીબેન કિંગર

રાજકોટઃ જયશ્રીબેન કિંગર (જયા સિંધવ- નિવૃત સરકારી કર્મચારી) (ઉ.વ.૬૫) તે જેઠાલાલ કિંગર મો.૯૮૨૫૬ ૭૭૭૮૭ના ધર્મપત્નિ, જયેશ કિંગર મો.૯૪૨૭૨ ૫૪૩૪૨, મો.૯૨૬૫૭ ૪૫૨૭૧ના ભાભી તેમજ યશ અને દેવ કિંગરના કાકીનું તા.૧૬ શુક્રવારે નિધન થયું છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ કલાકે રાખેલ છે.

ડો.અશ્વિનભાઈ ટાંક

રાજકોટઃ હાલ રાજકોટ નિવાસી મુળ ગામ સુપેડી સ્વ.દેવરાજભાઈ ટાંકના પુત્ર ડો.અશ્વિનભાઈ દેવરાજભાઈ ટાંક (ઉ.વ.૫૬) તે દર્શનાબેનના પતિ, ડો.રાજ તથા બ્રીજના પિતાશ્રીનું તા.૧૭ને શનિવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવાર રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ગં.સ્વ.દર્શનાબેન અશ્વિનભાઈ ટાંક મો.૯૬૬૨૮ ૭૩૦૮૦, ડો.રાજ અશ્વિનભાઈ ટાંક મો.૯૪૨૮૭ ૦૦૪૯૯, બ્રીજ અશ્વિનભાઈ ટાંક

કેતનભાઈ દોશી

રાજકોટઃ મોઢ વણિક સ્વ.પ્રફુલચંદ્ર એન.દોશીના પુત્ર કેતનભાઈ પ્રફુલચંદ્ર દોશી (ઉ.વ.૫૫) તે ઐલેશભાઈ, ચંદ્રેશભાઈ તથામ ફાલ્ગુનીબેન આશિતકુમાર મહેતાના ભાઈ તથા રક્ષિત, ઋજુલના પિતા તા.૧૭ શનિવારના રોજ અવસાન થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારના સાંજે ૪ થી ૬ કલાકે મો.૯૯૦૪૨ ૨૫૬૦૯, મો.૯૦૩૩૩ ૭૩૪૭૦

શાંતાબેન અંબાણી

જસદણઃ દશા મોઢ માંડલીયા વણીક ગં.સ્વ.શાંતાબેન રમણીકલાલ અંબાણી (ઉ.વ.૭૯) તે પંકજભાઇ રમણીકલાલ અંબાણી, શાહ મીનાબેન વિનોદકુમાર ધારૈયા (પાવી જેતપુર), નીતાબેન પંકજકુમાર શાહ (ધોળકા), ભાવનાબેન રમણીકલાલ અંબાણી (જસદણ)નાં માતુશ્રીનું તા.૧૮ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ સોમવારે સાંજે ૪ થી ૬ ટાવર ચોક, નાગરીક બેંક શેરી, જસદણ ખાતે રાખેલ છે. પંકજભાઇ મો.૯૮ર૪૪૨૫૪૨૫, ભાવનાબેન મો.૬૩૫૬૦૭૮૭૭, મીનાબેન મો.૯૪૨૬૬ ૪૨૪૯૭, વિનોદકુમાર મો.૯૪૨૮૧ ૭૧૦૦૧, નીતાબેન મો.૮૧૪૧૦૪૭૧૩૪ે.

દુર્ગાબેન ચૌહાણ

રાજકોટઃ મૂળ ગામ ગોંડલના રહેવાસી હાલ રાજકોટ તે ગોંડલ સ્ટેટના હજુરી સ્વ.દેશળભાઇ પુંજાભાઇ ચૌહાણના નાના દિકરા સ્વ.બાબુભાઇ દેશળભાઇ ચૌહાણના દિકરી દુર્ગાબેન બાબુભાઇ ચૌહાણનું તા.૧૭ના રોજ અવસાન થયેલ છે. તે દિલીપભાઇ તથા સંજયભાઇ ચૌહાણના નાના બહેન તથા રિષીરાજભાઇ ચૌહાણ, હિમાંશુભાઇ ચૌહાણના ફઇબા તથા છોટુભાઇ આર.મારૂના ભાણીબાનું ટેલીફોનીક બેસણું તા. ૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દિલીપભાઇ ચૌહાણ ૮૧ર૮૦રપ૭૬૭, રિષીરાજ ચૌહાણ-૭૬૯૮૩૩૫૨૯૫, છોટુભાઇ મારૂ ૯૪૨૮૨૯૬૬૩૩.

ચંદુલાલ પાટડીયા

રાજકોટઃ સ્વ.સોની ચંદુલાલ હરિલાલ પાટડીયા (ઉ.વ.૬૪) જે હરિલાલ છગનલાલ પાટડીયા દેરાળાવાળાના પુત્ર તેમજ મયુર, સુજ્ઞેશ તથા સંગીતાબેન વિશાલકુમાર રાણપરાના પિતાશ્રી અને રમણીકભાઈ, નટુભાઈ, સુરેશભાઈ, કૌશિકભાઈ, દિનેશભાઈ, હિતેશભાઈ, જગદીશભાઈના ભાઈ તેમજ ચુનીલાલ ચતુરદાસ આડેસરાના જમાઈ તા.૧૭ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમાવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નટુભાઈ મો.૭૬૨૧૮ ૨૩૪૭૭, કૌશિકભાઈ મો.૯૮૭૯૦ ૦૨૬૨૨, દિનેશભાઈ મો.૯૯૨૫૬ ૫૭૬૩૩, હિતેશભાઈ મો.૮૮૬૬૩ ૧૮૯૩૩, મયુરભાઈ મો.૯૫૭૪૩ ૧૧૩૧૩, સુજ્ઞેશભાઈ મો.૭૦૪૬૫ ૪૧૬૧૯

વિનોદભાઈ સીસોદીયા

રાજકોટઃ નિવાસી સોરઠીયા રાજપુત સ્વ.વિનોદભાઈ ટપુભાઈ સીસોદીયા (ઉ.વ.૬૧)નું દુઃખદ અવસાન તા.૧૬ને શુક્રવારના રોજ થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું  તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. ટેલીફોનીક અથવા તો વોટ્સએપથી દિલાસો પાઠવવા વિનંતી લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. મયુરભાઈ વિનોદભાઈ સિસોદીયા મો.૯૮૯૮૮ ૫૦૨૫૦, જૈમીન નરેશભાઈ સિસોદીયા મો.૯૯૦૪૯ ૭૭૦૦૭, નરેશભાઈ ટપુભાઈ સિસોદીયા મો.૯૮૭૯૯ ૬૮૦૧૦, કૌશિકકુમાર રમણીકભાઈ  ચૌહાણ (જમાઈ) મો.૯૯૭૯૪ ૬૯૪૯૪

પ્રફુલ્લાબેન દાવડા

જામનગર : મૂળ જોડિયા હાલ જામનગર પ્રફુલ્લાબેન (ઉવ.૫૯) તે રમણીકભાઇ દાવડા (હુન્નરશાળા)ના ધર્મપત્ની તે ચાંદની અને નિકિતાના માતૃશ્રી તા. ૧૮/૪/૨૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતી ધ્યાને લઇ સદગતનું બેસણુ તેમજ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. રમણીકભાઇ ફોન નં. ૯૮૨૫૩ ૩૫૭૩૦.

નિર્મળાબેન બદાણી

રાજકોટઃ મોટા વડાલા નિવાસી સ્વ.શશીકાંતભાઈ જેચંદભાઈ બદાણીના ધર્મપત્નિ નિર્મળાબેન શશીકાંતભાઈ બદાણી (ઉ.વ.૭૦) તે યોગેશભાઈ તેમજ જયેશભાઈના માતુશ્રી તથા હર્ષિત, ક્રિના, કૃપાલી, ચાર્મીના દાદીમા તથા ખંઢેરાવાળા સ્વ.જયંતીલાલ જેચંદભાઈ દોશીના મોટાપુત્રી તા.૧૯ના રોજ અરિહંતશરણ પામેલ છે.

ચંદ્રીકાબેન ધોળકીયા

રાજકોટઃ સ્વ.કિશોરભાઈ વસંતરાય વિરાણીના બેન ચંદ્રિકાબેન મહેન્દ્રકુમાર ધોળકીયા (ઉ.વ.૬૪) તે રીના અજય ગાંધી, તૃષ્ણા કિશોર વિરાણી, હીના જતીન દોશી, ધર્મેન્દ્ર કિશોરભાઈ વિરાણીનાં ફૈબાનું તા.૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક સાદડી તા.૧૯ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ધર્મેન્દ્રભાઈ વિરાણી મો.૭૧૫૭૭ ૧૬૨૫૨, સુશિલાબેન વિરાણી મો.૮૯૮૦૪ ૯૨૫૦૫

માલતીબેન કાત્રોડિયા

રાજકોટઃ અ.નિ.મહેન્દ્રભાઈ ગોરધનદાસ કાત્રોડિયાના ધર્મપત્નિ ગં.સ્વ.માલતીબેન મહેન્દ્રભાઈ કાત્રોડિયા (ઉ.વ.૬૭) તે રસિકભાઈ (અમદાવાદ), હર્ષદભાઈ (અમદાવાદ) તેમજ પરેશભાઈના ભાભી તે છગનભાઈ જશરાજભાઈ ફીચડીયા (સોખડાવાળા)ના દીકરી તા.૧૭ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સવારે ૧૦:૩૦ થી ૧૨ રાખેલ છે. રસિકભાઈ મો.૮૨૩૮૩ ૭૬૭૭૬, હર્ષદભાઈ મો.૯૧૫૭૧ ૫૬૦૪૪, પરેશભાઈ મો.૯૮૨૫૫ ૯૧૦૩૯, ધર્મેશભાઈ મો.૮૯૦૫૯ ૩૮૧૩૮, પિયર પક્ષ- લક્ષ્મીચંદભાઈ મો.૯૯૬૯૪ ૨૭૨૨૮, પ્રત્યુશભાઈ મો.૯૮૭૯૬ ૦૮૧૮૧

નિર્મળભાઈ કાનગડ

રાજકોટઃ મુળ બેડી હાલ રાજકોટ નિવાસી નિર્મળભાઈ રાજાભાઈ કાનગડ તે ગં.સ્વ.મેન્દેબેન રાજાભાઈ કાનગડના દિકરા, તે પ્રભાતભાઈ (મો.૯૯૦૪૩ ૪૫૫૮૩), સ્વ.દિલીપભાઈ, જયાબેનના ભાઈ તથા ધીરૂભાઈ છૈયાના સાળા તથા પિયુષના પપ્પા, દિવ્યેશ અને દીક્ષીતના કાકા તથા પ્રકાશ છૈયાના મામાનું તા.૧૮ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

સુખલાલભાઈ માંડલીયા

રાજકોટઃ સોની સુખલાલભાઈ વિઠ્ઠલદાસ માંડલીયા (ઉ.વ.૭૮) (નિવૃત ઈલે. સુપરવાઈઝર એ.વી.પી.ટી.આઈ.) તે અનંતરાયના નાનાભાઈ તેમજ ગૌ.વા. સુરેશચંદ્રના મોટાભાઈ તથા પ્રકાશભાઈ, કિર્તીબેન તથા મનીષભાઈના પિતાશ્રી તા.૧૭ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મનીષભાઈ મો.૯૯૨૫૪ ૭૫૩૨૦

તુષાર માટલીયા

રાજકોટઃ સ્થા.જૈન તુષાર પ્રભુદાસ માટલીયા (પી.એમ.આંગડીયા) તે પ્રભુદાસ પોપટલાલ માટલીયાના પુત્ર, કેવલ, કૌશલના પિતાશ્રી, રાજેશ માટલીયા (આર.ટી.ઓ વાળા)ના નાનાભાઈ, તે સ્વ.નાથાલાલ ધીરજલાલ ગાંધીના જમાઈ, સ્વ.રમણીકલાલ તથા ચીમનભાઈના ભત્રીજા, રેખા, કિરણ, બીના, પારૂલના ભાઈનું તા.૧૮ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસતું તા.૧૯ સોમવાર, સમય- સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સદ્દગતના તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. નેહાબેન તુષારભાઈ માટલીયા (પત્ની) મો.૯૪૨૯૨ ૪૮૨૧૪, કેવલ તુષારભાઈ માટલીયા (પુત્ર) મો.૯૫૮૬૩ ૦૭૭૭૭, ૯૮૨૫૭ ૧૦૨૩૪, રાજેન રસીકભાઈ શાહ (બનેવી) મો.૯૭૨૨૨ ૫૯૨૫૯

ચંપાબેન અઢીયા

રાજકોટઃ ચોટીલા નિવાસી ચંદુલાલ રમણીકલાલ અઢીયા (ધ્રાંગધ્રાવાળા)ના ધર્મત્નિ ચંપાબેન તે અશોકભાઈ, અજયભાઈ, જગદીશભાઈ, ગીતાબેન હિતેશકુમાર સુબાના માતુશ્રી અને ભુમિબેન દર્શકકુમાર સામાણીના દાદી તથા કિશોરભાઈ, હસુભાઈ, નટુભાઈ, વીનુભાઈ, સ્વ.ભરતભાઈના મોટા ભાભી તેમજ સ્વ.જમનાદાસ કારીયાના દીકરી, સ્વ.ગોરધનભાઈ, સ્વ.હરજીવનભાઈ, સ્વ.અરૂણભાઈના બેનનું તા.૧૭ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ટેલીફોનીક ઉઠમણું તા.૧૯ સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ચંદુભાઈ મો.૯૬૩૮૨ ૦૮૨૩૪, અશોકભાઈ મો.૯૨૨૮૪ ૩૨૧૫૧, અજયભાઈ મો.૬૩૫૬૧ ૫૨૩૨૪, જગદીશભાઈ મો.૯૦૩૩૦ ૨૦૪૮૦, હસુભાઈ મો.૯૪૧૬૩ ૯૧૮૭૪, વિનુભાઇ મો.૮૩૦૬૦ ૯૯૧૨૩, ભુપતભાઈ મો.૯૪૨૮૨ ૩૬૫૯૩, વિપુલભાઈ મો.૯૪૦૮૧ ૮૧૮૦૭

ગોપાલભાઈ અખીયાણીયા

રાજકોટઃ ગુર્જર સુથાર બેડીગામ નિવાસી સ્વ.ગોપાલભાઈ વેલજીભાઈ અખીયાણીયા (ઉ.વ.૬૮) તે દર્શનભાઈ તથા નિશાંતભાઈ અખીયાણીયાના, ભાવિશાબેન રિતેષ કુમાર સોલગામાના પિતાશ્રી તથા રવજીભાઈ અને કેશવભાઈ  વેલજીભાઈના ભાઈ તથા સ્વ.રતિલાલ કરમશીભાઈ કુદકિયા (લુણસર)ના જમાઈનું દુઃખદ અવસાન તા.૧૮ રવિવારના રોજ થયેલ છે. હાલ કોરોના મહામારીના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. દર્શનભાઈ મો.૯૯૧૩૫ ૪૪૦૮૮, નિશાંતભાઈ મો.૮૫૩૦૦ ૧૪૦૦૫

વિનોદરાય ઠકરાર

રાજકોટઃ વિનોદરાય ત્રિભોવનદાસ ઠકરાર (ઉ.વ.૬૯)નું તા.૧૬ના અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૯ ૦૯૩૩૩, મો.૯૪૨૬૬ ૭૮૮૩૩

ચંદ્રકાન્તભાઈ ગોહિલ

રાજકોટઃ ચંન્દ્રકાન્ભાઈ દેવરામભાઈ ગોહિલ (ઉ.વ.૭૧) તે રવિશ ચંદ્રકાન્તભાઈ તથા કિર્તીબેન પ્રિતેશભાઈ કકકડના પિતાશ્રી તેમજ રંજનબેન પ્રવિણભાઈ મકવાણા (સુરત), હેમાબેન સુરેશભાઈ ટાંક (સુરત), જયશ્રીબેન ભાસ્કરભાઈ વરૂ (મુંબઈ),  ગીરીશભાઈ દેવરામભાઈ ગોહીલ (રાજકોટ)ના મોટાભાઈ, પ્રિતેશકુમાર મનહરભાઈ કકકડના સસરા ધ્રુવી અને સર્મથના દાદા તથા નાનાનું તા.૧૭ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૯ના સોમવારના સાંજે રાખેલ છે. રવિશભાઈ મો.૯૮૯૮૦ ૬૮૬૯૧, કિર્તીબેન મો.૭૮૭૪૨ ૨૨૨૬૬, પ્રિતીબેન મો.૯૪૨૮૧ ૫૭૪૪૧, પ્રિતેશ મો.૯૯૨૫૨ ૨૨૨૧૧

શૈલેષભાઇ રૂપારેલીયા

અમરેલીઃ શૈલેષભાઇ હીરાલાલ રૂપારેલીયા (ઉ.વ.પપ) તે કિરણભાઇ (રાજકોટ) મિલાપભાઇ (પત્રકાર)ના નાનાભાઇ, મનોજભાઇ (અમરેલી એકસપ્રેસ દૈનિક) અશ્વીનભાઇ (નગર પાલીકા), રાજેશભાઇ (એડવોકેટ-અમદાવાદ)ના મોટાભાઇ, યશ રૂપારેલ (નાગરીક બેન્ક)ના પિતાજીનું તથા મનસુખલાલ ઓધવજીભાઇ રાચ્છના જમાઇનું અવસાન થયેલ છે. ટેલીફોનીક ઉઠમણું તથા સાદડી તા.૧૯વાર સોમવારના રોજ સાંજના પાંચ કલાકે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

નંદુબેન મકવાણા

વેરાવળઃ નંદુબેન નરશીભાઇ મકવાણા (ઉ.વ.૮૦)તે અનીલભાઇ, હરેશભાઇ, શૈલેષભાઇ, અરવિંદભાઇના માતુશ્રી તા.૧૮ના રોજ અવસાન પામેલ છે.

વીણાબેન ભટ્ટ

વેરાવળઃ મુળ તાલાલા હાલ વેરાવળ નિવાસી સ્વ.વસંતરાય બી. ભટ્ટના પત્ની વીણાબેન (ઉ.વ.૬૪) તે હાર્દીકભાઇ, નિધીબેનના માતુશ્રી તથા પ્રફુલભાઇ મહેતાના સાસુ તેમજ સુનીલભાઇ (સુરેન્દ્રનગર)ના ભાભી તથા સતીષભાઇ, વિમલભાઇ, રાજુભાઇ વ્યાસ, વસુમતીબેન ભટ્ટના બહેનનું તા.૧૭ના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ બપોરે ૩ થી ૬ રાખેલ છે.

દક્ષાબેન મહેતા

જુનાગઢઃ પોરબંદર નિવાસી પિયુષભાઇ (પપ્પુભાઇ) વિનુભાઇ મહેતાના ધર્મપત્ની દક્ષાબેન પીયુષભાઇ મહેતા (ઉ.વ.પ૦) તેઓ મેહુલભાઇ તથા જાનકીબેનના માતુશ્રી તેમજ હેમાંગભાઇ વિનુભાઇ મહેતા, દુષ્યંતભાઇ વિનુભાઇ મહેતા, દિપકભાઇ વિનુભાઇ મહેતા, રોહીતભાઇ વિનુભાઇ મહેતાના ભાભી અને વિવેકભાઇ, મિલનભાઇ, ધ્રુવભાઇ તથા રૂદ્રભાઇના મોટાબા તેમજ હિતેશભાઇ લક્ષ્મીશંકરભાઇ જોષીના સાસુ તા.૧૬મીએ અવસાન થયું છે. બેસણું તા.૧૯ના રોજ ઘરે ટેલીફોનીક બેસણું રાખેલ છે. તેમની દશા રપ રવીવાર તેમજ ઉતરક્રિયા ર૬ સોમવારના રોજસરકારની ગાઇડ લાઇન મુજબ કુટુંબ પુરતી મર્યાદીત રાખેલ છે. મો.પિયુષભાઇ ર૪ર૯૩ ર૧૧પ૪, હિરેનભાઇ ૯૪ર૯૧ ૧૪૧૪૩, દુષ્યંતભાઇ (મુન્નાભાઇ) ૯૪ર૮૦ ૮૬પર૧, દિપકભાઇ ૯૪ર૬૯ ૩૩૧૯૧.

કિરીટભાઈ સાગાણી

ગાંધીનગરઃ દશા સોરઠીયા વણિક તે ભાયાવદર નિવાસી કિરીટભાઈ પ્રભુદાસ સાગાણી (ઉ.વ.૬૬) તે સુનિતાબેનના પતિ કરણ, વીનીના પિતા સોનલબેનના સસરા રમેશભાઈ, સ્વ.અરવિંદભાઈ, મીનાબેન, ભારતીબેનના ભાઈ તથા સ્વ.જયંતિલાલ સુંદરલાલ શાહ (રાજકોટ જવેલર્સ જલગાવ વાળા)ના જમાઈ તથા રજનીભાઈ રાયચંદભાઈ માધાની (વેરાવળ)ના વેવાઈનું દુઃખદ અવસાન થયેલ છે.

પ્રવિણભાઈ રાઠોડ

રાજકોટઃ મચ્છુ  કઠીયા  સઈ સુથાર -દરજી મૂળગામ વવાણીયા હાલ રાજકોટ સ્વ. પ્રવીણભાઈ લક્ષમણભાઈ રાઠોડ (ઉ.વ.૭૦) તે સીમા દિનેશકુમાર ટંકારીયાની દીકરી તે  સંજયભાઈ - વવાણીયાના મોટાભાઈ તેમજ ર્ડો હસમુખભાઈ, રમેશચંદ્ર (પડધરી) , ડો.હરેશભાઇ વલ્ભદાસ સોલંકી  બનેવીનું તા ૧૭ શનિવારે થયેલ છે તેમનું ટેલિફોનિક બેસણું તા. ૧૯ તેમના નિવાસે સાંજે ૪ થી ૫  માર્કેટિંગ યાર્ડ, સંતકબીર રોડ,બાલકૃષ્ણ કવાટર નબર -૯ રાજકોટ ખાતે રાખેલ છે સસરા પક્ષ ની સાદડી તા.૧૯ રાખેલ છે સંજયભાઈ રાઠોડ - મો.૯૯૨૫૨ ૫૮૮૨૩,દિનેશભાઇ ટંકારીયા મો.૯૯૨૪૮ ૭૧૯૩૫, ડો. હસમુખભાઈ સોલંકી ૮૧૪૧૯ ૪૭૯૨૩, રમેશચંદ્ર સોલંકી મો. ૯૪૨૮૨ ૮૭૭૭૮

દિપકભાઈ લીલીયા

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ દિપકભાઈ  તે અરવિંદભાઈ  (નાનાલાલ) વ્યાસ લીલીયા મોટાના પુત્ર તથા સુર્યાબેન અશ્વિનભાઈ મહેતા (રાજકોટ) તથા જીજ્ઞેશભાઈ અરવિંદભાઈના ભાઈ તથા વૈશાલીબેનના પતિ અને ધુર્વી તેમજ હેતના પિતાશ્રી તા.૧૬ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. વર્તમાન કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨૯ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. જીજ્ઞેશભાઈ મો.૯૯૧૩૨ ૮૬૮૪૬, મો.૯૨૬૫૬ ૪૨૭૪૨

હંસાબેન વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ સ્વ.હંસાબેન વિનોદરાય વ્યાસ, તે બાબુભાઈ, અરવિંભાઈ (નાનુભાઈ), સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.રમેશભાઈ, સ્વ.હિંમતભાઈના નાનાભાઈ, વિનોદરાય વ્યાસના ધર્મપત્નિ તથા જયશ્રીબેન રાજેશકુમાર વ્યાસ (જસદણ), દર્શનાબેન જીગ્નેશકુમાર ઉપાધ્યાય (અમદાવાદ), જયેશભાઈ, નયનભાઈ, યગ્નેશભાઈના માતુશ્રી, સ્વ.બાલાશંકર દવે (અમદાવાદ)ના પુત્રી, નીતિનભાઈ, વિપુલભાઈ, બિન્દેશભાઈના મોટાબહેનનું તા.૧૬ને શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. હાલ કોરોના મહામારીને કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક વ્યવ્હાર બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. જયેશભાઈ વ્યાસ મો.૯૪૦૯૦ ૦૫૬૫૧, નયનભાઈ વ્યાસ મો.૯૮૨૪૯ ૯૨૮૧૫, યગ્નેશભાઈ વ્યાસ મો.૯૭૨૭૭ ૦૬૮૯૮

જાનાબેન રાબા

રાજકોટઃ સ્વ.જાનાબેન હમીરભાઈ રાબાનું તા.૧૮ના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાને રાખી અને સરકારશ્રીના નિયમ મુજબ ફકત ટેલીફોનીક બેસણું રાખેલ છે. રાબા હમીરભાઈ નારણભાઈ મો.૯૫૭૪૨ ૧૦૭૪૦, રાબા રાજેશભાઇ હમીરભાઈ મો.૯૭૨૫૪ ૭૭૫૧૯

જનકરાય શુકલ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ નિવાસી વઢવાણ હાલ રાજકોટ સ્થિત, સ્વ.જનકરાય માણેકલાલ શુકલ (ઉ.વ.૬૮) તે જયેશભાઈ તથા જીજ્ઞેશભાઈના પિતાજીનું તા.૧૮ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. જયેશભાઈ મો.૯૮૭૯૫ ૦૭૦૧૦, જીજ્ઞેશભાઈ મો.૮૦૦૦૮ ૨૪૦૪૯, અતુલભાઈ મો.૯૯૭૯૩ ૮૨૯૯૨, કમલેશભાઈ મો.૮૨૦૦૪ ૨૨૫૧૨

રમણીકલાલ મસરાણી

રાજકોટઃ ધારીવાળા ઠા- મોનજીભાઈ મસરાણીના પુત્ર રમણીકલાલ જે નવિનભાઈ, મુકુન્દભાઈ, પ્રકાશભાઈ તથા રાજેશભાઈના પિતાશ્રીનું દુઃખદ અવસાન થયેલ છે. તેનું ટેલીફોનીક ઉઠમણું આજરોજ ૪ થી ૬ મો.૭૬૦૦૦ ૭૬૨૦૯, મો.૯૭૨૪૯ ૨૨૨૩૧, મો.૭૮૧૭૯ ૫૯૪૮૧, મો.૯૪૦૮૬ ૫૧૦૪૧ ઉપર રાખેલ છે.

હર્ષદભાઈ કોટક

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ.હર્ષદભાઈ રસિકભાઈ કોટક (ઉ.વ.૫૫) સ્વ.રસિકલાલ હીરાલાલ કોટકનાં પુત્ર તે અશ્વિનભાઈ તથા હિતેષભાઈ અને સ્વ.ચંદનબેન બિપીનભાઈ રૂપારેલીયા તથા મધુબેન વિનોદકુમાર રાચ્છ અને મીનાબેન અતુલકુમાર પુજારાના ભાઈ અને પ્રિતેશ તથા ટ્વિંકલના પપ્પા તે તુષાર, શિવમ, દીક્ષિતા તથા હરિકૃષ્ણના કાકા સ્વ.હર્ષદભાઈ રસિકલાલ કોટક તા.૧૬ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું (ટેલીફોનીક) બેસણું તા.૧૯ને સોમવારે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અશ્વિનભાઈ રસિકલાલભાઈ કોટક મો.૯૮૨૫૪ ૮૦૬૬૧, હિતેષભાઈ રસિકભાઈ કોટક મો.૯૯૯૮૮ ૧૫૮૪૦, પ્રિતેશભાઈ હર્ષદભાઈ કોટક મો.૯૭૨૪૭ ૫૬૨૦૪, તુષારભાઈ અશ્વિનભાઈ કોટક મો.૯૯૭૯૫ ૭૪૨૨૨, શિવમ અશ્વિનભાઈ કોટક મો.૯૪૦૮૮ ૮૯૦૭૭

હર્ષદકુમાર કોટક

રાજકોટઃ સ્વ.પ્રભુદાસ નારણદાસ આઢિયા જુનાગઢવાળાના જમાઈ મોરબી નિવાસી સ્વ.હર્ષદકુમાર રસિકલાલ કોટક હર્ષિત સેલસ એજન્સી, કિશોરભાઈ આઢિયા વસંત ડ્રેસીસ, શૈલેષભાઈ આઢિયાના બનેવી ગૌલોકવાસ તા.૧૬ શુક્રવારના શ્રીજીચરણ પામેલ છે. પિયર પક્ષની ટેલીફોનીક સાદડી તા.૧૯ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઈ આઢિયા મો.૯૮૨૪૭ ૪૭૦૪૩, શૈલેષભાઈ આઢિયા મો.૯૭૨૩૭ ૧૪૬૬૧

તખુભા રાઠોડ

રાજકોટઃ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ તખુભા જીકુભા રાઠોડ (ઉ.વ.૫૮) તે શારદાબેનના પતિ તથા વિશાલ, રાધા, મીરા, જયોતિ અને માધુરીના પિતા તથા અભિનવના દાદા તથા વિનુભાઈ અને જિતુભાઈના કાકાનું તા.૧૬ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૯ને સોમવારે ૪ થી ૬ ના રાખેલ છે.

રમેશચંદ્ર ચગ

રાજકોટઃ સ્વ.રમેશચંદ્ર છગનલાલ ચગ (રવિરાંદલ એન્ટરપ્રાઈઝ- આમરણ) તે સ્વ.છગનલાલ વશરામભાઈ ચગના પુત્ર, વિજયભાઈ, સ્વ.ચેતનભાઈ તથા સંજયભાઈના પિતાશ્રી તેમજ મનુભાઈ, પ્રવિણભાઈ, ચંદનબેન નવીનચંદ્ર આહ્યા, અનસોયાબેન મહેન્દ્રકુમાર કોટક, નીલાબેન ભાવીનકુમર પોપટનાં ભાઈ તેમજ સ્વ.ત્રિભોવનદાસ બેચરભાઈ પોપટના જમાઈનું તા.૧૭ શનિવારના રોજ દુઃખદ  અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા સ્વસુર પક્ષની સાદડી તા.૧૯ સોમવાર સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે.

શીવાભાઈ ચાવડા

રાજકોટઃ ચાવડા શીવાભાઈ (ભવાન ભાઈ) મોતીભાઈ (તલાટી) નું  તા.૧૯ના રોજ અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયેલ છે.કોરાનાની પરીસ્થિતિ કારણે બેસણું તથા સંગાસંબધીએ મળવા આવવાનું સંપુર્ણ બંધ રાખેલ છે. તેની ખાસ નોંધ લેવી. ટેલિફોનીક બેસણું રાખેલ છે. ચાવડા વજુભાઈ મોતીભાઈ (ભાઈ) મો.૯૪૨૭૦ ૭૦૯૭૧, ચાવડા મોહનભાઈ મોતીભાઈ (ભાઈ) મો.૯૮૯૮૨ ૫૦૮૭૦, ચાવડા પરેશભાઈ શીવાભાઈ   (પુત્ર) મો.૯૮૭૯૮ ૫૪૧૭૨

પરેશકુમાર અજમેરા

રાજકોટઃ મુળ દામનગર હાલ રાજકોટ નિવાસી પરેશકુમાર કનકરાય અજમેરા (ઉ.વ.૫૩) (ડેલ્ટા સીસ્ટમ્સ એન્ડ પેરીફેરલ્સ- રાજકોટ) જેઓ સ્વ.કનકરાય ચિમનલાલ તથા ગં.સ્વ.હંસાબેન કનકરાયરાય અમજેરાનાં પુત્ર, દર્શનાબેનનાં  પતિ, સૌમીલભાઈ તથા કૌશીલભાઈનાં પિતાશ્રી તેમજ ભાવેશભાઈનાં મોટાભાઈ તથા હેમુભાઈ મહેતાનાં જમાઈ તા.૧૮ને રવિવારનાં રોજ અરહિંતશરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું વર્તમાન સંજોગો અને કોરોના વાયરસને ધ્યાનમાં લઈને સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે. ફકત ફોન દ્વારા દિલાસો પાઠવવા વિનંતી તા.૨૨ ગુરૂવાર સાંજે ૪ થી ૬ દર્શનાબેન પરેશકુમાર અજમેરા મો.૯૪૨૪૨ ૧૨૭૭૮, ભાવેશકુમાર કનકરાય અજમેરા મો.૯૮૨૪૨ ૧૨૭૭૯

ઈન્દુમતીબેન જાની

રાજકોટઃ ચા.મ.મો. બ્રાહ્મણ સ્વ.માણેકલાલ ગૌરીશંકર જાની ગોન્દીયાવાલાના નાનાભાઈ સ્વ.ધીરજલાલ ગૌરીશંકર જાનીના ધર્મપત્નિ ગં.સ્વ.ઈન્દુમતીબેન ધીરજલાલ જાની (ઉ.વ.૮૪) તે સ્વ.ભગવાનજી કાનજી પંડયા વાંકાનેરવાળાની પુત્રી તેમજ આશાલતાબેન ભરતકુમાર દવે- મોરબી, રેખાબેન વિજયભાઈ ત્રિવેદી- મીઠાપુર, સુશીલ ધીરજલાલ જાની- રાજનાન્દ્ગાવ છ.ગ.ના માતુશ્રી રાજનાન્દ્ગાવ છ.ગ. મુકામે તા.૧૮ને રવિવારના રોજ કૈલાશવાસ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તેમની લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભરતભાઈ મુળશંકર દવે કંસારા શેરી, મોરબી મો.૯૪૨૮૦ ૩૪૩૮૮

શોભનાબેન ઠાકર

રાજકોટઃ ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ વિરમગામ નિવાસી શોભનાબેન ઠાકર (ઉ.વ.૬૪) તે નવીનચંદ્ર દલસુખભાઈ ઠાકરના ધર્મપત્નિ તથા સ્વ.કિશોરચંદ્ર ઠાકરના નાનાભાઈના  પત્ની તથા જવનીકાબેન ભાવેશકુમાર પંડયા (રાજકોટ) તથા ક્રૃતિકાબેન વિરલકુમાર ઠાકર (ગોંડલ)ના માતુશ્રીનું તા.૧૭ને શનિવારના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું વર્તમાન પરિસ્થિતિમાં ટેલીફોનીક બેસણું તા.૧૯ના સોમવારે ૪ થી ૬ રાખેલ છે.