Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020
૧૧૦ વખત રકતદાન કરી યુવાનોને પ્રેરણા આપનાર : જુનાગઢના શતક રકતદાતા જશુભાઇ ઉનડકટના નિધનથી શોકની લાગણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૭: જુનાગઢમાં છેલ્લા પ૧ વર્ષથી સ્વૈચ્છીક રકતદાનની પ્રવૃત્તિ કરી રહેલા મહેન્દ્ર મશરૂના સાથી અને કાયમી રકતદાતા તેમજ જુનાગઢ લોહાણા મહાજન જ્ઞાતિ મંડળ ના. ઇ. પ્રમુખ અને જુનાગઢ શ્રી જલારામ મંદિરના સીનીયર ટ્રસ્ટી શ્રી જશુભાઇ ઉનડકટનું તાજેતરમાં કોરોનાને કારણે દુઃખદ અવસાન થતાં સર્વોદય બ્લડ બેંક તથા સહયોગી સેવા સંસ્થાઓએ ઉંડા દુઃખ તથા શોકની લાગણી વ્યકત કરી છે.

સ્વ. શ્રી જશુભાઇ ઉનડકટને શોકાંજલી અર્પતા મહેન્દ્રભાઇ મશરૂએ જણાવ્યું હતું કે તેઓ ઉત્તમ કાર્યકર્તા ત્થા સેવાભાવી સજ્જન હતાં. તેમનું રકતદાન પ્રવૃત્તિમાં મોટુ પ્રદાન રહ્યું હતું. સમાજ સેવા ત્થા જ્ઞાતિ સેવામાં તેમનો ઉતમ ફાળો રહ્યો હતો. તેમના નિધનથી સમગ્ર જનસમાજને એક ઉમદા માનવીની ખોટ પડી છે. જે કદી પુરી શકાશે નહી.

લોકડાઉનમાં જાહેર હેતુ માટે લોહાણા મહાજનવાડી ખાતે સર્વોદય/બ્લડ બેંક રાહત રસોડામાં સતત ૬૬ દિવસ સુધી તેમણે સેવાઓ આપેલ હતી.

થાનગઢ વાળા ભૂપતભાઇ ચૌહાણનું દુઃખદ અવસાન : લૌકીક ક્રિયા બંધ ટેલિફોનિક બેસણું

રાજકોટ : થાનગઢ નિવાસી મારૂ રાજપૂત ભૂપતભાઇ ભીખુભાઇનું તા.૧પ ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. નિવાસસ્થાન સર્વોદય સોસાયટી, તરણેતર રોડ થાનગઢ કિર્તીભાઇ (૯ર૭પ૦૦૮૮૪૦), દર્પણભાઇ (૯૯૧૩૮૯૭પ૬૯), દેવશુરભાઇ (૯૪ર૬૩ ૭૭પ૬૬).

ધનજીભાઇ લીંબડનું અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : ધનજીભાઇ મગનભાઇ લીંબડ તે શારદાબેન લીંબડના પતિ તેમજ  રાજેન્દ્રભાઇ અને અજયભાઇના પિતાશ્રી તેમજ ફાલ્ગુનીબેન અને નિશાબેનના સસરાનું તા. ૧૪ ના સોમવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૭ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૪૮ ૩૧૧૩૯, મો.૯૯૦૪૫ ૫૧૧૦૬, મો.૯૩૨૮૧ ૬૨૬૨૫, મો.૭૯૯૦૭ ૪૯૯૩૭ છે.

ગોંડલઃ કનકરાય પંડયાનું દુઃખદ અવસાનઃ કાલે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ ગોંડલ નિવાસી ગુજરાતી શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મુદગલ ગૌત્ર મુળ ચોટીલા હાલ ગોંડલ સ્વ. શાંતીલાલ નવલશંકર પંડયાના પુત્ર કનકરાય (ઉ.વ.૬૩) તે દિક્ષિત તથા બ્રિજેશના પિતા, પરેશભાઇ (તકલભાઇ), સ્વ. હસમુખભાઇ,સ્વ. રજનીભાઇના ભાઇ તથા સ્વ.શંકરલાલ રામશંકર જોષી (ગોંડલ)ના જમાઇનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું બંન્ને પક્ષનું ટેલીફોનીક ઉઠમણું/બેસણુ તા.૧૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. દિક્ષીતભાઇ ૯૪ર૯૪ ૮પ૪૮પ, બ્રિજેશભાઇ ૮૮૬૬રર૬૮૭૪.

સ્વ.દિપકકુમાર (દિપુઢોલી) સોમૈયાના ધર્મપત્ની કિર્તીદાબેનનું અવસાન :કાલે ટેલીફોનીક બેસણું- સાદડી

રાજકોટઃ સ્વ.કાંતિલાલ અમરમશીભાઈ સોમૈયાના પુત્રવધુ તેમજ સ્વ.દિપકકુમાર (દિપુઢોલી) કાંતિલાલ સોમૈયાના ધર્મપત્ની કિર્તીદાબેન (ટીલાબેન) (ઉ.વ.૫૦) તે વાંકાનેર નિવાસી સ્વ.નટવરલાલ વેલજીભાઈ મજીઠીયાના પુત્રી, તેમજ નાનુભાઈ બેડવાળા કિશોરભાઈ (અકિલા) (સદ્દગુરૂ ન્યુઝ પેપરવાળા)ના ભાભી તથા વિશાલના માતુશ્રી તથા કિશનના ભાભીનું તા.૧૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નાનુભાઈ મો.૯૮૨૪૪ ૧૬૬૩૬, કિશોરભાઈ મો.૯૯૨૪૦ ૨૩૩૭૪, ટેલીફોનીક સાદડી સવારે ૧૦ થી ૧૧ ભરતભાઈ મો.૯૯૯૭૮ ૮૬૪૧૧, પ્રદિપભાઈ મો.૯૮૨૪૭ ૩૭૦૩૩, લાલાભાઈ મો.૯૦૧૬૦ ૯૬૫૨૩

નીતિનભાઇ કુંડલીયાનું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : સ્વ. ધીરજલાલ મેઘજીભાઇ કુંડલીયાના સુપુત્ર નીતિનભાઇ તે ભારતીબેન અને કિશનભાઇના ભાઇ તથા પારસ, વિકીના કાકા તે ગોવિંદજી વલ્લભજી કોટક (રાજપરાવાળા) ના દોહિત્રનું આજરોજ અવસાન થયેલ હોય સ્વ.નું ટેલિફોનિક બેસણું આવતીકાલ ગુરૂ તા. ૧૭-૯-ર૦ર૦ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશનભાઇ કુંડલીયા ૯૯૦૯૪૦૧૬૮પ, પારસ કુંડલીયા ૯૩૭૩૬ ૩ર૬૧૩, વિકી (પ્રતિક) કુંડલીયા ૯૭રપ૭ પ૬૯૮૭.

નિવૃત મામલતદાર કિશોરભાઈ જોશીનું અવસાનઃ કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટઃ કિશોરભાઈ રવિશંકર જોશી (ઉં.વ. ૭૮) (નિવૃત્ત મામલતદાર), તે   મૃદુલાબેન કિશોરભાઈ જોશી( નિવૃત્ત નાયબ મામલતદાર)ના પતિ, ડો.ગિતેસ  જોશી (ડેપ્યુટી રજિસ્ટ્રાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના પિતાશ્રી, ગીતિકાબેન દિપેશકુમાર વ્યાસ (રાજકોટ), આલાપીબેન શૈલેશકુમાર જાની (જામનગર), શિવાલીબેન અશોકભાઈ જોશી (રાજકોટ), જિજ્ઞાશાબેન ચંદ્રેશભાઇ મહેતા (વિસાવદર)ના પિતાશ્રી  નું આજે સવારે રાજકોટ ના સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લઈને  ટેલીફોનિક બેસણું   તા. ૧૭ ગુરૃવારે બપોરના ૪ થી ૬ રાખેલ છે.મો.૯૪૨૯૦ ૯૮૩૧૬, ૯૪૨૬૭ ૩૨૦૮૨, ૬૩૫૯૦ ૯૪૩૪૪, ૭૮૭૪૨ ૯૬૯૬૪, સરનામું : ૧૩ એ ગિરિરાજનગર ટેનામેન્ટ, જે એમ સી નગર પાછળ, રૈયા રોડ રાજકોટ.

અવસાન નોંધ

જુનાગઢ મહાનગર પાલિકાના ચીફ સર્વેયરના માતુશ્રીનું અવસાન

જુનાગઢ : હાલ જુનાગઢ નિવાસી મુળ જેતલસરના ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મંજુલાબેન કેશવલાલ પંડયા (ઉ.વ.૮૯) તે મહેન્દ્રભાઇ (મો. ૯૯૧૩૭ ૦૦રપ૩), મનોજભાઇ (ચીફ સર્વેયર, મ.ન.પા) (મો. ૯૪ર૭ર ૦પ૯૯ર), નલીનભાઇ (મો. ૯૪ર૯૪ પપ૧પ૭), રાજુભાઇ (મો. ૮૯૮૦૦ ૩૦૩૮૦) તથા મીતાબેનના માતુશ્રીનું તા.૧પ મંગળવારના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૭ના રોજ સાંજના ૪-૦૦થી પ-૩૦ કલાકે રાખવામાં આવેલ છે.

નિલેશભાઇ શાહના સસરા શશિકાંતભાઇનું નિધન

રાજકોટઃ શશીકાંત શાંતિલાલ શાહ (ઉ.વ.૮૧) (ઇન્ડીયન ઓઇલ) મૂળ મોરબી હાલ રાજકોટ તે મનિષા, પ્રિતિ, રૂપલ (દોહા-કતાર)ના પિતાશ્રી, નિલેશ શાહ, ભરત લાઠીયા, રાજીવ ગાંધીના સસરા, શરદચંદ્ર, રમેશચંદ્ર, મહેન્દ્રભાઇ, કંચનબેન દેશાઇ (મુંબઇ), વિણાબેન મહેતાના ભાઇતેમજ સ્વ.ગીરધરલાલ લિલાધરભાઇમહેતા (હડમતીયા વાળા)ના જમાઇ તા.૧૪ના સંથારો ગ્રહણ કરી અરીહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલિફોનિક ઉઠમણું તા.૧૭ના (ગુરૂવાર)ના બપોરના ૩ થી પ વચ્ચે રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે)

નિર્મળાબેન વ્યાસ

રાજકોટઃ નિવાસી મહારાજ શ્રી ઘેલારામજી જ્ઞાતીના રેલ્વે નિવૃત કર્મચારી સ્વ.રવીશંકરભાઈ વ્યાસ (ઉ.વ.૮૩)નું તા.૧૫ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. તે કૌશીકભાઈ, જયેશભાઈ, રેખાબેન, મીનાબેન, ગીતાબેન, સોનલબેનના માતુશ્રીનું તે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ કોરોના મહામારીને લીધે રાખેલ છે. તેમજ તેમની લૌકિકક્રિયા મોકુફ રાખેલ છે. મુ. રાજકોટ મો.૯૯૯૮૮ ૭૧૭૪૪, મો.૯૭૨૫૫ ૦૭૩૪૮, મો.૯૮૯૮૧ ૯૪૩૦૬

રોહિતભાઈ પંચમીયા

રાજકોટઃ જેતપુર નિવાસી (હાલ રાજકોટ), જૈન -અગ્રગણ્ય તથા જૈન સોશ્યિલ  ગ્રુપ- રાજકોટ સેન્ટ્રલના પૂર્વ પ્રમુખ રોહિતભાઈ ધીરજલાલ પંચમિયા તે બિજલબેનના પતિ, પૂનમ, સન્નીના પિતા, નમ્રતાના સસરા, સ્વ.દિલીપભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, હેમાંશુભાઈ અને દેવીબેન, નીરૂબેન, સ્મિતાબેનના ભાઈ તેમજ સ્વ.નટવરલાલ પાનાચંદ દોશીના જમાઈ તા.૧૫ મંગળવારના રોજ અરિહંતશરણ પામેલ છે. પ્રવર્તમાન સંજોગોને આધીન લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારના સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે. સન્નીભાઈ મો.૮૮૬૬૨ ૭૭૫૮૩, પૂનમબેન મો.૮૪૮૫૯ ૬૩૨૪૨, ઉદયભાઈ મો.૯૮૨૫૩ ૨૪૩૪૪

ભાસ્કરભાઇ ઘઘડા

રાજકોટઃ મુળ મતવાવાળા હાલ રાજકોટ ભાસ્કરભાઇ ગોરધનભાઇ ઘઘડા (ઉ.વ.પ૪) તે ગોરધનભાઇ ડાયાભાઇ ઘઘડાના પુત્ર તથા સ્વ. લલીતભાઇ અને ભાવનાબેનના મોટાભાઇ તથા મયુરભાઇ અને સમીરભાઇના પિતાશ્રી તેમજ ઝુંડાળાવાળા ગીરધરભાઇ પોપટભાઇ થડેશ્વર, ત્રંબકભાઇ પોપટભાઇ થડેશ્વરના ભાણેજનું તા. ૧પના અવસાન થયેલ છે. બેસણું તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ શ્રી ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, ચંદન પાર્ક મેઇન રોડ, રૈયા રોડ, રાજકોટ સમીરભાઇ મો. ૯૪૬૦પ પપપ૯૦ ખાતે રાખેલ છે.

ચંપકભાઇ ભીંડોરા

વાંકાનેરઃ સ્વ. મુળજીભાઇ ત્રિભોવનદાસ ભીંડોરાના પુત્ર ચંપકભાઇ (ઉ.વ.૬૮) તે સ્વ. સુરેશભાઇ તથા ભુપતભાઇ, ભરતભાઇ (ભલાભાઇ), ભાસ્કરભાઇ અને દીપકભાઇના ભાઇ તેમજ બ્રિજેશભાઇ અને વિશાલ (વીકી)ના પિતાશ્રી ધ્વીજાના દાદા તથા ધીરજલાલ હરીલાલ ચગ (રાજકોટ)ના જમાઇનું તા. ૧પના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું તથા સસરા પક્ષની સાદડી તા.૧૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાંકાનેર રાખેલ છે.

સવિતાબેન ગોંડલીયા

રાજકોટઃ સવિતાબેન બાબુભાઇ ગોંડલીયા તા. ૧૩ના શ્રીરામ ચરણ પામેલ છે. તા. ૧૭ના ગુરૂવારે ટેલિફોનિક બેસણું  પ્રવિણભાઇ ગોંડલીયા મો. ૭૦૬૯૩ પ૯૩ર૭,  (લૌકિક પ્રથા બંધ છે) સુરેશભાઇ ગોંડલીયા, સોમનાથ સોસાયટી શેરી નં. ૬, રણુંજા  મંદિર પાછળ કોઠારીયા મેઇન રોડ, રાજકોટ.

નીતિનભાઇ કુંડલીયા

રાજકોટ : સ્વ. ધીરજલાલ મેઘજીભાઇ કુંડલીયાના સુપુત્ર નીતિનભાઇ (ઉ.વ.પ૮) તે ભારતીબેન અને કિશનભાઇના ભાઇ તથા પારસ, વીકીના કાકા તે ગોવિંદજી વલ્લભ કોટક (રાજપરવાળા)ના દૌહિત્રનું આજરોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણું આવતીકાલે ગુરૂવાર ને તા. ૧૭ના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન કિશનભાઇ કુંડલીયા (૯૯૦૯૪ ૦૧૬૮પ), પારસ કુંડલીયા (૯૩૭૬૩ ૩ર૬૧૩) તથા વીકી (પ્રતિક) કુંડલીયા (૯૭રપ૭ પ૬૯૮૭) રાખેલ છે.

પિનાકીનભાઈ પંડયા

રાજકોટઃ નિવાસી જગદીશગીરી અબોટી બ્રાહ્મણ તે જયંતીભાઈ કે.પંડયાના પુત્ર તેમજ ધર્મેશભાઈ અને પંકજભાઈના નાનાભાઈ અને માધવના પિતાશ્રી પિનાકીનભાઈ જે.પંડયા (ઉ.વ.૫૨) (એલ.આઈ.સી.ડી.ઓ.અમરેલી) તેઓ અમરેલી નિવાસી સ્વ.રમેશચંદ્ર ડી.ભટ્ટના જમાઈનું દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવારના રોજ તા.૧૭ના રોજ રાખેલ છે. ધર્મેશભાઈ જે. પંડયા, પંકજ જે. પંડયા, માધવ પી.પંડયા અતુલભાઈ રમેશચન્દ્ર ભટ્ટ મો.૯૨૬૫૦ ૫૧૭૨૫

ચમનલાલ ચૌહાણ

રાજકોટઃ મોચી ચમનલાલ ગોપલભાઈ ચૌહાણ (એસ.બી.આઈ.વાળા) તે હિતેષના પપ્પા અને દામજીભાઈ (એસ.બી. આઈ.વાળા) તે નારણભાઈ કાનજીભાઈના ભાઈ તા.૧૫ મંગળવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના સાંજના ૪ થી ૬ રાખેલ છે. (મો.૮૫૧૧૫ ૧૯૯૯૯)

રવિન્દ્રકુમાર જોષી

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મુળ (વિસાવદર) હાલ રાજકોટ નિવાસી રવિન્દ્રકુમાર દેવશંકર જોષી (જયોતિષાચાર્ય શાસ્ત્રીશ્રી રામભાઈ જોષી) (ઉ.વ.૭૦) તે કૌશિકભાઈ જોષીના પિતાશ્રી તથા ભરતભાઈ અને હરૂભાઈ જોષીના નાનાભાઈ તથા આયુષ- પ્રિયાંશિના દાદાનું અવસાન તા.૧૫ના રોજ થયેલ છે. ટેલીફોનીક બેસણું ગુરૂવાર તા.૧૭ના રોજ રાખેલ છે.

હરદેવસિંહ જાડેજા

રાજકોટઃ ખાંભા નિવાસી હાલ રાજકોટ હરદેવસિંહ ભવાનસિંહ જાડેજા (ઉ.વ.૫૭) તે રાજેન્દ્રસિંહ જાડેજાના પિતાશ્રીનું તા.૧૪ના  રોજ દુઃખદ અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ મો.૯૬૬૨૬ ૯૯૯૬૯  પર રાખેલ છે.

પ્રફુલભાઈ કોઠારી

રાજકોટઃ શ્રી અમુલખ મુલજી કોઠારીવાળા પ્રફુલભાઈ રેવાશંકર કોઠારી (ઉ.વ.૭૨) તે સ્વ.જસવંતીબેન અને રેવાશંકર અમુલખ કોઠારીના પુત્ર, ઈલાબેનના પતિ, મિલનભાઈ, નીરેનભાઈના પિતાશ્રી, કાદમ્બરીબેન, મીલનબેનના સસરા, સ્વ.સુમનભાઈ, નિરંજનભાઈ, સ્વ.જયોત્સનાબેન, મીનાક્ષીબેન, ઉષાબેન, ગીતાબેનના ભાઈ, તે સ્વ.મગનલાલ ત્રંબકલાલ શાહના જમાઈ તેમજ ડો.લક્ષ્મનભાઈ ચાવડા, સ્વ.દીનેશભાઈ દેસાઈના વેવાઈનું તા.૧૫ના રોજ અરિહંત શરણ પામેલ છે. તેમનું ટેલીફોન બેસણું તા.૧૮ના રોજ ૪ થી ૫ સાંજે રાખેલ છે.

ઈન્દુબેન પરમાર

રાજકોટઃ શ્રી.મ.ક.સ.સુથાર જ્ઞાતિના ઘુવાવાળા હાલ રાજકોટ મેટોડા (જી.આઈ.ડી.સી.), હેમંતભાઈ લક્ષ્મણભાઈ પરમારના ધર્મપત્ની સ્વ.ઈન્દુબેન હેમંતભાઈ પરમાર (ઉ.વ.૫૫) તે પ્રવિણભાઈ તથા ભરતભાઈ તથા પંકજભાઈના ભાભી તે મુકેશભાઈ તથા વિશાલભાઈ તથા અમીતભાઈના માતુશ્રી તે જૈનીષ તથા દિયાના દાદીમાં તથા જામખંભાળીયાવાળા પ્રાગજીભાઈ જાખરીયાના પુત્રી તા.૧૪ના  શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. હેમંતભાઈ મો.૯૯૦૪૧ ૮૭૨૯૧, મુકેશભાઈ મો.૯૯૦૪૩ ૨૫૬૮૭, વિશાલભાઈ મો.૮૨૦૦૭ ૪૭૬૬૯, અમીતભાઈ મો.૯૯૭૪૫ ૯૬૫૪૬, પંકજભાઈ મો.૬૩૫૪૮ ૫૬૩૬૬, પીયર પક્ષ સરોજબેન મો.૯૯૯૮૫ ૨૫૩૫૬, રાહુલભાઈ મો.૯૮૨૪૧ ૨૫૫૭૫

રતિલાલ મશરૂ

રાવલઃ રાવલ કેળવણી મંડળના પુર્વ માનદ મંત્રી તેમજ રઘુવંશી અગ્રણીશ્રી રતીલાલ મગનલાલ મશરૂ (ઉ.વ.૮૪) તે ડો. હિતેશભાઇ મશરૂ (જામનગર), કેતનભાઇ મશરૂ (રાવલ), રીટાબેન સુરેશભાઇ ગોકાણી (જામનગર) તથા જયશ્રીબેન મુકેશકુમાર પાબારી (રાજકોટ)ના પિતાશ્રી તેમજ જયેન્દ્રભાઇ વલ્લભદાસ દાવડા (જામનગર) ના બનેવી તા.૧પના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થના સભા (ઉઠમણું)  તા.૧૭ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન રાખેલ છે. વર્તમાન કોરોના કાળના હિસાબે ટેલીફોનીક ઉઠમણું રાખેલ છે. મો.નં. ૯૦૯૯૧ ૪પ૪૭૬ (ડો.હિતેશભાઇ) ૯૯૯૮૮ ૭ર૩૭૬ (કેતનભાઇ) તથા ૯૪ર૭ર ૮૪૩૩૪ (બહેનો માટે)

દિવ્યેશભાઇ કારિયા

જામનગર :.. જામનગર નિવાસી કારિયા હરેશભાઇ અમૃતલાલ કારીયાનાં મોટા દિકરા દિવ્યેશભાઇ (ઉ.૩૭) તેઓ પ્રતિકભાઇ કારીયા (વિમા એડવાઇઝર) ના મોટાભાઇનું તા. ૧પ મીએ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનીક ઉઠમણું તા. ૧૭ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. પ્રતિકભાઇ કારીયા મો. નં. ૯૩ર૭૭ ૧૩૩પપ છે.

હસમુખભાઇ કહેર

જામખંભાળીયા : હસમુખભાઇ જેંસગભાઇ કહેર , દિપકભાઇ, કમલભાઇ, ધર્મિષ્ઠાબેનના પિતાન્ું અવસાન તા.૧પના થયેલ છે. ટેલીફોનિક ઉઠમણું તા.૧૭, સાંજે ૪થી પ, મો. ૯ર૬પ૭ ૦૭૧૩૬

માયાબેન સિધ્ધપુરા

રાજકોટઃ લુહાર માયાબેન કનકરાય સિધ્ધપુરા (ઉ.વ.૬૩) તે કનકરાય વલ્લભદાસ સિધ્ધપુરાના ધર્મપત્ની તથા કિર્તીકુમાર (સુકેતુ ઝેરોક્ષ), પ્રકાશભાઈ, નિશાબેન ચિરાગકુમાર મકવાણાના માતુશ્રીનું તા.૧૫ને  મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૨૫૩ ૦૫૭૨૭ / ૯૪૨૬૦ ૫૩૧૪૦ / ૮૦૦૦૦ ૮૧૦૮૧

મહેશભાઈ પીઠવા

રાજકોટઃ લુહાર સ્વ.જગજીવનભાઈ નરોતમભાઈ પીઠવાના પુત્ર મહેશભાઈ તે શુભમ અને સંદિપના પિતાશ્રીનું તા.૧૪ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. શુભમભાઈ પીઠવા મો.૯૯૦૪૪ ૦૪૪૪૯, સંદિપ પીઠવા મો.૭૬૨૧૦ ૬૭૪૩૩, મહેશ વુડન વર્કસ ગોંડલ રોડ રાજકોટ

ભરતભાઈ ખગ્રામ

રાજકોટઃ ભરતભાઈ જીવણદાસ ખગ્રામ તે લાલપુર નિવાસી જીવણદાસ દામોદર ખગ્રામના પુત્ર મહેશભાઈ તથા પ્રદિપભાઈના નાનાભાઈ શ્રધ્ધાબેનના પપ્પા તથા અમૃતલાલ ત્રીભોવનદાસ ચંદારાણાના જમાઈનું તા.૧૪ના રોજ અવસાન થયું છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ના રોજ ૪ થી ૬  રાખેલ છે. શ્રધ્ધા મો.૮૪૬૦૦ ૮૩૦૯૮, પ્રદિપભાઈ મો.૯૭૨૫૨ ૨૮૦૬૬, મહેશભાઈ મો.૭૦૪૬૫ ૬૯૧૧૧

નવલસિંહ ગોહિલ

જેતલસર જંકશનઃ મુળ નેશીય, હાલ ભાવનગર નિવાસી નિવૃત રેલ કર્મચારી નવલસિંહ કાળુભા ગોહિલ (ઉ.વ.૭૮) તે સુરતસિંહ (લોકો પાયલોટ), નટવરસિંહ (લોકો પાયલોટ), પ્રદીપસિંહ (એડવોકેટ)ના પિતા, બલરામસિંહ જાડેજા (બગવદર) અને જયેન્દ્રસિંહ ચુડાસમા (સોમનાથ)ના સસરા તા.૧૩ના રોજ અવસાન પામ્યા છે. ટેલિફોનિક બેસણું તા.૧૭ના રોજ, સાંજના ૪ થી ૬, આદિત્યપાર્ક જેતલસર જંકશન ખાતે રાખેલ છે. (મો. ૯૪ર૮૮ ૯૧૦પપ)

નરેન્દ્રભાઇ મકવાણા

રાજકોટઃ નરેન્દ્રભાઇ ભીમજીભાઇ મકવાણા (રેલો ઇલેકટ્રીક)નું તા.૧૪ના અવસાન થયેલ છે. તે અશોકભાઇ મકવાણા (એ.જી. ઓફિસ) તથા સતીષભાઇ મકવાણા (રેલ્વે એકાઉન્ટસ)ના મોટાભાઇ અને દેવલબેન અમિતભાઇ બારડ (એડવોકેટ) તથા ધારાબેન મકવાણાના પિતા તથા ભાવના જનરલ સ્ટોર, જંકશન પ્લોટ. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઇ મકવાણા મો. ૯૪ર૮ર ૭ર૪ર૮ તથા સતીષભાઇ મકવાણા મો. ૯૮રપ૯ ૩પ૮૪૮ છે.

મુકતાબેન થડેશ્વર

રાજકોટઃ પરજીયા પટણી સોની સ્વ.શામજીભાઇ રણછોડભાઇ થડેશ્વરના ધર્મપત્ની ગંગા સ્વ. મુકતાબેન (ઉ.વ.૯૦) તા.૧પના શ્રીજી ચરણ પામ્યા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારના રાખેલ છે. તેઓ ભાસ્કરભાઇ, હરેશભાઇ, ભાવેશભાઇ, કપીલાબેન કાન્તીલાલ ઘઘડા ચંદ્રીકાબેન પ્રકાશભાઇ ઘોરડા વર્ષાબેન અમૃતલાલ ઘઘડાના માતુશ્રી થાય છે. મો. ૯૯૦૯પ ૯૯૯પર.

જયંતીલાલભાઇ ટાંક

રાજકોટઃ સ્વતંત્ર સૈનાની સ્વ. ટાંક ચુનિલાલ ગોવિંદજીના પુત્ર ટાંક જયંતિલાલ ચુનિલાલ નિવૃત ગુ. હા.બોર્ડ તથા સેન્ટપોલ સ્કુલના કલાર્ક કે જે ટાંક રવિ (સૌ. યુનિ.), જીગ્ના, ભાવિષાના પિતાશ્રી, કાન્તીભાઇ, હસમુખભાઇ, સ્વ.મનિષભાઇ, રમણીકભાઇ (આરએમસી), સ્વ.ધિરેનભાઇ, સ્વ.પિયુષભાઇતથા ગં. સ્વ. મંજુબેન પ્રવિણભાઇ મારૂના ભાઇનું તા.૧પના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ વાગ્યે રાખેલ છે. મો. નં. ૯૭ર૭૭ ૭પ૭૬૩.

હેમંતસિંહ રાઠોડ

રાજકોટઃ હેમંતસિંહ ખીમાજી રાઠોડ (ઉ.વ.૮૦) તે વિજયસિંહના નાનાભાઇ, કિશોરસિંહ, સ્વ.ઘનશ્યામસિંહ, ધર્મેન્દ્રસિંહના મોટાભાઇ તથા નિલેશભાઇ માધવસિંહ સોલંકીના સસરાનું તા.૧૪ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૦૪૦ ૭૮૮૪૯ મો. ૯૮૭૯૧ ૮૮૮૭૦ તથા મો. ૭૦પ૬૯ ૭૧૧૭૬ છે.

પ્રતિભાબેન વૈદ્ય

રાજકોટઃ દ. સો. વણિક કુતિયાણા નિવાસી (હાલ રાજકોટ) ગો.વા. હિરાચંદ પરષોતમ વૈદ્યના પુત્રવધુ પ્રતિભા (ઉ.વ.૭૬) તે હરકિશનભાઇના પત્ની તથા ગો. વાસી વિપીનભાઇ તથા જયેન્દ્રભાઇ, પ્રદિપભાઇ, પ્રભાબેન માલવીયા, લિલાવંતીબેન કુરાણીના ભાભી તથા રમેશભાઇ, કૃષ્ણકાંતભાઇ, ભરતભાઇતથા નિલેશભાઇ શેઠના બેન તથા અતુલભાઇ, નિકુંજભાઇ, કૃંશાંતભાઇ તથા જતીનભાઇના કાકી તે ગો.વા. મોહનલાલ ચુનીલાલ શેઠના દિકરીનું  તા.૧૩ના અવસાન થયેલ છે. તેનું ઉઠમણું તા.૧૭ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ કલાકે ટેલીફોનીક રાખેલ છે. મો. ૯૪ર૬૮ ૪૩૯૧૩, મો. ૯૯૯૮૮ ૭૦૦૦૩, મો. ૯૮ર૪પ  ૦૭૩૧૩ તથા મો. ૬૩પર૪ ૩પપ૦૮, મો. ૭ર૦૩૮ ૧પ૭પ૮.

નરશીભાઇ ખેરડીયા

રાજકોટઃ મચ્છુ કઠિયા સઇ સુતાર જ્ઞાતિ જીલરીયાવાળા હાલ રાજકોટ નરસીભાઇ ધનજીભાઇ ખેરડીયા (ઉ.વ.૬૮) તેઓ દલસુખભાઇ તથા કાંતિભાઇના નાનાભાઇ તેમજ દીપકભાઇ તથા રાકેશભાઇ તથા હંસાબેન, રેખાબેન, મીનાબેનના પિતાશ્રી તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૭ને ગુરૂવારે ૪ થી ૬, (ધરમનગર બ્લોક નં. ૩૦,) રાકેશ મો. ૯૮૭૯૮ ૮૮રર૪, દીપક ૮૧૬૦૦ ૬૧૦૮૯.

ચંદુભાઇ ભાડેશીયા

રાજકોટઃ ગુર્જર સુથાર મુળ ગામ નાના વડીયા (હાલ રાજકોટ) નિવાસી ચંદુભાઇ વિઠ્ઠલભાઇ ભાડેશીયા (ઉ.વ.૬ર) ઓમ લેમીનેટ વાળા) તે મંજુલાબેનના પતિ  તથા રજની અને અમીતના પિતાશ્રી તથા મનુભાઇ, વિનુભાઇ, પ્રવિણભાઇ  કિરીટભાઇ અને કુંદનબેન શૈલેષભાઇ વડગામાના મોટાભાઇ  તેમજ વાઘજીભાઇ બેચરભાઇ બદ્રકીયા (જીંઝુડાવાળા)ના જમાઇ તા.૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૭ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. રજની મો. ૯૮રપ૪ ૬૭પ૦૬, અમીત મો. ૯૪ર૯પ ૭૭૬૭૦, મનુભાઇ મો. ૯૮રપ૬ ૧૮૬ર૦.

જયંતીલાલ ઝવેરી

રાજકોટઃ દશા સોરઠીયા વણીક ગૌ. વા. અમૃતબેન નરભેરામ ગોવીંદજી સાંગાણીના જમાઇ જયંતીલાલ પ્રેમચંદ ઝવેરી (ઉ.વ.૮૩) સ્વ.જમનાદાસ, સ્વ.કાંતીલાલ, સ્વ.કરશનદાસ સાંગાણી, સ્વ. સવિતાબેન ગોરસીયા, સ્વ.કંચનબેન મલકાણ, સ્વ.તારાબેન દેસાઇ, જયાબેન વખારીયાના બનેવી શ્રી લલીતભાઇ, ભરતભાઇ, પંકજભાઇ, પ્રદિપભાઇ, ચિરાગભાઇ, દિલીપભાઇ સાંગાણીના ફૂવા તા.૧૩ના શ્રીજી ચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ગુરૂવારના સાંજે ૪ થી૬ ટેલીફોનીક રાખેલ છે.

શારદાબેન ગગલાણી

રાજકોટઃશ્રી દ. શો. વણીક આકોલવાડી (ગીર) નીવાસી હાલ રાજકોટ સ્વ.મનસુખલાલ પોપટલાલ ગગલાણીના ધર્મપત્ની શારદાબેન (ઉ.વ.૮૪) તે સુરેશભાઇ, બિપીનભાઇ, દિલીપભાઇ (પુરવઠા નિગમ), સ્વ.મહેન્દ્રભાઇ (જીતુભાઇ), રંજનબેન ધિરેનભાઇ શ્રીમાંકર, ભાવનાબેન અનિલભાઇ સાંગાણીના માતુશ્રી તેમજ સ્વ.મથુરાદાસભાઇ, સ્વ.જયંતિભાઇ, ફુલચંદભાઇ, સ્વ.સમીબેન રવીશચંદ્ર માંડવીયા (મુંબઇ)ના મોટા ભાભી તેમજ સ્વ.મનમોહનદાસ, મથુરભાઇ, શરદભાઇ, મહેશભાઇ ગોરસીયાના મોટા બહેન તા. ૧૪ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક ક્રિયા બંધ છે.

ગીતાબેન વ્યાસ

ધોરાજીઃ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ગીતાબેન મનહરલાલ વ્યાસ (ઉ.વ.૭૦) તે મનહરલાલ એમ. વ્યાસના ધર્મપત્ની તેમજ સીમાબેન, ભાવિકાબેનના માતુશ્રીઅને ધીરૂભાઇ વ્યાસ તથા સ્વ.ગુણવંતીબેન ભટ્ટ (અમરેલી) તથા સ્વ.શારદાબેન રાવલ (વંથલી) તથા રમાબેન રાવલ (જુનાગઢ) તથા દમુબેન જોષી (જુનાગઢ)ના ભાભી શ્રી તેમજ સ્વ.ડો.વસંતરાય કે. શુકલ (કાલાવડ)ના પુત્રીનું તા.૧પના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૮ શુક્રવારે સાંજે ૪ થી૬ રાખેલ છે.