Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021
કોરોનાના કારણે અઠવાડીયામાં પતિ-પત્ની બન્નેની ચિરવિદાય કેશોદના જાણીતા વેપારી ગિરીશભાઇ કોટકનો દેહવિલયઃ સાંજે બેસણું

રાજકોટ તા. ૧પઃ કેશોદ નિવાસી મેખડીવાળા સ્વ. જીવનલાલ દેવચંદભાઇ કોટકના સુપુત્ર તે ગિરીશભાઇ (ઉ.વ. પ૭) તે જય તેમજ રાજકોટવાળા ભુમિકાબેન ગોપાલકુમાર રાયઠઠ્ઠાના પિતાજી તેમજ જયંતિભાઇ, સ્વ. અશોકભાઇ અને રાકેશભાઇના ભાઇ તથા જગજીવનભાઇ વશરામભાઇ સોઢાના જમાઇ અને સ્વ. હરસુખભાઇ તથા દિપકભાઇના બનેવીનું તા. ૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું અને શ્વસુર પક્ષની સાદડી તા. ૧પ ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. (મો. નં. જય કોટક-૭રર૭૯ ર૯૮૪૮, જયંતિભાઇ કોટક-૯૪ર૬૪ ૩૭૩૭૪, રાકેશભાઇ કોટક-૯૮૯૮૧ ૯૧ર૧૦, સમીરભાઇ કોટક-૯૩ર૮૦ પપપ૪પ, દિપકભાઇ સોઢા-૯૩૭૬૬ ૦૬૮૬૭-સાગરભાઇ સોઢા-૯૪ર૭૧ ૦૩૬૮૯) કેશોદ.

યુનિ.રોડ જૈન સંઘ પ્રમુખ અનિષભાઇ વાધરના માતૃશ્રી નિલમબેન અરિહંત શરણ પામ્યાઃ સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ કસાલા (સુદાન) નિવાસી હાલ રાજકોટ સ્વ.જયકાંતભાઇ પ્રેમચંદભાઇ વાધરના ધર્મપત્નિ સ્વ.નિલમબેન જયકાંતભાઇ વાધર ઉ.વ.૮૧ તે અનિષભાઇ વાધર (યુનિ.રોડ જૈન સંઘપ્રમુખ) તથા ભાવિનભાઇ વાધર (ઓમદુરમાન - સુદાન)ના માતૃશ્રી તેમજ તારામતીબેન પ્રભુદાસભાઇ પારેખના સુપુત્રી તથા અ.સૌ. બિનાબેન, અ.સૌ.ભાવિનીબેન (સુદાન) ના સાસુ તેમજ કિંજલ, પાયલ, પાર્થ, ભીષલના દાદીમા તા.૧૪ને શુક્રવારના રોજ રાત્રિના  ૯ કલાકે અરિહંત શરણ પામેલ છે. સ્વ. નિલમબેન અતિ ધાર્મિક  તથા સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર હતા. સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારના સાંજે ૪ થી ૬ રાખેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે) અનિષભાઇ વાધર ૯૯૭૮૮ ૮૮૫૦૧, ભાવિનભાઇ વાધર ૦૦૨૪૯૯૧૨૩૭૧૦૯૪ (સુદાન) પાર્થ વાધર ૯૯૭૮૭૩૪૩૭૯

કડવા પાટીદાર સોશ્યલ કલબના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ અઘેરાનું નિધનઃ કોરોના સામે જંગ હાર્યા

રાજકોટઃ મુળ મોટીમારડ હાલ રાજકોટ નિવાસી ભરતભાઈ વાલજીભાઈ અઘેરા (ઉ.વ.૬૨) તે રાજકોટની કડવા પાટીદાર સોશ્યલ કલબના મેનેજીંગ ટ્રસ્ટી હતા. પાટીદાર બિઝનેસ ડીરેકટરી, યુવક- યુવતી પરિચય મેળો સહીતના અનેક સામાજીક સેવાકીય કાર્યો થકી પાટીદાર સમાજની સેવા કરી હતી. તે પ્રજ્ઞેશભાઈ મો.૯૭૧૨૯ ૭૫૨૮૮ તથા મનદિપભાઈ મો.૯૬૬૨૧ ૯૪૦૦૨ના પિતાશ્રી સુરેશભાઈ મો.૮૭૩૪૮ ૫૧૫૨૬, દિનેશભાઈ મો.૯૮૭૯૯ ૪૯૫૨૭, જયંતભાઈ મો.૯૦૪૯૯ ૪૭૯૯૮નું તા.૧૪ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગો અનુસાર સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

અવસાન નોંધ

ચિતલઃ કલાકાર નીતિનગીરી ગોસ્વામીનું  કૈલાસગમનઃ ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મુળ ફુલઝર હાલ ચિતલ-મહંતશ્રી 'નાગબાઇ ધામ' ચિતલ અને સુપ્રસિધ્ધ શિવ કથાકાર એવા શ્રી નિતિનગિરી બુધગિરિ ગોસ્વામી (ઉ.વ.૪૭) નું તા.૧૧ને મંગળવારના રોજ કૈલાશગમન થયુ તેઓશ્રી અમરાપુર ધાનાણીના પ.પૂ.સંતશ્રી ભભૂતગીરીબાપુના શિષ્ય હતા અને ગામના લોકો તેમને છોટેગીરીબાપુના બિરૂધ્ધથી સન્માન આપતા હતા. તેઓશ્રી હિમતગીરી બુધગીરી ફુલઝર, વિલાસગીરી બુધગીરી રાજકોટ કિશોરગીરી જયેશગીરી પ્રભાનગીરી રાજકોટ દીપકગીરી સુરેશગીરી સુરતના કાકા થતા હતા અને તેઓશ્રી નિકુંજગીરી નીતીનગીરી ચિતલ, મયુરગીરી નીતીનગીરીના પિતાશ્રી થતા હતા. સદગતનું ટેલીફોનીક બેસણું આઇશ્રી નાગબાઇમાં ધામ ચિતલ અમરેલી હાઇવે ચિતલ મુકામે રાખવામાં આવેલ છે. (૪૦.૪)

નીલાબેન ધીનોજા

રાજકોટઃ વિશા શ્રીમાળી સોની મુળ મુંબઇ હાલ રાજકોટ નિવાસી શ્રી ગુલાબરાય પ્રભુદાસ ધીનોજાના ધર્મપત્ની અ.સૌ. નીલાબેન ગુલાબરાય ધીનોજા (ઉ.વ.૭પ) તે દીલીપભાઇ, પંકજભાઇ, અશોકભાઇના માતુશ્રી તથા સ્વ. ચુનીલાલ પ્રભુદાસભાઇ ધીનોજાના ભાભી તે ગં.સ્વ. હંસાબેન ચુનીલાલના જેઠાણી તે જુનાગઢ નિવાસી સ્વ. ચુનીલાલ અમૃતલાલ ચોકસીના પુત્રી તે રાજુભાઇ તથા ડો. રજનીભાઇ ચોકસીના બહેન તે પારૂલબેન, પ્રીતીબેન, પીન્કીબેનના ભાભુ તે કોમલ, હેતલ, જશ, પ્રેમ, ઓમ, પ્રથમ તથા વંશના દાદી તે ડોલરભાઇ ગુણવંતરાય સીમેજીયાના માસી તા. ૧૪ના શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગુલાબરાય મો. ૯૧૩૬૭ ૬૬૭૧૬, દીલીપભાઇ મો. ૯૩૭૭૭ ૭૮૯૧૧, પંકજભાઇ મો. ૯૩રર૧ ૭૮૯૧૧, અશોકભાઇ મો. ૯૩ર૦૧ ૭૮૯૧૧, ડોલરભાઇ મો. ૯૪ર૭૩ ૮૧૦૧૧ નો સંપર્ક થઇ શકશે. (૭.ર૮)

ભાનુબેન પરમાર

રાજકોટઃ સ્વ.કાંતીલાલ જીતુભાઈ પરમારના ધર્મપત્નિ ભાનુબેન કાંતીલાલ પરમાર તે નિતીનભાઈ પરમારના મોટા ભાભી, ધુનાબેન જેન્તીલાલ ચૌહાણના ભાભી તથા ભાવેશભાઈ પરમાર, દિપકભાઈ પરમાર, લાલાભાઈ પરમાર તથા મનિષભાઈ પરમારના માતુશ્રી તા.૧૨ના રોજ રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર ટેલીફોનીક બેસણું જ રાખેલ છે. નિતીનભાઈ પરમાર મો.૯૪૦૯૭ ૧૨૪૭૨, ભાવેશભાઈ પરમાર મો.૮૮૪૯૮ ૫૩૯૫૮,દિપકભાઈ પરમાર મો.૭૦૧૬૬ ૭૩૦૫૫,  લાલભાઈ પરમાર મો.૯૮૨૫૩ ૦૫૮૩૮, મનિષભાઈ પરમાર મો.૮૧૬૦૭ ૨૦૪૫૭ (૩૦.૮)

કિશોરભાઈ ચૌહાણ

રાજકોટઃ નિવાસી કિશોરભાઈ વાઘજીભાઈ ચૌહાણ (ઉ.વ.૮૧) જે અશોકભાઈ, અશ્વિનભાઈ, જનકભાઈ, મનિષાબેન, મહેશભાઈના પિતાશ્રી તેમજ આકાશ, ધ્રુવી, સુરજરાજ અને દિવ્યરાજના દાદા તેમજ જીજ્ઞાબેનના નાના તા.૧૪ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તેમની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું સોમવારે તા.૧૭ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. અશોકભાઈ મો.૯૯૦૪૭ ૦૦૧૨૨, અશ્વિનભાઈ મો.૭૦૬૯૯ ૫૧૨૪૫, જનકભાઈ મો.૯૩૭૪૮ ૨૪૪૧૩, મહેશભાઈ મો.૯૯૨૫૪ ૦૪૪૦૧ (૩૦.૮)

વિનોદભાઈ લાંઘણોજા

રાજકોટઃ નિવાસી (મુળ પંચાસર મોરબી) સ્વ.વિનોદભાઈ લાલજીભાઈ લાંઘણોજા (ઉ.વ.૪૨) તે લાલજીભાઈ રતીલાલ લાંઘણોજાના પુત્ર તથા અશ્વીનભાઈ, પીયુષભાઈના મોટાભાઈ તથા નૈતીકના પિતા તથા સ્વ.ભાઈલાલભાઈ જેઠાભાઈ સુરાણીના જમાઈ તથા રાજેશભાઈ સુરાણી, સુનીલભાઈ સુરાણીના બનેવીનું તા.૧૪ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનુ઼ ટેલીફોનીક બેસણું તા.૧૮ને મંગળવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાને રાખીને લૌકિક વહેવાર બંધ રાખવામાં આવેલ છે.(૩૦.૮)

ઉર્મિલ મારૂ

રાજકોટઃ જાણીતા આર્કિટેક શ્રી ગીરીશભાઇ મારૂ તથા સૌ.જાગૃતિબેનના પુત્ર ઉર્મિલ તે માલાના પતિ ડો. ગીરીશભાઇ માંકડના જમાઇ, ચી. તરૂના પિતા સૌ. શિતલ નિપુણ વસાવડાના ભાઇનું તા.૧૪ના રોજ નોઇડા ખાતે ૪૩ વર્ષે અવસાન થયું છે.

કિશોરભાઇ કટારીયા

રાજકોટઃ મોરબી નિવાસી કિશોરભાઇ ભગવાનજીભાઇ કટારીયા,(ઉ.વ.૭પ), તે ચિરાગ, હિરલ યોગશ્વરકુમાર રાચ્છ, કોમલ નિલેશકુમાર પુજારાના પિતાશ્રી તેમજ પર્વના દાદા, તેમજ વરિષ્ઠ પત્રકાર અરવિંદભાઇ જોબનપુત્રા, ઇન્દ્રકુમાર કાથરાણીના સાળાનું તા.૧૪ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખી સદગતનું ટેલિફોનીક બેસણું અને પિયરપક્ષની સાદડી, તા.૧૭  સોમવારના રોજ સાંજે ૪:૩૦ થી ૬ રાખેલ છે. ચિરાગભાઇ કટારીયા ૯૦૯૯૯ ૬૪૫ર૧, દિવ્યા કટારીયા ૯૩૭૫૬ ર૧૦૦૦, પિનલ કટારીયા ૯૯રપ૬ ૭ર૩૭ર, અરવિંદ ભોજાણી ૯૧૦૬૦ ૮ર૮૬૭ (૪૦.૨)

બિપિનભાઇ બોદાણી

 રાજકોટઃ સ્વ. લક્ષ્મીદાસ વાઘજી બોદાણીના પુત્ર બિપિનભાઇ બોદાણી (બિ.એસ.એન.એલ.) તે આશાબેનના પતિ, તે કૌશલ તથા મિથીલેશ (કે.એમ.સી. ગ્રુપ) ના પિતા, તે રિધ્ધીબેન તથા નિકીતાબેન ના સસરા, તે યશવી તથા શુભના દાદા, તે મનુભાઇ (જીતેન્દ્ર મંડપ),ભરતભાઇ તથા સ્વ. જયેશભાઇ (બોદાણી ડૅકોરેશન) ના ભાઇ, મુળજીભાઇ ચાંદ્રાણીના જમાઇ, તે જીતુભાઇ, રવીભાઇ, તથા ગૌરવના કાકા તા. ૧૩ ને ગુરુવારના રોજ શ્રીરામ ચરણ પામેલ છે. સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે. જેનુ ટેલીફોનીક બેસણુ તા.૧૫ને શનીવારે રાખેલ છે. સાંજે ૪.૩૦ થી ૬.૩૦ કૌશલ   ૯૩૭૬૩ ૬૩૦૬૩, મિથીલેશ   ૭૬૦૦૦ ૦૦૩૩૮, મનુભાઇ ૯૪૦૮૭ ૪૬૯૬૩, ભરતભાઇ  ૯૮૨૪૨ ૧૨૯૧૫, બકુલભાઇ  ૯૪૨૮૨ ૫૬૦૫૦ (૪૦.૯)

ધર્મિષ્ઠાબેન જોશી

ઉપલેટાઃ મૂળ દેશીંગા હાલ ઉપલેટા ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ (શ્રીનાથદાદાતળ) સ્વ. નિલેશભાઈ, અરવિંદભાઈ જોશીના પત્ની ધર્મિષ્ઠાબેન (કંકુબેન) (ઉ.વ. ૪૫) તે યોગેશભાઈના ભાભી તથા નિરાલી, જયરાજના માતુશ્રી અને રમેશભાઈ મગનલાલ વ્યાસ (કેશોદ)ના દીકરી તથા ભાવેશભાઈ, રાહુલભાઈ તથા શોભનાબેનના બહેનનું તા. ૧૨ને બુધવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૫ના શનિવારે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૨૫૬ ૬૩૨૩૪, મો. ૯૯૨૪૧ ૬૮૪૮૫

પ્રભાબેન ઉમરાણીયા

ધોરાજીઃ લુહાર પ્રભાબેન ભીખાલાલ ઉમરાણીયા (ઉ.વ. ૭૩) તે ભીખાલાલ જીવરાજભાઈ ઉમરાણીયાના પત્ની તેમજ દીપકભાઈ, રાજુભાઈ, સંજયભાઈ, ઉષાબેન, સરોજબેનના માતુશ્રી તેમજ ભગવાનજીભાઈ અશોકભાઈ તથા જઈશુભાઈ ઉમરાણીયાના ભાભી તેમજ કિશન, ગોપી, કેલ્વીન, દેવાંશના દાદીનું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૧૬ને રવિવારે ૪ થી ૬ રાખેલ છે. દીપકભાઈ મો. ૯૮૨૪૫ ૪૩૪૮૮, રાજેશભાઈ મો. ૮૩૨૦૫ ૯૪૩૦૬, સંજયભાઈ મો. ૯૪૨૮૨ ૬૧૯૭૬ (૨-૫)

નટવરલાલ વિઠલાણી

કેશોદઃ નટવરલાલ પોપટલાલ વિઠલાણી (ઉ. વ. ૬૭) તે સ્વ.પોપટલાલ લાધાભાઈના પુત્ર તથા પ્રભુદાસભાઈ (પી.પી) સોમનાથના નાનાભાઈ તથા મુકેશભાઈ(દલાલ)ના મોટાભાઈ તથા સ્વ.જેન્તીભાઈ વલ્લભદાસ લખાણી (વેરાવળ)ના  જમાઈનું અવસાન થયેલ છે. ટેલિફોનિક ઉઠમણું તેમજ સસરા પક્ષની સાદડી તા.૧૫ને શનિવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મુકેશભાઈ ૯૪૨૮૭ ૭૫૯૮૧, પ્રભુદાસભાઈ(પી.પી) ૯૮૨૪૦ ૪૯૮૩૨, શૈલેષભાઇ લખાણી ૯૮૨૪૦૧૩૬૮૨

મંજુબેન જેઠવા

રાજકોટ : ગુજર ક્ષત્રિય કડીયા મંજુબેન આણંદજીભાઈ (બચુભાઈ) જેઠવા તે મનસુખભાઈ, ગોપાલભાઈ, રમેશભાઈ તથા નીલેશભાઈના બેનનુ તા.૧૩ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરીસ્થતીને ધ્યાનમાં રાખી સદગૃતનું ટેલીફોનીક બેસણુ સોમવાર તા. ૧૭ના રોજ સાજના ૪ થી ૬ રાખેલ છે. (૪૦.૧૨)

અનિલભાઇ જોબનપુત્રા

રાજકોટઃ વાંકાનેર નિવાસી સ્વ. જેઠાલાલ લધાભાઈ જોબનપુત્રા (ઉનવાળા) નાં પુત્ર અનીલભાઈ (ઉ.વ. ૬૭), તે સ્વ. જનકભાઈ, નવનીતભાઈ, સ્વ. કાંતાબેન પંડીત (મોરબી), રંજનબેન પુજારા (રાજકોટ), ભાનુબેન કક્કડ (રાજકોટ), સ્વ. ઈન્દુબેનનાં ભાઈ તથા હરેશભાઈ લાલજીભાઈ જોબનપુત્રાનાં કાકાના દિકરા, નિલેષભાઈ નાગરદાસ જોબનપુત્રાના કાકા તા.૧૪ને શુક્રવારનાં રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭ ને સોમવારનાં રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. હરીશભાઈ જોબનપૃત્રા મો. ૯૭૩૭૯ ૬૨૦૦૬, નિલેષભાઈ જોબનપુત્રા મો. ૯૩૨૭૦ ૭૫૧૮૧, હિતેષભાઈ પુજારા મો. ૯૮૨૪૩ ૯ર૯ર૯, સુનીલભાઈ પંડીત મો. ૯૪ર૬ર ૨૧૮૦૭, ધર્મેશભાઈ કકકડ મો. ૯૯૭૪૪ ૪૪૬૪૪

ગોદાવરીબેન ચૌહાણ

રાજકોટઃ જૂનાગઢ નિવાસી ગં. સ્વ. ગોદાવરીબેન પરષોતમભાઈ ચૌહાણ (ઉ.વ.૭૫) તે સ્વ. મધુબેન ભગવાનજીભાઈ ટાંક, મંજુલાબેન મનસુખલાલ પરમાર, ભાવનાબેન (ધીરીબેન) હસમુખલાલ માવદીયા તથા જ્યોત્સનાબેન અનિલભાઈ ટાંકના માતુશ્રી, સ્વ.અમૃતલાલ ચૌહાણના ભાભી તથા સ્વ. અમૃતલાલ, સ્વ.મનસુખલાલ, ભગવાનજીભાઈ જગજીવનભાઈ સોલંકીના બહેનનું દુઃખદ અવસાન  થયેલ છે. તા.૧૪ના રોજ સાંજે ૪ થી ૬ સુધી પ્રવર્તમાન સંજોગો ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.

ઇન્દુમતિબેન પંડ્યા

જામનગરઃ ચા.મ.મોઢ.બ્રાહ્મણ મૂળ અડબાલકા હાલ જામનગર નિવાસી ઇન્દુમતીબેન હસમુખલાલ પંડ્યા (ઉ.વ.૮૦)નું તા.૧૪ના અવસાન થયેલ છે. તે સ્વ. હસમુખલાલ કાંતિલાલ પંડ્યા (નિવૃત મામલતદાર)ના ધર્મપત્નિ તથા પ્રદીપભાઇ, બીપીનભાઇ, પ્રફુલભાઇ અને ભરતભાઇના માતુશ્રી તેમજ સ્વ. રામશંકરભાઇ, સ્વ. રમણીકભાઇ, સ્વ. સવિતાબેન, જશવંતીબેનના મોટા ભાભી તથા સ્વ. મહાશંકર કાનજી ત્રિવેદીના દિકરી તેમજ નીરવ , જયશન , પ્રિયા અને કરણના દાદીમા થાય  છે. હાલની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી ટેલિફોનિક બેસણું આજે શનિવારે સાંજના ૪ થી ૫ (પ્રદીપભાઇ ૮૪૦૧૭ ૪૯૪૯૦, બીપીનભાઇ ૯૭૩૭૬ ૬૦૪૯૦, ભરતભાઇ ૯૮૨૪૨ ૮૩૨૬૯, પ્રફુલભાઇ ૯૨૭૬૫૫૯૯૪૩) રાખેલ છે.

નરોતમદાસ ઝીંઝુવાડીયા

રાજકોટઃ ધોરાજી નિવાસી સોની નરોતમદાસ ત્રિભોવનદાસ ઝીઝુંવાડીયા, (ઉ.વ.૭ર)તે ગો. વા. ત્રિભોવનદાસભાઇના પુત્ર તથા ગો. વા. જયંતીલાલ, ભપતલાલ તથા ગં. સ્વ. કાન્તાબેન, ગં. સ્વ. રમાબેન, ગં. સ્વ. ભાનુબેન, ગં. સ્વ. ઇન્દુમતીબેનના ભાઇ તથા રાજુભાઈ, પંકજભાઈ, ભરતભાઇ તથા સચિનભાઇના કાકા તા.૧૪ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ ને સોમવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. ભપતભાઇ મો. ૯૪ર૬૬ ર૦૫૭૩, રાજુભાઇ મો. ૮૩ર૦૪૪૯ર૮૧, ભરતભાઇ મો. ૯૦ર૬૬ ર૦પ૭ર, સચિનભાઇ મો. ૯૭૭૩૧ ૪૦ર૮ર, ૯૪ર૮૮ ૯રપ૪૬

મુદુલાબેન કોટક

રાજકોટઃ શેઠશ્રી મોરારજી મંગળજીવાળા સ્વ. ભોગીલાલ ગિરધરલાલ કોટકના ધર્મપત્ની ગં.સ્વ. મૃદુલાબેન (ઉ.વ. ૮૪) તે શશીકાંતભાઇ, અરવિંદભાઇ, રાગિણીબેન હર્ષદભાઇ માવાણી, સ્મિતાબેન નલિનભાઇ સચદે, નિશાબેન કિરીટભાઇ રાજવીર લીનાબેન રાજેશભાઇ સોનપાલના માતૃશ્રી તથા એકતા અરવિંદ કોટકના સાસુ અને વિહા અરવિંદ કોટકના દાદી તેમજ કરાચીવાળા જગજીવનભાઇ પ્રેમજીભાઇ રાચ્છના પુત્રી તા.૧૪  શુક્રવારના રોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૭, સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. (વર્તમાન પરીસ્થીતીને ધ્યાનમાં રાખી સદગતની લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.) શશીકાંતભાઇ કોટક - મોઃ ૯૮૨૫૪ ૭૮૭૮૪ અરવિંદભાઇ કોટક - મોઃ ૯૯૭૯૪ ૩૩૦૦૫, ડાયનામીક ડિસ્ટ્રીબ્યુટર્સ - રાજકોટ

હિંમતલાલ વ્યાસ

રાજકોટઃ મુળ ભાણવદ હાલ રાજકોટ હિમતલાલ નાનજીભાઇ વ્યાસ (ઇન્દ્રોડીયા) (ઉ.વ.૯૨) તે સ્વ. લાભશંકર, લક્ષ્મીશંકર, કેશુભાઇ, સ્વ. જયસુખભાઇના મોટાભાઇ તેમજ દિલીપભાઇ, જીતુભાઇ, ભાવનાબેનના પિતાશ્રી તેમજ દર્પણના દાદાશ્રીનું તા.૧૪ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ટેલીફોનીક બેસણું તા.૧૭ને સોમવારે સવારે ૧૦ થી ૧૧ રાખેલ છે. મો. દિલીપ ૯૪૨૮૨ ૯૫૨૯૫, જીતુ ૯૬૬૨૦૫૯૭૪૫, દર્પણ ૯૯૨૪૫ ૪૪૩૫૦

માયાબેન ભાલાણી

રાજકોટઃ પડધરીવાળા હાલ રાજકોટ સ્વ. સોની મહેન્દ્રભાઇ જેન્તીલાલ ભાલાણીના ધર્મપત્ની માયાબેન મહેન્દ્રભાઇ ભાલાણી જે ચંદ્રેશ, ડીમ્પલ અને મીનલના માતૃશ્રીનું તા.૧૪ ને શુક્રવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

નૌતમલાલ જાની

જૂનાગઢઃ ઔદિચ્ય ઝાલાવાડી મૂળ જૂનાગઢ હાલ કિલ્લા પારડી નૌતમલાલ એન. જાની (ઉ.વ. ૮૧) જે અજય જાની, ક્રિષ્નાબેન જોષી તથા સ્વાતીબેનના પિતા તેમજ પ્રશાંતભાઈ જોષી અને મનીષાબેનના સસરા તા. ૧૪-૫-૨૦૨૧ શુક્રવારના રોજ દેવલોક પામેલ છે. જેમનુ ટેલીફોનીક બેસણુ તા. ૧૭-૫-૨૦૨૧ સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે.

વનિતાબેન ગાદેશા

ગોંડલઃ દેરડી(કુંભાજી)ના ઠા. બાવચંદભાઈ વનમાળીદાસ ગાદેશાના પુત્રવધુ તથા પ્રમોદભાઈના પત્ની તથા કિરીટભાઈ રાજુભાઈના ભાભી તથા કલ્પેશ, અભિષેક, રૂચિતાબેન ભાવેશભાઈ ડોળાસીયા (ભલગામ)ના માતુશ્રી તથા બાઢડાના સ્વ. ચંપકલાલ વલ્લભદાસ સોઢાના પુત્રી વનિતાબેન પ્રમોદભાઈ ગાદેશા (ઉ.વ. ૫૮)નું તા. ૧૪ને શુક્રવારે અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી ટેલિફોનિક રાખેલ છે. પ્રમોદભાઈ મો. ૯૪૨૬૧ ૮૭૩૨૭

નારણભાઈ ઠુમર

ગોંડલઃ નારણભાઈ પોપટભાઈ ઠુમર (ઉ.વ. ૮૫) તે રતીલાલ અને જેન્તીલાલના પિતાશ્રીનું તા. ૧૩ના અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૧૫ને શનિવારે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૮૯૮૩ ૭૨૦૮૦ 

ગીરીશકુમાર કોટક

કેશોદઃ ગીરીશકુમાર જીવનભાઇ કોટક (કિસ્મત ટ્રેડિંગ વાળા)(ઉ.પ૭) તે સ્વ.જીવનલાલ દેવચંદ કોટકના પુત્ર તે જય તેમજ ભૂમિકા ગોપાલકુમાર રાયઠ્ઠા (રાજકોટ)ના પિતાશ્રી તે જેન્તીભાઇ તથા સ્વ. અશોકભાઇના નાનાભાઇ તે રાકેશભાઇના મોટા ભાઇ તથા જગજીવન વશરામ સોઢાના જમાઇ તેમજ સ્વ. હરસુખભાઇ તેમજ દિપકભાઇ સોઢાના બનેવીનું તા.૧૪ ના રોજ અવસા થયેલ છે. વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયર પક્ષની સાદડી તા૧પ નેશનિવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે.જેન્તીભાઇ કોટક -૯૪ર૬૪ ૩૭૩૭૪, જય કોટક-૭રર૭૯ ર૯૮૪૮, રાકેશભાઇ કોટક-૯૮૯૮૧ ૯૧ર૧૦, સમીર કોટક-૯૩ર૮૦ પપપ૪પ, દિપક સોઢા- ૯૩૭૬૬ ૦૬૮૬૭,સાગર સોઢા-૯૪ર૭૧ ૦૩૬૮૯

ગોદાવરીબેન ચૌહાણ

રાજકોટઃ જૂનાગઢ નિવાસી સ્વ.ગોદાવરીબેન પરષોતમભાઈ ચૌહાણ (ઉ.વ.૭૫) તે સ્વ.મધુબેન ભગવાનજીભાઈ ટાંક, મંજુલાબેન મનસુખલાલ પરમાર, ભાવનાબેન (ધીરીબેન) હસમુખલાલ માવદીયા તથા જયોત્સનાબેન અનિલભાઈ ટાંકના માતુશ્રી, સ્વ.અમૃતલાલ ચૌહાણના ભાભી તથા સ્વ.અમૃતલાલ, સ્વ.મનસુખલાલ, ભગવાનજીભાઈ જગજીવનભાઈ સોલંકીના બહેનનું તા.૧૪ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૭ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાક સુધી પ્રવર્તમાન સંજોગો ધ્યાને  લઈ ટેલીફોનીક બેસણું રાખવામાં આવેલ છે.

ધિમંત દવે

રાજકોટઃ ચા.મ.મોઢ બ્રાહ્મણ, જામનગર નિવાસી હાલ અમદાવાદ, ઉપેન્દ્રભાઈ દવે તથા પૂર્ણાબેન દવેના પુત્ર ધિમંત (ઉ.વ.૩૮) તે પૂજાબેનના પતિ, ધ્યેયના પિતા, સ્વ.ભાસ્કરભાઈ, પ્રફુલાબેન, વાસંતીબેનના ભત્રીજા, જયોતીન્દ્રભાઈ જાની તથા કિરીટભાઈ જાની (ગોંડલ)ના ભાણેજનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. સયમ સંજોગોને અનુલક્ષીને ટેલીફોનીક બેસણું તા.૧૫ શનિવારના રોજ સમય સાંજે ૫ થી ૬ રાખેલ છે. ઉપેન્દ્રભાઈ દવે મો.૯૪૦૮૩ ૧૮૮૩૨, પૂર્ણાબેન દવે મો.૯૪૦૯૪ ૪૫૬૭૨, પૂજાબેન દવે મો.૯૯૯૮૭ ૬૯૯૭૧

દક્ષાબેન વાલંભીયા

રાજકોટઃ ગુર્જર સુથાર સ્વ.મનહરલાલ વાલંભીયાના પુત્ર ગિરીશભાઈ મનહરલાલ વાલંભીયાના ધર્મપત્નિ દક્ષાબેન ગિરીશભાઈ વાલંભીયા (ઉ.વ.૫૪)નું તા.૧૩ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. જે કમલેશભાઈ, કેતનભાઈ, અશ્વિનભાઈ તથા રીટાબેન સુરેશકુમાર વડગામાના ભાભી થાય તથા મહીકાવાળા ચંદુભાઈ છગનભાઈ અંબાસણાની દીકરી તેમજ ભાવિન તથા ભૂમિબેન અંકુરકુમાર બાસોપીયાના માતુશ્રીનું ટેલીફોનીક બેસણું તા.૧૫ શનિવાર, સાંજે ૪ થી ૬ કલાકે ગીરીશભાઈ મનહરલાલ વાલંભીયા મો.૯૪૨૮૨ ૨૬૧૬૭, કમલેશભાઈ મનહરભાઈ વાલંભીયા મો.૯૫૭૪૨ ૬૪૬૪૧,  કેતનભાઈ મનહરલાલ વાલંભીયા મો.૯૧૫૭૭ ૬૦૯૭૩, અંકુરકુમાર રમેશભાઈ બાસોપીયા મો.૯૮૨૪૫ ૦૮૧૭૮, ભાવિન ગિરીશભાઈ વાલંભીયા મો.૯૬૬૨૩ ૦૪૫૩૦, પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે. નરેન્દ્રભાઈ ચંદુભાઈ અંબાસણા મો.૯૮૨૪૮ ૦૪૧૬૪, લલીતભાઈ ચંદુભાઈ અંબાસણા મો.૬૩૫૫૦ ૭૬૮૦૮

અશ્વિનભાઈ સાદરિયા

રાજકોટઃ અમદાવાદ નિવાસી (મુળગામ લુંભા- ગીર) અશ્વિનભાઈ રામજીભાઈ સાદરિયા (ઉ.વ.૫૩) તા.૧૪ના રોજ શ્રીજીચરણદ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારના રોજ સવારે ૯ થી ૧૨ રાખેલ છે. ધિરજલાલ રામજીભાઈ સાદરિયા (જૂનાગઢ) મો.૯૮૭૯૪ ૮૯૯૯૬, રતિભાઈ રામજીભાઈ સાદરિયા (જૂનાગઢ) મો.૯૪૨૬૧ ૩૦૭૯૫, મહેન્દ્રભાઈ રામજીભાઈ સાદરિયા મો.૯૮૨૫૦ ૦૭૨૦૧, હેમરાજભાઈ રામજીભાઈ સાદરિયા મો.૯૮૨૫૯ ૭૫૩૫૩, બિનોય મનગભાઈ કાલરિયા મો.૭૨૭૬૦ ૯૯૬૮૧

દિલીપકુમાર વાસાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણીક દિલીપકુમાર મનસુખલાલ વાસાણી (ઉ.વ.૬૬, રહેવાસી રાજકોટ), તે સ્વ.મનસુખાલાલ તથા વિમળાબેન મનસુખલાલ વાસાણીના પુત્ર તથા સ્વ.જીતેન્દ્રકુમાર તથા જયેશભાઈ રાજુભાઈ તથા દેવેન્દ્રભાઈ તથા ભાવેશભાઈ વાસાણી તેમજ ભારતીબેન તથા નિલાબેન મહેન્દ્રકુમાર ગગલાણી તથા જાગૃતિના ભાઈ તા.૧૪ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

નિશાબેન શેઠ

રાજકોટઃ નિવાસી સ્વ.નિશાબેન ભાવેશભાઈ શેઠ (ઉ.વ.૫૦) જે ભાવેશભાઈ શશીકાંતભાઈ શેઠના ધર્મપત્નિ, ચંદ્રિકાબેન શશીકાંતભાઈ શેઠના પુત્રવધુ તથા હાર્દિક, આદિત્યના માતુશ્રી અને વિપુલભાઈ, વિરલભાઈ, ચારૂબેન, નયનાબેનના ભાભીશ્રી અને સ્વ.અનુપચંદ દિપચંદ અજમેરાના પુત્રીનું તા.૧૨ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૭ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. વિપુલભાઈ શેઠ મો.૯૭૨૩૪ ૫૪૪૮૨, વિરલભાઈ શેઠ મો.૯૪૨૭૨ ૫૫૨૯૫, હાર્દિકભાઈ શેઠ મો.૭૯૮૪૫ ૯૭૨૬૦, આદિત્યભાઈ શેઠ મો.૯૪૨૬૧ ૫૫૨૯૫

નર્મદાશંકર ઓઝા

રાજુલા તા. ૧પઃ ગામ તાલડા તાલુકો ખાંભા નિવાસી નર્મદાશંકર ભવાનીશંકર ઓઝા (ઉ.વ. પ૬) તે મનસુખલાલ ભવાનીશંકર ઓઝાના નાનાભાઇ, મેહુલકુમાર નર્મદાશંકર ઓઝા, વિનોદ નર્મદાશંકર ઓઝા, ભગતીબેન જનકકુમાર મહેતા પિતાશ્રી અને નીલકંઠ અને તુષાર કાકાને કાંધી વાસોજ તા. ઉનાવાળા) હિંમતભાઇ મણીશંકરભાઇ જોષીના જમાઇનું તા. ૧૩ વૈશાખ સુદ બીજને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. મેહુલભાઇ ઓઝા મો. ૯પપ૮૭ ર૧૩૮૯, નિલકંઠભાઇ ઓઝા મો. ૯૭ર૭૭ પ૦૭૭૧