Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021
સાવરકુંડલા લોહાણા મહાજનનાં પુર્વ પ્રમુખ જીતુભાઇ મશરૂનું અવસાન

સાવરકુંડલા : લોહાણા મહાજનનાં પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી જીતેન્દ્રભાઇ નંદલાલભાઇ મશરૂનું દુઃખદ અવસાન થયું છે. સ્વર્ગસ્થ લોહાણા સમાજનાં તમામ કુટુંબોનાં હિત ચિંતક હોય તેમના નિધનથી સાવરકુંડલા લોહાણા જ્ઞાતિમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. સદ્ગતની સ્મશાન યાત્રા આજે સાંજે ચાર કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે.

અવસાન નોંધ

ડિસ્ટ્રીકટ કોર્ટના પી.એ. ટુ જજ રાજેન શાહના માતુશ્રીનું દુઃખદ અવસાન

રાજકોટઃ  સ્થા જેન સ્વ. રમાબેન રસીકલાલ શાહ (ઉ.વ.૮૨) તે શ્રી રસીકલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની તે વૃજકુંવરબેન સૌભાગ્યચંદ દોમડીયાના દિકરી શ્રી રાજેન રસીકલાલ શાહ (ડીસ્ટ્રીકટ કોર્ટ) રીટાબેન શાહ, ભાવનાબેન રમેશકુમાર મુરબીયા, શિલ્પાબેન જીતેશકુમાર કપાસીના માતુશ્રી તા.૧૫ના અરિહંત શરણ પામેલ છે. સદગતનું ઉઠમણું તા.૧૬ના  ૧૦ થી ૧૨ ટેલીફોનીક ઉઠમણું રાખેલ છે. વર્તમાન પરિસ્થીતીને લક્ષમાં લઈ તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. મો. ૯૭૨૨૨  ૫૯૨૫૯,  ૯૪૨૮૨ ૫ ૨૨૦૦

વસંતભાઇ મકવાણાના ધર્મપત્નિ રમાબેનનું દુઃખદ અવસાન

તા.૧૬ના શનિવારે બેસણું

રાજકોટઃ વસંતભાઇના ધર્મપત્નિ સ્વ. રમાબેન વસંતભાઇ મકવાણા જે ખ્યાતિબેન રીતીષભાઇ તથા ઉર્મીલાબેનના માતુશ્રી તથા પરી અને સમર્થના દાદીમાંનું તા.૧૪ના દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું ટેલીફોનીક રાખેલ છે. તેમના નિવાસ સ્થાને તા.૧૬ને શનિવારે બપોરે ૩ થી ૫ લક્ષ્મીનગર શેરી નં.૨ 'મોમાઇ કૃપા' વાણંદની વાડી પાસે વસંતભાઇ જેરામભાઇ મકવાણા મો.૯૪૨૬૯ ૪૩૩૭૫, રિતીષભાઇ વસંતભાઇ મકવાણા મો.૯૦૬૭૭ ૭૦૯૬૩

અનંતરાય ઠાકર

દામનગર :  અનંતરાય દ્વારકાદાસ ઠાકર (એ.ડી.ઠાકર)તે હીરાબેન ઠાકરના પતિ તા. સ્વ. ડો. પરેશ ઠાકર, પંકજ ઠાકરના પિતાશ્રી તથા શ્યામાબેન ઠાકર ડો. પૂજાબેન ઠાકરના સસરા તથા વલય ઠાકરના દાદા તથા સ્વ. હર્ષદભાઇ ઠાકર, સ્વ. વિનોદભાઇ ઠાકર, સ્વ. ઘનશ્યામભાઇ ઠાકર, કિશોરભાઇ ઠાકર, રાજેન્દ્રભાઇ ઠાકરના મોટાભાઇનું તા. ૧૪ ના રોજ દામનગર મુકામે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૫ના રોજ બપોરે ૩ થી ૬ રાખેલ છે. પંકજ ઠાકર મો. ૯૯૦૯૩ ૯૭૭૦૯, કિશોર ઠાકર મો. ૯૪૨૯૭ ૦૬૨૭૧, ડો. પૂજાબેન ઠાકર મો. ૯૮૭૯૦ ૧૨૪૬૮

છગનભારથી ગોસ્વામી

રાજકોટઃ મૂળ ઢાંક નિવાસી હાલ રાજકોટ (નિવૃત શિક્ષક પી.ડી.માલવિયા વિદ્યા મંદિર ઢાંક)ના ગોસ્વામી છગનભારથી મોહનભારથી (ઉ.વ.૮૧) તે ડો.વિજયભારથી, કમલેશ ભારથી તથા મનીષભારથીના પિતાશ્રીનું તા.૧૩ના રોજ કૈલાસગમન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૬ના રોજ સાંજે ૪ થી ૬ અને પૂજનવિધી તા.૨૨ના શુક્રવારના રોજ શાસ્ત્રીનગર (અજમેરા) બ્લોક નંબર ડી-૧૫૩ નાના મૌવા મેઈન રોડ, રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ઉત્સવ વ્યાસ

રાજકોટ : ઔદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ ( શ્રીનાથ દાદા તડ )  ચેતનભાઈ વ્યાસ મુંબઇ (વેરાવળ સોમનાથ) વાળા હાલ રાજકોટ ના પુત્ર ઉત્સવ (ઉંમર વર્ષ ૨૧ ) તે રાજુભાઇ, હરેશભાઇ, હિરેનભાઈ, વિજયભાઈના ભત્રીજા, રમણિકલાલ મોહનલાલ જોશી-જૂનાગઢ (કલાણાવાળા)ના દોહીત્રનું પતંગની દોરી થી અકસ્માત થતા દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું  તા.૧૬ને શનિવારે સમય સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઇ મોહનલાલ વ્યાસ    મો.૯૪૨૯૯ ૯૩૩૦૧, હરેશભાઇ એમ. વ્યાસ.          મો.૯૩૨૭૦ ૨૦૪૨૧, ચેતનભાઈ એમ. વ્યાસ           મો.૮૮૭૯૬ ૧૫૫૧૫, આરતીબેન ચેતનભાઈ વ્યાસ  મો. ૮૮૭૯૬ ૧૫૫૧૪, હિરેન એમ. વ્યાસ                 મો.૯૨૬૫૬ ૧૭૨૩૬,  વિજય એમ વ્યાસ.               મો. ૯૭૩૭૪ ૨૯૧૬૯, નિવાસ સ્થાનઃ  ચેતનભાઈ એમ વ્યાસ C -૩૦૧, નંદ વાટિકા એપાર્ટમેન્ટ, ર્સ્ટલિંગ હોસ્પિટલ પાછળ, રવિ રેસિડન્સી પાછળ, રાધિકાપાર્ક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ નાણાવટી ચોક, રાજકોટ

ગજરબા રાણા

ગોંડલ : ગજરબા રામદેવસિંહ રાણા (ઉ.પપ) તે રામદેવસિંહ વખુભા રાણાના પત્ની તથા ઇન્દ્રજીતસિંહના માતુશ્રીનું તા. ૧૪ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૬ મીએ શનિવારના રોજ આશાપુરા સોસાયટી ગોંડલ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ધીરજબા મિસણ

રાજકોટ : ગામ રાજસિતાપુર હાલ રાજકોટ નિવાસી ધીરજબા રઘુવીરસિંહ મિસણ (ગઢવી) નું તા. ૧૧ ના સોમવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૫ ના શુક્રવારે બપોરે ૩ થી પ રાખેલ છે. રાજુભાઇ રઘુવિરસિંહ મિસણ મો.૯૯૦૪૧ ૫૬૧૧૧, માનવભાઇ અશોકભાઇ મિસણ મો.૭૬૯૮૮ ૫૫૫૧૮, વિશાલ રાજુભાઇ મિસણ મો.૭૯૮૪૪ ૬૧૫૬૩ નો સંપર્ક થઇ શકશે. સ્થળ : ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોકુળ મથુરાની પાછળ, યાગરાજ-ર, હોલી રીડીમર સ્કુલ પાછળ, રાજકોટ.

મનવંતરાય ભારદ્વાજ

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતીના મનવંતરાય છગનલાલ ભારદ્વાજ તે સ્વ.જેઠાલાલ, ગ.સ્વ.ભાનુબેન, જસવંતભાઈ, નીરૂપમાબેન, સ્વ.અશોકભાઈના ભાઈ તથા સ્વ.ભારતી, હિરેન, નીમીષના પિતાશ્રી તથા કિંજલ, યશ, વિહાનના દાદા તથા ન્યુલક્ષના એન્જીનીયર તા.૧૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૧૬ સાંજના ૪ થી ૬ વાગે રાખેલ છે. હિરેન મો.૯૭૧૪૯ ૭૪૮૧૭ તથા નીમીષભાઈ મો.૯૪૨૮૭ ૯૯૧૦૧

કંચનબેન ચુડાસમા

રાજકોટઃ (ધોબી) કંચનબેન અમૃતલાલ ચુડાસમા (ભલુભાઈ) (ઉ.વ.૭૩) તે સ્વ.અમૃતલાલ વિરજીભાઈ ચુડાસમા (ભલુભાઈ)ના પત્ની તથા સ્વ.બચુભાઈના ભાભી તથા સ્વ.પરસોત્તમભાઈ, છગનભાઈના નાનાભાઈના પત્નીનું તા.૧૨ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૫ના શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. નિલેશભાઈ મો.૯૮૨૪૮ ૭૧૬૪૬, અરવિંદભાઈ મો.૯૮૨૪૩ ૧૩૪૯૧, જયેશભાઈ મો.૯૯૨૪૦ ૨૨૦૨૦

મોહનલાલભાઈ પોપટ

રાજકોટઃ સ્વ.દેવજીભાઈ દામોદર પોપટ રાજકોટના પુત્ર મોહનલાલ દેવજીભાઈ પોપટ (ઉ.વ.૮૦) તે ચત્રભુજભાઈ ,ગોપાલભાઈ, ગોવીંદભાઈ, નીમુબેન, વિજયાબેનના મોટાભાઈ તેમજ જયેશભાઈ, અજયભાઈ, કેતનભાઈના પિતાશ્રી તથા શેઠ વૃજલાલ ધરમશીભાઈ અભાણીના જમાઈ, કાળુભાઈ, ધીરૂભાઈ, ભરતભાઈ, મનીસભાઈના બનેવીનું તા.૧૨ના અવસાન થયેલ છે. સદ્દગતનું ઉઠમણું / તેમજ સ્વસુર પક્ષની સાદડી તા.૧૫ના શુક્રવારે ટેલીફોનીક સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગોપાલભાઈ પોપટ મો.૯૮૯૮૦ ૯૨૨૫૪ તથા જયેશભાઈ પોપટ મો.૯૭૩૭૮ ૨૧૬૭૦ અને કાળુભાઈ અભાણી મો.૯૮૨૫૦ ૨૩૯૬૩

વસંતલાલ ખોખરા

મોરબીઃ સુરેન્દ્રનગર નિવાસી જોરાવરનગર નિવાસી ખોખરા વસંતલાલ ત્રિભોવનદાસ, તે નરેન્દ્રભાઈના મોટાભાઈ તથા આનંદના પિતા તા.૧૨ના શ્રી ઠાકોરજી ચરણ પામેલ છે.

નંદલાલભાઈ વખારીયા

મોટી કુંકાવાવઃ દ.સા.સો વણીક નંદલાલભાઈ દેવચંદભાઈ વખારીયા (ઉ.વ.૯૪) તે સ્વ.જયસુખભાઈ, સ્વ.નાનાલાલભાઈ, વૃજલાલભાઈ, સ્વ.પ્રભાવતીબેન રાજકોટીયા, ગં.સ્વ.વિલાસબેન લોટીયા, ગં.સ્વ. દમયંતીબેન સેલાટકા, હંસાબેન સાંગાણીના ભાઈ તેમજ જયોત્સનાબેન ગાંધી, ઈલાબેન સાંગાણી, મીનાબેન શાહ, સ્વ.અતુલભાઈ, કમલેશ, હરેશ, વિપુલના પિતાશ્રી, હિરલ, રાજન, ચિંતન, જય ના દાદા તેમજ કોટડાપીઠાવાળા નરભેરામ ભાઈ ગોવીંદભાઈ સાંગાણીના જમાઈ તા.૧૧ના શ્રીજીચરણ પામેલ છે. તા.૧૫ને શુક્રવાર ૩ થી ૫ ટેલીફોનીક બેસણું રાખેલ છે.

કલાવંતીબેન આશરા

રાજકોટ : આશરા રણછોડદાસ જેસીભાઇના પૌત્ર સ્વ. માણેકલાલ ચમનલાલના ધર્મપત્ની કલાવંતીબેન (ઉ.વ.૭૪) તે સ્વ. વસંતભાઇ, કિશોરભાઇ, મહેન્દ્રભાઇ તથા માલતીબેન દિનેશચંદ્ર બોસમીયા (કલકતા)ના ભાભી તથા શૈલેષ, ભાવના તથા મીનાબેન ચેતનકુમાર પડીયા (અમરેલી)ના માતુશ્રી, ભાવેશ-મીતા-વૈશલી તથા રવિના ભાભુ તે હરગોવિંદાસ કાનજીભાઇ જગડ (મુંબવાળા)ની પુત્રી તા.૧૩-ધુવારના શ્રીજી ચરણ પામેલ છે.  જેનું ટેલીફોનિક બેસણું  આજે તા.૧પના શુક્રવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઇ  મો.નં. ૯રર૮૬ ૩૩૭૭૪, મહેન્દ્રભાઇ : ૯૭ર૩ર ૭૩૧૪૧

દિનકરરાય દવે

રાજકોટ : દિનકરરાય દુર્લભજી દવે (ઉ.વ.૭૮) ચા. મ. મોઢ બ્રાહ્મણ, બકુલાબેન ના પતિ, તે દુર્લભજી ત્રિભોવન દવેના નાના પુત્ર, તથા જયાશંકર દવે લાભશંકર દવે, સુમનભાઇ દવે, સ્વ. ચંદ્રીકાબેન પંડયા, ગુલાબબેન પંડયાના નાના ભાઇ તે નવનીત, જવાહર, કશ્યપ, અરૂણ, અતુલ, ડો. ભાવેશ ના કાકાનું તા. ૧૪ ના રોજ અવસાન થયેલ  છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૧૬-૧-ના રોજ શનિવારના રોજ રાખેલ છે. સાંજના ૪ થી ૬ કલાકે મો. નં. ૬૩પ૪૮ ૦૦૩૮૦ ગ. સ. બકુલાબેન દવે, મો. ૯૮૯૮૧ ૮૦ર૦૪ જવાહર દવે, ૯૬૮૭૭ પ૯૯૦૪ કશ્યપ દવે, મો. ૯૮રપ૦ ૭૬૮૧૮ અરૂણ દવે.,

વિનોદભાઇ શાહ

મોરબી : વિનોદભાઇ શાહ (ઉ.૮ર) તે શાહ સુખલાલ રાયચંદના પુત્ર તેમજ મિનેશભાઇ, ભાવેશભાઇ (પ્રમુખ વિશા શ્રીમાળી વણિક જ્ઞાતિ, ભુપેશભાઇ અને મોનાબેન હરીશભાઇના પિતા તેમજ વત્સલ, મોક્ષલ, કુશલ અને કૃષાના દાદા તેમજ કુલદીપ અને ડો. મેઘનાના નાના તથા વાંકાનેર નિવાસી હાલ મુંબઇ અમૃતલાલ પોપટલાલ શાહના જમાઇ તા. ૧ર ના રોજ અરિહંત શરણ પામેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧પ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

શાંતાબેન  ધોળકીયા

અમદાવાદ :.. શિવરાજગઢવાળા હાલ અમદાવાદ લલિતભાઇ નાગજીભાઇ ધોળકીયા તથા મનોજભાઇ નાગજીભાઇ ધોળકીયાના માતુશ્રી શાંતાબેન નાગજીભાઇ ધોળકીયા (ઉ.૮૬) નું તા. ૧૩-૧-ર૧ ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.નું ટેલીફોનિક બેસણુ તા. ૧પ-૧-ર૧ ને શુક્રવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. લલીતભાઇ મો. ૬૩પપ૮ ૧૩૬૪૯, મનોજભાઇ મો. ૯ર૭૪પ ૧પ૩૮ર, તારક લલીતભાઇ મો. ૯૬૬રપ ૪૧૯પર

રમેશભાઇ પંડયા

મોરબી : રમેશભાઇ મુળશંકરભાઇ પંડયા (પંડયા વોચ વાળા) તે મુળશંકરભાઇ પંડયાના પુત્ર તેમજ સ્વ. ભુપતભાઇ અને હરકાંતભાઇના નાનાભાઇનું આજે દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૧૬ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે બહુચરાજી મંદિર, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

જયાબેન વાઘેલા

રાજકોટઃ મનોજભાઈના માતુશ્રી જયાબેન જાદવભાઈ વાઘેલા (ઉ.વ.૯૦)નું અવસાન થયેલ છે. મો.૯૦૯૯૬ ૬૪૭૩૦ છે.

નરેન્દ્રભાઈ ગંગદેવ

રાજકોટઃ નિવાસી નરેન્દ્રભાઈ સુંદરજીભાઈ ગંગદેવ (ઉ.વ.૯૩) તે વિનયભાઈ (મો.૯૮૨૪૦ ૫૭૬૯૧), હર્ષદભાઈ (મો.૯૮૨૪૦ ૪૪૮૯૯), અરવિંદભાઈ (મો.૯૮૨૪૮ ૫૪૦૦૧), પ્રફુલભાઈ (મો.૯૮૨૪૦ ૫૭૬૯૦), દેવયાનીબેન નરેન્દ્રભાઈ ગંગદેવ (મો.૭૬૯૮૦ ૦૧૫૩૨) તથા જયોત્સનાબેન ધનસુખભાઈ ઠકરાર (મો.૭૩૫૯૦ ૪૪૪૨૦)ના પિતાશ્રીનું તા.૧૩ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેલીફોનીક બેસણું તા.૧૫ શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

હસમુખભાઈ રૂપાણી

રાજકોટઃ ચણાકા નિવાસી હાલ રાજકોટ સ્વ.શીવલાલ કેશવલાલ રૂપાણીનાં પુત્ર હસમુખભાઈ તે સચિન, અંકિતના પિતાશ્રી તે દિનેશભાઈ, ગોંડલ સંપ્રદાય નિરૂબાઈ સ્વામીનાં મોટાભાઈ તા.૧૩ બુધવારનાં રોજ અરિહંત શરણ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૪ ગુરૂવારના રોજ બપોરે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દિનેશભાઈ મો.૯૬૨૪૧ ૧૨૦૭૪, સચિન મો.૯૯૦૪૦ ૮૬૫૫૨, અંકિત મો.૯૬૬૨૮ ૭૭૭૮૨

હર્ષાબેન ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ હર્ષાબેન રમેશભાઈ ત્રિવેદી રાજકોટ (હાલ પુના ) તે રમેશભાઈ શાંતિલાલ ત્રિવેદીના ધર્મપત્ની તે અવિનાશ, મેઘાવી ધવલભાઈ કરકરે, રિધ્ધિ નિરવભાઈ શુકલના માતૃશ્રી, તથા સ્વ.ભાનુભાઈ તથા સ્વ. યશવંતભાઈના લઘુબંધુના ધર્મપત્ની તથા  સ્વ.ભાઈશંકરભાઈ પ્રભાશંકર ભટ્ટના દીકરી તે જગદીશભાઈ, હર્ષદભાઈ, કનકભાઈના બેન નું તા.૧૪ના રોજ પુના મુકામે દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિ ને ધ્યાને લઇ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. રમેશભાઈમો. ૯૪૨૮૨ ૦૨૧૩૬, અવિનાશ મો. ૯૪૨૮૨ ૦૨૧૩૫

હિતેશભાઈ ગોહેલ

રાજકોટઃ હિતેશભાઈ દીલસુખભાઈ ગોહેલ (ઉ.વ.૪૫) તે કોલીથડવાળા સ્વ. ડો.બહાદુરભાઈ ભગવાનજીભાઈ ગોહેલનાં મોટા પુત્ર, દિલસુખભાઈનાં પુત્ર, હર્ષના પિતાશ્રી તથા રાજેશભાઈનાં મોટાભાઈ તથા મીતા એન્જીનિયરીંગવાળા વિનોદભાઈનાં ભત્રીજા તેમજ સનરાઈઝ સોલારવાળા મિતેશભાઈનાં મોટાભાઈનું તા.૧૪ને ગુરૂવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું વર્તમાન સંજોગોને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ શનિવારે બપોરે ૩ થી ૬ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. દિલસુખભાઈ મો.૯૪૨૭૩ ૯૭૨૫૦, વિનોદભાઈ મો.૯૪૨૬૨ ૪૦૨૩૨, મીતેશભાઈ મો.૯૪૨૮૨ ૮૪૧૪૧

બકુલચંદ્ર માંકડ

રાજકોટઃ ઠોસાગલ્લી રાજકોટ નિવાસી બકુલચંદ્ર કૌ.માંકડ (ઉ.વ.૭૯) તે જવનીકાબેનના પતિ તથા મૌલેશ (ન્યૂ ઈન્ડિયા), દામિની, વીણા, દ્યુતિ (એજી), નીલા (આઈઓબી), ફાલ્ગુની (સેલ્સ ટેકસ)ના ભાઈ તા.૧૩ના રોજ સ્વર્ગવાસી થયા છે. વર્તમાન સંજોગોને આધીન ટેલીફોનીક બેસણું તા.૧૬ શનિવાર સાંજે ૪ થી ૬ કલાકે, જવનિકા મો.૯૧૦૬૭ ૬૦૭૧૮), મૌલેશ મો.૯૪૨૯૪ ૧૭૧૭૭ રાખેલ છે.

વિક્રમસિંહ રાણા

રાજકોટઃ વિક્રમસિંહ એચ. રાણા (ઉ.વ.૬૭) તે હરદેવસિંહ એમ. રાણા તથા દેપાલસિંહ એમ. રાણાના ભાઇ અને હિતેન્દ્રસિંહ રાણા તથા ભગીરથસિંહ રાણાના પિતાશ્રીનું તા. ૧૪/૧ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું ૧૮ના સોમવારે સાંજે ૪ થી ૬, નિવાસ સ્થાન શકિત કૃપા, રેલનગર-૨ શેરી નં. ૪ બ્લોક નં. ૧૫૬ ખાતે  રાખેલ છે. (મો.૯૯૦૪૧ ૯૮૦૨૭, ૯૮૯૮૪ ૮૯૯૮૧)

દિલીપભાઇ ઠકકર

રાજકોટઃ મુળ કચ્છ નિવાસી હાલ રાજકોટ સ્થિત દિલીપભાઇ હરીભાઇ ઠકકર (ઉ.વ.૫૨) તે રેખાબેનના પતિ, રિધ્ધી અને રિષીના પપ્પા, પ્રદીપભાઇ, ભાવેશભાઇ, મીનાબેન, જયોતિબેન, ભારતીબેન તથા રાજેશભાઇના ભાઇ અંકિત પાઉંના સસરા તથા મોહનલાલ નરસિંહ પલણના જમાઇ અને દિનેશભાઇ પલણના બનેવી તા.૧૪ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું તા.૧૬ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. રેખાબેન ઠકકર ૯૪૦૮૦ ૫૯૭૩૬, રિષી ઠકકર ૭૮૭૪૫ ૫૬૨૨૧, રિધ્ધી પાંઉ ૭૦૪૩૮ ૮૨૬૮૩ 

માણેકલાલ મારૂ

રાજકોટઃ મોરબી, પાટણવાવ નિવાસી હાલ મોરબી, લુહાર માણેકલાલ હિરજીભાઇ મારૂ તે રાકેશભાઇના પિતા તથા રાજેશભાઇ મારૂ જીઇબીના કાકા તથા અતુલભાઇ, નયનભાઇ, અલ્પેશભાઇ, હિતેષભાઇ મારૂના દાદા તથા પરેશભાઇ પિત્રોડા, ગૌતમભાઇ દાવડા, સંદીપભાઇ જાનીના સસરાનું તા.૧૪ના રોજ અવસાન થયું છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવાર શિવ આરાધના મોરબી ખાતે રાખેલ છે. મો. ૯૮૭૯૨ ૩૩૦૧૧, ૯૯૦૯૮ ૭૪૪૨૪

ઝાંખી વાઘેલા

રાજકોટઃ નિવાસી મુળ પાલીતાણાના શ્રી રઘુભાઇ માવજીભાઇ વાઘેલાના દિકરા શ્રી કરણભાઇ રઘુભાઇ વાઘેલાની દિકરી સ્વ. ઝાંખી કરણભાઇ વાઘેલા (ઉ.વ.૫)નું દુઃખદ અવસાન તા.૧૪ને ગુરૂવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૧૬ને શનિવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન જુનુ ખોડીયાર સોસાયટી શેરી નં.૩ કોઠારીયા મેેઇન રોડ નંદા હોલ પાછળ વાઘેલા ભુવન રાજકોટ ખાતે રાખેલ છે. રઘુભાઇ માવજીભાઇ વાઘેલા ૯૭૩૭૭ ૩૩૨૧૫, કરણભાઇ રઘુભાઇ વાઘેલા ૯૯૦૪૩ ૨૪૯૦૫

પિયુષચંદ્ર ભટ્ટ

રાજકોટ : ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મુળ મોરબી હાલ રાજકોટ પિયુષચંદ્ર ચુનીલાલ ભટ્ટ (ઉ.વ.૬ર) તે રજનીભાઇ, રશ્મિભાઇ, સ્વ.જનકભાઇ, અરૂણભાઇ, લલીતભાઇ, ચંદ્રિકાબેન (જુનાગઢ), પદ્માબેનના ભાઇનું તા. ૧૪ ને ગુરૂવારે અવસાન થયુ છે. ટેલિફોનિક બેસણું તા. ૧૬ ને શનિવારે સાંજે ૩ થી પ, રજનીભાઇ મો. ૯૬ર૪૯ ૭૮૦૯૩, અરૂણભાઇ મો. ૯૪૦૯પ ૪૯૦૪૮, લલીતભાઇ મો. ૯૬૬૭૯ ૦૦૪પ૦ ઉપર રાખ્યું છે.