Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020
જસદણમાં લીલાબેન દાવડાનું નિધનઃ સોમવારે સાંજે ટેલીફોનિક બેસણું

જસદણ : લુહાર લીલાબેન અમરશીભાઇ દાવડા (ઉ.૯૧) તે ગોપાલભાઇ, ચમનભાઇ, જયાબેન હિંમતલાલ મકવાણા, નિરૂબેન હરજીવનભાઇ પરમાર (અમદાવાદ), ગુણવંતીબેન છગનભાઇ પિત્રોડા (મુંબઇ) અનસોયાબેન મહેન્દ્રભાઇ પરમાર (ધોરાજી) ના માતુશ્રી હિતેશભાઇ, કિરીટભાઇ, સ્વ. સમ્રાટભાઇ, દિવ્યાબેન અશ્વિનભાઇ મકવાણા, (બાવળા), નયનાબેન હાર્દિકકુમાર  વઢવાણા (અમદાવાદ)ના દાદીમા તા. ૧૪ ઓગસ્ટ ર૦ર૦ને શુક્રવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે.

સદ્ગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૭ ઓગસ્ટ ર૦ર૦ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ગોપાલભાઇ મો. ૯૮ર૪૯ ૭ર૪રપ, ચમનભઇ મો. ૯૪ર૮ર પ૯૬પ૭, ઉપર રાખવામાં આવેલ છે.

અવસાન નોંધ

દયાબેન ગોસાઇ

શકત શનાળા : શકત શનાળા નિવાસી ગોસાઇ દયાબેન ચંદુગીરી (ઉ.૭પ) તે સ્વ. ચંદુગીરી ન્યાલગીરી (રેલ્વે)ના પત્નિ તથા શાંતિગીરી ઉર્ફે ભીખાભાઇ મહંતશ્રી શકિત માતાજી મંદિર (શકત શનાળા) ના ભાભી તથા સતિષગીરી (ઉર્ફે રાજુગીરી) રેલ્વેના માતુશ્રીનું તા. ૧૪ ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૧૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ શકિત માતાજી મંદિર શકત શનાળા ગામે રાખેલ છે. (પ-૧૧)

નંદલાલ પોપટ

ગોંડલ : સ્વ. ઠા. નંદલાલ ધારશીભાઇ પોપટ (ગંગાસાગર)ના મોટા પુત્ર હરેશભાઇ નંદલાલભાઇ પોપટ તે રાજુભાઇના મોટાભાઇ તથા તે વિવેક, કાશ્મીરાબેન હરેશભાઇ જીવરાજાની (ગારીયાધાર) સોનલબેન આશિષભાઇ પિત્રોડા (ગોંડલ)ના પિતાશ્રીનું તા. ૧૪ ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ તા. ૧પ શનીવારે ૪ થી ૬ રાખેલ છે. રાજુભાઇ મો. ૯૭રપ૯ ૭૬૭૬૪ મો. વિવેકભાઇ મો. ૯૭૩૭૧ પ૪૮૬૯ ઉપર શોક સંદેશો પાઠવવો.

ભારતીબેન શીંગાળા

 

ગોંડલ : ભારતીબેન છગનભાઇ શિંગાળા તે હિતેશભાઇ (પ્રમુખ ભાજપ કિશાન મોરચો), રોહિતભાઇના માતુશ્રીનું તા. ૧૧ મંગળવારના અવસાન થયું છે. ટેલિફોનિક બેસણુ તા.૧પ શનિવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

શશીભાઇ દોશી

જુનાગઢ : જુનાગઢ નિવાસી સ્વ. શશીભાઇ નરભેરામ દોશી (ઉ.વ.૭૦) તે સ્વ. હરસુખભાઇ, સ્વ. ભોગીભાઇ, સ્વ. ગુલાબબેન, સ્વ. હેમકુંવરબેનના નાનાભાઇ, દક્ષાબેનના પતિ, નિશિથ અને સ્નેહલના પપ્પા અમિત દિનેશભાઇ શાહ (ફુલછાબ પ્રેસ-રાજકોટ)ના સસરા, પ્રિશાના નાના તથા સ્વ. કાનજીભાઇ રામજીભાઇ બામણીયા (દીવ)ના જમાઇનું તા. ૧૪ ને શુક્રવારના રોજ અરિહંત શરણ થયેલ છે. કોવિડ-૧૯ મહામારીને લીધે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક દિવાસો પાઠવવો. નિશિત દોશી મો. ૯૩ર૭૯ ૯૧પ૬૭