Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020
અવસાન નોંધ

રાજકોટના વિખ્યાત ડોકટર કૌશિકરાય માંકડના ધર્મપત્ની આશાબેન પ્રભુશરણ

રાજકોટ : શહેરના જુના જમાનાના વિખ્યાત એનીમલ ડોકટર અને રાજકોટ સૌરાષ્ટ્રના હાઇલેવલ અધિકારીઓ સાથે ધરોબો ધરાવનાર ડો. કૌશિકરાય ભગવતીપ્રસાદ માંકડના ધર્મપત્ની ગંગા સ્વરૂપ આશાબેન કૌશિકરાય માંકડ (ઇન્દિરાબેન) (ઉ.વ.૯૪), તે યોગેશભાઇ, સ્વ. પરેશભાઇ, પૌલોમીબેન બક્ષી, વિપૂલભાઇ, જયેશભાઇ અને દિગેશભાઇના માતુશ્રી, આજરોજ પ્રભુશરણ પામતા જાગનાથ કોલેજવાડી વિસ્તાર તથા મિત્રો-સગા સંબંધીઓમાં ઘેરો શોક છવાયો છે. સદ્ગતના આત્માને શાંતિ અર્થે પ્રાર્થના યોજી, પ્રવર્તમાન સંજોગો અનુસાર સરકારના નિયમોનું પાલન કરી તમામ લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.

પ્રકાશચંદ્ર રાજપરા

પડધરી : નિવાસી સોની અમૃતલાલ કાનજીભાઇ રાણપુરાના જમાઇ સ્વ. રમેશભાઇ, હરેશભાઇ, યજ્ઞેશભાઇ, પ્રફુલ્લભાઇ, ગિરીશભાઇના બનેવી સોની પ્રકાશચંદ્ર નંદલાલ રાજપરા (સાગરવાળા) મધ્યપ્રદેશ (ઉ.વ.૭૦) તા.૧રના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમની ટેલીફોનીક  સાદડી તા.૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૭૦૧૬૯ ૪૦૧રપ, ૮૯૮૦૭ ૧ર૪ર૪, ૮૩ર૦૮ ૯૬૩૦૦ 

દિલીપભાઇ ખંભાયતા

ગોંડલ : ગુર્જર સુથાર દિલીપભાઇ વલ્લભભાઇ ખંભાયતા (ઉ.વ.૬ર) તે ભરતભાઇ, સ્વ. ધીરજલાલ તેમજ કુંદનબેન અનિલકુમાર ગજ્જર (લાઠી), રસીલાબેન દિનેશકુમાર તલસાણીયા, નયનાબેન શાંતિલાલ વિશરોલિયા અને વીણાબેન વિનોદકુમાર પંચાસરાના ભાઇનું તા. ૧૧ ને સોમવારે અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણું તા. ૧૪ ને ગુરૂવારે રાખેલ છે. મો.નં. ૯૯૧૩૯ ૮૩૧૬૮ ભરતભાઇ, ૯૭ર૩૦ ૧૦પ૩ર અલ્કેશભાઇ.

વિજયાબેન ટાંક

રાજકોટ : વિજયાબેન લાલજીભાઈ ટાંક (ગુર્જર ક્ષત્રિય કડિયા) તે પિનાકીન લાલજીભાઈ ટાંક, સંગીતાબેન લાલજીભાઈ ટાંક, નયનભાઈ લાલજીભાઈ ટાંકનાં માતૃશ્રીનું તા.૧૧નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૪ ગુરુવારનાં રોજ સમય ૦૪ થી ૦૬ અને ઉત્ત્।રક્રિયા ગુરુવાર તૉં૨૧/૦૫/૨૦૨૦ નાં રોજ રાખેલ છે. લોકડાઉન ની પરિસ્થિતિ નાં કારણે લોકિક ક્રિયાઓ ટેલીફોનીક રાખેલ છે. ફોન નં. ૮૩૩૦૬૬૭૬૪૬, ૮૦૦૦૧ ૧૩૫૫૭.

રંજનબા ભાટ્ટી

ગોંડલ : રંજનબા દીપસિંહ ભાટ્ટી (ઉ.૬૨) તે પ્રતાપસિંહ, રાજેન્દ્રસિંહના માતુશ્રી ચંદ્રરાજસિંહ, કલ્પેશસિંહના મોટાબા તથા નટવરસિંહ, મહિપતસિંહના ભાભીશ્રી નું તા. ૧૧.ના રોજ અવસાન થયેલ છે.

નિરંજનભાઇ દવે

ગોંડલ : મૂળ કેશોદ હાલ ગોંડલ નિવાસી નિરંજનભાઈ હરિપ્રસાદ દવે  'મલ્હાર' (ઉ.વર્ષ ૭૬ ) તે ચંદ્રકાંતભાઈ દવે કેશોદના નાના ભાઈ રેખાબેનના પતિ,ઉત્પલભાઈ દવે  એલઆઇસી જામનગર, ઋષિકેશ દવેના પિતા અનિરૂધ્ધભાઈ દવે છોટા ઉદેપુર, હિરેન દવે વેરાવળના કાકા ડો.રમેશભાઈ કાંતિલાલ ભટ્ટ યુ.કે., અરવિંદભાઈ કાંતિલાલ ભટ્ટ યુ.કે., હિતેશભાઈ દવે પ્રકૃતિપ્રેમી, યોગેશભાઈ દવે,હરેશભાઇ દવે મસ્કતના બનેવીનુંે તા. ૧૧મીએ અવસાન થયેલ છે.  ટેલિફોનિક ઉઠમણું ગુરૂવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી ઉત્તપલ દવે ૯૮૨૪૨ ૦૭૪૯૪, ઋષિ દવે ૯૮૨૫૩ ૮૬૭૮૮. પર રાખેલ છે.

જયોતિન્દ્રભાઇ ભટ્ટ

રાજકોટ : ઔ.ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. જયોતિન્દ્રભાઇ હરસુખભાઇ ભટ્ટ ઉ.વ.૮૩, તે ચંદ્રકાંતભાઇ હરસુખભાઇ ભટ્ટ, કમલેશભાઇ, હરેશભાઇ તેમજ દીપેશભાઇ અને કપિલભાઇના પિતાશ્રી તેમજ ભરતભાઇ દવે જુનાગઢ, પીયૂષભાઇ દવે જુનાગઢ, કશ્યપભાઇ ઠાકર ખાવડી જામનગરના સસરાનું તા. ૧રના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનિક બેસણું ગુરૂવારના તા. ૧૪ના રોજ ૪ થી ૬ રાખેલ છે. કપિલભાઇ મો. ૬૩પ૩૬ ૯૩૩૮૩, દીપેશભાઇ મો. ૯૬૮૭૬ ર૮૯૯૩, કોરોના મહામારી હોઇ લૌકિક ક્રિયા રાખેલ નથી.