Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018
અવસાન નોંધ

જૂનાગઢ સત્યનારાયણ મંદિરના મહંત નરસિંહપ્રસાદનું અવસાનઃ આજે પ્રાર્થના સભા

જૂનાગઢ, તા. ૧૩ :. જૂનાગઢ શ્રી સત્યનારાયણ મંદિરના મહંત નરસિંહપ્રસાદ ગુરૂ નારણદાસજી (ઉ.વ. ૯૨) તે હરેશભાઈ પંડયા, મનહરદાસ પંડયા, પ્રફુલ્લ પંડયા, સ્વ. રાજુભાઈ પંડયાના પિતાશ્રી તથા નિખીલ પંડયા (શરૂઆત દૈનિક)ના દાદાનું તા. ૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ પ્રાર્થનાસભા તા. ૧૩ શનિવાર આજે સાંજે ૪ થી ૬ કલાકે રામ ઝરૂખા મંદિર, ગિરનાર દરવાજા, જૂનાગઢ ખાતે રાખેલ છે

કિશોરભાઈ સુચક

રાજકોટ : નિવાસી સ્વ.બાબુલાલ રતનશીભાઈ સુચકના જયેષ્ઠ પુત્ર કિશોરભાઈ બાબુલાલ સુચક (ઉ.વ.૭૫) તે યતિનભાઈ તથા વિપુલભાઈના પિતાશ્રી, તેમજ જગદીશભાઈ, રમેશભાઈ, રાજુભાઈ, અશોકભાઈ તથા દક્ષાબેન નિરંજભાઈ ઉનડકટના મોટાભાઈ, જૂનાગઢવાળા સ્વ.કાકુભાઈ કાળીદાસ કારીયાના જમાઈ, અનિલભાઈ તથા સ્વ.સુરેશભાઈ કારીયાના બેનવી (આઝાદ પ્રોવીઝન સ્ટોર્સ- જૂનાગઢ)નું તા.૧૨ રોજ અવસાન થયેલ છે.  સદગતનું ઉઠમણું સોમવાર તા. ૧પ-૧ના રોજ જાગનાથ મંદિર ખાતે પ વાગ્યે રાખેલ છે.

ભીખુભા ચંદુભા જાડેજા

રાજકોટ : ભીખુભા ચંદુભા જાડેજા (પરાબજાર) તે સહદેવસિંહ, સિધ્ધરાજસિંહ ના પિતાશ્રીનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૧પ  સોમવારના  સાંજે  ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન પુનીતનગર કવાર્ટરમાં રાખેલ છે.

સરલાબેન વેડીયા

રાજકોટ : જૂનાગઢ નિવાસી ડો.નરેન્દ્રકુમાર નારણદાસ વેડીયાનાં ધર્મપત્નિ સરલાબેન નરેન્દ્રકુમાર વેડીયા, અભિલાષાબેન કમલેશકુમાર વઢવાણા તથા ખુશ્બુબેન આશીષકુમાર રાજપરા, રાજકોટ અને મીનલબેન રાકેશકુમાર ચાંપાનેરી, જૂનાગઢવાળાનાં માતુશ્રી તા.૧૨ને શુક્રવારનાં રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૫ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે મોનાર્ક એપાર્ટમેન્ટ, રાયજીબાગ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જેરાબેન માંકડા

ગોંડલઃ મુળ કુતીયાણા નિવાસ હાલ ગોંડલ જેરાબેન ઇબ્રાહીમ માંકડા તે હુસેન ઇબ્રાહીમ તથા સબ્બીર ઇબ્રાહીમના બેનનું તા. ૧રમીએ વફાત થયેલ છે. તેની જિયારત તા. ૧૪ના રોજ ૧૧-૩૦ કલાકે નવી મસ્જીદમાં રાખેલ છે.

ભરતભાઇ ધોળકિયા

ધોરાજી : સ્વ.સોની વલ્લભદાસ જીવનભાઇ ધોળકિયાના પુત્ર ભરતભાઇ ધોળકિયા (ઉ.વ.૫૫) તે ચીમનભાઇ, સ્વ.દિનેશભાઇ, સ્વ.મનહરભાઇ, પ્રકાશભાઇ, જીતુભાઇ તથા રમેશભાઇના ભાઇ તેમજ મૌલિક તથા પ્રિયાબેનના પિતાશ્રી તેમજ પ્રાણલાલ ભાઇચંદભાઇ કાત્રોડીયા સાવરકુંડલાવાળા (હાલ-રાજકોટ)ના જમાઇનું તા.૧૨ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૩ના શનિવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ચેતનપાર્ક એપાર્ટમેન્ટ સ્ટેશન પ્લોટ ધોરાજી ખાતે રાખેલ છે.

ક્રિશા દવે

રાજકોટ : નિવાસી ખીમશંકરભાઈ દવે, ઉષાબેન દવેની પ્રપૌત્રી, દર્શનભાઈ ખીમશંકરભાઈ દવે (મોદી સ્કૂલ) તેમજ જયોત્સનાબેનની પુત્રી ચિ.ક્રિશા (ઉ.વ.૧૩) નું તા.૧૨ શુક્રવારના રોજ આવસાન થયેલ છે. તે અશોકભાઈ, દિપકભાઈ તથા ભારતીબેનના ભત્રીજી થાય. તેમનું બેસણું તા.૧૫ સોમવારે સાંજે ૪:૩૦ થી ૬:૩૦ નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

મીનાક્ષીબેન મહેતા

જૂનાગઢઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મીનાક્ષીબેન રતીલાલ મહેતા (ઉ.વ. ૬૪) તે દમુબેન મહેતા (સીવીલ હોસ્પીટલ)ના નાના બહેન તથા આશિષભાઈ નૌતમલાલ મહેતા (ટ્રેઝરીવાળા)ના ફૈબા તથા રશ્મીકાન્ત કરશનજીભાઈ ભટ્ટના ભાભીનું તા. ૧૧ને ગુરૂવારે અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૫ને સોમવારે સાંજે ૪ થી ૬ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

જામબા ઝાલા

ગોંડલઃ મૂળ લુણસરીયા હાલ વાંકાનેર નિવાસી સ્વ. ગુમાનસિંહ અલુભા ઝાલાના ધર્મપત્ની જામબા (ઉ.વ. ૮૫) તે ફતેસિંહ તથા સુખદેવસિંહના માતુશ્રી તથા રવિરાજસિંહ (જમીન વિકાસ બેંક-ગોંડલ) તથા ક્રીપાલસિંહ તથા હીતેન્દ્રસિંહના દાદીમાંનું તા. ૧૧ના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ના રોજ સોમવારે રાજપુત સમાજની વાડી, સ્વપ્નલોક સોસાયટી, મીલપ્લોટ, ફાટક પાસે વાંકાનેર મુકામે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

અનિલાબેન દેવમુરારી

રાજકોટઃ પારડી હાલ રાજકોટ ડો. ભરતભાઈ નારણદાસ દેવમુરારીના ધર્મપત્ની અનિલાબેન તે મનિષભાઈ, પ્રતિક્ષાબેન, નીતાબેનના માતુશ્રીનું તા. ૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા. ૧૫ સોમવાર સાંજે ૪ થી ૫.૩૦ શરણેશ્વર મહાદેવ મંદિર, શિવનગર શેરી નં. ૮, પી.ડી.એમ. કોલેજ પાછળ, ગોંડલ રોડ રાજકોટ રાખેલ છે.

ભરતભાઈ ધોળકિયા

ધોરાજીઃ સ્વ. સોની વલ્લભદાસ જીવનભાઈ ધોળકિયાના પુત્ર ભરતભાઈ ધોળકિયા (ઉ.વ. ૫૫) (પ્રકાશ મેડીકલ સ્ટોરવાળા) જે ચીમનભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. મનહરભાઈના નાનાભાઈ તથા પ્રકાશભાઈ, જીતુભાઈ તથા રમેશભાઈના મોટાભાઈ તથા મૌલિક અને પ્રિયાબેનના પિતાશ્રી તેમજ પ્રાણલાલ ભાઈચંદભાઈ કાત્રોડીયા (સાવરકુંડલાવાળા હાલ રાજકોટ)ના જમાઈનું તા. ૧૨ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ શનિવાર તા. ૧૩ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ચેતનપાર્ક એપાર્ટમેન્ટ સ્ટેશન પ્લોટ ધોરાજી રાખેલ છે.

તુષારભાઈ આચાર્ય

રાજકોટઃ ઢસા નિવાસી હાલ મોરબી યશવંતરાય હરીકૃષ્ણદાસ આચાર્યના પુત્ર તુષારભાઈ યશવંતરાય આચાર્યનું તા. ૧૨ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૧૫ના સોમવારે ૪ થી ૬ રામાનંદી સાધુ સમાજની વાડી, રામઘાટ મોરબી રાખેલ છે. મોસાળ પક્ષનું બેસણુ પણ સાથે રાખેલ છે.

વિજયાબેન ચૌહાણ

રાજકોટઃ કારડિયા રાજપૂત સ્વ. ભાવસિંહ, અભેસિંહ ચૌહાણનાં પત્નિ વિજયાબેન (ઉ.વ. ૮૦) તે પંકજભાઈના માતુશ્રી તેમજ નિવૃત એ.એસ.આઈ. હેમંતસિંહ અભેસિંહ તથા ભૂપતસિંહ અભેસિંહ ચૌહાણના ભાભીનું તા. ૧૨ના અવસાન થયેલ છે. તેમનુ બેસણુ ૧૫ના સોમવારે ૪ થી ૬ કારડિયા રાજપૂત સમાજની વાડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મવડી ચોકડી ખાતે રાખેલ છે.

મહેશભાઈ દવે

જસદણઃ રાજગોર બ્રાહ્મણ સ્વ. વૃજલાલ હરીશંકરભાઈ દવેના પુત્ર તેમજ પ્રવિણભાઈના નાના ભાઈ તેમજ અશોકભાઈ તથા ભરતભાઈના મોટાભાઈ મહેશભાઈ દવે (ઉ.વ. ૫૫)નું અવસાન થયેલ છે. જેમનુ બેસણુ તા. ૧૫ને સોમવારે બપોરે ૪ થી ૬ તેમજ ઉતરક્રિયા તા. ૨૦ના રોજ તેમના નિવાસ સ્થાન જીલેશ્વર પાર્ક તાલુકા સેવા સદન સામે જસદણ ખાતે રાખેલ છે.

શાંતાબેન ભુતિયા

રાજકોટ : પોરબંદર નિવાસી હાલ રાજકોટ ખાંટ (રાજપૂત) શાંતાબેન ભાણાભાઈ ભુતિયા (ઉ.વ. ૮૫) તે સ્વ. ભાણાભાઈના ધર્મપત્ની તથા પોપટભાઈ (પોરબંદર), ધનજીભાઈ (આરએમએસ-પોસ્ટવાળા) તથા ગીતાબેન, જશુબેન (વિરપુરવાળા)ના માતુશ્રીનું તા. ૧૦ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું બેસણુ તા. ૧૩ના શનિવારે સાંજે ૩ થી ૫ પી એન્ડ ટી કોલોની કવાર્ટસ નં. પીબી-૩/૪ ગોંડલ રોડ, એસ.ટી. વર્કશોપ પાછળ રાખેલ છે.

બાબુલાલભાઇ જોષી

ઉના : શ્રી સિમ્બર સંવાય બ્રાહ્મણ બાબુલાલભાઇ લાભશંકર જોષી (ઉ.વ.૮૦) (મુ.નાઠેજ, તા.ઉના), તેઓ સ્વ.જનકભાઇ, જીતુભાઇ તથા શૈલેષભાઇ અને સાધનાબેન સંદીપકુમાર પુરોહીત (રોહીસા-મુંબઇ)ના પિતાશ્રી અને મનસુખભાઇ લાભશંકર જોષી (ઉના), કનૈયાલાલ લાભશંકર જોષી (નવસારી), લલીતાબેન જેન્તીલાલ જોષી (મોટા બારમણ) તેમજ નિર્મળાબેન નંદલાલ રાજયગુરૂ (ડેડાણ)ના મોટાભાઇનું તા.૧ર શુક્રવારના અવસાન થયુ છે. સાદડી તા.૧પને સોમવારના રોજ તેમના નાઠેજ ખાતે તેમના નિવાસસ્થાને સવારે ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી રાખેલ છે.

જેરાબેન માંકડા

ગોંડલઃ મુળ કુતીયાણા નિવાસ હાલ ગોંડલ જેરાબેન ઇબ્રાહીમ માંકડા તે હુસેન ઇબ્રાહીમ તથા સબ્બીર ઇબ્રાહીમના બેનનું તા. ૧રમીએ વફાત થયેલ છે. તેની જિયારત તા. ૧૪ના રોજ ૧૧-૩૦ કલાકે નવી મસ્જીદમાં રાખેલ છે.

અસ્માબેન ચૌહાણ

રાજકોટ : મ. ફકરૂદીન તાજભાઇ ચૌહાણના બૈરો અસ્માબેન અબ્દુલહુસેન (ઉ.વ.૯૨) તે શબ્બીરભાઇ, હકીમુદીનભાઇ, અસગરભાઇ (સલીમભાઇ બોક્ષવાળા), અબ્દુલભાઇ (દુલાભાઇ), જુમાના બહેનના માતા તેમજ મહેબુબભાઇ અમરેલીવાળા (પુના) મ. અમીનાબેન (ભાવનગર), મુનીરાબેન (પાલીતાણા), જુમાનાબેન (ચિતલ), ફરીદાબેન (રાજકોટ) ના સાસુ તેમજ મ. મુસાજીભાઇ અબ્દુલહુસેન સીમેન્ટવાળાના બહેન તા. ૧૩ ના શનિવારે વફાત થયેલ છે. તેમની જીયારત તથા ચહેલુમના સીપારા તા. ૧૫ ના સોમવારે સવારે ૧૧.૩૦ હકીમી મસ્જીદ, મહુવા રાખેલ છે.

કમલેશભાઇ સંચાણીયા

જેતપુર : વરિયા વૈષ્ણવ પ્રજાપતિ કમલેશભાઇ ચંદુભાઇ સંચાણીયા (ઉ.વ.૬૦), તે સ્વ.કાંતીભાઇ, સ્વ.હરસુખભાઇના લઘુબંધુ રાજુભાઇના વડીલ બંધુ તેમજ ભાવેશભાઇના પિતાશ્રીનું તા.૧૩ શનિવારના રોજ અવસાન થયેલ છે. બેસણુ તા.૧પ સોમવારના બપોરના ૩ થી પ, ડબગર જ્ઞાતિની વાડી (નિવાસસ્થાન પાસે), નવયુગર પેટ્રોલ પંપ પાછળ, કાળવા ચોક, જુનાગઢ.

જયંતિભાઇ નકુમ

ખંભાળીયા : ધરમપુરના નિવાસી જેન્તીભાઇ માવજીભાઇ નકુમ (ઉ.વ.૪ર), તે દલવાડી માવજી વાલજીના પુત્ર તથા નાનજીભાઇ નકુમના નાનાભાઇ તથા રામજીભાઇ, નરસંગભાઇ તથા નરેન્દ્રભાઇ (નસીબ પ્રોવિ., એવન પ્રોસી.વાળા)ના વડીલબંધુ તથા મયુર, સાગર અને હિરેન નકુમના પિતા તા.૧૦ના રોજ મૃત્યુ પામેલ છે. પ્રાર્થના સભા તા.૧૩મીએ શનિવારે ૪ થી ૪-૩૦ પાળેશ્વર મંદિરે રાખેલ છે.

હરીલાલ વઢવાણા

રાજકોટ : સોની હરીલાલ વીરજીભાઈ વઢવાણા (ઉ.વ.૮૫) તે જયેશભાઈ તથા જીતુભાઈના પિતાશ્રી તથા સ્વ. બાબુભાઈના નાનાભાઈ તેમજ સ્વ. મણીભાઈ, સ્વ. ધીરૂભાઈ, વજુભાઈના મોટાભાઈ તેમજ અજયકુમાર, રાજેશકુમારના સસરા જસદણ નિવાસી સોની જેન્તીલાલ પોપટલાલ પાટળીયાના જમાઈ તા.૧૩ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સરનામુ : ''લક્ષ્મી ભુવન'', લક્ષ્મીનગર શેરી નં. ૩, ફિલ્ડમાર્શલવાડીની સામેની શેરી, રાજકોટ.