Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021
એક સમયના શહેરકાઝીના પૌત્રી અને વિરાણી સ્‍કૂલના નિવૃત શિક્ષિકા કાદરીબહેનની વફાતઃ કાલે ઝિયારત

રાજકોટ તા. ૧ર :.. વિરાણી હાઇસ્‍કુલના નિવૃત શિક્ષિકા અને રાજકોટ શહેરની જાણીતી દરગાહ સૈયદા સહેજાદીમા (રહે.) સંકુલમાં  આરામ ફરમાવતા હઝરત સૈયદ મોતી ઉલ્લાહ શાહબાવા (રહે.)ના વશંજ અને એક સમયના રાજકોટ મુસ્‍લિમ સમાજના શહેરકાઝી સૈયદ અ. કાદીરમીંયાબાપુ કાદરી (રહે.)ના પૌત્રી સૈયદા - સરકારા, આબેદા ઝાહેદા, મબ્‍દુમા-મહોતરમાં હાજીયાણી સાકેરાબાનુ અ. રઝઝાકમીયા કાદરી (ઉ.વ.૭૦) લાંબા સમયની બિમારી બાદ તા. ૧૦ ને શનિવારના મોડી રાત્રે જન્નતનશીન થતા સૈયદ સમાજે આઘાત અનુભવ્‍યો  છે.

તેઓ જનાબ હાજી મો. શરીફભાઇ અલ્લારખાભાઇ (માસ્‍તર) કુરેશીના ધર્મપત્‍ની અને અ.કૈયુમભાઇ ત્‍થા મો. ઇરફાનસર (રામનાથપરા સ્‍કુલ)ના માતાજી થતા હતાં. ૩પ વર્ષ સુધી તેઓએ ફરજ બજાવી ર૦૦૯ માં તેઓ નિવૃત થયા હતાં. તેઓએ અનેક વિષયોમાં પારંગત થઇ ઉંડા અભ્‍યાસુ થકી દિની અને દુનિયવી તાલીમ ક્ષેત્રે સારા એવા સ્‍કોલર તરીકે સેવા આપતા હિન્‍દુ-મુસ્‍લિમ સમાજમાં માનભર્યુ સ્‍થાન ધરાવતા હતા અને પોતે એક આલિમાહ હોવા નાતે તેઓના દ્વારે અનેક કાર્યો માટે મહિલાઓની આવન-જાવન હમેંશા રહેતી હતી. અને તેઓના દ્વારે આવનાર હરકોઇ નાના-મોટા સાંત્‍વના અનુભવી પરત જતા હતાં.

મર્હુમા સૈયદા સાકેરામા (રહે.) ની ઝિયારત તા. ૧૩ ને મંગળવારે કાલે મસ્‍જીદે ગૌષિયાહ (તવકકલ ચોક) તથા બહેનો માટે તેઓના નિવાસ સ્‍થાન સબ્‍ઝરીન, (ર૯ રઝાનગર, જંગલેશ્વર મેઇન રોડ) ખાતે રાખેલ છે. મર્હુમા મારહરા શરીફના મહાન બુઝૂર્ગ તાજુલ ઉલેમા હઝરત મૌલાના સૈયદ મુહંમદમીંયા સાહેબ બરકાતી (રહે.)ના અનુયાયી હતાં.

જસદણ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અશોકભાઇના મોટાભાઇનું અવસાન

જસદણઃ મોઢ વણિક સુરેશભાઇ કેશવલાલ મહેતા (ઉ.૭૮) તે હરેશભાઇ કે. મહેતા તથા અશોકભાઇ કે. મહેતા (જસદણ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ)ના મોટાભાઇનું મુંબઇ ખાતે તા.૧૧ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. જસદણમાં ટેલીફોનીક બેસણું તા૧રને સોમવારે સાંજે  ૪ થી૬ રાખેલ છે હરેશભાઇ મો.૯૪ર૯પ ૬૪પ૦૧, અશોકભાઇ મો.૯૮ર૪૪ રપરપ૬, વિરલભાઇ મો.૯૪ર૮ર ૮૯૮૯૮ મુકુલભાઇ મો.૯૪ર૮ર ૮૯૮૯૯૯, પ્રવિણાબેન મો.૬૩પ૪૭ ૯૪૮૮પ, પ્રજ્ઞાબેન મો.૮૧પ૩૯ ર૯ર૧૧

ભાજપનાં પૂર્વ કોર્પોરેટર શિલ્‍પાબેન જાવિયાનાં પિતાશ્રી શાંતિભાઇનું અવસાન

રાજકોટઃ ગુ. ક્ષ. કડિયા જ્ઞાતિના શાંતિભાઇ મેઘજીભાઇ મનાણી (ઉ.વ.૭૦) મુળ ગામઃ જામવણથલી હાલ રાજકોટ તે અમિતભાઇ, અંકુરભાઇ અને પૂર્વ કોર્પોરેટર શિલ્‍પાબેન જાવિયાનાં પિતાશ્રી તથા દિનેશભાઇ જાવિયાના સસરાનું તા. ૧૧ના અવશાન થયું છે. કોરોનાની વર્તમાન સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું તા. ૧રને સાંજે ૪ થી ૬ વચ્‍ચે રાખેલ છે. અમિતભાઇ (મો. નં. ૯૮રપ૯ ૯૬૦૦૯) અંકુરભાઇ (મો. નં. ૮૧૬૦ર ૭૬૭૦પ) દિનેશભાઇ જાવિયા (જમાઇ) (મો. નં. ૯૮૯૮૧ ૮૮૬૮૮) શિલ્‍પાબેન જાવિયા (દિકરી) (પૂર્વ કોર્પોરેટર) (મો.નં. ૮૦૦૦૯ ૭૭૬૯૯)

 

‘આઝાદ સંદેશ' પરિવારના વિજયભાઇ રામાવતના પત્‍નીનું નિધનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ મું. સદાદ, હાલ રાજકોટ નિવાસી સ્‍વ. નટવરલાલ એન. રામાવત તથા ગં.સ્‍વ. મુકતાબેન એન. રામાવતના પુત્ર વિજયભાઇ રામાવતના પત્‍ની અ.સૌ. રંજનબેન (રક્ષા) (ઉ.વ. પપ) તે દેવાંગભાઇ રામાવત તથા વાણીબેન તુષારકુમાર નિમાવતના માતુશ્રી તે અવનીબેન દેવાંગભાઇ રામાવતના સાસુ તે સાધનાબેન બી. કુબાવત, મીનાબેન બી. નિમાવત તથા નિતાબેન એસ. અગ્રાવતના ભાભી તા. ૧૧/૪/ર૧ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. હાલની કોરોનાની પરિસ્‍થિતિને ધ્‍યાને રાખી સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૧પ/૪/ર૧ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

વિજયભાઇ એન. રામાવત (વરીષ્‍ઠ પત્રકાર) મો. ૯ર૭૭૯ પપ૬૦૧

દેવાંગભાઇ વી. રામાવત (ના. મામલતદાર-કાલાવડ) મો. ૯૬૬ર૩ ૦૪૪૭૭

અવનીબેન ડી. રામાવત (તલાટી કમ મંત્રી-બેડલા) મો. ૯૦૯૯૦ ૩૧ર૬ર

 

ફુલછાબના નિવૃત કર્મચારી હિરામન નગરના હાજી મોહ્યુદ્દિનભાઇ કાઝી જન્‍નત નશીનઃ કાલે ટેલિફોનીક બેસણું

રાજકોટઃ હાજી મોહ્યુદ્દીનભાઇ ઝીયાઉદ્દીનભાઇ કાઝી (ફુલછાબ અખબારના નિવૃત કર્મચારી) (ઉ.વ.૬૩) તે હાજી સોયેબભાઇ કાઝી (વેરાવળ) અને હાજી યુસુફભાઇ કાઝી (વેરાવળ)ના મોટા ભાઇ તથા તોહસીફઅહેમદ કાઝી અને તેહસીલએહમદ કાઝીના પિતાશ્રી તેમજ આબાનના દાદા તેમજ નઝીમ કાઝી, અસદ કાઝી અને એઝાઝ કાઝીના મોટા બાપુ તા. ૧૦/૪/૨૧ના જન્‍નત નશીન થયા છે. તેમનું ટેલિફોનીક બેસણું કાલે મંગળવારે તા. ૧૩ના સાંજે ૫ થી ૭ (મો. ૯૯૨૪૨ ૩૪૨૩૪, ૮૧૪૦૦ ૪૨૯૦૪) રાખેલ છે.

અવસાન નોંધ

લક્ષ્મીબેન મુછડીયાનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટઃ લક્ષ્મીબેન હિરાભાઈ મુછડીયા તેઓ પ્રવિણભાઈ હિરાભાઈ મુછડીયા તેમજ અનીલભાઈ હિરાભાઈ તેમજ કિશોરભાઈ હિરાભાઈ, તેમજ પ્રકાશભાઈ હિરાભાઈ મુછડીયાના માતુશ્રીનું તા.૧૧ના  અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૧૩ના સાંજે ૪ થી ૬  નવા થોરાળા મેઈન રોડ ખાતે રાખેલ છે.(૩૦.૭)

જુબેદાબેન સાયકલવાળા

જસદણઃ દાઉદી વ્હોરા જુબેદાબેન ઝ. અસગરઅલી હાથી સાયકલવાળા (ઉ.વ. ૭ર) તે અબ્બાસભાઇ, મુસ્તાકભાઇ, સકીનાબેન (કાલાવડ) રશીદાબેન (ચલાળા) ફાતેમાબેન (લખતર) ના માતા તા. ૧૧ રવિવારના રોજ વાંકાનેર મુકામે વફાત થયેલ છે મર્હુમાની જિયારત (કુરાનખ્વાની) તા. ૧ર સોમવારે સાંજે ૭-૩૦ કલાકે સૈફી મરકઝ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશા માટે અબ્બાસભાઇ મો. ૯૮૯૮૪ ર૧૯પર, મુસ્તાકભાઇ મો. ૯૯૭૪૪ ૦૧પપ૦

જયાબેન ડોડીયા

રાજકોટઃ સ્વ.મનુભાઈ ગોંવીદભાઈ ડોડીયાના ધર્મપત્નિ જયાબેન મનુભાઈ ડોડીયા (ઉ.વ.૮૫) તા.૧૧ના લોધીકા મુકામે અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સાંજે ૪ થી ૬ કલાકે લોધીકા મુકામે રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.૧૫ના લોધીકા મુકામે રાખેલ છે. મો.૯૬૨૪૬ ૭૭૪૮૪, મો.૯૭૩૭૩ ૩૧૪૪૬ ઉપર સંપર્ક થઈ શકશે.(

ગોદાવરીબેન કારીયા

રાજકોટઃ ગં.સ્વ.ગોદાવરીબેન લાલજીભાઈ કારીયા તે સ્વ.કિશોરભાઈ લાલજી કારીયાના માતુશ્રી તેમજ સીતાબેન કિશોરકુમાર કારીયાના સાસુ તેમજ મોરબીવાળા સ્વ.વૈદ્યરાજ હરજીવનદાસ સુંદરજી હીરાણીના વેવાણ તે ભાનુબેન જયેન્દ્ર સોઢાના માતુશ્રી તેમજ પુર્વીબેન હિતેશકુમાર ભટ્ટ (લંડન) તેમજ સોહીલભાઈના દાદી તા.૧૦ના શ્રીજીચરણ પામેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. સીતાબેન કિશોરકુમાર કારીયા મો.૬૩૫૨૭ ૨૪૪૪૩, ફોન ૦૨૮૧- ૨૪૫૯૪૦૯, ભાનુબેન જયેન્દ્ર સોઢા મો.૯૪૨૭૨ ૨૨૨૦૦

નિલમબેન સોલંકી

રાજકોટઃ વાણંદ નિલમબેન ગીરીશભાઈ સોલંકી (ઉ.વ.૬૫) તે ગીરીશભાઈ વિઠ્ઠલદાસ સોલંકીના ધર્મપિત્ન તથા સ્વ.મધુકાંતભાઈ તથા સ્વ.અનંતરાયભાઈ તથા સ્વ.વિજયભાઈ તથા સ્વ.રજનીકાંતભાઈના નાનાભાઈના પત્નિ અને આશિષભાઈ (મો.૯૫૭૪૧ ૦૦૦૦૮)ના માતુશ્રી તથા ગોંડલવાળા સ્વ.મથુરભાઈ બગથરીયાના પુત્રીનું તા.૧૦ના અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ટેલીફોનીક બેસણું તા.૧૨ના રાખેલ છે. મો.૯૯૭૯૦ ૦૦૨૮૦

જયોતીબેન પારેખ

રાજકોટઃ મોરબી નિવાસી મોઢ વણિક ક્રિષ્ના લાલ નાનાલાલ પારેખના ધર્મપત્નિ જયોતીબેન ક્રિષ્નાલાલ પારેખ (ઉ.વ.૭૫) તે અતુલભાઈ કે. પારેખ- રાજકોટ, મનીષભાઈ કે.પારેખ (વકીલ), અલ્પેશભાઈ કે.પારેખ (ભુરો), ગીતાબેન હિતેશકુમાર મહેતા- સુરેન્દ્રનગરના માતુશ્રી તા.૧૦ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અતુલભાઈ મો.૯૮૨૪૪ ૪૮૮૩૦, અલ્પેશભાઈ મો.૯૮૨૫૨ ૧૩૨૩૮

જશુબેન કેશરીયા

મેગણીઃ સ્વ. રમણીકલાલ નાનજીભાઇ કેશરીયાના ધર્મપત્ની ગં.સ્વ. જસુબેન રમણીકભાઇ કેશરીયા તે ઘનશ્યામભાઇ ગીરીશભાઇ તથા રાજુભાઇ કેશરીયાના કાકીનું અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧ર ને સોમવારે ૪ થી પ ટેલીફોનીક રાખેલ છે મો.૯૯૦૯૭ ૪ર૪૦૩ મો.૯૪ર૮ર ૩૦૯૮૦ મો.૯૮૭૯ર ૯૯૪૭૯

મણીલાલ પોપટ

રાજકોટઃ મોલડી નિવાસી પોપટ મણીલાલ કાળીદાસ (ઉ.વ.૭૫) તે રાજુભાઈ, રેખાબેન, મધુબેન, અમીતાબેન તથા સોનલના પપ્પા તથા સ્વ.દયાળજીભાઈના ભાઈ કિશોરભાઈ કાંતીલાલ પોપટ (મુંબઈ)ના ભાઈ તથા ભરતભાઈના કાકા તથા સુરેશકુમાર લાખાણી, અજયકુમાર અઢીયા તથા ધર્મેશકુમાર કારીયા, ધવલકુમારના સસરાનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણું તા.૧૨ના ૪ થી ૬ તેમના નિવાસસ્થાને મોલડી રાખેલ છે. રાજુભાઈ મો.૯૮૭૯૨ ૩૯૧૫૮, ભરતભાઈ મો.૯૭૨૪૮ ૧૩૬૫૨

દીપ્તીબેન રાવત

રાજકોટઃ દીપ્તીબેન રમેશચંદ્ર રાવલ તે રમેશચંદ્ર જયંતીલાલ રાવલના ધર્મપત્નિ તેમજ રોનકભાઈ રમેશચંદ્ર રાવલ તથા માધુરીબેન ભરતકુમાર જોષીના માતુશ્રી, તેમજ ખ્યાતીબેન રોનકભાઈ રાવલના સાસુ, તેમજ લીંબડી નિવાસી તુલજાશંકર દવે તથા ચંદ્રિકાબેન તુલજાશંકર દવેના પુત્રી તેમજ પ્રકાશભાઈ તુલજાશંકરભાઈ દવે અને કામીનીબેન ચેતનકુમાર ઠાકરના બહેન તેમજ બીનાબેન પ્રકાશભાઈ દવેના નણંદ, તેમજ સ્વ.હંસાબેન અંબાલાલ દવે તથા સ્વ.ચંદ્રીકાબેન સુરેશકુમાર ત્રીવેદી તથા ગં.સ્વ.દેવ્યાનીબેન મહેન્દ્રકુમાર મહેતાના ભાભીનું તા.૧૦ના શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રોનક રાવલ મો.૯૭૨૬૯ ૨૭૪૯૬, પ્રકાશ દવે મો.૯૯૨૪૯ ૮૩૦૧૯, દીપક મહેતા મો.૮૪૬૯૦ ૯૮૭૨૭નો સંપર્ક થઈ શકશે.

સમરતબેન જાદવાણી

રાજકોટઃ રાજકોટ નિવાસી ગુર્જર સુથાર સ્વ.સમરતબેન મોહનભાઈ જાદવાણી (ઉ.વ.૯૨) તે મનસુખભાઈ મોહનભાઈ જાદવાણી, ઉષાબેન વાલજીભાઈ વઘાડીયા જયોતિબેન નટવરલાલ વડગામાના માતુશ્રી તથા નિલેષભાઈ જસ્મીનભાઈ વંદનાબેન પ્રવીણકુમાર વિસાવડીયાના દાદીમાંનું તા.૯ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સાંજે ૪ થી ૬ રાખેલ છે. મનસુખભાઈ એમ.જાદવાણી મો.૯૫૧૨૪ ૪૪૯૨૬, નિલેષભાઈ એમ.જાદવાણી મો.૯૯૦૯૧ ૩૭૭૫૮, જસ્મીનભાઈ મો.૯૪૨૮૦ ૧૦૯૨૬નો સંપર્ક થઈ શકશે.

દિનકરભાઈ ચાવડા

રાજકોટઃ મુળ ધોરાજી હાલ અમદાવાદ શ્રી ગુ.ક્ષત્રિય કડીયા દિનકરભાઈ કેશવજીભાઈ ચાવડા (ઉ.વ.૭૮) તે ભાવનાબેનના પતિ તથા સમીરભાઈ, રૂપલબેન તથા અનીતાબેનના પિતાશ્રી તથા સ્વ.દામજીભાઈના અને જશુબેન ધનજીભાઈના નાનાભાઈ તથા શાન્તિભાઈ અને સ્વ.નરેન્દ્રભાઈ, ચંન્દ્રીકાબેન કિશોરભાઈ તથા હશુબેન મનસુખભાઈના મોટાભાઈનું તા.૧૦ના શનિવારે અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારના રાખેલ છે. સમીર ચાવડા મો.૯૨૨૭૬ ૬૧૯૦૧, મો.૯૪૦૯૭ ૪૯૦૦૫ (અમદાવાદ)નો સંપર્ક થઈ શકશે.

રમેશભાઈ ગોેહેલ

રાજકોટઃ રમેશભાઈ અરજણભાઈ ગોહેલ (ઉ.વ.૬૧)નું તા.૧૧ના રવિવારે અવસાન થયેલ છે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી ફકત ટેલીફોનીક બેસણું તા.૧૫ ગુરૂવારે સાંજે ૪ થી ૬ કામનાથ  સોસાયટી- ૧, હરીધવા માર્ગ રાજકોટ ખાતે રાખેલ છે. તેઓ જેન્તીભાઈ અરજણભાઈ ગોહેલ, સ્વ.નવલભાઈ અરજણભાઈ ગોહેલ, પ્રવીણભાઈ અરજણભાઈ ગોહેલ, પ્રવીણભાઈ અરજણભાઈ ગોહેલ, મુકેશભાઈ અરજણભાઈ ગોહેલના ભાઈ તથા જીજ્ઞેશભાઈના અને મયુરભાઈના પિતાશ્રી થતા હતા. જીજ્ઞેશભાઈ રમેશભાઈ ગોહેલ મો.૯૦૮૧૬ ૦૧૫૦૪, મયુરભાઈ રમેશભાઈ ગોહેલ મો.૯૦૮૧૬ ૦૧૫૦૭નો સંપર્ક થઈ શકશે.

જયેન્દ્રભાઈ દવે

રાજકોટઃ ઔદીચ્ય ઝાલાવડી મૂળ શિયાણી (લીંબડી) હાલ રાજકોટ જયેન્દ્રભાઈ રતિલાલ દવે તે હંસાબેન જયેન્દ્રભાઈ દવેના પતિ તથા પરેશભાઈ, નીતાબેન, જાગૃતિબેનના પિતાશ્રીનું તા.૧૦ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. પરેશભાઈ મો.૯૪૨૮૨ ૫૮૪૫૨, નીતાબેન મો.૯૪૨૮૨ ૫૬૨૫૪, જાગૃતિબેન મો.૯૪૨૮૨ ૫૬૧૬૪

મગનલાલ જોશી

રાજકોટઃ જોશી મગનલાલ હરીશંકર (ઉ.વ.૯૫) નિવૃત આલ્ફ્રેડ હા.ના શિક્ષક તે સ્વ.જયપ્રકાશ (ટી.પી.) (આરએનએસબી), રસીકભાઈ (ગુ.હા.બોર્ડ), નવનીતભાઈ (નશાબંધી), જયશ્રીબેન એલ.વ્યાસના પિતાશ્રી તેમજ મનીષ, વિશાળ, સાગર, અમીત, હીરેન, રવિ, ધવલ દિપીકાબેન, દર્શનાબેન, જય સાવલીયા, જય જોશી, સ્મીત, યાનાબેન, વિહાન, શ્લોક, હૈયાન, હિર, મીસરીના દાદાનું તા.૧૦ના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારે રાખેલ છે. નવનીતભાઈ જોશી મો.૯૯૦૪૭ ૯૪૧૦૦નો સંપર્ક થઈ શકશે.

રક્ષિતભાઈ મકવાણા

રાજકોટઃ રક્ષિતભાઈ પ્રદિપભાઈ મકવાણા (ઉ.વ.૩૬) તે પ્રદિપભાઈ માધવજીભાઈ મકવાણાના પુત્રનું તા.૯ના શુક્રવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો.૯૩૭૭૭ ૮૮૮૬૬, મો.૯૮૨૪૮ ૪૯૯૭૮ ઉપર સંપર્ક થઈ શકશે.

દક્ષાબેન ભટ્ટી

રાજકોટઃ ગીરીશભાઈ બાબુભાઈ ભટ્ટીના ધર્મપત્નિ સ્વ.દક્ષાબેન ગીરીશભાઈ ભટ્ટી તા.૧૧ના રવિવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬, ટેલીફોનીક બેસણું રાખેલ છે. ચંદ્રેશભાઈ મો.૯૬૬૨૭ ૭૧૩૮૪, ગીરીશભાઈ મો.૯૮૯૮૪ ૬૯૪૨૮, હરેશભાઈ મો.૯૮૯૮૧ ૬૪૫૭૦,  નરેશભાઈ મો.૭૪૦૪૫ ૬૧૩૪૨, સુરેશભાઈ મો.૮૭૮૦૮ ૬૯૯૮૨

વૃજલાલ પોપટ

રાજકોટઃ વૃજલાલ પોપટ રણછોડદાસભાઈ પોપટ (ઘેલાભાઈ) (ગડુ વાળા) (ઉ.વ.૭૮) તા.૧૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. જે હરેશકુમા, શૈલેષભાઈના પીતાશ્રી, રસીકભાઈ, ગોકળભાઈ તથા અરવિંદભાઈના મોટાભાઈ, નેનૈષ, સ્મીત, મીનેસના દાદાશ્રી તથા અમરશીભાઈ વાલજીભાઈ વીઠલાણીના જમાઈ તેઓનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને સોમવારે (માંગરોળવાળા) ૪ થી ૬ દરમ્યાન લોહાણા મહારાજ વાડી ગડુ મુકામે તથા પીયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

કિરીટભાઈ જાની

રાજકોટઃ  સ્વ.ગીરજાશંકર પરસોત્તમ જાનીના પુત્ર કિરીટભાઈ જાની (ઉ.વ.૬૨) તે સાતુદડીયા મેતવાડ શ્રી ગોડ બ્રાહ્મણ કિશોરભાઈ, સ્વ.વસંતભાઈ તથા મહેશભાઈના ભાઈ તેમજ વિરાજભાઈના પિતાશ્રીનું તા.૧૦ને શનિવારે અવસાન થયેલ છે. કોરોનાની મહામારીના કારણે લૌકિકક્રિયા સદંતર બંધ રાખી છે. ટેલીફોનીક બેસણુ તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કિશોરભાઈ જાની મો.૯૮૨૪૫ ૦૭૮૪૩, સંદિપભાઈ જાની મો.૮૮૬૬૪ ૩૬૨૭૩, વિરાજભાઈ જાની મો.૯૯૭૯૯ ૩૯૫૯૫, જયદિપભાઈ જાની મો.૯૨૭૬૫ ૫૨૪૬૨, અમિતભાઈ જાની મો.૯૨૨૭૭ ૦૦૧૧૬

કમળાબેન સાયાણી

રાજકોટઃ સ્વ. અ. સૌ. કમળાબેન ભગવાનજીભાઇ સાયાણી (પ્રાથમિક શાળા નં. ૮ ના નિવૃત શિક્ષીકા ગોંડલ, હાલ રાજકોટ) તે ભગવાનજીભાઇ સી. સાયાણીના ધર્મપત્નિ, ચૈતન્ય બી. સાયાણી એડવોકેટ, નીલા રાજેનભાઇ કટારીયા, જાહન્વી ઋષિકેશભાઇ હિંડોચાના માતૃશ્રી તથા નિવેદિતા અને કશ્યપ સાયાણીના દાદીમાંનું તારીખ ૧૧-૦૪-ર૦ર૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. લટેલીફોનીક બેસણું તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

કિશોરભાઇ ભટ્ટ

મોરબીઃ સ્વ. શંકરલાલ નરભેરામભાઇ ભટ્ટના સુપુત્ર તથા રમેશભાઇ શંકરલાલ ભટ્ટ અને હરિશભાઇ શંકરલાલ ભટ્ટના મોટાભાઇ તથા નિરવભાઇ કિશોરભાઇ ભટ્ટના પિતાશ્રી કિશોરભાઇ શંકરલાલ ભટ્ટનું તા.  ૧૦ના અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૩ને મંગળવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

મેરૂભાઇ પાડલિયા

રાજકોટઃ મેરૂભાઇ લક્ષ્મણભાઇ પાડલિયા તે પંકજભાઇ અને મનોજભાઇના પિતાજીનું તા. ૯ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું આજે સોમવારે સાંજે ૪ થી ૬ પરિવારના નિવાસસ્થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા. ૧૬મીએ રાખેલ છે. નિવાસસ્થાનઃ ૧/ર લક્ષ્મીનગર, આંબેવ ચોક, રામ મંદિરની બાજુમાં, રાજકોટ.

ગોવિંદભાઇ વસાણી

મોટી કુંકાવાવઃ અમરેલી નિવાસી ગોવિંદભાઇ જેરામભાઇ વસાણી ઉ. ૮૪ તે મુકેશભાઇ, મહેશભાઇ તથા જયેશભાઇના પિતાશ્રીનું તા. ૭ ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું તા. ૧ર સોમવારના રોજ જયેશભાઇના નિવાસસ્થાને બ્રાહ્મણ સોસાયટી શ્રી સ્વામીનારાયણ નગર-૧ લાઠી રોડ અમરેલી મુકામે સાંજના ૪ થી ૬ રાખેલ છે.

દિલીપભાઇ લોટીયા

સરધારઃ દશા સોરઠીયા વણીક સ્વ. રતિલાલભાઇ લાલજીભાઇ લોટીયાના પુત્ર દિલીપભાઇ (ઉ.૬૦) તે રણછોડભાઇ લાધાભાઇ કાટકોરીયા (રાણાવાવ) ના જમાઇ તેગીતાબેન લોટીયાના પતિ તે નીરવભાઇના પિતાશ્રી તે રમેશભાઇના નાનાભાઇ, કિર્તીભાઇ, કમલેશભાઇ (મુંબઇ) ગોપાલ, ચિરાગ (સરધાર) પ્રવિણાબેન, સ્વ.બંસીધર મણીયાર, નીરૂબેન દિનેશકુમાર ધ્રુવ, રંજનબેન સ્વ. ધીરેન્દ્રકુમાર સેલારકા (જામનગર) નયનાબેન મુકેશકુમાર પારેખ, સુધા ભરત ધ્રુવ (કાંદીવલી) ના ભાઇ તે કુંદનબેન કિર્તિકુમાર સાંગાણી (જામનગર) રીના પરેશ રઘાણી,(રાજકોટ)ના બનેવી હાર્દિક, ધારા, અવની મયુર ધોળકીયા, (અમદાવાદ) ના કાકા તા.૧૧ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણુ તા.૧ર સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાનેસરધાર મુકામે રાખેલ છે. રમેશભાઇ મો.૯૪ર૭ર ર૩૩પ૯, નિરવભાઇ ૯૪૦ર૭ પ૧૭૪ર, હાર્દિકભાઇ ૯૮૯૮૪ ૭૧૯૭૧, ગીતાબેન ૯૪ર૯ર ૪૮૧૯ર, કલ્પાબેન ૬૩પપ૭ ૯૦૭૭૧

છેલશંકર જોષી

અમરેલીઃ  બ્રહ્મસમાજ અમરેલી મુળ વડીયા છેલશંકર જેન્તીભાઇ જોષી (ઉ.૭ર) તે પ્રફુલભાઇ નિશાબેન, મયુરકુમાર ભટ્ટ (જુનાગઢ) ચિત્રાબેન અનિષકુમાર ત્રિવેદી (અમદાવાદ)ના પિતાશ્રી, વિનુભાઇ, દિલીપભાઇ, હસુભાઇ, કિરીટભાઇ, રંજનબેન ઠાકર(રાજકોટ) સ્વ.મીનાબેન ત્રિવેદી ગાંધીનગરના ભાઇનું તા.૧૦ના અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું વિનુભાઇ મો.૯રર૬૪ ૯૬૮પ૦, દિલીપભાઇ મો.૯૯૦૯૯ ૪૯૯૬૦, હસુભાઇ મો.૯૪૦૯૩ ૯૯૦૦પ ઉપર રાખેલ છે.

ગોદારીબેન પંડયા

કેશોદઃ ઔદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. જેઠાલાલ અવલરામ પંડયા (નાકરાવાળા) ના ધર્મપત્ની સ્વ. ગોદાવરીબેન (ઉ.૯પ) તે રમેશભાઇ, ભાસ્કરભાઇ, પંકજભાઇ જે. પંડયાના માતુશ્રીનું તા.૧૧/૪ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧ર સોમવારે ૪ થી ૬ કલાકે રામેશ્વર મંદિરે રાખેલ છે.  મો.૯૯૭૯૭ ૧ર૯પ૯, ૯૮રપ૪ પ૧૩પ૬, ૮૮૬૬૬ પ૯૮૬૧

મહેન્દ્રભાઇ બદીયાણી

રાજકોટઃ મહેન્દ્રભાઇ છગનલાલ બદીયાણી (ઉ.વ. ૬ર) તે સ્વ. છયનલાલ જમનાદાસ બદીયાણી (લકડિયા) સલાયાવાળાના પુત્ર, સુરેશભાઇ તથા ચેતનભાઇના મોટાભાઇ, ચિંતન (ઓમ સ્ટીલ રાજકોટ) તથા જીનીશા હર્ષદકુમાર સવાણીના પિતાશ્રી, જિયાંશના દાદા તથા સ્વ. રસીકલાલ મુળજીભાઇ ચોંટાઇ (રસિકભાઇ ચેવડાવાળ)ના જમાઇ તા. ૧૧ના શ્રીજી ચરણ પામેલ છે. સ્વ.નું ટેલિફોનિક બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧રના સાંજે પ થી ૬ રાખેલ છે. સુરેશભાઇ-૯૧૦૬૬ ૪૧૪૧ર, ચેતનભાઇ-૯પ૭૪૭ ૦૭૩૯પ, ચિંતન-૯૮રપપ ૩૬૦૦૧, હર્ષકુમાર સવાણી-૯૮ર૪૧ ર૭૦ર૦, રાજુભાઇ-૯૮રપ૦ ૭૯૪૪૬, બકુલભાઇ ૯૪ર૬૭ ૮ર૪૮૮નો સંપર્ક થઇ શકશે.

જગદીશભાઇ જાદવાણી

રાજકોટઃ મૂળ ગામ જુના દેવળીયા (હાલ રાજકોટ) નિવાસી જગદીશભાઇ માવજીભાઇ જાદવાણી (ઉ. વર્ષ ૬૭) તે સ્વ. હર્ષદભાઇ, ચંદ્રેશભાઇ તથા જીતેન્દ્રભાઇ ના મોટા ભાઇ તથા કૌશિકભાઇ કિર્તીભાઇ ગીતાબેન અને જીજ્ઞાબેનના પિતા શ્રી તથા હરજીવનભાઇ દેવજીભાઇ વડગામા (માથકવાળા)ના બનેવી તેમજ વિનોદકુમાર તથા સંદીપકુમારના સસરાનું તા. ૧૧ને રવિવારે અવસાન થયેલ છે. ''વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બંને પક્ષનું ટેલિફોનીક બેસણું તા. ૧રના સોમવારે સાંજે ૪ થી પ રાખેલ છે. કૌશિકભાઇ-૯૯ર૪૮ ૭૦૭૬૯, કિર્તીભાઇઃ ૯૯રપ૧ ૧૮૦૩ર, પિયર પક્ષઃ રાજુભાઇ વડગામાઃ ૯૬ર૪૯ ૯૪૦૪૦, હિતેશભાઇ વડગામાઃ ૯૧૦૬૯ ૪૯૪૩૭નો સંપર્ક થઇ શકશે.

ભાનુબેન કાનાબાર

કેશોદઃ સ્વ.ધારશીભાઇ પરમાણંદભાઇ કાનાબાર (વિસાવદરવાળા) ના પુત્ર મગનલાલ ધારશીભાઇ કાનાબારના ધર્મપત્ની ભાનુબેને ઉ.૬ર તે ભાવિતાબેન સોનલબેન, કાજલબેન, કોમલબેન, ત્થા જયદીપભાઇના માતુશ્રી તે સ્વ. જમનાદાસ ભીમજીભાઇ કારીયા (બળોદરવાળા) ના દીકરીનું અવસાન થયું છે. તેમનું ટેલીફોનીક બેસણું ત્થા પીયર પક્ષની સાદડી તા.૧રને સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. ટેલીફોનીક મગનભાઇ મો.૯૪ર૭૪ રપ૯ર૪, જયદીપભાઇ મો.૮૯ર૮૬ ૮૬૪પ૧, પ્રભુદાસભાઇ કારીયા મો.૯૩ર૮૭ ૩૩૩૦ર, રમણીકભાઇ કારીયા મો.૯૮રપ૬ ૬૮પ૬પ

ભરતભાઇ દોશી

રાજકોટઃ રામોદવાળા હાલ રાજકોટ સ્વ. વિનોદરાય કાનજી દોશીના પુત્ર ભરતભાઇ (ઉ.વ.૬૬) તે ચાંદનીબેનના પતિ તેમજ મીનાબેન યોગેશભાઇ ડોઢીવાલા, સ્વ. મનોજભાઇના મોટાભાઇ, અમીતભાઇના પિતાશ્રી અને અમૃતલાલ તુરખીયાના જમાઇ, નિતીનભાઇ જયેન્દ્રભાઇ (ઋષભ સિલેકશન) ના બનેવી તા. ૧૧ના રવિવારે અરિહંતશકરણ પામેલ છે. ટેલિફોનીક બેસણું: તા. ૧રના સોમવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે., અમીતભાઇ-૯૮૭૯ર ૧૧૧૪ર, નિતીનભાઇ-૯૧૦૪૭ ૭પ૩૭૩, મીનાબેન-૯૯ર૪૧ ૩૯૩૩૯ નો સંપર્ક થઇ શકશે.

હેમતલાલભાઇ ભોજાણી

પડધરીઃ હેમતલાલભાઇ (બટુકભાઇ) વિઠ્ઠલદાસ ભોજાણી (ઉ.૭૦) વવાણીયાવાળા (મોરબી) તે ઉપેન્દ્રભાઇ, રાજેન્દ્રભાઇ તથા વિશાલભાઇના પિતા તથા સ્વ. ધીરજલાલ, સ્વ.ચમનભાઇ, સ્વ. હરગોવિંદભાઇ, પ્રફુલ્લભાઇ તથા શશીકાંતભાઇ ભોજાણીના ભાઇ તેમજ સ્વ. કેશવલાલ ગોરધનદાસ કોટક પડધરી નિવાસીના જમાઇનું તા.૧૦ શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૧ર/૪ સોમવારના રોજ ૪ થી ૬ રાખેલ છે. હાલની પરિસ્થિતિને કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ઉપેન્દ્રભાઇ ભોજાણી મો. ૯૯૧૩૬ ૯૪૩૮૦, રાજેન્દ્રભાઇ ભોજાણી મો.૯ર૬પ૦ ૪૩૪રર, વિશાલભાઇ ભોજાણી મો.૬૩પ૧૭ ૩પ૭૧૯, શશીકાંતભાઇ ભોજાણી મો.૯૯૭૮પ ર૩૩૪૭, પ્રફુલભાઇ ભોજાણી મો.૮૯૮૦૧ ૩૯૩પ૪, વિજયભાઇ ભોજાણી મો.૯૯રપ૬ પ૪ર૯૬, કુમારભાઇ ભોજાણી મો.૬૩પર૯ ૦૯૭પ૮, જીજ્ઞેશભાઇ કોટક મો.૮ર૩૮ર ૮૭૭૦૧, નિલેશભાઇ કોટક મો.૯૪ર૭ર પરપર૧, શૈલેષભાઇ કોટક મો.૯૯૭૯૪ ૧પ૭૭૭

રસીકલાલ વોરા

રાજકોટઃ જામનગર વિશા ઓશવાળ જૈન રસીકલાલ ડોસાલાલ વોરા (દલાલ) (ઉ.વ.૮૮) તે મંજુલાબેન વોરાના પતિ, અજીતભાઇ (પૂર્વ મેનેજર નવાનગર બેંક), અમીત એલોયઝ-દરેડ, તથા રેખાબેન (રાજેશ્રી) મધુકાંત ઝવેરીના પિતા, મહેન્દ્રભાઇ તથા સ્વ. મહેશભાઇના મોટાભાઇ તથા અંજલી પ્રતિક પારેખના દાદા તે સ્વ. મનસુખલાલ ચુનિલાલ ઝવેરીના જમાઇ તા. ૧૧ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની ટેલીફોનીક સાદડી તા. ૧રના સોમવારે સાંજે ૪ થી પ રાખવામાં આવે છે. મહેન્દ્રભાઇ છોટાલાલ વોરા-૯૪ર૬૪ ૩૩૮૦૦ અજીતભાઇ રસીકલાલ વોરા-૯૪ર૭ર ૮૦ર૮૮, પ્રતિક અજયભાઇ પારેખ-૯૮રપ૬ ૪૩૯૬૦, ગૌતમ મધુકાંત ઝવેરી-૯૪૦૯૦ ૭૮૩૩૭, કેતન મહેન્દ્રભાઇ વોરા-૯૮ર૪૪ ૩૬૧૩૩ નો સંપર્ક થઇ શકશે.

અશોકભાઇ અગ્રાવત

રાજકોટઃ મુળ ગામ ચિભડા, હાલ રાજકોટ નિવાસી નવલરામ રામચંદ્ર અગ્રાવતના પુત્ર અશોકભાઇ નવલરામ અગ્રાવત (ઉ.વ.૬૧) (રિટાયર્ડ-જિલ્લા પંચાયત) તે યશવંતભાઇ તથા દિનેશભાઇનાં મોટાભાઇ તેમજ નિખીલકુમાર તથા વિરલકુમારનાં સસરા તા. ૧૦ને શનિવારે રામચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા. ૧રના સોમવાર સાંજે પ થી ૬ રાખેલ છે. હંસાબેન મો. ૯૯૭૯૦ ૩પ૭૬૦, યશવંતભાઇ મો.૯૪ર૮ર ૭પપ૧૩, નાનુભાઇ મો. ૯૯૭૯૯ પ૦૩૯પ નો સંપર્ક થઇ શકશે.

સવિતાબેન સેલાણી

મોરબીઃ સ્વ. છોટાલાલભાઇ જગજીવન સેલાણીના ધર્મપત્ની ગં.સ્વ. સવિતાબેન (ઉ.૮૭) તે સ્વ. છબીલભાઇ અને સ્વ.ચંપકભાઇના ભાભી તેમજ મહેશભાઇ (ભાવનગર) દેવેનભાઇ અને કેતનભાઇના માતુશ્રી અને ત્રિભોવનદાસ તેજપાલ તંબોલી (જામનગર)ના પુત્રી તેમજ પન્નાબેન ભાવનાબેન અને કિંતુબેનના સાસુ તથા લેખા, જીનેશ, અંકિત, રિદ્ધિ અને સિદ્ધાર્થના દાદી તા.૧૦ ના રોજ અરીહંત શરણ પામેલ છે. હાલની સ્થિતિને લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલને ટેલીફોનીક બેસણું રાખેલ હોય ફોન વડે શોક સંદેશ પાઠવવો.

ગણેશભાઇ અઘારા

મોરબીઃ રવાપર નિવાસી ગણેશભાઇ ત્રીભોવનભાઇ અઘારા (ઉ.૭૮) તે કિશોરભાઇ, શૈલેષભાઇ, મુકેશભાઇના પિતાશ્રી તેમજ અંકિત અને રોનકના દાદા તા.૯ ના રોજ અવસાન પામેલ છે. હાલની સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું (મો.૯૭ર૬૯ ૧૩૮૦૦, ૯૮૭૯પ ૧૦૭રપ, ૯૮રપ૬, ૯પ૮૬૧) રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓને ટેલીફોનીક શોક સંદેશો જ પાઠવવો

શિવબેન જોગડીયા

મોરબીઃ શિવરેબન નરશીભાઇ જોગડીયા (ઉ.૮ર) તે માધુભાઇ, ચંદુભાઇ (એલ.ઇ.કોલેજ મોરબી) તથા સ્વ. દિલીપભાઇના માતુશ્રીનું તા.૧૧ ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન અંબિકા રોડ, ખાતે રાખેલ છે.

પોપટલાલ જોષી

મોરબીઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જોષી નરભેરામભાઇ પોપટલાલ (ઉ.૮૬)તે ભરભાઇ તથા અશોકભાઇના પિતા તેમજ આદિત્યના દાદા તથા મનસુખભાઇ તથા સતીષભાઇ (મોટીવાવડી વારા) ના મોટાભાઇનું તા.૮ ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧રના સોમવારે સાંજે  ૪ થી ૬ રાખેલ છે.

ધિરજલાલ સેતા

મોરબીઃ ધીરજલાલ મગનલાલ સેતા (ઉ.૮૬)તે ભરતભાઇ, રાજુભાઇ, હરીશભાઇ, નયનાબેનના પિતા તથા સ્વ. જેઠાલાલ તથા ભગવાનજીભાઇ તથા સ્વ. પ્રવિણભાઇના નાનાભાઇ તથા ધ્રાંગધ્રાના નટુભાઇ તથા મોહનભાઇના બનેવીનું તા.૯ ના રોજ અવસાન થયેલ છે ટેલીફોનીક બેસણું તા.૧રને સોમવારે સાંજે ૪ થી૬  રાખેલ છે

પ્રવિણાબેન આશર

ટંકારાઃ નવગામ ભાટીયા બાલકૃષ્ણભાઇ વલ્લભદાસના ધર્મપત્ની પ્રવિણાબેન ઉ.૭૦ તે ઉનાવાળા મુળજરાજ જમનાદાસ ઉદેશીના દિકરી તેગોપાલભાઇ (રશેષભાઇ), નલિનકાંત તથા લતાબેન નિકેશભાઇ ગોકળગાંધીના માતુશ્રી અને લલીતભાઇના ભાભી તેમજ રાજુભાઇ હાર્દિકભાઇ અને ગોવિંદભાઇના કાકી તા.૧૦ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧રને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. હાલની પરિસ્થિતિ મુજબ તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. રશેષ મો.૯૯૦૪૩ ૬૪રરર, નલિનકાંત ૯૯૦૯૦ ૮૧૪૧પ, રાજુભાઇ ૯૮રપપ ૮પ૭૧૬, લલીતભાઇ ૯૯રપ૧ ૮૩૩૦૮

પ્રદ્યુમનસિંહ જાડેજા

ઉપલેટાઃ ભાંખ નિવાસી પ્રદ્યુમનસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. ૪૯) તે લખધીરસિંહ તથા નરેન્દ્રસિંહના નાના ભાઈ અને પુષ્કરરાજસિંહના પિતાશ્રી તા. ૯ શુક્રવારે અવસાન પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ તેમનું ટેલીફોનિક બેસણુ મો. ૯૯૦૯૩ ૧૧૯૫૪, ૯૬૬૪૯ ૦૩૩૪૪, ૯૮૨૫૨ ૨૮૫૭૪ ઉપર રાખેલ છે.

ડો. છગનભાઈ હિરાણી

રાજુલાઃ ડો. છગનભાઈ મોહનભાઈ હિરાણી (ઉ.વ. ૮૫) તા. ૯ના રોજ રામચરણ પામ્યા છે. બેસણુ હાલ કોરોનાની પરિસ્થિતિ અને સરકારની ગાઈડલાઈન મુજબ ટેલિફોનિક રાખેલ છે. ધીરૂભાઈ મોહનભાઈ હિરાણી મો. ૯૯૨૪૫ ૨૧૫૩૭, રમેશભાઈ છગનભાઈ હિરાણી મો. ૯૪૨૭૨ ૪૪૦૧૦, મનુભાઈ છગનભાઈ હિરાણી મો. ૭૯૮૪૫ ૨૦૫૦૫, મહેશભાઈ છગનભાઈ હિરાણી મો. ૯૪૨૭૨ ૪૪૦૧૦, ધર્મેશભાઈ ધીરૂભાઈ હિરાણી મો. ૯૫૧૦૬ ૭૬૪૬૭, રાજુભાઈ લાભુભાઈ હિરાણી મો. ૯૫૮૬૭ ૦૫૧૨૪, હિરેનભાઈ ધીરૂભાઈ હિરાણી મો. ૯૫૫૮૯ ૪૫૫૬૬

પરેશભાઈ કારીયા

ચલાલાઃ ચલાલા નિવાસી હાલ અમદાવાદ સ્વ. અશોકભાઈ પ્રેમજીભાઈ કારીયાના પુત્ર પરેશભાઈ અશોકભાઈ કારીયા (ઉ.વ. ૪૬) તેઓ કલ્પેશભાઈ, દેવાંગભાઈના મોટાભાઈ તેમજ વીકી, ખ્યાતી, પ્રગતી, હેતવીના પિતાશ્રી અને ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયા, રાજુભાઈ કારીયા, વિપુલભાઈ કારીયા, ગૌરાંગભાઈ કારીયા, સંજયભાઈ કારીયા, વિમલભાઈ કારીયા, નિલેશભાઈ કારીયાના કાકાના દિકરા (પિતરાઈ ભાઈ)નું અવસાન થયુ છે.

જીજ્ઞાબેન મારડીયા

રાજકોટઃ જૂનાગઢ વાલમ બ્રાહ્મણ શ્રી સતી માતાજી ઉપાધ્યાય પરિવારના દીકરી જીજ્ઞાબેન કલ્પેશભાઈ મારડીયા (ઉં.વ ૪૭ )(બીજી જ્ઞાતિ )તે ગોંડલ નિવાસી હાલ રાજકોટ સ્વ. વિષ્ણુપ્રસાદ મનસુખલાલ ઉપાધ્યાય અને જયોતિબેન વિષ્ણુપ્રસાદ ઉપાધ્યાયની સુપુત્રી અને સ્વ મહેશભાઈ, સ્વ. કૌશિકભાઈ, ભદ્રિકભાઈ, રાજેન્દ્રભાઈની ભત્રીજી તેમજ જીજ્ઞેશભાઈ વી. ઉપાધ્યાય, પ્રજ્ઞાબેન વાય પંડયા, મનીષભાઈ, કેતનભાઈ, અનિલભાઈ, શ્યામભાઇ, રવિભાઈના બેનનું તા. ૧૦ને શનિવારના રાત્રે જૂનાગઢ મુકામે ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલિફોનીક બેસણું આજે સોમવાર તા ૧૨-૦૪-૨૦૨૧ના રોજ બપોરે ૪ થી ૬ રાખેલ છે. દીલસોજી પાઠવવા માટે  મો. જીજ્ઞેશભાઈ૦૯૯૭૪૩ ૬૦૫૧૪ (ભાઈ) ભદ્રિકભાઈ ૦૯૫૭૪૧૩૧૮૮૭(કાકા) રાજેન્દ્રભાઈ૦૯૪૦૮૯૪૫૨૩૩(કાકા) યશેષભાઈ.એસ.પંડ્યા ૦૯૦૮૧૨ ૧૮૧૦૦(બનેવી)

કાન્તીભાઇ કોટક

રાજકોટઃ ઠા.સ્વ. અમૃતલાલ નરશીદાસ કોટકના પુત્ર કાંન્તીભાઇ (ઉ.વ.૭૫) તે ધીરૂભાઇ સ્વ.વિનુભાઇ સ્વ.ગોપાલભાઇ, સ્વ.મનસુખભાઇના મોટા ભાઇ તે ધવલભાઇના ભાઇજી તા.૧૦ના શ્રીજી ચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ના સાંજે ૪ થી પ રાખેલ છે. મો.નં.૯૯૯૮૨ ૭૯૨૭૧ ધવલભાઇ તથા ૯૪૦૯૭૪૫૫૪૩ મો.નં.૯૯૨૪૨ ૯૮૯૨૦ ધીરૂભાઇના છે.

નટવરલાલ રાચ્છ

રાજકોટઃ જીયાણાવારા હાલ રાજકોટ સ્વ.મોહનલાલ મોરારજીભાઈ રાચ્છના પુત્ર નટવરલાલ મોહનલાલ રાચ્છ (ઉ.વ.૭૭) તે પીયુષ, અલ્પેશ, બીના, વર્ષા, માલાના પપ્પા તે સાતુદળવારા જયંતીલાલ જાદવજી ગોટેચાના જમાઈ તા.૧૧ રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સમોવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. પિયુષભાઈ મો.૯૦૧૬૯ ૩૮૪૧૧, અલ્પેશભાઈ મો.૯૭૭૩૧ ૯૭૬૮૩નો સંપર્ક થઈ શકાશે.

રાજેષ ભટ્ટ

રાજકોટઃ ગિરિનારાયણ બ્રાહ્મણ રાજેષ વલ્લભદાસ ભટ્ટ તે સ્વ.વલ્લભદાસ વજેરામ ભટ્ટ (મુંદ્રા- કચ્છ)ના પુત્ર (ઉ.વ.૬૬) તે ગં.સ્વ.કલ્પનાબેનના પતિ, અંકિતભાઈ તથા મેઘાબેન ગૌરાંગભાઈ પંડયા (પોરબંદર)ના પિતાશ્રી તથા પુર્ણિમાબેન રમેશચંદ્ર ઠાકર (જામનગરના નાનાભાઈ), જયોતિબેન હેમેન્દ્રભાઈ પુરોહિત (હૈદ્રાબાદ), ચેતનભાઈ (આકાશવાણી), હિતેષભાઈ (સિંચાઈ વિભાગ)ના મોટાભાઈ તા.૧૦ના  શ્રીજીચરણ પામેલ છે. હાલના કોરોના મહામારીના સંજોગોને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. અંકિતભાઈ મો.૮૩૨૦૬ ૪૨૯૮૨, ચેતનભાઈ મો.૮૧૬૦૮ ૫૧૬૫૫, હિતેષભાઈ મો.૯૩૭૪૧ ૦૮૦૩૦નો સંપર્ક થઈ શકશે. હાલની કોરોનાની પરિસ્થિતિના કારણે લૌકિક ક્રિયા રાખેલ નથી.

પ્રાગદાસભાઈ લશ્કરી

રાજકોટઃ વીંછીયા નિવાસી હેમંતભાઈ (મો.૯૯૨૪૦ ૩૭૩૨૭), મિતલભાઈ (મો.૯૦૬૭૮ ૯૪૫૫૬), પિન્ટુભાઈ (મો.૯૯૨૪૯ ૯૮૯૯૯), લશ્કરીના પિતાશ્રી પ્રાગદાસભાઈ ભીમદાસભાઈ લશ્કરી (રામાનંદી સાધુ) (ઉ.વ.૭૫) તે તા.૭ના બુધવારે રામચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે.

રમેશચંદ્ર મહેતા

રાજકોટઃ સ્વ.જાદવજીભાઈ પિતાંબરભાઈ મહેતાના પુત્ર, સ્વ.પ્રાણલાલ વી. શાહ (રાજકોટ) તથા સ્વ.નવીનચંદ્ર ટી. કોઠારી (ગોંડલ)ના જમાઈ તે રમેશચંદ્ર જે.મહેતા (ઉ.વ.૭૮), તે પ્રવિણાબેન મહેતાના પતિ, વિનય મહેતા (મો.૯૮૨૫૬ ૯૯૭૭૦) તથા કામીની અમીતકુમાર શેઠ (સુરેન્દ્રનગર), ચાંદની ભાવેશકુમાર શાહ (ભાવનગર)ના પિતાશ્રી તથા જલ્પાબેન મહેતાના સસરા તા.૧૦ને શનિવારે અરિહંતશરણ થયેલ છે.

શીલાબેન દવે

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જુનાગઢ હાલ.રાજકોટ શિલાબેન કિરીટકુમાર દવે (ઉ.વ.૫૧) તે કિરીટકુમાર બાબુલાલ દવે ()ના ધર્મપત્નિ, આયુશીના માતૃશ્રી તે કાન્તિલાલ નંદલાલ દવેના પુત્રી હાર્દિક અને સોનલ વ્યાસ (રાજકોટ)ના બહેનનું તા.૯ના અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ટેલીફોનીક બેસણું તા.૧૨ના (સોમવારે) ૪ થી ૬ ૨૫૦ 'તુલસી' રવિ રેસીડેન્સી ધરમનગર મેઇન રોડ પાસે રાખેલ છે. મો.નં.હાર્દિક દવે ૯૯૯૮૭૧૨૫૧૯ તથા કિરીટ દવે મો.૯૬૦૧૫ ૨૦૨૮૬

નીતેન્દ્રભાઇ ચૌહાણ

રાજકોટઃ રેલ્વે નિવૃત કર્મચારી નીતેન્દ્રભાઇ (નીતીનભાઇ) ઇન્દુલાલ ચૌહાણ તા.૯ના રોજ પ્રભુચરણ પામેલ છે જેનું બેસણું ટેલીફોનીક તા.૧૨ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. અજીતભાઇ ૮૪૬૯૯ ૩૨૧૫૧ તથા ભત્રીજા હરકીશનભાઇ ૯૮૯૮૪ ૮૨૮૨૪

વિમળાબેન મજીઠીયા

રાજકોટઃ સ્વ.ખીમજીભાઈ ભીમજીભાઈ મજીઠીયાના પુત્ર સ્વ.કાન્તીભાઈ ખીમજીભાઈ મજીઠીયાના ધર્મપત્નિ તેમજ વનરાવનભાઈ કે. મજીઠીયા (મજીઠીયા કલાસીસ)ના ભાભી વીમળાબેન  કે. મજીઠીયાનું તા.૮ ગુરૂવારે અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨નાં સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૯ ૭૧૫૦૫, મો.૯૯૨૪૨ ૩૩૨૦૫

વિજયાબેન ગોહેલ

રાજકોટઃ સુરેશભાઈ ગોહેલના ધર્મપત્નિ વિજયાબેન સુરેશભાઈ ગોહેલ (ઉ.વ.૫૨) તે રોહિતભાઈ, નિશાબેન હિતેશભાઈ સાપરીયા તથા નિધીબેન મયુરકુમાર કાલરીયાના માતુશ્રીનું તા.૧૦ના શનિવારે અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું  તા.૧૨ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૯૪ ૭૦૭૩૪

લીલાવંતીબેન કુરાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી દશા.સો. વણીક મુળ અગતરાય હરીદાસ અમૃતલાલ કુરાણીનાં નાનાભાઈ સ્વ.મહેન્દ્રભાઈ (મધુભાઈ) અમૃતલાલ કુરાણીના ધર્મપત્નિ અને ભરતકુમાર (મુળુભાઈ) મણીલાલ સાંગાણી ગોંડલવાળાનાં મોટા બહેન અને માલતીબેન અનીતકુમાર શેઠ (બોરવલી) અને ગોપાલભાઈ મહેન્દ્રભાઈ કુરાણી (સુરત) અને શ્યામાબેન નેહલભાઈ પારેખ (રાજકોટ) અને નલીનભાઈ (પીન્ટુભાઈ)  મહેન્દ્રભાઈ કુરાણી સુરતના માતુશ્રી લીલાવંતીબેન (લીલાબેન) મહેન્દ્રભાઈ કુરાણી તા.૧૦ શનિવારે સુરત મુકામે શ્રીજીચરણ પામેલા છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૧૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે. હરિદાસ અમૃતલાલ કુરાણી (અગતરાય) મો.૯૩૭૪૪ ૨૮૮૮૧, ભરતકુમાર (મુળુભાઈ) મણીલાલ સાંગાણી (ગોંડલ) મો.૯૪૨૯૪ ૩૫૪૬૧, માલતીબેન અમીતકુમાર શેઠ (બોરીવલી) મો.૯૭૦૨૦ ૧૪૩૬૦, ગોપાલભાઈ મહેન્દ્રભાઈ કુરાણી (સુરત) મો.૯૮૨૫૫ ૯૫૭૦૯, શ્યામાબેન નેહલભાઈ પારેખ (રાજકોટ) મો.૮૦૦૦૫ ૦૨૫૩૨, નલીનભાઈ (પીન્ટુ) મહેન્દ્રભાઈ કુરાણી (સુરત) મો.૭૩૫૯૨ ૮૫૯૪૬નો સંપર્ક થઈ શકે.

પન્નાબેન શુકલ

રાજકોટ નિવાસી ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ પન્નાબેન ગુણવંતરાય શુકલ (ઉ.વ.૫૬) તેઓશ્રી ગુણવંતરાય શુકલ (ઉ.વ.૫૬) તેઓશ્રી ગુણવંતરાય છોટાલાલ શુકલ (જિલ્લા પંચાયત-રાજકોટ)નાં ધર્મપત્નિ હેમાંગ ભાવિક ગુણવંતરાય શુકલનાં માતૃશ્રીનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા.૧૨ને સોમવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. મો.નં.૮૪૬૦૨ ૦૬૦૧૬ હેમાંગ, ૯૦૯૯૪ ૭૨૭૩૮ ભાવિક, ૮૪૬૯૪ ૮૬૪૭૫ વૈદેહિ, ૮૪૮૫૯ ૩૧૧૯૫ બિનલ.

હેમીબેન માધવાણી

રાજકોટઃ સ્વ.માધવાણી બાબુલાલ ગાંડાલાલના પત્નિ હેમીબેન બાબુલાલ માધવાણી (ઉ.વ.૯૦)ની જીતેન્દ્રભાઇ અને જગદીશભાઇના માતૃશ્રી તેમજ કેશવજીભાઇ રાઘવજીભાઇ રાજવીરના દીકરી તથા લાલજીભાઇ, અમૃતભાઇ, પ્રભુભાઇના બેનનું ટેલીફોનીક બેસણું: સાંજે પ થી ૬  જીતેન્દ્રભાઇ બાબુલાલ માધવાણી ગુજરાત હાઉસીંગ બોર્ડ, કવાટર્સ નં.૨૮, ઘંટેશ્વર પરોઠા હાઉસ સામે ચિથરીયામીરની દરગાહ પાછળ, જામનગર રોડ રાજકોટ ખાતે ઉઠમણું અને સાદડી બંને ટેલીફોનીક રાખેલ છે.

મો.૬૩૫૬૧ ૦૬૫૨૯ જગદીશભાઇ, ૭૭૭૮૮ ૮૦૪૧૧ રવિભાઇ ડી.ગણાત્રા.

અરવિંદભાઇ આંબલીયા

રાજકોટઃ અરવિંદભાઇ ડાયાભાઇ આંબલીયા (પ્રજાપતિ) (ઉ.વ.૫૮) કલ્પેશભાઇ અરવિંદભાઇ આંબલીયા તથા સતિષભાઇના પિતા તથા નિલેશભાઇ આંબલીયાના મોટા ભાઇનું અવસાન તા.૧૦ના રોજ થયેલ છે. સદગતનું બેસણું તા.૧૨ને સોમવારે તેમના નિવાસ સ્થાને ટેલીફોનિક બેસણું સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.નં.૭૬૦૦૧ ૫૧૪૪૮ કલ્પેશભાઇ, ૯૫૫૮૩ ૨૩૨૪૪ નિલેશભાઇ.

વસંતબેન સેજપાલનું દુઃખદ અવસાન : ટેલીફોનીક બેસણુ

રાજકોટ : વસંતબેન શાંતિલાલ સેજપાલ (ઉ.વ.૭૮) તે શાંતિલાલભાઇના ધર્મપત્‍ની તે રૂપેશભાઇ, મીનલબેનના માતૃશ્રી તથા જીલના દાદીમાં તથા રેખાના સાસુ તથા દિલીપભાઇ, રાજુભાઇ, મુકેશભાઇ, હર્ષદભાઇ, અશોકભાઇના કાકી તથા મોરારજીભાઇ ધનજીભાઇ બગડાઇના દીકરીનું અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું ટેલીફોનીક બેસણું ઓજ તા. ૧ર ના સોમવારે સાંજે પ થી ૬ રાખેલ છે. (પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.) રૂપેશ સેજપાલ ૯૮૯૮૭ ૦૪૬૪ર, મીનલ સેજપાલ ૯૭૧૪૮ ૧૭૧૭૮, રેખા સેજપાલ ૯૬ર૪૭ પ૭૮૯૭.