Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022
મોરબીઃ રાઘવજીભાઈ વડાવિયાનું ૮૭ વર્ષની વયે દુઃખદ નિધન

રાજકોટઃ સ્‍વ.રાઘવજીભાઈ પ્રેમજીભાઈ વડાવિયા (ઉ.વ.૮૭) (મુ.ખાખરાળા, તા./જી. મોરબી)નું તા.૯/૧૧ના રોજ પ્રભુચરણ પામેલ છે. સદ્દગતનો લૌકિક વ્‍યવહાર તા.૧૯/૧૧ શનિવારે, વડાવિયા સમાજ વાડી, ખાખરાળા મુકામે રાખેલ છે. ગં.સ્‍વ.વજીબેન રાઘવજીભાઈ વડાવિયા, અમૃતલાલ રાઘવજીભાઈ વડાવિયા, હંસાબેન અમૃતલાલ વડાવિયા, બ્રિજેશકુમાર રાઘવજીભાઈ વડાવિયા (અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ, મોરબી), શિલ્‍પાબેન બ્રિજેશકુમાર વડાવિયા, પિનાકીન અમૃતલાલ વડાવિયા, પ્રિયંકા પિનાકીન વડાવિયા, પૃથ્‍વી બ્રિજેશકુમાર વડાવિયા, દ્રષ્‍ટિ પૃથ્‍વી વડાવિયા, નિલાબેન ચંદુલાલ માકાસણા (દિકરી), ચંદુલાલ કરશનભાઈ માકાસણા (જમાઈ), ડો.ઋજુ બ્રિજેશકુમાર વડાવિયા

 

અવસાન નોંધ

શકુંતલાબેન છાંટબાર

રાજકોટઃ બ્રહ્મક્ષત્રિય રામજીભાઈ તુલસીદાસ છાંટબારના પત્ની શકુંતલાબેન (ઉ.વ.૭૬) જે સ્વ.રૃગનાથભાઈ સોનેજી (પોરબંદર)ની દીકરી તથા મહેશભાઈ, સંજયભાઈ, રાજુભાઈ, દિનેશભાઈ, કલ્પનાબેન પ્રકાશકુમાર નિર્મળ, ગીતાબેન બિપિનકુમાર જોગી, ભારતીબેન ભરતકુમાર ભુછડાના માતુશ્રી તથા સ્વ.રમેશચંદ્ર તુલસીદાસ છાંટબારના ભાભી, નીતાબેન નિલેશકુમાર પડીયાના મામી તા.૧૧ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. જેમનું બેસણું તા.૧૨ને શનિવાર સવારે ૧૦ થી ૧૧, શીતળામાતાના મંદિરે, પટેલવાડી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વિજય સંઘાણી

રાજકોટઃ ગોંડલ નિવાસી હાલ આણંદ વિજયભાઈ (ઉ.વ.૫૯) તે જયોતિબેન વસંતભાઈ સંઘાણીના પુત્ર તે નીતાબેનના પતિ તથા અર્પિતા અને દેવાંશુંના પિતાશ્રી સોનલબેન નિલેશભાઈ શેઠના ભાઈ, સ્વ.હરસુખભાઈ (પૂર્વ તંત્રી ફૂલછાબ), સ્વ.જયવંતભાઈ તથા રમેશભાઈના ભત્રીજા અને જયસુખલાલ કામદાર કાલાવડના જમાઈ અને દર્શીલ ચેતનભાઈ ભાયાણીના સસરા તા.૧૦ના આણંદ ખાતે અરિહંત શરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૩ રવિવાર સવારે ૧૦ થી ૧૨ વાગે આણંદ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સ્વસ્તિક સોસાયટી સામે મહાવીર માર્ગ આણંદ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન ગણાત્રા

રાજકોટઃ ગં.સ્વ.ચંદ્રીકાબેન વનમાળીભાઈ ગણાત્રા (ઉ.વ.૭૯) તે સ્વ.વી.જી.ગણાત્રા (દેના બેંક)ના ધર્મપત્નિ તેમજ સંદીપભાઈ વી.ગણાત્રા (બી.ઓ.બી.) અને નિમિષાબેન દિવ્યેશકુમાર મસરાણીના માતુશ્રી તેમજ વલ્લભદાસ પુંજાભાઈ બુધ્ધદેવ (દાણાપીઠ) વાળાના દીકરી, તા.૧૦ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ શુક્રવાર સાંજે ૫ કલાકે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્થળ- શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી પાસે, જનકપુરી સોસાયટી મેઈન રોડ, રાજકોટ સંદીપ ગણાત્રા મો.૯૪૨૬૨ ૬૭૧૫૧

ચંદ્રસિંહ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપૂત ચંદ્રસિંહ સોલંકી (ઉ.વ.૪૮) તે અભેસિંહ વિરાજી સોલંકીના પુત્ર તે શિવદતસિંહના પિતા તે જેઠાજી તથા કેશરીસિંહના ભત્રીજાનું તા.૭ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ધોળકીયા સ્કૂલ  સામે, ભીમનાથ મંદિરની બાજુમાં, યુનિ.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અમીષાબેન બારભાયા

રાજકોટ : અમીષા વિરલભાઇ બારભાયા તે અરવિંદભાઇ જમનાદાસ બારભાયાના નાના પુત્ર વિરલ અરવિંદભાઇ બારભાયાના ધર્મપત્નીનું તા. ૬ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧ર ને શનિવારે બન્ને પક્ષનું બેસણુ સાંજે ૩-૩૦ થી પ વાઘેશ્વરી વાડી યુનિટ નંબર-૩ રામનાથપરા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

અનંતરાય જોષી

રાજકોટ : જુનાગઢના ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ ગોંડલ સ્વ. દલપતરામ પોપટલાલ જોષીના પુત્ર અનંતરાય (ઉ.વ.૭૮) તે બિપીનભાઇ (ગોંડલ), સ્વ. સુશીલાબેન ભરતભાઇ ભટ્ટ (રાજકોટ)ના ભાઇ તથા સ્વ. નંદલાલ મોહનલાલ પંડયા (જામનગર) ના જમાઇ તે જયેશભાઇના બનેવીનું તા. ૯ ને બુધવારે અવસાન થયું છે. સદ્ગતનું બન્ને પક્ષનું બેસણું તથા ઉઠમણું તા. ૧ર ને શનિવાર બપોરે ૩ થી પ તેમના નિવાસ સ્થાન, શિવ શકિત કૃપા બ્લોક નં. ૧૮, જિલ્લા પંચાયત સોસાયટી, જોશીપરા, રેલ્વે સ્ટેશન પાછળ, જુનાગઢ ખાતે રાખ્યું છે.

ચેતનભાઇ કોટીયા

ઉપલેટા : સ્વ. દલિતચંદભાઇ કપૂરચંદ કોટીયાના પુત્ર ચેતનભાઇ ઉ.વ.પર, તે સેફાલીબેનના પતિ તથા ચાર્મીબેનના પિતાશ્રી તથા સ્વ. રાજેન્દ્રભાઇ, મનોજભાઇ, જયોતિબેન, સ્વ. રીટાબેન, સીમાબેન, અલ્કાબેનના નાનાભાઇ તે અમૃતલાલ કપૂરચંદ કોટીયાના ભત્રીજા તે હરસુખરાય અમીચંદ કામદારના જમાઇનું તા. ૧૦ ના રોજ અરિહંત ચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠામણુ તા. ૧ર  મીએ શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે તથા પ્રાર્થના સભા ૧૧ વાગ્યે સુરજવાડી (બગીચા સામે) રાખેલ છે.

કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડનો આઈપીઓ સોમવારે ખુલશે

(કેતન ખત્રી), અમદાવાદઃ 'રૃસ્તમજી' બ્રાન્ડ અંતર્ગત કામ કરતી અને માઇક્રો બજારોમાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ પૈકીની એક કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડનો આઇપીઓ ૧૪ નવેમ્બરના રોજ ખુલશે અને ૧૬ નવેમ્બર બુધવાર રોજ બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇકિવટી શેરદીઠ રૃા.૫૧૪ થી રૃા. ૫૪૧ નકકી થઈ છે. આ દરેક ઇકિવટી શેરની ફેસ વેલ્યુ રૃા.૧૦ છે. બિડ લઘુતમ ૨૭ ઇકિવટી શેર માટે અને પછી ૨૭ ઇકિવટી શેરના ગુણાંકમાં થઈ શકશે. કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી -ાપ્ત ફંડનો ઉપયોગ કંપની અને  પેટાકંપનીઓએ લીધેલી ચોક્કસ લોનની પુનઃચુકવણી/આગોતરી ચુકવણી માટે તેમજ ભવિષ્યના રિયલ એસ્ટેટના પ્રોજેકટ માટે ફંડ મેળવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ માટે કરવા ઈચ્છતુ હોવાનું યાદમીાં જણાવાયું છે.

 

અમીષાબેન બારભાયા

રાજકોટ : અમીષા વિરલભાઇ બારભાયા તે અરવિંદભાઇ જમનાદાસ બારભાયાના નાના પુત્ર વિરલ અરવિંદભાઇ બારભાયાના ધર્મપત્‍નીનું તા. ૬ ના અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧ર ને શનિવારે બન્ને પક્ષનું બેસણુ સાંજે ૩-૩૦ થી પ વાઘેશ્વરી વાડી યુનિટ નંબર-૩ રામનાથપરા મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રીકાબેન ગણાત્રા

રાજકોટઃ ગં.સ્વ.ચંદ્રીકાબેન વનમાળીભાઈ ગણાત્રા (ઉ.વ.૭૯) તે સ્વ.વી.જી.ગણાત્રા (દેના બેંક)ના ધર્મપત્નિ તેમજ સંદીપભાઈ વી.ગણાત્રા (બી.ઓ.બી.) અને નિમિષાબેન દિવ્યેશકુમાર મસરાણીના માતુશ્રી તેમજ વલ્લભદાસ પુંજાભાઈ બુધ્ધદેવ (દાણાપીઠ) વાળાના દીકરી, તા.૧૦ના રોજ અક્ષરનિવાસી થયેલ છે. સદ્દગતનું ઉઠમણું તા.૧૧ શુક્રવાર સાંજે ૫ કલાકે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. સ્થળ- શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી પાસે, જનકપુરી સોસાયટી મેઈન રોડ, રાજકોટ સંદીપ ગણાત્રા મો.૯૪૨૬૨ ૬૭૧૫૧

ચંદ્રસિંહ સોલંકી

રાજકોટઃ કારડીયા રાજપૂત ચંદ્રસિંહ સોલંકી (ઉ.વ.૪૮) તે અભેસિંહ વિરાજી સોલંકીના પુત્ર તે શિવદતસિંહના પિતા તે જેઠાજી તથા કેશરીસિંહના ભત્રીજાનું તા.૭ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૧૨ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ દરમ્યાન ધોળકીયા સ્કૂલ  સામે, ભીમનાથ મંદિરની બાજુમાં, યુનિ.રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

અનંતરાય જોષી

રાજકોટ : જુનાગઢના ગુજરાતી શ્રીગૌડ માળવી બ્રાહ્મણ મુળ ગોંડલ સ્‍વ. દલપતરામ પોપટલાલ જોષીના પુત્ર અનંતરાય (ઉ.વ.૭૮) તે બિપીનભાઇ (ગોંડલ), સ્‍વ. સુશીલાબેન ભરતભાઇ ભટ્ટ (રાજકોટ)ના ભાઇ તથા સ્‍વ. નંદલાલ મોહનલાલ પંડયા (જામનગર) ના જમાઇ તે જયેશભાઇના બનેવીનું તા. ૯ ને બુધવારે અવસાન થયું છે. સદ્‌્‌ગતનું બન્ને પક્ષનું બેસણું તથા ઉઠમણું તા. ૧ર ને શનિવાર બપોરે ૩ થી પ તેમના નિવાસ સ્‍થાન, શિવ શકિત કૃપા બ્‍લોક નં. ૧૮, જિલ્લા પંચાયત સોસાયટી, જોશીપરા, રેલ્‍વે સ્‍ટેશન પાછળ, જુનાગઢ ખાતે રાખ્‍યું છે.

ચેતનભાઇ કોટીયા

ઉપલેટા : સ્‍વ. દલિતચંદભાઇ કપૂરચંદ કોટીયાના પુત્ર ચેતનભાઇ ઉ.વ.પર, તે સેફાલીબેનના પતિ તથા ચાર્મીબેનના પિતાશ્રી તથા સ્‍વ. રાજેન્‍દ્રભાઇ, મનોજભાઇ, જયોતિબેન, સ્‍વ. રીટાબેન, સીમાબેન, અલ્‍કાબેનના નાનાભાઇ તે અમૃતલાલ કપૂરચંદ કોટીયાના ભત્રીજા તે હરસુખરાય અમીચંદ કામદારના જમાઇનું તા. ૧૦ ના રોજ અરિહંત ચરણ પામેલ છે. સદ્‌્‌ગતનું ઉઠામણુ તા. ૧ર  મીએ શનિવારના રોજ સવારે ૧૦ વાગ્‍યે તથા પ્રાર્થના સભા ૧૧ વાગ્‍યે સુરજવાડી (બગીચા સામે) રાખેલ છે.