Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020
મોવિયાના સવજીભાઇ ચાંગેલાના ધર્મપત્નીનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

ગોંડલ : મોવીયા સવજીભાઇ જેઠાભાઇ ચાંગેલાના ધર્મપત્ની લાભુબેન સવજીભાઇ ચાંગેલા તે સ્વ. હરેશભાઇ, મનસુખભાઇ,  મણીલાલ, અને અશોકભાઇ ચાંગેલાના માતુશ્રીનું તા. ૧૦ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોન બેસણું તા. ૧ર ગુરૂવારના રોજ આખો દિવસ રાખેલ છે. સવજીભાઇ જેઠાભાઇ ચાંગેલા, સ્વ. હરેશભાઇ સવજીભાઇ ચાંગેલા, મનસુખભાઇ સવજીભાઇ ચાંગેલા, મો. ૯૯૭૯ર ૦૪૧રપ, મણીલાલ સવજીભાઇ ચાંગેલા મો. ૯૯૭૯૭ પપ૧૦૮, અશોકભાઇ સવજીભાઇ ચાંગેલા મો. ૯૪ર૯૧ ૬૮પપ૬ (મોવીયા ગોંડલ)

શશીકાંતભાઈ રાજાણીનું અવસાનઃ કાલે ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ.રવજીભાઈ કરસનજીભાઈના  પુત્ર શશીકાંતભાઈ રવજીભાઈ તે સ્વ.ચુનીભાઈ રવજીભાઈ રાજાણી (જૂનાગઢ વાળા), હરિભાઈ રવજીભાઈ રાજાણી, મનોજભાઈ રવજીભાઈ રાજાણી (ડાકોરવાળા)ના ભાઈ તથા વિનોદભાઈ અને પંકજભાઈના પિતાશ્રી અને કમલેશભાઈ મગનભાઈ સોનપાલ, ચંપકલાલ દેવચંદભાઈ પૂજારા, રમેશભાઈ ચુનીલાલ જોબનપુત્રાના સસરા તેમજ સ્વ.ભગવાનજીભાઈ માધવજીભાઈ કકકડ (કુંઢેચવાળા)ના જમાઈનું દુઃખદ અવસાન તા.૧૦ મંગળવારના રોજ થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સસરારશ્રીની ગાઈડલાઈન મુજબ રાખેલ છે. સાસરીયા પક્ષની સાદડી પણ સાથે જ રાખેલ છે. વિનોદભાઈ રાજાણી મો.૯૯૨૪૦ ૮૯૫૦૬, પંકજભાઈ રાજાણી મો.૯૫૧૦૨ ૨૨૩૫૫, રમણીકભાઈ કકકડ ૦૨૮૨-૬૨૨૧૧૭૨, ચંદુભાઈ કકકડ મો.૯૮૨૫૬ ૬૮૫૨૯, કાંતિભાઈ કકકડ મો.૯૪૨૯૫ ૭૦૧૯૧, રમેશભાઈ કકકડ મો.૯૪૨૯૪ ૪૪૧૦૦

અશ્વિનભાઈ કામદાર (રાજકોટ રેલ્વે)નું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનિક બેસણું

રાજકોટ : વડીયાવાળા (હાલ રાજકોટ) સ્વ.ગુલાબચંદ શામળજી કામદારના પુત્ર અશ્વિનભાઈ કામદાર (રાજકોટ રેલ્વે) જે ઈલાબેનના પતિ તથા રતિલાલ ત્રિભુવનદાસ કોઠારીના જમાઈ, તેમજ ચંદ્રકાંતભાઈ (મુંબઈ)ના ભાઈ, વીકી અને મીહીરના પિતા તેમજ કિશોરભાઈ ભગવાનજીભાઈના ભાઈ તેમજ કુશના દાદા તા.૧૧ના અરિહંત શરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનિક બેસણું કાલે તા.૧૨ના ગુરૂવારે સવારે ૯ થી ૧૧ રાખેલ છે. વીકી - મો.૯૯૭૪૭ ૩૨૩૩૫, ટોની - ૯૦૦૮૭ ૬૭૩૦૯,  કિશોરભાઇ - ૯૪૨૭૫ ૫૭૪૬૩.

અવસાન નોંધ

જુનાગઢના રંભાબેન કોટેચાનું અવસાન : ટેલીફોનિક શોકાંજલી

જુનાગઢ : રંભાબેન પ્રાગજીભાઇ કોટેચા ઉ.વ.૮૧ તે સ્વ. પ્રાગજીભાઇ ઘેલાભાઇ કોટેચા (મોડર્ન આઇસ્ક્રીમ વાળા) ના ધર્મપત્ની અને સ્વ. પ્રમોદભાઇ કોટેચા તથા રસિકભાઇ કોટેચાના માતુશ્રી તથા ડોલરભાઇ કોટેચા, ગીરીશભાઇ કોટેચા, નલાભાઇ કોટેચા, જગદીશભાઇ કોટેચાના કાકીનું આજરોજ તા. ૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

કોરોના મહામારીના કારણે તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોકાંજલી પાઠવી શકો છો. ૯૯રપર ૬૯૮૯૮, ૯૯રપ૩ ૩૪પર૬

ઋષભ મહેતા

રાજકોટઃ નિવાસી સ્વ.વ્રજલાલ રાયચંદ મહેતાના પૌત્ર ઋષભ (ઉ.વ.૨૩) તે ચંદ્રેશભાઈ (ઋષભ આર્ટ) તથા પારૂલબેનના પુત્ર, સ્વ.જયેશભાઈ તથા મીરાબેન, રીતુલભાઈ તથા કિંજલબેન, સંજયભાઈ, પ્રતિભાબેન ચંદ્રેશકુમાર વોરા અને નિલાબેન મહેશકુમાર રૈયાણીના ભત્રીજા, તે ખુશીબેનના મોટાભાઈ તે ચેતનભાઈ  તથા આનંદભાઈ રવીન્દ્રભાઈ દોશીના ભાણેજનું તા.૧૧ બુધવારના રોજ અરીહંત શરણ થયેલ છે. હાલ કોરોનાના સંજોગોને ધ્યાનમાં લઈને તેઓનું ટેલીફોનીક ઉઠમણું તા.૧૨ ગુરૂવારે સાંજે ૪ થી ૫ રાખવામાં આવેલ  છે. ચંદ્રેશભાઈ મો.૯૮૨૫૪ ૭૮૪૪૬, પારૂલબેન મો.૭૯૯૦૭ ૮૦૯૧૩, પારસભાઈ દોશી મો.૯૪૨૬૯ ૬૩૦૬૩, ચેતનભાઈ મો.૯૪૨૯૧ ૬૯૦૬૨

જાગૃતિબેન ઠાકુર

ગોંડલઃ જાગૃતિબેન મહેશભાઈ ઠાકુર (ઉ.વ. ૫૩) તે મહેશભાઈ પ્રભુદાસભાઈ ઠાકરના ધર્મપત્નિ તેમજ ભરતભાઈ, જીતુભાઈ, હસમુખભાઈના ભાભી તથા ગૌતમભાઈ, પૂનમબેન એન. જોશી (રાજકોટ), ચાંદનીબેન વાય. ઠાકર (કાલાવડ)ના માતુશ્રી તથા મયુરભાઈ, દેવલભાઈ, માનવભાઈના ભાભુનું તા. ૧૦ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૧૨ને ગુરૂવારે સવારે ૯ થી ૫ રાખેલ છે. મહેશભાઈ મો. ૯૬૮૭૧ ૧૧૫૦૫, જીતુભાઈ મો. ૯૭૨૭૧ ૦૬૬૦૯

રળિયાતબેન વસોયા

ગોંડલઃ રળિયાતબેન શામજીભાઈ વસોયા (ઉ.વ. ૬૬) તે શામજીભાઈ ભાદાભાઈ વસોયાના ધર્મપત્નિ તથા શૈલેષભાઈ, કલપેશભાઈના માતુશ્રી તથા વિવેક, મિતના દાદીનું તા. ૧૦ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણુ તા. ૧૨ને ગુરૂવારે (મો. ૯૭૨૭૬ ૧૪૬૫૨) રાખેલ છે.

ગોંડલના દુધીબેનનું ૧૦૫ વર્ષની વયે નિધન

ગોંડલઃ દૂધીબેન ગોવિંદભાઈ કોટડીયા (ઉ.વ. ૧૦૫) તે પ્રફુલભાઈ, અંકુરભાઈ તથા મહેશભાઈના દાદીનુ તા. ૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુ તા. ૧૨ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ (મો. ૯૮૨૪૮ ૩૫૦૫૩) રાખેલ છે.

ભાગેર્થીબેન શુકલ

ગોંડલઃ ઔ.ગ. બ્રાહ્મણ સ્વ. કનૈયાલાલ જયશંકર શુકલના ધર્મપત્નિ ભાગેર્થીબેન (ભાનુબેન) (ઉ.વ. ૯૩) જે મહેશભાઈ (ગોંડલ), હરેશભાઈ (ગોવા), પ્રફુલાબેન વ્યાસ (પૂના), જયશ્રીબેન મહેતા (કોચીન)ના માતુશ્રી તથા મેહુલભાઈ (ગોવા)ના દાદીમાં તા. ૧૦ના રોજ કૈલાસવાસ થયા છે. ટેલીફોનીક બેસણુ તા. ૧૨ને ગુરૂવારે બપોરે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને ૪૧-ગુજરાત હાઉસીંગ બોર્ડ, જેતપુર રોડ, ગોંડલ (મો. ૯૪૨૯૪ ૩૧૪૭૦) રાખેલ છે.

વસુબેન જોષી

રાજકોટઃ નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. ચુનિલાલ કાળીદાસ ચાળણ (જોષી)ના ધર્મપત્નિ વસુબેન ચુનિલાલ ચાળણ (જોષી) તે સુરેશભાઈ, યોગેશભાઈ, સંજયભાઈ, ભાવનાબેન, નયનાબેનના માતુશ્રી તથા યશવંત, સમીર, હર્ષિલ, ધ્રુવીના દાદીમા તેમજ પ્રકાશકુમાર નવનીતરાય સાતાના સાસુ તથા જયવદન, ઉર્વશીના નાનીમા અને સ્વ. જયશંકર લાલજી ફુવાના દિકરીનો તા. ૯ના સ્વર્ગવાસ થયેલ છે. ટેલિફોનીક બેસણુ તેમજ પિયર પક્ષની સાદડી તા. ૧૨ને ગુરૂવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ રાખેલ છે. સુરેશભાઈ ચુનિલાલ ચાળણ (જોષી) મો. ૯૯૨૪૮ ૬૩૦૪૭ તથા મો. ૯૯૨૪૮ ૬૩૦૪૮ તેમજ મો. ૮૪૦૧૪ ૯૬૯૨૦ છે.

હરેશભાઈ પંચોલી

રાજકોટઃ મૂળ આટકોટ નિવાસી, હાલ રાજકોટ હરેશભાઈ શાંતીલાલ પંચોલી (ઉ.વ. ૬૩) જે હેમા, અંકિતા તથા હર્ષલના પિતાશ્રી તેમજ ઉપેન્દ્રભાઈ શાંતીલાલ પંચોલીના નાનાભાઈનું તા. ૧૦ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૧૨ના બપોરે ૪.૦૦ થી ૬.૦૦ સુધી રાખેલ છે. મો. ૯૪૨૮૨ ૭૫૦૭૦ ઉપેન્દ્રભાઈ પંચોલી તથા મો. ૯૮૨૫૨ ૧૮૪૪૮ ચેતનભાઈ પંચોલી અને મો. ૯૬૩૮૪ ૬૫૧૧૧ જાગૃતિબેન પંચોલી

લક્ષ્મીચંદ્ર ઠક્કર

રાજકોટઃ લક્ષ્મીચંદ્ર વિરજીભાઈ ઠક્કર (ઉ.વ. ૭૮) નિવૃત સિનીયર ડિવીઝનલ મેનેજર - એલઆઈસી ઓફ ઈન્ડીયા તે સ્વ. ચંદુભાઈ વિરજીભાઈ ઠક્કર (અમદાવાદ)ના નાનાભાઈ તથા મુકતાબેનના પતિ તેમજ જિજ્ઞેશભાઈ, છાયાબેન અને જ્યોતિબેનના પિતાજી તથા સ્વ. કરસનદાસ લખમશીભાઈ પોપટના જમાઈ તા. ૯ના શ્રીજીચરણ પામ્યા છે. ટેલિફોનિક બેસણુ જિજ્ઞેશભાઈઃ વ્હોટસએપ મો. નં. ૯૮૨૪૮ ૯૩૦૨૧ તા. ૧૨ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નવિનભાઈ પટેલ

રાજકોટઃ જસદણ નિવાસી હાલ રાજકોટ દશા મોઢ માંડલિયા વણિક નવિનભાઈ મગનલાલ પટેલ (આનંદ સ્ટીલવાળા) તે અરૂણાબેનના પતિ તથા આશિષભાઈ અને નિતાબેન દેશલકુમાર શાહ (મુંબઈ)ના પિતાશ્રી તેમજ જયંતિલાલ પટેલ, ચીમનભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, સ્વ.રમેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલના ભાઈનું તા.૯ને સોમવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૧૨ ગુરૂવાર સવારે ૧૦ થી ૧૨ કલાકે મો.૯૮૨૪૨ ૨૪૪૩૪ / ૯૯૨૪૩ ૦૦૦૧૧ / ૯૮૯૮૩ ૯૬૮૬૩

ચેતનાબેન ફીચડીયા

રાજકોટ : અ.ની. સોની ચેતનાબેન અમૃતલાલ ફીચડીયા (ઉ.વ.૬૪) તે સોની અમૃતલાલ મગનલાલ ફીચડીયા (સરાવાળા) ના ધર્મપત્નિ તેમજ સુરેશભાઇના ભાભી તેમજ મીનાબેનના જેઠાણી તેમજ દિપકભાઇ, દ્વિજેશભાઇ, નીમીષાબેનના માતુશ્રી તેમજ મેઘાબેન અને પારૂલબેનના સાસુ તેમજ પ્રશાંતકુમારના સાસુ તેમજ ધ્રુવિક, હર્ષ,  ધાર્મિ, તીર્થના દાદી તેમજ અમદાવાદ નિવાસી સ્વ.ચમનલાલ રૂગનાથ ઝીંઝુવાડીયાના દીકરી શ્રીજી મહારાજનું અખંડ સ્મરણ કરતા તા. ૧૦-૧૧-૨૦૨૦ ના મંગળવારે અક્ષરનિવાસી થયા છે. તેમનું ટેલીફોનિક બેસણું તા. ૧૨-૧૧-૨૦૨૦ ના મંગળવારે સવારે ૧૧ થી ૧૨.૩૦ રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે. અમૃતભાઇ મો.૯૪૨૮૨ ૫૩૯૯૧, દિપકભાઇ મો.૯૮૨૪૪ ૨૫૫૩૯, સુરેશભાઇ મો.૯૪૨૮૮ ૮૯૪૯૦, દ્વીજેશભાઇ મો.૯૯૧૩૦ ૯૦૯૪૨, નીતિનભાઇ મો.૯૮૨૪૪ ૨૫૫૩૮ નો સંપર્ક થઇ શકશે.

મંજુલાબેન જોષી

જુનાગઢ : ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ચક્કરગઢ હાલ જુનાગઢ સ્વ. રમણીકલાલ ગિરજાશંકર જોષીના પત્ની મંજુલાબેન તે સ્વ. માનશંકરભાઈ (યુએસએ)ના નાના ભાઇના પત્ની તે સુનિલભાઈ, જયેશભાઈ, દીપકભાઈ, અંજનાબેન નલિનભાઈ જોશી, કૈલાસબેન મહેશભાઈ પંડ્યાના માતુશ્રી તે સ્વ નંદલાલ ગૌરીશંકર જોષી, સ્વ. લક્ષ્મીશંકરભાઈ અને સ્વ. વજુભાઈના બહેનનું તા. ૯/૧૧ ના અવસાન થયું છે. તેમનું ટેલિફોનિક ઉઠમણું અને બેસણું તા. ૧૨/૧૧ને ગુરુવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન આદિત્યેશ્વર મહાદેવ મંદિર, નંદનવન રોડ, જોષીપરા, જુનાગઢ ખાતે રાખ્યું છે.

જયાબેન પોપટ

ભાટીયા : મુળ જામ રાવલ નિવાસી હાલ ભાટીયા નિવાસી સ્વ. કાકુભાઇ વિઠ્ઠલદાસ પોપટના ધર્મપત્ની જયાબેન (ઉવ.૮૨) જે સંજયભાઇ, કૌશિકભાઇ, જયશ્રીબેન, ભરતભાઇ ભાયાણી, સરોજબેન અતુલભાઇ સોમયા, સ્વ. રૂપાબેન નિલેશકુમાર કોટેચાના માતૃશ્રીનું તા. ૧૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણુ તા.૧૨ને ગુરૂવારના રોજ દુધેશ્વર મહાદેવના મંદિરે ભાટીયા ખાતે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઇઓ તેમજ બહેનો માટે રાખેલ છે.

કાન્તિભાઈ રાઠોડ

રાજકોટઃ કાન્તિભાઈ હંસરાજભાઈ રાઠોડ (ઉ.વ.૬૮) તે સ્વ.પુષ્પાબેન કાન્તિભાઈ રાઠોડનાં પતિ તથા મિતલબેન, શીતલબેન તથા સૌરભભાઈનાં પિતા તથા શાંતિભાઈ લાલજીભાઈ ટાટમિયાનાં બનેવી અને મુકેશભાઈ હંસરાજભાઈ રાઠોડ (કુતિયાણા)નાં મોટાભાઈનું તા.૯ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું  ટેલીફોનીક બેસણું તા.૧૨ને ગુરૂવારનાં  રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સૌરભભાઈ કાન્તિભાઈ રાઠોડ મો.૯૮૯૮૨ ૧૪૫૩૬, ૯૩૭૪૫ ૬૬૬૭૭, મુકેશભાઈ હંસરાજભાઈ રાઠોડ મો.૬૩૫૫૧ ૪૪૩૦૯